basic food safety handbook / manual for storage and …dcaf50b1-4665-426b...ડસક લ મર...

52
___________________________________________________________________________________ Basic Food Safety Handbook / Manual For Storage and Transport

Upload: others

Post on 23-Oct-2020

23 views

Category:

Documents


0 download

TRANSCRIPT

  • ___________________________________________________________________________________

    Basic Food Safety Handbook / Manual

    For Storage and Transport

  • એફ એસ એસ એ આઈ

    ભારતીય ખાદ્યપદાથર્ �રુક્ષા અને ધોરણ પ્રાિધકરણ

    �રુ�ક્ષત અને પોષક ખાદ્યપદાથર્ની ખાતર� આપ�ુ,ં િવ�ા� ુઅને

    પે્રરણાદાયક

    �ળૂ�તૂ ખાદ્યપદાથર્ �રુક્ષા માગર્દિશ�કા/ િનયમ��ુસ્તકા

    ભડંારણ અને પ�રવહન

    માટ�

    �ડસક્લેમર (દાવો જતો કરવો) : આ માગર્દિશ�કા/િનયમ��ુસ્તકા સામગ્રી તાલીમ અને ક્ષમતા િનમાર્ણ હ�� ુમાટ� જ છે , અને તે લા� ુપડતા કાયદાને બદલે ઉપયોગ કરવા માટ� નથી, �નો સદંભર્

    �પે ઉપયોગ કરવો ન�હ.

  • Transalted into Gujarati

    BASIC CATERING

    PRINCIPAL COORDINATOR.. Dr Rajendra Prasad Pandey School of Translation Studies and Training. IGNOU .New Delhi COORDINATORS. 1. Dr Jagdish Sharma School of Translation Studies and Training. IGNOU .New Delhi 2. Dr Nandini Sahu. School of Humanities.IGNOU.New Delhi TRANSLATOR. Dr Kiran Singh 826, Lavy Pinto Block, Asian Games Village Complex, New Delhi. VETTED BY Dr. Anupa Chauhan Assistant professor, Government Arts College, Gandhinagar. (Gujarat)

  • �જુરાતીમા ંઅ��ૂદત

    �ખુ્ય સમન્વયક:

    ડૉ. રા�ન્દ્ર પ્રસાદ પાડં�

    અ�વુાદ, અધ્યયન અને પ્રિશક્ષણ િવધ્યાપીઠ

    ઇ�ન્દરા ગાધંી રાષ્ટ્ર�ય �કુ્ત િવધ્યાલય, નવી �દલ્લી.

    1. સમન્વયક:

    ડૉ. જગદ�શ શમાર્

    અ�વુાદ, અધ્યયન અને પ્રિશક્ષણ િવધ્યાપીઠ

    ઇ�ન્દરા ગાધંી રાષ્ટ્ર�ય �કુ્ત િવધ્યાલય, નવી �દલ્લી.

    2. સમન્વયક:

    ડૉ. નદ�ની સા� ૂ

    માનવીક�ય િવધ્યાપીઠ

    ઇ�ન્દરા ગાધંી રાષ્ટ્ર�ય �કુ્ત િવધ્યાલય, નવી �દલ્લી.

    અ�વુાદક:

    ડૉ. �કરન િસ�હ

    826, લેવી િપ�ટો બ્લોક,

    એિશયાડ ગેમ્સ િવલેજ કોમ્પ્લેક્ષ,

    નવી �દલ્લી.

  • િનર�ક્ષક:

    અ�પૂા ચૌહાણ

    સહાયક પ્રોફ�સર,

    સરકાર� િવનયન કોલેજ,

    સેક્ટર- 15

    ગાધંીનગર.

    િવષય �ચુી કોષ્ટક

  • 1.0 પ�રચય

    1.1 ખાદ્યપદાથર્ ભડંારણ અને પ�રવહન માટ� �એમપી તાલીમ કાયર્ક્રમમા ંઆપ�ુ ંસ્વાગત છે

    1.2 �ક્રયા�લૂક િશક્ષણના અપે�ક્ષત પ�રણામ

    2.0 કાયદા અ�સુાર

    2.1 ખાદ્યપદાથર્ અને �ણુવતા ધોરણ ધારા હ�ઠળ સામાન્ય જવાબદાર�

    2.2 ખાદ્યપદાથર્ ભડંારણ અને પ�રવહનમા ંકા�નૂી સમંિત

    3.0 ખાદ્યપદાથર્ની �રુક્ષાનો પ�રચય

    3.1 ખાદ્યપદાથર્ની �રુક્ષા એટલે �ુ?ં

    3.2 ખાદ્યપદાથર્ ભડંારણ અને પ�રવહન માટ� ખાદ્યપદાથર્ની �રુક્ષાના ં જોખમો અને � . એમ. પી.

    જ��રયાતો �ણવી

    3.3 સગં્રહણ અને પ�રવહનમા ંસામાન્ય જોખમો

    4.0 ખાદ્યપદાથર્ની �રુક્ષાની ખાતર� કરવી

    4.1 ખાદ્યપદાથર્ના ંજોખમો�ુ ંિનયતં્રણ

    5.0 ખાદ્યપદાથર્ના ભડંારણ માટ�ના ચો�સ �એમપી પગલા ં

    5.1 ખાદ્ય પદાથર્ના ંભડંારણની- ચો�સ �. એમ. પી. શરતો

  • 6.0 પ�રવહન માટ� ચો�સ �. એમ. પીના પગલા ં

    6.1 ખોરાક પ�રવહન - ચો�સ �એમપી શરતો

    7.0 દસ્તાવે�કરણ અને હ�વાલ (ર�કો�્ર્સ) - કા�નૂી અને સસં્થાગત જ��રયાત

    7.1 દસ્તાવે�કરણ

    7.2 ભાગની ઓળખ

    7.3 ઉત્પાદન મા�હતી

    7.4 લેબ�લ�ગ

    7.5 તાલીમ

    7.6 િનર�ક્ષણ ચેક�લસ્ટ (તપાસ યાદ�) – ખાદ્ય પદાથર્ ભડંારણ / ભડંાર�હૃ/વખાર (વેરહાઉસ)

    7.7 િનર�ક્ષણ ચેક�લસ્ટ - િવતરણ અને પ�રવહન

    �ક્રયા�લૂક િશક્ષા�ુ ંઅપે�ક્ષત પ�રણામ:

  • આ માગર્દિશ�કાનો ઉદે્દશ ખાદ્ય પદાથ�ના ં વ્યવસાયમા ંસકંળાયેલા ખાદ્ય પદાથર્ વ્યવસાય સચંાલકો

    (FBO) ને પ્રિશક્ષણ આપવાનો છે . ખાદ્યપદાથર્ વ્યવસાય સચંાલકો ખાદ્યપદાથ�ના પ�રવહન અને

    સગં્રહણના ંવ્યવસાય સાથે સકંળાયેલ હોવાથી તેઓ એમના િસસ્ટમ સાથે સકંળાયેલ જોખમોને

    ઓળખી શક� અને તે�ુ ંિનવારણ લાવી શક�. આ પ્રિશક્ષણ પછ� તેઓ ખાદ્યપદાથ�મા ં�ૂષણના ં

    સકં્રમણ�ુ ંજોખમ �ૂર કરવામા ંઅથવા ઘટાડવા માટ� યોગ્ય પગલા લઇ શક� �થી સગં્રહાયેલ અને

    િવત�રત કરાયેલ ખાદ્યપદાથર્ ઉપભોગ માટ� �રુ�ક્ષત રહ� શક�.

    આ માગર્દિશ�કા ખાદ્યપદાથર્ પ�રવહન સાથે સકંળાયેલ વ્ય�ક્તઓ �મા ંખોરાક પ�રવહન કરતી

    વ્ય�ક્તઓ (અને તેને પ�રવહન દરિમયાન સગં્ર�હત કર નાર ) તેમજ ઉત્પાદકો અથવા અન્ય

    વ્ય�ક્તઓ ક� �ઓ ખોરાક પ�રવહનની વ્યવસ્થા કર� છે, માટ� તૈયાર કરવામા ંઆવેલ છે.

  • 1.0 પ�રચય

    1.1: �ણુવ�ા�કુ્ત ખાદ્યપદાથર્ની �રુક્ષામા ંઆપ�ુ ંસ્વાગત છે- ખાદ્યપદાથર્ના ંસગં્રહ

    અને પ�રવહન વ્યવસાય માટ� �.એમ.પી. તાલીમ કાયર્ક્રમમા.ં

    આ માગર્દિશ�કા ખાદ્યપદાથર્ સગં્રહણ , િવતરણ અને પ�રવહન સસં્થાઓમા ંસલામતી અને

    સ્વચ્છતાની જ��રયાતને અમલમા ંલાવવા માટ� મદદ�પ બની રહ� તે ઉદે્દશ્ય થી બનાવવામા ંઆવી

    છે. આ માગર્દિશ�કા આવા ખાદ્ય પદાથર્ વ્યવસાયીઓને કાયદાક�ય જ��રયાતો �ને નીિત-િનયમમા ં

    વ� ુસામાન્ય �પે વ્યક્ત કરવામા ંઆવેલ છે તે�ુ ંપાલન કરવા અને વ� ુિવગતવાર સમજવા માટ�

    સક્ષમ બનાવશે, �થી તેઓ પોતાના કામની લાક્ષ�ણકતાના ંઆધાર� સ્વાસ્થ્યપ્રદ �પે કાયર્ કર� શક�.

    વેપાર�ક િવતરણ કરતી વખતે, પ�રવહન અને સગં્રહણ દરિમયાન �વા�ઓુના ંસકં્રમણને રોકવા

    માટ�, ખાદ્યપદાથર્નો ઉપયોગ કરતી વખતે ખાદ્યપદાથર્ની �રુક્ષાની ટ�વ અને તાપમાન�ુ ંિનયતં્રણ,

    સૌથી મહત્વ�ણૂર્ �િૂમકા ભજવે છે. આ માગર્દિશ�કામા ં કર�લ વણર્ન દર�ક તબ�ે િનયમનો�ુ ંપાલન

    અને એકસર�ુ ંઅ�ભગમ બનેં ની �િુવધા આપે છે. � એમ પી અને � એચ પીની �ળવણી માટ�

    જ�ર� તપાસ અને ર�કો�્ર્સ માટ� તે એક વ્યવહા�ુ મદદ પણ છે.

