ભાવ વિજ્ઞાન | november 2010 | અક્રમ એક્સપ્રેસ

Post on 28-Jul-2016

253 Views

Category:

Documents

2 Downloads

Preview:

Click to see full reader

DESCRIPTION

"તમે એવું ઘણીવાર અનુભવ્યું હશે કે તમારી પાસે તમારી મનગમતી ચોકલેટ કે કેડબરી છે, જે બધી તમારે એકલાએ જ ખાવી કોઈને આપવી નથી. પણ તમારી મમ્મીના દબાણથી તમે એમાંથી થોડી ચોકલેટ બીજાને આપો છો. આ જોઈ બધાને એમ થતું હશે કે તમે ઘણા ઉદાર છો. પણ શું ખરેખર એવું છે ? તમારો અંદરનો ભાવ આપવાનો હતો ? પણ અંદરના ભાવો કોણ જાણી શકે ? છતાં કુદરત અન્યાયી નથી. એ આપણા અંદરના ભાવો પ્રમાણે ફળ આપે છે. શું ભાવનું આટલું બધું મહત્વ છે ? ક્રિયાનું નહીં ? ખરાબ ભાવો કેવી રીતે થઈ જાય છે? ત્યારે શું કરવું ? ભાવો કેવી રીતે ફેરવવા ? વગેરેની સુંદર સમજણ પરમ પૂજ્ય દાદાશ્રીના જ્ઞાન થકી આ અંકમાં મળે છે. તો ચાલો, પરમ પૂજ્ય દાદાશ્રીના ભાવ વિજ્ઞાનને સમજીએ અને ખરાબ ભાવોને ફેરવી નાખી એના પરિણામોથી બચીએ. "

TRANSCRIPT

top related