ગુજરાત સમાચાર

4
ગગગગગગ ગગગગગગ - ગગગગગગ ગગગગગગ ગગગ ગગગગગ ગગગગગ ગગગગગગ ગગ ૨૦૧૧ ગગગગગ - ગગગગગગ ગગગગગ

Upload: urvin

Post on 15-Apr-2017

551 views

Category:

Documents


5 download

TRANSCRIPT

Page 1: ગુજરાત સમાચાર

 ગુજરાત સમાચાર - સમન્વય આયોજિજત ૭માં કાવ્ય સંગીત સમારોહ ૨૦૧૧નો સમાપન - ઉર્વિવ�ન વ્યાસ  

Page 2: ગુજરાત સમાચાર

ગુજરાત સમાચાર અને સમન્વય આયોજિજત કાવ્ય સંગીત સમારોહ ૨૦૧૧નો શનિનવાર ૧૨મીફેબુ્રઆરીના રોજ કાશીરામ અગ્રવાલ હોલ ખાતે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાહસ્તે દબદબાભેર પ્રારંભ થયો હતો, અને એમણે કહંુ્ય હતંુ કે, કોઈ પણ સમાજ,નિવજ્ઞાન અને ટેકનોલોજી કે્ષતે્ર ગમે તેટલો નિવકાસ કરે, પરંતુ કળા અને સંસ્કૃનિતનીસાધના ના હોય તો આખી સમાજ વ્યવસ્થા રોબોટ જેવી યાંત્રિત્રક થઇ જાય લક્ષ્મીનેસ્થાત્રિયત્વ ત્યારે જ મળે, જયારે સરસ્વતીનંુ સમથ@ ન હોય. આ કાવ્ય સંગીત સમારોહનંુઆયોજન શે્રયાંસ શાહ, નિવક્રમ પટેલ અને અંનિકત ત્રિત્રવેદી એ કયુB હતંુ અને આસમારોહના સલાહકાર સત્રિમનિતમાં સવC શ્રી પુરષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ,રાસજિબહારી દેસાઈ, રમેશ પટેલ, આજિશત દેસાઈ, હષ@ બ્રહ્મભટ્ટ અને પરિરમલ નથવાણીહતા.પ્રથમ રિદવસે કાવ્યપ્રનિતષ્ઠામાં કનિવત્રિયત્રી રિદવ્યા મોદીએ કેટલીક ગઝલોનંુ પઠનકયુB હતંુ જયારે, આ વષC આ દુનિનયામાંથી નિવદાય લેનારા ગાયકો અને સંગીતકારો પં.ભીમસેન જેાશી, નંદન મહેતા, કૃષ્ણકાંત પરીખ, હરિરભાઈ કોઠારી તેમજ રિદલીપ ધોળકીયાનેબે ત્રિમનીટનંુ મૌન પાળીને શોકાંજજિલ અપ@ણ કરવામાં આવી હતી. કાય@ ક્રમના અન્યગાયકોમાં જેસલ શ્રીમાળી, અમર ભટ્ટ, ગાગી@ વોરા, ભુત્રિમક શાહ, ઐશ્વયા@ મજમુદાર,પ્રહર વોરા, સાધના સરગમ, આલાપ દેસાઈ નો સમાવેશ થાય છે અને કાય@ ક્રમનંુ સંચાલનકનિવ ડૉ. મુકુલ ચોકસીએ કયુB હતંુ.