ગરાભાશ્યનો ડોક જેવા નાં પરરણામો...

12
તમારા સરઈકલ નગ ટેટ (ગરાશનો ડોક વા રાગની ચકાસણી) નાં પરરણામો સમજવા માટેની માગદકા Gujarati

Upload: others

Post on 15-Feb-2020

11 views

Category:

Documents


0 download

TRANSCRIPT

તમારા સર વ્ાઈકલ સ્ક્રીનીંગ ટેસ્ટ (ગરાભાશ્યનો ડોક જેવા રાગની ચકાસણી) ના ંપરરણામો સમજવા માટેની માગભાદર્શીકા

Gujarati

પ્રસતાવના

આ પસુસતકામા ંતમારા ંસવાભાઈકલ સક્રીનીંગ ટેસટના ં પરરણામો સમજવા માટેની મારિતી આપવામા ંઆવી છે.

તમારા ંઆરોગ્ય સેવા પ્રબધંક (ડોકટર, નસભા, સ્તી રોગ નનષણાત વગેરે) તમારરી સાથ ેતમારા પરરણામોની અને િવ ેપછરી લેવાના ંપગલા ંનવષે ચચાભા કરર્.ે

ગમે તે સમ્યે જો તમે, ્યોનનમાગભામાથંી નવકારયકુત લોિરી કે અન્ય પ્રવાિરી નીકળવુ ંકે તેમા ંદુખાવો થવો જેવા ચચનિો અનરુવો તો તરત જ તમારા આરોગ્ય સેવા પ્રબધંકનો સપંકભા કરો તે ખબૂ જ જરૂરરી છે.

પ્રસતાવના

નવો સવાભાઇકલ સક્રીનીંગ ટેસટ, પેપ ટેસટ જેવો જ છે. નવો સવાભાઇકલ સક્રીનીંગ ટેસટ તાજેતરમા ંમળેલ તબીબી અને વજૈ્ાનનક પરૂાવાઓ પર આધારરત છે, અને તે જે વા્યરસને કારણે સનવવિકસ (ગરાભાર્્યનો આગળનો ડોક જેવો રાગ)મા ંનવકાર આવ ેછે તેને ર્રૂઆતના ંતબક્ામા ંજ ર્ોધી કાઢરી ર્કે છે.

સવાભાઇકલ કેનસર કેવી રરીતે થા્ય છે તે િવ ેવધ ુસારરી રરીતે સમજી ર્કાયુ ંછે. સવાભાઇકલ કેનસર જવલલે જ થા્ય છે અને વા્યરસને કેનસર પિલેાના ંનવકારમાથંી સવાભાઇકલ કેનસરમા ંપરરવતશીત થતા ં૧૦ કે તેથી વધ ુવષષો લાગે છે.

અપેક્ા છે કે, નેર્નલ સવાભાઇકલ સક્રીનીંગ પ્રોગ્ામમા ં(National Cervical Screening Program) નવો સવાભાઇકલ સક્રીનીંગ ટેસટ દાખલ કરતા ંથનાર બદલાવથી ૩૦ ટકા સધુી વધ ુસ્તીઓને સવાભાઇકલ કેનસરથી બચાવી ર્કાર્.ે

સર વ્ાઇકલ સ્ક્રીનીંગ ટેસ્ટ શુ ંશોધે છે?

સવાભાઇકલ સક્રીનીંગ ટેસટ તમારા સનવવિકસ (ગરાભાશ્યની ડોક)ના ંકોષોમા ંવધ ુપડતા જોવા મળતા હ્મુન પેપીલોમા વા્યરસ (એચપીવી)નો ચેપ લાગ્યો િો્ય તો તે ર્ોધે છે.

એચપીરી બહધુ્ ફેલ્યેલો ર્યરસ છે; ઘણ્ ંલોકોને તેમન્ ંજીરન દરમય્ન ક્્રેક તેનો ચેપ લ્ગયો હોર્ છત્ ંતેન્ ંકોઇ ચચનહો જણ્ત્ ંન હોર્થી (ચેપ લ્ગય્ની) જાણ થતી નથી.

એચપીવી શુ ંછે?એચપીવી ચેપ ઘણા પ્રકારના ંિો્ય છે અને મોટારાગના ંકુદરતી રરીતે જ ર્રરીરની રોગ પ્રનતકારક ર્સકતથી કોઇપણ તકલીફ ક્યાભા વગર ૧ થી ૨ વષભામા ંનાર્ પામે છે.

