parla pathshala for kids. - parlajinmandir.org · જેના કાયણે...

39

Upload: phungngoc

Post on 29-Aug-2019

230 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ
Page 2: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

PARLA PATHSHALA FOR KIDS.

PART 2

MANGLACHARAN (મગંલાચરણ)

PATH :1 DRAVYA (દ્રવ્ય)

PATH :2 PAAP (પાપ)

PATH :3 KASHAY (કષાય )

PATH :4 GATI (ગતિ)

CHILD NAME : -

1

Page 3: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

× ણમોકાર મતં્ર ×

`mo loAe sVv i5kazvtIR AirhHta`H,

`mo loAe sVv i5kazvtIR isâa`H,

`mo loAe sVv i5kazvtIR Aa[irya`H,

`mo loAe sVv i5kazvtIR _vßJaya`H,

`mo loAe sVv i5kazvtIR sahU`H.

×

2

Page 4: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

૧.દ્રવ્ય

પ્રશ્ન-1 : વિશ્વ કોને કહ ેછે? ઉત્તર : છ દ્રવ્યના સમહૂને વિશ્વ કહ ેછે.

પ્રશ્ન-2 : વિશ્વ કોણે બનાવ્્યું?

ઉત્તર : વિશ્વ સ્િવનવમિત છે, કોઈએ બનાવ્્યું નથી.

પ્રશ્ન-3 : દ્રવ્ય કેટલા પ્રકારના છે?

ઉત્તર : છ.

પ્રશ્ન-4 : છ દ્રવ્યના નામ શયું છે? ઉત્તર : જીિ, પયદ્ ગલ, ધમમ, અધમમ, આકાશ અને કાળ.

પ્રશ્ન-5 : દ્રવ્ય કોને કહિેાય?

ઉત્તર : ગયણોના સમહૂને દ્રવ્ય કહિેાય.

પ્રશ્ન-6 : ગયણ કોને કહિેાય?

ઉત્તર : જે દ્રવ્યના સિમ ભાગમાું અને સિમ અિસ્થામાું રહ ેતેને ગયણ કહિેાય છે.

પ્રશ્ન-7 : પ્રત્યેક દ્રવ્યની સુંખ્યા કેટલી છે?

ઉત્તર : જીિ — અનુંત, અધમમ — એક, પયદ્ ગલ — અનુંતાનુંત, આકાશ— એક ધમમ — એક, કાળ—અસુંખ્યાત.

પ્રશ્ન-8 : વિશ્વના થિાિાળા કાયોનો કતામ કોણ છે?

ઉત્તર : પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના કાયોનો કતામ છે. કોઈપણ દ્રવ્ય બીજા દ્રવ્યનો કતામ નથી.

3

Page 5: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

જીિ

પયદ્ ગલ

(1) જીિદ્રવ્ય – (A) જ્ઞાનાનુંદ સ્િભાિી,અનાદદ-અનુંત ટકનાર ભગિાન

આત્માને જીિદ્રવ્ય કહિેાય છે. (B) જે જાણે-દેખે છે અને સયખ-દય ુઃખનો અનયભિ કરે છે તેને જીિદ્રવ્ય કહિેાય છે.

જીિના બે પ્રકાર છે. સુંસારી અને વસદ્ધ

(2) પયદ્ ગલ – પયદ્=મળવયું. ગલ=છૂટા પડવયું.

જે દ્રવ્યમાું સ્પશમ, રસ, ગુંધ, િણમ આદદ અનુંત ગયણો હોય તેને પયદ્ ગલ દ્રવ્ય કહિેાય છે. પયદ્ ગલના પ્રકાર પરમાણય. સ્કુંધ.

4

Page 6: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

(3)ધમામસ્સ્તકાય – સ્િયું ગવત કરતા જીિ અને પયદ્ ગલને ગમન

કરિામાું જે વનવમત્ત થાય એને ધમમદ્રવ્ય કહિેાય છે. જેમ કે ગવત કરતી માછલીને પાણી.

(4)અધમામસ્સ્તકાય – સ્િયું ગવતપિૂમક સ્સ્થવતરૂપ પદરણમન કરિાિાળા

જીિ અને પયદ્ ગલને સ્સ્થર થિામાું જે વનવમત્ત થાય એને અધમમદ્રવ્ય કહિેાય છે.

