સમુદ્રમંથનના 14 રત્નો

18
કયા હતા સમુમંથનના 14 રનો, તે કોણે-કોણે લઈ લીધા?

Upload: maharshi-shrimali

Post on 15-Jan-2016

248 views

Category:

Documents


0 download

DESCRIPTION

14

TRANSCRIPT

Page 1: સમુદ્રમંથનના 14 રત્નો

કયા હતા સમદુ્રમથંનના 14 રત્નો, તે કોણે-કોણે લઈ લીધા?

Page 2: સમુદ્રમંથનના 14 રત્નો

સમાચાર આવ્યા છે કે હાલમા ંજ ઓલપાડ પાસ ેઆવલેા પપિંજરત ગામના દરરયામા ંઆરકિયોલોજી રડપાર્ટમેન્ર્

અન ેઓશનોલોજી રડપાર્ટમેન્ર્ને એક પવટત મળી આવ્યો છે, આ પવટત સમદુ્રમથંન મારે્ વપરાયેલો માધંાર

પવટત હોવાનુ ંમાનવામા ંઆવે છે. આ પવટત પર નાગના આરકા પણ મળી આવ્યા છે. પ્રાથપમક તપાસ પછી

ઓશનોલોજી રડપાર્ટમેન્રે્ પોતાની વેબસાઇર્ પર આ પવટત પવશેની લીંક મકૂી ઓરિશીયલી પણ આ વાતન ે

સમથટન આપ્ુ ંછે. જો કે આ વાત હજી સશંોધનના આધારે ચાલી રહી છે પરંત ુઆપણે જ્યારે દેવો અન ેદાનવો

દ્વારા કરવામા ંઆવલેા સમદુ્ર મથંન પવશે ઘણુ ંઓછ ંજાણતા હોઈએ છીએ. ચૌદ રત્નો પનકળ્યા એર્લી જાણકારી

બધા પાસ ેહોય છે પરંત ુતનેે કોણે લઈ લીધા તે પવશે બધાને જાણકારી ઓછી હોય છે. આજે જાણો આ વાતન ે

પવસ્તતૃ રીતે.

દેવ અન ેદાનવો વચ્ચે ્ દુ્ધ થયા પછી સ્વગટના રત્નો પવલીન થઈ જાય છે. તેન ેપાછા મેળયવવા મારે્ દેવો અન ે

દાનવો મળી અન ેસમદુ્રમથંન કરે છે. મદં્રાચલ પવટતન ેરવૈયો બનાવવામા ંઆવ્યો હતો અને વાસકુી નાગન ેરાષ

(દોરડુ)ં બનાવવામા ંઆવ્્ુ.ં જ્યારે મદં્રાચલ પવટત િયો નહીં ત્યારે પવષ્ણએુ કાચબાનુ ંસ્વરૂપ લઈ અન ેપવટતન ે

Page 3: સમુદ્રમંથનના 14 રત્નો

તેની પીઠ પર ખારણ કયો. આમ, દેવો-દાનવોએ સમદુ્રને વલાવવાનુ ંશરૂ કરે છે પછી એક પછી એક રત્નો

તેમાથંી પ્રાપત થાય છે.

ભાગવતમા ંકાચબા સ્વરૂપના અવતાર વણટનમા ંઅન ેસ્કંદ પરુાણમા ંનવમા અધ્યયમા ંવણટન છે. અન ેએવુ ં

માનવામા ંઆવ ેછે કે સમદુ્રમથંન એ ભારતનુ ંસૌ પ્રથમ નાર્ક હત ુ.ં એવુ ંનાર્યશાસ્ત્ર જણાવે છે.

આ સમદુ્રમથંનમાથંી ચૌદ રત્નો નીકળે છે જે સમગ્ર બ્રહ્ાડંમા ંતેનુ ંપોતાનુ ંખાસ મહત્વ ધરાવે છે તે ચૌદ રત્નો ક્યા ક્યા હતા અન ેતે કોન ેકોને રાખ્યા તેની પવગત ેવાત જાણીએ.....