    1.2: �ક્રયા�લૂક િશક્ષા�ુ ંઅપે�ક્ષત પ�રણામ:

    આ મોડ�લુોમાં સહભાગીઓ � એમ પી (G M Ps) અને � એચ પી ( G H Ps) િવષે શીખશે ,

    ખાદ્યપદાથર્ની �રુક્ષા ની જ��રયાતો અને ખાદ્યપદાથર્ના ં ઉત્પાદનો તેમજ ખાદ્યપદાથર્ના ં પ્રવાહને

    કોઈ પણ પ્રકારના �ૂષણ ના ંસકં્રમણથી બચાવવા માટ� તેને કઈ ર�તે લા� ૂકર� શકાય તે િવશે

    શીખશે.

    આ દસ્તાવેજ એક િવકિસત થતો દસ્તાવેજ હશે. તેને ખાદ્યપદાથર્ વ્યવસાયના ંસચંાલક અને સક્ષમ

    અિધકાર�ઓ તરફથી અ�ભુવો અને મા�હતીને ધ્યાનમા ંલઈને અપડ�ટ કરવામા ંઆવશે.

  • અમે તમાર� સાથે જોડાઈએ છ�એ અને તમને તમાર� નોકર�મા ં

    �.એમ.પી. – ખાદ્યપદાથર્ �રુક્ષા િવષે શીખવા અને તેને લા� ૂકરવા માટ�

    અમાર� સાથે જોડાવા માટ� કહ�એ છ�એ.

    આપ દ�શ માટ� સલામત, ત�ુંરસ્ત, �ણુવ�ા�કુ્ત ખાદ્યપદાથર્ના ં

    ઉત્પાદનો�ુ ંઉત્પાદન કરવામા ંઅમાર� સહાયતા કર� ભાગીદાર બનો.

    2.0 કાયદા અ�સુાર �ુ ંછે

  • __________________________________________________

    __________________________________________________

    2.1: ખાધપદાથર્ �રુક્ષા અને ધોરણ અિધિનયમન હ�ઠળ સામાન્ય જવાબદાર�

    ________________________________________________________________

    ખાદ્યપદાથર્ �રુક્ષા ધોરણ અિધિનયમન લા� ુપડ� છે - બધા પ્રકારના ંખાદ્યપદાથર્ અને એ

    ખાદ્યપદાથ� પર પણ � ભલે �ણૂર્ પ્ર�ક્રયા (processed) ક� �િશક પ્ર�ક્રયા (partially processed) ક�

    �બલ�ુલ પણ પ્ર�ક્રયાથી ન નીકળ્યા હોય (Unprocessed); તેવા તમામ પ્રકારના ક� � ને માનવ

    વપરાશ માટ� બનાવાયેલ હોય તેમજ તેમા ં પ્રાથિમક ખાદ્યપદાથર્નો (એક ખે�તૂ અથવા

    માછ�મારની પેદાશો િસવાય) પણ સમાવેશ કરવામા ંઆવે છે. તમામ પ્રકાર ના ંઆયાત કર�લ

    ખાદ્યપદાથર્, આ�વુિંશક ર�તે �ધુાર�લ ખાદ્યપદાથર્ અથવા એવા ખાદ્યપદાથર્ �મા ંઆ�વુિંશક ઘટકો

    હોય, િશ� ુમાટ� ઉપયોગમા ંલેવાતા ખાદ્યપદાથર્ , પીવા�ુ ંપેક�જ કર�લ પાણી, મદ્યપાનના ંપીણા ંઅને

    ખાદ્યપદાથર્થી કર�લ ઉત્પાદનો અથવા એની તૈયાર� દરમ્યાન વપરાતા પાણીનો પણ સમાવેશ

    થાય છે.

    2.2: ખાદ્યપદાથર્ સગં્રહણ અને પ�રવહનમા ંકાયદાક�ય સમંિત

    Yes, I am compliant to schedule 4 of FSS (Licensing

  • ખાદ્યપદાથર્ �રુક્ષા અને ધોરણ (લાઇસ�િસ�ગ અને ન�ધણી) િનયમન 2011 ના અ��ુ�ૂચ 4 અ�સુાર,

    ખાદ્યપદાથર્ વેપારના ંસચંાલકોની જવાબદાર� છે ક� તેઓ એ �િુનિ�ત કર� ક� તેમના િનયતં્રણ હ�ઠળ

    ખાદ્યપદાથર્�ુ ં ઉત્પાદન, પ્ર�ક્રયા અને િવતરણના તમામ તબ�ાઓ સબંિંધત સ્વચ્છતા ની

    જ��રયાતો�ુ ં�ણૂર્ �પે પાલન કરવામા ંઆવે.

    એફ એસ એસ એ આઇ લાયસન્સ િસવાય ભડંારણના ંમા�લક અને િવતરક પાસે નીચેના લાઇસન્સ

    / ન�ધણી (ર�જસ્ટ્ર�શન) પણ હોવા જોઈએ:

    I. �ુકાનો અને મહ�કમ લાઇસન્સ સ્થાિનક નગરપા�લકાના ં સ�ાવાળાઓ / ગ્રામ પચંાયત

    પાસેથી એન ઓ સી ઉપલબ્ધ છે.

    II. સી એસ ટ� / એલ એસ ટ� ટ�ક્સ પ્રમાણપત્ર ઉપલબ્ધ છે.

    III. પ્ર�ૂષણ િનયતં્રણ પ્રમાણપત્ર જો ત્યા ંપાણી નો ઉપયોગ અથવા કોઈપણ કચરો ભેગો થાય

    છે.

    3.0 ખાદ્યપદાથર્ �રુક્ષાનો પ�રચય?

  • 3.1 ખાદ્યપદાથર્ની �રુક્ષા એટલે �ુ?ં

    ______________________________________________

    ખાદ્યપદાથર્ની �રુક્ષા એટલે એ ખાતર� ક� ખાધપદાથર્ના ં વપરાશ પર ગ્રાહક દ્વારા લીધેલ/ વપરાયેલ ખાદ્યપદાથર્ એને કોઇ �કુસાન નહ� પહ�ચાડ�. ખાદ્યપદાથર્ની �રુક્ષા

    સાથે જોડાયેલ જોખમોની ઉપ�સ્થિત ને મયાર્�દત કરવાના પ્ર�ક્રયા ના સદંભર્મા ં છે. ભલે

    પછ� ખાદ્યપદાથર્ સાથે સકંળાયેલ આ જોખમો એક વાર, કાયમી અથવા ભાર� તીવ્ર �પે

    હોય પણ તે ગ્રાહકના સ્વાસ્થ્ય માટ� હાિનકારક થઇ પડ� છે.

    3.2: ખાદ્યપદાથર્ ભડંારણ અને પ�રવહનમા ંખાદ્યપદાથર્ �રુક્ષાના ં જોખમો

    અને � એમ પીની જ��રયાતો �ણવી

    _________________________________________________________

    3.2.1: સકંટ �ુ ંછે?

    ખાદ્યપદાથર્ સબંધંી જોખમો એટલે એ જોખમો � ખાદ્યપદાથર્ ને હાિન પહ�ચાડ� અને તે

    ખાદ્યપદાથર્ વપરાશ માટ� સલામત ન રહ�.

    કોઈપણ ખાદ્યપદાથર્ ઉત્પાદન/ખાદ્યપદાથર્ સામગ્રી ઘટક �રુવઠો ખાદ્યપદાથર્ના પ્રવાહને

    �ૂિષત કરવા વાળા તત્વોના ંકારણે ખાદ્યપદાથર્મા ંખતરાની શ�તાને બતાવે છે.

  • ખાદ્યપદાથર્ની તૈયાર� , સચંાલન, સગં્રહ, પ�રવહન, િવતરણ વગેર�ની પ્ર�ક્રયામા ંજોખમો

    હોય છે. આ જોખમોમા ંનીચેના જોખમોનો સમાવેશ થાય છે:

    3.2.1.1: ખાદ્યપદાથર્ના ંજોખમો માટ� જવાબદાર અ��ુદ્ધઓના પ્રકારો નીચે �જુબ છે.

    A. ભૌિતક અ��ુદ્ધ/�ૂિષતા : ખોરાકના પ્રવાહમા ંકોઈપણ ન�ર અ�ણી વસ્� ુ અથવા

    તત્વ�ુ ંહો�ુ.ં

    ઉદા. ડ્ર�લ કરવાથી નીકળતી કરચો, વેલ્ડ�ગ સ્લેગ, નટ્સ અને બોલ્ટ, સાધનો,

    ઘર�ણાનો �કૂડો, સ્ટ�પલરની િપન, કચરો, પેન, િનબ, કાચંનો �કૂડો, બોનલેસ માસં

    મા ંહાડ�ંુ ક� એની કરચો વગેર�.

    B. રાસાય�ણક અ��ુદ્ધઓ/�ૂિષતા: કોઈપણ રાસાય�ણક પ્ર�ૃિતની વસ્�ઓુ �ુ ંહો�ુ.ં �ૃિષ

    અને ઉત્પાદન પ્ર�ક્રયાઓ �મ ક� જ�ંનુાશક અવશેષો , પ� ુઅવશેષો , વ� ુપ્રમાણમા ં

    ખાદ્ય ઉમેરણ (એડ�ટ�વ)વગેર�� ુ ંખાદ્યપદાથર્મા ંસ્વાભાિવક ર�તે હાજર હો �ુ ંઅથવા

  • ઉત્પાદન અથવા ભડંારણ ની પ્ર�ક્રયામા ંઉમેરાય તેવા કલર, સીલન્ટ્સ, સફાઈ માટ�

    વપરાતા રસાયણો, ગ્રીજ, �જણ (લ્��ુબ્રકન્ટ્સ), જ�ંનુાશકો, �ુદંર, ઇપો�ક્સસ વગેર�� ુ ં

    હો�ુ.ં

    C. �િવક અ��ુદ્ધઓ/�ૂિષતા: ઉપર વણર્વેલ ત્રણે અ��ુદ્ધઓમાથંી સૌથી વ� ુપડકાર�પ

    હોય છે, આને સામાન્ય ર�તે ��ૂમસ�વો (માઈક્રોઓગ�ની�મ) અથવા

    માઇક્રોબાયોલો�કલ જોખમો અને મેક્રો �િવક જોખમો તર�ક� ઓળખવામા ંઆવે છે.