એચપીવી, સમાગમ દરમ્યાન જનન-અંગો એકબીજાને અડવાથી ફેલાતો ખબૂ જ સામાન્ય ચેપ છે. એચપીવી સામાન્ય ચેપ છે; ઘણા ંલોકોને તેમના ંજીવન દરમ્યાન ક્ારેક તેનો ચેપ લાગ્યો િોવા છતા ંતેના ંકોઇ ચચનિો જણાતા ંન િોવાથી (ચેપ લાગ્યાની) જાણ થતી નથી.

જૂજ રકસસાઓમા ંર્રરીરની રોગપ્રનતકારક ર્સકત વડે નાર્ ન પામ્યા િો્ય તેવા કેટલાક એચપીવી ચેપો સનવવિકસના ંકોષોમા ંનવકાર લાવી ર્કે છે.

સવાભાઇકલ સક્રીનીંગ ટેસટ

સવાભાઇકલ સક્રીનીંગ ટેસટના પરરણામો

મ્ર્ ટેસ્ટન્ ંપરરણ્મનો અથવા શુ ંછે?

તમારા આરોગ્ય સેવા પ્રબધંક તમારરી સાથ ેસવાભાઇકલ સક્રીનીંગ ટેસટના ંતમારા પરરણામો બાબતમા ંવાત કરર્.ે

ર્ક્ પરરણામો:

• પાચં વષષે ફરરી પાછા તપાસ કરાવર્ો

• ૧૨ મરિનામા ંએચપીવી ટેસટ ફરરી કરાવર્ો

• નનષણાત પાસે મોકલર્ો

• અસતંોષકારક પરરણામ

પાચં વષષે ફરરી પાછા તપાસ કરાવર્ોતમારા ંતપાસના ંપરરણામો દર્ાભાવ ેછે કે તમને એચપીવીનો ચેપ લાગ્યો નથી.

નેર્નલ સવાભાઇકલ સક્રીનીંગ પ્રોગ્ામમાથંી, ફરરી સવાભાઇકલ સક્રીનીંગ ટેસટ કરાવવા માટે ૫ વષભામા ંતમને આમતં્રણ મોકલવામા ંઆવર્.ે તાજેતરના ંતબીબી અને વૌજ્ાનનક પરૂાવાઓ દર્ાભાવ ેછે કે દર પાચં વષષે સક્રીનીંગ ફરરી કરાવવુ ંસલામત છે.

૧૨ મરિનામા ંએચપીવી ટેસટ ફરરી કરાવર્ોતમારરી તપાસના ંપરરણામો દર્ાભાવ ેછે કે તમારે વધ ુતપાસની જરૂર નથી પરંત ુ ંતમારે ઓછામા ંઓછ ં૧૨ મરિનામા ંટેસટ ફરરી કરાવવો જોઇએ.

આનુ ંકારણ કે, તમને એચપીવીનો ચેપ લાગ્યો છે કે જે આવતા ં૧૨ મરિનામા ંતમારા ર્રરીર દ્ારા જાતે જ સાફ થઇ જવાની ર્ક્તા છે.

૧૨ મરિને ફરરી એક ટેસટ ચેપ મટરી ગ્યો છે કે નિીં તેની અને તમારા માટે દર પાચં વષષે તપાસ કરાવવી સલામત છે કે કેમ તેની ખાતરરી કરે છે.

જો ફરરી કરા્યેલ ટેસટ દર્ાભાવ ેકે, એચપીવીનો ચેપ િજુ ગ્યો નથી તો, તમારે નનષણાત દ્ારા વધ ુતપાસની જરૂર િો્ય ર્કે છે. તેનો અથભા એ નથી કે તમને કેનસર થયુ ંછે. એચપીવી ચેપ લાગ્યા પછરી તેને સવાભાઇકલ કેનસરમા ંપરરણમતા ં૧૦ થી ૧૫ વષભા લાગે છે અને તે રાગ્યે જ સવાભાઇકલ કેનસરમા ંપરરણમે છે.

નનષણાત પાસે મોકલર્ો તમારા સક્રીનીંગના પરરણામો દર્ાભાવ ેછે કે, તમને એવા પ્રકારનો એચપીવી ચેપ લાગ્યો છે કે જેની નનષણાત પાસે વધ ુતપાસ કરાવવી જરૂરરી છે અથવા ટેસટ તમારામા ંનવકાર દર્ાભાવ ેછે કે જેની સારવાર જરૂરરી છે.

આનો અથભા એવો નથી કે તમને કેનસર થયુ ંછે. એચપીવી ચેપ લાગ્યા પછરી તેને સવાભાઇકલ કેનસરમા ંપરરણમતા ં૧૦ થી ૧૫ વષભા લાગે છે અને તે રાગ્યે જ સવાભાઇકલ કેનસરમા ંપરરણમે છે.

