Transcript
Page 1: Amway in News in Gujarati !!!

Prakash Bhimani Friday, May 08, 2009 20:04 [IST]

નાણાં �વનાના ના�થયામાંથી નાથાલાલ બનાવતી કંપની એમવેનાણાં �વનાના ના�થયામાંથી નાથાલાલ બનાવતી કંપની એમવેનાણાં �વનાના ના�થયામાંથી નાથાલાલ બનાવતી કંપની એમવેનાણાં �વનાના ના�થયામાંથી નાથાલાલ બનાવતી કંપની એમવે

એમ વે એટલે કે અમે�રકન વે પોતાની આગવી �યુહની�તઓને કારણે ��યાત એવી એફએમસી"-માક$%ટંગ કંપની

છે. આજથી બરાબર ૫૦ વષ, પહેલાં -થપાયેલ. આ કંપનીએ ૧૦૦થી વધુ દેશમાં ફેલાયેલા 3ીસથી વધુ અદના

માણસમાંથી અદકેરા મસમોટા વેપાર. બના�યા છે. સામા4ય કંપનીમાં સાવ અલગ તર. આવતી આ કંપની ખાસ

પ6�તથી પોતાની સાથે જોડાનારા સામા4ય લોકોને હ.રાની માફક પહેલ પાડીને ચમકાવી દે છે. એમ વેના અતીત

પર એક નજર...

જૈ વાન એ4ડેલ અને �રચડ, એમ ડેવોસ નામના બે અમે�રકન. અમે�રકાના �મ�શગનમાં આવેલા :ા4ડ રે%પ;સ ખાતે

૧૯૨૪માં જ4મેલા જૈ વાન �રચડ, કરતાં બે વષ, મોટા હતા. બંનેની દો-તી �મ�શગનની એક %?િ◌Bયન -કૂલમાં

પાંગર. હતી. બંનેની ભાઈબંધી પાછળ નાનકડી સોદાબા" જવાબદાર હતી. એ સોદા મુજબ �રચડ, ૨૫

સGટ(ડૉલરનો ચોથો ભાગ) લઈને જૈ વાનને -કૂલ સુધી પોતાના વાહનમાં Kલફટ આપતો હતો. આવી સોદાબા"થી

શL થયેલ. �મ3તા પછM તો ખૂબ ઘ%નO બની. તેમણે એમ વે કંપની -થાપી.

આ કંપનીએ લાખો લોકોને પ�રPમનો પાઠ ભણા�યો. તે બંનેના �વચાર અને સં-કાર મેળખાતા હતા. કેમ કે

બંનેના પ�રવારોના મૂKળયા હોલે4ડના ચલે4ડ સાથે જોડાયેલા હતા. મોટા થઈને જૈ વાન અને �રચડ, લRકરમાં

પાઈલટ તર.કે જોડાયા અને બીજા �વS યુ6માં અમે�રકા માટે લડયા. યુ6 પTયા પછM તેમની દો-તી જળવાઈ

રહ.. તેમણે ગુજારો કરવા માટે વૉUવે�રન એર સ�વ,સ શL કર.. તેઓ લોકોને �વમાન ઊડાવતા શીખવતા હતા.

આ કામમાં તેમને ઝાઝી સફળતા ન મળી. Tયારબાદ તેમણે હેXબગ,રનો �યવસાય શL કયY. તેમાં પણ કંઈ ખાસ

ભલ.વાર ન વZયો. પછM બંનેએ એક જહાજ ખર.[ું અને લે%ટન અમે�રકામાં વેપાર �વકસાવવા માટે ગયા. હજુ પણ

તેમનું નસીબ બે ડગલા પાછળ ચાલતંુ હતંુ. તેમનું જહાજ મધદ�રયે ડૂબી ગયું. જૈ અને �રચડ$ પછMના છ મ%હના

નછૂટકે અમે�રકામાં વીતા�યાં. �મ�શગન પાછા ફયા, બાદ આ બંને સાહ�સક યુવાનોએ જૈ-ર. કોપYરેશનના નામે

કંપની ખોલ.. તેઓ આ%દવાસીઓએ બનાવેલ. હ-તકલાની ચીજ વ-તુઓનંુ વGચાણ કરવા લા\યા.