    મેક્રો �િવક જોખમો (માઈક્રો બાઈલો�કલ) ખાધપદાથર્મા ંજો પડ�લા હોય તો તેને

    જોઈ શકાય છે- �મક� તે અનાજ, વદંા, માખીઓ વગેર� માઇક્રોબાયોલો�કલ જોખમો

    સામાન્ય ર�તે નગ્ન �ખ દ્વારા જોઈ ન શકાય તેટલા નાના હોય છે અને અબજો

    અને �ટ્ર�લયનમા ં તેઓ�ુ ં અ�સ્તત્વ હોય છે. �િવક �ૂષકો સરળતાથી પ્રસા�રત ,

    સ્થાનાતં�રત થાય છે અને તીવ્ર ઝડપથી તેમાનો ખતરો પણ વધતો �ય છે.

  • પરસ્પર અ��ુદ્ધઓ/�ૂિષતા: આ �ૂિષતા સૌથી સામાન્ય કારણો પૈક� એક છે � ખાદ્યપદાથર્ને

    અ�રુ�ક્ષત કર� છે અને ખોરાક ને ઝેર� બનવા�ુ ંકારણ બને છે. પરસ્પર �ૂશીતામા ં �કુસાનકારક

    બેક્ટ��રયા હાથ , ચહ�રો અથવા અન્ય ખાદ્ય પદાથ� અથવા જ�ંઓુ અને �દરો દ્વારા ખાદ્યપદાથર્મા ં

    ફ�લાય છે. આ બેક્ટ��રયા વારંવાર કાચા ખોરાક , માસં, મરઘા અને �ડામાથંી આવે છે. તેથી આ

    ખાદ્યપદાથર્ ને કાળ��વૂર્ક સભંાળ�ુ ંઅત્યતં મહત્વ�ણૂર્ છે.

    3.3: ખાદ્યપદાથર્ના ંસગં્રહણ, િવતરણ અને પ�રવહનમા ંસામાન્ય જોખમો

    ખાદ્યપદાથર્ સગં્રહણ અને તેના પ�રવહન દરિમયાન ખાદ્યપદાથર્મા ં ભૌિતક, રાસાય�ણક અથવા

    �િવક �ૂષણ �ુ ં જોખમ રહ��ુ ંછે . નીચે દશાર્વેલ એ િવિશષ્ટ સમસ્યાવાળા કે્ષત્રો છે ક� �યાં

    ખાદ્યપદાથર્ સાથે સકંળાયેલ જોખમો જોડાયેલ છે:

    • સગં્રહણ અથવા પ�રવહન દરિમયાન (તાપમાન �ુ ંયોગ્ય િનયતં્રણ ન હો�ું ) સબંિંધત ખાદ્ય

    ઉત્પાદનો�ુ ંઅયોગ્ય ર��ફ્રજર�શન (ઠારણ) અથવા તાપમાન િનયતં્રણ.

    • પ્રિત�ળૂ અ��ુદ્ધ/�ૂિષતાને રોકવા પ�રવહન એકમો અથવા સગં્રહણ �િુવધા ની અયોગ્ય

    વ્યવસ્થા તેમજ અયોગ્ય સ્વચ્છતા.

    • પ�રવહન દરિમયાન પ�રવહન એકમો�ુ ં અથવા સગં્રહણ �િુવધા�ુ ંઅયોગ્ય પે�ક�ગ , પે�ક�ગ

    સામગ્રી અને ખરાબ �ણુવ�ાવાળ� પેલેટ (પરાળ).

    • અયોગ્ય લો�ડ�ગ અને અનલો�ડ�ગ પદ્ધિતઓ , ર�તો અથવા સાધનો, લો�ડ�ગ કરવાના અયોગ્ય

    તેમજ અસ્વાસ્થ્યપ્રદ સાધનો, �યા ંયોગ્ય ક� અયોગ્ય લો�ડ�ગ પદ્ધિતઓ હોય ત્યા ંલોડ�ગને

  • લગતા ંસાધનોનો ઉપયોગ ન કરવો અને િમિશ્રત લોડ્સ �ુ ંપ�રવહન કર�ુ ં�થી પરસ્પર

    અ��ુદ્ધઓ/�ૂિષતા�ુ ંજોખમ વધે છે.

    • �રુક્ષાના કમર્ચાર� ને તાલીમ અને/અથવા �પુરવાઇઝર/મેનેજર/મા�લક/ડ્રાઈવર ને

    ખાદ્યપદાથર્ �રુક્ષા અને સરંક્ષણ િવષે જ્ઞાનનો અભાવ હોવો.

    • વાહનવ્યવહાર એકમો અથવા સગં્રહણ �િુવધામા ં નબ�ં જ�ં ુિનયતં્રણ ; સગં્રહણ અને

    પ�રવહન એકમની ખરાબ રચના અને બાધંકામ

    • અપયાર્પ્ત રક્ષણાત્મક �ળવણીના ંકારણે સગં્રહણ સવલતો અને પ�રવહન એકમોમા ંછતથી

    પાણી�ુ ંટપક�ુ,ં દરવા�મા ંજગ્યા હોવી, કંડશેંસનથી પાણી�ુ ંટપક�ુ ં અથવા વધાર� પડ� ુ ં

    બરફ�ુ ં�મ�ુ ંક� ભે�ુ ંથ�ુ.ં

    • કમર્ચાર��ુ ંસ્વચ્છ ન હો�ુ ં

    • સલામત અને / અથવા �રુ�ક્ષત સગં્રહ ણ અને ખોરાક પ�રવહન માટ� �રૂતી નીિતઓ�ુ ંન

    હો�ુ,ં દાખલા તર�ક� , િસ��ુરટ� સીલનો અયોગ્ય ર�તે ઉપયોગ અથવા અયોગ્ય ઉપયોગ

    હોવો

    • તે ખાદ્યપદાથ� �ને નકારવામા ંક� બચાવવામા ંઆવેલ છે ક� પછ� ફર�થી બનાવેલ, પાછો

    કર�લ ક� ફ�કવા લાયક ખાદ્યપદાથર્ના ં ફર�થી ઉપયોગ અને િનકાલ માટ� ન�� કર�લ

    ઉત્પાદનો�ુ ં અયોગ્ય�પથી ટ્ર��ક�ગ હો�ુ ંક� ઉપયોગ કરવો.

    ખાદ્યપદાથર્ના ંજોખમો�ુ ંિનયતં્રણ

    ખાદ્યપદાથર્ના ંવેપારને ચલાવનારાઓએ � એમ પી / � એચ પી �વા વ્યવસ્થા તતં્ર

    અથવા વ્યવસ્થાઓ ના ઉપયોગ દ્વારા ખાદ્યપદાથર્ના જોખમોને િનયિંત્રત કર�ુ ંજોઈએ.

    I. ખાદ્યપદાથર્ની સલામતી માટ� લા� ૂકરવા માટ�ના ંઅત્યતં મહત્વ�ણૂર્ કોઈ પણ

    પગલા ંને ઓળખવા.

    II. તે પગલા ંપર અસરકારક િનયતં્રણ કાયર્વાહ� અમલમા ંલાવવી.

  • III. તેમના ંપડતા ંસતત અસરની ખાતર� કરવા િનયતં્રણની કાયર્વાહ��ુ ંિનર�ક્ષણ કર �ુ ં

    અને

    IV. સમયાતંર� િનયતં્રણની કાયર્વાહ� અને �યાર� પણ કામગીર� બદલાય ત્યાર� તેની

    સમીક્ષા કરવી.

    આ વ્યવસ્થા યોગ્ય ભડંારણ અને પ�રવહન પ્ર�ક્રયાની બનાવટની મદદથી ઉત્પાદનને લાબંા સમય

    �ધુી ટકાવી રાખવામા,ં ખોરાકની સ્વચ્છતાને િનયિંત્રત કરવા માટ� સમગ્ર ખાદ્યપદાથર્ � ૃખંલા લા� ુ

    થવી જોઈએ.

    િનયતં્રણની કાયર્વાહ� સરળ હોઈ શક� , �મ ક� વારાફરતી સગં્રહણ માપાકંન સાધનો અથવા

    ર��ફ્રજર�શન �ડસ્પ્લે એકમો �ુ ં યોગ્ય ર�તે ઉપયોગ કરવો. ક�ટલાક �કસ્સાઓમા ંિનષ્ણાત ની સલાહ

    અને દસ્તાવે�કરણ કર� ને એવી વ્યવસ્થાને યોગ્ય કર� શકાય.

  • 5.0: ખાદ્યપદાથર્ના ંભડંારણ માટ�ના � એમ પીના િવિશષ્ટ પગલા ં

    5.1: ખાદ્યપદાથર્�ુ ંભડંારણ –� એમ પીની િવિશષ્ટ શરતો

    ભડંારણની વ્યવસ્થા એવી હોવી જોઈએ ક� તે ખાદ્યપદાથર્ની સ્વસ્થતા, માવજત, પોષણ-�લૂ્ય,

    દ�ખાવ અને ખોરાકનો સ્વાદ �ળવી રાખી શક�. � એમ પીના િવિશષ્ટ પગલા ંનીચે પ્રમાણે છે.

    5.1.1: આધાર-માળ�ુ ં

    I. બધા જ િવતરણ ક�ન્દ્રો ક� �નો ભડંાર�હૃ અથવા વખાર અને ઉત્પાદન�ુ ંિવતરણ કરવા માટ�

    ઉપયોગ કરવામા ંઆવતો હોય તે�ુ ંબાધંકામ કર��ુ,ં �ળવે� ુહો�ુ ંજોઈએ અને એ�ુ ંિશસ્તબદ્ધ �પે

    સચંાલન સારા ઉત્પાદનની સાર� પ્ર�ક્રયાઓ/ટ�વો (Good Manufacturing Practices) તેમજ

    સ્વાસ્થ્યપ્રદ સ્વચ્છતાની પ્ર�ક્રયાઓને ધ્યાન મા ંરાખીને કરવામા ંઆવ�ુ ંજોઈએ.

    II. ભડંાર�હૃ/વખાર�ુ ંબાધંકામ એકદમ મજ�તૂ હો�ુ ંજોઈએ (ઉ.દા., ફશર્ અથવા ભ�તોમા ંકોઇ

    કાણા,ં બારણા વચ્ચે જગ્યા ક� દરાર ક� છતથી પાણી ટપક� ુ ંન હો�ુ ંજોઈએ. ). છતની સપાટ� ,

    સ્કાયલાઇટ્સ અને અન્ય �લુ્લા ંઅવકાશોને સાર� ર�તે િનયિમત �પે �ળવી રાખવામા ં આવવા

    જોઈએ અને કોઈ પણ પ્રકાર ની તડ અને પાણીના ં�વૂા થી �કુ્ત રાખ�ુ ંજોઈએ.

