gtu ccc રજીસ્ટ્રેશન માટે અગત્યની સચૂનાઓ ·...

2
GTU CCC રેશન માટે અગયની સૂચનાઓ ૧. ઓનલાઈન રરેશન તા. ૧૫/૩/૨૦૧૮ થી ૨૧/૩/૨૦૧૮ સુધી ઓપન રહેશે.આ દરમિયાન ઉિેદવારોએ પોતાન નામ (સમવિસબુક િાણે), મોબાઈલ નબર અને ઉચ પગારધોરણ / બઢતી / લાબા ગાળા ની નમણ ૂ ક ની બહાલીની યુ તારીખ લખવાનરહેશે. આ ણ િાહહતી પાછળથી બદલાશે નહહ. ઉપરની ણ િાહહતી આપવાથી ઉિેદવારોનો એક એલીકેશન નબર કોયુટર રીન પબતાવશે ઉિેદવાર ે લખી લેવાનો રહેશે. યારપછીના તિાિ કાયય િાટે આ એલીકેશન નંબર નો ઉપયોગ કરવાનો રહેશે. ૨. તા. ૧૫/૩/૨૦૧૮ થી ૨૧/૩/૨૦૧૮ સુધીિાં ઉિેદવાર ે પોતાનો એલીકેશન નબર નાખીને િગેલી િાહહતી એટર કરવાની રહેશે. રેશન ફોિય સંપૂણય ભરાઈ ય પછી સેવ કરીને તેની એક મટ કોપી કાઢવાની રહેશે. ૩. એક વખત મટ લીધા પછી કોઈ જ િાહહતી બદલી શકાશે નહ. ૪. આ મટે રરેશન ફોિયિાં ઉિેદવાર ે યોય જયાએ પોતાની સહી કરવાની રહેશે. ઊપરાંત ખાતાના વડા/આચાયયની સહી તથા નસો કરાવાના રહેશે.આ સહી તથા મસા વગરના ફોિય અધૂરા ગણાશે અને વીકારવાિાં આવશે નહહ. ૫. રેશન ફી .૧૦૦ (િા થીયરી પરીા િાટે), .૧૦૦ (િા ેટીકલ પરીા િાટે), .૨૦૦ (થીયરી અને ેટીકલ પરીા િાટે) છ ઉિેદવાર ે ઓનલાઈન ભરવાની રહેશે. રેીટકાય / ેબીટકાય / ઈટરનેટ બેનકગ િાટે ાંચ નાિ િાં SBI લખવાનું રહેશે. . મટે રરેશન ફોિયિાં જો ફોટો પટ દેખાતો નહહ હોય તો ઉિેદવાર પાસપોટય સાઈઝ નો ફોટો લગાવી, રોસ સહી કરવાની રહેશે. તથા કેન કરેલ ફોટો પોતાના એલીકેશન નંબરની સાથે [email protected] પર િોકલવાનો રહેશે. ફોટો પટ દેખાતો હોય તો પછી થી બદલાશે નહહ. ૭. રેશન ફોમય તથા કચેરી તરફથી મળેલ ઓળખપ મા નામ સર હોવ જરી છે.જો નાિ િતફાવત હશે તો અર વીકારવાિાં આવશે નહ. ૮. GTUિજિા કરવાના ોુિેસ નીચે મુજબના હોવા જોઈએ. A. ઓરીનલ રરેશન ફોિય મટઆઉટ ઉમેદવાર ની સહી તથા HOD ની સહી અને નસા સાથે. B. ઓરીજનલ બક ચલણ કોપી (ીપોઝીટર કોપી) ૯. ઉિેદવાર ે પોતાની એલીકેશન દશાયવેલ પુરાવા સાથે GTU િયતગત આવીને અથવા પોટ થી નીચેના સરનાિાં પર તા.૨૬/૩/૨૦૧૮ (હેર રના દદવસો નસવાય) સધીમા પહોચાડવાની રહેશ.

Upload: doanbao

Post on 27-Apr-2018

225 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: GTU CCC રજીસ્ટ્રેશન માટે અગત્યની સચૂનાઓ · gtu ccc રજીસ્ટ્રેશન માટે અગત્યની સચૂનાઓ

GTU CCC રજીસ્ટ્રેશન માટે અગત્યની સચૂનાઓ

૧. ઓનલાઈન રજીસ્ટ્રેશન તા. ૧૫/૩/૨૦૧૮ થી ૨૧/૩/૨૦૧૮ સધુી ઓપન રહશેે.આ દરમિયાન ઉિેદવારોએ પોતાન ું નામ (સમવિસબકુ પ્રિાણ)ે, મોબાઈલ નુંબર અને ઉચ્ચ પગારધોરણ / બઢતી / લાુંબા ગાળા ની નનમણ ૂુંક ની બહાલીની ડ્ય ુ તારીખ લખવાની રહશેે. આ ત્રણ િાહહતી પાછળથી બદલાશે નહહ. ઉપરની ત્રણ િાહહતી આપવાથી ઉિેદવારોનો એક એપ્લીકેશન નુંબર કોમ્પ્યટુર સ્ટ્રીન પર બતાવશે જે ઉિેદવારે લખી લેવાનો રહશેે. ત્યારપછીના તિાિ કાયય િાટે આ એ્લીકેશન નબંર નો ઉપયોગ કરવાનો રહશેે.

