Transcript
Page 1: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 1 of 12

ક�મ KG ગસ

તમારા માટ� મહ�વ�ણ�

Page 2: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 2 of 12

��� ��� ����� ����� �� �� ���к� ���� ������ �����к�

���, ��� ш�� ��� � !�"� — �#�#$���% ��&� '�(���� ���

1. વીજળ�, �ટ�લ અન બાધકામ "વા અ#ય %&ો કરતા િવપ*રત, તલ અન ગસ

સશોધન અન ઉ�પાદન (E&P) 3બ જ જોખમભય6 7યવસાય છ 8યા 9ો":ટની

�ર� સમયાવિધ દરિમયાન શોધ અન ;<યાકનથી લઈન િવકાસ અન ઉ�પાદન

?ધી બધ જ અિનિAતતાનો સામનો કરવો પડ� છ.

2. Cવામા શોધખોળની સફળતાનો દર મા& દસમાથી એક છ, તદ ઉપરાત ર�ઝવ�

અથા�ત ભડાર ની મા&ાના મા& Gદાજો જ બાધી શકાય છ, તમજ ત સબિધત

િનિAત આકડો આપવો અશI છ.

3. Kડા પાણીમા એક Cવાના શારકામ કરવાની અન શોધ કરવાનો ખચ� M. ૭00 કરોડ

Mિપયાથી વધાર� (Cવાન િવકિસત કરવાનો ખચ� M. ૧૨00 થી M. ૧૪00 કરોડ) થાય

છ, "મા નફાની કોઈ બાહSધર� હોતી નથી.

4. 3000 થી ૧0,000 મીટર સ;Uની સપાટ�થી નીચ તમજ Kડાણ સ*હત Kડા

સ;UV વાતાવરણ િવિવધ 9કારના જોખમન બવડાવી દ� છ. સ;Uના પટાળમા

સાધનોની �થાપના અન Wળવણી કાય� એવા વાતાવરણમા કરવાV હોય છ "

માનવીય %મતાથી પર� છ. નટ અન બો<ટન કસવા "વા સીધાસાદા કાય� કરવા

માટ� પણ ઉXત 9કારના ચોYસ માગ�દશ�નવાળા Kડા પાણીના રોબોટ વાહનોની

જMર રહ� છ. સાધનોની �થાપના સબધી સ�ણ� 9*Zયાન ભાર� ઉપકરણોથી *રમોટ

[ારા િનદ\ િશત કરવા પડ� છ. ઉ]ચ દબાણવાળા પાઇપોન Kડા સ;Uના પાણીમા

હWરો માઇલ Gદર ?ધી, સચાર ક�બલની સાથો-સાથ ઉ]ચ વો<ટ�જવાળા વીજળ�

ક�બલોV _યાન રાખીન Cશળતાથી પાથરવામા આવ છ. રોબો*ટક જહાજોએ એવા

વાતાવરણમા કાય� કરવાV હોય છ, " ચU ક� મગળ પર શોધ માટ� વપરાતી

*રમોટથી િનયિ&ત નાની ગાડ�ઓની સામ આવનારા વાતાવરણથી પણ વa

bcકર હોય છ.

5. ) *к *�� ��� +� ,��- �х� ���� / 012 0� '�к +� : આ 7યવસાયમા

સ�ણ� જોખમ શોધ કરનાર� કપની [ારા ઉઠાવવામા આવ છ, eોતના માfલક [ારા

નહg

Page 3: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 3 of 12

NELP 7�- '8�( ��� ���� "�����

6. ભારત [ારા Kડા પાણીમા શોધ કાય�Zમ માટ� ૮0 ના દાયકાથી જ તકનીક� %&થી

જોડાયલી કપનીઓન લાવવાનો 9યાસ સ*Zય છ. શલ અન શવરોન "વી

કપનીઓન પણ "મ તમ થો ડ� સફળતા મળ� છ . શવરોન તો શોધ

કાય�મા જગી ;ડ� રોકાણ કયા� પછ� ભારતના આ �વi સ;Uતટન “િનcફળ

બિસન” ગણાવી હતી.

7. ૧૯૯૧ ?ધી ભારતીય તલ અન ગસ %&મા Wહ�ર %&ની તલ કપનીઓની

એmિમિન�ટડ� 9ાઇfઝoગ મક�િનઝમ (“APM”) હ�ઠળ ઇWરાશાહ� હતી, "મા તમામ

ખચ� પર �વ�િનધા�*રત વળતરની બાહSધર� હતી. આ વa લાગતવાળા %&એ

શોધ, આ ખચ� ઉપરાત નફાની નીિત હ�ઠળ ;<યાકન અન ઉ�પાદનના સ�ણ�

જોખમના ભારન દ�શના કરદાતાઓ પર લાદ� દ�વાયો હતો.

8. ૧૯૯૦ ?ધી ભારત એવી q�થિતમા હr , 8યા તની પાસ ન તો Kડા પાણીવાળ�

બિસનમા શોધ કરવાની તકનીક હતી, અન ન તો તમા રોકાણ કરવા માટ� ;ડ�

સાધનો હતા. વધતી તલના આયાત ખચા�થી sકવણી સમતોલતા પર જોખમ

વધી ગt હr .

9. આવી q�થિતન _યાનમા રાખીન તલ અન ગસ શોધ કામમા પાછળ રહ� ગયલી

ભારતીય બિસનમા શોધખોળ કય�ન વગ આપવા નવી તકનીક સાથો-સાથ ;ડ�

રોકાણન આકષ�વા ૧૦૦ ટકા િવદ�શી રોકાણ માટ� આ %& 3<v ;કાt. જો ક�

ભારત પાસ આ બિસનમા ૩૧.૪ લાખ ચોરસ વગ� *ક.મી. %& હોવા છતા ફ:ત

૧૫ ટકા %&મા શોધ કાય� હાત ધરાt હr . અહg શIતા પહ�લાથી જ ઓછ� હતી

અન �વi સ;Uતટ પર શવરોનની િનcફળતાએ મા& આ શકાન મજyત બનાવી

હતી. ભારતન જMર હતી એક નવી નીિતની " સઉદ� અરબ, Cવત, કતાર ઉપરાત

{યાનમાર, પા*ક�તાન અન બા|લાદ�શની rલનમા ઓછ� શIતાઓ ધરાવતી

બિસનમા તલ અન ગસ શોધ કાય�ન 9ો�સાહન આપ.

10. િવfભX 9કારના PSC સાથ અખતરાઓ કયા� પછ�, ક� "મા Iાર�ક શોધાયલ

%&ોની હરા�નો સમાવશ હતો, #t એ:��લોર�શન લાઇ��#સ�ગ પોfલસી (NELP)

ની શMઆત વષ� ૧૯૯૭ મા &ીW મોચા�ની સરકાર [ારા કરાઈ હતી. અહ� રોચક

વાત એ છ ક� *રલાય#સ િવ�� FIR તમજ PIL દાખલ કરનાર ;�ય

ફ*રયાદ�ઓમાથી એક ક�fબનટના ત વખતના સfચવ હતા, "મણ હાલમા અમલી

Page 4: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 4 of 12

શરતોન �વીCિત આપી હતી. આ શરતોમાથી સૌથી મહ�વ�ણ� શરત, " NELP

પહ�લાના બધાજ PSC નીિતઓથી અલગ કરતી હતી, ત ક���:ટરન િવતરણની

�વત&તા અન બWર [ારા િનધા�*રત દર� સ�ણ� ગસના વચાણની મ�ર�

આપવાની હતી. તો � આ અસાધારણ બાબત નથી ક� આવા �વ� ક�fબનટ સfચવ

હવ PSC ની શરતોન પડકાર આપતી FIR દાખલ કરાવડાવ અન એ માગ કર� ક�

KG D6 ની *કoમત બWરના આધાર� નહg પણ ઉ�પાદન ખચ�ન આધાર� નY�

કરવી જોઈએ?