  • III. ટ્રક, ર�લ, ગોદ� અને કમર્ચાર�ઓના દરવા� સાર� ર�તે બધં રાખવા ં અને ઉપયોગમા ંન હોય

    ત્યાર� તેને બધં રાખવામા ંઆવશે અથવા હવા-ઉ�સ માટ� ઉપયોગમા ંલેવાતી વખતે યોગ્ય ર�તે

    તપાસવામા ંઆવશે.

    IV. ક્લેમ્પ ટ્રક , ફોકર્ �લફ્ટસ અને અન્ય યાિંત્રક સાધનોની એવી ર�તે �ળવવામા ંઆવશે �થી ફશર્

    પર અથવા ઉત્પાદન પર તેલ ન ઢોળાય.

    V. ફશર્, �દવાલો, દરવા� અને બાર�ઓ �ુ ંસાર� ર�તે સમારકામ કરાવીને રાખવામા ંઆવશે અને

    જ�ંનુા ંપ્રવેશને અટકાવવા માટ� અ�રુ�ક્ષત �લુી જગ્યાઓથી �કુ્ત રાખવામા ંઆવશે.

    VI.વહાણની ગોદ��ુ ં( ડોક લેવલસર્) માિસક ધોરણે �ળવણી અને િનર�ક્ષણ કરવામા ંઆવશે.

    લેવલરોને ઓછામા ંઓછા િત્રમાિસક ધોરણે સાફ કરવામા ંઆવશે.

    VII. તોડફોડ થવાની સભંાવના હશે ત્યા ં (એટલે ક� , નીચી છત, ર�લ અને ટ્ર�લર િનર�ક્ષણ લાઇટ્સ)

    લાઇટ �ફક્સર રાખવામા ંઆવશે.

    VIII. અચાનક કાચના ં�ટૂવાની સમસ્યા ને �ૂર કરવા કાચં ની �ટૂ�લ કરચો ને તરત સાફ કરવાની

    પ્ર�ક્રયા હશે.

    IX. ફશર્ , �દવાલો, ઓવરહ�ડ અને પરાળ ( પૅલેટ્સ) ઢોળ-ફોળથી, ભાર� �ળૂ , કરો�ળયાના ં�ળા ક�

    અન્ય કચરાથી �કુ્ત રહ�શે.

    X. પરાળ (પેલેટ) ની �સ્થિત સાર� હશે.

  • XI. સફાઈ માટ� દ�વાલ અને ઉત્પાદન વચ્ચે સાફ-સફાઈ માટ� 18" �ચી જગ્યા �ળવવામા ંઆવશે.

    XII. ક્ષિતગ્રસ્ત થયેલ ખોખાઓ િશપમેન્ટમાથંી આગમન સમયે, િશપમેન્ટના ંસમયે અને સગં્રહણ ના ં

    કે્ષત્રોથી �ૂર કરવામા ંઆવશે.

    XIII. ક્ષિતગ્રસ્ત ખોખાઓને ચો�સ સ્થાન પર સગં્ર�હત કરવામા ંઆવશે.

    XIV. ઉત્પાદનના ંઢોળાવવા�ુ ં સચંાલન કરવા માટ� દર�ક સવલતમા ંએક પ્ર�ક્રયા હશે. કોઈપણ

    પ્રકાર�ુ ંઢોળાયેલ પદાથર્ ક� પ્રવાહ� ક� � સભંિવત �ૂષણમા ંપ�રણમવાની શ�તા હશે તેને તરત

    સાફ કરવામા ંઆવશે અને એ�ુ ંપોતાની �તે, જોઈને િનર�ક્ષણ કરવામા ંઆવશે.

    5.1.2: સગં્રહણની સાર� આદતો (�ડુ વેરહાઉિસ�ગ પે્ર�ક્ટિસસ)

    I. ગ�ં ખડકવાના ંધોરણો�ુ ંસખત ર�તે પાલન કરવામા ં આવ�ુ ંજોઈએ (ક�સના ંગ�ં ને SKU ક�

    લૉટ અ�સુાર ખડકવામા ંઆવશે.).

    II. ન�નૂા અને ઉપભોક્તા ઓફર પેક અલગથી ભેગા કર�ને �કૂવામા ંઆવવા જોઈએ.

    III. પયાર્પ્ત ઓળખ પદ્ધિત�ુ ંપાલન કરવામા ંઆવશે �થી �ફફો ફસ્ટર્ ઇન ફસ્ટર્ આઉટ ( FIFO-First

    In First Out) અ�સુરવામા ંઆવ�ુ ંજોઈએ. તે �ફફો ર�જસ્ટર સાથે મેળ ખા� ુ ંહો�ુ ંજોઈએ.

    IV. �ટક સ્ટોકને એક અલગ િવસ્તારમા ંસગં્ર�હત કરવામા ંઆવ �ુ ંજોઈએ (�ઝૂ સ્ટોકને ક�સ અને

    ર�ક્સમા ંસગં્રહ કરવો જોઈએ અને ક�સની બહારના સ્ટોકની િવગતોનો ઉલ્લેખ કરવો જોઈએ).

    V. કોઈ પણ �ટૂ�લ પરાળ (પૅલેટ) અને પાત્રોને સમયાતંર� બદલતા રહ��ુ ંજોઈએ.

    VI. બધા �બન-કાડર્ / ર�જસ્ટરને વાસ્તિવક સમયના આધાર� અપડ�ટ કરવામા ંઆવવા જોઈએ.

  • VII. અટકાયત / અટકાયત ખચર્ �કૂવવા�ુ ંટાળવા માટ� �રપો�ટ�ગના કામકાજના �દવ સે જ ટ્રકને

    અનલોડ કરવામા ંઆવ �ુ ંજોઈએ. જો અટકાયત કરવામા ંઆવી હોય તો તેને યોગ્ય ર�તે ર�કોડર્

    કર�ને એની સબંિંધત વ્ય�ક્તને �ણ કરવામા ંઆવ જોઈએ.

    VIII. રોટ�શન અને જહાજમા ંમાલ ચઢાવવા અને લઈ જવાની પ્ર�ક્રયા�ુ ંઅ�સુરણ કરતા સમયે

    ખાતર� કરવામા ંઆવશે ક�-

    O દર�ક ઉત્પાદનને લાબા ંસમય �ધુી ટકાવવા માટ� અને ભડંાર�હૃથી જહાજમા ંમાલ ચઢાવવા

    અને લઈ જવાની મ�ૂંર� આપવા માટ� ન�� કરવામા ંઆવનાર� મહ�મ સ્વીકાયર્ ઉમર�ુ ંપણ

    �લૂ્યાકંન કરવામા ંઆવ�ુ ંજોઈએ.

    O એ�ડ ઇન્વેન્ટર� મેનેજર (The Aged Inventory Manager) અથવા �ડઝાઇની ઉત્પાદન ની

    સમયાવિધનો માિસક અહ�વાલ તૈયાર કરશે �થી કાયર્વાહ� કર� શકાય અને સભંિવત સમયાવિધના

    �દુ્દાઓને ટાળ� શકાય.

    O એ�ુ ંઉત્પાદન � જહાજમા ંલઇ જવાની સમયાવિધ વટાવી ��ુુ ંછે એને વ્યવ�સ્થત ર�તે

    �ૂનામા ંપહ�ચાડવા�ુ ંરહ�શે અથવા એની �ણૂર્ થયાની �સ્થિત (liquidation status) પર ખસેડવામા ં

    આવશે.

    O �ૂના ઉત્પાદનોને પાછા �રમાક� �ટ�ગ અને �રટન્સર્ મેનેજમેન્ટ અથવા ખર�દ-વેચાણ ક� નીલામીની

    વેચાણની તકોના ંિન�કુ્ત કે્ષત્રો અથવા દાન માટ�ના ંવ્યવસ્થા તતં્રને આપી દ�વામા ંઆવશે.

    O �ણુવ�ાની દ�ખર�ખ-િનયતં્રણ રાખવા માટ� કમ સે કમ મ�હનામા ંએકવાર �િુવધા દ્વારા

    દસ્તાવે�ત �હસાબની સ્વ-તપાસણી હાથ ધરવામા ંઆવશે.

  • 5.1.3: �રુ�ક્ષત ખાદ્ય ભડંારણ

    I. બગાડ ટાળવા માટ� સ્ટોક�ુ ંવારાફરતી હ�રફ�ર કર�ુ ંજ�ર� છે.

    II. 'ફસ્ટર્ ઇન ફસ્ટર્ આઉટ' (�ફફા) િસદ્ધાતંને હમેંશા ંઅ�સુર�ુ ંઆવશ્યક છે.

    III. � ઉત્પાદનોની સમયાવિધ �ૂંક� હોય એની દ� િનક તપાસ કરવી આવશ્યક છે.

    IV. સભંિવત અ��ુદ્ધઓ/�ૂિષતાના જોખમને ઘટાડવા માટ� સગં્રહ કરતા ંપહ�લા ં બાહ્ય પેક�જ�ગ�ુ ં

    િનકાલ કર�ુ ંજ�ર� છે.

    V. કોઇ પણ ‘શે્રષ્ઠ પહ�લા’ (best before)ની તાર�ખો અથવા કોડ્સ ને �ળવવા માટ� કાળ� લેવી

    જોઈએ.

    VI. કાચા ખાદ્યપદાથર્ (ખાસ કર�ને માસં, મરઘા અને શેલફ�શ)માથંી રાધેંલ ખાદ્યપદાથર્મા ંપરસ્પર-

    પ્ર�ૂષણને રોકવા માટ� અત્યતં જ�ર� છે ક� તેઓને અલગથી સગં્ર�હત કરવામા ંઆવે.

    VII. સગં્રહણના પાત્રને સહ�લાઈથી સાફ કર� શકાય એ�ુ ંઅને યોગ્ય �પે બનાવેલ હો�ુ ંજોઇએ �થી

    એને સાર� �સ્થિતમા ંરાખી શકાય.

