parivartan 2016

38
મમમમમમમમમ મમમમ

Upload: joshimitesh

Post on 07-Apr-2017

123 views

Category:

Business


0 download

TRANSCRIPT

Page 1: Parivartan 2016

માહેશ્વરી સમાજ

Page 2: Parivartan 2016

• માહેશ્વરી સમાજ અલગ અલગ ગામ અને શહેરના પરિરવારોનો એક સવ�

કરાવવા માં આવ્યો જેમાં અત્યાર ની આવક સાથે પાંચ વર્ષ� પહેલા અને દસ

વર્ષ� પહેલા ની આવક ને પણ ધ્યાન માં રાખેલ છે. જેના આધારે પરિરવારો ને

ચાર ભાગ માં વહંેચવા માં આવેલ છે.

Page 3: Parivartan 2016

આવક.

પરિરવારો ની ટકાવારી.

આવક ઘટી. ૭%

આવકબરાબર રહી. ૩૫%

આવક વધી. ૩૭%

આવક ખુબ વધી. ૨૧%

Page 4: Parivartan 2016

આવક ઘટી.7%

આવકબરાબર રહી.35%

આવક વધી.37%

આવક ખુબ વધી.21%

આવક ના આધારે પરિરવારો ની વહંેચણી.

Page 5: Parivartan 2016

૧). આવક માં ઘટાડો થયો હોય તેના કારણો.

Page 6: Parivartan 2016

ઓછંુ ભણતર

કુટંુબ માં કલેશ.

આવક માં ઘટાડો થયો હોય તેના કારણો

Page 7: Parivartan 2016

આયોજન વગર નંુ જીવન.

ધંધા માં ધ્યાન ના આપ્યંુ.

આવક માં ઘટાડો થયો હોય તેના કારણો

Page 8: Parivartan 2016

પરિરવત� ન નો વિવરોધ કયો� જૂની પદ્ધવિત પકડીરાખી.

ખોટી સંગત.

આવક માં ઘટાડો થયો હોય તેના કારણો

Page 9: Parivartan 2016

વિહસાબ ના રાખ્યો. ખચ� વધારેને આવક ઓછી.

આવક માં ઘટાડો થયો હોય તેના કારણો

Page 10: Parivartan 2016

૨). આવક માં વધારો કે ઘટાડો ના થયો હોય તેના કારણો.

( વાર્ષિર્ષ:ક ૨૦% થી ઓછો વધારો થયો હોય તેવા.)

Page 11: Parivartan 2016

વ્યક્તિ=તઓ પર વિવશ્વાસ ના મુકવો. ધ્યાન વગરની ખરીદી. પોતાના ધાયા� પ્રમાણે કામ કરવંુ.

આવક માં વધારો કે ઘટાડો ના થયો હોય તેના કારણો.

Page 12: Parivartan 2016

જેટલંુ હોય તેટલામાં સંતોર્ષ માની લેવો. ભોળો સ્વભાવ. ધંધાની લાગણી ઓછી.

આવક માં વધારો કે ઘટાડો ના થયો હોય તેના કારણો.

Page 13: Parivartan 2016

ભણતર નો અભાવ. એક દુકાન ને એક વ્યક્તિ=ત.

આવક માં વધારો કે ઘટાડો ના થયો હોય તેના કારણો.

Page 14: Parivartan 2016

ધંધાની સમજણનો અભાવ. ખોટી મજુરી કરવી.

આવક માં વધારો કે ઘટાડો ના થયો હોય તેના કારણો.

Page 15: Parivartan 2016

નાની વસ્તુ અથવા કામ પર ધ્યાન આપવાનો અભાવ. નવા ધંધા નો પ્રયોગ ના કરવો. રોકાણ માં વિવશ્વાસ ઓછો.

આવક માં વધારો કે ઘટાડો ના થયો હોય તેના કારણો.

Page 16: Parivartan 2016

બીજા પર વિવશ્વાસ ઓછો. ગણતરી વગરનંુ જીવન.

આવક માં વધારો કે ઘટાડો ના થયો હોય તેના કારણો.

Page 17: Parivartan 2016

દુવિનયા સાથે ના ચાલવંુ.કંજૂસ. પૈસા નંુ રોકાણ ના કરવંુ.

આવક માં વધારો કે ઘટાડો ના થયો હોય તેના કારણો.

Page 18: Parivartan 2016

સરળ નીવિત. સબંધ સારા પણ સંબંધો નો ઉપયોગ ના કરી

શક્યા.

આવક માં વધારો કે ઘટાડો ના થયો હોય તેના કારણો.

Page 19: Parivartan 2016

૩). આવક માં વધારો થયો હોય તેના કારણો.

Page 20: Parivartan 2016

ધંધાના ના વિનણ� યો ઝડપથી કરવા. વિહસાબ ગણતરી થી ચાલવંુ.