જેમ કે પ્રિાસપિૂમક આરામ કરતા મયસાફરને ઝાડનો છાુંયો.

ધમમ

અધમમ

5

Page 7: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

(5)આકાશદ્રવ્ય – જે જીિાદદ બધા જ દ્રવ્યને રહિેામાું વનવમત્ત

છે એને આકાશદ્રવ્ય કહ ેછે.

ક્ષેત્ર અપેક્ષાએ આકાશના બે પ્રકાર છે. લોકાકાશ. અલોકાકાશ.

(6)કાળદ્રવ્ય – જે જીિાદદ બધા જ દ્રવ્યના પદરણમનમાું વનવમત્ત છે એને કાળદ્રવ્ય કહ ેછે.

કાળના પ્રકાર

વનશ્ચયકાળ. વ્યિહારકાળ. કાલાણય સેક્ન્ડ,વમવનટ,કલાક વિ.

આકાશ

કાળ

6

Page 8: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

છ દ્રવ્યનયું સ્િરૂપ સમજિાથી શયું લાભ થાય છે ?

(1) પ્રત્યેક દ્રવ્ય અનુંત ગયણોનો સમહૂ હોિાના કારણે અનુંત શસ્ક્નતશાળી છે. આ સમજતા દીનતા, હીનતા, પામરતા આદદ ભાિો નષ્ટ થઈ જાય છે.

2) બધા જ દ્રવ્ય પોતપોતાના સ્િભાિથી પદરપણૂમ છે કોઈ નાનયું મોટયું નથી. તેથી કોઈને પણ જોઈને ઊંચ-નીચ, હીન-અવધક, ત યચ્છ, વતરસ્કાર, ઘમુંડ આદદના ભાિ થતા નથી,પરુંત ય જીિન સહજ સમતામય થઈ જાય છે.

(3) દ્રવ્યમાું કોઈ અિગયણ નથી. તે અનુંત ગયણોથી ભરેલો હોિાના કારણે તેનો સ્િીકાર થતાું પયામયમાું અિગયણોનો નાશ થઈ જાય છે અને સયખ-શાુંવત-આનુંદમય દશા પ્રગટ થાય છે.

(4) આપણે અનુંતગયણોનો સમહૂ એિા જીિદ્રવ્ય છીએ. આપણામાું ભરેલી શસ્ક્નતને પયામયમાું પ્રગટ કરિામાું કોઈ પરદ્રવ્ય કે કમમનો ઉદય બાધક નથી. આપણા પયરયષાથમની જ ખામી છે- આમ જાણતા સાચી રયચચ અને પયરયષાથમ જાગતૃ થાય છે.

આ પ્રમાણે દ્રવ્યના સ્િરૂપને સમજી, “હય ું પોતે જીિદ્રવ્ય છું અનુંતગયણોથી ભરેલો છું, મારામાું ભગિાન બનિાની શસ્ક્નત છે” એમ પોતાની ઓળખાણ થતા જીિ પયામયમાું ભગિાન બને છે.

7

Page 9: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

છ દ્રવ્ય નયું સ્િરયપ સમજાિતો ચાટમ

દ્રવ્ય ચેતન/ જડ

સખં્યા કે્ષત્ર કાળ ભાવ(ગણુ)