    VIII. સફાઈ સામગ્રીઓ ખાદ્યપદાથર્થી �ૂર સગં્ર�હત હોવી જોઈએ.

    IX. �બન-ખાદ્ય વસ્�ઓુને અલગથી સગં્રહ કરવો જોઈએ.

  • X. ખાદ્યપદાથ�ને �ૂષણથી, ઝડપી બગાડ અને અને ખોરાકમા ંપેદા થયેલ ઝેરના �વતતં્ર

    (ઓગર્ની�મ) વગેર�� ુ ંતીવ્ર ગિતથી થતા ંિવકાસથી બચાવવા માટ� , એક વાર ખાદ્યપદાથર્ની

    �ડલીવર� મળ્યા પછ� એને ઝડપથી ન�� કર�લ ભડંાર સ્થાનોમા ંખસેડવામા ં આવવો જોઈએ ,

    એટલે ક�:

    a. �કૂો માલ સગં્રહવા માટ� ભડંાર�હૃ

    b. ફળ અને શાકભા�ના ં ભડંાર�હૃ

    c. ઠારણની વ્યવસ્થા (ર��ફ્રજર�ટ�ડ) કર�લ ભડંાર�હૃ

    ડ�. �ફ્રઝર ભડંાર�હૃ

    5.1.4: �ગત સ્વચ્છતા અને સ્વાસ્થ્ય�ણૂર્ �રુક્ષા �. એમ. પી પર સીધી અસર કર� છે. અ��ુચત

    અથવા ખરાબ વ્ય�ક્તગત સ્વચ્છતા ઉત્પાદન ની �ૂિષતા માટ� �ુ ંએક મહત્વ�ણૂર્ પ�રબળ સા�બત

    થ�ુ ંહોય છે.

    A. ખાદ્ય પ્રોસેિસ�ગ �િુવધામા ંકામ કરતી વખતે નીચેની તમામ �ગત સ્વાસ્થ્ય જ��રયાતો �રૂ�

    કરવી જોઈએ.

    I. કાયર્ પર આવતા પહ�લા ંસ્નાન કર�ુ ંઆવશ્યક છે. વાળ ધોવા પણ અત્યતં જ�ર� છે. દાઢ� કર�લ

    હોવી જ�ર� છે. જો દાઢ� અને �છૂ વધેલ હોય તો એના ંપ્રમાણે યોગ્ય નેટ પહ�રવી જ�ર� છે.

  • II. કોઈપણ પ્રકારની વધાર� �ગુધંીવા�ં પછ�-આફટર શેવ ક� કોલોન અથવા અ�ર ન લગાડ�ુ ં

    જોઇએ.

    III. કોઈ ખોટા નખ અથવા નખ પર પોલીશ નહ� લગાડવી જોઈએ.

    IV. ખાદ્યપદાથર્ સાથે કામ કરવાના સ્થાન પર તમા�ુ / પાન / �ટુખાને � ૂકં�ુ ંન જોઈએ.

    V. ખાદ્યપદાથર્ સાથે કામ કરવાના સ્થાન પર કામ કરતી વખતે દાઢ� અને વાળ પર �ળ� પહ�રવી

    જોઈએ. બધા વાળ એટલે માથાના ંવાળ ની લાઈન અને કલમ ને આવર� લે એવી ર�તે �ળ�

    પહ�રવી જ�ર� છે.

    VI. જો કાચા અથવા ઓછા મા ંઓછા પ્રોસેસ્ડ થયેલ અને �ને પહ�લાથી પેક�જ ન કરવામા ંઆવેલ

    હોય તેવા ઉત્પાદનો�ુ ંભડંારણ કરવામા ંઆવ્�ુ ંહોય ત્યા ંઘર�ણા , વ્ય�ક્તગત વસ્�ઓુ અને �ટક

    પદાથ�ને અનાજ સગં્રહ કરવાની જગ્યા/�િુવધામા ંમ�ૂંર� આપવામા ંઆવશે નહ�. ઘર�ણામા ંકાનના

    �મકા, �ભ પર પહ�રવાના ઘર�ણા , ગળાનો હાર , ઘ�ડયાળો, કડા અને તમામ વ�ટ� સ�હતના

    તમામ ઘર�ણાનો સમાવેશ થાય છે.

    b. હાથમા ંલગાડવાની ક્ર�મ ક� કોઇ બી� ક્ર�મ, બામ, દવાઓ, પસર્ અને મનોરંજન માટ�ના સાધનો

    વગેર�ને ખાદ્યપદાથર્ સાથે કામ કરવાના સ્થાન પર મ�ૂંર� ન આપવી જોઇએ.

    c. કમર નીચે કોઈ પણ �ટક વસ્�ઓુ અથવા લટકણ લટકાવેલ ન હો�ુ ંજોઈએ.

    d. ખાદ્યપદાથર્ સાથે કામ કરવાના સ્થાન પર કોઈ પણ ભોજન સામગ્રી ક� કોઈ પણ પ્રકારના ંપીણા ં

    લાવવા દ�વા નહ�.

    e. કોઈપણ �લુ્લો ઘા અથવા થોડો �ુઝ આવેલ ઘા , ઉઝરડા અથવા ઘા ને સાર� ર�તે પાટાથી

    ઢાકં�લ રાખવો જોઈએ. પાટા ક� પટ્ટીનો રંગ આદશર્ ર�તે ચમક�લો ક� દ�ખાય એવો હોવો જોઈએ

    �થી જો તે ખાદ્યપદાથર્મા ંપડ� તો એને શોધી કાઢવામા ંમદદ મળે.

    f. બીમાર ક� કોઈ ચેપવાળ� બીમાર વ્ય�ક્તને કામ કરવાની મ�ૂંર� આપવી નહ�.

  • I. આ ખાદ્યપદાથર્ માટ� સવલતો વાપરનારાઓ �ણુવ�ા�કુ્ત જ�ં ુિનયતં્રણ િવક્ર�તાની સેવાઓ સાથે

    કરાર કરશે અથવા ઉપદ્રવને ના�દૂ કરવા અને િનિષદ્ધ કરવા માટ� સાઇટની િનયિમત િનર�ક્ષણ

    અને સારવાર માટ� પ્રમાણપત્ર મેળવશે.

    II. જ�ં ુિનયતં્રણ િનર�ક્ષણ , જ�ં-ુ��ૂફ�ગ, સ્વાસ્થ્યપ્રદ સ્વચ્છતાની ભલામણો અને લેવાયેલા કાય�ની

    ન�ધ �ળવવામા ંઆવશે. તેમના કોન્ટ્રાક્ટર અથવા ઘરના િનષ્ણાત દ્વારા કરવામા ંઆવેલી બધી

    ભલામણોને સમયસર ર�તે હાથ ધરવામા ંઆવે તેની ખાતર� કરવા માટ� કંપનીની જવાબદાર�

    રહ�શે.

  • ભડંાર�હૃની જ�ં ુિનવારણ વ્યવસ્થા

    કરો અને ના કરો

    a. �ષુ્ક માલસામાન માટ� નો ભડંાર�હૃ

    �ષુ્ક માલસામાનના સગં્રહમા ં � સભંિવત જોખમો રહ�લ છે એ�ુ ંિનયતં્રણ કર�ુ ંજોઈએ, � મા ં

    એકબી� ના ંકારણે થતી અ��ુદ્ધ/�ૂિષતા, વ� ુપડતા ભેજથી, �વાત અને જ�ંઓુ થી અને સફાઈ

    કામ માટ� વપરાતા ંરસાયણોના રાસાય�ણક �ૂષણને કારણે બેકટ��રયાની ��ૃદ્ધનો સમાવેશ થઈ શક�

    છે.

  • I. આ જોખમોને િનયિંત્રત કરવા માટ� �કૂા માલના ંભડંાર�હૃ ને ઠંડા , �કૂા અને સ્વચ્છ રાખવા

    આવશ્યક છે.

    II. �કૂા માલના ંભડંાર�હૃ હવા ઉ�સ વાળા અને ભેજર�હત હોવા જોઈએ.

    IV. સગં્રહ માટ� ઉપયોગમા ંલેવાતા વાસણો ને ઢાકં�લ રાખ�ુ ં આવશ્યક છે. લોટ અથવા ખાડં �વા

    ખાદ્ય પદાથ�ને સીલબધં વાસણમા ંખાલી કરવા જોઈએ.

    V. બાર�ઓને મચ્છરદાની ફ�ટ કરાવવી જોઈએ અને ભડંાર�હૃને �દરો અને જ�ંઓુ દ્વારા ઉપદ્રવથી

    �કુ્ત રાખવા જોઈએ.

    b. ર�ફ્ર�જર�ટ�ડ ભડંાર�હૃ (Refrigerated storage)

    ર�ફ્ર�જર�ટ�ડ ભડંાર �હૃમા ં� સભંિવત જોખમોને િનયિંત્રત કરવાની જ�ર છે તે - બેક્ટ��રયાની ��ૃદ્ધ,

    પરસ્પર ફ�લાયેલ અ��ુદ્ધ/�ૂિષતા અને વપરાશની તાર�ખ નીકળ� ગઈ હોય એવા ખાદ્યપદાથર્.

    િનયતં્રણ કર�લ ર��ફ્રજર�શન બેક્ટ��રયાની ��ૃદ્ધને ધી �ુ ંકર� છે એટલે ઉચ્ચ જોખમ ધરાવતા

    ખાદ્યપદાથર્ને ર��ફ્રજર�શનમા ં રાખવામા ંઆવે છે. ગરમ ખાદ્યપદાથર્ ને ર��ફ્રજર�ટરમા ંસી�ુ ં�કૂ �ુ ંન

    જોઈએ એનાથી સ્વી�ૃત સીમાથી ર��ફ્રજર�ટર�ુ ંતાપમાન વધશે અને તેને કારણે ઘનીકરણ વધી

    શક� પ�રણામે ખાદ્યપદાથર્મા ંપરસ્પર �ૂષણ પ્રસર� શક�. �ચલર સાફ કરતી વખતે ખાદ્ય પદાથર્ને

    ર��ફ્રજર�શન હ�ઠળ રાખ�ુ ંજોઇએ. �ચલર ઉપરથી નીચે �ધુી સાફ કર�ુ ંજોઈએ. ખાદ્યપદાથર્ને �ચલર

    �ધુી પા� ં�કૂતા પહ�લા �ચલસર્ને યોગ્ય તાપમાને લઈ આવ�ુ ંજોઈએ.

  • I. ર��ફ્રજર�ટસર્ ઓવરલોડ નહ� કર�ુ ંજોઈએ એનાથી ઠંડ� હવા ફરતી અટક� છે.

