કંઈક કવવતા b · 6 (૨) અવતાર લો ઓ દેવ મારા...

56
પી. કે. દાવડા કંઈક કવવતા જવં

Upload: others

Post on 28-Oct-2019

23 views

Category:

Documents


0 download

TRANSCRIPT

પી. કે. દાવડા

કંઈક કવવતા જેવ ં

1

વિવેદિ

ઉત્તમ રીતે સરસ શબ્દોમા ંવ્યક્ત થતો શ્રેષ્ઠ વવચાર, એન િામ

કવવતા. શબ્દ અિે અથથન ંવમલિ એ જ કવવતા. લેખ માટે પણ શબ્દ

અિ ેઅથથ બિં ેજોઈએ, પણ કવવતામા ંધ્વવિ હોય. ધ્વવિ એ કવવતાિો આત્મા છે. જેમા ંરસ હોય, એ કાવ્ય બિી જાય છે. શબ્દ દ્વારા અથથિી અભિવ્યક્ક્ત, અિ ેઅભિવ્યક્ક્ત જેટલી વમતાક્ષરી એટલી ઉત્તમ કવવતા.

ઉપરિી વ્યાખ્યા પ્રમાણેિી એકપણ કવવતા કદાચ મારી આ કવવતાઓમા ંિહહિં મળે. મારા લેખિી જેમ જ મારી કવવતાઓમા ંકોઈક માહીવત મળશ.ે મેં આ પ ક્તતકાિ ે“કંઈક કવવતા જેવ ”ં િામ એટલ ેજ આપ્ ંછે. કવવતાિા ધારાધોરણમા ંએ ખરી િ ઉતરે, પણ મેં કવવતાિા જામા પહરેાવીિ ેરજૂ કરેલા મારા વવચારો તરીકે તવીકાયથ બિે તો પણ મિે આિદં થશ.ે

-પી. કે. દાવડા

2

તવ.ચદં્રલખેા દાવડા

સરસ્વતી

નથી ચ ુંટ્યા ફૂલો વન વન જઈને જીવનમા,

નથી ક્રીડા કીધી ફરફર થતી ત જ લટ્ થકી ,

નથી બેઠા ક્યારે ઝરણ સમીપે હાથ પકડી,

નથી ગાયા ગીતો મધ ર સ્વરમા પ્રણયના,

નથી ક્યારે બેઠા મધ ર ઝરતી ચાુંદની મહીં,

નથી નાચ્યો મોરો થનગન કરીને મન મહીં,

છતાું આજે આવે પળપળ મને યાદ ત જની?

સદા વહતેી રહજેે સરસ્વતી બની આજીવનમાું

-પી.કે.દાવડા

3

અન ક્રમભણકા (૧) ઘર બેઠે ગગરધારી ............................................................... 5

(૨) અવતાર લો ......................................................................... 6

(૩) િથી જન્મ લેવો .................................................................... 7

(૪) હજારોની થાળી .................................................................. 8

(૫) બ્લોગ રે બિાવ્યો અમ ેહરી તારા િામિો ............................... 9

(૬) બ્લોગમા બ્લોગમા બ્લોગમા રે. ........................................... 10

(૭) બ્લોગ સર્ફરને... ................................................................ 11

(૮) કયા બ્લોગે રચિા મોકલવી ................................................ 12

(૯) બ્રેકઅપ ............................................................................. 14

(૧૦) તારો મારો ક્યાું મેળ ........................................................ 15

(૧૧) એક બીજાિ ેગમતા રહહય ે................................................. 16

(૧૨) આજે મારે લખવી કવવતા .................................................. 17

(૧૩) િ લખવાિા બહાિા ......................................................... 18

(૧૪) કોણ? .............................................................................. 19

(૧૫) ડોટ કોમ .......................................................................... 20

(૧૬) મિાવો પછી રોજ હોળી મજેથી ......................................... 21

(૧૭) રે રે કલાપી..................................................................... 22

(૧૮) હ લ્લડન ંકારણ ................................................................ 23

(૧૯) સાહહત્યના પ્રયોગો .......................................................... 24

(૨૦) ચારણી છદં ..................................................................... 26

4

(૨૧) આ તવગથ છે ..................................................................... 27

(૨૨) ઓ પવિ ........................................................................ 28

(૨૩) આજિી ઈલા ................................................................... 30

(૨૪) ઓ.સી.આઇ. .................................................................... 31

(૨૫) કાવ્યાષ્ટક ....................................................................... 32

(૨૬) સરદારઘાટ્ .................................................................... 34

(૨૭) કાનાની લીલા ............................................................... 35

(૨૮) ઈંટરિેટ .......................................................................... 36

(૨૯) દોહા ............................................................................... 38

(૩૦) વતિ ............................................................................. 40

(૩૧) ઈંટરિેટિા છપપા ............................................................ 41

(૩૨) કોમપ્ ટરિા છપપા ......................................................... 44

(૩૩) ભ્રષ્ટાચારિા છપપા .......................................................... 46

(૩૪) સુંબુંધોના છપ્પા.............................................................. 48

(૩૫) બ્લોગ ચલાવો ................................................................. 49

(૩૬) ઝાુંસીની રાણીની અસર ................................................... 50

(૩૭) છેવટે અમેહરકા તથાયી થયા .............................................. 51

(૩૮) બસ ત ંરાજી ..................................................................... 53

(૩૯) માિખો સ ધારી લે ............................................................ 54

(૪૦)પરણ્યા એટલ ેપયારા લાડી ................................................ 55

5

(૧) ઘર બેઠે ગગરધારી સાયબરની સફરે નીકળ્યો, કરી માઉસ પર સવારી, ઇંટ્રનેટ્ને આંગણે મારે ગોતવા હતા ગગરધારી. યાહ -ગ ગલે સચચ આદરી, લખ્ ું જયાું ગગરધારી, આવી પહોંચી જાહરેાતો, 'વવથ બ્ાુંડ નેમ’ ગગરધારી. ફરી ફરીને સચચ કરી તો પ્રગટ્ી ફોજ ક ક્કીની સારી, આવવ ગોવપ હોય નહીં, ન ે આવા નહીં ગગરધારી. અંતે 'સાઈટ્' મળી, ત્યાું આવવ 'રજીસ્ટ્ર' ની બારી, 'લોગઈન'માટે્ ગોક લ રાખ્ ું 'પાસવડચ ' ક્ ું મોરારી. દર્ચન કરવા દખણા માુંગી કે્રહડટ્કાડચથી સારી, ક્લલક ક્ ું ત્યાું મળવા આવ્યા રાધા ને ગગરધારી. ધન્ય થયો હ ું દર્ચન કરીન,ે ઘર બેઠે મળ્યા મોરારી 'ડાઉનલોડ' મેં કરી લીધ ું, ફ્રી દર્ચન જીંદગી સારી.