11. NELP બોલીઓ મા& એવા વણશોધાયલા %&ો માટ� હતી ક� "મા કોઈ ડ�ટા

ઉપલ�ધ નહોતો અથવા પયા��ત નહતો. NELP એ OIL અથવા ONGC ના નW

હ�ઠળના ઉ�પાદન કરતા Cવા અથવા શોધાયલા %&ોની હરા� કરવાની �ની

9ણાલીન સમા�ત કર� હતી. આ નીિત હ�ઠળ તદન નવા �લો:સની હરા� કરાઇ

હતી.

12. પારદશ�ક અન �તરરાc��ય �પધા��મક બોલી 9*Zયા હ�ઠળ કરવામા આવલી

પહ�લી હરા�મા, વષ� ૨૦૦૦ની સાલમા *રલાય#સ અન NIKO એ સૌથી �ચી

બોલી લગાવી KG D6 શોધખોળ �લોક હાસલ કય6 હતો.

13. NELP નીિત હ�ઠળ ફાળવવામા આવલ ૨૫૪ �લો:સ માથી ૧૧૦ મા શોધ સફળ

રહ� હોવા છતા, મા& ૬ મા ઉ�પાદન થઈ ર� છ. જો તમામ નીિત હ�ઠળની

શોધોની સ�યાની ગણતર� કરવામા આવ તો ત �કડો ૧૬૦ થી વધાર� છ.

ONGC અન GSPC સ*હત આમાથી ઘણાની શોધ આનાથી પહ�લા અથવા

*રલાય#સ [ારા D1-D3 ની સાથ થઈ હોવા છતા તમના %&મા હ� ઉ�પાદન શM

થt નથી. તથીજ D1-D3 %& હમશા જ ભારતના Kડા પાણીમા ઉ�પાદન કરતા

9થમ %&નો �ય ધરાવશ. આ એવી ઉપલ��ધ છ "ની દ�શ 9શસા કરવી

જોઈએ, ન ક� ટ�કા.

Page 5: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 5 of 12

��� ��� ��� 9�:��- �(��;� 7�- (�к�<

14. NELP હ�ઠળ *રલાય#સ સૌથી મોટો રોકાણકાર છ. ખાસ કર�ન ;�ક�લ ઓફશોર

�લો:સમા

^*ડસ{બર’13 ?ધી

*NELP ના સ;Uતટથી bરના �લોક (Cલ ૧00%) મા JV હ�ઠળ. આમા ફ:ત શોધખોળ ($૪.૯

Bn), િવકાસ કાય� ($૭.૭) સામલ છ. આમા sકવણી કર�લ રોય<ટ� ($૨ Bn) સ*હત OPEX

સામલ નથી.

^^DGH ની વબસાઇટ ;જબ

#���� �(��;� (NELP �/�>��?� @0() NELP �/�>��?�

@0(^^

�(��;� %

�લો:સની સ�યા સ;Uતટથી bર ૩૭ �લો:સ, હાલમા ૬ (જમીન પર ૧, Cલ ૭ �લોક)

૧૩૪ ૨૮

2D ધરતીકપ સબધી (lkm)

૮૨,૮૦૭ ૩,૪૨,૨૪૫ ૨૪

3D ધરતીકપ સબધી (વગ�. *કમી)

૯૯,૭૩૩ ૨,૧૮,૫૬૦ ૪૬

Cવાની Cલ સ�યા ૧૦૧ (શોધખોળ+;<યાકન), ૨૯ િવકાસ

૨૫૯ ૩૯

Cલ રોકાણ' ($ Bn) ૧૨૬ NELP હ�ઠળના

સ;Uતટથી bરના

�લોકમા રોકાણના Cલ

આકડા ઉપલ�ધ નથી

શોધની સ�યા ૪૩ ૮૮૦

૫૪

ઉ�પાદનમા તપદ�લ શોધની સ�યા

3

3

૧૦૦

ઉ�પાદન ૨.૨૭૯ tcf, ૨૪.૩૮૪

MMbbls

૨.૨૭૯tcf, ૨૪.૩૮૪

MMbbls

૧૦૦

Page 6: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 6 of 12

15. NELP �વ¶ અન NELP રા�ડમા ફાળવલ ૪૫ �લોકમાથી *રલાય#સ પાસ હાલમા

ફ:ત ૭ �લોક છ ("માથી 6 સ;Uતટથી bર છ). કપનીએ સરકારન ?પરત

કર�લા ૩૭ બો<:�મા $ ૧.૯૨ fબfલયનV (વત�માન િવિનમય દર� આશર� M.

૧૨૦૦૦ કરોડ) રોકાણ કt· છ અન અ#ય 2 �લોક પરત કરવાના છ. ઘણા

�લોકની શોધ કયા� પછ� તમન છોડવા પડ¸ા, કારણક� તમન વત�માન 9િત

MMBtu ની $૪.૨ ના ભાવો પર િવકિસત કરવા અન ઉ�પાદન શM કરº આિથ»ક

ર�ત પોષણ%મ નથી.

16. D1-D3 Kડા પાણીમા દ�શV પહ�v અન એકv ઉ�પાદન %& છ અન િવ¼ના

જ*ટલ ભડારોમા તનો સમાવષ થાય છ. આજ �લોકમા અ#ય શોધ "મ ક� R

સી*રઝ, સટ�લાઇટ અન MJ1 નો િવકાસ હ� બાક� છ.

17. D1/D3 ના ઉ�પાદનમા ફ�રબદલાવ કાયમ રહ�શ, પરr તમા જગી વધારાની

શIતા નથી. ઉ�પાદનમા વધારો D1/D3 થી નહ� બલક� KG D6 �લોકમા નવી

શોધમાથી આવશ. " વહ�લામા વહ�v ૨૦૧૭-૧૮ મા શI બનશ.

NELP ��D1 ��� E��#���F(<

18. NELP નીિતની શરતો ;જબ �તરરાc��ય બોલીઓ આમિ&ત કરતી વખત એવી

બાહ�ધર� અપાઈ હતી ક� ઓપર�ટરો ¾ડ તલન �તરરાc��ય *કoમતો આધાર� અન

ગસV વચાણ િન:cપ% બWર ભાવ વચવાની મ�ર� આપવામા આવશ. આમ

ભાવ િનધા�રણની આ જોગવાઈઓન કારણ ભાવો ઉ�પાદનના ખચ�ન આધાર� નY�

કર� શકાતા નથી.

19. ૨003 મા NTPC ના ટSડરન અVલ%ીન *રલાય#સ ગસના �રવઠા માટ� fબડ

?પરત કર� હતી, 8યાર� આયાત કર�લ LNG લગભગ $ ૩.૫/MMBtu મા

વચવામા આવી ર� હr . *રલાય#સ આ ઓફરમા પાછ� પડ� નહોતી. હક�કતમા,

૧૪ *ડસ{બર ૨૦૦૫ ના રોજ તણ $ ૨.૩૪/MMBtu પર ગસ �રવઠો કરવા

માટ�ના કરાર પર હ�તા%ર કર�ન NTPC ન મોક<યા હતા. જો ક�, NTPC એ

અસીિમત જવાબદાર�ની શરતોન સામલ કરવા પર ભાર ;Iો હતો અન આ

ઓફરન અ�વીકાર કર� કાVની દાવો કરવાનો ફSસલો લીધો. આ મામલો હાલમા

;બઇ ઉ]ચ અદાલતમા અિનણiત છ

20. ત દરિમયાન RNRL ન ગસ વચવાનો 9�તાવ મ�ર� માટ� સરકારન મોક<યો

Page 7: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 7 of 12

હતો, તન એ આધાર પર નામ�ર કર� દ�વાયો હતો ક� આ વચાણ િનcપ% નથી.

આ િનણ�યન RNRL એ કોટ�મા પડકાય6, પરr ?9ીમ કોટ\ સરકાર� િનણ�યન

કાયમ રાખતા ક� હr ક� 9Cિતક સસાધનોV વચાણ કૌÁfબક કરારો હ�ઠળ થઈ

શક� નહg. સરકારન આ માટ� યો|ય Vકસાની વ?લાતનો અિધકાર છ. 2G

મામલામા સવ6]ચ #યાયાલય sકાદો આપતા ફર� ક� હr ક� ક� 9ાCિતક

સસાધનોV વચાણ ઉfચત અન પારદશi હરા� 9*Zયાના મા_યમથી કરº

જોઈએ.