ગુજરાત સમાચાર અને સમન્વય કાવ્ય સંગીત સમારોહ - ૨૦૧૧નિન બીજી રાત્રીએ સંત શ્રીમોરારી બાપુના હસ્તે, કૌમુદી મુનશીને 'હૃદયસ્થ અનિવનાશ વ્યાસ એવાડ@ ' એનાયતકરાયો હતો. મોરારીબાપુના હસ્તે કનિવ રાવજી પટેલ યુવા સંગીત પ્રનિતભા એવાડ@ યુવાગાયક આલાપ દેસાઈ અને યુવા સાનિહત્ય પ્રનિતભા એવાડ@ એષા દાદાવાળાને એનાયત કરવામાંઆવ્યો હતો. કાવ્યપ્રનિતષ્ઠા હરિરશ્ચંદ્ર જેાશી એ કરી હતી અને અન્ય ગાયકોમાં જહાનવીશ્રીમાંનકર, પાથ@ ઓઝા, ઉપજ્ઞા પંડ્યા, ઉદય મજુમદારનો સમાવેશ થાય છે. આકાય@ ક્રમનંુ સંચાલન માગી@ હાથીએ કયુB હતંુ.કાવ્ય સંગીત સમારોહ - ૨૦૧૧ની ત્રીજી રાત્રીએ પુરષોત્તમ ઉપાધ્યાય દ્વારા ગણેશવંદના બાદ કાવ્યપ્રનિતષ્ઠામાં વેલેન્ટાઇન ડેના મુડને અનુરૂપ કનિવ ચીનુ મોદીએપોતાની કેટલીક ગઝલોનંુ પઠન કયુB હતંુ. ગાયકોમાં આકાંક્ષા ઓઝા, રિફરદોસ દેખૈયા,ઉન્ન્તી ઝીંઝુવાડીયા, નયન પંચોલી, ફાલ્ગુની ડોક્ટર, મીરાંડે શાહ, ઐશ્વયા@મજમુદાર, અલકા યાજ્ઞિજ્ઞકએ સુર રેલાવ્યા હતા, જેને ભાવકોએ વધાવી લીધી હતી. આકાય@ ક્રમમાં અલકા યાજ્ઞિજ્ઞકના હસ્તે અનિવનાશ વ્યાસની જન્મશતાબ્દી નિનત્રિમતે, અનિવનાશવ્યાસના ઓફબીટ અને કેટલાક અલભ્ય ગીતોની ૫ સીડીના સેટ 'અનિવનાશ વ્યાસ સુરીલીયાત્રા' નંુ નિવમોચન કરવામાં આવ્યંુ હતંુ. કાય@ ક્રમનંુ સંચાલન રઈશ મનીયારએકયુB હતંુ.કાવ્ય સંગીત સમારોહની ચોથી રાત્રીએ કનિવ મકરંદ મુસળેએ કાવ્યપ્રનિતષ્ઠા કરી હતીઅને ગાયકોમાં નિકરાત અંતાણી, નિહમાલી વ્યાસ, રાહુલ શાહ હતા અને આ કાય@ ક્રમનંુમથાળંુ હતંુ 'સુરની પૂનમનો પાગલ એકલો', આ કાય@ ક્રમમાં સાત ગાયકો સંજય ઓઝા,રિદવ્યાંગ અંજારીઆ, નીરજ પાઠક, દશ@ ના ગાંધી, નિહમાલી વ્યાસ, પરાગી અમર અને

Page 3: ગુજરાત સમાચાર

રિદપાલી સોમૈયાએ  ખુબજ સંુદર રીતે  ગીતો ગયા હતા. આ કાય@ ક્રમનંુ સંચાલન હષ@ દત્રિત્રવેદીએ કયુB હતંુ.કાવ્ય સંગીત સમારોહની છેલ્લી રાત્રીએ નિવખ્યાત સંગીતકાર અને ગાયક શ્રી પુરષોત્તમઉપાધ્યાયએ કાવ્ય સંગીતની અનોખી પ્રસ્તુનિત કરી અને પે્રક્ષકોને ડોલાવી દીધા હતા.કાવ્યપ્રનિતષ્ઠા હષ@ બ્રહ્મભટ્ટ એ કરી હતી અને ગાયકોમાં મન્સુર વાલેરા, અનિનકેતખાંડેકર, પાથી@વ ગોનિહલનો સમાવેશ થાય છે અને કાય@ ક્રમનંુ સંચાલન અને સમાપનનિવત્રિધ પ્રણવ પંડ્યાએ કરી હતી.