જપેશ બગદરયા હાદ ક ડાયાણી of gujarat.pdf ·...

48
જપેશ બગદરયા હાદક ડાયાણી www.gujmaterial.com 1

Upload: others

Post on 22-Sep-2019

12 views

Category:

Documents


0 download

TRANSCRIPT

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 1

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 2

�������к�

• ડાયનાસોર �ગુ

• �ાગઐિતહાિસક કાળ

• િસ��ખુીણની સ!યતા(સ$ં%ૃિત)

• પૌરાણીક �ગુ

• મૌય*�ગુ

• અ,મુૌય*�ગુ

• -.ુતવશં

• મૈ1કવશં

• ચાવડાવશં

• સોલકં4વશં

• વાઘેલાવશં

• દ�લી સ�તનત�ગુ

• -જુરાતમા ં$વત1ં 6લુાતાનો,ુ ંશાસન

• -જુરાતમા ં7ગુલ સ�તનત

• -જુરાતમા ંમરાઠા �ગુ

• ઇ$ટ ઇ;<ડયા કંપની �ગુ

• =>ટ4શ તાજનો �ગુ

જ�પેશ બગદરયા

www.gujmaterial.com

*

• -જુરાતના મહ4સાગર ?�લા

ગામમાથંી સૌ�થમ િવAના ડાયનાસોરના

• તે Bડા ૬ થી ૬.૫૦ કરોડ વષ* Hટલા Iુના હોવા,ુ ંમનાય છે

• -જુરાત સરકાર Kારા અહ�યા

(ડાયનાસોર પાક* અને Lયાથી મળ4 આવેલ અવશેષો

�������� ����

����� �� ��� *

-જુરાતના મહ4સાગર ?�લા(Iુનો ખડેા ?�લો)ના બાલાિસનોર તાNકુાના રOયાલી

ગામમાથંી સૌ�થમ િવAના ડાયનાસોરના Bડા મળ4 આPયા છે.

કરોડ વષ* Hટલા Iુના હોવા,ુ ંમનાય છે.

-જુરાત સરકાર Kારા અહ�યા ડાયનાસોર પાક*, ુ ંિનમા*ણ કરવામા ંઆP�ુ ંછે

ડાયનાસોર પાક* અને Lયાથી મળ4 આવેલ અવશેષો

હાદ�ક ડાયાણી

3

ના બાલાિસનોર તાNકુાના રOયાલી

,ુ ંિનમા*ણ કરવામા ંઆP�ુ ંછે.

ડાયનાસોર પાક* અને Lયાથી મળ4 આવેલ અવશેષો)

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 4

* ��������� к ��� *

• આ કાળના Qરુાવા Rગે કોઈ પણ લે=ખત માહતી મળ4 નથી.

• -જુરાતમા ં �ાગૈિતહાિસક માનવ Rગે,ુ ં સૌ�થમ સશંોધન કરનાર “િવKાન રોબટ*

VશુWટ” હતા. તેમણે સાબરમતી તટ �દYશમા ંઆ સમયના ંમાનવીઓના હાડિપ�જરો,

હિથયારો અને ઓ\રો વગેરY શો]યા હતા.

• આ ઉપરાતં એફ. ઈજનેર, ડૉ. હસ7ખુ સાકંળ4યા, bી એસ. આર. રાવ, ડૉ. બી. એ.

6બુારાવ, પી.ટ4. પડંcા અને આર. એન. મહYતા વગેરY 7dુય શોધકો રeા છે.

• મહYસાણા ?�લામા ંઆવેલ લાઘંણજ �ાગૈિતહાિસક $થળ છે. આ $થળેથી સવ*�થમ

માનવ હાડિપ�જરની શોધ “ડૉ. હસ7ખુ સાકંળ4યાએ” કરYલી હતી. આ િવKાને

સાબરમતી, મહ4 અન ેહરણ નદ4ના તટ �દYશમા ંતેમજ રંગQરૂ, રોજડ4, �ભાસ પાટણ

વગેરY $થળોએ અનકે સશંોધનો કયા* છે.

• મ]ય -જુરાતમા ં મહ4�દYશમા ં ૩૦ ઉપરાતં $થળોએ અન ે સાબરમતી �દYશમા ં ૨૦

ઉપરાતં $થળોએથી �ાગૈિતહાિસક માનવ Rગેના અવશેષો �ા.ત થયા છે.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 5

* િસ��ખુીણની સ!યતા (સ$ં%ૃતી) *

(ભારત-પાક$તાનમા ંમળ4 આવેલ િસ��ખુીણની સ!યતાના નગરો)

• આ સ!યતા માk�ૃધાન હતી.

• આ સમાજ ચાર વગ*મા ંવહYચાયેલો છે.

o િવKાનો

o યોlાઓ

o Qરુોહતો

o bમ?વી

• તેઓ ઘm અને જવનો ભોજનમા ં7dુયLવે ઉપયોગ કરતા ંઆ ઉપરાતં માછલીઓ પણ

ખાતા હતા.ં

• તેઓનો 7dુય Pયવસાય ખેતી હતી.

• કપાસની ખેતીનો bેય આ સ!યતાને ફાળે \ય છે.

• માkદૃYવી અને પnપુતીનાથની તેઓ Q\ૂ કરતા ંહતા.

• તેઓ,ુ ંપિવ1 પn ુએકn ૂગંી બળદ હk ુજયારY પિવ1 opૃ િપપળ હk.ુ

• $વq$તક (સાિથઓ) આ સ!યતાની ભેટ મનાય છે.

• આ સ!યતાની =લપી =ચ1ા=લપી હતી.

• �િસl ભાષા શાrી મહાદYવને તેને વાચવાનો �યLન કયs હતો.

• આ સ$ં%ૃિતના 7dુય -જુરાતના નગરો.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 6

������

• રંગQરુ 6રુY<tનગર ?�લાના લuબડ4 તાNકુાના ંમાદર નદ4ના કનારY આવેNુ ંછે.

• -જુરાતમાથંી મળ4 આવેલ �થમ નગર છે.

• તે,ુ ંઉLખનન માધવ $વvપ વLસએ ઈ.સ. ૧૯૩૧મા ંક�ુy.

• આ નગરમા ંકાચંી Bટોનો બનેલ ક�લો મળ4 આવેલ છે.

• મણકા બનાવવા,ુ ંકારખા,ુ ંમળ4 આP�ુ ંછે.

• માટ4ના વાસણો મળ4 આPયા છે.

• હાથીદાતંની વ$kઓુ �ા.ત થઇ છે.

• ચોખાના ફોતરા મળ4 આPયા.

• $નાન ખડં અને ર$તાઓ આયોજન બl જણાય છે.

• �Lયેક મકાનને Bટોની બધંવાળો $નાનખડં હતો.

• રંગQરુમા ંઓ\રો અને %ંુભાર4 �કારોનો િવકાસ થયો હતો.

• %ંુભાર4 �કારોમા ંકાગંર4વાળા વાડકા, લાબંી ડોકવાળ4 અને લબંગોળ ઘાટની બરણીઓ,

zૂંક4 કY મણકા ઘાટની હાસંવાળ4 અને કાગંર4 િવનાની થાળ4ઓ તેમજ હાસંવાળ4 \ડ4

કોઠ4ઓનો િનદ{શ કર4 શકાય.

����

• લોથલનો અથ* “મરYલાનો ટYકરો કY ટuબા” થાય છે.

