steps of construction of standardized test

24
પપપપપપપપ પપપપપ પપપપપપ પપપપપપ પપપપપપ : પપ. પપપપ પપપપપપપપ

Upload: kevalandharia

Post on 11-Apr-2017

329 views

Category:

Education


8 download

TRANSCRIPT

Page 1: Steps of construction of standardized test

પ્રમાણિ�ત કસોટી રચનાના સોપાનો

રચયિ�તા : ડૉ. કેવલ અંધારિર�ા

Page 2: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

પ્રમાણિ�ત કસોટી રચનાના સોપાનો

૧. હેતુઓ નક્કી કરવા (Deciding Objectives)

૨. સંદર્ભ� સાહિહત્યનંુ વાચન કરવંુ (Review of Reference Material)

૩. પ્રાથમિમક કસોટીની રચના (Preparation of Primary Draft of Test)

૪. હિનષ્�ાત અણિર્ભપ્રાય (Opinion of Resource Person)

૫. પૂવ� પ્રાથમિમક અજમાયશ (Pre-Primary Tryout / Pre-Piloting)

૬. પ્રાથમિમક અજમાયશ (Primary Tryout / Piloting)

૭. હિવગત હિવશ્લેષ� / કલમ પૃથક્કર� (Item Analysis)

Page 3: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

૮. અંહિતમ કસોટીની રચના (Preparation of Final Test)

૯. કસોટીનંુ સંચાલન (Administration of Test)

૧૦. કસોટીની હિવશ્વસનીયતા અને યથાથ� તા શોધવી (Deciding Reliability and Validity of the Test)

૧૧. માનાંકો પ્રસ્થાહિપત કરવા (Establishing Norms)

૧૨. કસોટી માગ� દર્શિશ7કા તૈયાર કરવી (Preparation of Test Manual)

Page 4: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

૧. હેતુઓ નક્કી કરવા

કસોટી રચાનારે, ક્યાં પ્રકારના મનોવૈજ્ઞાનિનક લક્ષ�નંુ માપન કરવંુ છે?

ક્યાં જૂથના વ્�ક્તિ+તઓ માટે, કસોટીનંુ વ્�ાપનિવશ્વ ( એટલે કે ક્યાં નિવસ્તારના અને કેટલા લોકો માટે) શંુ છે?

હેતુ નિનણિ0ત થવાથી કસોટી રચનારને કસોટી રચવાની રિ1શા મળી જા� છે.

Page 5: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

૨. સંદર્ભ� સાહિહત્યનંુ વાચન કરવંુ

* વ્યક્તિ;તના જે લક્ષ�નંુ માપન કરવંુ છે તે લક્ષ�નાં મનોવૈજ્ઞાહિનક આધારો જા�ી શકાય છે.

* મનોવૈજ્ઞાહિનક આધારો જા�વાથી જે તે લક્ષ�નાં માપન માટે કયા કયા પાસાંઓ કે ઘટકોનો કસોટીમાં સમાવેશ કરવો તે સ્પષ્ટ થાય છે.

* કસોટી રચનાર જે હેતુ આધારિરત કસોટી રચવા જઈ રહ્યાં છે તે અગાઉ કોઈએ રચી હોય તો તેની જા� થાય છે, જેા કસોટી અગાઉ રચાઈ ગયેલ હોય

અને હિવશ્વસનીય, યથાથ� હોય તો સીધો જ તેનો ઉપયોગ થઇ શકે છે. સમય અને શક્તિ;તનો વ્યય અટકાવી શકાય છે. અથવા તેમાંથી માગ� દશ� ક સૂચનો પ્રાપ્ત થાય

છે.* પ્રમાણિ�ત કસોટી રચનાના માગ� દશ� ક હિનયમો અને સિસદ્ધાંતોની સમજ મેળવવા

પ� સંદર્ભ� સાહિહત્યનંુ વાચન જરૂરી બને છે.* પ્રમાણિ�ત કસોટીમાં ક્યાં પ્રકારની કલમો ( હિવધાનો / પ્રશ્નો)નો સમાવેશ કરવો

તે અંગે રિદશા-હિનદRશ મળે છે.