૧૯૪૯માં જૈના �શકાગોમાં રહેતા દૂરના ભાઈ �બઝનેસ ઓફર લઈને આ�યા. આ ઑફર કેKલફો%ન,યા %નવાસી ડૉ.

કાલ, રેનબૉગ,ની 4યૂ^.લાઈટ નામની કંપનીની �મUટ �વટા�મન �ોડકટની �ડ-^._યૂટર�શપ લેવાની હતી. લાંબી

ચચા,-�વચારણા પછM જૈ અને �રચડ$ એક સાથે �ડ-^._યૂટર�શપ મેળવી. જોકે �ડ-^._યૂટર બ4યા પછM ખરેખર

કરવાનું શું? એ તેમને સમજાતંુ નહોતંુ. આ અંગે તેમણે %પતરાઈ ભાઈની સલાહ માગી. Tયારે તેમણે જૈ અને �રચડ,ને

�શકાગો બોલા�યા. તેઓ તેમને એક હોટલમાં લઈ ગયા. Tયાં સોએક લોકો એક મી%ટંગ એટે4ડ કરતાં હતાં અને

માક$%ટંગની �યુહની�ત શીખતા હતા.

Ads by Google New port New s Zee New s Kerala New s Call India

5/06/2009 Printer Friendly Version

http://www.divyabhaskar.co.in/printer/ 1/2

Page 2: Amway in News in Gujarati !!!

તેમણે Tયાં લ. માઈ%ટંગર નામના �સ�6 માક$%ટંગ ગુLનું ભાષણ સાંભZયું અને 4યૂ^.લાઈટ કંપની પર બનેલ. એક

%ફUમ જોઈ. જૈ અને �રચડ, Tયાં હાજર રહેલાં અ4ય �ડ-^._યૂટ,સને મZયા. તેમની સાથે પોતાના અનુભવ વહGરયા.

મી%ટંગ પૂર. થઈ Tયારે લગભગ જૈ અને �રચડ,નું `ેઈન વોશ થઈ ગયું હતંુ. તેમનામાં નવીન ઊજા,નો સંચાર થયો

હતો. તેઓ ફટાફટ વધુમાં વધું �ોડકટ વGચવા, ઓછM મહેનતે વધુ કમાણી કરવા અને પોતાના હાથ નીચે નવા

�ડ-^._યૂટર નીમવા માટે અધીરા બ4યા.

૧૯૫૯ સુધી લગભગ દસ વષ, સુધી 4યૂ^.લાઈટ સાથે સંકળાયેલા રaા. પછM જૈ અને �રચડ$ મૂડી ભેગી કર.ને ધ

અમે�રકન વે એસો�સએશન નામની �ડ-^._યૂશન કંપની -થાપી. ચાર વષ, પછM એમ વે �ડ-^._યૂશન

એસો�સએશન નામે જાણીતી બની. આ કંપનીની પહેલ. �ોડકટ એલઓસી નામની Kલ%કવડ ઓગ$%નક %કલનર

હતી. એ વખતે તેની ભારે �ડમા4ડ હતી. કંપનીની ઓ%ફસ -થાપક જૈ વાનના ઘરના બેસમે4ટમાં ખૂલ. હતી.

�યવસાયમાં જૈ વાન અને �રચડ, ડેવોસ સરખી ભાગીદાર. ધરાવતા હતા.

જૈએ નવી �ોડકટ અને તેના �ચાર- �સારની અને �રચડ$ નવા નવા �ડ-^._યૂટર બનાવવાની જવાબદાર.

સંભાળી. કામ સંભાળવા માટે તેમણે પાંચ કમ,ચાર.ઓની %નમણૂક કર.. તદુપરાંત બંનેની પbીએ પણ કામકાજ

સંભાZયું. એક સરસ ટ.મવક, અને ચોcસ �વઝન સાથે એમ વે કંપની ફૂલ. ફાલ.. બે જ વષ,માં કંપનીનું વા%ષ,ક

વGચાણ ૫ લાખ ડૉલર સુધી પહdરયું. ફકત પાંચ વષ,માં એમ વે ૧૦ લાખ ડૉલરનું ટ,નઓવર ધરાવતી કંપની બની

ગઈ.

