series 25 -narayan bapa's speech on das avtaar -07-oct-1922

14

Upload: real-patidar

Post on 24-Mar-2016

229 views

Category:

Documents


4 download

DESCRIPTION

Word to word speech of Narayan Bapa in 2nd Gnati Adhiveshan (Community congregation) of Kachchh (Kutch) Kadva Patidar, requesting members to reject Satpanth and re-embrace Hinduism

TRANSCRIPT

Page 1: Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922
Page 2: Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922
Page 3: Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922
Page 4: Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922
Page 5: Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922
Page 6: Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922
Page 7: Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922
Page 8: Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922
Page 9: Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922
Page 10: Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922
Page 11: Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922
Page 12: Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922
Page 13: Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922

IMPORTANT -Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar / દસ અવતાર પર નારાયણ બાપ�ુ ંભાષણ

Real Patidar <[email protected]>

Real Patidar <[email protected]> Thu, Nov 4, 2010 at 2:48 PM To: realpatidar <[email protected]>

** IMPORTANT ** ** અગ�ય�ુ ં**

04-Nov-2010

|| જય લ�મીનારાયણ ||

આપણા સમાજના આ� �ધુારક �ી નારાયણ� રામ� લ�બાણીએ સમાજમા ં��િૃત આણીને અને આપણી !ાિતના લોકોને #સુલમાન બનાવવાના કાવતરાથી બચાવીને પાછા (હ*+ુ ધમ, તરફ વળવા/ુ ંભગીરથ કામ ક2ુ3 છે. આ કામ

કરનાર 4ય56તએ, સમાજમા,ં તે વખત ચાલતો ધમ, (સતપથં ધમ,) નો 8રૂ: પોરો, ;ડાણ 8વૂ,ક અ=યાસ કય> હતો અને

એકલા હાથે ચળવળ ?@ુ કરAને લગભગ 8ણૂ, સમાજને તેમના િવચારોથી સહમત કરા42ુ ંહB ુ.ં નારાયણ બાપ/ુ ંકામ અને તેમના !ાનની કદર તો આજના સતપથંીઓ પણ EFયG અને પરોG રAતે કર:જ છે.

“પીરાણા સતપથંની પોલ અને સFયનો Eકાશ” નામની 8Iુતક જયાર: તેમણે બહાર પાડA, Fયાર: +ુિનયાને અને તે

સમયના ઘણા સતપથંીઓને સતપથં ધમ, અને તે ધમ, ના સા(હFયોની ખરા અથ, મા ં�ણ થઈ. "લી4ડ ઇIલામ ઇન સાઉથ એિશયા" (Lived Islam in South Asia) નામ ના 8Iુતકમા ંલેખક: એમ લN2ુ ંછે ક: “... in his Pirana Satpanth

ni pol (Ahmedabad, 1926) was actually one of the first authors to disclose to the outer world the secret

doctrines and practices of the Imamshahis.” અનો સરળ ભાષામા અથ, એમ થાય છે ક: નારાયણ બાપાએ સતપથં

ધમ, પર બPુ ં;ડો અ=યાસ કય> હતો અને +ુિનયાને સતપથં ધમ, Iથાપવાના પાછળના સાચો હ:B ુલોકો સામે રQુ કય> હતો.

આ Eસગેં એક નRધ લેવા Sવી વાત એ છે ક: આજ �ધુી કTછ કડવા પાટAદાર !ાિતના ફ6ત Vણ અિધવેશન થયા છે,

પહ:Wુ ંઅિધવેશન ૦૮-૦૮-૧૯૨૦ ના કરાચીમા,ં બીQુ ં૦૯-૧૦-૧૯૨૨ ના પા] ંકરાચીમા ં અને VીQુ ં૧૮-૦૪-૧૯૨૪ ના ઘાટકોપર, #ુબંઈમા ંથયા છે. Fયાર બાદના S અિધવેશનો થયા છે એ "અ_ખલ ભારતીય કTછ કડવા પાટAદાર સમાજ”

ના છે, !ાિતના નહ�, Sમા ંસતપથં ધમ, પાળનાર લોકોનો અિધ`ૃત રAતે સમાવેશ કરવામા ંઆવતો/થતો નથી.

નારાયણ બાપાએ આપણી !ાિતનો, કરાચીમા,ં તા. ૦૭-૧૦-૧૯૨૨ ભરાયેલ, બી� અિધવેશનના ભાષણમા ંસતપથં ધમ,ને ત� દ:વાનો ઠરાવ રQુ કય> હતો. એ ભાષણમા ંતેમણે સતપથં ધમ,ના દસ અવતાર ((હ*+ુ ધમ,ના નહ�) ના પાછળની વાIB ુહકAકત લોકો સામે રQુ કરA છે.

