kg gas: the flame of truth (ગુજરાતી)

20
1

Upload: flame-of-truth

Post on 20-Aug-2015

230 views

Category:

Business


3 download

TRANSCRIPT

Page 1: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

1

��� ����� ��

Page 2: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

2

ગેસના ંભાવ વધારાનો સૌથી મોટો લાભ સરકાર� માલીક�ની ONGC ને થાય છે

�રલાય�સને નહ�

1. દ�શમા ં�થાિનક ગેસ ુ ંહાલ વેચાણ લગભગ ૮0 mmscmd છે.

2. આમા ં સરકાર� મા,લક�ની સશંોધન અને ઉ/પાદન (E&P) 6ે7ે 8ય�ત કંપનીઓ

દા.ત. ONGC અને OIL ુ ં વેચાણ ૬0 mmscmd અથવા Bલૂ વેચણના લગભગ

75% છે. બાક� વેચાણ અ�ય કંપનીઓ Hારા થાય છે.

3. ONGC એ તે ના હાલના એક િન વે દનમાં નJ KLું છે ક� ગે સનો ભાવ

વધા રા ને પગ લે ONGC ની વાિષNક આવકમા ંO. ૧૬,000 કરોડનો વધારો થશે.

4. �રલાય�સ ઇ�ડ�T�ઝ (�રલાય�સ) સચંા,લત KG D6 Yલોક હાલમા ં ફ[ત લગભગ 13

mmscmd ુ ંઉ/પાદન કર� છે. �રલાય�સ આ Yલોકમાં ૬0% મા ,લ ક� ધ રા વે છે .

આ ર�તે, આ ઉ/પાદનમા ં�રલાય�સનો �હ�સો લગભગ ફ[ત ૮ mmscmd નો છે.

5. આમ, જો ONGC ક� _ ું �થા િન ક ગેસ વેચાણ આશર� ૫૫ mmscmd છે અને

તેની વા િષN ક આવકમાં O . ૧૬ ,000 કરોડનો વધારો થનાર છે , તો

�રલાય�સ ક� _ ફ[ત ૮ mmscmd ુ ંઉ/પાદન કર� છે, તેની આવકમા ંaિત વષb O.

૫૪,૦૦૦ ની egૃh ક�વી ર�તે શકય થઈ શક�?

6. ગેસના ભાવ વધીન ે $ ૮/MMBtu થશે તો �રલાય�સની વાિષNક આવકમા ં ફ[ત

આશર� O. ૨,૪૦૦ કરોડની egૃh થશે. આમાથંી �રલાય�સે સરકારને રૉયsટ� અને

કરવેરા tકુવવના રહ�શ.ે શેષ રકમ પણ �રલાય�સના નફામા ંનહ� પ�રણમે કારણ

ક� �રલાય�સે હu E&P વેપારમાનંા રોકાણની સvંણૂb ર�તે vનુ:aાbxyત કર� નથી.

�રલાય�સે (તેના ભાગીદારો સાથે) ભારતમા ં E&P ઉKયોગમા ં આશર� $ ૧૨.૫

અબજ ખચbયા છે.

Page 3: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

3

7. આમ, એ કહ�eુ ંક� ભાવ વધારાને લીધે �રલાય�સને O. ૫૪,૦૦૦ કરોડનો લાભ થશ ે

એ પાયિવહોણો એક {ૂષaચાર છે.

“” MMSCMD — િમ ,લયન �ટા �ડડb �ુ,બક મીટસb પર ડ�

Page 4: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

4

હક�કત એ છે ક� જો ગેસના ભાવો વધારવામા ંનહ� આવે તો દ�શને O. ૧,૨૦,૦૦૦

કરોડ ુ ંવાિષNક કુસાન થશે કારણક� સરકાર િવદ�શી કંપનીઓને લાભ આપીને ગેસ

આયાત કરવો પ�શે.

1. આ_ ભારતમા ં��ુય 6ે7ોનો �થાિનક ગેસ વપરાશ નીચે aમાણે છે:

ખાતર — ૩૧ mmscmd

વીજ ઉ/પાદન — ૨૪ mmscmd

Bલૂ — ૫૫ mmscmd

2. જો �થાિનક ગેસના ભાવ વધાર�ને $ ૮/MMBtu ( ઊ�b એકમ) કરાય તો તેને પગલે

$ ૪/MMBtu ના ભાવ વધારાની ચાવી Oપી 6ે7ના ં �ધણના ંખચbમા ં વધારો નીચે

�જુબ પ�રણમશે:

ખાતર — ૩૧ mmscmd એટલે ક� વાિષNક O. ૯,૩૦૦ કરોડ

વીજ ઉ/પાદન — ૨૪ mmscmd એટલે ક� વાિષNક O. ૭,૨૦૦ કરોડ

��� — 55 mmscmd ���� к� � !"# к $ . 1 6 , 5 0 0 к()