• લોથલ અમદાવાદ ?�લાના ધોળકા તાNકુામા ંસાબરમતી અને ભોગાવો નદ4ની વ|ચ ે

સગરવાલા ગામની પાસે મળ4 આવેલ છે.

• આ $થળ,ુ ંઉLખનન “એસ. આર. રાવ” Kારા ૧૯૫૫મા ંકરવામા ંઆP�ુ ંહk ુ.ં

• લોથલ િસ�� ુસ!યતા,ુ ંસૌથી મોzંુ બદંર હોવા,ુ ંમનાય છે.

• હડ.પા સ$ં%ૃિત,ુ ં�ાચીન બદંર – %ૃિ1મ ધ~ો (તળાવ �કાર,ુ)ં મળ4 આP�ુ ંછે.

• લોથલની નગર રચના અદ�તુ હતી.

• આયોજન નગર Pયવ$થા, સડકો સીધી અન ેપહોળ4, એક-બી\ને કાટ�ણૂે મળતી.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 7

• લોથલમાનંા ર$તા બે વાહનો સામસામે પસાર થઇ શકY તટેલા પહોળા હતા.

• મકાનો હારબધં બાધંવામા ંઆવતા.ં

• મોટા મકાનોમા ં%ુવાની સગવડ હતી.

• દરYક મકાનમા ં$નાનખડં તેમજ ગદંા પાણીના િનકાલની Pયવ$થા.

• હિથયારો કY ઘરYણા બનાવવાની ગોળ ભ�ીઓ મળ4 આવી છે.

• માટ4ના ંરમકડા ંઅને ધાkનુા ંવાસણો પર =ચ1કામ અને નકશીકામ જોવા મળે છે.

• ૯૫ �કારના =ચ<હો મ�યા છે, =લપી હIુ ઉકYલાય નથી.

• એક $થળેથી બે જોડ4યા હાડિપ�જર મ�યા છે.

• %ુલ ૨૧ હાડિપ�જર મ�યા છે. એક ખોપર4મા ંહોલ જોવા મ�યો છે H શr�યા,ુ ં6ચૂક

છે.

• શબને દફન કરવામા ંઆવkુ ંતમેજ કYટલીક ચીજ વ$kઓુ સાથે રાખવામા ંઆવતી.

• શતરંજને મળતી આવે તેવી રમત મળ4 આવી છે.

• વાસણ ભરYલા સોનાના મણકા મળ4 આPયા છે.

• અનાજ દળવાની પ�થરની ઘટં4 મળ4 આવી છે.

• હોમ હવન માટYની ચણેલી વેદ4ઓ મળ4 આવી છે.

• ચોખાના અવશેષો મ�યા છે.

• વહાણની આ%ૃિતવાળ4 7tુા મળ4 આવી છે.

• શખં-Kીપ, હાડકા, હાથીદાતં, પ�થરના બનાવેલા સોગટા મ�યા ંછે.

• ઘોડા,ુ ંટYરાકોટા,ુ ંરમક�ુ ંમળ4 આP�ુ ંછે.

(Iુ,લુોથલ શહYર) (ઘોડા,ુ ંટYરાકોટા,ુ ંરમક�ુ)ં

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 8

(જોડ4યા હાડિપ�જર) (ધાk)ુ

(%ુવો) (%ુિ1મ ધ~ો(તળાવ �કાર,ુ)ં)

�� �!"��

• ભારતમા ંઆવેલ સૌથી મોzંુ િસ��ખુીણની સ$ં%ૃિત,ુ ંનગર.

• ધોળાવીરા ક|છ ?�લાના ભચાઉ તાNકુામા ંઆવેNુ ંછે.

• તે,ુ ંઉLખનન “આર. એસ. વી$ટ” Kારા ઈ.સ. ૧૯૯૦મા ંકરવામા ંઆP�ુ.ં

• ધોળાવીરા નગર 7dુય 1ણ ભાગમા ંવહYચાયેNુ ંહk ુ.ં

o શાસક અિધકાર4નો ગઢ

o અ<ય અિધકાર4ઓના આવાસ ધરાવk ુ ંઉપર,ુ ંનગર

o સામા<ય નગરજનોના આવાસ ધરાવk ુ ંનીચNુ ંનગર.

• ધોળાવીરામાથંી ધાk ુગાળવાની ભ�ી મળ4 આવી છે.

• ધોળાવીરામાથંી િવિવધ ઓ\રો બનાવવાના સાધનો મ�યા છે.

• શખં, પાણીની ટાકં4ઓ, ધાkનુી બગંડ4ઓ, િવિવધ �કારના મણકા, વuટ4, સોનાના ં

ઘરYણા વગેરYના અવશષેો મળ4 આPયા છે.

• રમત ગમત,ુ ંમેદાન મળ4 આP�ુ ંછે.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 9

• �કંુપ પછ4 મકાનની બાધંણી ચોરસ કY લબંચોરસની બદલે ગોળ બનાવવામા ંઆવતા.

• િવA,ુ ં�થમ સાઇનબોડ* અહ4યાથી મળ4 આP�ુ ંછે.

• મહYલમા ંપાણીનો હોજ અને પાણી લઇ આવનાર �ગૂભ*-ના�ં પણ છે.

• નાળામા ંપાણીનો કચરો અને રYતી તળ4એ બેસી \ય અને હોજમા ંચોd�ુ ંપાણી આવ ે

તેવી ગાળણ પlિતની Pયવ$થા પણ છે.

• મોzંુ $નાનાગાર પણ આવેલ છે.

• વેપાર વા=ણ�ય,ુ ંકY<t હશે તેoુ ંઅવશેષો પરથી જણાય છે.

• ધોળાવીરામા ંતળાવ, %ુવા અને પાણીની ટાકં4ઓ ઉપલ�ધ હતી.

(Iુ,ધુોળાવીરા શહYર)

(સાઇનબોડ*)

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 10

(નહYરો Kારા નગરમા ંપાણી લઇ જવાની અને કચરો વગેરYનીગાળવાની Pયવ$થા)

(

હY

(

(પાણીનો સ�ંહ માટYની Pયવ$થા) (%ુવો)

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 11

����# (%"����&)

• રોજડ4 રાજકોટ ?�લાના ગ�ડલ તાNકુામા ંભાદર નદ4ના કનારY વસેNુ ંનગર હk ુ.ં

• રાખોડયા કલરના ંમાટ4ના ંવાસણો વાપરતા હોવા,ુ ંજણાય છે.

• રોજડ4માથંી ચપટ4 થાળ4 અને �ચી દોક વાળ4 બરણીના ન7નુા મળ4 આPયા છે.

• સેલખડે4ના ઝીણા મણકા, આ%ૃિત ઉપસાવેલા કન�=લયનના મણકા, ચટ*ના ઘનાકાર

તોલા વગેરY મળ4 આPયા છે.

• થોડાકં Bટોના અને બાક4ના ંમાટ4ના ંમકાનો જોવા મળે છે.

����������" � # (!)� �*� ����

• દYશળપર (ક|છ)

• કYતાસી (મોરબી)

• 6રુકોટડા (ક|છ)

• સોમનાથ (ગીરસોમનાથ)

• લાખાબાવળ (\મનગર)

• અમરા (\મનગર)

• કોટ અને પેઠામની (મહYસાણા)

• કમતળાવ (6રૂત)

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 12

* +,����к ��� *

• Qરુાણોમા ંઉ�લે=ખત છે H ઈિતહાસને પૌરા=ણક �ગુ તર4કY ઓળખવામા ંઆવે છે.