Page 6: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

૩. પ્રાથયિમક કસોટીની રચના

• આ તબક્કે કસોટી રચમિયતા એ પોતાની હિવવેકબુસિદ્ધનાં આધારે કસોટીમાં સમાવી શકાય તેવા હિવધાનો / પ્રશ્નોની રચના કરવાની હોય છે.

• અન્ય જા�કાર વ્યક્તિ;તઓ સાથે પ� ચચા� કરીને હિવધાનો / પ્રશ્નો રચી શકાય છે.

• શક્ય હોય તેટલા વધુ હિવધાનો / પ્રશ્નોની રચના કરવી જેાઈએ.

• રચમિયતાએ દરેક હિવધાન / પ્રશ્ન માટે ચિચ7તન કરવાનંુ છે.

• હિનરથ� ક કે સિબનજરૂરી લગતા હિવધાનો / પ્રશ્નો કાઢી નાખવાના છે.

• ત્યારબાદ પ્રાથમિમક કસોટી તૈયાર થાય છે.

Page 7: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

૪. હિનષ્�ાત અણિર્ભપ્રાય

નિનષ્�ાત વ્�ક્તિ+તઓના અણિ6પ્રા�ના આધારે કસોટીના નિવધાનો / પ્રશ્નોમાં રહેલંુ પુનરાવત9 ન 1ૂર કરવંુ જેાઈએ,

બિ<નજરૂરી લગતા નિવધાનો / પ્રશ્નો ર1 કરવા જેાઈએ. ખૂટતા કે જરૂરી નિવધાનો / પ્રશ્નો ઉમેરવા જેાઈએ. જેા કોઈ નિવધાન / પ્રશ્નનંુ સ્વરૂપ કે પૂછવાની રીત <1લવા માટેનંુ સૂચન હો� તો તે પ�

કરવંુ જેાઈએ. 6ાષાના તજ્જ્ઞ પાસેથી પ� અણિ6પ્રા� લેવો જેાઈએ કે જેથી કોઈ 6ાષાકી� 6ૂલ

પ� ન રહી જા�.

આ પ્રકારે તૈ�ાર થ�ેલ અંનિતમ સ્વરૂપની પ્રાથયિમક કસોટી પૂવ9 અજમા�શ માટે ઉપ�ોગમાં લેવામાં આવે છે.

Page 8: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

૫. પૂવ� પ્રાથમિમક અજમાયશ

જે હિવદ્યાથી�ઓના જૂથને ધ્યાનમાં રાખીને કસોટીની રચના કરવાની હોય તે જૂથ(વ્યાપહિવશ્વ) માંથી આઠ- દસ હિવદ્યાથી�ઓ પર આ કસોટીનંુ સંચાલન કરવંુ જેાઈએ.

આ સંચાલન કરવાથી નીચે મુજબના લાર્ભ થાય છે.

• કસોટીમાં હજી કોઈ સંરિદગ્ધતા હોય તો તે જા�ી શકાય છે અને દૂર કરી શકાયછે.• ર્ભાષાકીય રૂ્ભલ હોય તો તે જા�ી શકાય અને તે સુધારી શકાય.• સૂચના કે હિવધાન / પ્રશ્ન સમજવામાં હિવદ્યાથી�ઓને તકલીફ પડતી હોય તો તે

જા�ી શકાય અને તે સુધારી શકાય. • હિવદ્યાથી�ઓને કસોટી પૂ�� કરવામાં કેટલો સમય લાગે છે તે જા�ી, કસોટી

માટે કેટલો સમય આપવો પડશે તે નક્કી કરી શકાય છે.

Page 9: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

આ માટે સમગ્ર વ્યાપહિવશ્વનંુ પ્રહિતહિનમિધત્વ કરે તેવા પાત્રો પર કસોટીનંુ સંચાલન કરવામાં આવે છે.

મોટાર્ભાગે પ્રાથમિમક અજમાયશ માટે ૩૭૦ જેટલા પાત્રોનો નમૂનો લેવામાં આવતો હતો. ( ૩૭૦નાં ૨૭ % લગર્ભગ ૧૦૦ થાય જેથી પછીની ગ�તરીઓમાં સરળતા થઇ જાય એટલા માટે ૩૭૦. જે હિવશે વધુ માહિહતી આગળ અભ્યાસ કરવાથી મળશે.)