૨. તા. ૧૫/૩/૨૦૧૮ થી ૨૧/૩/૨૦૧૮ સધુીિા ં ઉિેદવારે પોતાનો એપ્લીકેશન નુંબર નાખીને િાગેલી િાહહતી એન્ટર કરવાની રહશેે. રજીસ્ટ્રેશન ફોિય સપંણૂય ભરાઈ જાય પછી સેવ કરીન ેતેની એક મપ્રન્ટ કોપી કાઢવાની રહશેે.

૩. એક વખત મપ્રન્ટ લીધા પછી કોઈ જ િાહહતી બદલી શકાશે નહહ. ૪. આ મપ્રન્ટેડ્ રજીસ્ટ્રેશન ફોિયિા ંઉિેદવારે યોગ્ય જગ્યાએ પોતાની સહી કરવાની રહશેે. ઊપરાતં

ખાતાના વડા/આચાયયની સહી તથા નસક્કો કરાવાના રહશેે.આ સહી તથા મસક્કા વગરના ફોિય અધરૂા ગણાશે અને સ્ટ્વીકારવાિા ંઆવશે નહહ.

૫. રજીસ્ટ્રેશન ફી રૂ.૧૦૦ (િાત્ર થીયરી પરીક્ષા િાટે), રૂ.૧૦૦ (િાત્ર પ્રેક્ટીકલ પરીક્ષા િાટે),

રૂ.૨૦૦ (થીયરી અને પે્રક્ટીકલ પરીક્ષા િાટે) છે જે ઉિેદવારે ઓનલાઈન ભરવાની રહશેે. રેડ્ીટકાડ્ય / ડ્ેબીટકાડ્ય / ઈન્ટરનેટ બેનન્કિંગ િાટે બ્ાચં નાિ િા ંSBI લખવાનુ ંરહશેે.

૬. મપ્રન્ટેડ્ રજીસ્ટ્રેશન ફોિયિા ંજો ફોટો સ્ટ્પષ્ટ દેખાતો નહહ હોય તો ઉિેદવારે પાસપોટય સાઈઝ નો ફોટો લગાવી, રોસ સહી કરવાની રહશેે. તથા સ્ટ્કેન કરેલ ફોટો પોતાના એ્લીકેશન નબંરની સાથે [email protected] પર િોકલવાનો રહશેે. ફોટો સ્ટ્પષ્ટ દેખાતો હોય તો પછી થી બદલાશે નહહ.

૭. રજીસ્ટ્રેશન ફોમય તથા કચેરી તરફથી મળેલ ઓળખપત્ર માું નામ સરખ ું હોવ ું જરૂરી છે.જો નાિ િા ંતફાવત હશે તો અરજી સ્ટ્વીકારવાિા ંઆવશે નહહ.

૮. GTUિા જિા કરવાના ડ્ોક્યિેુન્્સ નીચે મજુબના હોવા જોઈએ.

A. ઓરીજીનલ રજીસ્ટ્રેશન ફોિય મપ્રન્ટઆઉટ ઉમેદવાર ની સહી તથા HOD ની સહી અને નસક્કા સાથે. B. ઓરીજનલ બેંક ચલણ કોપી (ડ્ીપોઝીટર કોપી)

૯. ઉિેદવારે પોતાની એ્લીકેશન દશાયવેલ પરુાવા સાથે GTU િા ંવ્યક્ક્તગત આવીને અથવા પોસ્ટ્ટ થી નીચેના સરનાિા ં પર તા.૨૬/૩/૨૦૧૮ (જાહરે રજાના દદવસો નસવાય) સ ધીમાું પહોચાડવાની રહશેે.

Page 2: GTU CCC રજીસ્ટ્રેશન માટે અગત્યની સચૂનાઓ · gtu ccc રજીસ્ટ્રેશન માટે અગત્યની સચૂનાઓ

રજીસ્ટ્રાર,

ગજુરાત ટેક્નોલોજીકલ યમુનવમસિટી

મવશ્વકિાય સરકારી કોલેજ ની પાસે,

મવસત ત્રણ રસ્ટ્તા ની પાસે, સાબરિતી કોબા હાઈવે, ચાદંખેડ્ા – અિદાવાદ. ૩૮૨૪૨૪. Envelope ના ઉપર ના ખણૂા પર CCC EXAM FORM લખવાન ુરહશેે.

૧0. તા.૨૬/૩/૨૦૧૮ પછી એપ્લીકેશન સ્ટ્વીકારવામાું આવશે નદહ. ૧૧. પોસ્ટ્ટિા ંથતા મવલબં િાટે GTU જવાબદાર રહશેે નહહ. ૧૨. એ્લીકેશન ફોિય ની પછૂપરછ િાટે 079-23267616 પર સપંકય કરવો. ૧૩. રોજના અંદાજીત ૧૮૦ પરીક્ષાથીઓની પરીક્ષા લેવાિા ંઆવશ.ે ૧૪. દરેક ઉિેદવારે પરીક્ષા દરમિયાન અસલ ડ્રાઈવીંગ લાયસન્સ, આધારકાડ્ય, પાસપોટય ,

ઈલેક્શનકાડ્ય અથવા પાનકાડ્ય (આ બધાિાથંી કોઈ એક) ફરજીયાત લાવવાનુ ંરહશેે.

***********************