વધારે તપાસ માટે કોલપોસકોપી તરરીકે ઓળખાતો ટેસટ કરાવવા તમને નનષણાત પાસે મોકલવામા ંઆવર્.ે (વધ ુમારિતી માટે “કોલપોસકોપી શુ ંછે” તે જોર્ો).

જો તમારરી તપાસનુ ંપરરણામ આવુ ંિો્ય તો તમ ેતમારા ંઆરોગ્ય સેવા પ્રબધંકની સચૂનાઓનુ ંપાલન કરો તે ખબૂ જ જરૂરરી છે.

અસતંોષકારક પરરણામ અસતંોષકારક પરરણામનો અથભા એ નથી કે કંઇ ખોટંુ છે. અસતંોષકારક પરરણામનો અથભા છે કે તમારા નમનૂા બરાબર તપાસી ર્કા્ય તમે ન િતા અન ેતથેી ખબૂ જ જરૂરરી છે કે તમ ેછ અઠવારડ્યામા ંટેસટ ફરરી કરાવો.

જ્યારે પ્ર્યોગર્ાળામા ંતમારા નમનૂા બરાબર તપાસી ન ર્કા્ય ત્યારે અસતંોષકારક પરરણામ આવે છે. આવુ ંથવાના ંઘણા ંકારણો છે ઉદાિરણ તરરીકે, રેગા કરા્યેલ કોષોની સખં્યા ખબૂ ઓથી િોવી.

જો વિલેા ંખબર પડે તો નવકારની સફળતાથી અને સિલેાઇથી સારવાર કરરી ર્કા્ય છે. જો સારવાર ન કરવામા ંઆવ ેતો તેમાથંી સવાભાઇકલ કેનસર થવાની ર્ક્તા વધ ુછે.

સવાભાઇકલ સક્રીનીંગનો િતે ુસવાભાઇકલ કેનસર થત ુ ંઅટકાવવાનો છે. જો તમે તમારા પરરણામો નવષે ચચંનતત અથવા બેચેન િોવ તો તમારા આરોગ્ય સેવા પ્રબધંક સાથે વાત કરો.

જો રહલે્ ંખબર પડે તો વરક્રની સફળત્થી અને સહલે્ઇથી સ્રર્ર કરરી શક્ય છે. જો સ્રર્ર ન કરર્મ્ ંઆરે તો તેમ્થંી સર વ્ાઇકલ કેનસર થર્ની શક્ત્ રધ ુછે.

સર વ્ાઇકલ સ્ક્રીનીંગનો હતે ુસર વ્ાઇકલ કેનસર થત ુ ંઅટક્રર્નો છે. જો તમે તમ્ર્ પરરણ્મો વરષે ચચંવતત અથર્ બેચેન હોર તો તમ્ર્ આરોગય સેર્ પ્રબધંક સ્થે ર્ત કરો.

તમારા પરરણામોના ંઆધારે, તમારા આરોગ્ય સેવા પ્રબધંક વધ ુતપાસ માટે તમને નનષણાત પાસે મોકલી ર્કે છે. નીચેની મારિતીમા ંકેટલીક નવનધ અને સારવાર સમજાવી છે.

કોલપોસ્કોપી શુ ંછે?

કોલપોસકોપી ગરાભાર્્યના આગળના ડોક જેવા રાગ (સનવવિકસ)ની તપાસ કરવાની પદ્ધનત છે. આ તપાસ દરમ્યાન નનષણાત કોલપોસકોપ નામનુ ંસાધન વાપરર્,ે કે જે ઘોડરી પર મકેૂલ દુરબીન જેવુ ંદેખા્ય છે, જેનાથી તમારા સનવવિકસનુ ંમોટંુ દ્રશ્ય જોવા મળે છે. કોલપોસકોપી મોટારાગે સ્તીરોગ નનષણાત જેવા નનષણાત દ્ારા કરવામા ંઆવ ેછે. કોલપોસકોપી માટે કોની પાસે જવુ ંતે નક્રી કરવામા ંતમારા આરોગ્ય સેવા પ્રબધંક તમારરી મદદ કરરી ર્કે છે.

કોલપોસકોપી ટેસટ કઇ રરીત ેકરવામા ંઆવ ેછે?