6

(૨) અવતાર લો ઓ દેવ મારા દેશિી આ દ દથશા શીદ થાય છે? રક્ષક અહીં િક્ષક બિી, ચોરી કરી મલકાય છે! ગરીબિ ે દશકો મળે, અહીં રૂવપયો ખરચાય છે, અહીં જાિવરો ભખૂ ેમરે િ ે િેતા ચારો ખાય છે. મહિેત મજૂરી જે કરે એ ભખૂ્યો અહીં રહી જાય છે, અહીં ખેલિા મેદાિમાથંી કોઈ કરોડ કમાય છે. અહીં કરજિા બોજમા ં કઈ ખેડ તો મરી જાય છે, પરદા ઉપર ખેડતૂ બિી અહીં કોઈ લાખ કમાય છે. શાળા વગરિા ગામમા ંવશશ ઓ અિણ રહી જાય છે, અહીં મતં્રીઓિા બાળકો પરદેશ િણવા જાય છે અહીં િીઠારીિા િરિક્ષીઓ બાળકોિ ે ખાય છે, હરદીિ અહીં બાળકોિા કોમળ શરીર ચ ૂથંાય છે. બસ હવ ે આ બહ થ્ ,ં હવ ે પ્રભ અવતાર લો, દ ર્જિો િો િાશ કરીિ ે રામરાજ પ્રસારી દો.

7

(૩) િથી જન્મ લેવો (ઢાળઃપ રી એક અંધેરીિે ગડં રાજા)

કહ ે કૃષ્ણ મારે િથી જન્મ લેવો,

િથી આજ ગીતા તણો પાઠ કહવેો.

હવ ે ચોરવા માખણ ક્ા ંવધ્્ ંછે

ઈજારો બધો અમલૂિ ેદઈ દીધો છે

હવ ે ગોપીઓિ ે િ બસંી જગાવ,ે

હવ ે સેલ ફોિો તણા ં સાદ આવ.ે

હવ ે ગોપીઓ રોજ કોલેજ જાતી,

િવા કા’િ શોધી િવા ગીત ગાતી.

હવ ે ચ ૂટંણીમા લડ ે કંસ જાજા,

લડ ે ચ ૂટંણીઓ મકૂી સવથ માજા.

હવ ે પાડંવો કૌરવો એક ઝટેં,

લડ ે ચ ૂટંણી િ ે પછી રાજ લ ૂટેં.

કહો આજ મારૂ ં અહીં કામ શ ંછે?

કયા ં ધમથરાજા? એ અજ થિ ક્ા ંછે?

8

(૪) હજારોની થાળી (વશખહરણી)

અરે ખાવા આપો, અમ ઉદર ખાડા બહ પડયા,

હજારો ભ ખયાના શ્રવણ પહડયાું ર્બ્દ કણચ, ત્યાું

વતજોરીના નાણા ખડ ખડ કરીન ે હસી પડયા,

અિ ેએ હાતયો સૌ ધવિક ઉદરે પ્રવતધ્વવનત થ્યા,

પ કારે ત્ર ક્પ્તના, મમ ઉદર વવષે પ્રશ્ન ઉઠતો,

હજારોની થાળી એક ઉદરમાું શ ું ર્મી ગઈ?

9

(૫) બ્લોગ રે બિાવ્યો અમે હરી તારા િામિો

(ઢાળઃ ધણૂી રે ધખાવી અમ ેહરી તારા િામિી)

બ્લોગ રે બિાવ્યો અમ ેહરી તારા િામિો, િકશો લગાવ્યો એમા ગોક ળ ગામિો..... બ્લોગ રે બિાવ્યો... િજિો લગાડયા એમા, કીતથિ લગાડયા, ફોટો સજાવ્યો મેં તો રાધા િ ે શ્યામિો.....બ્લોગ રે બિાવ્યો.. બકાસ ર માયો તેં તો, અગાસ ર માયો, તાડાસરૂિો પણ કીધો તેં સામિો........ બ્લોગ રે બિાવ્યો.. જમ િામા જઈિ ે તેં કાલીિાગ િાવથયો ગોવધથિ ઉપાડી, દીધો પરચો બળવાિિો...બ્લોગ રે બિાવ્યો... તારી કથાઓ કહીિ ે બ્લોગ તો ચલાવ્યો જાહરેાતો આવ ે ત્યારે આ બ્લોગ કામિો....બ્લોગ રે બિાવ્યો....

10

(૬) બ્લોગમા બ્લોગમા બ્લોગમા રે.. બ્લોગમા ં બ્લોગમા ં બ્લોગમા ં રે, તિ ે જોઈએ ત ેછે બધ ંબ્લોગમા;ં જૂિી કવવતા િ ેગીત ગોતવાિ ેમાટે, રદ્દીિા ઢગલા ફંફોળ મા રે, તિ ે જોઈએ ત ે છે બધ ં બ્લોગમા.ં ગમતી ગઝલો િ ે ગીતો સાિંળવા, ટંહ કાિા “બ કમાકથ ”િ ે ભલૂ મા ં રે, તિ ે જોઈએ ત ે છે બધ ં બ્લોગમા.ં સાહહત્યિી દ વિયામા ંડબૂકી લગાડવા, યાહ િ ે ગ ગલિ ે ભલૂ મા રે, તિ ેજોઈએ ત ે છે બધ ં બ્લોગમા.ં બ્લોગમા ંબધ ં જ્યારે મફત મળે છે, ચોપડી ખરીદવા પાકીટ ખોલમા રે, તિ ે જોઈએ ત ે છે બધ ં બ્લોગમા.ં “દાવડા” કહ ે તિ ે સાવ વાત સાચી, ત ,ં કોપી કે પેતટ િ ે વખોડમા રે, તિ ે જોઈએ તે છે બધ ં બ્લોગમા.ં

11

(૭) બ્લોગ સર્ફરને... (વસતંતીલકા-મામ પાહહયો િગવતી િવદ ખ કાપો) બ્લોગો મહીં સરકતા ફરતા સ જાણો, પ્રેમીજનો, રસભરી કવવતા જો માણો, થોડોક તો હ્રદયમાું સમભાવ સ્થાપો, ઓ વાુંચકો મનભરી પ્રવતભાવ આપો. ભલૂો હર્ે, અરથનો અવકાર્ થાતો, હોંસે લખ ું અં તરમાું ઉછળેલ વાતો, આ મોજન ે પ્રસરવા પગથાર આપો, ઓ વાુંચકો મનભરી પ્રવતભાવ આપો. કોને કહ ું ઉછળતા મનના વવચારો, બ્લોગો વવના પ્રસરવા નથી કોઈ આરો, આપો વખાણ, નહહિં તો ફટ્કાર આપો, ઓ વાુંચકો મનભરી પ્રવતભાવ આપો. ના સાહહત્ય સર્જનનો વ્યવસાય મારો, માુંડ ું અહહિં, ઉભરતા મનના વવચારો, આપો મન,ે કહદક તો વર્રપાવ આપો, ઓ વાુંચકો મનભરી પ્રવતભાવ આપો. થોડ ું કહ્ ું, સમજદાર તમ,ે વવચારો, જો હ ું લખ ું સતત, ના ર્બદો ઉચારો, તો વાુંચકો, ન લખવા ફરમાન આપો, કા ં વાુંચકો મનભરી પ્રવતભાવ આપો.

12

(૮) કયા બ્લોગે રચિા મોકલવી (ઢાળઃ હહર તારા હજાર િામ, કયા િામ ેલખવી કંકોતરી)

બ્લોગ તારા હઝાર િામ,

કયા બ્લોગે રચિા મોકલવી?

પહલેા ત ેબ્લોગમા ંકવવતાિો રાફડો,

બીજામા ંગઝલો તમામ,

કયા બ્લોગે રચિા મોકલવી?

ત્રીજા ત ેબ્લોગમા ંહસવ ંહસાવવ ,ં

ચોથામા ં ઈશ્વરિા ધામ,

કયા બ્લોગે રચિા મોકલવી?

