precise color communication(in gujarati language) : a study booklet for understanding color &...

22
PRECISE COLOR COMMUNICATION ચોસ COLOR કોƠȻુનિકેશિ (Gujarati Edition) રંગ નિયંણ- ધારણાથી ઇƛƨјમેƛટેશિ Ʌુ ઘી

Upload: manish-kapadia

Post on 13-Jan-2015

407 views

Category:

Technology


8 download

DESCRIPTION

Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science. Mr. Gilbert Tan, Konica Minolta Sensing Singapore pte ltd, recognized the need & strength of local Indian language GUJARATI: Released a Study Booklet prepared by Mr. Manish Kapadia, Mr. Sunil Malvankar & Mr. Yogesh Wandrekar, jointly with Jay Instruments & Systems Pvt. Ltd, at Morbi, Gujarat. Mr. Hardik Patel Director-Shiwkon Instruments & Mr. Dakshesh Darji of Jay Instruments (JISL) could reach around 75 key ceramic companies to distribute the hard copies printed in Gujarati language. The local people say that reading & referring to mother tongue language Gujarati helps pick up the subject matter with better insight & ease.

TRANSCRIPT

Page 1: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

PRECISE COLOR COMMUNICATION

ચોક્કસ COLOR કોમ્યનુિકેશિ

(Gujarati Edition) રંગ નિયતં્રણ- ધારણાથી ઇન્સ્ટ્રુમેન્સ્ટ્ટેશિ સુુ્ઘી

Page 2: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

રંગ નિશેિી માહિતી.

રંગ દ્વારા નિશેષ માહિતી.

કોઇપણ પયાાિરણમા,ં રંગો ધ્યાિ આકષે છે.

Page 3: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

ચાલો રંગોિો અભ્યાસ કરીએ.

Page 4: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

શા માટે સફરજિ લાલ દેખાય છે?

Page 5: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

પ્રકાશ િિી, રંગ િિી. પદાથા પરિો રંગ સમજિા માટે આપણે પ્રકાશ, દ્રષ્ટટ અિે પદાથા ત્રણ ઘટકો િી જરૂર છે.

Page 6: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

મનટુય ચોક્કસ તરંગલબંાઇ િે રંગો તરીકે જોઈ શકે છે.

Page 7: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

આ સફરજિ િો રંગ કયો છે?

લાલ!

િમ્મ ભડક લાલ.

હું હકરમજી કહુ છુ.

તેજરિી લાલ.

Page 8: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

રંગ અભભવ્યક્તત ઘણી િખત દસ જુદા જુદા લોકો માટે દસ નિનિધ રંગો છે. "રંગ િામાકંરણ" ખબૂ જ મશુ્કેલ બાબત છે.

આપણે લબંાઈ માપિા માટે માપપટ્ટી અિે િજિ માપિા માટે િજિકાટંાિો ઉપયોગ કરીએ છીએ. તો પછી રંગ માપિા માટે કંઈ િથી?

• જો તમે ચાર જુદા જુદા લોકોિે એક જ સફરજિ દશાાિો, તો તમિે ચાર જુદા જુદા જિાબો અચકૂ મળશે. • શબ્દો કેટલી િદે રંગ વ્યતત કરી શકે છે?

સામાન્સ્ટ્ય રંગ િામો અિે વ્યિક્રથત રંગ િામો

Page 9: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

રંગ મીટર રંગો સરળ બિાિે છે. રંગ મીટર િાપરીિે, આપણે દરેક રંગ માટે તરત પહરણામો મેળિી શકીએ છીએ.

L*a*b* color space L * = 43.31 a* = 47.63 b* = 14.12

(મોટા ભાગે L*a*b* વપરાશ માાં છે.)

L*C*h color space L * = 43.31 C * = 49.68 h = 16.05

XYZ (Yxy) color space Y = 13.37 x = 0.4832 y = 0.3045

(આ Yxy એકમ રાંગ તફાવતો સમજવા માટે સરળ નથી.)

જો આપણે સફરજન નો રાંગ માપીએ, તો આપણને નીચેના પરરણામો તાત્કાલીક મળે

Page 10: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

ચાલો કેટલાક રંગ એકમો જોઈએ.