જ્યારે તમે તમારા નન્યત થ્યેલ સમ્ય પર પિોંચો ત્યારે ટેસટ નવષ્યક જેટલા પ્રશ્ો તમારે પછૂવા િો્ય તે પછૂરી ર્કો છો. જો તમારરી ઇચછા િો્ય તો તપાસ દરમ્યાન દરેક તબક્ા સમજાવવા તમે નનષણાતને કિરી ર્કો છો.

કોલપોસકોપી ટેસટ માટે જેવી રરીતે સવાભાઇકલ સક્રીનીંગ ટેસટ વખતે તપાસ માટેના પલગં પર તમારા બનેં પગને ટેકો આપી સવુાડ્ા િતા તવેી જ રરીતે સવૂાનુ ંરિરે્.ે સવાભાઇકલ સક્રીનીંગ ટેસટની જેમજ નનષણાત સપેક્લુમ (્યોનનમાગભાને પિોળો કરવા માટે વપરાત ુ ંસાધન) તમારરી ્યોનનમા ંદાખલ કરર્.ે કોઇ પણ નવકાર િો્ય તો તેને જોઇ ર્કા્ય તે માટે નનષણાત તમારા સનવવિકસમા ંખાસ પ્રકારનુ ંપ્રવાિરી મકૂર્.ે

ત્યારપછરી નનષણાત કોલપોસકોપની મદદથી તમારા સનવવિકસનુ ંકાળજીપવૂભાક નનરરીક્ણ કરર્.ે કોલપોસકોપ (સાધન)ને ર્રરીરની અંદર દાખલ કરવામા ંનથી આવતુ.ં

આ તપાસ દરમ્યાન લગરગ ૧૦-૧૫ નમનીટનો સમ્ય લાગે છે અને મોટારાગના ંલોકોને કોઇ જ દુખાવો થતો નથી. જો કે સપેક્લુમ તમારા ્યોનનમા ંમકુા્યેલ િોવાથી તમે થોડરી અગવડ અનરુવી ર્કો છો.

તપાસ દરમ્યાન કશુ ંજાણવા મળે તો તેનો શુ ં અથભા િો્ય ર્કે છે તે તમારા નનષણાતને પછૂવુ.ં

જો તમને નનષણાત પાસે મોકલવામા ંઆવ ેતો શુ ંથા્ય?

બ્યોપસી શુ ંછે?

જો કોલપોસકોપી દરમ્યાન તમારા સનવવિકસના રાગમા ંનવકાર જણા્ય તો કદાચ સનવવિકસના નવકારવાળા રાગમાથંી કોષોનો નાનો નમનૂો (બા્યોપસી) લેવામા ંઆવે. આ નમનૂાને પ્ર્યોગર્ાળામા ંતપાસ િતે ુમોકલવામા ંઆવર્.ે

તમારરી બા્યોપસીના ંપરરણામો તમારા આરોગ્ય સેવા પ્રબધંક પાસે પાછા ંઆવતા ંબે અઠવારડ્યા લાગી ર્કે છે. તમારે આરોગ્ય સેવા પ્રબધંક સાથ ેપરરણામોની અને (જરૂર િો્ય તો) સારવાર અંગે ચચાભા કરવા મલુાકાતનો સમ્ય લઇ લેવો જોઇએ.

જો તમારરી બા્યોપસી કરવામા ંઆવ ેતો તમન ેટૂંક સમ્ય માટે દુખાવો રિરી ર્કે છે. બા્યોપસી ક્યાભા પછરી ૨૪ કલાક સધુી સખત (અઘરરી) કસરતો કરવાનુ ંઅને એકથી બે રદવસ સધુી જાતી્ય સમાગમ કરવાનુ ંટાળવુ ંસારંુ રિરે્.ે તમે ઉપરથી પાણી રેડરીને નાિરી ર્કો છો તેમ છતા ંતરવાનુ,ં ટબમા ંબેસી નાિવાનુ ંઅન ેસપા (ખનીજ તતતવોવાળા ગરમ પાણીના ંટબ) એકથી બે રદવસ ટાળવુ ંજોઇએ.