વત� માન સમયે કમ્પ્યૂટર દ્વારા ગ�તરીઓ કરવામાં આવતી હોવાથી ૩૭૦ કરતાં નાનો કે મોટો નમૂનો પસંદ કરીને પ� પ્રાથમિમક અજમાયશ કરી શકાય છે.

૬. પ્રાથમિમક અજમાયશ

Page 10: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

૭. નિવગત નિવષ્લેષ� / કલમ પૃથક્કર�

કસોટીના નિવધાનો / પ્રશ્નોને પૃથક રીતે નિવગત કે કલમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથયિમક અજમા�ાશને આધારે પ્રાપ્ત પરિર�ામોનો ઉપ�ોગ કરી કલમોનંુ પૃથક્કર� કરવામાં આવે છે. કલમોના

પૃથક્કર� માટે નમૂનામાં પસં1 થ�ેલા તમામ પાત્રોએ 1રેક કલમ માટે આપેલાં પ્રનિતચારોને ધ્�ાન પર લેવામાં આવે છે. તે માટે નીચે 1શા9 વેલ સોપાનોને અનુસરવામાં આવે છે.

૧. સૌ પ્રથમ નમૂનાનાં પાત્રોએ કસોટીમાં આપેલાં તમામ પ્રનિતચારોનંુ નક્કી કરેલ નિન�મ અનુસાર ગુ�ાંકનકરવંુ.

૨. તે આધારે તમામ પાત્રોના કુલ ગુ� શોધી કાઢવા.

૩. જે કુલ ગુ�ની �ા1ી તૈ�ાર થા� તેને ઉતરતા ક્રમે ગોઠવી નવી �ા1ી તૈ�ાર કરવી.

૪. �ા1ી અનુસાર કસોટી કે તેના ઉત્તરપત્રોને ગોઠવવા. એટલે કે સૌથી નીચે સૌથી ઓછા ગુ� ધરાવનાર અને સૌથી ઉપર સૌથી વધુ ગુ� ધરાવનારનંુ ઉત્તરપત્ર રહે તેમ ઉત્તરપત્રો ગોઠવવા.

Page 11: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

૫. હવે, કુલ પાત્રોમાંથી મહત્તમ ગુ� ધરાવનારા ૨૭ % પાત્રોની કસોટી કે ઉત્તરપત્ર અલગ તારવો. ( ગોઠવેલ કસોટી કે ઉત્તરાપત્રોમાં ઉપરથી, કુલ નમૂનાના ૨૭% જેટલી સંખ્�ાના ઉત્તરપત્રો કે કસોટી

અલગ તારવો.) આને ઉપલંુ જૂથ કહો.

૬. ત્યાર<ા1, કુલ પાત્રોમાંથી લધુત્તમ ગુ� ધરાવનારા ૨૭ % પાત્રોની કસોટી કે ઉત્તરપત્ર અલગતારવો. ( ગોઠવેલ કસોટી કે ઉત્તરાપત્રોમાં નીચેથી, કુલ નમૂનાના ૨૭% જેટલી સંખ્�ાના ઉત્તરપત્રો કે

કસોટી અલગ તારવો.) આને નીચલંુ જૂથ કહો.

૭. ઉપલા જૂથમાંથી જેટલા પાત્રોએ પ્રથમ કલમના સાચા ઉત્તર આપ્�ા છે તેની સંખ્�ા શોધી કાઢો. જેનેRU તરીકે ઓળખવામાં આવે છે.

૮. નીચલા જૂથમાંથી જેટલા પાત્રોએ પ્રથમ કલમના સાચા ઉત્તર આપ્�ા છે તેની સંખ્�ા શોધી કાઢો. જેનેRL તરીકે ઓળખવામાં આવે છે.

૯. આ <ંને મૂલ્યોને આધારે પ્રથમ કલમનંુ કરિઠનતા / સરળતા મૂલ્ય, 6ે1પરખ / તારવ�ી મૂલ્ય શોધવામાં આવે છે.