જીિ ચેતન અનુંત લોકાકાશપ્રમાણ અસુંખ્યાત પ્રદેશી

અનાદદ- અનુંત

જ્ઞાન,દશમન, ચાદરત્ર,સયખ

આદદ

પયદ્ગલ જડ અનુંતાનુંત

એક,અનેક, અસુંખ્યાત, અનુંતપ્રદેશી

અનાદદ-અનુંત

સ્પશમ,રસ,ગુંધ, િણમ આદદ

ધમમ જડ એક લોકાકાશપ્રમાણ અસુંખ્યાત પ્રદેશી

અનાદદ- અનુંત

ગવતહતે યત્િ

અધમમ જડ એક લોકાકાશપ્રમાણ અસુંખ્યાત પ્રદેશી

અનાદદ- અનુંત

સ્સ્થવતહતે યત્િ

આકાશ જડ એક અનુંત પ્રદેશી અનાદદ- અનુંત

અિગાહનહતે યત્િ

કાળ જડ અસુંખ્યાત એક પ્રદેશી

અનાદદ- અનુંત

પદરણમનહતે યત્િ

× × × × ×

8

Page 10: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

ા ના પ્રકાર

હ િંસા જૂઠ ચોરી કુશી હરગ્ર

Q-1 ા કોને ક વેાય? - જીવને કુમાગગ ર ઈ જનાર, - જીવનુું તન કરનાર, - દુુઃખના કારણભતૂ ખરાબ કાયગને ા ક વેાય. મમથ્યાત્ળ + કવાય ખરાબ કામ ષોળાના કારણે ા છે.

હષિંશાન ું સ્ળરૂ ુને ભેદ :—

ભાળહષિંશા: ોતાના ુઅત્મામાું મોષ-રાગાહદ મળકારી ભાળોની

ુઈત્મિ થળી તેન ું નામ ભાળહષિંશા છે. દ્રવ્યહષિંશા : કોુઇ જીળને મારળો, શતાળળો, ચિઢાળળો, કષ્ટ દેવ ું,

હદ દ ુઃભાળવ ું ુથળા ઘાત કરળો ળગેરે દ્રવ્યહષિંશા છે.

૨.ા

9

Page 11: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

જૂઠન ું સ્ળરૂ ુને ભેદ :-

ભાળજૂઠ : – ળસ્ત ન ું શત્યસ્ળરૂ ન શમજતા, ન ઓલખતા એના

શુંબુંધમાું ુશત્ય કષળેાના ભાળ ુઈત્ન્ન થાય છે તેને ભાળજૂઠ નામક ા કષળેાય છે.

દ્રવ્યજૂઠ : – કોુઇણ દાથથના શુંબુંધમાું એના યથાથથ સ્ળરૂ શમજ્યા ળગર ુશત્ય કષી દેવ ું એન ું નામ દ્રવ્યજૂઠ નામક ા કષળેાય છે.

િોરીન ું સ્ળરૂ ુને ભેદ :—

ભાળિોરી : – રળસ્ત ને ગ્રષણ કરળાનો ભાળ તે ભાળિોરી છે.ુઅળો ભાળ ુઈત્ન્ન થતાું હરસ્સ્થમતળ ળસ્ત ગ્રષણ ન થુઇ કે તોણ િોરીન ું ા ાગે છે.

દ્રવ્યિોરી : – કોુઇની ડી ગયેી, ભૂી ગયેી ળસ્ત ને એની ુઅજ્ઞા ળગર સ્ળયું ુઈાડી ેળી, બીજાને ુઈાડળા માટે કષવે ું યા ુઈાડીને બીજાને ુઅવ ું એન ું નામ દ્રવ્યિોરી છે.

10

Page 12: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

ભાળક ી : ોતાના સ્વભાવથી ભ્રષ્ટ થઈ રદાથગને ભોગવવાનો ભાવ

ઉત્ન્ન થવો તેનુું નામ જ ભાવકુશી છે. દ્રવ્યક ી : તત કે ત્ની જ્યારે તવવાહ ત ત્ની કે તતને છોડી ુન્ય બ ને,

દીકરી ુથવા તતા, ભાઈ ુને દીકરાને ખરાબ નજરથી જોવે ુથવા કુચેષ્ટાઓ કરે તેનુું નામ દ્રવ્યકુશી છે.

હરગ્ર = હર+ગ્ર

ગ્ર = ગ્ર ણ કરવુું, સુંગ્ર કરવુું.

દ્રવ્યહરગ્રષ : કે્ષત્ર, મકાન, ધન, ધાન્ય, રુપ ુું, સોનુું, દાસ, દાસી, વસ્ત્ર, વાસણ ુઅહદને ભેગા કરવા તેનુું નામ દ્રવ્યહરગ્ર છે.

ભાળહરગ્રષ : રદાથગ સુંબુંધી રાગભાવ, મરૂ્ચછાગ, મમત્વ હરણામ; તેને ોતાના માનવા ુઅહદ ભાવો તે ભાવહરગ્ર છે.