Page 4: સમુદ્રમંથનના 14 રત્નો

-સમદુ્રમથંન કરતા સૌ પ્રથમ કાલકરૂ્ નામનુ ંઝેર બહાર આવ ેછે તેની હવા માત્રથી બધુ ંસળગવા લાગ ેછે. ત્યારે

કાળકરૂ્ને તો કાળના કાળ મહાકાળ જ વસમા ંકરી શકે તેવુ ંમાની દેવો શકંર ભગવાન પાસે ગયા અન ેતેણે આ

કાળકરૂ્ ઝેરન ેપોતાના ગળામા ંસ્સ્થત ક્ુું તેથી તેન ેપનલકંઠ કહવેામા ંઆવે છે.

-બીજુ ંરત્ન ઐરાવત હાથી નીકળે છે તે દેવોના રાજા ઈન્દ્ર તેન ેરાખી લ ેછે. આ હાથીને ચાર મખુ અન ેસાત સ ૂઢં

હતી. તે આકાશમા ંઉડી શકે અને પાણીમા ંતરી અન ેપાતાળ સધુીનો રસ્તો કરી શકે તેવો શસ્તત શાળી હતો. તે

દેવોના ્દુ્ધ મારે્ વપરાતો એક શસ્તત શાળી હાથી હતો જેથી દેવરાજ ઈન્દ્ર દશ ેરદશાનુ ંરક્ષણ કરતા હતા.

Page 5: સમુદ્રમંથનના 14 રત્નો

-ત્રીજુ ંરત્ન કામધેન ુગાય નીકળી જે ઈચ્છા પ્રમાણે દૂધ,ઘી આપી શકતી હતી તે ઋષીઓએ લઈ લીધી અન ેતેનુ ંપાલન પોષણ જમદસ્નનએ ક્ુું હત ુ.ં અન ેતેના રક્ષણ મારે્ સહસ્ત્રાજુ ટન કામધેનનેુ લઈ જવા માગંતો હતો ત્યારે પરશરુામે તેની સાથ ે્દુ્ધ કરીને પણ તેની રક્ષા કરી હતી. આ પહલેા તે કશ્યપ ઋષી પાસે આ કામધેન ુગાય પનવાસ કરતી હતી.

-ચોથુ ંરત્ન ઉચ્ચૈૈઃશ્રવા ઘોડો પનકળ્યો જે દૈત્ય રાજ બલીએ લઈ લીધો. પાછળથી આ ઘોડાને ઈન્દ્ર દ્વારા જીતી લેવામા ંઆવ ેછે. આ ઘોડાને સાત મખુ હોય છે. અન ેતે તેના પર અસવાર થયલેા વ્યસ્તતની ઈચ્છા પ્રમાણે

Page 6: સમુદ્રમંથનના 14 રત્નો

ચેલતો, કુદતો કે ઉડતો હતો. અન ેદેવોએ તેનો ઉપયોગ દૈત્યો પવરૂદ્ધ ્દુ્ધ મારે્ અનકે વખત કયો છે.

-પાચંમુ ંરત્ન કૌસ્તભુમણણ નીકળ્્ુ.ં કરોડો સયૂટના પ્રકાશ જેવુ ંપણ પશતળ પ્રકાશ આપનાર આ મણણ પવષ્ણએુ લઈ લીધુ.ં તે મણણ મારે્ દૈત્યોએ આક્રણ ક્ુું ત્યારે જાબંવતંી પાસ ેતે મણણ સાચવવા આપલે જે પાતાળ લોકમા ંરહતેી હતી, તે પાછો મળેવવા મારે્ તેની સાથ ેપવષ્ણ ુકૃષ્ણ અવતારમા ંતેની સાથ ેલનન કરે છે.