૧૦. ઉપ�ુ9 +ત સોપાન ક્રમ ૭ થી ૯નંુ પુનરાવત9 ન કસોટીની પ્રતે્યક કલમ માટે કરી કલમોનંુ પૃથક્કર� પૂ�9 કરવામાં આવે છે.

Page 12: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

કલમોનંુ કરિઠનતા મૂલ્ય

કરિઠનતા મૂલ્ય : કસોટીની કોઈ પ� કલમ કેટલી કરિઠન, સામાન્� કે સરળ છે તે 1શા9 વતા આંકડાકી� સાપેક્ષ માપને કસોટી કલમનંુ કરિઠનતા મૂલ્ય કહે છે. કરિઠનતા

મૂલ્યની કિકંમત '૦' થી '૧' ની વચ્ચે આવે છે.

કરિઠનતા મૂલ્ય શોધવાનંુ સૂત્ર : RU + RL 2N

જ્યાં, RU = ઉપલાં જૂથમાં કલમનો સાચો ઉત્તર આપનાર પાત્રોની સંખ્�ા RL = નીચલાં જૂથમાં કલમનો સાચો ઉત્તર આપનાર પાત્રોની સંખ્�ા N = કોઈ એક જૂથમાં પાત્રોની કુલ સંખ્�ા ( <ંને જૂથમાં કુલ પાત્રોના ૨૭% પાત્રોને

પસં1 કરેલ હોવાથી <ંને જૂથમાં પાત્રોની સંખ્�ા સરખી જ રહેવાની તેથી કોઈ પ� એક જૂથની સંખ્�ા)

Page 13: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

સરળ કલમ : જ્યારે કલમનો સાચો ઉત્તર આપનારાઓની સંખ્�ા વધુ હો� ત્યારે કલમનુ કરિઠનતા મૂલ્ય '૧' ની નજીક આવે છે. જે ઊંચંુ કરિઠનતા મૂલ્ય સૂચવે છે. સાચો

ઉત્તર આપનારાઓની સંખ્�ા વધુ ત્યારે જ હો� જ્યારે કલમ સરળ હો�. એટલે કે જે કલમ માટે કરિઠનતા મૂલ્ય '૧' ની નજીક મળે તેવી કલમ સરળ કલમ ગ�ા�. અનિત સરળ

કલમોનો સમાવેશ કસોટીમાં કરવામાં આવતો નથી.

કરિઠન કલમ : આજ રીતે, જ્યારે કલમનો ખોટો ઉત્તર આપનારાઓની સંખ્�ા વધુ હો� ત્યારે કલમનુ કરિઠનતા મૂલ્ય '૦' ની નજીક આવે છે. જે નીચંુ કરિઠનતા મૂલ્ય સૂચવે છે. ખોટો ઉત્તર આપનારાઓની સંખ્�ા વધુ ત્યારે જ હો� જ્યારે કલમ કરિઠન હો�. એટલે કે

જે કલમ માટે કરિઠનતા મૂલ્ય '૦' ની નજીક મળે તેવી કલમ કરિઠન કલમ ગ�ા�. અનિત કરિઠન કલમોનો સમાવેશ કસોટીમાં કરવામાં આવતો નથી.

સામાન્ય કલમ : જે કલમ માટે કરિઠનતા મૂલ્ય ૦. ૨૦ થી ૦. ૮૦ની વચ્ચે મળે તેવી કલમ સામાન્� કલમ કહેવા� છે. આવી સામાન્� કલમનો સમાવેશ કસોટીમાં કરવામાં આવે

છે.

Page 14: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

કલમોનંુ 6ે1પરખ મૂલ્ય

કસોટીનંુ તારવ�ી (રે્ભદપરખ) મૂલ્ય : જે આંકડાકી� સાપેક્ષ માપ કસોટી આપનાર પાત્રોમાંથી હોંબિશ�ાર અને ન<ળાં પાત્રોને અલગ અપાડવાની ક્ષમતા ધરાવતાં હો� તેને

કસોટીનંુ તારવ�ી મૂલ્ય કહે છે.