• મ,નુા Q1ુ શયા*િતના સમયથી -જુરાતમા ંઆ �ગુની શvઆત થાય છે.

• શયા*તીના Q1ુ આનત* સૌરા�� અને ઉતર -જુરાતમા ં રા�ય $થા.�ુ ં હk ુ.ં તેથી આ

�દYશને આનત* નામે ઓળખવામા ંઆવે છે Hના અ<ય નામો આનત*, ચમLકારQરુ છે.

• આનત*નો Q1ુ રOવતના સમયમા ંતેની રાજધાની %ુ$થલી (Kારકા) હતી.

• તેના સમયમા ંયાદવો મ�રુા છોડ4ને સૌરા��મા ંઆPયા હતા.

• યાદવોએ રOવત સાથ ેઉl કર4ને રOવતને પરાજય આ.યો અને રOવતની બહYન રOવતીના

લ�ન બલરામ સાથે કયા*.

• યાદવોએ તેની રાજધાની %ુ$થલી ન?ક Kારકા અથવા Kારાવતી બનાવેલી.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 13

*�,�-���(.�/0�1���) *

• આ �ગુનો �થમ રા\ ચtં-.ુત મૌય* હતો તેના -�ુુને કૌટ�ય કY ચાણ�ના નામથી

ઓળખવામા ંઆવે છે.

• ચાણ� �ારા અથ*શાrની રચના કરવામા ંઆવી હતી.

1. 2�3��4� �,�-

� ચtં-.ુત મૌય*ની રાજધાની =ગરનગર એટલે હાલ,ુ ંIુનાગઢ હk ુ.ં તે રOવાત, ઉ�યત,

વડનગર, એવા િવિવધ નામોથી \ણીk ુ ંહk ુ.ં

� તેનો સૌરા��નો 6બુો Q�ુપ-.ુત હતો. તે 6બુાએ રાજધાની =ગરનગરમા ં6વૂણ*િસકતા

અને પલાસીની નદ4 પર 6દુશ*ન તળાવ,ુ ંિનમા*ણ કરાP�ુ ંહk ુ.ં

(6દુશ*ન તળાવ)

2. �567� ��

� ૨૫ વષ* રાજ ક�ુy અને નવા ૧૬ નગરો ?Lયા.

3. �ш�к

� અશોકનો સૌરા��નો 6બુો kશુા.ય હતો તણેે 6દુશ*ન તળાવ અને િસ�ચાઈ માટYની નહYરો

ખોદાવી હતી.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 14

� અશોકY =ગરનગરમા ં૧૪ ધમ*શાળા વાળો બા� ભાષામા ં૩.૬ િમટર ઉચો અને ૨૨.૮૬

િમટર પહોળો (૭૫ �ટ Hટલો) િશલાલેખ કોતરાPયો હતો.

� H�સિ�<સેય અને ભગવાનલાલ ઇ<t?ત તેણે વાચંવાનો �યLન કર4 રeા છે.

(સ�ાટ અશોકનો િશલાલેખ - Iુનાગઢ)

4. 9 :�3�

� આ વશંનો તે -જુરાતનો છે�લો રા\ હતો અને તેની હLયા Q�ુપિમ1nૃગેં કર4 હતી.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 15

*����,�-��� *

1. ;31��� (���<=+)

� તેનો સૌરા��નો તે સમય નો 6બુો િવશાખાદ� હતો. તેણે 6દુશ*ન તળાવ,ુ ંસમારકામ

કરાP�ુ ંહk ુ.ં

� તેણે અશોકના ં િશલાલેખની બાIુમા ંસ$ં%ૃતમા ં િશલાલેખ કોતરાPયો હતો અને vtદામા

રા\ની રાજધાની ઉ�Hન હતી.

� તે શૈવધમ� હતો.

2. ;3� 6� - 3

� આ વશંનો તે છે�લો રા\ હતો અને તેની હLયા ચtં-.ુત– ૨ એ કર4.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 16

* ��4�!�ш *

1. @к�1��4�

� તેનો 6બુો પણ*દ� હતો.

� 6દુશ*ન તળાવ kટૂ4 જતા ફર4વાર િનમા*ણ કરાP�ુ ંહk ુ.ં

� અશોકના ંિશલાલેખની બાIુમા ંસ$ં%ૃત ભાષામા ંપોતાનો િશલાલેખ કોતરાPયો હતો.

� પણ*દ�નો Q1ુ ચ�પાલીન હતો H તે નગરનો નગરપાલક બ<યો હતો.

� ચtંપાલીને 6દુશ*ન તળાવના કનારY ચ�ધાર4 િવ� ,ુ ુ ંમંદર બનાP�ુ ંહk ુ.ં

� આ વશં દરિમયાન વ�ૈણવ ધમ*નો �ચાર થયો હતો.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 17

* ��=к!�ш *

1. �!���� AB�кC

� િવજયાન ભ¡ાક{ -.ુતવશંનો કહ4 શકાય કારણ કY તે પહYલા તે વશંનો 6બુો હતો.

� -.ુતવશં નબળો પડતા પછ4 ભ¡ાક{ ગાદ4એ આPયો.

� -જુરાતમા ંતેણે $વત1ં રા\ તર4કY શાસન $થા.�ુ ંહk ુ.ં

� તેને રાજધાની =ગરનગરથી વ�લભી(વ�લભીQરુ) ખાતે બદલાવી હતી.

� આ વશંનો %ુળધમ* શવૈ હતો.

2. D�! )�– 1

� િશવ ભ¢ત હોવા છતા ં તેના સમયમા ં પાટનગર વ�લભી ખાતે £ન ધમ*ની બી?

સગંીની ભરાઈ હતી.

3. �:� )�

� તેના સમયમા ંમૈ1કોની સ�ા આનત* �દYશ 6ધુી િવ$તરાયલેી હતી આથી તેણે �તાપી

રા\ તર4કY ઓળખવામા ંઆવે છે.

4. �ш��G1H�– 1

� તે પણ �તાપી રા\ હતો તેના સમયમા ંમાળવા 6ધુી રા�ય િવ$તારાયેNુ ંહk ુ.ં

� તેણે Iુદ4 Iુદ4 પદવી ધારણ કર4 હતી . ત ે“ધમા*દLય” નામે ઓળખાય છે.

� તેણે ઘણા બોl િવહારો અને દYવાલયો બધંાPયા છે.

� આ રા\ દર વષ� મોp પરષદ ભરતો અને tPય દાન કરતો હતો.

5. D�! )�– 2

� ¤વુસેન– ૨ના સમયમા ં=ચની યા1ા� ¥ુ-ંએન-Lયાગં(Lસાગં) ઈ.સ. ૬૪૦મા ંવ�લભીની

7લુાકાત લીધી હતી.

� આ રા\ થાનેAર સ�ાટ હષ*નો સમકાલીન માનવામા ંઆવે છે.

જ�પેશ બગદરયા

www.gujmaterial.com

6. �� )�– 4

� આ રા\ અતી સમથ* અને લોકિ�ય રા\ હતો

� તેણે +�� AB�кC, �����L�����

7. �ш��G1H�–7

� આ રા\ મૈ1કવશંનો છે�લો રા\ હતો

� આ રા\,ુ ંપતન અને રા�ય,ુ ંપતન એક દંતકથા 7જુબ ઈ

�ેરત આરબોના આ�મણ

રeો પછ4 આરબોનો રા\

� વ�લભી નાલદંાની Hમ એક મોટ4 િવ]ધાપીઠ હતી

ગણાk ુ ંહk ુ.ં

(વ�લભી

�������� ����

આ રા\ અતી સમથ* અને લોકિ�ય રા\ હતો.

