gujarati mahatma gandhi

15
મહાતમા ગાંધી 1869-1948 Niraj

Upload: nirajbajaniya

Post on 01-Jul-2015

264 views

Category:

Education


3 download

DESCRIPTION

Gandhiji Gujarati Information

TRANSCRIPT

Page 1: Gujarati mahatma gandhi

મહાતમા ગા ંધી

1869-1948

Niraj

Page 2: Gujarati mahatma gandhi

• ભારતના સવાતંતય સંગામના મહાનાયક મોહનદાસ કરમચદં ગા ંધી , િવશવ માનવ હતા.

• મહાતમા ગા ંધી નામે િવશવભરમાં જણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષિપતા હતા.

તેમણે બીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુિનયાના નકશા પર મૂકી. તેમના આદશો ભારતમાં અને અનય દેશોમાં પણ શાંિતમય પિરવતરનની

ચળવળ માટે પેરણાદાયક રહાછે.

Niraj

Page 3: Gujarati mahatma gandhi

• મોહનદાસ કરમચ ંદ ગા ંધી મોહનદાસ કરમચ ંદ ગા ંધી (( ઓકટોબર ૨ ઓકટોબર ૨, , – ૧૮૬૯ – ૧૮૬૯ જનયુઆરી ૩૦ જનયુઆરી ૩૦, ,

૧૯૪૧૯૪૮૮).• મોહનદાસ કરમચંદ ગાંધીનો જનમ પોરબંદર ગુજરાત, ભારત માં એક િહદુ ( વૈષણવ

વિણક) પિરવારમાં થયો હતો

પોરબંદરપોરબંદર

Niraj

Page 4: Gujarati mahatma gandhi

મહાતમા ગા ંધી

• તેમના વડવાઓ વયવસાયે ગાધંી ( કિરયાણાનો ધંધો કરતા) હતા, પરતું તેમની પહલેાની તણ પેઢીમાં કોઈએ ગાધીનો વયવસાય કરલેો નહી, અને

તેઓ કોઈકને કોઈક રજવાડાના િદવાન પદે રહેલા. મોહનદાસ ગાંધીના િપતા કરમચંદ ગાંધી પણ પોરબંદર સટેટના િદવાન હતા, આ ઉપરાતં તેઓ

રાજકોટ અને વાંકાનેરના પણ િદવાન રહા હતા. જૈન સંપદાયમાં અિતસુકમ સતરની અિહસાના પભાવને કારણે ગાધંી કુટંુબ એકદમ ચુસત શાકાહારી હતંુ. િહદુઓમાં પચિલત બાળિવવાહની પથાને કારણે મોહનનાં

લગન ફકત ૧૩ વષરની વયે કસતૂરબા સાથે થયાં હતા. મોહનદાસ ગાંધીને — ચાર પુતો હતા સૌથી મોટા પુત હરીલાલ ( જનમ સન ૧૮૮૮), તયાર બાદ મણીલાલ ( જનમ સન ૧૮૯૨), તયારબાદ રામદાસ ( જનમ સન

૧૮૯૭) અને સૌથી નાના પુત દેવદાસ ( જનમ સન ૧૯૦૦).

Niraj

Page 5: Gujarati mahatma gandhi

મહાતમા ગા ંધી • તરણાવસથા સુધી ગાધંી એકદમ સામાનય િવદાથી હતા. તેઓનો શરઆતનો

અભયાસ પોરબંદર અને પછી રાજકોટમાં થયો હતો. ગાધંીએ મટેીકયુલેશનની પરીકા માડં માડં પાસ કયાર પછી સન ૧૮૮૭માં યુિનવિસટી ઑફ બૉમબે સાથે સંલગન શામળદાસ કોલેજમાં ઊચચ અભયાસ અથે પવેશ લીધો. જો કે તયાં તે

ઝાઝંુ ટકયા નહી. તેમના ઘણા કુટંુબીઓ ગુજરાતમાં ઊચા ઊચા પદ પર નોકરી કરતા હતા. કુટંુબનો આવો મોભો જળવવા તેમના કંુટંુબીઓની ઇચછા તે બૅરીસટર

બને તેવી હતી. એવામાં જ તેમને ઇગલેનડમાં અભયાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગેજોની હકુમતના કારણે બંધાયેલી તેમની માનયતા મજુબ તો ઇગલેનડ િવચારકો અને કિવઓની ભુિમ હતી તેમજ તહજબનંુ કેનદ પણ ઇગલેનડ જ હતંુ.

