Chhand

Post on 19-Oct-2015

20 views

Category:

Documents

0 download

DESCRIPTION

Some doha

TRANSCRIPT

લાખ ભલે ને હોય કુટેવો,
માણસ તોયે મળવા જેવો.

સૌ પૂછે છે 'સારું છે ને ?'
સાચો ઉત્તર કોને દેવો ? ---------------------------------------------------------------------------- સાવ ખોટી ગેર-સમજણ કર મા,
હસતી-રમતી જિંદગી ને રણ કર મા.