    II. ડબલ થપ્પી લગાડવાની ટાળવી જોઇએ.

    III. ર��ફ્રજર�ટ�ડ ભડંાર�હૃને 0 ° C થી 5 ° C �ધુી �ળવી રાખવો જોઈએ.

    IV. �યા ં�ધુી રાધેંલા અને ખાવા-માટ�- તૈયાર ખોરાક યોગ્ય ર�તે ઢાકંવામા ં ન આવે ત્યા ં�ધુી

    રાધેંલા અને ખાવા માટ� તૈયાર ખાદ્યપદાથર્ને એક જ ર��ફ્રજર�ટરમાં સગં્રહ�ુ ંન જોઈએ અને પરસ્પર

    અ��ુદ્ધ/�ૂિષતાને અટકાવવા એને એક બી� થી અલગ �કૂ�ુ ંજ�ર� છે.

    V. કાચા ખાદ્યપદાથર્ને રાધેંલા ક� ખાવા માટ� તૈયાર ખોરાકથી નીચે સગં્ર�હત કરવામા ંઆવવો

    જોઈએ.

    VI. ર��ફ્ર�જર�ટ�ડ ભડંાર�હૃ ને સ્વચ્છ રાખ�ુ ંજોઈએ અને િનયિમતપણે �ડફ્રોસ્ટ પણ કર�ુ ંજોઈએ.

    VII. બધા ભડંાર�હૃના દરવા� બધં રાખવા જોઈએ િસવાય ક� ભડંાર�હૃ ને ભરવામા ંઆવતો હોય,

    ખાલી કરવામા ંઆવતો હોય ક� પછ� સાફ કરવામા ંઆવતો હોય.

    VIII. દ� િનક ધોરણે ર��ફ્રજર�ટસર્ , ફ્ર�ઝર, કોલ્ડ �મ અને ઠંડા ક��બનેટ્સના તાપમાનને તપાસવા માટ�

    થમ�મીટર અને �ચૂક ગેજ �રૂા પાડવામા ંઆવવા જોઇએ. આ વાચંનનો ર�કોડર્ કરવો જોઈએ.

    IX. ર��ફ્રજર�ટરમા ંફ્રોઝન માસં , માછલી અને મરઘાં ને ધીમે ધીમે �ડફ્રોસ્ટ કરવામા ં આવ�ુ ંજોઈએ.

    હમેંશા ંઉત્પાદકો દ્વારા અપાયેલ 'તાર�ખ �ધુી ઉપયોગમા ંલાવ�ુ'ં �ુ ંધ્યાન રાખ�ુ.ં.

  • ફળ અને શાકભા�નો સગં્રહ - ઉષ્મા અને ભેજને લીધે જ�ં ુઉપદ્રવ અને બગાડમા ં��ૃદ્ધ �વા

    સભંિવત જોખમો છે � ફળ અને શાકભા�ના સગં્રહમા ંિનયિંત્રત કરવા જ જોઈએ . તા� શાકભા�

    સાથે તેને લવાતા પાત્રોમા ંમોટ� માત્રામા ંમાટ� આવતી હોવાથી ખાસ પ્રકારની સમસ્યા ઊભી થાય

    છે.

    I. �વૂર્ ધોયેલી શાકભા�નો અલગથી સગં્રહ કરવો જોઈએ.

    II. શાકભા�ના ંસગં્રહસ્થાનો સ્વચ્છ, હવા-ઉ�સ વાળા અને જ�ંરુ�હત હોવા જોઈએ.

    III. બાહ્ય પેક��જ�ગ �ૂર કર �ુ ંજોઈએ અને તમામ ફળો અને શાકભા� નો એવી યોગ્ય છાજલી પર

    સગં્રહ કરવો જોઈએ �થી હવા�ુ ંપ્રસારણ સાર� ર�તે થ� ુ ંરહ�.

    IV.ભડંાર�હૃમા ંફળો અને શાકભા� �ુ ં િનયિમતપણે પર�ક્ષણ થ�ુ ંજોઈએ અને બગાડના સકં�તો

    દ�ખાતા ંએને ત્યાથંી હટાવી દ��ુ ંજોઈએ . ક�ુબંર બનાવવાની વસ્�ઓુ અને નરમ ફળો (ક�ળા

    િસવાય) ર��ફ્રજર�ટરમા ંસગં્ર�હત કરવા જોઈએ.

    c. ફ્ર�જર�ુ ંભડંારણ:

  • I. ફ્ર�ઝરમા ંસગં્રહ કરતા ંસમયે એ અિતઆવશ્યક છે ક� ખાદ્યપદાથર્ સાર� �સ્થિતમા ંહોય કારણક�

    ઠંડકથી બેક્ટ��રયાની ��ૃદ્ધમા ંઘટાડો તો થાય છે પરં� ુતે જ�ર� નથી ક� તે બેક્ટ��રયાનો નાશ કર�.

    II. ફ્રોઝન ખોરાકની તમામ �ડ�લવર� િવલબં િવના ફ્ર�ઝરમા ંથવી જોઈએ.

    III. ફ્ર�ઝસર્ને -18 ° થી ઉપર અથવા નીચે રાખ�ુ ંઆવશ્યક છે

    IV. ખાદ્યપદાથર્ને ફ્ર�જ કરવા માટ� એક બ્લાસ્ટ �ફ્રઝરનો ઉપયોગ કરવો જોઇએ.

    V. સગં્રહ કરવાના ફ્ર�ઝસર્ને પહ�લાથી જ થીજવેલ ખોરાકને સગં્ર�હત કરવા માટ� �ડઝાઇન કરવામા ં

    આવ�ુ ંહોય છે.

    VI. ફ્ર�ઝર ઓવરલોડ નહ� થ�ુ ંજોઈએ અને બાર�ુ ંજ�ર કરતા ંએકદમ વ� ુ�લુ્�ુ ં રાખ�ુ ંજોઈએ

    ન�હ.

    VII. સગં્રહ પહ�લા ંતમામ ખાદ્યપદાથર્ને યોગ્ય ર�તે લેબલ અને તાર�ખ લગાડ�લ હો�ુ ંજોઈએ.

    VIII. કાચા અને રાધેંલા ખાદ્યપદાથર્ને આદશર્ ર�તે અલગ ફ્ર�જસર્મા ંસગં્ર�હત કરવો જોઇએ અને

    પરસ્પર �ૂિષતાને અટકાવવા માટ� �ફ્રઝરમા ં�કુાયેલા તમામ ખોરાકને યોગ્ય ર�તે સીલ /

    લપેટાયેલા હોવા જોઇએ.

    IX. ફ્રોઝન ખાદ્યપદાથર્ ક� � ને એકવાર ઓગળા વામા ંઆવેલ હોય અને ત્યારબાદ રાધંવામા ં એનો

    ઉપયોગ કરવામા ંઆવેલ ન હોય તો એને ફર� ફ્ર�જ ન કર�ુ ંજોઈએ.

    X. ડ�પ ફ્ર�ઝરને ઉચ્ચતમ તાપમાનવાળા ઑ�ડયો એલામર્ અને / અથવા �ચા તાપમાન �ચૂક

    પ્રકાશ સાથે ફ�ટ કરવામા ંઆવેલ હો�ુ ંજોઈએ.

    XI. કોઈ પણ કારણે િવજળ�ના બદં થવા દરિમયાન ફ્ર�ઝરને ખોલ�ુ ંન જોઈએ. ક�ટ�ર�ગ સસં્થાઓમા ં

    જો ફ્ર�ઝર ખરાબ થઇ �ય તો ખાદ્યપદાથર્નો કચરો અને �ૂિષતા અટકાવવા માટ� સવર્ સમ્મત તેને

    બહાલ કરવાની પ્ર�ક્રયા હોવી જોઈએ.

  • 5.1.6: પરત કર�લ માલ/ચીજવસ્�ઓુ: વખાર ક� ભડંાર�હૃ થી વેચાણ/ઉત્પાદન ની સવલતોને

    આપવામા ંઆવેલા એવો માલ ક� � ને �ણુવ�ાના �દેુ્દ, ઉત્પાદનને વાપરવાની �િતમ તાર�ખ ,

    ઓડર્રના ંજથ્થાની સખં્યા ક� માલના ંપ્રકારમા ંઅસમાનતાના ંકારણે ભડંાર�હૃ/વખારમાં પા છો

    મોકલવામા ંછે.

    I. પરત થયેલ માલ સ્વીકાયર્ �સ્થિતમા ંછે ક� ન�હ તેની ખાતર� કરવા માટ� એક કાયર્ પદ્ધિત

    (પ્રોસીજર) કરવામા ંઆવ વી જોઈએ અને તૈયાર ઉત્પાદનને માલ�ચૂી મા ંપા � ં�કૂતા પહ�લા

    ખોરાક સલામતી અથવા ઉત્પાદનની �ણુવ�ા મા ંકોઈ �ચ�તાજનક �સ્થિત તો નથી ને તેની તપાસ

    કરવી જોઈએ. પાછા ફ�રવાયેલ માલને પ્રાપ્ત કયાર્ પછ� એને ફર� પેક કરતા ંપહ�લા ઉત્પાદન સાથે

    કોઈ ચેડા ંકરવા કરવામા ંઆવ્યા નથી તેની પણ તપાસ કરવી જ�ર� છે.

    II. પરત થયેલ માલની સ્વી�ૃત કરતી વખતી યોગ્ય અિધ�ૃત / દસ્તાવે� �રુાવો તૈયાર કરવો

    જોઈએ અને. પણ તેમા ંમાત્ર: ઉત્પાદન�ુ ંનામ, સામગ્રી નબંર, ક�ટલો જથ્થો પરત કરવામા ંઆવ્યો,

    લૉટ કોડ, કોણે પરત કય� અને પરત કરવા�ુ ંકારણ વગેર� ને પણ શાિમલ કરવા �ધુી સીિમત ન

    હો�ુ ંજોઈએ.

    III. પરત થયેલ માલને રસીદના ંઆધાર� રોક�લ માલ �પે મોકલવાના માલથી અલગ રાખવામા ં

    અલગ રાખવામા ંઆવવો જોઈએ.

  • IV. ઉ�ચત વખાર અને/અથવા િવતરણ ક�ન્દ્રના કમર્ચાર�ઓ �ણુવ�ા�કુ્ત સલામતી ધોરણો ન��

    કરવા માટ� રસીદ પર પરત થયેલ ઉત્પાદનની તપાસ કરવી જોઈએ. આ િનર�ક્ષણમા ંજ�ં ુ� ુ ંહો�ુ,ં

    ગધં, અ�ણ્યો પદાથર્, તાપમાનથી થયેલ �કુસાન અથવા માલને પહ�ચેલ �કુસાનના સકં�તો

    શામેલ છે.