3 . આ 6ે7ોની �દા�જત માગં ૫૫ mmscmd થી ઘણી વ� ુછે. આ 6ે7ોની Bલૂ માગં

2015-16 �ધુીમા ં૧૬૯ mmscmd ર હ� વા ની ધા ર ણા છે , આ �ુજ બ :

* � (mmscmd) -./0-/2

ખાતર ૫૭

વીજ ઉ/પાદન ૧૧૨

Bુલ ૧૬૯

4. ONGC એ તા_તરમા ંકર�લા એક િનવેદન �જુબ, KG બેિસનમાનંી તેની સૌથી મોટ�

શોધ મા ં $ ૮/MMBtu ના ભાવે ઉ/પાદન ,બન પોષણ6મ છે અને મહાનદ�

Page 5: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

5

બેિસનમાનંા ક�ટલાક 6ે7ો માથંી ગેસ કાઢવા $ ૧૧/MMBtu ભાવની જOર રહ�શે.

આને જોતા ંજો �થાિનક ગેસના ભાવ વધારવામા ંનહ� આવે તો દ�શના ઉ/પાદનમા ં

િવશેષ વધારો નહ� થશે અને હયાત 6ે7ોમા ં સતત ઘટાડો ચા� ુ રહ�શે.

5. જો �થાિનક ગેસ ઉપલYધ નહ� બનાવાય તો ખાતર અને વીજળ� ઉ/પાદન _વા

��ુય 6ે7ોએ વૈકxsપક �ધણ પર આધાર રાખવો પડશે. વૈકxsપક �ધનમા ં સૌથી

સ�તો િવકsપ ,લ�[વફાઇડ નેચરલ ગેસ (LNG) (અથવા જો LNG ઉપલYધ ન હોય

તો પછ� ને�થા , ડ�ઝલ _વા મJઘા �ધણ) છે . ગેસની માગને પહJચી વળવા

માટ� LNG ની આયાત જO�રયાત આ �ુજબ રહશે:

માગં ૨૦૧૫-૧૬ (mmscmd)

�થાિનક

vરૂવઠો

mmscmd’

LNG

આયાત

જO�રયાત

(mmscmdખાતર ૫૭ ૩૧ ૨૬ વીજ ઉ/પાદન ૧૧૨ ૨૪ ૮૮ Bુલ ૧૬૯ ૫૫ ૧૧૪

( “E&P 6ે7માં રોકાણના અભાવને લીધે ઉ/પાદન ઘટાડા ને ગણતર�માં લીધા વગર)

Page 6: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

6

6. દ�શમા ંLNG આયાતની પડતર �ક�મત આ_ $ ૧૪- $ ૧૯/MMBtu છે. $ ૧૪/MMBtu

ના ભાવે ચાવી Oપી 6ે7ોની ગેસની માગંને vણૂb કરવા માટ� LNG આયાતનો ખચb

વાિષNક O.૧,૨૦,૦૦૦ કરોડ થશે.

7. આ ર�તે, E&P 6ે7મા ં બ�ર સલં�ન ભાવો અમલી નહ� બનાવી રોકાણલ6ી

વાતાવરણ નહ� લવાશે, તો દ�શને વાિષNક O. ૧,૨૦,૦૦૦ કરોડ ુ ં કુસાન વેઠeુ ં

પડશે.

Page 7: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

7

ભિવ�યમા ંભાવ વધારાનો લાભ લેવા �રલાય�સે ઇરાદાvવૂbક ઉ/પાદન ઘટાડ�ુ ં

હોવાના �કુાઇ રહ�લા આ6ેપો, તકનીક� ર�તે અશ� છે.

1. કોઈ હયાત 6ે7મા ં ઉ/પાદનને રોકવાનો કોઈપણ aયાસ અસર��ત Bવૂાઓના

દબાણના ફ�રફારોમા ંદ�ખાઈ આવે છે.

2. દર�ક Bવૂો એક િવશાળ aેશર Bુકરના ર�લીઝ વાsવ સમાન હોય છે �યા ં લા�ખો

વષbથી તેલ અન ે ગેસ ખર�ખર રંધાઈ ર ો હોય છે – એક Bવૂામા ં ગેસને અટકાવી

રાખવાથી દબાણનો તફાવત તરત જ આગલા Bવૂામા ંદ�ખાઈ આવે છે.

3. સામા�ય શYદોમા ંકહ�એ તો, જો ગેસનો સ�ંહ કરાય, તો તે 6ે7ના બધા ઉ/પાદન

હ�ઠળના Bવૂાઓમા ંદબાણ એકસરખી ર�ત ેઘટ� શક¢ ુ ં નથી. દબાણનો ઘટાડો એવા

ચો£સ સકં�ત છે ક� aેશર Bુકરમા ંવરાળ ઘટ� રહ� છે.