�����L�����, +��)N� Hવા =બ�ુદ ધારણ કયા* હતા

આ રા\ મૈ1કવશંનો છે�લો રા\ હતો.

આ રા\,ુ ંપતન અને રા�ય,ુ ંપતન એક દંતકથા 7જુબ ઈ.સ.

આરબોના આ�મણ હાસીમાનો સેનાપતી ‘ઉમર બીન જમાલે

રeો પછ4 આરબોનો રા\ ‘હમીમે’ આ�મણ ક�ુy અને વ�લભીનો નાશ થયો હતો

નાલદંાની Hમ એક મોટ4 િવ]ધાપીઠ હતી. તે ¨lુ ધમ*,ુ ંમહLવ,ુ ંએક કY<t

વ�લભી િવ©ાપીઠના અવશેષો)

હાદ�ક ડાયાણી

18

Hવા =બ�ુદ ધારણ કયા* હતા.

. ૭૮૮મા ંકા%ુવાણીયા

જમાલે’ ક�ુy H નાકામ

આ�મણ ક�ુy અને વ�લભીનો નાશ થયો હતો.

તે ¨lુ ધમ*,ુ ંમહLવ,ુ ંએક કY<t

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 19

* ચાવડાવશં *

• ચાવડાવશંથી છેક ઈિતહાસ Qરૂો થાય Lયા ં6ધુી રાજધાની પાટણ બની હતી.

• જયિશખર4ના સમયમા ંરાજધાની પાટણને પચંાસરથી ઓળખવામા ંઆવતી હતી.

1. !���� 2�!��

� ખરYખર ર4તે ચાવડાવશંનો $થાપક વનરાજ ચાવડા હતો.

� ૫૦ વષ*ની mમરY િપતાએ -મુાવેNુ ં રા�ય રા��%ુટના રા\ �વુડને હરાવીને પાª ં

મેળP�ુ ંહk ુ.ં

� પોતાના િમ1 અણહલ ભરવાડની યાદમા ંઅણહલQરુ પતન(પાટણ)ના નામે નગર

વસાવી અને તેણે રાજધાની બનાવી H અપ«શં થઇ પાટણ બની ગ�ુ.ં

� બી\ િમ1ની ચાપંા(વા=ણયા, આિથ¬ક મદદ કરનાર વનરાજ ચાવડાને)ની યાદમા ં

ચાપંાનેર નગર વસાP�ુ ંહk ુ.ં

� પાટણમા ં £ન દYરાસર બધંાP�ુ ં Hમા ં પચંાસર પ­યનાથની 7િૂત¬ 7કુવી હતી. આH

મંદરમા ંવનરાજ ચાવડાની પણ �િતમા છે.

2. ������ 2�!��

� યોગરાજ નામ �માણ ેયોગી અને <યાયિ�ય હતો.

� તેના Q1ુ pમેરાH ખભંાત,ુ ંજહાજ Nુટં® ુ ંહોવાથી યોગરાજને �બુ જ ¯ુઃખ લા��ુ ંઅન ે

તે, ુ ં7Lૃ� ુથ�ુ ંહk ુ.ં

3. ����� 6� 2�!��

� ચાવડાવશંનો છે�લો રા\ સામતંિસ�હ હતો.

� તેની હLયા તનેા ભાણેજ 7ળુરાજ સોલકં4 Kારા કરવામા ંઆવી અને આ વશંનો Rત

આPયો હતો.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 20

* સોલકં4વશં *

1. .� ��� ���к# – 1

� આ રા\ના સમયમા ં “-�ુજર �દYશ” પરથી -જુરાત એoુ ં નામ મ��ુ ં છે એoુ ં

માનવામા ંઆવે છે.

� આ રા\ સોલકં4વશંનો �થમ રા\ હતો.

� આ રા\એ સૌરા��ના એક રાજવી �હર4�ુ ં અને લાટમા ં સરદારને હરાવી પોતા,ુ ં

રા�ય લાટ 6ધુી િવ$ત�ુy હk ુ.ં

� આ ઉપરાતં સર$વતી નદ4ના કનારY vtમહાલ બાધંવાની શvઆત કર4 હતી.

(vtમહાલ)

� 7ળુરાજ સોલકં4ના સમયમા ં -જુરાત અને સૌરા��એ બનંમેા ં સોલકં4�ગુનો ઝડંો

ફરકાPયો હતો.

� આ રા\ના સમયમા ંબોl ધમ* નહ4વત થઇ ગયો હતો કારણ કY તે >�ણોને બ±ુ માન

આપતો હતો.

� olૃાવા$થામા ંbી$થલી(િસ]ધQરુ) જઈ તેણ ેસર$વતી નદ4ના કાઠંY દYહ Lયાગ કયs હતો.

2. 2�.�������

� આ રા\ 7ળુરાજનો Q1ુ હતો તેણે ધારાનગર4ના પરમાર રા\ િસ�ધરાજને હરાPયો

હતો.

� તે િવલાસી હોવાથી તેને પદભ�ટ કયs હતો.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 21

� તેનો H�ઠ Q1ુ વ�લભરાજ ગાદ4એ આPયો પણ તે,ુ ં અકાળે 7Lૃ� ુ થતા ¯ુલ*ભરાH

ગાદ4 સભંાળ4 હતી.

3. 7��-A���

� આ રા\ ચા7ુડંારાજનો નાનો Q1ુ હતો.

� તેણે લાટ �દYશના રા\ કત�રાજને હરાPયો હતો.

� તેમને અણહ4લQરુ પતન (પાટણ)મા ં -જુશાળા, ધનશાળા, ધવ�હો અને ¯ુલ*ભ

સરોવર બધંાP�ુ ંહk ુ.ં

4. A"�1P! – 1

� ઇિતહાસમા ંતે “ભીમદYવ બાણાવલી” તર4કY �િસl છે.

� તેમના રાની ઉદયમતી Kારા પાટણમા ંરાણક4વાવ બધંાવવામા ંઆવી હતી.

(રાણક4વાવ - પાટણ)

� આ ઉપરાતં મોઢYરા,ુ ં6યૂ*મંદર તનેા સમયમા ંબધંા�ુ ંહk ુ.ં

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 22

(6યૂ*મંદર – મોઢYરા)

� તેના સમયમા ં૧૦૨૬ના રોજ \<� ુ૧ અથવા ૭મા ંમહોમદ – ગઝનવીએ સોમનાથ

Nટુ® ુહk ુ.ં

(સોમનાથ)

� તેમના સમયમા ંિવમળશાહ મ1ંી થઇ ગયા હતા.

5. к�-1P! ���к#

� આ રા\ ભીમદYવ-૧નો Q1ુ હતો.

� તેણે વત*માન અમદાવાદની ન?ક આશાપ�લી(આશાવલ)ના ભીલ સરદાર

આશાવલને હરાવી Lયા ંકણા*વતી નામે નગર વસાP�ુ ંહk ુ.ં

� સોલકં4 રા�યનો તેણે દ=pણમા ંછેક નાગાસારકા(નવસાર4) 6ધુી િવ$ત�ુy હk ુ.ં

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 23

� તેમના પLની િમનળદYવી(મણપ�લાદYવી, િપયર-કણા*ટક) Kારા ધોળકામા ંમલાવ તળાવ

બધંાવવામા ંઆP�ુ ંહk ુ.ં

� Hના માટY કહYવાય છે કY “<યાય જોવો હોય તો મલાવ તળાવ જોoુ”ં.