આ સાવચેતી રાખવાથી તમને લોિરી નીકળવાના અને ⁄અથવા ચેપ લાગવાનુ ંજોખમ ઘટાડરી ર્કા્ય છે. કદાચ પછરીના ંથોડા કલાકો તમને પ્રવાિરી જેવુ ંનીકળરી ર્કે છે કે ડાઘા પડરી ર્કે છે, તેથી મલુાકાતના સમ્યે પાતળં માનસક માટે વપરાત ુ ં પેડ અથવા પેનટરી લાઇનર લઇ જવુ ંસારંુ રિરે્.ે

વરક્રની સ્રર્ર

જો કોલપોસકોપી દરમ્યાન નવકાર જોવા મળે તો, વધ ુસારવારની જરૂર પડરી ર્કે છે. તમારા સજંોગો માટે સારવારના ક્યા નવકલપો ્યોગ્ય છે તેની ચચાભા તમારા આરોગ્ય સેવા પ્રબધંક તમારરી સાથ ેકરર્.ે

સારવારના ંનવકલપોમા ંવા્યર લપૂ એકસીઝન, લેસર અથવા કોન બા્યોપસીનો સમાવરે્ થઇ ર્કે છે. નીચે આ બધા સારવારના ંનવકલપોની સચંક્પત સમજણ આપવામા ંઆવી છે.

વા્યર લપૂ એકસીઝન આ નવનધ દરમ્યાન, તમારા સનવવિકસના ંનવકારવાળા કોષોને તારનો ગાળરી્યો (વા્યર લપૂ) બનાવીને કાઢવામા ંઆવ ેછે. આ નવનધમા ં૧૫-૩૦ મીનીટનો સમ્ય લાગે છે. મોટારાગની સ્તીઓ (ર્રરીરના)ં જે તે રાગને બિરંુે કરરીને આ નવનધ કરાવી ર્કે છે તેમ છતા ંઅમકુને આખા બેરાન કરવા પડે છે. જો આખા બેરાન કરવાની સલાિ આપવામા ંઆવી િો્ય અથવા તેની પસદંગી કરવામા ંઆવી િો્ય તો કદાચ એક રદવસ િોસપીટલમા ંરિવેાની જરૂર પડે.

લેસર લેસર સારવારમા ંનવકારવાળા કોષો લેસર રકરણોની ગરમીથી કાઢવામા ંઆવ ેછે. આ નવનધમા ં૧૫-૩૦ મીનીટ લાગે છે. મોટારાગની સ્તીઓ (ર્રરીરના)ં જે ત ેરાગને બિરંુે કરરીન ેઆ નવનધ કરાવી ર્કે છે તમે છતા ંઅમકુને આખા બેરાન કરવા પડે છે. વા્યર લપૂ નવનધની જેમજ, જો આખા બેરાન કરવાની સલાિ આપવામા ંઆવી િો્ય અથવા તેની પસદંગી કરવામા ંઆવી િો્ય તો કદાચ એક રદવસ િોસપીટલમા ંરિવેાની જરૂર પડે.

કોન બા્યોપસી આ નાની ર્સ્તરક્્યામા,ં સનવવિકસના ંનવકારવાળા કોષો ધરાવતા રાગમાથંી ર્કું આકારનો રાગ કાઢવામા ંઆવે છે. સામાન્ય રરીતે આખા બેરાન કરવાની જરૂર પડે છે અને થોડુ ંસારંુ થવા માટે એક રદવસ કે એક રાત િોસપીટલમા ંરિવે ુ ંપડે.

જો નવકારવાળા કોષો સનવવિકસની નળરીમા ંવધ ુઅંદરથી િો્ય અને ⁄ અથવા ગ્થંીયકુત કોષીકાઓને અસર કરતા િો્ય તો આ ર્સ્તરક્્યાની રલામણ કરવામા ંઆવ ેછે. ગ્થંીયકુત કોષીકાઓ સનવવિકસની નળરીમા ંઘણી ઉપરથી િો્ય છે.

નોંધ: નવકાર માટે ગમ ેત ેસારવાર કરાવ્યા પછરી ત્રણથી ચાર અઠવાડરી્યા-સનવવિકસમા ંરુઝ આવી ન જા્ય ત્યા ંસધુી તમારે તરવુ,ં ટેમપોન વાપરવા કે ્યોનનમાગભામા ંસમાગમ કરવો જોઇએ નરિં. અઘરરી (સખત) કસરતો સાતથી દસ રદવસ માટે ટાળવી જોઇએ કેમકે તે, લોિરી નીકળવાનુ ંઅને ચેપ લાગવાનુ ંજોખમ વધારે છે.

તમે તમ્ર્ આરોગય સેર્ પ્રબધંકની સચૂન્ઓનુ ંપ્લન કરો તે ખબૂ જરૂરરી છે.

કોનડમ (નનરોધ) એચપીવી સામે રક્ણ આપી ર્કે છે પરંત ુ ંકોનડમથી જનનાગંોની બધી ચામડરી ઢંકા્યેલી નથી રિતેી. એચપીવી ચેપ લાગવાથી કેનસર થવા સધુીનો સમ્ય ગાળો લગરગ ૧૦-૧૫ વષભાનો રિ ેછે.