21. 200૭ મા, *રલાય#સ PSC ;જબની ભાવ િનધા�રણ 9*Zયા અન િસoહા સિમિતની

ભલામણો ;જબ ગસના ભાવો િનધા�*રત કયા� હતા. ગસના $ ૪.૨/MMBtu ના

ભાવન એ{પાવડ� Âપ ઑફ િમિન�ટસ� (EGOM) [ારા મ�ર� અપાઈ હતી, "મા

વપરાશકતા� ઉ_યોગ (વીજળ�, ખાતર અન �ટ�લ) સલ|ન મ&ાલયો સામલ હતી.

આ મ�ર� 7યાપાર� ધોરણ ઉ�પાદનની શMઆતથી ૫ વષ�ની સમયાવિધ માટ�

અપાઈ હતી, તથી ત ૩૧ માચ�, ૨૦૧૪ ?ધી મા#ય હતી.

22. આ વાત _યાનમા લવા "વી છ ક� $ ૪.૨ /MMBtu ભાવ િનધા�રણ કરવામા

આ7યો ત સમય ¾ડ તલનો ભાવ $ ૩૦/bbI હતો અન આયાત કર�લ LNG ની

ભારતમા લગભગ $ ૪-૫ /MMBtu મા વચાણ કરવામા આવી ર� હr .

23. �યાર બાદ, ONGC અન OIL ન પણ એmિમિન�ટડ� 9ાઇસ મક�િનઝમ (APM) હ�ઠળ

ગસના ભાવોન $ ૪.૨ /MMBtu ?ધી વધારવામા આ7યા હતા, એટલ ?ધી ક�

ONGC ની fબન-APM ગસની *કoમત $ ૫.૨૫ /MMBtu ?ધી નY� કરવામા

આવી હતી.

24. હવ ગસના ભાવોની rરત સમી%ા અિનવાય� છ, કારણ ક� હાલમા અમલી

ભાવિનધા�રણ ફો{t�લાની અવિધ ૧ એિ9લ, ૨૦૧૪ થી સમા�ત થઈ છ. ઘણી શોધ

(-10 TCF, LNG ના -$ 150 fબfલયનની બરાબર) ની સમી%ા DGH/ MoPNG

[ારા બાક� રખાઇ હતી કારણ ક� ત $૪.૨ /MMBtu ના ભાવોએ fબનલાભદાયી

હોત. ત પછ� �યારના પ�ોfલયમ મ&ી �ી જયપાલ ર�Ç�ની િવનતીન અVલ%ીન

9ધાનમ&ીએ મ ૨૦૧૨ મા 9ધાનમ&ીના આિથ»ક સલાહકાર સિમિતના અ_ય%

ડૉ. સી. રગરાજનની અ_ય%તામા એક િનcણાત સિમિતની રચના કર� હતી.

25. િનcણાત સિમિતએ Éાહકો સ*હત તમામ ભાગીદારોની સાથ િવ�rત ચચા�-

િવચારણા કર� અન પોતાનો અહ�વાલ *ડસ{બર ૨૦૧૨ મા ?પરત કય6 હતો. ૨૭

Page 8: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 8 of 12

�ન, ૨૦૧૩ ના રોજ CCEA [ારા 9�તાવન મ�ર� આપતા પહ�લા આ ભલામણો

પર િવfભX મ&ાલયો [ારા િવચારણા કરવામા આવી હતી.

26. �યાર બાદ નાણા મ&ાલય અન નાણા િવષયક સસદ�ય સિમિત [ારા ક�ટલાક

;Êાઓ ઉઠાવવામા આ7યા હતા. આ ;Êાઓ પર *ડસ{બર ૨૦૧૩ મા ફર� CCEA

[ારા િવચાર કરવામા આ7યો અન ગસ *કoમત િનધા�રણ ફો{t�લાન મ�ર� અપાઈ

હતી.

27. ગસના ભાવોન ૨૦૦૭ મા 9થમ વાર મ�ર� અપાઈ હતી. ૭ વષ�ના ગાળા બાદ

૧ એિ9લ, ૨૦૧૪ થી ત અમલી થનાર હતા. પાછલા ૧૦ વષ6મા અ#ય

કોમો*ડટ�ઓ, ઑફશોર સવાઓ, વપરાશની ચીજ વ�rઓ વગર�ની *કoમતમા

બદલાયલી ગસની *કoમતોની rલનામા અ9માણસર વધારો થયો છ. ¾ડ ઓઇલV

;<ય લગભગ $ ૩૦/bbl થી વધીન $ ૧૦૦ /bbI અન આયાત કર�લ LNG ની

*કoમત $ ૪ /MMBtu થી વધીન $ ૧૪/MMBtu થઈ ગય છ.

$1 20

$1 00

ભાવ અન ખચ� મા rલના�{ક વલણ ભારતીય ¾ડ, KG D6 ગસ િવ�� અપ���મ ;ડ� ખચ�

2004 2005 2006 2007 2008 2009 2010 201 1 2012 2013

ભારતીય ¾ડ ઓઇલ બા�ક�ટ -KG Db ગસ *કoમત --+-અપ���મ ;ડ� ખચ�

Ëડ�:સ

28. �ન:િનધા�*રત ભાવ દ�શના સ�ણ� �થાિનક ઉ�પાદન પર લાÌ થાય છ. KG D6

આ Cલ ઉ�પાદનના મા& ૧૫% ભાગV ઉ�પાદન કર� છ, 8યાર� ક� Wહ�ર %&ની

કપનીઓ " ;�ય લાભાથi છ, ત ૭૫% ઉ�પાદન કર� છ. KG D6 મા *રલાય#સની

*હ�સદાર�ન _યાનમા લાઈએતો, ઉ�પાદનમા *રલાય#સનો *હ�સો ૧૦% થી પણ

Page 9: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 9 of 12

ઓછો છ અન આ કારણ એવો આ%પ છ ક� ;<ય ºÍ� ફ:ત *રલાય#સન ફાયદો

કરવા માટ� જ છ, " અિતશયોq:ત ભય6 છ.

29. IHS CERA ;જબ, દ�શમા શોધાયલ ગસના (આયાત કર�લ LNG ના $૪૦૦

fબfલયન ની સમાન) ૨૭ TCF જÎથા પર િવકાસ કાય� કરવા અન ઉ�પાદન માટ�

હ� વa રોકાણની આવ�યકતા છ. ત િસવાય ૬૪ TCF ગસનો જÎથો જોખમ�ણ�

�નઃ9ા��ત યો|ય છ "ની શોધખોળ કર� હ� પણ શોધવાના બાક� છ.

30. ગસની *કoમતન $ ૮ / MMBTu પર બમણી કયા� પછ� પણ, શોધવામા આવલ ૨૭

TCF માથી ફ:ત ૫ TCF ગસ ભડારોન જ િવકિસત કર� શકાયા છ.

31. CERA ના અહ�વાલ ;જબ, પ*રયોજનાઓન આિથ»ક Mપથી 7યાવહા*રક બનાવવા

માટ� ગસના ભાવો નીચ 9માણ હોવ જMર� છ:

a. સ;Uતટ પર: $ ૬-૮ / MMBTu

b. ઓછા Kડા પાણીમા: $૬-૧૦ / MMBTu

c. Kડા પાણીમા: $૮-૧૨ / MMBTu

d. અ�યત Kડા પાણીમા: $૧૦-૧૨ / MMBTu

Page 10: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 10 of 12

32. �ન:િનધા�*રત $ ૮.૪ /MMBTu (*દ<હ�મા *ડલીવર�ના ૧૦ / MMBTu) �થાિનક

ગસના ભાવનો Gદાજ હ� પણ PSC મા આપલ બWર સલ|ન ભાવની શરત

;જબ નથી અન તન ઊW�ની ર�તની આયાતી પડતર ;જબ લવામા આવી છ, "

*દ<હ�મા સરકાર� સ��સડ� વગર વચવામા આવી રહ�લા વક�<પક Ñધણની

rલનામા ઘÒ સ�r છ.