4. KGD6 Yલોકમા ંD1 અને D3 6ે7મા ંઉ/પાદનનો ઘટાડો એ સ�ંહ�થાનની જ�ટલતા

અને ઓ,ચ�તા ભૌગો,લક ફ�રફારોને કારણે થયો છે, સ�ંહખોર�ને કારણે નહ�.

5. KG D6 Yલોકમા ંD1 અને D3 6ે7માથંી ઉ/પાદન માટ� ઉપલYધ ગેસના aમાણ ુ ં

¤કલન કરવા �રલાય�સ ¤તરરા�T�ય િન�ણાતની િનમ¥કૂ કરવા આ�હ કર� રહ�

છે.

6. સ�ંહ ભડંારોમા ં ઓ,ચ�તા ફ�રફારો એ આ ઉ¦ોગમા ં§બૂ સામા�ય છે અને આવા

િવ,ભ¨ ઉદાહરણો મો©ૂદ છે, ભારત તેમજ િવદ�શમા ંબ¨ે જ�યાએ:

i. નીલમ ફ�sડ (�યા ં૧,૩૦,૦૦૦ bbls / aિત �દન ઉ/પાદનના �દાજની સામે બે

વષbની �દર ઉ/પાદન ઘટ�ને ૩૦,૦૦૦ bbls / aિત �દન થઈ ગLુ ંછે.)

Page 8: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

8

ii. રિશયામા ં ONGC Hારા હ�તગત �િપ�રયલ ઓઇલ (�યા ં ઉ/પાદનનો �દાજ

૮૦,૦૦૦ bbl/ aિત �દનની સામે હાલ ઉ/પાદન ૧૫,000 bbl/ aિત �દન થઈ

ર¬ુ ંછે)

iii. KG બેિસનમા ંONGC ના જમીન પર ��થત/છ�છરા પાણીમાનંા Yલો[સમા ં(�યા ં

અપે,6ત ઉ/પાદન ૧૬ mmscmd ુ ંહ¢ ુ ંપણ વા�તવમા ં�ાર�ય ૬-૭ mmscmd

ના �તરને પાર કLુ­ નથી અન ેહવે તે નીtુ ંજઈને 3 mmscmd થી પણ ઓ® ંથઈ

ગLુ ંછે)

iv. ક̄°બે બેિસનમા ં લ±મી અને ગૌર� ફ�s�સ માથી ઉ/પાદન ૨-૩ વષb પછ�

અસાધારણ ર�ત ેઘટ²ુ ંહ¢ ુ.ં

Page 9: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

9

ભારતમા ંગેસ ઉ/પાદન ખચb �ાર�ય $ ૧ / MMBtu ન થઈ શક�

1. ONGC ુ ંહાલમા ંગેસ ઉ/પાદન ફ[ત જમીન અને છ�છરા પાણીના ંYલોક માથી થાય

છે. �રલાય�સના KG D6 ની _મ ONGC પાસે કોઈપણ ઉ/પાદન ³ડા પાણીના ં

Yલો[સમાથંી ઉ/પાદન થ¢ુ ંનથી.

2. ONGC ચેરમેને તા_તરમા ં જણા8Lુ ં હ¢ ુ ં ક� તેમના જમીન અને છ�છરા પાણીના ં

Yલો[સમાથંી થતા ંઉ/પાદનનો ખચb આશર� $ ૪/MMBtu છે અને તે ગેસના વતbમાન

ભાવ $ ૪.૨/MMBtu હોઈ તેને ભા�યે જ કોઈ નફો મળે છે.

3. વ�મુા,ં ONGC ચેરમેને તા_તરમા ંક¬ુ ંહ¢ ુ ંક� $ ૪.૨/MMBtu ના વતbમાન ભાવે ત ે

તેમના KG બેિસન ��થત ³ડા પાણીના ંYલોકમાથંી કોઈપણ ગેસ ઉ/પાદન કરવામા ં

સ6મ નથી. ONGC ની KG બેિસનમાનંી વિશ�ઠ ગેસ શોધ ફ[ત $ ૬.૭/MMBtu ના

ભાવોએ પોષણ6મ બનશે. વ�મુા ં મહાનદ�માનંી તેની ક�ટલીક શોધ ફ[ત

$ ૧૧/MMBtu પર જ પોષણ6મ બની શક� તેમ છે.

4. DGH એ ક�ટલીક ગેસ શોધોની ઉ/પાદન દરખા�તોને નામ©ૂંર કર� છે કારણ ક� તે

વતbમાન $ ૪.૨/MMBtu ના ભાવે ,બન પોષણ6મ છે.

