avoid plastic save environment

Post on 13-Jan-2017

478 Views

Category:

Business

4 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

પ્લાસ્ટિ�કનો ઉપયોગઓછો કરો

પયા� વરણને સમૃદ્ધ કરો

આપણે શંુ કરીશંુ ?

ચચા� કરતા બાળકો

બાળકોએ કહ્યું કે પ્લાસ્ટિ�કના લીધે પયા� વરણને જે નુકસાન થાય છે તે અંગે લોકોનામાં જાગૃતિત લાવવા માટે આપણે કાગળ અને કાપડની થેલીઓ બનાવીને જુદીજુદી જગ્યાએ જઈને લોકોનામાં પયા� વરણ બચાવ

તિવશે જાગૃતિત આવે અને લોકો પ્લાસ્ટિ�કની જગ્યાએ કાગળ અને કાપડની થેલીઓ વાપરતા થાય તેવંુ

સમજાવીશંુ.

કાગળની થેલ

ીઓ બનાવવા

માટે આપણે શંુ

કરીશંુ?

આપણે બધા ઘરેથી જૂના છાપા

લાવીને તેમાંથી કાગળની થેલીઓબનાવીશંુ.

કાગળની થેલીઓ બનાવતા બાળકો

કાપડ વેતરતા બાળકો

કાપડની થેલીઓ સીવતા બાળકો

મોલમાં લોકોને પ્લાસ્ટિ�ક નહી વાપરવા સમજાવતા બાળકો

Umang EDUCATION AND RESEARCH CENTRE FOR THE HEARING IMPAIRED Ellis Bridge Municipal School No: 12 Building, Fatepura Paldi Ahmedabad- 380007 Gujarat, India, Tel No : +91 – 79 - 26605650 E-mail: deafvoice@gmail. com

top related