$/MMBtu ��- MEN O�< "(.

O�< $/MMBTU !( )���(�

સ��સડ� 9ા�ત LPG ૧૨ M.૪૫૦/િસfલoડર

૨ fબન-સ��સડ� 9ા�ત LPG ૩૩ M.૧૧૩૪/િસfલoડર

૩ CNG (નવી *દ<હ�) ૧૨ M.૩૫/*કÉા

૪ CNG (;બઇ) ૧૩ M.૩૯/*કÉા

૫ નÓથા ૨૪ M.૬૬૦૦૦/ટન

૬ ડ�ઝલ (સ��સડ� 9ા�ત) ;બઇ

૨૦ M.૬૩/લી

૭ ડ�ઝલ (સ��સડ� 9ા�ત) *દ<હ�

૧૮ M.૫૫/લી

૮ ફÔઅલ ઓઇલ ૧૭ M.૪૪૦૦૦/ટન

૯ ક�રોસીન (સ��સડ� 9ા�ત) ૪.૫ M.૧૫/લી

૧૦ �પોટ LNG ૧૯ $૧૯/MMBtu

૧૧ �?�#�к S�"(�� ��� ૮

33. ��к��� �/�к T0?�7�- к��U �- +� к�:

a) "��� ,�� �-������ ��M�кX "�ш�� +� �� !+X )�� ���� Y�((�Z[X

E�� к�� )!����- )��"? દ�શમા આયાત કરવામા આવલ �તરરાc��ય

ગસની *કoમત $ ૮ ના �ન:િનધા�*રત ભાવ કરતા બમણી છ. 8યાર� ક�, આ જ

PSC હ�ઠળ આ જ Cવામાથી ઉ�પા*દત તલ માટ� (આ પણ રાc��ય સસાધન છ)

ભાવ આયાતની પડતર સમક% ભાવ આપવામા આવ છ. તો પછ� તલની સામ

ગસના ભાવ િનધા�રણમા આવો ભદભાવ શા માટ�? અહ� એ વાત �પcટ છ ક�

અનક tcf ગસ વત�માન ભાવ ઉ�પા*દત કર� શકાતો નથી. આ સામા#ય સમજની

Page 11: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 11 of 12

વાત છ ક� દ�શમા $ ૧૬ મા ગસની આયાત કરવાન બદલ $ ૮.૪ મા �થાિનક

ગસV ઉ�પાદન કરº જોઈએ.

b. "���� ��к� S�* �"� �]": ભારત સરકાર� NELP હ�ઠળ કપનીઓન ખોદ�લા Cવા

અથવા શોધાયલા %& આ�યા ન હતા. KG D6 �લોક Kડા પાણીમા સશોધન

માટ� ઓફર કરાયા હતા, "ની સાથ ન�વો ડ�ટા અપાયો હતો તમજ કોઇપણ

Cવા ખોદાયલા અન શોધાયલા ન હતા. આ ર�તનો દાવો કરનારા લોકો એ

Öલી Wય છ ક� દ�શમા શોધાયલા %&ો NELP �વ¶ ઓફર કરતા હતા દા.ત.

રાવા (તલ), આ બધાન તલના �તરરાc��ય પડતર સમક% ભાવ આપવામા

આવી રહયો છ.

8��( - _#!��� ��F��� #�#�� "(��� )��(� �(��;��� "(� a _.

54,500 к(�8�� ��E ?ш�: ભાવ ºÍ� સમ�ત �થાિનક ગસ પર લાÌ થાય

છ, "મથી KG– D6 %&મથી *રલાય#સ મા& ૧૫% ઉ�પાદન કર� છ. ગસના

ભાવમા વધારાથી દ�શના સ�ણ� ગસ ઉ�પાદન પર મળનાર આવકમા M.

26,000 કરોડની ºÍ� થશ. આ ºÍ�માથી M. 12,000 કરોડ સરકારન રોય<ટ�,

પ�ોfલયમ લાભો, કર અન *ડિવડ#ડના �વMપમા પાછા મળશ. *રલાય#સ અન

તના ભાગીદારોનો *હ�સો ફ:ત M. 3000 કરોડ છ (ન ક� M. 54,500 કરોડ),

"માથી નફાની ગણતર� કરવા �વ¶ કાય�કાર� અન ;ડ� ખચ�ન સરભરા કરવી

પડ� છ.

d. $f.g / MMBtu �� ��F��� E��� BP (Mh��ш !�[�M��) * ш���i j�к���

�-ш��� ��?� k&� )�к�� l"� m�-n� �ш� ��� ,�� !��� ��<�

�(��;��� KG m�#�� q��к��- rs �к��� ��E�� ��1� +�: ફાિમÙગ ઇન,

અથા�ત, �લોકના જોખમ અન લાભમા અ#ય ભાગીદારોની *હ�સદાર�નો ઉ<લખ

NELP ની ૧૯૯૭ ની કલમોમા છ. આ ઉ_યોગમા આ એક સામા#ય 9*Zયા છ

" હ�ઠળ વદાતા એ ક�યન� Ë*ડયામા *હ�સો મળ7યો હતો, ONGC, BP, BHP

અન ઘણી અ#ય કપનીઓએ ભારતમા અન િવદ�શમા બી� કપનીઓ સાથ

હાથ િમલા7યા હતા (ઉદાહરણ તર�ક� સખfલન, ઇq{પ*રયલ વગર�). BP ન

*રલાય#સનો પોટ�ફોfલયો અન PSC ની શરતો આકષ�ક લગતા તણ મા& KG

D6 મા જ રોકાણ કt· નથી પણ તણ *રલાય#સના અ#ય �લોકમા પણ રોકાણ

કt· છ. �વાભાિવક Mપથી રોકાણકાર એવો િવ¼ાસ રાખ ક� કોઈપણ સરકાર

Page 12: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 12 of 12

9�તાવની શરતો અન PSC V પાલન કરશ જ.

34. NIKO, , �(��;��� E���"�( +� �� ) ��� m�-v��"�ш��- $ 2.34 / MMBtu

��- ��&� (�X +�:

NIKO બા|લાદ�શમા KG D6 માથી ઉ�પા*દત ગસ નથી વચતી. ત બાગલાદ�શમા

તમના ઓન-લ#ડ ફ�<Úસ માથી ઉ�પા*દત ગસ, ઑફરની શરતો ;જબ �યાની

સરકાર� મ�ર કર�લ ભાવ િનધા�રણ ફો{t�લા અVસાર વચ છ. NELP હ�ઠળ (1997

મા મ�ર) બWર ભાવની જોગવાઈ છ. આમ સફરજનની સતરા સાથ સરખામણી

અયો|ય છ:

a. KG-D6 એ Kડા પાણીમા ન ક� જમીન પર q�થત �લોક છ.

b. NIKO ના ઓનશોર �લોકમા 7યાપાર� ધોરણ ઉ�પાદન વષ� ૨૦૦૦ મા 9ારભ

થt હr અન આ �લોક ત કાળમા િવકિસત કરાયો હતો 8યાર� તલના ભાવ

નીચા હતા એટલ ક� ;ડ� રોકાણ 3બ જ ઓÝ હr .

c. NELP હ�ઠળ �વ�િનધા�*રત ભાવ િનધા�રણ ય&ણા ન �ય� બWર ભાવન

અપના7યો હતો. NIKO ના બા|લાદ�શ q�થત ફ�<ડ ના ગસના ભાવો સરકાર

સાથના કરારમા ન�ધાયલા હતા, " ભારતમા રાવા અથવા પXા, ;:તા તા�તી

(PMT) �લોકની સમાન છ. NIKO બા|લાદ�શ કરારમા બWર ભાવ લવા

સબિધત કોઈ જોગવાઈ નથી.

અ& ºડ મક *રપોટ�નો ઉ<લખ અિનવાય� બન છ, "ના અVસાર બા|લાદ�શમા

બાક�નો ગસનો ભડાર ”૧૦.૫૧ TCF છ અન �યા વત�માન ઉ�પાદન ફ:ત ૬.૫

mmscmd છ. બા|લાદ�શમા ગસના ભર�ર ર�ઝવ� છ પરr ગસના અનાકષ�ક ભાવ

િનધા�રણ પ�િતન કારણ ઉ�પાદન 3બ ઓÝ છ. � ભારત બા|લાદ�શV અVકરણ

કરવા માગ છ?