5. ONGC ના ઉપરના િનવેદનો પરથી એ �પ�ટ છે ક� ³ડા પાણીના ં Yલોકમાથંી ગેસ

ઉ/પાદનનો ખચb $ ૧/MMBtu ના �તર� અશ� છે.

6. ક�ટલાક �થાિપત �હત ધરાવતા ©ૂથો �રલાય�સ Hારા DGH ને લખાયેલા પ7નો

હવાલો આપી એવા િનવદેનો કર� ર ા છે ક� KG D6 Yલોકમાથંી ઉ/પાદનનો ખચb

$ ૧/MMBtu થી ઓછો છે;

a. કિથત ઉ/પાદન ખચb એ બી©ુ ંકંઈ નહ� પણ Bવૂાના ંમથક�થી િવતરણ પોઇ�ટ

વ¶ચેનો પો�ટ-aોડ[શન ક� ઉ/પાદન પછ�નો ખચb છે _ ૨૦૦૯-૧૦ મા ંતે વષb

Page 10: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

10

માટ� MMBtu દ�ઠ $ 0.૮૯ �દાજવામા ંઆ8યો હતો.

b. ઉ/પા�દત ગેસ પર Bવૂા મથકના �sૂય પર રૉયsટ� tકૂવવાની હોઈ આ ¤કડાની

�હ�રાત જOર� હતી. રોયsટ�ની ગણતર� માટ� MMBtu દ�ઠ $ ૪.૨ ના મ©ૂંર

ભાવમાથંી Bવૂાના મથક પછ�ના (MMBtu દ�ઠ $ 0.૮૯) ખચbને બાદ કર�ને

મેળવવાની હતી.

c. Bવૂાના ંમથક અને િવતરણ પોઇ�ટ વ¶ચેનો પો�ટ-aોડ[શન ખચb એ ઉ/પાદનના

Bુલ ખચbનો એક નાનો ઘટક મા7 છે. ઉ/પાદન ખચbની ગણતર� કરવા માટ�, Bવૂા

મથક�થી િવતરણ પોઇ�ટ �ધુીના પો�ટ-aોડકશન ખચb (ક� _ MMBtu દ�ઠ $ 0.૮૯)

ઉપરાતં, શોધ, �sૂયાકંન, ઉ/પાદન િવકાસ અન ે�ળવણીને લગતા ખચbને પણ

Kયાનમા ં લેવાય છે; દા.ત. Bવૂા ખોદવાના ખચb, વકb-ઓવર ખચb, સશંોધન અને

�sૂયાકંન ખચb વગેર� સ�હતનો ઉ/પાદન ખચb.

d. તદ ઉપરાતં, �રલાય�સ અને તેના ભાગીદારોએ KG-D6 િસવાયના Yલો[સમા ં

આશર� $ ૪ અબજ; સરકારને પરત કર�લા Yલો[સમા ં (િન�ફળ સશંોધન) પર

$ 1.9 અબજ ખચbયા છે અને નાણાક�ય વષb ૨૦૧૪ ના �ત �ધુીમા ંઅ�ય NELP

Yલો[સ પર બી� $ ૧.૮ અબજ ખચbવાનો �દાજ છે �યા ંvનુ:aાxyતની હu કોઈ

િનિ¸તતા નથી.

Page 11: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

11

9(: ;<=> ��� ? �* @ A BCD�� :��� E� � �FG �H�

ગેસ ભાવના �¹ુાન ે ઉºેજના/મક બનાવવા માટ�, �થાિપત �હતો Hારા અથbત7ં તેમજ

બધાજ ઉKયોગો પર ગેસ ભાવમા ંવધારાની અસરને વ� ુપડતી બઢાવી ચઢાવીને ર©ૂ

કર� ર ા છે. તેઓ એવો {ૂષaચાર કર� ર ા છેક� ગેસ �ક�મતમા ંવધારાથી ખાતર, વીજળ�,

ખાવાની ચીજ વ�¢ઓુ, રાધંણ ગેસ વગેર�ના ભાવોમા ંegૃh થશે અને સામા�ય માનવીન ે

ભોગવeુ ંપડશે. જો ક� વસતાવમા ંઆ 6ે7ો પર ગેસ ભાવ વધારાની અસર નuવી છે

અને તે ુ ંિવ»લેષણ નીચે પમાbણે છે:

1. х �( J�K —

a. એવી દલીલ કરવામા ં આવી છે, ક� ગેસના ભાવોમા ં egૃhન ે કારણે, ખે¼તૂોને

ખાતરના ³ચા ભાવો tકૂવવા પડશે _ને પગલે અનાજની �ક�મત વધશ.ે

b. પાછલા અ�કુ વષ½થી ખાતરની વધેલી આયાત અને ઘર ¤ગણે બનતા

ખાતરના ઉ/પાદન ખચbમા ંવધારાન ેલીધે ખાતરના ભાવો વધી ર ા છે.