પાચંમા ત ેબ્લોગમા પોતાિી રચિા,

અન્યોન ંિથી કોઈ કામ,

કયા બ્લોગે રચિા મોકલવી?

કોઈ કોઈ બ્લોગ વળી ટહ કંા કરે છે,

વળી કોઈ લ ેઈશ્વરન ંિામ,

કયા િામ ેરચિા મોકલવી?

13

ક્ાકં વળી ઊવમિિા સાગર ઊછળતા,

કોઈ દેખાડ ેવવરમગામ,

કયા િામ ેરચિા મોકલવી?

બ્લોગોિા જાળામા ંઅટવાઈ ગયો હ ,ં

કોરે મ કી દીધી રચિા તમામ,

મારે િથી રચિા મોકલવી.

14

(૯) બ્રેકઅપ

તમ ે કહો િ ે અમ ે િ કરીએ, એવ ં બિ ે જ કેમ? સદા તમોિ ે રાજી કરવા, એ જ અમારી િેમ. હદવસરાત અપથણ છે તમિ,ે છતા ંકરો છો વહમે? તમ ે િલે િા સમજી શકતા, અમે કયો છે પ્રેમ. તમ ે કહો તો સરૂજ ઊગે, તમ ે કહો તો રાત પડ,ે હદવસ-રાતિા િેદ તમારી પાસ ે અમિ ે િહહિં િડે; છતા ં તમારા શકંીલા મિમા ં શાિ ે ખોટી છાપ પડ?ે આવ ં માિસ હોય તમાર ં, ગાડી પાટે કેમ ચડે? બદલો માિસ હવ ે તમાર ં, િહહિં તો અંતર કેમ મળે, અહીં પ્રેમિા મોજા ઉછળે, તમિ ે િા કંઈ સમજ પડ,ે આ છેલ્લો છે યત્િ અમારો, એમા ંજો કંઈ પણ િ વળે, સારૂ ં થાસ ે“બ્રેકઅપ” કહીિ,ે બેઉ પોત-પોતાિે માગથ પડ.ે

15

(૧૦) તારો મારો ક્યાું મેળ

તારો મારો ક્યાું મેળ વપ્રય,ે ત ું ન ેહ ું બહ અલગ છીય!ે

ત ું ચુંદનકાષ્ટ્ની પ્રવતમા છે, હ ું તો બાવળનો કાુંટ્ો છું, ત ું પનૂમની ચાુંદની છે, હ ું તો ડામરનો છાુંટ્ો છું, તારો મારો ક્યાું મેળ વપ્રય,ેત ું ને હ ું બહ અલગ છીય.ે

ત ું ધનવાનની બેટ્ી છે, હ ું સુંતાન ગરીબ તણ ું, ત ું દૂધમલાઈ ખાનારી, હ ું દાળરોટ્ી પામ ું તો ઘણ ું, તારો મારો ક્યાું મેળ વપ્રયે, ત ું ન ેહ ું બહ અલગ છીય.ે

ત ું મહલેોમા રહવેાવળી, પણ હ ું ચાલીનો વનવાસી છું, ત ું આસમાનમા ઉડનારી, હ ું રસ્તાનો પ્રવાસી છું, તારો મારો ક્યાું મેળ વપ્રય,ે ત ું ન ેહ ું બહ અલગ છીય.ે

તો ર્ીદ સપનામા આવે છે, આવીન ેકેમ સતાવ ેછે? એકલો મ જન ેમેલી દે, જેમ વછયે એમ જ ઠીક છીય,ે તારો મારો ક્યાું મેળ વપ્રય,ે ત ું ન ે હ ું બહ અલગ છીય.ે

16

(૧૧) એક બીજાિે ગમતા રહહયે ચાલો આપણ ેએક બીજાિ ેગમતા રહહય,ે

ગમવાિી આ રમત આપણ ેરમતા રહહય.ે

તારા મારા તવિાવ જ દા, પણ તેમા ંશ ?ં

લોકો ઉપર પ્રિાવ જ દા, પણ તેમા ંશ ?ં

લોકોિા આ રામ-સીતાિા િરમમા ંરહહય,ે

ચાલો આપણ ેએક બીજાિ ેગમતા રહહય.ે

તિ ેિાવ ેએ મિ ેિ િાવ,ે પણ તેમા ંશ ?ં

ચા કોફી પણ િોખા આવ,ે પણ તેમા ંશ ?ં

રોજ રાતિા િેગા બસેી જમતા ંજઈએ,

ચાલો આપણ ેએક બીજાિ ેગમતા રહહય.ે.

ઘરિી વાત ંઘરમા રહતેી, પણ તેમા શ ?ં

દ વિયા છો િરમમા ંરહતેી, પણ તેમા શ ?ં

અભિિય આપણ ેઆપણો કરતા જઈય,ે

ચાલો આપણ ેએક બીજાિ ેગમતા રહહય.ે.

17

(૧૨) આજે મારે લખવી કવવતા (મુંદાક્રાન્તા)

આજે મારે લખવી કવવતા, કોઈ ર્બ્દો સ ઝેના,

કાવ્યો માટે્ વવષય મળવો હોય એમા ંજરૂરી,

(સ્રગ્ધરા)

વાણી વવલાસનો આ સમય, વવષયની આજ કોને પડી છે?

આજે લોકો કવવતા, વવષય વગર, ભાષા રચાવી લખ ેછે.

(ભ જ ુંગી)

વવચારો વહ ેઆજ મારા છુંદોમા

લખ ું આજ સારી કવવતા પદોમા.

(લગલત)

સમજસ ેનહીં આ પેઢી બાપડી!

અરર કેટ્લ ું સ્તર નીચ ેગ્ ું?

વગર છુંદની લોક વાુંચસે,

અગર ના ગમ,ે Delete દાબસે.

હફકર કાું કરે, ના લોક વાુંચસે,

તરત એ પછી Critic માપસ,ે

હરહદન ે નવા અરથ કાઢસ,ે

હરહદન ે નવા બ્લોગ છાપસ!ે

18

(૧૩) િ લખવાિા બહાિા લખો લખો, લેખ લખો તમારે;

બ્લોગો ઘણા ંછે, કોઈ તો તવીકારે.

પણ શ ં લખ ?ં કંઈપણ સ ઝે િા,

મિ ે બીક લાગે કે લોકો હસ ેિા.

ભતૂકાળ મારો હતો સાવ સાદો,

ભતૂકાળ સામ ે સૌિ ે છે વાધંો!

છે િવવષ્ય માર ં થોડ ં જ બાકી,

તાકી રહ્યો છ,ં પણ ગયો છ ંથાકી;

હવ,ે વતથમાિમા ંહ ંદોડી રહ્યો છ,ં

બસ એક સફળતા શોધી રહ્યો છ;ં

બસ ત ે પછી મારા લેખો વચંાસ,ે

સાદા શબદિો પણ ગ ઢ અથથ થાસ.ે

િરાસ ેબધા બ્લોગ મારા જ લેખથી,

કોંમેન્ટ પણ થાતા હશે અવત વેગથી.

ક્ારે આ સપિા પરૂા થવાિા?

કે આ બધા િ લખવાિા બહાિા?

19

(૧૪) કોણ?

મારા અંતરિી જતંરી વગાડ ેછે કોણ?

મારા સતેૂલા સોણલા જગાડે છે કોણ?

