મારે શું ! | june 2013 | અક્રમ એક્સપ્રેસ

Post on 28-Jul-2016

239 Views

Category:

Documents

10 Downloads

Preview:

Click to see full reader

DESCRIPTION

"‘મારે શું ?’ ઘણી વાર આપણે આ શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ, ખાસ કરીને જ્યારે આપણને કોઈ વ્યક્તિ કે વસ્તુ પારકી લાગે ત્યારે પણ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે કોઈ આપણી સાથે આવું વલણ રાખે તો આપણને કેટલું દુઃખ થાય ? ‘મારે શું ?’ વલણ કેટલું અને કઈ રીતે નુકસાનકારક છે ? એ અંગેની પરમ પૂજ્ય દાદાશ્રીની સુંદર સમજણ આ અંકમાં મૂકાઈ છે. તો આવો, આવા વલણના જોખમો જાણી એને આપણા જીવનમાંથી કાયમ માટે વિદાય આપીએ. "

TRANSCRIPT

top related