����� E����� �; 9�: – �� 1X, х��(, CGD !( |E��

35. KG-D6 ગસના ભાવ વધારાની અસર CNG ઉપભો:તાન આપતા ગસના ભાવો

પર થશ નહg, કારણ ક� ગસનો �રવઠો ગસ t*ટલાઇઝશન પૉfલસી (GUP)

Gતગ�ત કરવામા આવ છ. આ નીિત Gતગ�ત KG-D6 માથી ઉ�પા*દત ગસનો

Page 13: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 13 of 12

�રવઠો નવી *દ<હ� સ*હત કોઈપણ શહ�ર� ગસ િવતરણ નટવક�ન કરવામા આવતો

નથી.

36. ખાતર ઉ�પાદન માટ� વક�<પક Ëધણ તર�ક� ;�ય Mપ આયાત કર�લ LNG /

ન�થાનો ઉપયોગ થાય છ "ની *કoમત $ ૨૫/MMBtu થી વધાર� છ "

�ન:િનધા�*રત ગસના ભાવો કરતા &ણ ગણા છ.

37. આ" Cલ વીજ ઉ�પાદન %મતાના ૫-૮% ગસ આધા*રત છ " એ ધારણાથી

િવપર�ત છ ક� ગસના ભાવ વધવાથી સ�ણ� વીજ ઉ�પાદન %& ધરાશાયી થઈ

જશ. વીજ ઉ�પાદન %&મા ગસનો વપરાશ ફ:ત ૨૪ MMSCMD છ અન KG-D6

%& માથી વીજ ઉ�પાદન %&ન ગસનો �રવઠો થતોજ નથી.

38. કોટકના િવ�લષણ ;જબ, જો ગસના ભાવમા વત�માન વધારો અમલી બનાવાય તો

Gિતમ Éાહક પર વીજળ�ના દરમા ફ:ત આશર� 9િત એકમ 10 પસા "ટલો વધારો

થાય.

39. દ�શમા 9ાCિતક ગસ આધા*રત 2.8% પ*રવહન ની rલનમા૯૭.૨% *હ�સો

ડ�ઝલ, પ�ોલ અથવા ઑટો LPG આધા*રત છ, પ�ોલ અન ડ�ઝલના ભાવો

પરના 8યાર� િનય&ણો ઉઠાવી લવાયા હતા �યાર� તન કોઈ પણ 9કારના ઉહાપોહ

વગર �વીકાર� લવામા આ7યા હતા. જો Éાહકોન નવા ભાવોએ 9ાCિતક ગસનો

�રવઠો કરાય તો પણ તના ભાવો સ��સડ� વાળા LPG રાધણ ગસ કરતા ઘણા

ઓછા રહ�શ.

Page 14: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 14 of 12

)S}#� g: ���� �-~���- U }�� (2001 -201 4) ��� �!(�ш (201I)

Composition of Vehicle Population (56) - 201 L

• D›esel

Autn LPG

•. NG

40. 15 �к. �� (�-�< ����� (LPG) E�� !( $8 / MMBtu �� ��( ��- ?�

સૌ પહ�લા તો LPG એ �tટ�ન (હાઇâોકાબ�નના C4 ઘટક) અન 9ોપન (C3) V

િમ�ણ છ. D6 માથી મળતો ગસ એ �� િમથન ગસ (99% િમથન એટલ ક� C1

ઘટક વાળો અન C2, C3 અથવા C4 વગર� "વા ઉ]ચતમ ઘટક ર*હત) છ અન D6

માથી ઉ�પા*દત ગસ માથી LPG બનાવી શકતો નથી કારણ ક� ન તો તમા 9ોપન છ

અન ના તો �tટ�ન. સદભ� માટ�, ઊW� સમr<ય ર�ત $૮ / MMBtu નો અથ� 9િત

*કÉા. M. 24 અથવા િસfલoડર દ�ઠ M. 340 (એક માનક ઘર�v િસfલoડર 14 *કલોV

હોય છ) થાય. આ ર�ત MMBtu દ�ઠ $૮.૪ ના વલ હ�ડ ભાવો 14.2 *કલોના LPG

િસfલoડર માટ� M. 340 થાય છ. પ*રવહન અન અ#ય ખચ� પછ� પણ તનો િવતરણ

માટ�નો ભાવ M. 400 વa થાય નહg. અ& _યાનમા લº જોઈએ ક� આ" સ��સડ�

વગરની LPG M. 1100 9િત િસfલoડરના ભાવ વચાય છ

41. શારકામ અન ઉ�પાદનના વપારમા ભાવવધારાના લગભગ ૫૦% રૉય<ટ�,

પ�ોfલયમ 9ો*ફટ, *ડિવડડ અન કરવરા (સ��સડ� સ*હત) ના Mપમા ભારત

સરકારન પાછા મળ� Wય છ. બાક�લઝના એક અહ�વાલ અVસાર, ભાવમા $૧ /

MMBtu વધારો કરાય તો સરકારન ખાતર અન ઉãર-�વ�ની સ��સડ�ઓની sકવણી

કયા� પછ� પણ $ ૧૦૧ િમfલયનની ચો�ખી બચત થાય. સરકારના કોષમા આ

વધારો, માળખાક�ય સવલતો અન રાc� િનમા�ણ માટ� મદદMપ થઇ શક�. આ બä-

Ìfણત અસરV એક �પcટ ઉદાહરણ છ.

Page 15: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 15 of 12

42. આનાથી િવપર�ત જો �થાિનક ગસન બWર ભાવ આપવામા ન આવ, તો તના

પ*રણામ �વMપ ભારતીય MિપયાV અવ;<ય 3બ ઝડપથી થશ.

a. હાલ ૧૧૦ થી વa �થળોએ શોધ થઈ ગઈ છ પરr તમાથી ફ:ત ૬ મા જ

ઉ�પાદન થઈ ર� છ, કારણ ક� કપનીઓ (ONGC, GSPC વગર� સ*હત)

નવત�માન ભાવ તમા ઉ�પાદન કરº fબનપોષણ%મ લાગ છ.

b. વત�માન �થાિનક ભાવોએ ઉ�પાદન કરવામા અસમથ�તાથી આયાત પર

િનભ�રતા વધશ "ના કારણ આયાત મ�ઘી બનશ અન sકવણીrલા પર તની

9િતCળ અસર પડશ(CERA અVસાર ગસના માગ-�રવઠા વ]ચ નો તફાવત

હાલના 45% થી વધીન વષ� ૨૦૨૫ ?ધી ૮૦ % થઈ જશ.)

આમ, ભાવ વધારથી વaમા વa શોધાયલ �થળ�એ પણ ઉ�પાદન શM કર� શકશ.

આમ દ�શમા વa ગસ ઉપલ�ધ થશ. વaમા આº પગv મ�ઘવાર� વધારનાર જ

નહg પરr Mિપયાન ઝડપથી અવ;<યન તરફ ધક�લનાર MMBtu દ�ઠ $૧૪ થી

$૧૯ ના ભાવ ગસની આયાત કરવાની આવ�યકતા ઘટાડશ.

43. ��� )���(� �� � !�"� ��� х��( *к���� #��Z� 9���

દ�શમા કોઈપણ વીજ ઉ�પાદન ક� ખાતર એકમ KG D6 �લોક માથી ગસના

�રવઠાના આ¼ાસન પર �થાિપત કરયા નથી. આ ONGC અથવા GAIL [ારા

ઉ�પા*દત ગસની ફાળવણીના આધાર� �થાપવામા આ7યા હતા. િવિવધ GSPA

;જબ ONGC અથવા GAIL સાથની ની શરતો ;જબ ગસનો �રવઠો કરવામા

અસમથ�તાન કારણ અનક વીજ અન ખાતર એકમો િનåcZય છ. હક�કતમા KG D6

ગસ આ િનåcZય એકમો માટ�, ૨૦૧૧ મા ગસના ઉ�પાદનમા ઘટાડા �વ¶

આશીવા�દ �વMપ સાfબત થયો છ. ઉદાહરણ તર�ક� �æમા ONGC અન GAIL ની

ફાળવણીના આધાર� �થાિપત ક�ટલાય એકમોએ સવ�9થમ વીજ ઉ�પાદન KG D6

ગસ માથી કt·, વaમા દાભોલ પ*રયોજના LNG પર આધા*રત હતી અન KG D6

નો ઉપયોગ કર�ન ૧૮૦૦ MW વીજ બનાવી શક�.