-થાપનાનો એક દાયકો પૂરો કરતાં સુધીમાં એમ વે આખા અમે�રકામાં ફેલાઈ ગઈ. પછM સંચાલકોની નજર આખી

દુ%નયા પર મંડાઈ હતી. ૭૦ના દશકની શLઆતમાં કંપનીએ સૌથી પહેલા ઓ-^ેKલયા તરફ ડગ માંડયા. ૧૯૭૩માં

યુરોપ અને એ�શયાના Pીમંત દેશમાં �વેશી. એમ વે એ ૧૯૮૫માં લે%ટન અમે�રકા, ૧૯૯૫માં ચીન, ૧૯૯૭માં

આ%iકા અને ૧૯૯૮માં ભારતમાં Pીગણેશ કયાj. ૮૦ના દાયકા સુધીમાં એમ વે એક અબજ ડૉલરનંુ ટ,નઓવર

ધરાવતી �-થા%પત એફએમસી" કંપની બની ગઈ હતી. તે �વS સમુદાય માટે પોતાની કોપYરેટ જવાબદાર.ઓ

સાર. ર.તે %નભાવી રહ. હતી. પયા,વરણીય જાગૃ�ત અને �શlણ lે3ે નdધપા3 �દાન કરવા બદલ એમ વેને

૧૯૮૯માં યુનાઈટેડ નેશ4સે સ4મા%નત કર. છે. ૨૦૦૮ સુધી કંપની ૬ અબજ ડૉલરનો વા%ષ,ક �બઝનેસ કરનાર.

કંપની બની ગઈ.

ભારતમાં પસ,નલ કેર, હોમ કેર, 4યૂ^.શન-વેલનેસ અને કો-મે%ટક કેટેગર.ના લગભગ ૧૦૫ ઉTપાદનો સાથે

૧૯૯૮થી સ%?ય એમ વે દેશની સૌથી મોટ. ડાયરેકટ સેKલંગ એફએમસી" કંપની બની ગઈ છે. કંપનીનું વા%ષ,ક

ટ,નઓવર ૧૦૦૦ કરોડનો આંક વટાવી ચુકયું છે. હાલમાં સમ: ભારતમાં કંપનીના સાડા ચાર લાખ કરતાં વધું

એ%કટવ �ડ-^._યૂટ,સ અથવા તો ઈિ4ડપે4ડ4ટ �બઝનેસ ઓનસ, છે. પોતાના �ડ-^._યૂટ,સને તાલ.મ આપવા માટે

એમ વે �વશેષ ^ે%નંગ સેશન યોજે છે. આ સેશન જ તેની માક$%ટંગ �યુહની�તની ધોર. નસ ગણાય છે. એક અંદાજ

અનુસાર કંપનીએ ગત વષ, દર�મયાન ૨૯ હજાર કરતા વધું ^ે%નંગ સેશન યોજયા હતા. તેમાં ૧૫ લાખ લોકોએ

ભાગ લ.ધો હતો. ચાલુ વષ$ એમ વે -થાપનાના ૫૦ વષ, પુરા કર. રહ. છે અને મે મ%હનામાં અમે�રકાના �મ�શગનમાં

આવેલા એડા ખાતે ભ�ય આયોજન થકo આખી દુ%નયાને પોતાની તાકાતનો પ�રચય આપવાની છે. ((((લેખકલેખકલેખકલેખક

જાણીતા કોપYરેટ ઇ�તહાસકાર છેજાણીતા કોપYરેટ ઇ�તહાસકાર છેજાણીતા કોપYરેટ ઇ�તહાસકાર છેજાણીતા કોપYરેટ ઇ�તહાસકાર છે))))

This page printed from:

http://www.divyabhaskar.co.in/2009/05/08/0905082015_amway_prakash_bhimani.html

5/06/2009 Printer Friendly Version

http://www.divyabhaskar.co.in/printer/ 2/2


Top Related