તારવ�ી મૂલ્ય શોધવાનંુ સૂત્ર : RU - RL N

જ્યાં, RU = ઉપલાં જૂથમાં કલમનો સાચો ઉત્તર આપનાર પાત્રોની સંખ્�ા RL = નીચલાં જૂથમાં કલમનો સાચો ઉત્તર આપનાર પાત્રોની સંખ્�ા N = કોઈ એક જૂથમાં પાત્રોની કુલ સંખ્�ા ( <ંને જૂથમાં કુલ પાત્રોના ૨૭% પાત્રોને

પસં1 કરેલ હોવાથી <ંને જૂથમાં પાત્રોની સંખ્�ા સરખી જ રહેવાની તેથી કોઈ પ� એક જૂથની સંખ્�ા)

Page 15: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

તારવ�ી મૂલ્યની કિકંમત જેમ મોટી તેમ કલમનો સાચો ઉત્તર આપનારા પાત્રોમાં ઉપલાં જૂથના પાત્રોની સંખ્�ા વધુ છે તેમ કહેવા�. આનો અથ9 એ થ�ો કે કલમનો સાચો ઉત્તર આપવામાં હોંબિશ�ાર પાત્રોની સંખ્�ા વધુ છે. આવી કલમો કસોટી માટે સારી ગ�ા�.

આનાથી ઉલટંુ તારવ�ી મૂલ્યની કિકંમત જેમ ઓછી તેમ કલમનો સાચો ઉત્તર આપનાર પાત્રોમાં નીચલા જૂથના પાત્રોની સંખ્�ા વધુ છે તેમ કહેવા�. આનો અથ9 એ

થ�ો કે કલમનો સાચો ઉત્તર આપવામાં ન<ળાં પાત્રોની સંખ્�ા વધુ છે. જેા કોઈ વાર કલમનો સાચો ઉત્તર આપવામાં હોંબિશ�ાર પાત્રો કરતા ન<ળાં પાત્રોની સંખ્�ા વધુ

હો� તો તારવ�ી મૂલ્ય ઋ� મળે છે.

Page 16: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

૮. અંનિતમ કસોટીની રચના

પ્રત્યેક કલમોનંુ પૃથક્કર� ક�ા9<ા1 જે કલમો ( નિવધાનો / પ્રશ્નો) માટે કરિઠનતા મૂલ્ય૦. ૨૦ અને ૦.૮૦ વચ્ચે તથા 6ે1પરખ મૂલ્ય ૦. ૩૦ થી ૦. ૮૦ વચ્ચે આવે, માત્ર તેવી જ

કલમોનો સમાવેશ અંનિતમ કસોટીમાં કરવામાં આવે છે.

જે કલમો માટે ફ+ત કરિઠનતા મૂલ્ય કે ફ+ત 6ે1પરખ મૂલ્ય કે <ંને આ કક્ષાની <હાર આવે તે કલમોનો સમાવેશ અંનિતમ કસોટીમાં કરવામાં આવતો નથી, એટલે કે આવી કલમો ર1 થા� છે.

આ રીતે જેટલા નિવધાનો / પ્રશ્નો કસોટીમાં સમાવી શકા� તેમ હો� તેને એકયિત્રત કરી અંનિતમ કસોટીની રચના કરવામાં આવે છે.

આ ઉપરાંત આ ત<ક્કે, પ્રાથયિમક અજમા�શ વખતે નમૂનાના પાત્રોનાં અનુ6વને આધારે કસોટીની સૂચનાઓ કે 6ાષાકી� 6ૂલો સુધારવામાં આવે છે.

Page 17: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

૯. કસોટીનંુ સંચાલન

આ રીતે તૈ�ાર થ�ેલ અંનિતમ કસોટીની નિવશ્વસની�તા, �થાથ9 તા પ્રસ્થાનિપત કરવા અને કસોટીના પરિર�ામોના માનાંકો નક્કી કરવા કસોટીનંુ સંચાલન કરવામાં આવે

છે. આ માટે વ્�ાપનિવશ્વમાંથી પુન: નમૂનાની પસં1ગી કરવામાં આવે છે જે સમગ્ર વ્�ાપનિવશ્વનાં તમામ લક્ષ�ોનાં સં169માં વ્�ાપનિવશ્વનંુ પ્રનિતનિનયિધત્વ કરતો હોવો

જેાઈએ. કુલ વ્�ાપનિવશ્વનાં આધારે નમૂનામાં કેટલા પાત્રો પસં1 કરવા તે નક્કી કરી શકા� છે.