હરગ્રષ ન ું સ્ળરૂ ુને ભેદ :—

ક ીન ું સ્ળરૂ ુને ભેદ :—

11

Page 13: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

બાલકો !, ુઅણે માુંશભક્ષણ,જ ગાર, રસ્ત્રીગમન,િોરી,મકાર,માન ાન ુઅહદ વ્યશન-ખરાબ કામોથી દૂર રષવે ું જોુઆએ.

12

Page 14: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

Conclusion :- (તાત્યથ )

ળસ્ત ના યથાથથ સ્ળરૂને શમજીને મમથ્યાત્ળ ુને કવાયભાળોનો ના કરી, ોતાના જ્ઞાનાનુંદ સ્ળભાળી ભગળાન ુઅત્મા શ્રદ્ધા, જ્ઞાન ુને ુન ભમૂત પ્રગટ કરળાથી શમસ્ત ાભાળનો ુભાળ થુઇ જાય છે ુને ોતે ભગળાન બની જાય છે.

× × × × × 13

Page 15: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

આત્મા

સ્વભાવ

જાણવ ું, દેખવ ું

વવભાવ

રાગ

માયા ોભ

દ્વેષ

ક્રોધ માન

Q 1. કામ કોને કશલેામ ?

A 1. જે આત્ભાને કવે, દ ુઃખી કયે તેને કામ કશ ેછે.

જેના કાયણે વવંાયની પ્રાપ્તત થામ છે એલા ભોશ-યાગ-દ્વેરૂ વલકાયી વલબાલબાલને કામ કશલેામ છે.

Q 2.કામને વલબાલબાલ કેભ કશલેામ છે ?

A 2.આત્ભા જ્ઞાન-આનદંભમ છે. તેન ંકામય જાણવ -ંદેખવ ંછે. ક્રોધાદદ કયલા તે આત્ભાન ંકામય નથી. વભથ્માત્લ ર યાગાદદ કામો જ્ઞાનાનદંસ્લબાલથી વલયીત શોલાના કાયણે તેભને વલબાલ કશલેામ છે.

કામ

૩. કામ

14

Page 16: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

Q 3. કામના પ્રકાય કેટરા ંછે?

A 3. કામના પ્રકાય ચાય છે.

1. ક્રોધ,

2. ભાન,

3. ભામા,

4. રોબ. Q 4. ક્રોધ કોને કશલેામ છે ? A 4. ચીઢાલવ ,ં ગ સ્વો કયલો, ખેદખખન્નતા કયલી તેન ંનાભ ક્રોધ છે.

Q 5. ક્રોધ કેભ ઉત્ન્ન થામ છે ? A 5. જ્માયે આણે એભ ભાનીએ કે કોઈ ફીજાએ ભાર ં ખયાફ કર્ ું, ભાયી

વનષ્પતા, ન કળાનન ંકાયણ કોઈ ફીજ ંછે ત્માયે આણી અંદય કોઈ ફીજા ઉય ક્રોધ કામની ઉત્વિ થામ છે.

Q 6. ક્રોધને નાળ કયલાનો ઉામ શ ંછે? A 6. તત્ત્લજ્ઞાનના ફ લડે જ્માયે કોઈ દાથય ઇષ્ટ-અવનષ્ટ રાગે જ નશીં ત્માયે

ક્રોધ ઉત્ન્ન થતો નથી. તેથી ક્રોધ દૂય કયલા ભાટે તત્લજ્ઞાન પ્રાતત કયલાનો પ ર ાથય કયલો જોઈએ.

15

Page 17: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

Q 7. ભાન કોને કશલેામ છે? A 7. ઘભડં કયલો, ગલય કયલો, ફીજાને ોતાથી નાના ભાનલા,

દીન-શીનતાનો બાલ થલો ઇત્માદદ યથી ોતાન ંમલૂમાકંન કયલારૂ દયણાભ તેને ભાનકામ કશલેામ છે.

Q 8. ભાનની ઉત્વિન ંકાયણ શ ંછે? A 8. જ્માયે આણે એવ ંભાનીએ કે ળયીય, ઘય કે વંવિ આદદ જગતના

યદાથય ભાયા છે અને હ ં એનો સ્લાભી છં ત્માયે તે વફંધંી ભાનકામની ઉત્વિ થામ છે.

