ગુજરાતની સામાન્ય જાણકારી part 1

9
ગગગગગગગગ ગગગગગગગ ગગગગગગગ

Upload: gujarat1960

Post on 08-Apr-2017

100 views

Category:

Education


11 download

TRANSCRIPT

Page 1: ગુજરાતની સામાન્ય જાણકારી Part   1

ગુજરાતની સામાન્ય જાણકારી

Page 2: ગુજરાતની સામાન્ય જાણકારી Part   1

કે્ષત્રફળ : ૧,૯૬,૦૨૪ દરિરયાઇ સીમા : ૧૬૦૦ કિક.મી. કુલ વસ્તી : ૬,૦૪,૩૯, ૬૯૨ ( ૨૦૧૧ પ્રમાણે) સાક્ષરતા : ૭૮.૦૩% ( ૨૦૧૧ પ્રમાણે) ઉત્તર- દક્ષિક્ષણ લંબાઇ : ૫૯૦ કિક.મી. પૂવ. - પશ્ચિ0મ ૫હોળાઇ : ૫૦૦ કિક.મી.

દિ�શા નામ ઉત્તર પાકિકસ્તાન ઇશાન રાજસ્થાન

પૂવ. મઘ્યપ્રદેશ દક્ષિક્ષણ મહારાષ્ટ્ર અને દરિરયાઇ ભાગ

Page 3: ગુજરાતની સામાન્ય જાણકારી Part   1

�દિ�યાઇ કિ�ના�ા ઘ�ાવતા �ુલ જિ�લ્લાઓકચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિમ દ્વારકા, પોરબંદર, ગીર, સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, સુરત, નવસારી, ભરુચ, વલસાડ છે.

ગુ��ાતની �મીન સ�હ� પાકિકસ્તાન કચ્છ રાજસ્થાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,

મહીસાગર, દાહોદ મઘ્યપ્રદેશ દાહોદ, છોટે ઉદેપુર

મહારાષ્ટ્ર છોટેઉદેપુર, નમ. દા, તાપી, ડાંગ, નવસારી, વલસાડદમણ વલસાડ

દાદરાનગર હવેલી વલસાડ

Page 4: ગુજરાતની સામાન્ય જાણકારી Part   1

કક. વૃત ગુજરાતના ૬ ક્ષિજલ્લાઓમાંથી ૫સાર થાય છે. કે્ષત્રફળની દ્રકિષ્ટએ ગુજરાતનંુ સ્થાન ૬ છે. વસ્તીની દ્રકિષ્ટએ ગુજરાતનંુ સ્તાથ ૯મંુ છે. કિવસ્તારની રિદ્રષ્ટએ ગુજરાતો સૌથી મોટો ક્ષિજલ્લો �ચ્છ છે. વસ્તીની દ્રકિષ્ટએ ગુજરાતનો સૌથી મોટો ક્ષિજલ્લોઅમ�ાવા� છે. સૌથી વઘુ તાલુકાઓ બનાસ�ાંઠા માં છે. સૌથી નાનો ક્ષિજલ્લો ડાંગ છે ( કિવસ્તારની દ્રકિષ્ટએ) સૌથી વઘુ સાક્ષરતા અમદાવાદ ક્ષિજલ્લામાં છે. સૌથી ઓછી સાક્ષરતા દાહોદ ક્ષિજલ્લામાં છે. સૌથી વઘુ ક્ષિજલ્લાઓની સરહદોથી જેાડાયેલો ક્ષિજલ્લા રાજકોટ છે. ( કુલ

૭ ક્ષિજલ્લાઓ)

Page 5: ગુજરાતની સામાન્ય જાણકારી Part   1

સૌથી લાંબો દરિરયાકિકનારો �ચ્છને પ્રાપ્ત થયો છે. સૌથી વઘુ ગામડાઓ બનાસ�ાંઠા માં છે. સૌથી ઓછા ગામડાઓ પો�બં�� માં છે. ગુજરાતના કુલ ક્ષિજલ્લાઓ ૩૩ છે. ગુજરાતના કુલ તાલુકાઓ ૨૪૯ છે. ગુજરાતના કુલ ગામડાઓ : ૧૮૫૧૨ છે. ગુજરાતની કુલ ૮ મહાનગરપાક્ષિલકાઓ છે. ( ભાવનગર, સુરત, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમદાવાદ, વડોદરા, ગાંઘીનગર)

ગુજરાતની ૧૫૯ નગરપાક્ષિલકાઓ છે. કિવઘાનસભાના કુલ સભ્યો ૧૮૨, લોકસભાની બેઠકો ૨૬ અને રાજય

સભાની બેઠકો ૧૧ છે.

Page 6: ગુજરાતની સામાન્ય જાણકારી Part   1

સિસંહ એ ગુજરાતનંુ રાજય પ્રાણી છે.

સુરખાબએ ગુજરાતનંુ રાજય૫ક્ષી છે.

Page 7: ગુજરાતની સામાન્ય જાણકારી Part   1

આંબોએ ગુજરાતનંુ રાજય વૃક્ષ છે.

Page 8: ગુજરાતની સામાન્ય જાણકારી Part   1

ગલગોટો એ ગુજરાતનંુ રાજય ફુલ છે.

Page 9: ગુજરાતની સામાન્ય જાણકારી Part   1

ગુજરાતનંુ ભૂપૃષ્ઠઆગળના ભાગમાં