Page 16: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 16 of 12

����� � !�"� х&F $ 0.89 /MMBtu +�.

44. અમ િનિAત પણ એ નથી Wણતા ક� $1/MMBtu નો �કડો Iાથી આ7યો છ. KG

D6 માથી ગસ ઉ�પાદનનો ખચ� એક ડૉલરથી પણ ઓછ� હોવાV કહ�વાઈ ર� છ,

" વા�તિવક ર�ત ખોÁ છ. FIR મા એક પ&ના હવાલાથી " આકડો અપાયો છ ત

ઉ�પાદન ખચ� િવશ નહg પરr Cવા મથક�થી િવતરણ પોઇ#ટ વ]ચની ઉ�પાદન

પછ�ની 9*Zયાનો ખચ� છ, " ૨૦૦૯-૧૦ મા ત વષ� માટ� MMBtu દ�ઠ $ 0.૮૯

હતો. આ �કડો જMર� હતો કારણ ક� ઉ�પા*દત ગસ પર Cવા મથકના ;<ય પર

રૉય<ટ� sકવવાની હતી " MMBtu દ�ઠ $ ૪.૨ ની મ�ર *કoમતમાથી Cવામાથી

ઉ�પાદન બાદ ના ખચ�ન (MMBtu દ�ઠ $ 0.૮૯) ન બાદ કર�ન તારવવાની હતી.

45. Cવાના મથક અન િવતરણ પોઇ#ટ વ]ચનો ઉ�પાદન બાદનો ખચ� એ Cલ

ઉ�પાદન ખચ�નો એક નાનો ઘટક મા& છ. ઉ�પાદન ખચ�ની ગણતર� કરવા માટ�,

Cવા મથક�થી િવતરણ પોઇ#ટ ?ધીના પો�ટ-9ોડકશન ખચ� (ક� " MMBtu દ�ઠ $

0.૮૯) ઉપરાત, શોધ, ;<યાકન, ઉ�પાદન અન િવકાસ અન Wળવણીન લગતા

ખચ�ન પણ _યાનમા લવાની જMર પડ� છ; દા.ત. Cવા ખોદવાના ખચ�, વક�-ઓવર

ખચ�, સશોધન અન ;<યાકન ખચ� વગર� સ*હતનો ઉ�પાદન ખચ�નો સમાવશ થાય

છ.

46. આ ઉપરાત, *રલાય#સ અન તના ભાગીદારોએ KG-D6 િસવાયના �લો:સ પર

આશર� $ ૪ fબfલયન, સરકારન પાછા ?પરત કર�લા �લો:સ (િનcફળ સશોધન)

પર $ ૧.૯ fબfલયન ખચ� કય6 છ અન નાણાક�ય વષ� ૨૦૧૪ ના Gત ?ધીમા

અ#ય NELP �લો:સ પર બીW $ ૧.૮ fબfલયન ખચ�વાનો Gદાજ છ, 8યા ખચ�

�ન9ા���તની હ� કોઈ ખાતર� નથી. જો ઉ�પાદન ખચ� આધાર� ગસના ભાવ નY�

કરાય તો $ ૭.૪ fબfલયનની આ અિત*ર:ત ખચ�ની ભરપાઈ પણ કરવી પડશ.

(ન�ધ: આ �કડા સાદા 7યાજ અન 18% ના કર-�વ¶ના વળતર પર આધા*રત છ,

ચZºÍ�7યાજની ર�ત ગણતર� કરાય તો આ આકડો $૭.૪ fબfલયનની રકમ

વધીન $૧૦.૪ fબfલયન થઈ જશ)

47. કોઈપણ q�થિતમા ઉ�પાદન ખચ�, ભાવ િનધા�રણ કરવામા સ%મ નથી, કારણ ક�

૧૯૯૭ મા ઘડાયલ NELP મા, શોધખોળ કાય�ન 9ો�સા*હત કરવા માટ�

રોકાણકારોન ગસ માટ� બWર ભાવ અન તલ માટ� આયાત પડતર ;જબના ભાવો

આપવાનો વાયદો કરાયો હતો. આ સરકારન ઉ�પાદન ખચ� પર ભાવ િનધા�*રત

કરવાની અVમિત આપતી નથી. એમ કરº PSC ની જોગવાઈઓ અન NELP

Page 17: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 17 of 12

હ�ઠળની શરતોV ઉ<લઘન કરવા સમાન છ. જો એક જ PSC હ�ઠળ કાs તલ

�તરરાc��ય ભાવ વચવામા આવી ર� હોય તો સરકાર આજ PSC અVસાર

ગસ માટ� બWર ભાવ ક�મ ન આપી શક�?

����� �-��х�(X

48. ગસની સÉહખોર� તકનીક� ર�ત અશI છ કોઈ હયાત %&મા ગસ ઉ�પાદનન

રોકવાનો કોઈપણ 9યાસ અસરÉ�ત Cવાઓમા દબાણના ફ�રફારોમા દ�ખાઈ આવ

છ. દર�ક Cવો એક િવશાળ 9શર Cકરના ર�લીઝ વા<વની "વો હોય છ 8યા લાખો

વષ�થી તલ અન ગસ ખર�ખર રધાઈ રéો હોય છ – કોઈ એક Cવામા ગસન

અટકાવી રાખવાથી દબાણનો તફાવત તરત જ આગલા Cવામા દ�ખાઈ આવ છ.

સામા#ય શ�દોમા કહ�એ તો, જો ગસનો સÉહ કરાઈ રéો હોય, તો બધા ઉ�પાદક

Cવાઓમા દબાણ એકસરખી ર�ત ઘટાડ� શકાr નથી. દબાણનો ઘટાડો એ ચોYસ

સક�ત છ ક� 9શર Cકરની શq:ત ઘટ� રહ� છ.

49. ગસના સÉહથી કોઈ 7યાવસાિયક લાભ થતો નથી. ઉ�પાદનમા કોઈપણ 9કારના

િવલબથી ખચ�ની �ન9ા���ત અન તના પ*રણામ �વMપ કો#�ાકટરોની આવક પર

અસર થાય છ. કોઈપણ bરદશi ઑપર�ટર પોતાના વત�માન રોકડ 9વાહન

ભિવcયમા અિનિAત લાભ માટ� જોખમમા ;કશ નહg.

50. KG D6 �લોકમા D1 & D3 %&મા ઉ�પાદનનો ઘટાડો એ સÉહ�થાનની જ*ટલતા

અન ઓfચoતા ભૌગોfલક ફ�રફારોન કારણ છ, સÉહખોર� ન કારણ નહg.આ

સમ�યા, કોઈપણ િનcણાત �તરરાc��ય ર�ઝવ� 9માણીકરણ એજસીના

મા_યમથી હાજર સÉહ�થાનોના આકલન અન 9માણીકરણ કરાવીન સરળતાથી

ઉક�લી શકાય છ.

51. સÉહ�થાનોમા ઓfચoતા ફ�રફારો એ આ ઉêોગમા 3બ સામા#ય બાબત છ. આવા

િવfભX ઉદાહરણો ઉપલ�ધ છ "મા �થાિનક તમજ �તરરાc��ય બX કપનીઓ

સામલ છ. અ;ક ઉદાહરણો નીચ 9માણ છ – નીલમ, ;બઈ હાઇ ર�ડ�વલપમ#ટ

�લાV, અન ઇ{પ*રયા આઇ (રિશયામા) 8યા સÉહ�થાનો અન ઉ�પાદન અપ%ા

કરતા ઘણા ઓછા 9માણમા મëયા.