મારા મિડામા ગીતો પ્રગટાવે છે કોણ?

મારા હ્ર હદયાિે ધીમે ધબકાવે છે કોણ?

મારી કાયાિે શક્ક્ત પહોંચાડે છે કોણ?

આ સષૄ્ટીમા માયા રચાવે છે કોણ?

મિ મોરલાિે થિગિ િચાવે છે કોણ?

કણ કણમા ભબરાજે, તો ય પછૂછં ંકોણ?

20

(૧૫) ડોટ કોમ

હ ંડોટ કોમ,

ત ંડોટ કોમ,

બધા ડોટ કોમ,

ડોટ કોમ િથી તો હ ,ં હ ંિથી, ત ,ં ત ંિથી

ગ ગલમા િથી અિે યાહ મા પણ િથી

અિ ેગ ગલમા િથી ત ેઆ જગતમા િથી

કૃષ્ણ ડોટ કોમ લખો તો તવય ંપ્રભ પધારે,

છે કોઈ શક્ક્ત ડોટ કોમથી વધારે?

જન્મીિ ે પહલેા િ ક ંડલી બિાવો

ત રત િામ રાખી િ ેડોટ કોમ કરાવો.

21

(૧૬) મિાવો પછી રોજ હોળી મજેથી (ભજૂ ુંગી) કરીન ે ભલ ેકાષ્ટ્ ભળેા બધેથી, જલાવો તમ ેઆજ હોળી મજેથી, ઉડાડો ગ લાલો અન ે રુંગ બીજા, અિ ે માિજો બાળી િાખી બ રાઈ. િલ ે છેતરાઓ તમારી જ જાતે, નથી નાર્ પામી બ રાઈ જરાએ, હજીતો વધારે વધ ે છે બ રાઈ, હજી આજ લોકો રહ્યા છે લ ટંાઈ. હજી ટેક્ષ ચોરો મજાથી ફરે છે, અિ ે ભ્રષ્ટ િેતા હજીયે હસ ે છે; ગરીબો તણા િાગિા ખાઈ િાણા, હજી પ્રહલાદિા બાપ છૂટા ફરે છે.

કરો િાશ આ દાિવોિો પહલેા, પછી છો ઉડાડો થઈ રંગ-ઘેલા; રંગો મ ખ કાળા ધ તારા જિોિા, મિાવો પછી રોજ હોળી મજેથી.

22

(૧૭) રે રે કલાપી (મુંદાક્રન્તા)

“રે રે શ્રધ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવ”ે

ર્ાને આવા અશ ભ વચનો બોલતો ત ું કલાપી?

મારી શ્રધ્ધા વપયર ગઈ છે, આજ આવી જવાની,

તોયે ર્ાન ે ગભતરમનમા ં બીક લાગ્યા કરે છે?

તાર ું બોલ્ ું વચન ફળર્,ે શ ું થર્ ે હાલ મારા?

ત ું તો રાજા, તરત મળર્ ેસાત રાણી તન ેતો,

મારા જેવા રખડી પડસ,ે બોલ તારા ફળે તો.

23

(૧૮) હ લ્લડન ંકારણ

મારો પ્રભ બળવાિ છે, સમજી જા ત ંશાિમા,ં

પ રાવો જો જોઈએ તો આવી જા મેદાિમા,ં

જેિો પ્રભ બળવાિ છે એ જીવશ ેઆ જગતમા ં

િબળો હશ ે જેિો પ્રભ,ૂ એ જશ ે પરધામમા.ં

24

(૧૯) સાહહત્યના પ્રયોગો (ગુંગ, કબીર, રહીમ, અખો અને લોક સાહહત્યની નકલ કરવાના પ્રયાસો) (ગુંગ) જે બ્લોગમા દાવડા લખે, પછી બીજા બ્લોગ જૂઓ ન જૂઓ, લેખ દાવડાના વાુંચ્યા પછી તમે આખી રાત સ વો ન સ વો. (કબીર) દાવડા આ સુંસારમાું સૌ ને મળજો ગલે, ના જાણે કયા રૂપમા નારાયણ આવી મલ.ે પણ વાત આ મારી, ગાુંઠ બાુંધજો ભલે સ ુંદર નારીના રૂપમાું નારાયણ નહીં મલ.ે (રહીમ) દાવડા જીભને બાવરી કહી ગઈ સરગ પાતાળ તે બોલીને અંદર ગઈ, પછી જોડા ખાય કપાળ. (અખો) બ્લોગર તારી છે આ મજા, કોણ ચોર ન ેકોને સજા? લખ ેકોણ ન ેકોન ું નામ, રોટ્લા ખા ટ્પટ્પન ું શ ું કામ? લખનારાન ેપ્રવતભાવ ચાર, કોપી-પેસ્ટ્ન ેમળતા બાર.

25

સારા લેખન ેપ્રવતભાવ ચાર, સ ુંદર મ ખડ ું પ્રવતભાવ બાર, લેખ ચડ ે કે ફોટ્ો ચડે? દાવડા બ્લોગન ું કહવે ું પડ,ે વાુંચનારાન ે બેઉ ગમે, પણ કારણ શ ું એ કહજેો તમ.ે ખુંજવાળી દે મારી પીઠ તો હ ું ખુંજવાળું તારી પીઠ, બ્લોગોમાું છે આ વ્યહવાર, દાવડા દીઠો મેં વારુંવાર, લેખ ગમ ેત ેવાુંધો નહહિં, પ્રવતભાવ સારો આપવો સહી. પગાર નથી એક પણ પાઈ, બની ગયો તોપણ વસપાઈ, કોઈ જો કોપી-પેસ્ટ્ જ કરે, ત ેઆગળ જઈ ફહરયાદ કરે, દાવડા આવા વમત્રો હોય, તો ર્ત્ર રાખી કરે શ ું કોય? (લોક સાહહત્ય) બ્લોગર બ્લોગમાું પેર્ીને, સમય કરીર્ના વસે્ટ્, સાથી તારા ત્રણ છે, માઉસ, કોપી ન ે પેસ્ટ્. ભલ ું થજો આ બ્લોગન ું, છાપ્યો મારો લવારો, બ્લોગ વવના આ લખવાને મારો નથી કોઇ આરો.

26

(૨૦) ચારણી છદં

કોઈિી લખેલી, ખબૂ ગમેલી, રચિા મકૂી હરખાતી, કોમેંટ પાતી, ખબૂ ફૂલાતી, બ્લોગણ મારી ગ જરાતી. બ્લોગણિો ફોટો, રચિાથી મોટો, વખાણ એિા અવત િારી, જોઈિ ે મોઢા,ં તાણ ેત ં ટીલા, વાચંક તારી બભલહારી. લેખ લખીિ ેબ્લોગે મકૂી, હરખ થયો મિ ે અવત િારી, ચપૂ રહીિ,ે કહ્ ં િ તેં કાઈં, વાચંક તારી બભલહારી. બ્લોગોમા િટકે, કદી િ અટકે, િીકળી જાય જીંદગી સારી, કોમેન્ટ લખ ેિા, કંઈપણ ગમ ેિા, વાચંક તારી બભલહારી જૂિી કવવતા, િવ ં કલેવર, શોધ થઈ છે અવત સારી, મળે વવિા દોકડ,ે થોક થોકડ,ે બ્લોગ આ તારી બભલહારી. ચચાથિો ચોરો, ખાતો િ પોરો, વાદ વદે જિતા સારી, વવષય થોડા િ ેવાદી જાજા, બ્લોગ આ તારી બભલહારી.