L*a*b* color space L*a*b* રાંગ એકમ (CIELAB તરીકે પણ ઓળખાય છે) હાલમાાં સૌથી લોકપ્રિય રાંગ એકમો પૈકી એક છે ઑબ્જેક્ટ રાંગ માપવા એનો વ્યાપક રીત ેબધા કે્ષત્રો માાં ઉપયોગ થાય છે. તે મળૂ રાંગ એકમ Yxy મખુ્ય સમસ્યાઓ ઘટાડવા માટે સને 1976 માાં CIE દ્વારા વ્યાખ્યાપ્રયત સમાન રાંગ એકમો પૈકી એક છે. Yxy એકમો રાંગ તફાવત માટે અનકુૂળ ન હતા. CIELAB માાં L Lightness (Light / Dark) સચૂવે છે. અને a અને b કલર chromaticity કોઓરડિનેટ્સ છે. આકૃપ્રત 6 a, b રેખાકૃપ્રત બતાવે છે. L* = 43.31

a* = 47.63

b*= 14.12

Figure 7: Part of L*a*b chromaticity diagram (Lightness vs. Saturation)

Page 11: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

આકૃપ્રત 8: ઘન રાંગ માટે L*a*b* એકમ દડો, (CIELAB SPHERE)

Page 12: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

Figure 9: Portion of a*, b* chromaticity diagram of Figure-6

L*C*h* color space L*C*h રાંગ એકમ અન ે L*a*b* રાંગ એકમ સરખી જ આકૃપ્રત વાપરે છે, પરાંત ુ લાંબચોરસ કોઓરડિનેટ્સ ના બદલ ે નળાકાર કોઓરડિનેટ્સ ઉપયોગ કરે છે. આ રાંગ એકમ, L* Lightness સચૂવે છે અને તેની રકિંમત L*a*b* ના L* ેટલી છે C* અન ે h તે અનકુ્રમે ક્રોમા અને હ્ય ુકોણ છે. C* ની રકિંમત કેન્દ્ર ખાતે 0 છે અન ે કેન્દ્ર થી દુરીના અંતર મજુબ વધે છે. હ્ય ુ કોણ + a* axis સામ ે થતા કોણ િમાણ ેવ્યાખ્યાપ્રયત કરવામાાં આવ ેછે અને રડગ્રીમાાં વ્યક્ત કરવામાાં આવે છે; 0° at +a* axis (લાલ), 90° at +b* (પીળા), 180° at -a* (લીલી), અને 270° at -b* (વાદળી). જો આપણે સફરજન માપવા CIELCH લઈએ તો પરરણામો નીચ ેિમાણ ેમળે છે

L* = 43.31

c* = 49.68

h*= 16.5

Page 13: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

રંગ મીટર ઝીંણા – ઝીંણા રંગ તફાિતિી જાણ સખં્યાત્મક હકિંમતો મારફતે દશાાિે છે.

સખં્યાત્મક હકિંમતો તફાિત દશાાિે છે. નાના-નાના રાંગ તફાવતો, રાંગ વાપરનાર માટે સૌથી મોટો માથાનો દુખાવો છે. પરાંત ુરાંગ મીટર સાથે, ઝીણો રાંગ તફાવત સાંખ્યાની રષ્ટટએ વ્યક્ત કરી અન ેસરળતાથી સમજી શકાય છે. ચાલો આપણે L*a*b* અન ેL*C*h નો ઉપયોગ બે સફરજનો વચ્ચે રાંગ તફાવત જોવા માટે કરીએ Apple1’s color (L* =43.31, a* =+47.63, b* =+14.12) Apple1 ને standard માનીન,ે જો આપણ ેApple2’s color (L*=47.34, a*=+44.58, b*=+15.16) િમાણ ે જો તફાવત ગણીએ, તો આપણે નીચ ેિદપ્રશિત પરરણામો મેળવીએ. (તફાવત આકૃપ્રત 11) તફાવત સમજવા માટે L*a*b* રાંગ એકમો બહુજ સરળ છે. ે ગ્રાફ પર બતાવવામાાં આવે છે

A: L*a*b* color difference B: L*C*h* color difference L* = +4.03 L* = +4.03 a* = -3.05 C* = -2.59 b* = +1.04 H* = +1.92 E* = 5.16 E* = 5.16

સફરજિ 1

સફરજિ 2

Page 14: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

L*a*b* રંગ એકમ રંગ તફાિત એક સખં્યાત્મક હકિંમત તરીકે વ્યતત કરી શકાય છે, DE*ab, રંગ તફાિત કેટલો છે તે સચૂિે છે, પરંત ુકેિી રીતે રંગો અલગ અલગ છે. તેિી જાણ DE*ab કરિા અસમથા છે. DE*ab િીચેિા સમીકરણ દ્વારા વ્યાખ્યાનયત કરિામા આિે છે. __________________ E*ab= (L*)2+(a*)2+(b*)2