c. આમ છતા,ં સરકાર� ખે¼તૂોને વેચાતા ંખાતરના ભાવોમા ં વધારો કય½ નથી અન ે

સxYસડ� મારફતે વધારાની અસર થવા દ�ધી નથી.

d. હાલમા ં ખાતર 6ે7મા ં ૩૧ mmscmd ગેસનો વપરાશ થાય છે. સરકાર Hારા

સxYસડ�ના Oપમા ંભાવ વધારનો આખો ભાર ઉઠાવવામા ંઆવે છે એમ માનીએ તો,

ગેસના ભાવોમા ંવધારને પગલે સરકાર પર લગભગ O. ૯,૩૦૦ કરોડનો બોજ

આવશે.

e. ONGC એ તા_તરમા ંએવી �ટyપણી કર� હતી ક� �યાર� એિaલમા ંગેસના ભાવો

વધશે /યાર� તેની વાિષNક આવકમા ં O. 16,000 કરોડનો વધારો થશે.

Page 12: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

12

f. તદ ઉપરાતં, સરકારને અ�ય ઉ/પાદકો પાસેથી વધારાની રોયsટ� અને કર મળશે.

g. તેથી, સxYસડ�મા ંવધારાને સરકારની આવક વધારા Hારા સહ�લાઈથી ભરપાઈ કર�

શકાય છે.

- ��= L�: M� J�K —

a. ગેસ આધા�રત વીજ િનમાbણ દ�શમા ંBુલ વીજળ� િનમાbણના 5-8% કરતા ંઓ® ંછે.

શેષ વીજ ઉ/પાદન કોલસા,ં જળ, પરમા¥ ુ¿ોતો વગેર�થી થાય છે. ��N� � кF�A<@

O!�ш�QR� = S� к� ���� ? � �H� N� ��=TU� M(* @ V �> = �H (

Nш�.

LPG (રાધંણ ગેસ) —

a. ગેસ આધા�રત LPG િનમાbણ દ�શમા ં Bુલ LPG વપરાશના 12% કરતા ંપણ ઓ® ં

છે. બાક�નો LPG �રફાઇનર�મા ંઉ/પાદ�ત થાય છે અથવા આયાત કરવામા ંઆવે

છે.

b. LPG ુ ં િનમાbણ �રલાય�સના KG બેિસનના ગેસમાથંી કર� શકા¢ ુ ંનથી કારણ ક�

આ ગેસમા ં LPG ુ ં િનમાbણ કરવા માટ� જOર� C3/C4 ઘટકો નથી. તેથી આ

બાબતે �રલાય�સ પરનો આરોપ એ ખોટ� મા�હતીનો aચાર છે.

c. ગેસ આધા�રત LPG ુ ં િનમાbણ ��ુય/વે ONGC Hારા થાય છે. ONGC તેના

પોતાના ગેસમાથંી LPG ુ ં િનમાbણ કર¢ ુ ંહોઈ, તેના LPG િનમાbણ ુ ં�sૂય વધ¢ુ ં

નથી.

Page 13: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

13

4. CNG/ х W XкY*� –—

a. એવી દલીલ કરવામા ંઆવી છે ક� ગેસના ભાવોમા ંegૃhથી Áગાવો વધશે ક�મક�

માલના પ�રવહનનો ખચb વધશે.

b. ડ�ઝલ કરતા ં િવપ�રત, CNG નો વપરાશ §બૂ જ નuવો છે અન ેદ�શમા ંઆવા

વાહનોની સ�ંયા Bુલ સ�ંયાના 3% કરતા ંપણ ઓછ� છે.

c. હક�કતમા ંખા¦ અથવા અ�ય જOર� ચીજ વ�¢ઓુ લઈ જતા ંકોઈપણ Tક CNG

પર ચાલતા ંનથી.

d. અ7ે એ નJધિનય છે ક� સરકાર� તા_તરમા ં �દsહ�મા ં IGL, �ુબંઇમા ં MGL,

અમદાવાદમા ં Âજુરાત ગેસ _વી બધી શહ�ર� ગેસ િવતરણ કંપનીઓની CNG

માગને vરૂ� કરવા માટ� �થાિનક ગેસ vરૂવઠામા ંવધારો કય½ છે.

e. ગેસના aિત MMBtu ના $ ૪ ના �દા�જત ભાવન ેઆધાર�, પ�રવહન અને અ�ય

ખચb પેટ� બી� $ ૩.૫ ઉમેરાતા, �દsહ� _વા શહ�રમા ંગેસનો ભાવ aિત MMBtu

$ ૭.૫ (aિત �ક�ા. O. ૨૩) થાય છે �યાર� ક� આ_ CNG aિત MMBtu $ ૧૨ મા ં

(aિત �ક�ા. O. ૩૫) વેચાઈ ર ો છે. તેથી નાના �ાહક માટ�ના ભાવોને ગેસના

ભાવોમા ંવધારો કયાb િવના સહ�લાઇથી પચાવી શકાય છે.