Q 9. ભાનના નાળનો ઉામ શ ંછે? A 9. તત્લજ્ઞાનના અભ્માવથી જ્માયે દાથોની વાચી જાણકાયી થામ - જ્ઞાન

થામ કે ળયીય આદદ કોઈણ દાથય ક્યાયેમ ભાયા થમા નથી, તેઓ કામભ યશલેાલાા નથી ત્માયે તે વફંધંી ભાનકામ ઉત્ન્ન નશીં થામ

16

Page 18: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

Q 10. ભામા કોને કશલેામ છે ? A 10. ભામાચાય, છકટ, ઠગવ ંલગેયે ભામાકામ છે. આલા

જીલોની પ્રવવૃિ ક્યાયે ણ એક જેલી શોતી નથી. ભનભા ંકાઈંક,

લચનભા ંકાઈંક અને કામાભા ંકાઈંક ચારત ંશોમ છે.

Q 11. ભામાકામની ઉત્વિન ંકાયણ શ ંછે ? A 11. જ્માયે આણે એવ ંવલચાયીએ કે છર-કટ કયલાથી જ કામયની વવદ્ધિ થળે,

એના લગય વપતા નશીં ભે ત્માયે ભામાકામની ઉત્વિ થામ છે. Q 12. ભામા કામના અબાલનો ઉામ શ ંછે ? Q 12. તત્લજ્ઞાનના અભ્માવ લડે એ વનણયમ કયીએ કે જે રૌદકક કામયની વવદ્ધિ

કયલી છે તે આણા પલૂયના પ ણ્મના ઉદમથી જ થળે, છ-કટ કયલાથી તો ભાત્ર ાફધં થળે અને એ ાફધંન ંપ જીલે સ્લમ ંજ બોગલવ ંડળે ત્માયે ભામાકામનો અબાલ થળે.

17

Page 19: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

Q 13. રોબ કોને કશલેામ?

A 13. આવક્તત, ચાશ, મછૂાય, ઇચ્છા, રારવા, અન યાગ, વગં્રશ કયલાનો બાલ, પે્રભ, પ્રીવત તેને રોબકામ કશલેામ છે.

Q 14. રોબકામની ઉત્વિન ંકાયણ શ ંછે ? A 14. આણે ોતાના આત્ભલૈબલભા ંવતં ષ્ટ ન થતા,ં ય તયપન ંઆકયણ

કયીએ છીએ એ જ રોબકામની ઉત્વિન ંકાયણ છે. Q 15. રોબકામના નાળનો ઉામ શ ંછે ? A 15. તત્ત્લજ્ઞાનના અભ્માવ લડે જ્માયે આણે ોતાના વનજ લૈબલભા ંવતં ષ્ટ

થઈ જશ ંત્માયે કોઈણ યલસ્ત ની આકાકં્ષા નશીં યશ ેઅને તે જ રોબકામને જીતલાનો ઉામ છે.

Q 16. કામના અબાલનો એકભાત્ર ઉામ શ ંછે? A 16. ય દાથયન ંએતત્લ તોડી જ્માયે જીલ ોતાની શ્રિા કયે છે ત્માયે

જગતના કોઈ ય દાથય ઈષ્ટ-અવનષ્ટ બાવતા નથી અને તેથી કામ બાલની ઉત્વિ થતી નથી.

× × × × ×

18

Page 20: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

4 - ગતિ ગતત ગતિ

પ્રશ્ન : ગતિ કોને કહવેાય ? ઉત્તર : જીવની અવસ્થા તવશેષને (Special state) ગતત

કહવેાય છે.

ચાર ગતત

19

Page 21: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

ગતત ચાર પ્રકારની છે.

1. મનષુ્યગતત 2. દેવગતત 3.નરકગતત 4. તતયંચગતત

1. જ્યારે આ જીવ ક્ાાંકથી મરીને મનષુ્ય-આય,ુ મનષુ્યગતત આદદના ઉદયથી જન્મ ે છે, ત્યારે તેને મનષુ્ય કહવેાય છે.

A.મનષુ્યગતત

20

Page 22: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

ત્રણ ોકમાાં વચ્ચે મધ્યોક છે.એના અઢી (2.5) દ્વીપમાાં મનષુ્યગતતના જીવો રહ ેછે. અઢી દ્વીપ. (મધ્યોક)

1. જીવ મનષુ્યગતત કેમ પ્રાપ્ત કરે છે?