Page 7: સમુદ્રમંથનના 14 રત્નો
Page 8: સમુદ્રમંથનના 14 રત્નો

-છઠ્ઠ ંરત્ન કલ્પવકૃ્ષ નીકળે છે. જેને લઈ અન ેઈન્દ્ર સરુકાનન-દેવોના ઉપવનમા ંરોપણ કરી દે છે. અવુ ંમાનવામા ંઆવ ેછે કે આ વકૃ્ષ નીચ ેબસેીને કોઈ પણ વસ્ત ુમાગંવામા આવે તો તે તરત જ સામ ેઆવીન ેપ્રાપત થઈ જાય છે. કલ્પનો અંત થતા પણ તે વકૃ્ષનો નાશ થતો નથી.

Page 9: સમુદ્રમંથનના 14 રત્નો

-સાતમુ ંરત્ન રમ્ભા નામની અપસરા નીકળી અન ેતેન ેસ્વગટની નતૃ્યાગંના તરીકે રાખી લેવામા ંઆવી. તને ેઈન્દ્રલોકમા ંનતૃ્ય અન ેસગંીત કલાન ેજીવતં કરી અન ેસૌંદયટના પ્રપતક તરરકે તે પ્રખ્યાત હતી. તે દેવોનુ ંરંજન કરતી હતી. ઈન્દ્ર પોતાનુ ંઆસન કોઈ તપ બળથી છીનવી ન લ ેતે મારે્ તેન ેઋષીના તપભગં મારે્ મોકલતા.

Page 10: સમુદ્રમંથનના 14 રત્નો

-આઠમુ ંરત્ન છે લક્ષ્મી. જે સવુણટ અન ેધનથી ્તુત હતી તેન ેનીકળતા જ ચારે તરિ નજર કરી અન ેતેણ ેજાત ેજ પવષ્ણનેુ પસદં કરી તેની પત્ની તરીકે રહી. ધન અન ેસવુણટ આપનાર વભૈવની દેવી તરીકે લક્ષ્મી રહન્દુ ધમટમા ંસખુ આપનાર મહાશસ્તત માની એક છે. શસ્તત, પવદ્યા અન ેસખુ આપના ત્રણ મહાશસ્તતઓમા ંતેનુ ંપજુનીય સ્થાન છે.

Page 11: સમુદ્રમંથનના 14 રત્નો

નવમુ ંરત્ન વારૂણી મદીરા નીકળી જે દૈત્યોએ લઈ લીધી. બીજા એક અથટ પ્રમાણે જેમ દેવ અપસરાઓ હતી તે રીતે આ રાક્ષસોની આસરુી અપસરાના રૂપમા ંપણ જોવામા ંઆવે છે જે દૈત્યોનુ ંરંજન કરતી હતી. પણ મળૂ અથટ મદીરાના અથટમા ંજ છે. આ મરદરાનો ઉલ્લખે સોમ વેલીના ઉલ્લેખ વખત ેવેદમા ંપમ પ્રાપત થાય છે.

Page 12: સમુદ્રમંથનના 14 રત્નો

--દશમુ ંરત્ન ચદં્રમા પનકળ્યો. ચદં્ર એ બધુ અન ેતારાનો પતુ્ર છે. દેવોએ તેન ેવનસ્પપતના પોષણ મારે્ રાત્રીના પ્રકાશમાન થવાનો આદેસ પે છે તેથી દશ કાળીયાર જોડલેા રથન ેલઈન ેરોજ રાતે નીકળે છે તેણે દક્ષની 27 કન્યા જે નક્ષત્ર રૂપે રહલે છે તેની સાથ ેલનન કયાટ તેમા ંરોરહણી સાથ ેતેન ેન બનતા દક્ષ તેને શ્રાપ આપે છે અન ેપશવ ભસ્તત કરીને પોતાના ક્ષયને દૂર કરે છે. અન ેતેની જર્ામા ંરહીને કાલકરૂ્ની અસ્નનન ેશાતં કરવાનો પશવજી તેન ેઆદેશ આપ ેછે.

Page 13: સમુદ્રમંથનના 14 રત્નો

-અગીયારમુ ંરત્ન પારરજાત વકૃ્ષ નીકળે છે. પારરજાત રાતના ખીલે છે અન ેતને ેકેશર ડાળીને સિેદ ફૂલ થાય છે તેન ેધરતી પરનુ ંકલ્પવકૃ્ષ કહવેામા ંઆવ ેછે. દરેક ભગવાનન ેતે ચઢાવવામા ંઆવ ેછે. આ ઉપરાતં જો તે ઘર આંગણે હોય તો તે ઘરની સમદૃ્ધદ્ધ રદનપ્રપતરદન વધવા લાગે છે.