Page 18: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 18 of 12

��#���%�� 9��� к(�� %+� �!��

53. એ કહ�º 3બ સરળ છ ક� 80 mmscmd ની *ડઝાઇન વાળ� %મતાનો ઓછો

ઉપયોગ કરવામા આ7યો છ અથવા RIL એ વધારાની %મતા િવકિસત કર� લીધી

છ.

a. કોઈપણ તલ અન ગસ િવકાસ પ*રયોજનાV ઘડતર અન અમલીકરણ ત

સમય ઉપલ�ધ ડ�ટા અન મા*હતીન આધાર� થાય છ. અિનિAતતા આ

7યવસાયની િવશષતા છ અન ઉ�પાદન શM થયા પછ� પણ કોઈપણ ભડારના

Ìણ અથવા 7યવહારની ભિવcયવાણી કરવી અસભવ છ.

b. આ કારણ સÉહ�થાનોમા અચાનક ફ�રફાર થવા સામા#ય હોવાથી, PSC ના

આધાર� િવકાસની યોજના ફ:ત ઉ�પાદન અન સÉહ�થાનના Gદાજો આપ છ.

"મા સમય�તર� ?ધારા કરવા આવ�યક છ. આ �કડાઓના �ણ�પણ

અVમાિનત હોવાથી તમન ઉ�પાદન કરવાની 9િતબ�તા ગણી શકાય નહg.

જો ક� ભડારો અન સÉહ�થાનોનો 7યવહાર અિનિAત જ રહ�તો હોઇ, તલ અન

ગસ ઉ�પાદન ?િવધાઓ {હ��મ ઉ�પાદન માટ� *ડઝાઇન કરવામા આવ છ. આ

નાણાક�ય જોખમ કો#�ા:ટર િવકાસ શM કરતી વખત ઉઠાવ છ. અ& _યાનમા

રાખº જોઈએ ક� સÉહ�થાનનો 7યવહાર �પcટ થવા �વ¶, *ડઝાઇન કરવામા

આવલ %મતા અVસાર KG- D6 એ 63 mmscmd V ઉ�પાદન કt· હr .

d. આ", ઉ�પાદન દબાણમા ઘટાડાન લીધ આ જ િસ�ટમ rલના�મક Mપ ઓછા

ગસV Cશળતા�વ�ક ઉ�પાદન કર� ર� છ અન તન ?ર%ાના ર�કોડ� સાથ

બWરમા પહ�ચાડ� ર� છ " િવ¼ની સવ��cઠ પ*રયોજનાઓ સમાન છ.

e . *ડઝાઇન, ત સમયના ગસ સÉહજÎથા અન ઉ�પાદનના અVમાનોન _યાનમા

રાખીન યો|ય હતી. અગાઉ, લોકો અિત*ર:ત %મતા ઘડવાનો દોષ લગાવતા

હતા. આ જ ર�ત, ભિવcયમા ક�ટલાક વષ6 પછ�, ફર� તઓ અતીતમા ડોક�યા

કરશ તો આ જ ?િવધાઓ ખચ�ની båcટએ વરદાન સાfબત થશ, "ના

પ*રણામ અ#ય શોધખોળો (R સી*રઝ, સટ�લાઇટ વગર�) સપX થશ. જો આ

?િવધાઓ ઉપલ�ધ ન હોત તો અ#ય શોધખોળો પણ સભવ થઈ શક� ન હોત.

f. આ બધા તÎયો છતા, ?િવધાઓના ઉપયોગમા િનcફળતા માટ� સરકાર�

કો#�ા:ટરોન નો*ટસ આપવાનો િનણ�ય લીધો. આ નો*ટસનો આધાર અ�યત

Page 19: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 19 of 12

િવવાદા�પદ છ, અન હવ આ ;Ê આfબì��શનV કામ ચાv છ.

������ ��1

54. ?વણ� આવરણ અથવા સોનાના ઢોળ ચઢાવવાનો આરોપ આ ઉêોગની કÁ

વા�તિવકતાઓથી ઘણો bર છ. જો ખચ�મા છતરિપoડ� કરાઇ ન હોય, તો ખચ�

Iાર�ય નફો બનતો નથી. કોઈપણ રોકાણકાર માટ� ખચ� તો વા�તિવક હોય છ

8યાર� ક� ભાિવ આવક અVમાિનત જ હોય છ.

55. D1-D3 ફ�<ડમા, ગસ સÉહ જÎથામા ºÍ� અન વષ� ૨૦૦૩ અન ૨૦૦૬ ની વ]ચ

કોમો*ડટ�ઝ અન અ#ય ચીજ વ�rઓના ભાવમા �તરરાc��ય તમજ �થાિનક

�તર� ૨૦૦% થી ૩૦૦% ના વધારાન કારણ રોકાણ ખચ�મા વધારો થયો હતો. વષ�

૨૦૦૬ થી ૨૦૦૮ દરિમયાન હાથ ધરાયલ CAG ઑ*ડટમા એક પણ વાર ?વણ�

આવરણ ક� સોનાનો ઢોળ (ગો<ડ �લટ�ડ) શ�દનો ઉ<લખ કય6 નથી. તમા કોઈ

અિત*ર:ત ખચ�ન પ*રમાfણત કરાયો નથી, તમા ફ:ત ખર�દ�ની 9*Zયાઓ પર જ

*ટ�પણીઓ કરાઇ છ. PAC એ CAC ન તથાકિથત અિત*ર:ત ખચ�ન પ*રમાfણત

કરવાV CAG ન ?ચન કt· "ના જવાબમા CAG એ આ¼ાસન આ�t ક� આગામી

વષ6ના પર�%ણ દરિમયાન ત આº કરશ. વષ� 2008 થી આગળV પર�%ણ હ�

પણ ચાલી ર� છ.

53. "º ક� પહ�લા સમWવાt છ, 8યા ?ધી ખચ�મા છતરિપoડ� કરાઇ નહg હોય �યા

?ધી, ત અ�યત લાભકારક હોઈ શક� નહg. આજ ?ધી કોઈપણ 7યq:તએ

*રલાય#સ પર આવો કોઈ આ%પ ;Iો નથી. આનાથી િવપર�ત, ફોરSિસક ઓડ�ટ

[ારા પહ�લા જ એવી �åcટ કરવામા આવી છ ક� બધા ખચા�ઓ વા�તિવક છ અન

નાણા sકવણી અસબિધત rતીય પ%ોન કરવામા આવી હતી.

54. х&�F%��- �<� �i�� ���(� к(��7�- к�i �M& �?� к��к� ����?�:

a. કો#�ા:ટરના નફામા અ9માણસર ઘટાડો થાય — દર $૧ વધારાનો ખચ�

કરવાથી કો#�ાકટરના નફામા $0.૯ ઘટાડો થાય

b. ઉ�પાદન �વ¶ના લાબા કાય�કાળન લીધ fબન-વ?લી યો|ય નાણાક�ય ખચ�મા

ન�ધપા& વધારો થાય

c. રોકાણ પર ઓÝ વળતર 9ા�ત થશ તમજ રોકાણ વ?લીનો કાય�કાળ વધી જશ

Page 20: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 20 of 12

55. અિધકતમ ;<ય ºÍ� 9ા�ત કરવા માટ�, કો#�ા:ટર� bરદશi પÒ અપનાવી ખચ�

તથા સમય Cશળ બનº જMર� છ.

56. કોઈપણ q�થિતમા બધા ખચા�ઓની સમી%ા, મ�ર� અન ઓ*ડટ સરકાર [ારા

PSC ની કલમો અVસાર કરવામા આવ છ. યો|ય ન લાગ તવા ખચા�ઓન PSC

મા િનધા�*રત 9*Zયા અVસાર ખચ� વ?લીના હ�rથી Iાર�ય પણ ત અ�વીકાર કર�

શક� છ. PSC મા િનધા�*રત િનય&ણ 9*Zયાના ભાગ Mપી ઑ*ડટ, ?fચત

9*ZયાVસાર હાલ ચાv છ.