Page 18: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

૧૦. કસોટીની નિવશ્વસની�તા અને �થાથ9 તા શોધવી

કસોટીનંુ સંચાલન ક�ા9<ા1 જે પરિર�ામો પ્રાપ્ત થા� છે તેને આધારે કસોટીની નિવશ્વસની�તા અને �થાથ9 તા નિનણિ0ત કરવામાં આવે છે. આ માટે અનેક પદ્ધનિતઓ

છે, જે પૈકીને કોઈ એક કે વધુ પદ્ધનિતઓનો ઉપ�ોગ કરી નિવશ્વસની�તા અને �થાથ9 તા નિનધા9 રિરત કરવામાં આવે છે. આ માટે આવશ્�ક અંકશાસ્ત્રી� ગ�તરીઓ

કરવી જેાઈએ.

Page 19: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

હિવશ્વસનીયતા : જે વ્�ાપનિવશ્વ માટે કસોટીની રચના કરવામાં આવી હો� તે વ્�ાપનિવશ્વનાં જુ1ા જુ1ા જૂથો પર જુ1ા જુ1ા સમ�ે, જુ1ી જુ1ી વ્�ક્તિ+તઓ દ્વારા

કસોટીનંુ સંચાલન કરવામાં આવે તો પ� કસોટીના મળતા પરિર�ામો વચ્ચે ખાસ તફાવત ન આવે તો તે કસોટી નિવશ્વસની� ગ�ા�.

યથાથ� તા : કસોટીની રચના જે હેતુઓનાં સં16e કરવામાં આવી હો� તે હેતુની ચકાસ�ી તે કસોટી દ્વારા થતી હો� તો તે કસોટી �થાથ9 છે તેમ કહેવા�.

Page 20: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

કસોટીની નિવશ્વસની�તા નક્કી કરવાની પદ્ધનિતઓ

કસોટી-પુન: કસોટી : નિવશ્વસની�તા નક્કી કરવાની આ પદ્ધનિત તેના નામ અનુસાર છે. આ રીતમાં નિવશ્વસની�તા જા�વા એક જૂથને કસોટી આપીને તેના પરિર�ામો

મેળવવામાં આવે છે. થોડા રિ1વસો <ા1 આ જ જૂથને કસોટી પુન: આપવામાં આવે છે અને પરિર�ામો મેળવવામાં આવે છે. આ રીતે મળેલા <ંને પરિર�ામો વચ્ચેનો

સહસં<ંધ શોધવામાં આવે છે.

સમાંતર સ્વરૂપ : કસોટીની નિવષ�વસ્તુ �થાથ9 તા શોધવા માટેની રીત જેવી જ આ રીત છે. આ રીતે નિવશ્વસની�તા શોધવા માટે આપ�ી કસોટી જેવી જ <ીજી એક

કસોટી, કસોટી આપનાર પાત્રોને આપવામાં આવે છે. અહી <ીજી કસોટીને સમાંતર કસોટી કહે છે. <ંને કસોટીઓ પર મળેલ પરિર�ામો વચ્ચેનો સહસં<ંધાંક શોધીને કસોટીનો નિવશ્વસની�તા અંક શોધવામાં આવે છે.

Page 21: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

નિદ્વ6ાજન / અધ9 નિવચ્છે1ન પદ્ધનિત : આ પદ્ધનિતએ કસોટીની નિવશ્વસની�તા શોધવા માટે કસોટીના <ે સરખા 6ાગ પાડી, <ંને 6ાગના પ્રાપ્તાંકો વચ્ચેનો સહસં<ંધ

શોધવામાં આવે છે.