Page 14: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

14

� (� ��� (х ��� J�K �XF�) � �* * L�: Mк�� >[( ? � *T� S� �� (� ���

!�* \� ] * �� >[( ? � к�* �к (� ?

1. ભારત ��ુય Oપે એક તેલ આધા�રત અથbત7ં છે, ક�મક� વપરાશમા ં લેવાતા ં Bુલ

હાઇÃોકાબb�સમા ંતેલનો �હ�સો 75% છે �યાર� ક� ગેસ પર િનભbરતા મા7 25% છે.

2. ઊ�b 6ે7ે ખાસ કર�ને હાઇÃોકાબbન 6ે7મા ં ભારતની આ/મ-િનભbરતા ઓછ� અને

આયાત પર આધાર વધાર� છે. વસતાવમા ંતેલમા ંઆ/મ-િનભbરતા લગભગ 23% છે

અને ગેસ માટ� આ ટકાવાર� હાલમા ંલગભગ 60% ના �તર� છે.

3. ભારતની આ/મ-િનભbરતા બહ�તર બનાવવા માટ�, સરકાર� E&P 6ે7મા,ં ખાનગી

6ે7ની ભાગીદાર� આવકાર� હતી, તેઓને NELP vવૂÄ સશંોિધત ફ�s�સ ઑફર કર�ને

અને પછ�થી NELP હ�ઠળ, સશંોધન માટ� Yલો[સ ઑફર કરાયા હતા.

4. ભારત હાલમા ં ગેસ કરતા ંતેલ ુ ં ઉ/પાદન વધાર� કર� છે - �યાર� દ�શમા ંવતbમાન

તેલ ઉ/પાદન લગભગ 38 mmtoe છે, દ�શમા ં Bુદરતી ગેસ ઉ/પાદન લગભગ 30

mmtoe છે (િનમાbતાઓના �વ વપરાશ સ�હત).

5. ખાનગી 6ે7 અને �હ�ર 6ે7 ુ ં (ONGC/OIL) તેલ અને ગેસ ઉ/પાદનમા ં �હ�સો

લગભગ સમાન છે. બનંે �ક�સામા ંતે લગભગ 25% છે. તેલ અને ગેસ એમ બનંેના

ભાવો સરકારના સxYસડ� બોજ પર અસર કર� છે. વા�તવમા ંસરકાર ડ�ઝલ, LPG,

ક�રોસીન અને પેTોલ _ બધા ુ ંિનમાbણ તેલમાથંી થાય છે તેના પર સxYસડ� આપે છે.

ગેસના �ક�સામા,ં સરકાર મા7 ગેસથી િનમાbણ પામતા ંખાતરો પર સxYસડ� આપે છે.

વા�તવમા ંગેસ સબંિંધત સxYસડ�ઓ તેલનો એક પચંમાશ ભાગ છે.

6. બ¨ે તેલ અને ગેસ ુ ંિનમાbણ ખાનગી 6ે7ો Hારા સરકાર સાથેના સમાન PSC હ�ઠળ

થાય છે.

Page 15: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

15

7. બનંે તેલ અન ેગેસ Bુદરતી સસંાધનો છે.

8. તો પછ�, Cairn, BG, ONGC, OIL _વા દ�શમાનંા તમામ તેલ િનમાbતાઓને તેમના

તેલના ઉ/પાદન માટ� ¤તરરા�T�ય આયાત પડતર સલં�ન ભાવો મળે છે, _ હાલમા ં

ગેસની ર�તે $ ૧૮+/MMBtu કરતા ંવધાર� છે. �યાર� ક� િવિવધ aકારના �¹ુા ગેસના

ભાવો માટ� ઉઠાવવામા ં આવી ર ા ં છે, પછ� ભલેને ગેસના ભાવ સરકાર Hારા

એકલહાથે ન£� કર�લી ફો°Lુbલાના આધાર� ન£� કરવામા ંઆ8યા હોય. આ ફો�ુbલા

આધા�રત �થાિનક ગેસનો ભાવ LNG ની આયાત પડતર સલં�ન ભાવ કરતા ં૫૦%

થી પણ ઓછા છે.

9. આ મ અ 7ે એ �પ�ટ થાય છે ક� આ બધો મા7 {ુ�aચાર જ છે.

Page 16: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

16

NTPC �� $2.34 / MMBtu * @ ��� 9:� � кc к( ( N� �N�

1. 2003 મા,ં NTPC ના ટÎડરને અ લુ6ીને �રલાય�સે NTPC ને $૨.૩૪ / MMBtu ની

બોલી લગાવી હતી.