(મલાવ તળાવ - ધોળકા)

� િવરમગામમા ં7નુસર તળાવ િમનળદYવીએ બધંાP�ુ ંહk ુ.ં

(7નુસર તળાવ - િવરમગામ)

6. � Q��� ��� 6�

� આ રા\ના સમયમા ં-જુરાતનો 6વુણ*કાળ તર4કY ઓળખવામા ંઆવે છે.

� િસlરાજ િમનળદYવી-કણ*દYવનો Q1ુ હતો.

� આ રા\એ માળવાના રા\ યશોવમા*ને હરાવી “અવતંીનાથ”,ુ ં=બ�ુદ ધારણ ક�ુy.

� બબ*રકા નામના અનાથ*(રાpસ)ને હરાવી િસlરાજને “બબ*રક ²જ� ”ુ કહYવા�ુ ંહk ુ.ં

� vtમહાલ આ રા\ના સમયમા ંQણૂ* થયો હતો.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 24

(vtમહાલ)

� Iુનાગઢના રા\ રાખંગેારને હરાવીને “િસlચ�વતી” નામ ધારણ ક�ુy હk ુ.ં

� િસlરાH દરYક �lુમા ંિવજય �ા.ત કયા* હોવાથી “િ1�વુનગજં” કહYવાય છે.

� “પાટણમા ંસહrલuગ તળાવ” આ રા\એ બધંાP�ુ.ં

� િસlરાH સોમનાથનો યા1ાવેરો િમનળદYવીના કહYવાથી ના¨દુ કયs હતો.

� આ રા\ના સમયમા ંહYમચtંાચાય* થઇ ગયો હતો. Hને “િસlહYમ શ�દા,શુાસન” નામનો

�થં લdયો હતો. જયારY તે �થં લખાઈ ગયો Lયાર બાદ તેણે હાથી પર 7કૂ4 નગરમા ં

શોભા યા1ા કાઢવામા ંઆવી. આ શોભા યા1ાની િવશેષતા એ હતી કY, �થંની રચના

કરનાર હYમચtંાચાય* અને િસlરાજ બનંે પગપાળા ચાલતા હતા.

(િસlહYમ શ�દા,શુાસન �થંની શોભાયા1ા)

� આ રા\ અQ1ુ 7Lૃ� ુપા�યો હતો.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 25

7. R����+�

� %ુમારપાળએ ભીમદYવ-૧ના મોટા Q1ુ pેમરાજનો વશંજ હતો.

� pેમરાજએ ભીમદYવની રાની બ%ુલાદYવીનો Q1ુ હતો.

� %ુમારપાળ તેના બનવેી કા<હડદYવ(%ૃ�ણદYવ)ની સહાયતાથી રા\ બ<યો.

� શાકંભર4(સાભંર)ના ચૌહાણ રા\ અણ*રાજન ેતેણે પરાજય આ.યો. આ તેની મોટ4 િસl4

મનાય છે.

� તેના સા�ા�ય િવ$તાર ઉતરમા ં સાભંર-અજમરે 6ધુી, દ=pણમા ં લાટભડંલ 6ધુી,

Qવૂ*મા ંભીલસા 6ધુી અને પિ³મમા ંસૌરા��-ક|છ 6ધુી હતો.

� તે -જુરાતના અશોક તર4કY ઓળખાય છે.

� તેને -જુરાતમા ં£ન ધમ*નો �ચાર કયs અને તેનો અ,યુાયી બ<યો.

� તેને અ?તનાથની એક 7િૂત¬ કોતરાવી તારંગામા ં7કૂાવી.

(અ?તનાથ ભગવાન - તારંગા)

� અQ1ુીકા,ુ ંધન લેવા,ુ ંબધં ક�ુy.

� પાટણમા ંપટોલાની શvઆત કરાવી.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 26

(પટોલા - પાટણ)

8. ���+�

� %ુમારપાળ અQ1ુ 7Lૃ� ુ પા�યો હતો તેથી તેના પછ4 તેના ભાઈ મહપાલનો Q1ુ

અજયપાલ ગાદ4એ આPયો હતો.

� તેણે વેદ ધમ*નો �ચાર કયs હતો તેનાથી £ન ધમ�ઓ નારાજ હતા.

� તે,ુ ંનાની mમરY 7Lૃ� ુથ�ુ ંહk ુ.ં

� ન�ધ: એoુ ંમાનવામા ંઆવે છે કY િવજયદYવ નામના એક િસપાઈએ તેમની હLયા કર4

નાખી હતી.

9. .� ��� – 2

� ઈ.સ.૧૧૭૮મા ંમોહ�મદ – િસહા¨µુ4ન – ઘોર4,ુ ંઆ�મણ -જુરાતમા ંથ�ુ ં તે સમય ે

7ળુરાજ -૨ સગીર હોવાથી તેના વતી તેની માતા નાઈકાદYવી શાસન કરતા હતા ંઅન ે

આ �lુમા ંમોહ�મદ ઘોર4નો પરાજય થાય છે.

10. A"�1P! – 2

� ઇિતહાસમા ંતેને “ભોળાભીમ” તર4કY ઓળખવામા ંઆવે છે.

� તેના સમયમા ંસોલકં4ની સ�ા નબળ4 પડતી જણાય છે.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 27

� ઈ.સ.૧૧૯૮મા ંમહ�મદ ઘોર4ના -લુામ %ુk ુ̈ µુ4ન ઐબક -જુરાત પર ચડાઈ કર4 અન ે

પાટણ Nુટં® ુ.ં

� ભીમદYવ – ૨ પોતાને “અ=ભનવ િસlરાજ” તર4કY ઓળખાવતો અને ચ.તમ ચ�વતી

તેoુ ંકહYરાવતો.

� આમ આ સમયમા ંસોલકં4�ગુના પતનની શvઆત થઇ.

11. �=S�!�+��

� ધોળકાના મહામડંYAર િવરધવનના Q1ુ િવશળદYવે તેની હLયા કર4 અને આ વશંનો

Rત આPયો.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 28

* વાઘલેાવશં *

1. �! 1P! !�T)��

� તે વાઘેલા વશંનો $થાપક અને �થમ રા\ હતો.

� તેને “અ=ભનવ િસlરાજ” અને “અમર અIુ *ન” એo ુનામ ધારણ ક�ુy.

� િવસનગરની $થાપના તેમને કર4 હતી.

� વાઘેલા વશંના આ પહYલા રા\એ દભોઈના ક�લામા ં આવેલ વેદનાથ મંદરનો

?ણslાર કરાPયો હતો.

� તેના મ1ંી વ$kપુાળ અને તેજપાલ Kારા આ¨ ુપર દYલવાડાના દYરા બાધંવામા ંઆPયા

હતા.

� આ¨નુા દYલવાડાના ડYરામા ંદYરાણી-Hઠાણી મદં4ર આવેNુ ંછે. (અ,પુમા ંદYવી – લલીતા

દYવી).

(દYલવાડાના દYરા)

2. �U� -�1P! / ����1P! !�T)��

� અIુ *નદYવના સમયમા ંસોમનાથમા ંમq$જદ બાધંવાની પરવાનગી અપાઈ.

� કિવ નાનકY પસ$તી કાPય ર=ચ િશલાપર કોતરાવેલા.