આપણે રકિંમતો મકૂી DL*=+4.03, Da*=-3.05 અિે Db*=+1.04 ઉપરના સમીકરણ માાં મકુીએ તો DE*ab=5.16 મળે. બે સફરજન વચ્ચે રાંગ તફાવત માપ જો L*C*h રાંગ એકમ લઈએ તો, આપણને ઉપર િદશશન માાં બતાવ્યા િમાણે પરરણામો મળે. અહીં DL* ની રકિંમત સરખી જ છે ે L*a*b* રાંગ એકમમાાં છે. DC*=-2.59 સફરજન-2 નો રાંગ ઓછો સાંતપૃ્ત છે (ડલ છે) એવુાં સચૂવે છે. DH* (સમીકરણ દ્વારા વ્યાખ્યાપ્રયત) H*ab=(E*)2-(L*)2-(C*)2 = +1.92, છે ે, જો આપણે આકૃપ્રત 12 જોઈએ, તો સફરજન-2 રાંગ +b* axis ની વધ ુનજીક છે અને તેથી વધ ુપીળો છે, એમ કહી અન ેજોઈ શકાય. • "" (ડેલ્ટા) તફાિત સચૂવે છે

__________________ E*ab= (L*)2+(a*)2+(b*)2

Page 15: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

L*C*h Color Space

Page 16: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

આકૃનત 13:

chroma અિે lightness મા ંિણાિ તફાિતિી શરતો “શબ્દો” નાંબરો ેટલા ચોક્કસ નથી હોતા, તેમ છતાાં આપણે રાંગ તફાવત વણશન કરવા માટે શબ્જદો વાપરી શકીએ છીએ.

આકૃપ્રત, Lightness Chroma અને તફાવતો વણશન કરવા માટે વપરાય આકૃપ્રતમાાં બતાવ્યા િમાણે રાંગ તફાવત રદશા દશાશવે છે, જ્યારે વધારાની સધુારક મારહતી (સહજે, ખબૂ વગેરે) માટે વપરાય છે,

સફરજિ 2 એ સફરજિ 1 કરતા Pale (હફક્કો) કિિેાય, પણ Chroma તફાિત િિીિત િોિાિે કારણે, એમ કિી શકાય કે સફરજિ 2 સિજે Pale (હફક્કો) છે.

Page 17: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

એક સરખા દેખાતા રંગોિે જ્યારે રંગ-મીટરથી માપિા મા ંઆિે તો સિજ તફાિતો ધ્યાિમા ંઆિે છે.

L* = -0.32 a* = -0.01 b* = +0.70 E* = 0.77

L* = +0.11 a* = -0.06 b* = +0.13 E* = 0.18

L* = -0.08 a* = -0.02 b* = +0.13 E*ab = 0.15

મહુદ્રત સામગ્રી રંગ નિયતં્રણ

કાપડ રંગ નિયતં્રણ

પ્લાષ્રટક ઉત્પાદિો રંગ નિયતં્રણ

Page 18: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

રંગ મીટર મદદથી ગણુિત્તા નિયતં્રણ : એક ઉદાિરણ ચાલો આપણે જોઈએ કે રંગ-મીટર કેટલી મદદ કરે છે રંગ નિયતં્રણ માટે.

Page 19: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

િારતિમા ંતે જ રંગ છે, છતા ંપણ તે અલગ દેખાય છે. શા માટે? આપણે જાણીએ છીએ કે વાસ્તવમાાં રાંગ તો એક રીફલેક્શન છે. આજુ-બાજુ ઉપર-નીચેના િકાશ માટે, જો િકાશ ફેરવાય તો રાંગ પણ ફેરવાય જ. અલગ પ્રકાશમા ંપદાથાિો રંગ અલગ દેખાય છે. ઉદાહરણ તરીકે, એક જ રાંગ અલગ અલગ િકાશ સ્રોતો હઠેળ અલગ દેખાય છે એવો અનભુવ ઘણીવાર થાય છે.

Page 20: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

નિનિધ પહરબળો રંગ કેિા દેખાય છે, તેિા પર અસર કરે છે.

જયારે રંગો જોઈએ ત્યારે સતત પહરક્રથનત જાળિી રાખિી મિત્િનુ ંછે.

પ્રકાશ સ્ત્રોત તફાિતો િરત ુઅિે પયાાિરણીય તફાિતો

િરત ુસપાટી તફાિતો

નિરીક્ષણ હદશા અથિા પ્રકાશ પોભઝશિ તફાિત

દૃષ્ટટભ્રમ; અિે િૈયક્તતક ભભન્નતાઓ

કદ તફાિતો (એરીયા ઈફેતટ)

પટૃઠભનૂમ-તફાિતો

િૈયક્તતક ઓબ્ઝિાર તફાિતો

Page 21: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

રપેતરોફોટોમીટર આ સમરયાઓ સરળતાથી અિે ઝડપથી ઉકેલે છે.