આવક માં વધારો થયો હોય તેના કારણો.

Page 21: Parivartan 2016

ગ્રાહક ની વાત પુરી સાંભળવી. ઘર પરિરવાર ની વાતો ધ્યાન માં રાખીને ચાલવંુ. ધંધા માં પુરતંુ ધ્યાન આપવંુ.

આવક માં વધારો થયો હોય તેના કારણો.

Page 22: Parivartan 2016

મોકા ના ધંધાની તક ઝડપી લેવી. મોકાની દુકાનની તક ઝડપી લેવી.

આવક માં વધારો થયો હોય તેના કારણો.

Page 23: Parivartan 2016

સ્વભાવ સારો રાખવો. નવા કાય� ની વિવચારસરણી. ગણતરી પૂવ� કના જેાખમ માટે તૈયાર

રહેવંુ.

આવક માં વધારો થયો હોય તેના કારણો.

Page 24: Parivartan 2016

પવિત પત્ની બંને મહેનત કરે. મુડી રોકાણ સારી રીતે કરવંુ.

આવક માં વધારો થયો હોય તેના કારણો.

Page 25: Parivartan 2016

ધંધામાં સવ� (રીસચ� ) નો સ્વભાવ રાખવો. ભાઈઓ વચ્ચે સંપ સારો.

આવક માં વધારો થયો હોય તેના કારણો.

Page 26: Parivartan 2016

નવંુ મુડીરોકાણ કરવા તૈયાર. વિવચારશીલ અને નવા ધંધાની શોધ માં. આવડત અને અનુભવ નો ઉપયોગ.

આવક માં વધારો થયો હોય તેના કારણો.

Page 27: Parivartan 2016

ગણતરી સાથે સંુદર કામ. કુટંુબ માં સંપ સાથે કામ કરવંુ. પરિરવત� ન માં માનવંુ. નવી પેઢી નો જેાશ વધારે હોવાથી.

આવક માં વધારો થયો હોય તેના કારણો.

Page 28: Parivartan 2016

૪) આવક માં ખુબ વધારો થયો હોય તેના કારણો.

Page 29: Parivartan 2016

સતત ધંધાની ચિચ:તા. ખુબજ ગણતરી.

આવક માં ખુબ વધારો થયો હોય તેના કારણો.

Page 30: Parivartan 2016

સામેની વ્યક્તિ=ત ને સારીરીતે સમજવી. સારા માણસોને મળવંુ. સારી વાતો કરવી.

આવક માં ખુબ વધારો થયો હોય તેના કારણો.

Page 31: Parivartan 2016

ખોટી વાતો માં સમય બગાડવો નવિહ. સંબધી ને બને તેટલા ધંધા માં લેવા. ખુશ થઇ ને ધંધો કરવો.

આવક માં ખુબ વધારો થયો હોય તેના કારણો.

Page 32: Parivartan 2016

સારંુ રોકાણ કરવંુ. ખુબજ મહેનતુ. ઉચ્ચ વિવચારસરણી.

આવક માં ખુબ વધારો થયો હોય તેના કારણો.

Page 33: Parivartan 2016

સારી સોબત માં જ રહેવંુ. પોતાનાથી ઉપરની વ્યક્તિ=ત જેાડેજ સંગત.

આવક માં ખુબ વધારો થયો હોય તેના કારણો.

Page 34: Parivartan 2016

વિવવિવધ ધંધામાં રોકાણ કરવંુ. નાનો ધંધો છોડતા ગયા મોટો ધંધો પકડતા ગયા. કુટંુબ માં ખુબસારો સંપ.

આવક માં ખુબ વધારો થયો હોય તેના કારણો.

Page 35: Parivartan 2016

કુટંુબ સાથે બેસી ધંધાની વાત કરવી. ભાગીદાર ને કુટંુબ ના સભ્ય તરીકે દેખવો. કુટંુબ ને સાથે લઇ ધંધાને ઉંચે લઇ જવો.

આવક માં ખુબ વધારો થયો હોય તેના કારણો.

Page 36: Parivartan 2016

કુટંુબ ને ઉંચી નજર થી દેખવંુ. ઈર્ષા� થી દુર રહેવંુ.

આવક માં ખુબ વધારો થયો હોય તેના કારણો.

Page 37: Parivartan 2016

સમાજ ને ધ્યાન માં રાખીને ચાલવંુ. વ્યવહારીક રહેવંુ.

આવક માં ખુબ વધારો થયો હોય તેના કારણો.

Page 38: Parivartan 2016

પ્રગવિત કરવાની ભાવના. દુવિનયાની રીત ભાત જાણવી. સજ�નાત્મક મગજ અને નવંુ વિવચારવંુ.

આવક માં ખુબ વધારો થયો હોય તેના કારણો.