2. �રલાય�સે તે સમયે પણ બ�ર �ક�મતને આધાર� NTPC ની બોલી લગાવી હતી.

૨૦૦૩ મા,ં તેલના ભાવો $ ૨૫/bbl હતા (એટલે $ ૨.૩૪, તેલની �ક�મતના લગભગ

૯% હતા) અને LNG ના ભાવ લગભગ $ ૩.૫ aિત MMBtu હતા. તેથી બોલી તે

સમયે બ�રની ��થિત પર આધા�રત હતી અને ફ�sડની 8યવહા�રકતા / આિથNક

��થિત પર આધા�રત ન હતી.

3. NTPC ની સાથ ે�ાર�ય કોઈ કરાર થયો નથી અને �રલાય�સે ફ[ત બોલી લગાવી

હતી. હક�કતમા ંNTPC એ $ ૨.૩૪ પર હ�તા6�રત તે કરારનો �વીકાર કય½ ન હતો

_ની હ�ઠળ �રલાય�સ તે �ક�મત પર ગેસનો vરુવઠો કરવા માટ� aિતબh હ¢ ુ,ં તેના

બદલે NTPC કોટbમા ંગઈ હતી.

4. સરકાર Hારા ૨૦૦૭ મા ં$ ૪.૨ ની ભાવ ��વBૃિત બ�ર ભાવ પર આધા�રત હતી —

ફર� તે સમયે તેલની �ક�મત લગભગ $ ૬૦/bbl (�યા ં$ ૪.૨, તેલ �ક�મતના ૮%)

હતા ંઅને ભારતમા ંLNG �ક�મત $ ૪-૫/MMBtu (�યા ં$ ૪.૨, LNG �ક�મતના ૮૦-

૧૦૦% હતા)ં

Page 17: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

17

���� ? �* @ �H ( N� @ :SU :d, eN !�к �<M(�� ��� M�ш* @ �fN� �eg <@

hHd (F�ш�

$/MMBtu * @ i?j hHd M(.

Ïધણ $/MMBTU આ પર

આધા�રત 1 સxYસડ� aાyત LPG ૧૨ O.૪૫૦/િસ,લ�ડર

2 ,બન-સxYસડ� aાyત LPG ૩૩ O.૧૧૩૪/િસ,લ�ડર

3 CNG (નવી �દsહ�) ૧૨ O.૩૫/�ક�ા 4 CNG (�ુબંઇ) 13 O.૩૭/�ક�ા 5 ને�થા ૨૪ O.૬૬૦૦૦/ટન

6 ડ�ઝલ (સxYસડ� aાyત) �ુબંઇ

૨૦ O.૬૩/લી

7 ડ�ઝલ (સxYસડ� aાyત) �દsહ�

૧૮ O.૫૫/લી

8 ફÐઅુલ ઓઇલ ૧૭ O.૪૪૦૦૦/ટન 9 ક�રોસીન (સxYસડ� aાyત) ૪.૫ O.૧૫/લી 10 �પોટ LNG ૧૯ $૧૯/MMBtu 11 �થાિનક Bુદરતી ગેસ ૮

Page 18: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

18

�(к (� lm (к d хm\�� *@n�( к(U�� X(� �o��� 1.2 � х к()� ($-. i>i���)

O� H (d � ? 9p� S�. CAG � X�p:d� к(U S� к� X(� �o� ; �)U хm\ :(

�� � rT mr s� F� � �>T t �( � S�.

1. ભડંાર ુ ંaમાણ વધતા ંતેમજ કોમો�ડટ�ઝ, માલ અન ેસેવાઓની �ક�મતોમા ં૨૦૦૩ થી

૨૦૦૬ દરિમયાન ¤તરરા�T�ય �તર પર 200% થી 300% વધારો થયો હતો _ને

પગલે રોકાણ ખચbમા ંવધારો થયો હતો.

2. ૨૦૦૬ થી ૨૦૦૮ દરિમયાન CAG ઑ�ડટમા ંએકપણ વાર “ગોsડ-yલે�ટ�ગ” શYદનો

ઉsલેખ કય½ નથી. તેણે તેના કોઈપણ વધારા ખચb ુ ં aમાણ બતા8Lુ ં નથી પરં¢ ુ

ખર�દ� a�Òયાઓ પર મા7 �ટyપણીઓ કર� છે. PAC એ CAG ને આ કિથત વધારાના

ખચbના aમાણને બતાવવા માટ� ક¬ુ,ં _ના જવાબમા ંCAG એ ખાતર� આપેલી ક� તે

આeુ ંઆગળના વષ½ના ઑ�ડટમા ં કરશે. ૨૦૦૮ ની આગળના વષ½ ુ ંઑ�ડટ હu

ચાલી ર¬ુ ંછે.