    V. પરત થયેલ માલ �ુ ંિનર�ક્ષણ કયાર્ પછ� યોગ્ય �િુવધા વ્યવસ્થાપક અથવા તેના �ડ�ઈનીને

    પરત થયેલ માલના ંિનકાલને િનધાર્�રત અને દસ્તાવે�જત કરવો જોઈએ.

    VI. માલનો એવી ર�તે િનકાલ કરવામા ંઆવવો જોઈએ ક� ઉત્પાદનનો કોઈ �ુ�પયોગ કર� શકાય

    ન�હ.

    5.1.7: તૈયાર માલ (ફ�નીશ્ડ) માલની ભાળ લેવી:

    I. � માલની રવાનગી કરવામા ંઆવી હોય એવા માલની ભાળ લેવા માટ� લખેલ �ચૂનાઓ પ્રાપ્ય

    હોવા જોઈએ. એક વ્ય�ક્તને જવાબદાર� સ�પવામા ં આવવી જોઈએ �થી કટોકટ�ના �કસ્સામા ં

    માલને પાછો ફ�રવવા�ુ ંકામ કર� શકાય.

    II. ઉત્પાદનને પરત મગંાવવા અને પાછા ખ�ચવાની પ્ર�ક્રયામા:ં કટોકટ�ની સપંકર્ની િવગતો (�મ

    ક� �રુવઠો �રૂો પાડનારના નામો અને ફોન નબંર , ગ્રાહકો અને સક્ષમ સ�ા ધીશ) શામેલ કરવામા ં

    આવવી જોઈએ.

    III. ભાળ લેવાની પદ્ધિત ચ કાસેલ, દસ્તાવે�ત અને �યા ંયોગ્ય જણાય ત્યા,ં તે ન�� કર�લ

    �તરાલમા ંસ્વીકારવામા ંઆવશે, �મા ંસખં્યાત્મક ચકાસણી ને પણ શામેલ કરવી જોઈએ.

    IV. વષર્મા ંબે વાર પાછા મગંાવેલ માલને ચકાસવા જોઈએ.

  • 6.0: ખાદ્યપદાથર્ના ંપ�રવહન માટ�ના િવિશષ્ટ પગલા:ં

    પ�રવહન અને િવતરણ િવભાગ અત્યતં વૈિવધ્ય �ણૂર્ છે. પહ��ુ ંપગ�ુ ંએ એવી �સ્થિતઓને

    ઓળખવા�ુ ં છે ક� � આ કાયર્મા ં ન�ધપાત્ર�પે આરોગ્ય�ુ ંજોખમ ઊ�ુ ંકર� છે , �મ ક� સવેંદનશીલ

    ઉત્પાદનો પર અયોગ્ય �પે કાયર્ કર�ુ ં અથવા �બનઅસરકારક સફાઈ અથવા પ�રવહન માટ�

    ઉપયોગમા ંલવાતા વાહનોની સ્વચ્છતા ન હોવી . ઉદાહરણ તર�ક� , પ�રવહન અને િવતરણ

    દરિમયાન તાપમાન�ુ ંઅ�રૂ� ુ ંિનયતં્રણ માઇક્રોબાયલ ��ૃદ્ધ કર� છે, માયકોટૉકિસનની રચના, બગાડ

    અને / અથવા ચો�સ ઉત્પાદનોની બગાડમા ંવધારો કર� શક�.

    6.1: Food Transportation – Specific GMP Requirements

    તમામ ખાદ્યપદાથર્ પ�રવહનવાળા વાહનોને તેમના િનર�ક્ષણ માટ� તેમના ખાદ્યપદાથર્ િનયતં્રણમા ં

    િનર�ક્ષણ કર�ુ.ં

    i. વાહન માટ�, ખાસ કર�ને ઠંડકવાળા એકમો માટ� િનયિમત �ળવણી કાયર્ક્રમની સ્થાપના

    કરવી અને તે�ુ ંપાલન કર�ુ,ં

    II. વાહનોની િનયિમત સફાઈ અને �ળવણી કાયર્ક્રમ �રૂો પાડવામા ંઆવવો. આવા કાયર્ક્રમોના

    દસ્તાવેજો માગંવા પર ઉપલબ્ધ હોવા જોઈએ.

  • III. ખાદ્યપદાથર્ પ�રવહન એકમની સફાઈ અને જ�ંરુ�હત કરવાની જવાબદાર� સભંાળનાર

    કમર્ચાર�ને રસાયણોને યોગ્ય ર�તે સભંાળવા અને સ્વચ્છતા અને �વા�નુાશક પ્ર�ક્રયા હાથ ધરવા

    માટ� તાલીમ પ્રાપ્ત કર�લ હોવી જોઈએ.

    IV. ઠંડકવાળા એકમો માટ� વાિષ�ક માપાકંન�ુ ંસચંાલન કર�ુ ંજોઈએ.

    V. વાહન અથવા તેના ઠંડક વાળા એકમોના ભગંાણના �કસ્સામાં િનયત ધોરણોને અ��ુપ

    ખાદ્યપદાથર્ને પ�રવહન કરવા માટ� વૈક�લ્પક વાહન તરત જ �રૂા પાડવામા ં આવવા જોઈએ, �થી

    તેમની સલામતી અને સ્વચ્છતા શ� બને.

    VI. �બન-ખાદ્યપદાથર્�ુ ંપ�રવહન કરવામા ંવપરાતા ંવાહન નો ઉપયોગ અગર ખાદ્યપદાથર્ના

    પ�રવહન માટ� કરવામા ંઆવે તો ખાદ્યપદાથર્ને પ્ર�ૂષણથી બચાવવા માટ� યોગ્ય અને સ�ંણૂર્ �પે

    સ્વચ્છ કરવામા ંઆવ�ુ ંજોઈએ અને તેની ન�ધ પણ રાખવામા ંઆવવી જોઈએ.

    VII. ખાદ્ય પદાથ�ને ભૌિતક , �િવક અથવા રાસાય�ણક અ��ુદ્ધઓથી �ૂર િન�કુ્ત િવસ્તારોમાં થી જ

    વાહનમા ંચઢાવવા અને ઉતારવામા ંઆવવા જોઈએ.

    VIII. સસં્થાને ખાતર� કરવી જોઈએ ક� ડ્રાયવર અથવા �ડ ટ્રાન્સપોટર્ર ખાદ્ય પદાથ��ુ ંપ�રવહન

    કરતી વખતે ઠંડકવાળા એકમોને બધં કરતા નથી.

    IX. ઠંડા અથવા ફ્રોઝન વાહનોએ તાપમાનના સ�ંણૂર્ લૉગ્સ રાખવા જ�ર� છે. આ લોગ માગવા પર

    ઉપલબ્ધ હોવા જોઈએ.

    X. માલને મોકલતા સમય િશપમેન્ટ દરિમયાન સ�ંણૂર્ સમયે જ�ર� વાતાવરણમા ં હવાની

    અવરજવરની ની ચકાસણી અને ખાતર� કરવી જ�ુર� છે. આ બાબતમા ંખાદ્યપદાથર્ને એવી ર�તે

    ગોઠવવામા ંઆવવા જોઈએ ક� �થી જ�ર�યાત �જુબ ખાદ્યપદાથર્ને ઠંડક મળતી રહ� અથવા ઠં�ુ ં

    બનેલ રહ�.

    XI. સસં્થાઓએ ખાદ્યપદાથર્ના ં સ્થાનાતંરણ માટ� ખાદ્યપદાથર્ના ં પ�રવહનમા ંજ�ર� અને યોગ્ય

    પગલા ં સબંિંધત તેમની જવાબદાર�ઓ િવશે સાવચેત રહ�વા માટ� તાલીમ આપ વી જોઈએ.

  • ખાદ્યપદાથર્ પ�રવહનકતાર્ને ખાદ્યપદાથર્ ને લઇ જવા અને તેના ંિવતરણ દરિમયાન ખાદ્યપદાથર્ ની

    સલામતી િવશે �ળૂ�તૂ તાલીમ હોવી જોઇએ. આ તાલીમને � પ્રકારના ંખાદ્યપદાથર્ સાથે કામ

    કરવા�ુ ંહોય તેના પર ક��ન્દ્રત કરવી જોઈએ �થી સાર� વહ�ચણી / પ�રવહન પ્રણાલીઓમા ં�બન-

    અ��ુપતાઓના �કસ્સામા ંજ�ર� �ધુારાત્મક પગલા ંલઈ શકાય.

    XII. પ�રવહન દરિમયાન એ�ુ ંખાદ્યપદાથર્ � બગડ� ક� સડ� ગ�ુ ંહોય તેનો યોગ્ય �પે િનકાલ કરવો

    જોઈએ. આ સબંધંમા ંનીચે જણાવેલી મા�હતીની ન�ધણી અને િવનતંી પર ખાદ્યપદાથર્ િનયતં્રણ

    સ�ાવાળાને �પુરત કરવા�ુ ંરહ�શે: -વાહનની સખં્યા અથવા પાત્ર/વાસણ. - છેલ્�ુ ંમાલ પ�રવહન

    . - પ�રવહન દરિમયાન તાપમાનની ન�ધ. - �ળવણી અને સફાઈની ન�ધ

    XIII. અગર ખાદ્યપદાથર્ પ�રવહન દરિમયાન ખાદ્યપદાથર્ ઢોળાય ત્યાર� પ�રવહનકતાર્ ને તે �િુનિ�ત

    કરવા�ુ ંરહ�શે ક�: બધા સભંિવત જોખમી ખોરાક ક� � તાપમાનના ફ�રફારમા ંરાખવામા ંઆવેલ હોય

    તેને (એટલે ક� 5ºC થી 65ºC ની વચ્ચે 4 કલાકથી વ� ુજોખમી ઝોનની �દર રહ�લા ખાદ્યપદાથર્)

    ઓળખીને એને એવી ર�તે ફ�કવા જોઈએ ક� �થી એને કોઈ ફર�વાર માનવ વપરાશ માટ�

    ઉપયોગમા ંલઇ ના ંશકાય.

    XIV. ક�નમા ંઅથવા પેક��ડ માલ � �ુ ંઅ�ણતા ંફ્ર��ઝ�ગ કરવામા ંઆવ્�ુ ંહોય અને પેક�જને કોઈ

    કારણે �કુસાન પહ�ચ્�ુ ંહોય (�ટૂ�-�ટ� ગ�ુ ંહોય) તો એનો એવી ર�તે િનકાલ કરવો જોઈએ �થી

    માનવ વપરાશ માટ� તેનો ફર� ઉપયોગ ના થાય.