(A) અલ્પ આરાંભ ( અલ્પ કષાય ) (B) અલ્પ પદર્હ—(જરૂદરયાત જેટી જ વસ્તઓુ રાખવામાાં

સાંતોષ માનવો.)

(For the above reason ) જીવ મનષુ્યગતત પ્રાપ્ત કરે છે. 2. મનષુ્યગતતની શુાં તવશેષતા છે?

A. મનષુ્યગતતનો જીવ આયષુ્ય પરુુાં કરીને (મરીને) પોતાના ભાવ અનસુાર ચારેય (4) ગતતમાાં જન્મ ઈ શકે છે.

B. ફક્ત મનષુ્યગતતનો જીવ જ મોક્ષ પામી શકે છે, બીજી કોઈ ગતતમાાંથી તસદ્ધ થવાત ુાં નથી.

21

Page 23: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

C. જે સમ્યગ્‍દ રષ્ષ્ટ મનષુ્ય છે,તેમને તનરાંતર પોતાના આત્માની તનમમ શ્રદ્ધા હોવાના કારણે સખુી છે.

× × ×

મનષુ્યગતતના અજ્ઞાની જીવો

પોતાના મોહના કારણે

કત તમત્વબદુ્ધદ્ધથી સાંયોગોમાાં (Situations) જોડાઈ

રાગ-દ્વષે કરી

દુુઃખી થાય છે.

22

Page 24: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

B. દેવગતિ

ગતિ 1.જ્યારે મનષુ્યગતિ કે તિયંચગતિનો જીળ મરીને (આય ુપરૂ્ણ કરીને) દેળઆય,ુ દેળગતિ આદદના ઉદયથી, જન્મ ે છે, ત્યારે િેને દેળ કષળેાય છે.

2.દેળગતિના જીળો ત્રરે્ ોકમાાં રષ ેછે.

ઉર્ધવવોક મર્ધયોક

અધોોક

23

Page 25: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

દેળગતિ પ્રાપ્િ થળાના કારર્ો ---

-- શાંયમ ાલળાળાલો જીળ , શભુભાળ કરળાળાલો જીળ, -- વ્રિ, િશ્ચયાણ, રાતત્રભોજન ત્યાગ ળગેરે કરળાળાલો જીળ.

માંદદર જવુાં.

ાસ્ત્રળાાંચન.

રાતત્રભોજનનો ત્યાગ

24

Page 26: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

માંદકવાયના પલમાાં જીળ દેળગતિમાાં જન્મ ે છે. તળેવિા (Important Points) દેળો ચાર પ્રકારના ષોય છે.

1.ળૈમાતનક દેળ - િેઓ ઉર્ધળણોકમાાં રષ ે છે.તળમાનોમાાં રષ ેછે.

2.ભળનળાશી દેળ - િેઓ અધોોકમાાં રષ ે . ભળનોમાાં રષ ેછે.

25

Page 27: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

3. વ્યાંિર દેળ - િેઓ મર્ધયોક અને અધોોકમાાં રષ ેછે. ભિૂ, રાક્ષશ ળગેરે.

4.જ્યોતિવ દેળ - િેઓ મર્ધયોકમાાં રષ ેછે. સયૂણ, ચાંદ્ર, િારા ળગેરે. - દેળગતિમાાં ર્ જીળ ોિાના આત્માને જાર્ી શમ્યગ્દણન પ્રાપ્િ કરી કે છે.

દેળગતિમ ાંથી જીળ જઈ કે દેળગતિમ ાંથી જીળ ન જઈ કે

મનષુ્ય તિયંચ નરક દેવ

× × × × ×

26

Page 28: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

C. નરક ગતિ ગતિ

1.જ્યારે કોઈ જીવ મનષુ્ય ગતિ કે તિયંચગતિમાાંથી મરીન ેનરકઆય,ુ નરકગતિ આદિના ઉિયથી જન્મ લે છે ત્યારે િેને નારકી કહવેાય છે.

2. ત્રણ લોકમાાં નીચે અધોલોક છે. ત્યાાં 7 પથૃ્વીઓ છે. ત્યાાં અસાંખ્યાિ નારકી રહ ેછે.