27

(૨૧) આ તવગથ છે

હાથ પગ ઉછાળતો, માન ં મ ખ િાળતો, હકહકયારી પાડતો, બાળ જો જોવા મળે તો આ તવગથ છે, આ તવગથ છે. ચાદંિી રાતમા,ં વપ્રયતમાિી સાથમા,ં હાથ ઝાલી હાથમા,ં પ્રેમી જોડ ં મળે તો આ તવગથ છે, આ તવગથ છે. પ ત્ર વહ િી સાથમા,ં પૌત્ર પૌત્રી બાથમા,ં જો જીંદગી જીવવા મળે, તો આ તવગથ છે આ તવગથ છે.

28

(૨૨) ઓ પવિ

ઓ પવિ, થા ધીમો જરા,

છે શાિી ઉતાવળ કહીદે િલા;

પાછ ં વળીિ ેત ં જોઈલ ેજરા,

તારી ગવતિો વવિાશ જો જરા

કંઈ ઝાડ િ ેતાડ ઝુકી ગયા છે,

કંઈક ઘરોિા છપપર ગયા છે,

ઉખડી ગયા છે બત્તીિા થાિંલા,

આવી ઉતાવળ છે શાિી િલા?

સાગર હવ ે જો ત ં માર ં માિ,ે

કહી દે ત ંઆવ ંઉછેળે છે શાિે?

ડરાવ ે કોિ ે ત ં આ ગર્જિાથી?

વસસકાર શાિ ે િરે વેદિાથી;

જો તો જરા કેટલી િાવ ડબૂી?

કઈ િાવવકોિી જીવિદોર ટટૂી;

થા શાતં, ક્રોધથી ઈછ્ ંમળે િા,

હોય િાગ્યમા ંત ેટાળ્ ંટળે િા.

29

સરૂજ સવારે ત ંબહ સૌમ્ય લાગે,

વળી વવદાય ટાણે રંગીિ િાસ;ે

બપોરિા તિ ેઅવત ક્રોધ ે આવ,ે

ત ં પણ તપ ેિ ેજગ િ ેતપાવ.ે

જો ચદં્ર કેવો વશતળ શાતં રહતેો,

જાણે જગતિ ે શાવંત સદેંશ દેતો.

30

(૨૩) આજિી ઈલા ઈલા ગઈ ત ં ત જ વમત્ર પાસ,ે

છોડી િ ે વગો, મ જ િ ેિ િાસ.ે

ઓ િાઈ મારા, કર કામ તાર ં,

સારૂ ં િઠારૂ ં િ વવચાર માર ં.

મારી કરે છે વિગરાિી શાિ?ે

લે વમત્ર શોધી, ફરતો ત ંથાિે.

કોલેજિા આ હદવસો જવાિા,

ક્ારે ય પાછા િથી આવવાિા

તો િાઈ આજે જલસા કરી લ ે

િ ે વમત્ર શોધી ત ંપણ ફરી લે.

31

(૨૪) ઓ.સી.આઇ.

(કાળી ધોળી રાતી ગાય, પીિ ેપાણી ચરવા જાય)

મા િ ેકહીિ ેિણવા જાય

િણી લઈિ ે ત્યા ં રોકાય

ડોલરમા જેિી આવક થાય

તેિ ે N. R. I. કહવેાય.

EMI થી ગાડી લવેાય,

EMI થી ઘર પણ લવેાય,

હપતા િરતા ંજીંદગી જાય,

તેિ ે N. R. I. કહવેાય.

વરસ ે India visit થાય,

મળીિ ેમાબાપ રાજી થાય,

સગા-સબંધંી ચોકલેટ ખાય,

તેિ ે N. R. I. કહવેાય

જાય H1, ગ્રીિકાડથ થાય,

પાચં વરસમા િાગહરક થાય,

આયખ ંઆખ ંવવદેશમા જાય,

હવ ે એ O. C. I. કહવેાય.

32

(૨૫) કાવ્યાષ્ટક

(૧)

ઓ બીજ ત્રીજિા ચાદં, સૌિે ત ં સ દંર લાગે,

હકન્ત મ જિ ેત ંવવધવાિા ત ટયા કંગિસમ િાસ.ે

(૨)

પાષાણિ ેકંડારીિ ેમન ષ્ય ેતમિ ેઈશ્વર કયાથ,

તમ ે વેર લેવા મન ષ્યિ ેપાષાણહ્રદયી કયાથ.

(૩)

ભબલાડી આડી ઉતરી તો મન ષ્યિ ેઅપશ કિ થ્ ,ં

મન ષ્ય આડો ઉતયો તો ભબલાડીન ં શ ં થ્ ?ં

(૪)

મા-બાપ ે મહિેત કરીિે બાળકો મોટા કયાથ,

મા-બાપ માટે બાળકોએ વધૃ્ધાશ્રમ ઊિા કયાથ.

(૫)

લોકો બધા ટોળે વળી વિહાળતા ધ્યાિથી તિ,ે

વાત તારી સાિંળવા ઉત્સાહી િ ે તલ્લીિ બિ,ે

ઓ પ્રભ માણસ મટાડી, ટી.વી. બિાવી દે મિ.ે

33

(૬)

પસ્તાવાના વવપ લ ઝરણે ડબૂકી મેં લગાવી

ન્યાયાવધસે કબ લ ગણીને કેદમાું નાખી દીધો;

ના કીધેલી વકીલ ેમ જને તોય એન ું ન માન્્ ,

ર્ાને સાચ ું સમજી લઈને માન્્ ું તાર ું કલાપી?

(૭)

ક્ા ં છે મારા છકો મકો િ ેક્ા ંછે મારા જેક અિ ેજીલ?

ગ માઈ ગયા છો તમ ેવષોથી, કોિા િામ ે કરૂ ં હ ં વવલ?

(૮)

કદી ચ ૂુંટ્યા નથી ફૂલો, કદી વેણી નથી ગ ુંથી,

અમે ચાુંદો નથી જોયો કદી પતનીની સરૂતમા,

છતા ં બ્લોગોની ચાહતમા અમે કવવતા કરી બેઠા.

34

(૨૬) સરદારઘાટ્

ગાુંધી પોઢયા રાજઘાટ્માું,

ર્ાુંવતવન છે નેહર ન ું ઘર;

ઈન્દીરાન ું ર્ક્લતસ્થલ છે,

વીરભવૂમ રાજીવન ઘર;

વવજયઘાટ્ ર્ાસ્ત્રીન ું ઘર છે,

છે ચરણવસિંહન ું હકર્ાનઘાટ્;

સમતા સ્થલ છે જગજીવનન ું,

િ ેજૈલવસિંગન ંએક્તા ઘાટ.

પણ સરદાર તારા સરનામ છે

હરેક હદલમા ંવલ્લભઘાટ્.