� સારંગદYવે માલવ નરYશને હરાPયો અને સોમનાથ મંદરનો ?ણslાર કરાવલે છે.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 29

3. к�-1P! !�T)��

� તેને ઇિતહાસમા ં“કરણઘેલો” તર4કY ઓળખવામા ંઆવે છે.

� તેમના માધવ નામના મ1ંીએ અલાઉµ4ન ખીલા?ને -જુરાત ?તવા આમ1ંણ આ.�ુ ં

તેના કારણે ઉNઘુખાન, નસરતખાન નામે બે સૈિનકો -જુરાતમા ંઆ�મણ ક�ુy અને આ

વશંનો Rત આPયો.

� ન�ધ:

� વાઘલેા અને રાજQતૂ �ગુ(હ<¯ુ રા\)નો Rત આPયો.

� તે છે�લો હ<¯ુરા\ હતો.

� $થાપLય કલાનો 6વૂણ*�ગુ $થા.યો હતો.

� ક.મા.7નુશી અન ે રામલાલ મોદ4 Hવા ઈિતહાસ લખેકો કણ*દYવના

¯ુ�ટ ચાર1 વાતો $વીકારતા નથી.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 30

* દ�લી સ�તનત �ગુ *

1. х"�X!�ш

� @��+к : ���Z[#� х"�X

� \�5� : ��+х�� (��� .� ���� \�5�)

1) ���Z[#� х"�X

� ઈ.સ. ૧૬૦૬મા ંઅલપખાનને -જુરાતનો 6બુો નીમી વહ4વટ હાથ ધયs.

� અલાઉµ4ને તમામ ?વન જvરયાતની ચીજ વ$k ુપર ભાવ િનયમન ક�ુy.

� =ચતોડના રાણા રતનિસ�હની અLયતં 6ુદંર અને vપાળ4 રાણી હતી તેણે મેળવવા

અલાઉµ4ને =ચતોડ પર આ�મણ ક�ુy.

2) ���к к�]�

� િપતા જલાNµુ4નના 7Lૃ� ુ પછ4 આવનાર અલાઉµ4ન ખીલ? પછ4 દ�લીમા ં

ઈ.સ. ૧૩૧૬ થી ૧૩૨૦ 6ધુી મ=લક કા�રY શાસન ક�ુy. Hમના સમયમા ં-જુરાત

દ�લી 6લુતાનોના તાબે ર¥ુ.ં

3) ^�ш�� х�

� ખીલ?વશંના Rિતમ સ�ાટ �શુરો ખોન ે માર4ને ઈ.સ. ૧૩૨૦મા ં દ�લીમા ં

kઘુલક વશંની શvઆત થઇ.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 31

2. _�T�к !�ш

� @��+к : `��\�[#� _ �T�к

� \�5� : `��\�[#� _ �T�к ш�� ��a"

1) `��\�[#� _ �T�к

� આ વશંની $થાપના �યા6µુ4ન kઘુલક Kારા કરવામા ંઆવી હતી.

2) .��b�1 _ �T�к

� તે પોતાની તરંગી યોજનાઓને કારણે તરંગી રા\ તર4કY ઓળખાય છે.

� યોજનાઓ:

o દો આબમા ંકર વધારો

o �રુાસન આ�મણ

o રાજધાની �દYશમા ંપરવત*ન

o સાકંYિતક 7tુા,ુ ંચલન

� તેણે રાજધાની દ�લીથી દોલતાબાદ બદલાવી અને સાકંYિતક 7tુા,ુ ંચલન શ�ુ

ક�ુy.

3) Gc���ш�� _ �T�к

� તેને નહYરોની શvઆત કરાવી.

� ફરો\બાદ શહYર અન ેજોતQરુ શહYર બનંે િવકસાPયા.

� તેણે આગાઉના ૨૦ Hટલા વેરાઓ ના¨દુ કર4 1ણ �કારના વેરા ચાN ુકયા*.

o =ખરાજ (�મુી પર લવેાતો વેરો)

o ખ�સ (Nટૂનો પાચંમો ભાગ)

o જકાત

� તેમને જમીનની નવસેરથી માપણી કરાવી અને જમીન મહY6લુ ઘટાડ¶ુ.ં

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 32

� 7qુ$લમોને આવકના અઢ4 ટકા અને =બન7qુ$લમે જ?યાવેરો ભરવાનો આ બે કર

અલગથી નાdયા.

4) � d�[#� ����1 _ �T�к

� ઈ.સ. ૧૩૯૮મા ં તૈ7રુલગં નામ,ુ ં આ�મણ દ�હ4 પર થતા આ વશંનો Rત

આPયો અને દ�લી સ�તનનો પણ Rત આPયો.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 33

* -જુરાતમા ં$વત1ં 6લુતાનો, ુશાસન *

1. ����х��

� -જુરાતમા ં તેણે �બુ જ બળવા ખોર લ·કર ભ-ે ુ કર4 દ�લી ?તવાની મહLવકાpંા

રાખી હતી.

� એક કાવતરા 7જુબ તેમના િપતાએ તેમને ઝેર આપી માર4 નાdયો એoુ ં માનવામા ં

આવે છે.

2. ac�х�� (.�ac�ш�� - 1)

� ઓ¢ટોબર ૧૪૦૭મા ંઝફરખાને =બરQરુ 7કુામે -જુરાતના $વત1ં 7qુ$લમ શાસક તર4કY

સ�ા હાસંલ કર4.

� તેણે 7ઝુફરશાહ – ૧ એoુ ંનામ ધારણ કર4 શાસનની શvઆત કર4.

3. ���1ш�� – 1

� અહમદશાહ – ૧ ૧૩મી એિ�લ ૧૪૧૧ના રોજ કણા*વતી નગર પાસે હાલના માણકેચોક

પાસે આવેલ 7રુતની પોળમા ંઅમદાવાદ શહYરનો પાયો નાdયો.

� તેને -જુરાતનો વા$તિવક $થાપક માનવામા ંઆવે છે.

� તેણે ભtનો ક�લો, 1ણ દરવા\ અને \મા મq$જદ,ુ ં િનમા*ણ કરYNુ ંતે હ�દની સૌથી

મોટ4 મq$જદ હતી.

(ભtનો ક�લો - અમદાવાદ)

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 34

(1ણ દરવા\ - અમદાવાદ)

(\મા મq$જદ - અમદાવાદ)

� હાથમતી કનારY અહમદનગર વસાવેNુ ંH હાલ હ�મતનગર તર4કY ઓળખાય છે.

� તેના -�ુુ,ુ ંનામ શખે અહમદ ખzુગજં બp હk ુ.ં

� તેણે વાટંાની �થા દાખલ કર4.(ખેતીનો જમીનનો ચોથો ભાગ રા\ માટY રહYવા દYવો)

� સૌ�થમ દરયાઈ કાફલો રચીને તે, ુ ંવ�ુ મથક ખભંાત બદંરY $થા.�ુ.ં

4. R�_ �9�[#� e��1ш��

� “ઓH %ુkબુ” (કાકંર4યા) નામ,ુ ંતળાવ અને “નગીના વાડ4” બનાવડાવી હતી.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 35

(કાકંર4યા તળાવ( ઓH %ુkબુ) - અમદાવાદ)

(નગીના વાડ4 – અમદાવાદ)

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 36

� દલપતરામ ન�ધે છે કY આ કાકંર4યા તળાવ ગદંક4 વાડો હk ુ ંHને ચી,ભુાઈ શેઠ Kારા

સર� ુકરવામા ંઆP�ુ ંહk ુ.ં

5. c�)�х�� (���1 5)���) (� d�[#� �)�.�1 ш��)

� તે,ુ ં7ળુનામ ફતહેખાન હk ુ.ં

� Iુનાગઢના રા\ રા-માડંલીકને હરાવી Iુનાગઢ ?તી અને ચાપંાનેરના રા\ જયિસ�હ

પતાઈ રાવલને હરાવી પાવાગઢ ?L�.ુ

� આમ આ બે ગઢ ?Lયા હોવાથી ઇિતહાસમા ંતેને મહમદ બેગડા તર4કY ઓળખવામા ં

આવે છે.