�(��;� 10 � F?� UPA �(к�( &����(�X +� ��� � NDA �����- )�ш�, ��

�� )���� m�� 5 � F ���� �(к�( &���ш�.

57. આ તÊન અથ�હ�ન અન આધારહ�ન િવધાન છ. જો *રલાય#સ આ 9કારV કિથત

9Ö�વ ધરાવતી હોત તો સરકાર:

a. લગભગ $૧.૮ fબfલયન ડૉલરની ખચ� વ?લીનો દડ લાÌ શા માટ� કરત,

ભાિવ િવકાસની મ�ર�મા િવલબ ક�વી ર�ત કરત અન પાછલા &ણ વષ6

દરિમયાન KG-D6 �લોકમાથી ઉ�પા*દત 9ાCિતક ગસ ઉ�પાદન માટ� ગસના

વધલા ભાવોન મ�ર કરવા માટ� બïક ગરSટ� શા માટ� માગત.

b. 8યાર� KG-D6 ગસ ઉ�પાદન શM થt �યાર�, PSC હ�ઠળ કર�લ વાયદાVસાર

અપાયલી કર રાહત પાછ� ક�મ ખચી લીધી

c. PSC હ�ઠળ કો#�ા:ટરન આપવામા આવલ િવતરણ/*કoમત િનધા�રણની ðટ

પાછ� શા માટ� ખચી લત.

— આ" ર�લાય#સ $૧૫ / MMBtu થી વaના ભાવ LNG ના ૧૨ mmscmd ની

ખર�દ� કર� છ 8યાર� ક� પોતાV D6 ઉ�પાદન $૪ / MMBtu ના ભાવ વચ છ.

d. PSC હ�ઠળ નાણાક�ય q�થરતા હોવા છતા શોધખોળો પર નવા કર શા માટ� લાÌ

કરત.

58. *રલાય#સ Iાર�ય તણ આપલી રોજગાર, શર�ધારકોના રોકાણમા ;<ય ºÍ�, દ�શ માટ�

િવદ�શી ;Uાની બચત, પ�ોક�િમક<સ %& િવ¼�તર�ય ઉપલ��ધ, દ�શની GDP ની ºÍ�મા

ફાળો અન િનકાસથી થતી આવકના નગારા વગાડ¸ા નથી.

Page 21: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 21 of 12

�(��;��� "�ш�� ���F#:к / 0� U }����- #��� ��1�

59. �માજ અન રાc� િવકાસ માટ� *રલાય#સનો ફાળો 3બ જ 7યાપક છ અન તV

;લયાકન ;�ક�લ છ.

60. *રલાય#સની એક િવશાળ સાñા8યના �વMપમા �થાિપત કરવાની ;ળ ભાવના

સામા#ય માણસની જM*રયાતો – રોટ�, કપડા અન મકાનની �િત» કરવાના ;ળ

િસ�ાતથી 9*રત છ.

• લાખો લોકો માટ� રોજગાર િનમા�ણ —9�ય% અન અનક ગણી પરો% ર�ત.

• દ�શના 3ણ-3ણામા ઇq:વટ� બWરની સ�Cિત *રલાય#સ [ારા લાવવામા

આવી. શMઆતના વષ6મા રોકાણ કરનાર લોકો કરોડપિત બની ગયા.

હક�કતમા *રલાય#સના શરોમા રોકાણન પગલ તમના બાળકોના િશ%ણ, લ|ન

વગર� માટ�ની નાણાક�ય જM*રયાતોમા તમની સહાય થઈ.

• કાપડ — પૉfલય�ટર Zાિત— *રલાય#સ એ માનવ િનિમ»ત ફાઇબર %&મા Zાિત

લાવી દ�ધી અન આમ આદમી (સામા#ય માણસ) માટ� ઉપયોગી, વાજબી અન

Wળવણીમા સરળ વòની તજવીજ કર�.

• PET — સામા#ય માણસા માટ� ખાê અન અ#ય વ�rઓ સરf%ત રાખવા માટ�

વાજબી પરr ઉ]ચ Ìણવãા�ણ� પક�óજoગ સાધન 9દાન કર�.

• મોબાઇલ — મોન?ન હગામા... bર સચારની શq:ત 9દાન કરનાર અન

સામા#ય માણસન તના પ*રવાર તથા સ;દાય સાથ જોડનાર દ�શની સૌથી

પહ�લી કપની

• સમાજમા *રલાય#સ ફાઉ#ડ�શન િવfભX 9ºિãઓના મા_યમથી શોિષત અન

આિથ»ક ર�ત નબળા વગ�ના ક<યાણ અન ઉ�થાન માટ� ;કપણ ફાળો આપી ર�

છ.

• *રલાય#સ એ નાના રોકાણકારોએ માટ� ઇq:વટ� સ�CિતV િનમા�ણ કt· છ – તના

શરધારકો આ" એક *Zક�ટ �ટ�*ડયમમા માડ સમાય એટલા છ – આ એવી સપિã

છ "ન કપનીએ પોતાના શરધારકો માટ� બનાવી છ.

�(��;��� *�� 2 0� ���� "�` )!����- )�� (�� +� , ��<� к(X �?�,

Page 22: Why KG Gas Matters To You (ગુજરાતી)

Page 22 of 12

����7�- ��<� �� (�Z[ #���F< ��� !����� ���� ш�(��(к��� #�к�� ���� ���F#�к

��"�� )���- +�.

��� #�<F ���(� ��?��-...!

1. � આપણ ડૉ. રગરાજનની અ_ય%તા વાળ� પનલની િવ¼સનીયતા પર 9ô ઊભો

કરવો જોઈએ?

2. � આપણ આયાત માટ� અ�યાિધક ઉ]ચ ;<યની sકવણી કર� LNG િનકાસકતા�

દ�શો તથા ભારતીય આયાતકતા�ઓન ધનવાન બનાવવા જોઈએ?

a. તલ િનકાસકતા� દ�શોન ભારતમા વa તલ અન ગસ વચવા માટ� 9ો�સા*હત

કરવા ઉfચત છ?

b. � તમ Wણો છો ક� આ સોV નહg પણ તલ અન ગસ છ "ની પાછળ સૌથી વa

િવદ�શી ;Uાની Wવક થાય છ?

c. � આપણ ભારતીય લોકોના *હતના જોખમ તલ અન ગસ િનકાસકતા� દ�શોની

અથ�7યવ�થાન 9ો�સા*હત કરવા માગીએ છ�એ?

3. � આપણ $૪૦૦ fબfલયન "ટલા �થાિનક સસાધનોનો લાભ 9ા�ત કરવા માટ�

ભારતના E&P %&ન 9ો�સાહન ન આપº જોઈએ, "નાથી નાણા બચત,

રોજગારની તકો ઊભી કરવી અન સાવ�િ&ક િવકાસ કર� શકાય?

4. માગ અન �રવઠાના મોટા તફાવટન જોતા, � આપણ ભારતમા E&P રોકાણ

9�ય િન��સાહ� વલણ અપનાવી રોકાણકારોન અ#ય દ�શોમા મોકલી દ�વા જોઈએ

અન હમશા Kચી *કoમતોએ Ëધણ આયાત કરતા રહ�º જોઈએ?

5. � ઉ�પાદનમા ૧૦ ટકાથી ઓછો ભાગ હોવા છતા સરકાર [ારા ગસ ;<યમા ºÍ�

માટ� *રલાય#સ પર દોષનો ટોપલો ઢ�ળવો જોઈએ?

6. � ઊW� ?ર%ાની *દશામા આગળ વધº ઉfચત નથી?

7. � આપણ �વ]છ Ëધણના ઉપયોગન 9ો�સાહન આપીન આપણા પયા�વરણV ર%ણ

ન કરº જોઈએ?

8. � �થાિનક ગસના fબનપોશણ%મ ર�ત નીચા ભાવો રાખીન ઊW� ?ર%ા સાથ

સમાધાન કરº દ�શના *હતમા છ?

9. ઉપયોગમા Cશળતા લાવવા અન માગ સબધી 7યવ�થાપન કરવા માટ� � ભારત

ઊW� માટ� બWર આધા*રત ભાવ અપનાવવા નહg જોઈએ?


Top Related