તાર્કિકંક સમાનતા પદ્ધનિત : આ પદ્ધનિત કુડર અને રીચાડ9 સને આપી હોવાથી તેને કુડર / રીચાડ9સન પદ્ધનિત પ� કહેવામાં આવે છે. જ્યારે કસોટીની <ધી કલમો વચ્ચે સમાંગતા હો�, કસોટીની તમામ કલમોની કરિઠનતા વચ્ચે સાથ9 ક તફાવત ન હો� અને કસોટી કલમોનંુ ગુ�ાંકન '૧' અને '૦' માં થતંુ હો� ત્યારે આ પદ્ધનિતથી

કસોટીની નિવશ્વસની�તા શોધવામાં આવે છે.

Page 22: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

કસોટીની �થાથ9 તાના પ્રકારો

કસોટીની નિવષ�વસ્તુ �થાથ9 તા : જે નિવષ�વસ્તુના જ્ઞાન અંગે કસોટી 1ેનાર પાત્રોનંુ મૂલ્યાંકન કરવાનંુ હો� તે નિવષ�વસ્તુ સાથે સંકળા�ેલી <ા<તો અંગેનંુ મૂલ્યાંકન

કરવાની કસોટીની ક્ષમતા એટલે કસોટીની નિવષ�વસ્તુ �થાથ9 તા

કસોટીની માન1ંડ �થાથ9 તા : જે લક્ષ�ોનાં માપન માટે કસોટી રચી છે તે લક્ષ�ોના <ાહ્ય અને આંતરિરક એવા સ્વતંત્ર માપોને માન1ંડ કહે છે. કસોટી

પાત્રોનો પ્રાપ્તાંકોને પૂવ9સ્થાનિપત માન1ંડ સાથે સરખાવીને કસોટીની માન1ંડ �થાથ9 તા શોધી શકા� છે.

કસોટીની ઘટક �થાથ9 તા : કોઈ પ� સૈદ્ધાંનિતક કે માનબિસક લક્ષ�ોને કસોટી કેટલા પ્રમા�માં માપે છે તેની તપાસ કરવી એટલે ઘટક �થાથ9 તા શોધવી.

Page 23: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

૧૧. માનાંકો પ્રસ્થાનિપત કરવા

એકવાર પ્રમાણિ�ત કસોટી તૈ�ાર થઇ જા� પછી 6નિવષ્�માં તેનો ઉપ�ોગ અનેકવાર થઇ શકે છે. 6નિવષ્�માં કસોટીને ઉપ�ોગમાં લઈએ ત્યારે મળતા પરિર�ામોની

તુલના ચોક્કસ ધોર�ો સાથે થઇ શકે તે માટે માનાંકો પ્રસ્થાનિપત કરવામાં આવે છે. માનાંકો પ્રસ્થાનિપત કરવા એટલે કસોટીના સંચાલન <ા1 મળેલા કાચા પ્રાપ્તાંકો

(ગુ�) ને તુલનાક્ષમ અને અથ9સ6ર પ્રાપ્તાંકોમાં ફેરવવાની નિક્ર�ા.

• જાતી�તા માટેના માનાંકો• વગ9 (ધોર�) માનાંકો• નિવસ્તાર માનાંકો• જાનિત માનાંકો• વ� માનાંકો

Page 24: Steps of construction of standardized test

Dr. KeVaL Andharia

૧૨. કસોટી માગ9 1ર્શિશકંા તૈ�ાર કરવી

જ્યારે કસોટી રચયિ�તા બિસવા�ના કોઈ વ્�ક્તિ+ત એ કસોટી ઉપ�ોગમાં લે ત્યારે તેને સરળતા રહે તે હેતુથી કસોટીની માગ9 1ર્શિશંકા તૈ�ાર કરવામાં આવે છે.

કસોટીની માગ9 1ર્શિશંકામાં કસોટીના હેતુઓ, કસોટીની રચના સમ�ે પસં1 થ�ેલ નમૂનાની નિવગતો, કસોટી સંચાલનની રીત, ગુ�ાંકન ચાવી, પરિર�ામોનંુ અથ9ઘટન કરવાની રીત, નિવનિવધ જૂથો માટેના માનાંકો, કસોટીની નિવશ્વસની�તા અને �થાથ9 તા જેવી જરૂરી <ા<તોનો સમાવેશ થા� છે.