સેવા | november 2011 | અક્રમ એક્સપ્રેસ

Post on 28-Jul-2016

252 Views

Category:

Documents

6 Downloads

Preview:

Click to see full reader

DESCRIPTION

"આપણને નાનપણથી જ મા-બાપની, વડીલોની સેવા કરવાના સંસ્કાર આપવામાં આવતા હોય છે. આપણે પણ ઘરમાં મમ્મી-પપ્પાને આપણા દાદા-દાદીની સેવા કરતા જોતા હોઈએ છીએ. દ્બસેવાનું આટલું બધું મહત્ત્વ કેમ અપાયું હશે ? એના શું પરિણામ આવતા હશે ? સેવાની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ ? સાચી સેવા કઈ ગણાય ? વગેરેની સુંદર સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીએ આ અંકમાં આપી છે. દ્બતો ચાલો, આપણે સેવાનું મહત્ત્વ સમજીએ અને ખુશી ખુશી મા-બાપ, ગુરુ અને વડીલોની સેવા કરીએ. "

TRANSCRIPT

top related