શુ ંસ્તીના ંસ્તી સાથનેા ંર્ારરરરીક સબંધં (લેસસબ્યન), પરુુષના ંપરુુષ સાથેના ંર્ારરરરીક સબંધં (ગે), ઉર્યલીંગી (બા્યસેકસયઅુલ), રકન્નર (ટ્ાનસજેનડર) અને ચલગાતંર વ્યસકત (ઇનટરસેકસ) (એલજીબીટરીઆઇ) િો્ય તેવા વ્યસકતઓને પણ વા્યરસનો ચેપ લાગી ર્કે છે?િા, કોઇ પણ વ્યસકત જે કોઇ પણ ચલંગની બીજી વ્યસકત સાથ ેર્ારરરરીક સબંધં બાધેં તેને વા્યરસનો ચેપ લાગી ર્કે છે.

જો મને એચપીવી િો્ય તો મારે ર્ારરરરીક સબંધંો બાધંવાનુ ંટાળવુ ંજોઇએ?તમારો સવાભાઇકલ સક્રીનીંગ ટેસટ એચપીવીની િાજરરી બતાવ ેતો પણ ર્ારરરરીક સબંધંો નિીં બાધંવાનુ ંકોઇ કારણ નથી.

એચપીવી વા્યરસ ખબૂ જ સામાન્ય છે અને તમારા (સમાગમ માટેના)ં સાથીમા ંઅત્યારે તે વા્યરસ છે કે પિલેા ંિતો ત ેક્ારે્ય જાણી ર્કા્ય તમે નથી, વા્યરસ દ્ારા કોઇ તકલીફ ઊરી થ્યા વગર જ મોટારાગે ર્રરીર જાતે જ આ પ્રકારના ંવા્યરસનો નાર્ કરરી નાખંે છે.

શુ ંઆ સારવારથી મારા ગરભાવતી થવાની ર્ક્તાઓને અસર થર્?ેઅમકુ પ્રકારની સારવારો જેમકે કોન બા્યોપસી અથવા વા્યર લપૂ એકસીઝન સનવવિકસને નબળં કરરી ર્કે છે. જો કે ગરભાવતી થવુ ંિજુ પણ ર્ક્ છે, પરંત ુ ંસનવવિકસને વધ ુમજબતૂ કરવા અને ગરભાપાતનુ ંજોખમ ઘટાડવા એક ટાકંો લેવાની જરૂર પડરી ર્કે છે. જો ભતૂકાળમા ંતમારા સનવવિકસની કોઇપણ સારવાર કરાવી િો્ય તો તમારા આરોગ્ય સેવા પ્રબધંકને જણાવવુ ંજરૂરરી છે.

મને એચપીવી કેવી રરીતે થયુ ંિર્ે?હ્મુન પેપીલોમા વા્યરસ (એચપીવી) સમાગમ દરમ્યાન જનનાગંોની ચામડરી એકબીજાને અડવાથી ફેલા્ય છે. તમે પિલેી વખત સમાગમ ક્યષો ત્યારથી જ અને ફકત એક જ વ્યસકત સાથે સમાગમ કરતા રિવેા છતા ંપણ તમને એચપીવીનુ ંજોખમ રિ ેછે.

મોટારાગના ંલોકોને જીવનમા ંક્ારેકને ક્ારેક એચપીવીનો ચેપ લાગ્યો િો્ય છે પરંત ુ ંતેમનુ ંર્રરીર જ તે વા્યરસને સાફ કરરી નાખંે છે. આ વા્યરસ એટલો સામાન્ય છે કે તેને જાતી્ય સમાગમમા ંસરક્્ય િોવાને લીધે થતી (અસરોનો) એક રાગ જ ગણી લેવામા ંઆવ ેછે.

વારંવાર પછૂાતા ંપ્રશ્ો

શુ ંમારે મારા સાથીને જણાવવુ ંજોઇએ કે મને એચપીવી છે?વા્યરસ લાબંા સમ્ય સધુી (તેની) િાજરરીની જાણ વગર રિરી ર્કે છે તેથી એચપીવી િોવાનો અથભા એ નથી કે તમે કે તમારો સાથી વ્યાચરચારરી છે. એચપીવી લાબંા સમ્ય સધુી અસરક્્ય રિરી ર્કે છે. મોટારાગના ંલોકોને ક્ારે અન ેકોનાથી એચપીવીનો ચેપ લાગ્યો તે જાણવુ ંઅર્ક્ છે.