કોઈપણ ર�તે એ અશ� છે ક� ખચb �ાર� નફો બનતો નથી, િસવાય ક� �વય ંખચbમા ં

છેતરિપ�ડ� કરાઇ હોય. આજ �ધુી �રલાય�સની િવÓુh કોઈએ પણ આવો કોઈ

આ6ેપ કય½ નથી. એક ફોરÎિસક ઑ�ડટથી એ વાતની પહ�લાથંી જ vÔુ�ટ થઈ છે ક�

બધા ખચb હક�કતમા ંથયા હતા ંઅન ેઅસબંિંધત ¢તૃીય પ6ોને તે સબંિંધત નાણા ં

tકૂવણી કરાઈ હતી.

Page 19: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

19

к��� к *@K�]�� :�ui��* *@K� :M�N� F� �� * @ 9s� к (d к� ��] (U� �o���

�(v�d* @ �F� . �w<* @, ����� XкY*� F�� X(� �o� �� �(v�d* @ �H (� * @

9�� S� .

1. એવો આ6ેપ �કૂવામા ંઆવે છે ક� Õી. મ,ણ શકંર ઐયરને રોકાણના ખચbમા ંegૃhને

મ©ૂંર� નહ� આપવાન ેલીધે પેTો,લયમ મ7ંી પદ�થી હટાવવામા ંઆ8યા હતા. આ એક

બદઇરાદાvવૂbક કરાયેલ {ુ�aચાર છે. Õી મ,ણશકંર ઐયર� પેTો,લયમ મ7ંીપદ

��Lઆુર� ૨૦૦૬ મા ં છોડ�ુ ં હ¢ ુ,ં �યાર� vનુ:ઘડાયેલ િવકાસ યોજના દસ મ�હના

પછ� ઑ[ટોબર ૨૦૦૬ મા ંપહ�લીવાર �પુરત કરાઇ હતી.

2. એવો આરોપ પણ છે ક� Õી. જયપાલ ર�×�ને એટલે {ૂર કરવામા ંઆ8યા હતા ક�મક� તે

�રલાય�સ ને Øચા ભાવો આપવાના િવરોધમા ંહતા, તે પછ� મોઈલીએ �રલાય�સ માટ�

Øચા ભાવોને મ©ૂંર� આપી હતી. હક�કતમા ંઆ વાત ખોટ� છે. ભાવમા ંફ�રવિવચારણા

એિaલ 2014 મા ં vવૂbિનધાb�રત હતી. Õી. જયપાલ ર�×�એ (ન ક� Õી. મોઇલી) મ ે

૨૦૧૨ મા ંડૉ. રંગરાજન સિમિતની િનL�ુ[ત માટ� અ રુોધ કય½ હતો. આ સિમિતની

ભલામણોને આધાર�, CCEA એ a�તાિવત ગેસ ભાવોને મ©ૂંર� આપી હતી.

x. એવો 9(: �� �� * @ 9�� S� к� кyz��� ��g B�� � TU UPA �(к ( 2014 ��

� H (d { �@�d��� |� �* @ ( х��� X(� �o� }o)euU~ i�.�� �(v�d* @ ����

? � >*d к(U $8.4 к� \, ? =: :d { �@�d� * �� к:�(��N� J�K : ��N� � d @

*�T�� �� 9ш � “*f�” ���� (FU S�. = к� {<@�d��� ���� ? � !�H \(d

�@Kd � N� кc = !��>� �N�. ? �* @ v�(>M� {<@�d��� O�<�J��� �FG

:(@g < ���\* � ? � !�H \(d v��<\� �� к� �!H 1 �!�� 2014 t ��� t �(U N �

S� ���� к (d� S�. NELP �� ш(� ;<=> ��(( �uU� >��] 9*@!K� к( }

F�� O�� 9 ш(� * @ к�ou R�(�� :J: � ��(� >[( ? �� ��� ��m� ��

O�<*!�� �* ��ш F�. �v(�� >@�� ш(� ��* = PSC �� (m� 1997 * @

Nc F�� � (� � � кyz�� к� � � ? =: �� * @ F��. FкUк� � S� к� FIR

* @� vX(� Mк� \ * @N� �к �� �х�� к�i>��� �im� F� �*d� 9 ш(� *@n�(

Page 20: KG Gas: The Flame Of Truth (ગુજરાતી)

20

к(U F�� O�� F�� �� O*�* @ ; �к c (FU S�. ��] F�� 9 !�d\� :( к��� (U��

�� к(U (� @ S�? � (� к� �к к�i>��� �im��� J*� * @ ��] :�� :d ��

!�d\�* @ :Jк ( F� .