નારાયણ બાપા/ુ ંતે ભાષણના, શcદ: શcદ, તમો ડૉ. મ�ંભુાઈ પટ:લ eારા લખેલ 8Iુતક “કડવા પાટAદાર પ(રષદોમા ં

�ધુારવાદA અ_ભગમ (૧૯૧૮ થી ૧૯૬૦)” મા ંવાચંી શકશો. ડૉ. મ�ંભુાઈ પટ:લ એક Eિતghઠત અને Eિસi 4ય56ત છે.

આપણી અનેક ઉપલcધીઓમા ંથી એક �જુરાત 2િુનવિસjટA, ઇિતહાસ િવભાગ સાથે સકંળાયલા હોવા/ુ ંતેમજ 8વૂ, મVંી હોવા/ુ ંગૌરવ આપણે Eાlત છે.

Page 1 of 2Real Patidar Mail - IMPORTANT -Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar /...

04-Nov-2010

Page 14: Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922

નારાયણ બાપાના ભાષણમા ં�ણવા Sવા અ#કુ #mુો આ Eમાણે છે;

1. સતપથં ધમ> ઉmેશ ?ુ ંછે.

2. (હ*+ુઓના ભોળપણનો ક:વો +ુરઉપયોગ કય> અને (હ*+ુઓના શાnને ક:વી રAતે વટલા4યા. 3. સતપથંનો અથરવેદ કઈ સાચો (હ*+ુઓનો અથરવદે નથી. 4. દસમા ંઅવતારને “હજરત અલી” બતા4યો. 5. સતપથં ધમ,મા ંભગવાનના દસ અવતાર કયા છે. 6. નકલકં નારાયણ અવતાર #સુલમાનો મા ંક:મ થયો. 7. નકલકં નારાયણ ભગવાનના મા-ંબાપ, પFની અને �oુુ કોણ છે. 8. ઈમામ શાહ: પોતાને નકલકં નારાયણ નો વશંજ બનાવી નાNયો. 9. ઈમામ શાહ: પોતાને ઇpq પણ બનાવી નાNયો.

10. સતપથં ધમ,ના દસ અવતાર ના પાછળ સFય ?ુ ંછે અને Qુrંુ ?ુ ંછે. 11. સતપથં ધમ�ના દસ અવતારના કથાનમા ં(�ુ�ંુ પકડાય તેવા) કયા પોલ છે.12. સતપથં ધમ,ને “સનાતન ધમ,” મા ંખપાવનો Eપચં ક:વો હતો 13. ઈમામ શાહના દAકરાને ભગવાન િવhsનુો @પ બનાવી નાNયો.

ઉપર જણાવેલ #mુો િશવાયના, EFયેG અને પરોG રAતે, આખો ઉગાડતી, ઘણી બધી વાતો, નારાયણ બાપ/ુ ંભાષણ વાચંવાથી સમ�શે.

નારાયણ બાપ/ુ ંઆ ભાષણ તમે જણાવેલ લ�ક http://issuu.com/patidar/docs/series_25_-narayan_bapa_s_

speech_on_das_avtaar_-07/1?mode=a_p પર વાચંી શકશો તેમજ આ ઈમૈલ સાથે જોડ:લી ફાઈલમા ંપણ વાચંી શકશો.

મને ગવ, છે ક: નારાયણ બાપા Sવી મહાન 4ય56ત આપણા સમાજમા ંજpમી અને આપણા સમાજને uધકારમાથંી

કાઢAને સનાતન ધમ,ના Eકાશમા ંલઈ આ4યા. આપણા સમાજ wબુ નસીબદાર છે ક: નારાયણ બાપા આપણા વચે થઈ

ગયા. નારાયણ બાપાની, સતપથં ધમ,ને ત� દ:વાની, ભલામણ માનીને આપણા વડAલોએ રચેલી હાલના સમાજનાજ કારણે, અpય !ાિતઓમા,ં આપણી ઓળખ (હ*+ુઓમા ંથઈ છે.

હ� પાછળ xટA ગયેલ સતપથંીઓ, બીનદબાવ અને શાતં મગજથી િવચારશ ેઅને (હ*+ુ બનyુ ંહશે તો જ@ર થી

નારાયણ બાપનો અખડં Eકાશ તેમના મનના wણૂે wણૂે ?ધુી પોહાચશે એવી મને આશા છે.

Real Patidar / ખરો પાટAદાર

[email protected]

------------------------------------------------------------------------------------------------------------------------------------------ Views expressed here are for the sake of discussion and knowledge only.- To fully understand the contents of this email, you may be required to read http://issuu.com/patidar/docs/series_1_-covering_email_contents- To know more visit www.realpatidar.com or send a request-mail to [email protected] To receive emails send a request to [email protected] or join google group http://groups.google.com/group/realpatidar/-----------------------------------------------------------------------------------------------------------------------------------------

Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar -07-Oct-1922 -DE.pdf1855K

Page 2 of 2Real Patidar Mail - IMPORTANT -Series 25 -Narayan Bapa's Speech on Das Avtaar /...

04-Nov-2010