અધોલોક.

27

Page 29: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

(1) જીવ નરકગતિ કેમ પ્રાપ્િ કરે છે?

બહ ુઆરાંભ (િીવ્ર કષાય, િીવ્ર પાપ) બહ ુપદરગ્રહ (પદરગ્રહમાાં િીવ્ર મમત્વપણુાં)

IMP POINTS. (1) નરકની અમકુ પથૃ્વીઓમાાં વધારે ગરમી છે અને અમકુ પથૃ્વીઓમાાં

વધારે ઠાંડી છે. (2) ત્યાાંના જીવોની ભખૂ અને િરસ મટિી જ નથી. (3) ત્યાાંના જીવો િીવ્ર કષાયી હોય છે. િે કારણે િે બધા એકબીજા સાથે

લડિા ઝઘડિા હોય છે.

28

Page 30: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

(4) િીવ્ર પાપભાવના ફળમાાં નરકગતિમાાં જીવ જન્મ લે છે.

(5) નરકગતિમાાં જન્મ લીધા પછી પણ જીવો સમ્યગ્િર્શન પ્રાપ્િ કરી ર્કે છે.

(6) નારકીનો જીવ ફરી ફરી સાંયોગોમાાં કષાયભાવ કરી પાપ કરે છે અને અનાંિ દુુઃખ ભોગવે છે.

29

Page 31: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

િીવ્ર પાપભાવના પદરણામ

30

Page 32: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

નારકી મરીને પાછો તરુિ બીજા ભવમાાં નારકી થિો નથી.

નારકી િેવગતિમાાં પણ જિો નથી.

નરકગતિમાાંથી નીક્ળીને જીવ મનષુ્યગતિ કે તિયંચગતિમાાં જ

જન્મ લે.

નરકમ ાંથી જીવ જઈ ર્કે. નરકમ ાંથી જીવ ન જઈ ર્કે.

મનષુ્ય તિયંચ નરક દેવ

× × × × × 31

Page 33: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

ગતિ

D.તિર્યંચગતિ

જ્ર્યારે જીવ ક્ાાંકથી મરીન,ે તિર્યંચ-આય,ુ તિરં્યચગતિ આદિના ઉિર્યથી જન્મ લે છે ત્ર્યારે િેને તિરં્યચ કહવેાર્ય છે.

તિર્યંચના જીવો ત્રણ ેલોક (ઉર્ધવવ, મર્ધર્ય અને અધોલોક)માાં ફેલારે્યલા છે.

32

Page 34: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

તિર્યંચ

સ્થાવર કાર્ય “કાર્ય” = શરીર (Body) ત્રસકાર્ય ( એકેન્દ્ન્િર્ય ) (૨ ઇન્િીર્યઆદિ)

બે ઇન્દ્ન્િર્ય પથૃ્વીકાર્ય ત્રણ ઇન્દ્ન્િર્ય જલકાર્ય ચાર ઇન્દ્ન્િર્ય અગ્નનકાર્ય

પાાંચ ઇન્દ્ન્િર્ય

વાયકુાર્ય વનસ્પતિકાર્ય સાંજ્ઞી (મન વાળા)

અસાંજ્ઞી (મન વગરના)

સાધારણ વનસ્પતિ.(તનગોિ)

એક શરીરમાાં અનાંિા જીવો રહ ેછે. Ex. Onion, Potato etc.

સાધારણ વનસ્પતિની એક કટકીમાાં અસાંખ્ર્યાિ શરીર હોર્ય છે અને એક એક શરીરમાાં અનાંિ જીવ રહ ેછે.

પ્રત્ર્યેક વનસ્પતિ. એક શરીરમાાં એક જીવ રહ ેછે

Ex. vegitable like Dudhi, Kakadi etc

33

Page 35: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

બે ઈન્દ્રિય

1. શાંખ 2. છીપ 3. વાળા 4. અળસીર્યા

5. કાષ્ટ કીડો 6. મામણ 7. (1) કોડા

(2) કોડી

ત્રણ ઈન્દ્રિય

1. માકડ 2. ધોળી જુ 3. ઈર્યળ 4. ગીંગોડા

5. ગોકળ ગાર્ય 6. કાળી જુ 7. મકોડા, કીડી 8. ઉધઈ

ચાર ઈન્દ્રિય

1. પિાંગીય ુ2. માખી 3. કરોળીર્યો 4. વીંછી

5. વાાંિો 6. િીડ 7. મચ્છર 8. ભમરો 9.મધમાખી

34

Page 36: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

A. તિરં્યચગતિના જીવ અનાંિ દુુઃખ ભોગવે છે, િેઓ દુુઃખી છે.

B. તિર્યંચ ગતિ પ્રાપ્િ થવાનાાં કારણો.

-માર્યાચારી કરવી. - કોઈને ફસાવવો.