આમ તેમણે ઇગલેનડ જવાની આ તક ઝડપી લીધી.

Niraj

Page 6: Gujarati mahatma gandhi

દિકણ આિફકામા ં નાગિરક અિધકારો માટનેી ચળવળ દિકણ આિફકામા ં નાગિરક અિધકારો માટનેી ચળવળ

• દિકણ આિફકા ગયેલા ગાધંીજ, શાતં, કઇંક અશેં આતમિવશવાસિવહીન અને જરર કરતાં વધુ નમ અને રાજનીિતથી અિલપત હતાં. જો ક,ે કુદરત તમેની આ બધી નબળાઇ ભિવષયમાં દૂર કરવાની હતી.

દિકણ આિફકામાં તેમનું જવન સદંતર બદલાઇ જવાનું હતું. દિકણ આિફકામાં બીજ ભારયોની જેમ તેમણે પણ ગોરાઓનાં િતરસકાર, દમન અને જુલમનો ભોગ બનવું પડતું, જે ભારતના ભાિવ સવાતંતયના મંડાણ કરવાનું હતુ.ં એક િદવસ ડબરનના નયાયાલયના એક નયાયાધીશે તમેને નયાયાલયમાં તેમની પાઘડી

ઉતારવાનું કહું. • ગાંધીજએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને નયાયાલયની બહાર નીકળી ગયા. આ બનાવ પછી

એકવાર ગાધંીજ રેલવેમાં પથમ વગર ( ફસટર કલાસ) માં િપટોિરયા જઇ રહા હતા તયારે તેમની પાસે ફસટર કલાસની િટિકટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફસટર કલાસમાથંી ઊતરી થડર કલાસના ડબબામાં બસેવા

કહુ.ં ગાધંીજએ જયારે િવરોધ કયો તયારે પીટરમેરીટઝબગર સટેશને તમેને ગાડીની બહાર ફેકી દેવામાંઆવયા. બાકીની મુસાફરી હવે ગાધંીજએ સટેઇજ કોચ ( નોકરી ધંધા માટે િનયિમત આવજ કરતા

યાતીઓની સિુવધા માટે ટંૂકા અતંરની ગાડી) માં કરવી પડી. અહી પણ ગાધંીજને ફરજ પાડવામાં આવી કે તેઓ પગિથયા પર ઊભા રહીને એક યરુોિપયનને ડબબામાં ઊભા રહેવા દે. ગાધંીજએ જયારે ના પાડી

તયારે તમેને મારવામાં આવયા. ( આની િકમત અંગેજોને ભિવષયમાં ખૂબ મોઘી પડવાની હતી.) આ પસગં િસવાય પણ તમેને આ મુસાફરી દરમયાન ઘણી મુશકલેીનો સામનો કરવો પડયો. ઘણી હોટલમાં તેમને ફકત જતના આધાર પર પવેશબધંી ફરમાવવામાં આવતી. ગાધંીજ અનય (ભારતીય) ની જેમ આ

બધું સહન કરી શકે તેવા સવભાવના નહોતા. િપટોિરયાના તમેના વસવાટ દરમયાન તમેણે જત-પાત, ધમર, (શયામ) રંગના કારણે દિકણ આિફકામાં ભારતીયો પર થતા અતયાચારનો તલસપશી અભયાસ કયો.