    XV. ખર�દદારો, િવતરણ કમર્ચાર�ઓ અને બી� દર�ક કમર્ચાર�ઓની સપંકર્ની મા�હતી જ�ર પડ� ે

    ખાદ્યપદાથર્ને પરત લેવાના ંઅમલીકરણના ંસગવડમાટ� સરળતાથી ઉપલબ્ધ હોવી જોઈએ.

    XVI. માલને પરત લેવા માટ�ની પ્ર�ક્રયા સરળતાથી ઉપલબ્ધ હો વી જોઈએ �થી અસરગ્રસ્ત

    ખાદ્યપદાથર્નો ઝડપી, સચોટ અને કાયર્ક્ષમ પરત પ્ર�ક્રયા / ��ંુ પાડવા �ુ ંકામ અને િનકાલની

    પ્ર�ક્રયા સરળતાથી શક�.

  • XVII. �યા ંવાહન અને/અથવા પાત્ર ક� વાસણ નો ઉપયોગ ખાદ્યપદાથ� િસવાયની અન્ય વસ્�ઓુ

    અથવા િવિવધ આહાર પદાથ�ના પ�રવહન માટ� કરવામા ંઆવે લ હોય ત્યા ં અ��ુદ્ધ/�ૂિષતાના

    જોખમને ટાળવા માટ� અલગ-અલગ માલ ચઢાવવા વચ્ચે �ણૂર્ �પે સફાઈ કરવી જ�ર� છે.

  • 7. દસ્તાવે�કરણ અને ન�ધણી – કાયદાક�ય અને સસં્થાક�ય જ��રયાતો

    7.1: દસ્તાવે�કરણ

    • નીચેના લાયસન્સ સી એફ એ/ િવતરક (CFA / Distributor) પાસે ઉપલબ્ધ રહ�શે

    એફ એસ એસ એ આઇ લાઇસન્સ

    મ્�િુનિસપલ કોપ�ર�શન લાઈસન્સ / ટ્ર�ડ લાઈસન્સ / લાઈસન્સ અિધિનયમ હ�ઠળ �ુકાનો

    અને સસં્થાઓ/ગ્રામ પચંાયત તરફથી એન.ઓ.સી.

    • સ્ટોકની માિસક ચકાસણીની ન�ધ અને અન્ય જ��રયાતની િવગતો ઉપલબ્ધ રહ�શે. અપ-�-ૂડ�ટ

    દસ્તાવેજો અને સબંિંધત ર�કો�્ર્સ રાખવા જ�ર� છે.

    • કોઈ પણ ઉત્પાદન અથવા ભડંાર�હૃ અથવા પ�રવહનની પ્ર�ક્રયામા ંકોઈ ફ�રફાર થાય ત્યાર� તે

    પ્ર�ક્રયાઓની સમીક્ષા કરવી. તેનો અથર્ એ ક� વ્યવસાયમા ંખાદ્ય સલામતીના 'જોખમો' �ુ ંસચંાલન

    કરવા માટ� કાયર્પ્રણાલી (પ્રોસીજર)ની વ્યવસ્થા હોવી જોઈએ.

    • આખીય કાયર્ પ્રણાલીની લે�ખતમા ંરાખવી જ�ર છે, એને સાર� ર�તે દસ્તાવે��ૃત કરવાની, જ�ર�

    �ધુાર-વધાર (અપડ�ટ્સ) અને ર�કોડર્ રાખવામા ં આવવી જોઈએ �થી �યાર� સ્થાિનક સ�ાિધકાર

    દ્વારા જ�ર� હોય તો તેઓ તેની તપાસ કર� શક�.

    7.2: બેચની ઓળખ

    ઉત્પાદનને પરત લેવામા ં બેચની ઓળખ આવશ્યક છે અને એના ંલીધે પ્રભાવ�ણૂર્ �પે સ્ટોકના ં

    ફ�ર-બદલમા ંપણ મદદ મળે છે. િનમાર્તા અને બેચને ઓળખવા માટ� દર�ક કન્ટ�નરને કાયમી �પે

    �ચ�હ્નત કર�ુ ંજોઈએ.

  • 7.3: ઉત્પાદનની મા�હતી

    તમામ ખાદ્ય પદાથર્ પેદાશો સાથે કમ સે કમ એટલી મા�હતી જોડ�લ હોવી જોઈએ ક� �થી

    ખાદ્યપદાથર્ની સાથે કામ કરનાર �ૃખંલામા ંઆગળ આવનાર વ્ય�ક્તને તેની સાથે કામ કરવામાં ,

    પ્રદશર્ન, સગં્રહ અને તૈયાર કરવા મા ંઅને ઉત્પાદનને સલામત ર�તે અને યોગ્ય ર�તે ઉપયોગમા ં

    લેવા માટ� સક્ષમ કરવા માટ� મદદ�પ બની શક�.

    7.4: લેબ�લ�ગ

    �વૂર્ પેક��ડ ખાદ્યપદાથર્ને સ્પષ્ટ �ચૂનો સાથે લેબલ કરવા જોઈએ , �થી ઉત્પાદનની સાથે કામ

    કરવામા,ં પ્રદશર્ન, સગં્રહ અને તેનો ઉપયોગ �રુ�ક્ષત ર�તે કરવામા ં મદદ મળે . ફર�જયાત

    ખાદ્યપદાથર્ની લેબલ�ગની આવશ્યકતાઓ�ુ ંજ્ઞાન મહત્વ�ણૂર્ છે. ફર�જયાત જોગવાઈઓ સાથે

    યોગ્ય લેબલ�ગ અને પાલન માટ� દર�ક તબ�ે પ્રી-પેક્ડ ઉત્પાદનોની તપાસ કરવી જોઈએ

    7.5: તાલીમ:

    બધા નવા કમર્ચાર�ઓ , કામચલાઉ કમર્ચાર�ઓ અને કરાર કર�લ વ્ય�ક્તઓ સ�હતના તમામ

    કમર્ચાર�ઓને તેમની �િૂમકાઓ અને જવાબદાર�ઓ અને તમામ પ્ર�ક્રયાત્મક જ��રયાતો માટ�

    તાલીમ આપવામા ંઆવવી જોઈએ.

    7.6: િનર�ક્ષણ યાદ� – ખાદ્યપદાથર્ ભડંાર�હૃ

    િનર�ક્ષણ યાદ� – ખાદ્યપદાથર્ ભડંાર�હૃ/વખાર

    પર�ક્ષણ કે્ષત્ર:

    મહ�કમ�ુ ંનામ:

    જગ્યા�ુ ંસરના�ુ:ં

    ટ�લ નબંર: ફ�ક્સ નબંર:

  • ઈ - મેઈલ સરના�ુ:ં

    લાયસન્સની ક�ટ�ગર� (ક�ન્દ્ર / રા�ય)

    લાઈસન્સ નબંર:

    વ્યવસાયનો પ્રકાર:

    સચંાલક / અિધ�ૃત હસ્તાક્ષર�ુ ંનામ:

    સ્વ-િનર�ક્ષણની તાર�ખ:

    િનર�ક્ષણનો સમય:

    �ડ ઇન્સ્પેક્ટરની િવગતો:

    િનર�ક્ષણ કર�લ કે્ષત્ર

    7.6: �ૃપા કર�ને ‘�સ્થિત’ મા ંયોગ્યતા પ્રમાણે �ચ�હ્નત કરો.

    વ્યવ�સ્થત છે વ્યવ�સ્થત નથી

    Sr. No.

    ક્ષેત્ર �સ્થિત સમયસીમામા ં�ધુારાત્મક

    પગલા ં

    1. સ્થાપના સ્થાન અને માળ�ુ ં

    √ X

  • 1.1 ભડંાર�હૃ/વખાર પયાર્વરણીય પ્ર�ૂષણ અને ઝેર�

    ગેસ�ુ ંઉત્પાદન કરનાર ઔદ્યો�ગક િવસ્તારથી �ૂર છે.

    1.2 ભડંાર�હૃ/વખાર રહ�ણાકં િવસ્તારની સીધી પહ�ચમા ં

    આવેલ નથી

    1.3 ભડંાર�હૃ/વખારમા ંપયાર્પ્ત ર�તે હવા ઉ�સ છે તેમજ

    યોગ્ય ર�તે ધોળેલ અને રંગકામ કર�લ છે.

    1.4 છત, ફશર્ અને �દવાલો ખાદ્યપદાથર્ના કચરા, �ળૂ, �ચકટ

    અને/અથવા અન્ય કોઈપણ દ�ખાય એવી ખરાબ

    વસ્�ઓુથી �કુ્ત છે.

    1.5 દર�ક માળ પર યોગ્ય ડ્ર�નેજ છે અને સાફ કરવામા ં

    તેમજ જ�ંરુ�હત કરવામા ંસરળ છે.

    1.6 એર �ફલ્ટસર્ �મક� હવાઉ�સ માટ� બનાવેલ િસસ્ટમ્સ,

    એક્ઝોસ્ટ પખંા એવી ર�તે બનાવેલ અને ફ�ટ કર�લ છે ક�

    �થી હવા �ૂિષત િવસ્તારોમાથંી સ્વચ્છ િવસ્તારોમા ં

    પ્રવાહ ન કર� શક�.

    1.7 �લૂસર્ના ં�ગ્રલ્સ, એર કન્ડ�શન�ગ એકમો , પખંા, કન્ડ�ન્સસર્

    અને હ�મુી�ડફાયરને િનયિમત ર�તે સાફ કરવામા ંઆવે

    છે.

    1.8 અઠવા�ડયામા ંએક વખત અથવા જ�ર� હોય તે પહ�લા ં

    વખાર સાફ કરવામા ંઆવે છે.

    1.9 વોશ બેસીન, વોશ�મ �ૂર / બહાર �સ્થત છે.

    1.10 કચરા-�હૃ ભડંાર�હૃ/વખાર થી �ૂર આવેલ છે.

    2. સાધનો અને �ફક્સ્ચસર્ 2.1 �બન-ઝેર� અને કાટ િવનાના ંસાધનોનો ઉપયોગ

    કરવામા ંઆવે છે.

    2.2 �યા ંજ�ર� છે ત્યા,ં સાધનોની સ્વચ્છતા અને ��ુદ્ધકરણ

  • માટ� યોગ્ય �િુવધા