-કોઈને ડરાવવો. -કોઈના કામમાાં આડા આવવુાં.

જઈ શકે.

જઈ શકે. જઈ શકે..

જઈ શકે.

-તિર્યંચગતિના જીવો પણ પોિાના પરુુષાથવના બળ વડે સમ્ર્યનિશવન

પ્રાપ્િ કરી શકે છે.

35

Page 37: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

Summary (IMP Points):-

૧.જીવ કોઈપણ ગતિમાાં સમ્ર્યનિશવન પ્રાપ્િ કરી શકે છે. પણ મોક્ષ િો

મનષુ્ર્યગતિથી જ જઈ શકે છે.

૨.અન્ર્ય ત્રણ ગતિ કરિા તિર્યંચગતિના જીવોની સાંખ્ર્યા સવવથી વધારે છે.

૩.તિર્યંચગતિના જીવો સૌથી વધારે દુુઃખી છે.

૪.જીવ સવવથી વધારે સમર્ય તિરં્યચગતિમાાં કાઢે છે.

૫.જીવને દહિંસા આદિ િીવ્ર કષાર્યના મહાપાપના પદરણામથી નરકગતિ

મળે છે.

૬.જીવને માંિકષાર્ય અને િીવ્ર શભુભાવરૂપ પણુ્ર્યના ફળમાાં િેવગતિ મળે

છે.

૭.આ ચારેર્ય ગતિને ``સાંસાર’’ પણ કહવેામાાં આવે છે. આ ચારેર્ય ગતિ

દુુઃખરૂપ છે.

૮. ગતિ િો જીવે કરેલા અપરાધનુાં ફળ છે. જ્ર્યારે જીવ િેમાાં જન્મે છે ત્ર્યારે

િે ગતિવાળો કહવેાર્ય છે.

૯.જીવ પોિાના જ્ઞાનાનાંિ સ્વભાવી આત્માના આશ્રર્યથી (Support) જ

વીિરાગિા પ્રગટ કરી શકે છે અને અનાંિકાળ (Forever) સખુ, શાાંતિ

અને આનાંિમર્ય િશાને ભોગવે છે. (Feel કરે છે), ભોગવી શકે છે.

36

Page 38: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ

Most imp note :-

ખરેખર (in reality), જીવ કોઈ ગતિવાળો નથી. જીવ િો ચાર ગતિથી જુિો જ્ઞાનાનાંિ સ્વભાવવાળો ભગવાન આત્મા છે.

Q 1. ચારેર્ય ગતિ (સાંસાર)નુાં સ્વરૂપ જાણીને આપણે એનાથી કેવી રીિ ે

છૂટવુાં?

A. 1. આપણ ેઅનાંિવાર આ ચારેર્ય ગતિમાાં જન્મ લીધો છે, છિાાં એક સમર્ય પણ આપણા સાચા સ્વરૂપને ઓળખ્યુાં નથી. માટે, અતિ દુલવભિાથી મળેલા આ મનષુ્ર્યભવમાાં....... - પોિાનુાં સ્વરૂપ સમજી, - પ્રબળ પરુુષાથવ કરી, - સમ્ર્યનિશવન પ્રાપ્િ કરવુાં જોઈએ.

સાંસાર = દુુઃખ

સ્વાર્ધર્યાર્ય ,આત્મચચિંિન,આત્મતનણવર્ય = સખુ પ્રાપ્પ્િનો ઉપાર્ય

× × ×

37

Page 39: PARLA PATHSHALA FOR KIDS. - parlajinmandir.org · જેના કાયણે વંવાયની પ્રાપ્તત થામ છ ે એલા ભોશ- યાગ - દ્વેરૂ