Niraj

Page 7: Gujarati mahatma gandhi

ભારતીય સવત ંતતા સ ંગામ ભારતીય સવત ંતતા સ ંગામ• ગાંધીએ ભારત આવયા બાદ અહી પણ ભારતના લોકોને અપીલ કરી કે તઓે િબટનને પહેલા િવશવયુદધ

દરમયાન મદદ કરે અને આ માટે તમેણે ભારતીયોની િમિલટરીમાં ભરતી કરવાનંુ કામ પણ ચાલુ કયુર. ઘર આંગણે ગુજરાતીઓ અને િબહારીઓની પડખે ઊભા રહીને તમેણે િબટીશ દવારા ભારતીયોનાં દમન િવરદધ અવાજ

તો ઊઠાવીને તેઓ ભારતીયોની રાષવાદી ચળવળમાં સિકય રહા પણ િબટીશરોની સાથે પોતાનાં સંબંધો તટૂી ન જય તેનંુ પણ તમેણે ધયાન રાખયું. સન ૧૯૧૯માં િબટીશ સરકારે રોલેટ બીલ પસાર કયુર કે સરકારનો

કોઇપણ જતનો િવરોધ કરનારને સરકાર નયાયપાિલકાને જણાવયા વગર સીધી જ કેદ કરી શકે. આ બીલના િવરોધમાં ગાંધીને એવંુ પગલું ભરવા મજબુર કયાર કે જેથી અંગજો સાથે તમેના સંબંધ પર પૂણરિવરામ મુકાઇ

ગયું. ગાંધીએ સતયાગહનંુ એલાન કરી દીધું જે પછી તરત આખા દેશમાં ચોતરફ િહસા ફાટી નીકળી તવેામાં જ અમૃતસરમાં િબટીશ લશકરે લગભગ ૪૦૦ જેટલા સતયાગહીઓને રહેસી નાખયા અને માશરલ લૉ લગાવી

દીધો. આમ બંને પકની િહસાના કારણે ગાંધીએ લડત આટોપી લેવાની જહેરાત કરી દીધી. પણ અતયાર સુધીની લડતની સફળતાએ ગાંધીને ભારતના સવાતંત સંગામના મહાનાયક બનાવી દીધા હતા. એિપલ

૧૯૨૦માં ગાંધી All India Home Rule League ના અધયક તરીકે ચુંટાઇ આવયા. ૧૯૨૧માં ગાંધીને અિખલ ભારતીય રાષીય કૉગેસના દવારા કૉગેસ વતી તમામ િનણરયો લેવાની સતા આપવામાં આવી. ગાંધીના નેતતૃવમાં સવરાજના ધયેય સાથે કૉગેસના બંધારણને નવેસરથી ઘડવામાં આવયું અને કૉગેસમાં પાયામાંથી

ફેરફાર કરવામાં આવયા. કૉગેસનંુ સભયપદ સામાનય ફી સાથે દરેક ભારતીય માટે ખુલલુ મુકવામાં આવયું. કૉગેસમાં પવતરમાન અરાજકતા ઊપર કાબુ મેળવવા અને િશસતને સુધારવા કૉગેસમાં સતાને જુદા જુદા સતરે

સિમિતઓમાં િવકેિનદત કરવામાં આવી. આવા પગલાંને કારણે શેષીઓની એક પાટીમાંથી કૉગેસનો એક અદના ભારતીય સાથે જોડાયેલી સાચા અથરમાં રાષવાદી પાટી તરીકે પુનજરનમ થયો. ગાંધીએ હવે અિહસાની સાથે

પરદેશી ( ખાસ કરીને િબટીશ) ચીજોના બિહષકારને બીજ અસરકારક શસત તરીકે અંગેજો સામે તાકી દીધું. આના જ ભાગ તરીકે ખાદીનો પચાર અને પસારે ભારતભરમાં જણે એક જુવાળ પેદા કયો. દરેક ભારતીયને ખાદી મળી રહે તે હેતથુી ગાંધીએ ભારતની ગરીબ અને તવંગર ઘરની તમામ સતીઓને દરરોજ ખાદી કાંતવા

અને તે દવારા પરોક રીતે અસહકારની લડતમાં ભાગ લેવા હાકલ કરી

Niraj

Page 8: Gujarati mahatma gandhi

મહાતમા ગાધંી મહાતમા ગાધંી અને તેમના પતની દિકણ આિફકામાં કસતુરબા અને તેમના પતની દિકણ આિફકામાં કસતુરબા(1902)(1902)

Niraj

Page 9: Gujarati mahatma gandhi

ગાંધી અને તેમના દિકણ આિફકાના િમતો ગાંધી અને તેમના દિકણ આિફકાના િમતો.