Page 14: સમુદ્રમંથનના 14 રત્નો
Page 15: સમુદ્રમંથનના 14 રત્નો

-સાગર મથંનનુ ંબારમુ ંરત્ન તે પચંરત્ન શખં છે. આ શખંને ભગવાન પવષ્ણએુ રાખ્યો હતો. રહન્દુ ધમટમા ંશખંન ેપજૂનીય માનવામા ંઆવતો હોવાથી ધાપમિક ઉત્સવો સમય ેતેન ેવગાડવામા ંઆવે છે. દણક્ષણાવપતિ શખં જો ઘરમા ંરાખવામા ંઆવે તો તેથી સખુ અન ેવૈભવ પ્રાપત થાય છે તેવુ ંમાનવામંા ંઆવે છે. શખં પણ સાગરમાથંી જન્મ્યો હોવાને કારણે તનેામંા ંપણ ખારાશ રહલેી છે. આપણા ંશાસ્ત્રો કહ ેછે કે ખારો સ્વભાવ એ ઈષાટન ુ ંપ્રપતક છે. આ ખારા અથાટત ઈષાટળુ સ્વભાવને લઈન ેજન્મેલ શખં એ શખંાસરુને નામ ેજગતમા ંપ્રપસધ્ધ થયો પરંત ુશખંાસરુ સબંધંમા ંલક્ષ્મીજીનો લઘ ુભ્રાતા હોય ભગવાન પવષ્ણ ુતનેા ંઆ સ્વભાવન ેનાથવા અસક્ષમ હતા.ં જ્યારે સષૃ્ષ્ર્ પર શખંાસરુનો અધમટ વધી ગયો ત્યારે ભગવાન પવષ્ણએુ ભગવાન પશવ દ્વારા શખંાસરુનો વધ કરાવ્યો હતો, અથાટત શખંાસરુમા ંરહલેા ઈષાટળુ સ્વભાવનો નાશ કરાવ્યો.

Page 16: સમુદ્રમંથનના 14 રત્નો

-તેરમુ ંરત્ન ધનવતંરી નીકળે છે. ધનવતંરી દેવોના વદૈ્ય છે. તને ેઆ્વેુદનામાના પાચંમા વેદની રચના કરી અન ેમનષુ્યો મારે્ તન-મનથી શ્રેષ્ઠ રહવેાનો રસ્તો બતાવ્યો. ચદં્ર દ્વારા પોપષત વનસ્પપતનો ઉપયોગ કરી અનેક રોગમાથંી ઉગરવાનો રસ્તો જણાવ્યો છે. રહન્દુ ધમટમા ંઉજવાતી ધનતેરસ તે આ્વેુદ અને ધનવન્તરીનો પાદૂભાટવ થયેલો માનવામા ંઆવે છે. તેના હાથમા ંધાતનુો કળશ અન ેવનસ્પપત હતી તેથી આ રદવસ ેસારા ધાન ખાવાનો અન ેધનના પજૂનની પરંપરા છે.

Page 17: સમુદ્રમંથનના 14 રત્નો

-ચૌદમુ ંરત્ન અમતૃ છે. જેના મારે્ સમદુ્ર મથંન કરવામા ંઆવ્્ુ ંહત ુ ંતે અમતૃ છેલ્લ ેપ્રાપત થાય છે. આ અમતૃ કળશ ધનવતંરીના હાથમાથંી દૈત્યો લઈન ેદોડ ેછે ત્યારે પવષ્ણ ુમોરહની રૂપ લઈ તે કળશ લઈ લે છે અન ેદેવો તથા દાનવોન ેબેસાડી અન ેઅમર કરી દેનાર આ અમતૃનુ ંપવતરણ કરે છે.

Page 18: સમુદ્રમંથનના 14 રત્નો