� તેના સમયમા ં vડાદYવીએ તેના પિત િવરસગં વાઘેલાની યાદમા ં અડાલજની વાવ

બધંાવી હતી.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 37

(અડાલજની વાવ)

� તેની દાસી બાઈહર4ની વાવ બધંાવવામા ંઆવી હતી H હાલ દાદા હર4ની વાવ તર4કY

ઓળખાય છે.

(દાદા હર4ની વાવ)

� તે ચોમા6 ુચાપંાનેરમા,ં ઉનાળો અમદાવાદમા ંઅને િશયાળો Iૂનાગઢમા ંપસાર કરતો

હતો.

� ચાપંાનેરને -જુરાતની રાજધાની બનાવી અને તે, ુ ંનામ મહYમદાબાદ રાd�ુ.ં

� તેણે Iૂનાગઢ,ુ ંનoુ ંનામ 7$ુkખુાબાદ આપેNુ.ં

� તેણે વા1ક નદ4ના કાઠY ભમર4યો %ુવો બધંાPયો હતો.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 38

(ભમર4યો %ુવો)

� તેણે અમદાવાદમા ંબાગેફ4રદોસ અને બાગેશાખનની રચના કર4 હતી H નવ લાખથી

વધારY opૃો ધરાવે છે.

� તેણે અમદાવાદની ફરતે કોટ બધંાPયો.

� તેને -જુરાતના અકબર તર4કY ઓળખવામા ંઆવે છે.

� બી.બી. 7ગુલી તેના માતા,ુ ંનામ હk ુ.ં

6. х�"�х�� (.�ac�ш�� - 2) ( �� \�����)

� તે મહમદ બગેડાનો નાનો Q1ુ હતો.

� તે,ુ ં7ળુનામ ખલીલખાન હk ુ.ં

� તેને “7ઝુફરશાહ -૨” એવી પદવી ધારણ કર4 હતી.

� તેને વડોદરા પાસે દોલતાબાદ નામ,ુ ંનગર વસાP�ુ ંહk ુ.ં

� ±ુમા� ુ સામેના �lુમા ં પોzુ*ગલના ગવન*ર િનનો-ડ4-%ુ<હાએ ન?વી મદદ કરતા

પરણામે તેણે દ4વ અને દમણમા ંવેપાર કરવાની પરવાનગી આપી.

7. .�ac�ш�� – 3

� તેમના વ?ર “ઈિતમાદ ખાને” અકબરને -જુરાત ?તવા આમ1ંણ આ.� ુપરણામે

૧૫૭૨મા ંઅકબર,ુ ંઆ�મણ -જુરાતમા ંથ�ુ ંઅને આ વશંનો Rત આPયો.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 39

* -જુરાતમા ં7ગુલ સ�તનત *

1. �к5�

� 7ગુલ સ�તનતનો $થાપક.

� િમઝા* આઝીઝ કોકા (ખાન આઝમ) H -જુરાતનો �થમ 7ગુલ 6બૂો હતો.

� ઈ.સ.૧૫૭૨મા ંઅકબરY -જુરાત ?L� ુહk ુ.ં

� -જુરાતના િવજયની યાદમા ં ફતેQરુ િસકર4(ઉ.�.) ખાતે ¨લુદં દરવા\,ુ ં િનમા*ણ

કરાP�ુ.ં

(¨લુદં દરવા\)

� તેના સમયમા ંહ<દ4 સાહLય,ુ ંસ¸ન થ�ુ.ં

� ટોડલમલ Kારા મહY6લુ પlિત ન~4 કરવામા ંઆવી હતી.

� તેને ટંકશાળાઓ બધંાવી હતી.

2. �����"� ( �"�)

� જહાગંીરY અમદાવાદની ટંકશાળામા(ંકાNQુરુ) નp1વાળા િસ~ાઓ બહાર પડાPયા.

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 40

(નp1વાળા િસ~ા)

� તે,ુ ંવા$તિવક નામ “સલીમ” હk ુ.ં

� જયારY ગાદ4એ આPયો LયારY “ની�ુµ4ન 7હુમદં બાદશાહ જહાગંીર” આવી ઉપાધી ધારણ

કર4.

� ક|છના \મ અને બહરા નામના બે સરદારોએ 7ગુલ બાદશાહોને %ુરનીસ(કર) ભર4 ન

હતી તેથી જહાગંીરY તનેે હરાવી 7ગુલને શરણે કયા* હતા.

� ઈ.સ.૧૬૦૮મા ં કY.ટન હોક��સ “હY¢ટન” નામના જહાજમા ં બેઠ4ને 6રુત બદંરY ઉતર4

આPયો.

� ઈ.સ.૧૬૧૩મા ં જહાગંીરY “સર-ટોમસ-રો”ન ે વેપાર કરવાની પરવાનગી આપતા તણેે

6રુતમા ં�થમ વપેાર4 મથક $થા.�ુ.ં

� =ચ1કલાનો �ગુ કહYવાય છે.

� તેની પLની,ુ ંનામ મહે�ુ¹ીસા(,રૂજહા)ં હk ુ.ં

3. ш�����

� તેણે અમદાવાદમા ંશાહ4બાગ અને મોતી મહYલ બધંાPયો.

(શાહ4બાગ)

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 41

(મોતી મહYલ(સરદાર પટYલ $મારક))

� તેના સમયમા ંખાનજહા ંનામના અફઘાન સરદારY બળવો પોકાયs હતો.

� તેણે ચાર Q1ુો હતા.

o દારા િશકોહ

o શાહnઝૂા

o 7રુાદ

o ઔરંગઝબે

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 42

4. f���a)5

� તે 6$ુત 6¹ુી 7સુલમાન હતો એટN ુજ નહ4 પણ અહ$k ુ7સુલમાન હતો.

� આથી તેને ધમા*દ રા\ તર4કY ઓળખવામા ંઆવે છે.

� તેણે હ<¯ુઓના પિવ1 તહYવારો હોળ4 અન ેદવાળ4 ઉપર �િતબધં લગાPયો હતો.

� તે પોતા,ુ ં-જુરાન ટોપી સીવી અને %ુરાન,ુ ંભાષાતંર કર4 અ,વુાદ કરતો.

� તેમના 6બુા મહોબદ ખાનના સમયમા ં િશવા?એ ઈ.સ.૧૬૬૪ અને ૧૬૭૦ એમ બે

વખત 6રુત NLુ�ુ ંહk ુ.ં

� ઈ.સ. ૧૭૦૭મા ંતે, ુ ં7Lૃ� ુથ�ુ.ં

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 43

* -જુરાતમા ંમરાઠા �ગુ *

1. 1���X��! ���к!��

� મરાઠા �ગુના $થાપક દામા?રાવ ગાયકવાડ હતા.