ગાંધી અને તેમના દિકણ આિફકાના િમતો ગાંધી અને તેમના દિકણ આિફકાના િમતો...

Niraj

Page 10: Gujarati mahatma gandhi

મહાતમા ગા ંધી મહાતમા ગા ંધી નેતાની ભૂિમકા લે છે

મહાતમા ગા ંધી મહાતમા ગા ંધી લોકો જૂથ પચાર

મહાતમા ગા ંધી મહાતમા ગા ંધી ટ ેન મા ં પોતાના િશષયોન ે સાથ ેવાતચીત

Niraj

Page 11: Gujarati mahatma gandhi

બીજંુ િવશવ યુદધ માં ભૂિમકા• ૧૯૩૯ માં જમરનો નાઝીઓએ પોલેનડમાં ઘુસપેઠ કરવાને કારણે બીજંુ િવશવ યુધધ ફાટી નીકળયું ૧૯૩૯ માં જમરનો નાઝીઓએ પોલેનડમાં ઘુસપેઠ કરવાને કારણે બીજંુ િવશવ યુધધ ફાટી નીકળયું. .

ફાશીવાદીઓના અતયાચારનો ભોગ બનેલા તરફ ગાધંીની પુરપુેરી સહાનુભુિત હતી પણ કૉગેસમાં ચચાર કરતાં ફાશીવાદીઓના અતયાચારનો ભોગ બનેલા તરફ ગાધંીની પુરપુેરી સહાનુભુિત હતી પણ કૉગેસમાં ચચાર કરતાં એક સુર એવો નીકળયો કે ઘરઆંગણે જયારે પોતાની આઝાદી માટે આપણે વલખાં મારતા હોઇએ તયારે યુધધમાં એક સુર એવો નીકળયો કે ઘરઆંગણે જયારે પોતાની આઝાદી માટે આપણે વલખાં મારતા હોઇએ તયારે યુધધમાં કુદી પડવામાં કોઇ ડહાપણ નહોતંુ કુદી પડવામાં કોઇ ડહાપણ નહોતંુ. . જો કે ગાધંીએ અંગેજોને કહું કે જો યુધધ બાદ તેઓ ભારતની સવતંતતાનો જો કે ગાધંીએ અંગેજોને કહું કે જો યુધધ બાદ તેઓ ભારતની સવતંતતાનો કોઇ વાયદો કરે તો ભારતીયો તેમના પકે યુધધ લડવા તૈયાર હતા કોઇ વાયદો કરે તો ભારતીયો તેમના પકે યુધધ લડવા તૈયાર હતા. . િબટીશ સરકારનો પિતભાવ નકારાતમક હતો િબટીશ સરકારનો પિતભાવ નકારાતમક હતો. .

િબટીશરોએ ધીમે ધીમે િહનદુ અને મુિસલમ વચચે તણાવ ઊભો થાય અને સતત જળવાઇ રહે તેવી નીિત િબટીશરોએ ધીમે ધીમે િહનદુ અને મુિસલમ વચચે તણાવ ઊભો થાય અને સતત જળવાઇ રહે તેવી નીિતઅપનાવીઅપનાવી. . જેમ જેમ યુધધ આગળ વધતંુ ગયું તેમ તેમ મોહનદાસે વિણકબુિદધ મુજબ અંગેજો ઉપર સવતંતતા જેમ જેમ યુધધ આગળ વધતંુ ગયું તેમ તેમ મોહનદાસે વિણકબુિદધ મુજબ અંગેજો ઉપર સવતંતતા

