Transcript
Page 1: OE 10 Clear Cut Order from ABKKP Samaj to debar all Satpanthis from affiliated Samajs

OE10 -Clear Cut Order from ABKKP Samaj to debar all Satpanthis from each and every affiliated Samajs

Real Patidar <[email protected]>

Real Patidar <[email protected]> Fri, Jul 9, 2010 at 11:38 PM To: Real Patidar <[email protected]>

09-Jul-2010 સવેર્ જ્ઞાિત જનો, આપડા કે દ્રીય સમાજ એટલે કે અ.ભા.ક.ક.પા.સમા તા ૨૫.૦૩.૨૦૧૦ ના ેત પત્ર બાહર પડ ુ ંહત ુ ંતે તે પત્ર ના જણાવેલ આદેશ ને અમલ મા લાવા હતે ુથી કેિ દ્રય સમા ચોખવટ કરતો એક બીજો આદેશ બાહર પડયો છે. આ આદેશ પત્રની નકલ આ email સાથે જોડેલ છે. આ આદેશ પત્ર મા જણાવેલ પ્રમાણે દરેક ઝોનને તાકીદ કરવામા ંઆ યુ ંછે કે આપડા પચંમ અિધવેશનમા પાસ થેયલ કલમ 18 અને 19 ને યાન મા રાખીને દરેક ઝોને પોતે તેમજ પોતાના કે્ષત્રમા આવતા દરેક સમાજના બધંારણ અને ધારા ધોરણને યોગ્ય રીતે સધુારીને તેની નકલ કે દ્રીય સમાજમા ંમોકલવાની રહશેે.

જો કોઈ પણ યિક્ત કે સમહૂ આ આદેશનુ ંઉ લઘંન કરશે તો તે યિક્ત કે સમહૂ સમાજ ના સ ય નહીં રહી શકે.

જ્ઞાિત ના રીત રીવાજ ને અમલમા ંમકુતા આવા ચોખા આદેશ બાહર પડવુ ંપા ંએક ઐિતહાિસક કદમ છે.

દરેક ઝોન અને સમા આ આદેશનો બને તેટલો જ દીથી અમલ કરે એવી મારી િવનતંી છે. કે દ્રીય સમાજ અને તેના હોદેદારો તેમજ આ આદેશ ને બહાર પાડવા પાછળ લોકોએ કામ કયુર્ં છે તેવા લોકોને ઘણા ઘણા અિભનદંન અને આભાર. લી. Real Patidar / ખરો પાટીદાર ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- - Views expressed here are for the sake of discussion and knowledge only - To fully understand the contents of this email, you may be required to read email with "Series 1" in the subject line. - See here for Series 1 email: http://issuu.com/patidar/docs/series_1_-covering_email_contents - To know more visit http://issuu.com/patidar or send a request-mail to [email protected] - To receive emails send a request to [email protected] --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ABKKP Samaj -Order -D.pdf417K

Page 1 of 1Real Patidar Mail - OE10 -Clear Cut Order from ABKKP Samaj to debar all Satpanthi...

09-Jul-2010

Top Related