2. �g�����! ���к!��

� વેલે$ડYની સહાયકાર4 યોજના $વીકારનાર �થમ રા\.

� મેજર વોકર સૌ�થમ R�ે? રYસીડ<સી બનીને -જુરાત આPયો.

3. ��X��! ���к!��

� લ»મીિવલાસ પેલેસ બધંાPયો હતો.

(લ»મીિવલાસ પેલેસ – વડોદરા)

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 44

� M.S.UNIVERSITYની $થાપના કર4.(મહારા\ સયા?રાવ ગાયકવાડ �િુનવિસ¬ટ4)

(મહારા\ સયા?રાવ ગાયકવાડ �િુનવિસ¬ટ4 - વડોદરા)

� -જુરાતમા ંરYડ4ઓ શ�ુ કરાવનાર.(૧૯૩૯)

� મફત અને ફર?યાત િશpણ શ�ુ કરાP�ુ.ં

� સૌ�થમ �Yન ઉતરણ થી RકલેAર વ|ચે તનેા સમયમા ંશv થઈ.

4. ���+� 6� ���к!��

� વડોદરા શહYર ભારતસઘં સાથે જોડ¶ુ.ં

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 45

* ઇ$ટ ઇ;<ડયા કંપની �ગુ *

� ઈ.સ.૧૮૧૮મા ંમરાઠા િવ�હ થયો.

� ઈ.સ.૧૮૨૬મા ં6રુતમા ં�ાથિમક શાળાની શvઆત થઈ.

� ઈ.સ.૧૮૪૨મા ં6રુતમા ં�થમ R�ે? મા]યમ શાળાની શvઆત થઈ.

� ઈ.સ.૧૮૪૪મા ં6રુતમા ંમાનવધમ* સભાની $થાપના થઈ Hના અ]યp ¯ુગા*રામ મહYતા

હતા.

o 1857�� �!4�!

� -જુરાતમા ં ૧૮૫૭નો િવ.લવ અમદાવાદની લ·કરની ૭મી નબંરની zુકડ4એ

િવ.લવની શvઆત કર4.

� ઓખાના વાઢYરોએ જોધા માણેકની આગેવાની હYઠળ િવ.લવ કયs.

� આણદંમા ં7ખુી ગરવડ દાસના નેkLૃવમા ંિવ.લવ કયs.

� તાLયાટોપે Kારા છોટા ઉદયQરુથી નેkLૃવ કરવામા ંઆP�ુ ંહk ુ.ં

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 46

* =>ટ4શ તાજનો �ગુ *

1. . .1875 (1����1 �@!�")

� તેમનો જ<મ ટંકારામા ંઈ.સ.૧૮૨૪મા ંથયો હતો.

� તેમ,ુ ં7ળુનામ “7ળૂશકંર” હk ુ ંઅને તેમના -�ુુ,ુ ંનામ “િવર\નદં” હk ુ.ં

� તેમની કમ* �મુી પ\ંબ હતી.

� ૧૮૭૫મા ંતેમણે 7ુબંઈમા ં“આય* સમાજની” $થાપના કર4.

� “સLયાથ* �કાશ” તેમ,ુ ંQ$ુતક છે Hમા ં“વદેો તરફ પાછા વળો” એo ુ61ુ આ.� ુછે.

� nlુ4 ચળવળો ચલાવી.

� ૧૮૮૩મા ંજોધQરુ 7કુામે તેમ,ુ ં7Lૃ� ુથ�ુ.ં

2. . .1885 (кjk) �" @��+��)

� ઈ.સ.૧૮૮૫મા ંએલન ઓ¢ટોિવન ¥મુ(AOU) Kારા ક��ેસની $થાપના કરાય.

� H,ુ ં �થમ અિધવશેન ગો%ુળદાસ તજેપાલ સ$ં%ૃત પાઠશાળામા ં ભરા� ુ હk ુ.ં Hના

અ]યp Pયોમચtં બનેજ� હતા. H =¼$તી અ]યp હતા.

� Iુદા Iુદા $થળોએથી ૭૨ �િતિનધીઓએ હાજર4 આપી હતી.

3. . .1886

� ૧૮૮૬મા ં ક��ેસ,ુ ં બીIુ ં અિધવેશન કોલકાતા ખાતે ભરા�ુ ં Hના અ]યp દાદાભાઈ

નવરો? હતા.

� તેઓ �થમ -જુરાતી અને �થમ પારસી અ]યp હતા.

� તેઓને “હ�દના દાદા” તર4કY ઓળખવામા ંઆવે છે.

� તેમના Q$ુતક “પોવટ½ એ<ડ અન=>ટન”, “ઇન ઇ;<ડયા ¾4મ ઓફ વ�ેથ(ધન

બહગ*મનનો)” િસlાતં આ.યો.

� પારસીઓની સ$ંથા “રહ,મુોઈ-મજદયબન” ના તેઓ અ]યp હતા.

� “રા$તે ગોફતા” તે, ુ7ખુપ1 હk ુ.ં

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 47

4. . .1902

� ૧૯૦૨મા ં -જુરાતમા ં અમદાવાદ ખાતે અિધવેશન ભરા�ુ ં Hના અ]યp 6રુY<tનાથ

બેનજ� હતા.

5. . .1905

� ૧૯૦૫મા ંમાડંવીના ·યામ? %ૃ�ણ વમા*એ લડંનમા ં“ઇ;<ડયા હાઉસ”ની $થાપના કર4.

(ઇ;<ડયા હાઉસ(લડંન))

� મેડમ ભીખાઈ? કામાએ ?િનવામાથંી “વદંY માતર7”્ નામ,ુ ંમેગે?ન ચાN ુક�ુy.

6. . .1907

� ૧૯૦૭મા ં6રુતમા ંક��ેસ,ુ ંઅિધવેશન ભરા�ુ ંHના અ]યp રાસ =બહાર4 ઘોષ હતા.

� આ અિધવેશનમા ંક��સના “જહાલ” અને “મહાલ” બે પp પડcા.

� જહાલવાદ4 નેતાઓ ઉ�વાદ4 િવચાર bણેી ધરાવતા હતા. Hમા ં લોકમા<ય િતલક,

=બપીનચtં પાલ, લાલા લજપતરાયનો સમાવેશ થાય છે (લાલ,બાલ,પાલ).

જ�પેશ બગદરયા �������� ���� હાદ�ક ડાયાણી

www.gujmaterial.com 48

� મહાલવાદ4 નેતાઓ નરમવાદ4 િવચાર bેણી ધરાવતા હતા અને રાજ ભ¢ત તર4કY

ઓળખાતા હતા તેમા ં ગોપાલ%ૃ�ણ ગોખલ,ે Pયોમ ચtં બેનર?, દાદાભાઈ નવરો?

વગેરY હતા.

� મેડમ ભીખાય? કામાએ જમ*નીમા ં“$ટYટ ગાડ*મા”ં રા�� ]વજ બનાવી ફરકાPયો હતો.

(મેડમ ભીખાય? કામા- રા�� ]વજ)

7. . .1909

� ૧૯૦૯મા ં “મહો�લે િમ<ટો” 6ધુારામા ં 7સુલમાન માટY અલગ મતદાન મડંળની

જોગવાઈથી Pયતીત મોહનલાલ પડંcાએ અમદાવાદના રાયQરુ દરવા\ પાસે

વાયસરોય િમ<ટોની બગી પર બો�બ ફÀ�ો.

8. . .1915

� ગાધંી? િવદYશમાથંી ભારત પાછા ફયા*.