35

(૨૭) કાનાની લીલા જ વો યમ નાન ે તટ્, પનઘટ્ની નીકટ્, ઊભો નાનો નટ્ખટ્, જ વે ગોપી માથ ેઘટ્, લઈને કાુંકરીઓ ઝટ્, ફોડ ે ગોપીઓના મટ્. હતો નુંદનો હકર્ોર,ક્યાુંથી ચાલ ેકોઈન ું જોર, કરે ગોપી ન કોઈ ર્ોર, હ ું વવચાર ું આણી કોર. કાનો કરે લીલા કેવી? પણ છે સમજવા જેવી, ગરીબ ગામનો ક ુંભાર, એના છોરા હતા ચાર, કાનો એક મટ્કી ફોડ,ે ક ુંભાર ચાર પસૈા જોડ,ે તારી લીલા આ આજાણી,આજે દાવડાએ જાણી.

36

(૨૮) ઈંટરિેટ

વિવવૃતિી આ પ્રત્યકે સવાર,

ગ જારે છે સૌ બ્લોગોિે દ્વાર;

બધા બ્લોગર છે મારા જેવા,

કામકાજ સાથ ેિહહિં લવેા-દેવા.

રોજ કરે સવારિો ઈંતેજાર,

વમત્રોિો અહીં મળતો પયાર.

એક બીજાિા કરી ખબૂ વખાણ,

ખોદે એ જાણ ે સોિાિી ખાણ.

ફેંદે ફેસબ ક િ ેગોત ેગ ગલ ગ્ર પ,

જાણે પીતા ગરમા ગરમ સ પ;

ઈંટરિેટિી આ જૂવો કમાલ,

વગર પૈસ ેઅહીં મળે સૌ માલ.

37

ગીતો લઈ કોઈ ટંહ કા કરે,

ગીત-ગઝલોિી કોઈ ફેરી કરે.

કોઈ ગોદહડયો વિત ચોરા િરે,

કોઈ પરબિા માટલા ં િરે.

આમા ં િહહિં પાઈિી પેદાસ,

તો પણ કરતા મહિેત ખાસ;

વખાણ સાિંળી બહ હરખાય,

જાણે એ રસગ લ્લા ખાય.

એમા એક હાસ્ય દરબાર,

હાસ્યોની વનત ઉડ ે ફૂવાર,

દાવડા એમાું દાખલ થયો, ત ે દી થી બસ હસતો રહ્યો

38

(૨૯) દોહા દાવડા ઈજિરે શ ેથયો, થાત ેબાપ સશક્ત, રૂવપયાિો વરસાદ થત,ે િ ેસો ઈજિેરો િક્ત. પ્રેમમા ંવિષ્ફળ થયો, દાવડા થઈ ગયો બાવો, િક્તાણીિી િીડ થઈ, થઈ ગયો પ્રેમવપયાવો. દાવડા જૂતા વસવીએ, જૂત ે બાટા થાય, દાવડા લોઢ ં ટીપીએ, લોઢે ટાટા થાય. બ્લોગે બ્લોગે એ ફરે, દાવડા િામ અજાણ, ગોવવિંદિી કૃપા થતા,ં થઈ દાવડાિી પહચેાણ. દાવડા ગ ગલ સૌ કરે, કારણ કાઈંપણ હોય, સેકંડમા ં શોધી શકે, એ કચરામાથંી સોઈ. દાવડા ચારો ખાઈિ ે િેતા થાય સશક્ત, ગાયો છો ભખૂ ેમરે, ક્ા ંગયા ગૌ િક્ત? પરદા પર ખેડતૂ બિે, પામ ેસપંવત્ત અપાર, ખરો ખેડતૂ ભખૂ ે મરે, દાવડા કરે વવચાર. િવરા બેઠા ંકંઇક જણ, બ્લોગ બિાવ ેઅિેક, દાવડા સાચો બ્લોગ એ, જેમા ં હોય વવવેક.

39

દાવડા આ સુંસારમાું સૌ ને મળજો ગલે, ના જાણે કયા રૂપમા નારાયણ આવી મલે. પણ વાત મારી આ એક, યાદ રાખજો ભલે, સ ુંદર નારીના રૂપમાું નારાયણ નહહિં મલે. દાવડા જીભને બાવરી કહી ગઈ સરગ પાતાળ તે બોલીને અંદર ગઈ, પછી જોડા ખાય કપાળ. બ્લોગર બ્લોગમા પેર્ીને, સમય કરીર્ના વેસ્ટ્, સાથી તારા ત્રણ છે, માઉસ, કોપી ને પેસ્ટ્. મિ મેલ ,ં તિ ઊજળં, ઉપરથી અભિમાિ, આવી િારીથી દ ર રહ,ે િહહિંતર થઈશ હરેાિ. દાવડા દાવડા સૌ કોઈ કહ,ે દાવડા એક ઈજિેર, બ્લોગોમા ંલખતો થયો, ત્યા ંથયો કચરાિો ઢેર.

40

(૩૦) વતિ

વતિિા ગીત ગાઈ ગાઈિે અમે મોટા થયા,

મોટા થઈ, તવદેશિા ગ ણગાિિા ગીતો લખ્યા,

લેખો લખ્યા, િાષણ કયાથ, તાળી પડી, ચદં્રક મળયા.

વષો પછી, અભ્યાસ કરવા બાળકો અમેહરકા ગયા;

કાર, ડોલર, બગંલાિા મોહમા ં અટવાઈ પડયા,

હાલ જોવા બાળકોિા, અમે પણ અમેહરકા ગયા,

મોહી પડયા ચકાચોંધથી, અમેહરકામા ંતથાયી થયા.

વતિ કેવ ?ં વાત કેવી? અતીતિે ભલૂી ગયા,

કહ્ ,ં શાણા થઈ, છોડો વતિિી ખોખલી વાત ,ં

જયા ંસ ખ છે, સગવડ છે, વતિ તો એજ છે સાચ .ં

41

(૩૧) ઈંટરિેટિા છપપા ઈંટરિેટમા ં સગવડ બૌ, બ્લોગ બિાવવા ચાલ્યા સૌ,

બ્લોગોિી થઈ ગઈ વણજાર, બ્લોગ થ ૈગ્યા એક હજાર;

દાવડા બ્લોગિી એવી જાણ, ચાલ્યા તો હીરા િહહિં તો પાણ.

બ્લોગ જગતિી એવી વાત, લેખક પોત ેતતં્રી આપ,

દસ જણાિ ે લીંક મોકલ,ે ત્યારે બે ત્રણ કોમેન્ટ મળે,

દાવડા બ્લોગિા કેવા હાલ, સારી હતી જેિી ગઈકાલ.

ઈંટરિેટિી જૂઓ કમાલ, સૌ કોઈ જાણ ેસૌિા હાલ,

એક બીજાિા કરી વખાણ, સૌ િરતા પોતાન ંિાણ,

દાવડા સૌિી સાથ ે રહ,ે કોઈ એન ંિા વાકં ં કહ.ે

ફેસબ ક િ ેગ ગલ ગ્ર પ, જાણ ેમળત ંતવાહદતટ સ પ,

હાય હલોિો ત્યા ંવ્યહવાર, વવિા પૈસાિો કારોબાર,

દાવડા જેમ દારૂન ંવસિ, ફેસબ કન ં એવ ં ટશિ.

કોઈન ં માથ ંકોઈન ં ધડ, ફોટોશોપન ં એવ ં ઘડતર,

કોઈિી પણ બદિામી થાય, કોિે જઈિ ેકહવેા જાય?

દાવડા ઈંટરિટેથી દૂર રહવેામા ફાયદા િરપરૂ.