એચપીવીથી જનનાગંોમા ંમસા અને બીજા પ્રકારના ંકેનસર જેમકે ગદુાનુ,ં ્યોનનનુ,ં ગળાનુ,ં ્યોનનમખુનુ ંઅને નર્શ્નુ ંકેનસર પણ થઇ ર્કે છે. જો તમને એચપીવી િો્ય તો તમે તેની ચચાભા તમારા સાથી સાથ ેકરરી ર્કો છો. સવાભાઇકલ સક્રીનીંગ ટેસટના ંતમારા ંપરરણામોની ચચાભા તમારા સાથી સાથ ેકરવી કે નિીં તે સપંણૂભાપણે તમારો નનણભા્ય રિરે્.ે

જો તમને, તમારા સાથીને એચપીવીનો ચેપ લાગવાની ચચંતા િો્ય તો વધ ુસલાિ માટે તમારા આરોગ્ય સેવા પ્રબધંક સાથ ેવાત કરર્ો.

એચપીવીની સારવાર કેવી રરીતે કરવામા ંઆવ ેછે?એચપીવીની કોઇ સારવાર નથી. મોટારાગના ંરકસસાઓમા ંર્રરીરની રોગપ્રનતકારક ર્સકત થકરી સમ્ય જતા ંજાતે જ તેનો કુદરતી નાર્ થઇ જતો િો્ય છે અને તેની લાબંા સમ્યસધુી કોઇ અસર રિતેી નથી. મોટારાગના ંએચપીવીનો ચેપ ધરાવતા ંલોકોને તે િોવાના ંકોઇ લક્ણો જણાતા ંનથી અને તે િોવાની ક્ારે્ય જાણ પણ થતી નથી. સનવવિકસના ંકોષોમા ંએચપીવીને લીધે થ્યેલ બદલાવ કે જે સવાભાઇકલ સક્રીનીંગ ટેસટમા ંજાણવા મળયુ ંિો્ય, તનેી વધ ુતપાસ અને જરૂર િો્ય તો સારવાર થવી જરૂરરી છે.

કેટલાક પ્રકારના ંએચપીવીને લીધે થતા ંજનનાગંોના ંમસાઓની સારવાર આરોગ્ય સવેા પ્રબધંક કરરી ર્કે છે.

શુ ંમને ફરરી પાછો એચપીવીનો ચેપ લાગી ર્કે છે?એચપીવી વા્યરસ જુદા-જુદા પ્રકારના િો્ય છે. એકવાર તમને એક પ્રકારના ંએચપીવીનો ચેપ લાગ્યા પછરી મટરી ગ્યો િો્ય તો તમને ફરરી તે જ પ્રકારના ંવા્યરસનો ચેપ લાગવાની ર્ક્તા નરિવત્ત છે કારણકે તમારા ર્રરીરે તેની સામ ેપ્રનતકાર ર્સકત મળેવી લીધી છે. તેમ છતા ંવા્યરસ તમારા ર્રરીરમા ં

અસરક્્ય રિરી ર્કે છે અને ઘણા ંવષષો પછરી ફરરી સરક્્ય થઇ ર્કે છે. તેથી િવ ેતમે ર્ારરરરીક સબંધં ન બાધંતા િોવ અથવા ફકત એક જ સાથી સાથે સબંધં રાખતા િોવ તો પણ તમારે સક્રીનીંગ કરાવતા ંરિવે ુ ંજોઇએ.

મેં એચપીવીની રસી લીધી િતી, તો પણ મને એચપીવીનો ચેપ લાગી ર્કે છે?િા. તમે એચપીવીની રસી લીધી િો્ય તો પણ તમારે નન્યનમતપણે સવાભાઇકલ સક્રીનીંગ ટેસટ કરાવતા ંરિવે ુ ંજોઇએ. એચપીવી ઘણા પ્રકારના ંિો્ય છે અને એચપીવીની રસી તમને તે બધા સામે રક્ણ નથી આપતી. કદાચ એચપીવીની રસી લેતા પિલેા ંર્ારરરરીક સબંધંો થકરી તમને એચપીવી લાગી પણ ગયુ ંિો્ય. એચપીવીની રસી તમને પિલેેથી લાગી ચકેૂલા એચપીવીના ંચેપ સામે રક્ણ નથી આપતી.

શુ ંમારે એચપીવીની રસી મકુાવવી જોઇએ?એચપીવી લાગતા ંપિલેા, ર્ારરરરીક સબંધંો બાધંવાનુ ંર્રૂ કરતા પિલેા ંઆપવામા ંઆવ ેતો જ એચપીવીની રસી સૌથી સારરી કામ કરે છે. જો (રસી આપતા પિલેા)ં તમને એચપીવીનો ચેપ લાગી ચકૂ્ો િો્ય તો રસીના ંફા્યદા ઘટરી ર્કે છે.