માટેનંુ દબાણ વધારવા માડંયું અને છેવટે િનણરયાતમક માટેનંુ દબાણ વધારવા માડંયું અને છેવટે િનણરયાતમક ((અગંેજોઅગંેજો) ) ભારત છોડો ભારત છોડો ની ચળવળ દેશભરમાં આગની ની ચળવળ દેશભરમાં આગની જેમ ફલેાઇ ગઇ જેમ ફલેાઇ ગઇ. . ગાધંી અને તેમના ટેકેદારોએ અંગેજોને જણાવી દીધું કે સવતંતતા નિહ તો યુધધમાં કોઇ મદદ ગાધંી અને તેમના ટેકેદારોએ અંગેજોને જણાવી દીધું કે સવતંતતા નિહ તો યુધધમાં કોઇ મદદ પણ નિહ પણ નિહ. . તેમના તીખા શબદોને કારણે િબટીશ દળોએ મુંબઇમાં ૯મા ઑગસટ ૧૯૪૨ના રોજ તેમની ધરપકડ તેમના તીખા શબદોને કારણે િબટીશ દળોએ મુંબઇમાં ૯મા ઑગસટ ૧૯૪૨ના રોજ તેમની ધરપકડ કરી અને બે વષર સુધી જેલમાં જ રાખયા કરી અને બે વષર સુધી જેલમાં જ રાખયા..

Niraj

Page 12: Gujarati mahatma gandhi

ગાંધી અને જવાહરલાલ નેહર સવતતંતા માટે તૈયાર કરવા માટે કામ ગાંધી અને જવાહરલાલ નેહર સવતતંતા માટે તૈયાર કરવા માટે કામ કરે છે કરે છે. .

એક સુખી મ ૂડમા ં ગા ંધી - નેહર ભારત સવત ંતતા પાપત માટ ે ગ ંભીર ચચા રઓ પર ગા ંધીજ અને નહ ેરજના

Niraj

Page 13: Gujarati mahatma gandhi

ગાંધી એક ખબૂ જ સરળ જવન દોરી ગાંધી એક ખબૂ જ સરળ જવન દોરી

Niraj

Page 14: Gujarati mahatma gandhi

ભારતના ભાગલા ભારતના ભાગલા• િહનદુ અને મુિસલમ બનને કોમ પર ગાંધીનો ખૂબ પભાવ હતો િહનદુ અને મુિસલમ બનને કોમ પર ગાંધીનો ખૂબ પભાવ હતો. . એમ કહવેાતું એમ કહવેાતું

કે જો િહનદુ કે જો િહનદુ-- મુિસલમ દંગા ગાંધીજની હાજરી માતથી બંધ થઇ જતા મુિસલમ દંગા ગાંધીજની હાજરી માતથી બંધ થઇ જતા. . ગાંધી ગાંધી અંગેજોની ભાગલાવાદી નીિત સમજ ગયા અંગેજોની ભાગલાવાદી નીિત સમજ ગયા. . તેઓ ભાગલાના િવરોધી હતા તેઓ ભાગલાના િવરોધી હતા. .

પરંતુ ભારતની પજ ભાગલાના નકુસાનને સમજ શકે તેટલી સમજદાર પરંતુ ભારતની પજ ભાગલાના નકુસાનને સમજ શકે તેટલી સમજદારનહોતીનહોતી. . છેવટે ગાંધીએ પણ ભાગલાનો ઝીણાનો છેવટે ગાંધીએ પણ ભાગલાનો ઝીણાનો બે દશેનો િસધધાંત બે દશેનો િસધધાંત

• (two nation theory) (two nation theory) સવીકારવો પડયો સવીકારવો પડયો. . પરીણામે િહનદુ બહુમતીવાળો પરીણામે િહનદુ બહુમતીવાળો િબનસાંપદાિયક ભારત દશે અને ઇસલાિમક દેશ પાિકસતાન ૧૯૪૭માં િબનસાંપદાિયક ભારત દશે અને ઇસલાિમક દેશ પાિકસતાન ૧૯૪૭માં

અિસતતવમાં આવયા અિસતતવમાં આવયા. . સતાના હસતાતરણ દરમયાન અનય ભારતીયોના સાથે સતાના હસતાતરણ દરમયાન અનય ભારતીયોના સાથે ઉજવણીમાં જોડાવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ કલકતા ઉજવણીમાં જોડાવાના બદલે ભાગલાના દુઃખને કારણે ગાંધીએ કલકતા એકાંતવાસ પસંદ કયો એકાંતવાસ પસંદ કયો..

Niraj

Page 15: Gujarati mahatma gandhi

રાષિપતારાષિપતા"" — — મહાતમા ગાંધી મહાતમા ગાંધી(1869-1948) Niraj