દાવડા ગ ગલિી જ ઓ કમાલ, ચપટી વગાડો હાજર માલ,

સૌિા જાંગીયા ગજંીિા રંગ, ગ ગલ જાણ ે તતંો તતં,

જીપીએસ પણ કમાલ જ કરે, ઘર કહી દો તો પહોંચાડ ેઘરે.

42

બે ડોકટર બ્લોગોમા ંફરે, વપ્રતક્રીપશિ િહહિં સાહહત્ય િરે,

એક ચલાવ ેહાતય દરબાર, બીજા ચલાવ ેચદં્ર પકૂાર,

ડોકટરો જો સાહહત્ય કરે, તો દાવડા શ ંવપ્રતક્રીપશિ િરે?

બ્લોગર તારી છે આ મજા, કોણ ચોર ને કોને સજા?

લખે કોણ ને કોન ું નામ, રોટ્લા ખા ટ્પટ્પન ું શ ું કામ?

લખનારાને પ્રવતભાવ ચાર, કોપી કરનારને મળતા બાર.

સારા લેખને પ્રવતભાવ ચાર, સ ુંદર મ ખડ ું પ્રવતભાવ બાર,

લેખ ચડ ે કે ફોટ્ો ચડ?ે દાવડા બ્લોગન ું કહવે ું પડ,ે

વાુંચનારાન ે બેઉ ગમે, પણ કારણ શ ું એ કહજેો તમ.ે

ખુંજવાળી દે મારી પીઠ તો હ ું ખુંજવાળું તારી પીઠ,

બ્લોગોમાું છે આ વ્યહવાર, દાવડા દીઠો મેં વારુંવાર,

લેખ ગમે તે વાુંધો નહહિં, પ્રવતભાવ સારો આપવો સહી.

પગાર નથી એક પણ પાઈ, બની ગયો તોપણ વસપાઈ,

કોઈ જો કોપી-પેસ્ટ્ જ કરે, તે આગળ જઈ ફહરયાદ કરે,

દાવડા આવા વમત્રો હોય, તો ર્ત્ર રાખી કરે શ ું કોય?

કારક િ, ઉપરી અિે પ્રધાિ, સૌિા મિમા ંએક જ ધ્યાિ,

કોઈ આવી વાત કામિી કરે, તેિી આગળ થેલી ધરે,

દાવડા એમા િાખો દાિ, થાય તો જ તમારૂ ં કામ.

43

દાવડા ગ ગલ કરે કમાલ, ત્રણ ેભ વિિા જાણ ેહાલ,

આકાશ પાતાળ એક જ કરે, જે જોઈએ ત ેહાજર કરે,

ગ ગલ વગરિો આ સસંાર, ઘી ગોળ વગરિો કંસાર.

44

(૩૨) કોમપ્ ટરિા છપપા કોમપ્ ટરિી જૂઓ કમાલ, બધં પડે તો થઈ જાય હાલ,

હદમાગથી વવચારવ ંપડ,ે યાદ શક્ક્તિી સીમા િડ;ે

દાવડા જો કોમપ િા હોય, સપંકથ રાખ ેક્ાથંી કોઈ?

હાડથ ડીતક કોમપ મા ંખાસ, થાય કરપટ તો ત્રાસમ ત્રાસ,

સઘંરે ફોટા, સઘંરે લેખ, સઘંરે કવવતા, ગીત અિેક,

દાવડા એિા િખરા જોઈ, ફલેશ-પેિ રાખે સૌ કોઈ.

મેમરી બાઈ તો િાિા ઘણા, તો પણ એિા િખરા ઘણા,

જ્યારે પણ એ ઓવર્ફ્લો થાય, તક્રીિ આખ ંરંગીિ થઈ જાય,

િખરાળી જો િાટક કરે, દાવડા તો શ ં કોમપ્ ટર કરે?.

કોમપ મા ં પ્રોસેસર ખાસ, પ્રોસેસર જો આપ ે ત્રાસ,

કોમપ જો થઈ જાય ગરમ, વાપરિારિા ગાત્ર િરમ;

પ્રોસેસરિી અિેક જાત, પ્રોસેસર બહ ઊંચી િાત.

45

ઊંદર આંગળી ચીંધ ેજ્યા,ં કોમપ ઝટ પહોંચી જાય ત્યા,ં

શોધી કાઢે ઢગલામા ંસોઈ, છે આિા જેવ ંબીજ ં કોઈ?

દાવડા કોમપ મા ંમાઉસ મહાિ, જાણ ેગણેશજીન ંવહાિ.

કી બોડથથી થાય કામ ઘણા, કામોિી િા રાખ ેમણા,

ડીલીટ કરો તો કચરો સાફ, બોલ્્ ંચાલ્્ ંથઈ જાય માફ;

દાવડા સારૂ ં‘સેવ’ કરે, વવશ્વમા ઈજ્જત સાથ ે ફરે.

કોમપ િા દરવાજા ખ લા, વાપરિારમા ંખપે સમત લા,

વાપરિારન ં ચચંળ મિ, ભબિ વસ્ત્રોિા આવ ે તિ;

દાવડા કોમપ્ ટર વરદાિ, જેવ ં માિસ એવ ં દાિ.

દાવડાએ વિવવૃત લીધી, કોમપ્ ટરિ ેસોંપી દીધી,

કોમપ્ ટરથી વમત્રો મળયા, દાવડાિા કંટાળા ટળયા,

દાવડા કોમપ્ ટર વરદાિ, વાપરવામા રાખો િાિ.

46

(૩૩) ભ્રષ્ટાચારિા છપપા જોજો રે િારતિા હાલ, દેશમા ંિેતા માલા માલ,

દેશિા િેતા ચારો ચરે, જાિવરો છો ભખૂ ેમરે,

સાચા િેતા ગયા મરી, બાકી રહ્યા ંત ેરહ્યા ંચરી.

રક્ષા કાજ ખરીદી થાય તેમા િેતા કટકી ખાય

સરહદ પર સૈવિકો મરે, દેશમા િેતા ભખતસા િરે,

કફિમા ંકટકી લેવાય, એ દેશિી શી હાલત થાય?

તપેક્રમ વેંચ ે બારોબાર, રાજાિો એ કારોબાર,

દેશિા ખવાયા કેટલા કરોડ, દાવડા એન ંગભણત છોડ,

દેશિા કાયદા કેવી મજા, થાશ ેિહહિં કોિે પણ સજા.

રમ ે ખેલાડી કોમન્વલે્થ, િેતા ગણ ે પોતાિી વેલ્થ,

વહતેી ગગંામા ધોયા હાથ, સૌએ આપયો સૌિે સાથ;

દાવડા આત ેકેવી રમત? વવચારવાિી ત ંછોડ મમત.

47

કૈરોિ, મહતેાબ ેકરી શરૂઆત, ભ્રષ્ટ જિોિી થઈગઈ િાત,

મ દંડા િ ે તેજાએ મળી, લાચં રૂશ્વતિી શરૂઆત કરી,

દાવડા મેિિ ે કરી કમાલ, વગર જીપ ે દઈ દીધો માલ.

સાકરિા ગોટાળા થયા, કૈકિા મોઢા ં કાળા ં થયા,

રાશિ શોપથી શેર બજાર, ગોટાળાિી લાગી હાર,

દાવડા ટેક્ષિો રૂવપયો જાય, દસ પૈસાિા કામો થાય.