ઓસટે્ચલ્યામા ંરકર્ોર અવસથાના ંતરુણ-તરુણીઓને ર્ાળામા ંજ ્યોજવામા ંઆવતા ંરસીકરણ ્યોજના િઠેળ એચપીવીની રસી આપવામા ંઆવ ેછે અન ેતને ે૯-૪૫ વષભાની વ્યની સ્તીઓ અને ૯-૨૬ વષભાની વ્યના ંપરુુષોના ંઉપ્યોગ માટે મજૂંરરી આપવામા ંઆવી છે. (રસી લેવાથી)તમારા વ્યસકતગત ફા્યદા નવષે તમારા આરોગ્ય સેવા પ્રબધંક સાથ ેચચાભા કરર્ો. ર્ાળામા ંમફત (રસીકરણ)્યોજના ઉપરાતં બિારથી પણ રસી ખરરીદરી ર્કા્ય છે, તમારા આરોગ્ય સેવા પ્રબધંક વધારાની સલાિ માટે ફરી લગાવી ર્કે છે. અત્યારે ત્રણ વખત રસી લેવાની રલામણ કરવામા ંઆવ ેછે.

રસી લેવી સલામત છે અને તે બે પ્રકારના ંએચપીવી (પ્રકાર ૧૬ અને ૧૮) સામે રક્ણ આપે છે કે જે ૭૦ટકા સવાભાઇકલ કેનસર ઉપરાતં કેટલાક ગદુાના,ં ્યોનનના,ં ગળાના,ં ્યોનનમખુના ંઅને નર્શ્ના ંકેનસર માટે જવાબદાર છે. તે કેનસર માટે જવાબદાર ન િો્ય તેવા બે પ્રકારના ંએચપીવી સામે પણ રક્ણ આપે છે કે જે ૯૦ટકા જનનાગંોના ંમસા માટે જવાબદાર છે.

રધ ુમ્રહતી હું ક્્થંી મેળરી શકંુ?

જો અંગે્જી તમ્રરી મ્તભૃ્ષ્ ન હોય અને તમને મદદની જરૂર હોય તો ભ્ષ્તંર અને દુભ્વષય્ સેર્ને ૧૩ ૧૪ ૫૦ પર ફોન કરો. તેમ્ ંએક સ્દ્ ફોન કોલ જેટલો ખચવા થશે.

નેશનલ સર વ્ાઇકલ સ્ક્રીનીંગ પ્રોગ્્મ

જો તમે સવાભાઇકલ સક્રીનીંગ અને ઓસટે્ચલ્યામા ંઆ કા્યભાક્મ કેવી રરીતે કામ કરે છે તે નવષ્યમા ંવધ ુમારિતી મળેવવા માગંતા િોવ તો નરે્નલ સવાભાઇકલ સક્રીનીંગની વબેસાઇટ પર જર્ો અથવા ૧૩ ૧૫ ૫૬ પર ફોન કરર્ો.

www.cancerscreening.gov.au/cervical

નેશનલ કેનસર સ્ક્રીનીંગ રજજસ્ટર

જો તમારે તમારરી સપંકભાની મારિતીમા ંફેરફાર કરવાનો િો્ય અને િવ ેપછરી તમારે સવાભાઇકલ સક્રીનીંગ ટેસટ ક્ારે કરાવવાનો છે તે જાણવુ ંિો્ય તો ૧૮૦૦ ૬૨૭ ૭૦૧ પર ફોન કરર્ો.

નેર્નલ સવાભાઇકલ સક્રીનીંગ પ્રોગ્ામ ઓસટે્ચલ્યાની સરકાર અને તેના રાજ્યો અને કેનદ્રર્ાનસત પ્રદેર્ોની સરકાર રેગા મળરીને ચલાવાતો પ્રોગ્ામ છે.

નેશનલ એચપીરી રેકસીનેશન (રવસકરણ) રજજસ્ટર

તમે પિલેા એચપીવીની રસી મકુાવી છે કે નરિં અથવા કેટલી રસીઓ મકુાવી છે તે જાણવાની જરૂર િો્ય તો નેર્નલ એચપીવી વેકસીન રજજસટર (એચપીવી રસીનુ ંનોંધણીપત્રક)ની વેબસાઇટ પર જર્ો અથવા ૧૮૦૦ ૪૭૮ ૭૩૪ પર ફોન કરર્ો.

www.hpvregister.org.au