માહિતી મેમરી માપન મારહતી આપોઆપ માપ સમય ેસાંગ્રહાયેલ છે

પ્રકાશમાિ શરતો પ્રવશાળ પ્રવપ્રવધતા સભર CIE Illuminants દ્વારા, અન ેપ્રવપ્રવધ િકાશમાન શરતો હઠેળ ગણતરી કરીને માપ પરરણામો મેમરીમાાં સ્ટોર કરી શકાય છે

પટૃઠભનૂમ અિે કદ તફાિતો માનવ આંખ ભ્રમ ેમ, spectrophotometers ભ્રમ પામતા નથી. સમાન શરતો નો ઉપયોગ કરીન ે અંત,ે ખાતરી પવુશક માપન બધી વખત કરી શકાય છે

ક્રથર પ્રકાશ / જોિાિા કોણ તજે / જોવાના ભપૂ્રમપ્રત CIE અથવા અન્દ્ય સ્પટટીકરણો માટે સધુારેલ છે. માપન કરવા માટે સમાન શરતો ખાતરી ધરાવ ેછે. રપેતરલ સેન્સ્ટ્સર

આ સ્પકે્ટરલ સને્દ્સરમાાં અસાંખ્ય સગેમને્દ્ટો નો સમાવશે થાય છે આ સગેમને્દ્ટો દરેક તરાંગલાંબાઇ અંતરાલ પર ઉચ્ચ ચોકસાઈથી િકાશ માપ ેછે.

રંગ માપ માપન મારહતી ન્દ્યમુરેીકલી િદપ્રશિત કરી શકાય છે રાંગ પ્રવપ્રવધ Yxy સરહત જગ્યાઓ, એલ એ બી, હન્દ્ટર લબે, વગેરે છે.

રંગ તફાિત માપ લક્ષ્ય-રાંગ માાંથી રાંગ તફાવતમાપી શકાય છે અન ેતરત જ સાંખ્યા અથવા સ્પકે્ટરલ આલખે દ્વારા િદપ્રશિત કરી શકાય છે

તફાિતો અિલોકિ વણશપટ સને્દ્સર સાંવદેનશીલતા, ે કોઈ સાધન વાપરે તેન ેઅવગણીન,ે સતત હોય છે. રાંગ મારહતી ગણવા માટે, સાધન મમેરી સાંગ્રહાયલે CIE -વ્યાખ્યાપ્રયત િમાણભતૂ પ્રનરીક્ષકો માટે સ્પકે્ટરલ િપ્રતભાવ લાક્ષણણકતાઓ ધરાવ ેછે

રપેતરલ પ્રનતભબિંભબત ગ્રાફ હડસપ્લે માપ પરરણામો ખાસ િપ્રતણબિંણબત ગ્રાફ દ્વારા િદપ્રશિત કરી શકાય છે.

માહિતી કોમ્યનુિકેશિ મારહતી સાંચાર આઉટપટુ મારહતી માટે યએુસબી કે બ્જલટુુથ દ્વારા કરવામાાં અથવા spectrophotometer દ્વારા પ્રનયાંપ્રત્રત કરી શકાય છે..

આ ફોટો Konica Minolta રપેતરોફોટોમીટર CM-700d અિે CM-2500d બતાિે છે

રપેતરોફોટોમીટર પ્રવશાળ શ્રણેી ના Features અન ેઉચ્ચત્તમ ચોકસાઈ સાથ ેસાંખ્યાની રષ્ટટએ રાંગો વ્યક્ત કરી શકે છે અન ે રાંગો માટે સ્પેક્ટરલ આલેખ પણ બતાવે છે . સ્પેક્રોફોટોમીટર પ્રવપ્રવધ ઈલ્યમુીનેશન કન્દ્ડીશન નો ડટેા બેસાડલેો હોવાથી સ્પેક્રોફોટોમીટર એ બધી સમસ્યાઓ આસાનીથી હલ કરી શકે છે, ે સાદા રાયસ્ટીમ્યલુસ કલર-મીટર કદાપી ઉક્લી ન શકે. સ્પકે્રોફોટોમીટર ની અંદર ઘણા બધા ડટેા ેમ કે કલર રેન્દ્ડીંગ, મમેરી, સ્પેક્રલસેન્દ્સર. આ બધી પ્રવકટ સમસ્યાઓ ેમ કે મેટામેરીઝમ, ચમક વગેરે તફાવતો બહ ુ આસાનીથી અન ે ઝીણવટથી ઉકેલી શકે છે. < કલર મીટર િા મખુ્ય લક્ષણો અિે કાયો >

Page 22: Precise Color Communication(In Gujarati language) : A Study booklet for Understanding Color & its science

• PRECISE COLOR COMMUNICATION • ચોક્કસ COLOR કોમ્યનુિકેશિ

• (Gujarati Edition)

• રંગ નિયતં્રણ- ધારણાથી ઇન્સ્ટ્રુમેન્સ્ટ્ટેશિ સુુ્ઘી Thanks.

www.jayinst.com www.konicaminolta.sg