48

(૩૪) સુંબ ુંધોના છપ્પા “દાવડા”સમાજમાું ફેરફાર થયા, સુંબુંધ થ ૈગ્યા તદ્દન્ નવા,

સ્ટે્પ થઈ ગયા મા ન ેબાપ, અધાચ ભાઈ બહને આપો આપ,

રોજે રોજ સુંબુંધ બદલાય, મળૂ સુંબુંધમાું લાગી લાય.

કાકા મામા અંકલ થયા, મામી માસી આંટ્ીમાું ગયા,

કઝીન થઈ ગયા સૌ વપતરાઈ, ભલ ેરહી હોય કોઈ સગાઈ,

દાવડા સુંબુંધોની ચોખવટ્, લાગે સૌન ે ફાલત ઝુંઝટ્.

દાવડા સુંબુંધન ું બદલ્ ું માપ, સુંબુંધ થાતાું આપો આપ,

અધાચ ભાઈ ન ે અધી બહને, હવે નથી એ મારો વહમે,

બબ્બ ેમા ન ેબબ્બ ેબાપ, સ્ટે્પ કહી દયો, થઈ ગઈ વાત.

સુંબુંધની વ્યાખયા બદલાઈ, નથી જરૂરી કોઈ સગાઈ,

સુંબુંધો સગવહડયા થયા, નફા તોટ્ાના હહસાબ ેરહ્યા,

સુંબુંધોની ન રહી કોઈ જાત, નાત જાતન ે દીધી માત.

ક્યાું ગઈ સાત જનમની વાત? સુંબુંધ બદલ ેરાતો રાત,

દાવડા સરકારી કાયદો ફરે, પાુંચ વષચનો કરાર જે કરે,

ઇન્કમ ટે્ક્ષમા છૂટ્ અપાય, જેથી થોડા સુંબુંધ સચવાય.

49

(૩૫) બ્લોગ ચલાવો બ્લોગ ચલાવો….હઈસા

ધક્કા મારો………હઈસા

જોરસ ેમારો…….હઈસા

ફીરસ ેમારો…….હઈસા

દેખો સરકા…….હઈસા

ઈમેઈલ િેજો…હઈસા

વવિતી કરલો…હઈસા

ગીિતી કરલો…હઈસા

ફીર િહહિં ચલતા..હઈસા

છોડો ઈસકો….હઈઈઈઈઈઈઈસા

50

(૩૬) ઝાુંસીની રાણીની અસર

તમ ે કહો ત ેકારણ વાલમ, હ ં કહ ં ત ેબહાના? વરસો સ ધી હાકોટ્ા માયાચ, બસ હવ ેરહોન ેછાના. વારા ફરતી આવ ેવારો, તમારી પાછળ મારો, વાત મજાની વરસો પહલેા, કહી ગયો કહનેારો. વાત વાતમાું ભલૂો કાઢી, ફરી ફરી ધમકાવી, મનમાું બોલી, “ભલૂ થઈ, ર્ીદ આ ઘરમાું આવી?” હવ ે તમારૂું કુંઈ નહહિં ચાલ,ે હ ું કહ ું તેમ કરર્ો, નહહિં માનો જો કહ્ ું તમે, તો રોટ્લા વીણ રજડર્ો. નહહિં ચાલ ેઅહીં જોર તમારૂું, વાત કહી મેં સાચી, ગઈ કાલ ે રાત,ે મેં વાતો લક્ષ્મીબાઈની વાુંચી.

51

(૩૭) છેવટે અમેહરકા તથાયી થયા છોકરો અમેહરકા ભણવા ગયો, ભણી કરીન ેત્યાું જ રહી ગયો. સારી એવી એક નોકરી મળી, જાણે વરસોની માનતા ફળી. મોટ ું ઘર ન ેવળી મોંઘી કાર, રહણેી કરણી થઈ ઝાકઝમાડ, આપણી સુંસ્કૃવત ભલૂાઈ જઈ, રીતભાત બધી અમેહરકન થઈ. પછી છોકરાની જોવા પ્રગવત, અમ ેકરી અમેહરકા ભણી ગવત. ચકાચોંધ જોઈ પ્રભાવવત થયા, ઠીક થ્ ું અમે અમેહરકા ગયા. થોડા હદવસે યાદ આવ્્ ું ઘર, મનમા થ્ ું કે હવ ેપાછો ફર. બે-ત્રણ મહહન ેઘર ભેગા થયા, બસ આમ ફેરા ચાલતા રહ્યા.

52

જયારે જયારે જરૂરત પડી, છોકરાઓએ ત્યારે હાકલ કરી, ફરજ સમજીન ેહાજર થયા ફરજ બજાવી પાછા ગયા. આમ ફેરા કરતાું થાકી ગયા, છેવટે અમેહરકા તથાયી થયા.

53

(૩૮) બસ ત ંરાજી

હ ંિાિો, ત ંમોટો, બસ ત ંરાજી ?

(ત ંતો મોટો દહરયો, હ ંમીઠા જળિો લોટો, બસ હ ંરાજી !)

ત ંસાચો, હ ંખોટો, બસ ત ંરાજી ?

(મરૂખ સાથ ેવાદ વદીિે, કોણ થયો છે મોટો? બસ હ ંરાજી!)

હ ંમરૂખ ત ંજ્ઞાિી, બસ ત ંરાજી?

(છતાયં ક્ારે, તારી વાત િ માિી, બસ હ ંરાજી !)

હ ંિબળો, ત ંબભળયો, બસ ત ંરાજી?

(હ ંછ ંિાન ંહરણ ,ં ત ંઊંચો ઊંટહડયો, બસ હ ંરાજી)

જ્યા ંત ંરાજી ત્યા ંહ ંરાજી, તો શાિ ેઆપણો ઝગડો ?

(ત ંજ્યા ંજ્યા ંલખ ેએકડો, મારે લખવો બગડો!)

54

(૩૯) માિખો સ ધારી લે ખોટ ં સાચ ં કરી કરી, િોટો િેળી િલે કરી,

ઉપર એ ચાલવાિી િથી, માિખો બગાડ ે છે.

આ ધિ તારા છોરા ખાસ,ે જ ગારી િ ેદારૂહડયા થાસ,ે

સજ્જિ માણસ કદી િ થાસે, વશંિ ે બગાડ ે છે.

મારી વાત માિી લઈ િ,ે સીધી વાટે આવી જઈ િ ે

મહિેતિી કમાણી કરી, માિખો સ ધારી લે.

55

(૪૦)પરણ્યા એટલે પયારા લાડી (આજન ંલગ્િગીત)

પરણ્યા એટલ ે કેવા લાગો જોશ ંઆપણ ેઘેર રે,

દહજેમા શ ંલાવ્યા લાડી, જોશ ં આપણ ેઘેર રે.

ઊિા રો તો પ છ ં મારા બાપ જીિી શીખ રે,

બાપાિ ે વવસારો લાડી, સસરાિ ે સિંારો રે.

ઊિા રો તો પ છ ં મારી માડી પાસ ે શીખ રે,

માએ તારી, શ ંશીખવ્્ ંલાડી,જોશ ંઆપણ ેઘેર રે.

ઊિા રો તો ઘહડક કરી લઉં વીરા સાથ ેહતે રે,

વીરાિ ે વવસારો લાડી, કરો હદયર સાથ ેપ્રીત રે.

થોડ ં હમણા કીધ ં લાડી, બાકી આપણ ે ઘેર રે,

પબ્લીકમા તો પયારા લાડી, ચાલો આપણ ેઘેર રે.