· pdf file vipul m desai વજન ઉતારવા માટેની ટીપ્સ...

1
http://suratiundhiyu.wordpress.com/ VIPUL M DESAI વજન ઉતારવા માટેની ટીસ વધતા વજનથી પરેશાન લોકો ડાયટટગ કરે છ ે કે કલાક મમા ગાળ ે છે પણ છા વજન ઉતર નથી કારણ કે ડાયટટગ ચાટ ટ સાચો નથી હોતો. જો ખાવા પર પ ૂર યાન આપવામા આવે અને થોડ વકટઆઉટ કરવામા આવે તો વજન ઝડપથી ઓછ કરી શકાય છે. તમે મા સાત ટિવસમા તમારા વજમા ચમકાટરક રીતે ફેરફાર થતો જોઈ શકશો. (૧) રોજ સવારમા ઉઠતા નનયનમત પથી એક લાસ હ ફાળા પાણીમા 1 લબ નો રસ અને 1 ચમચી મધ મેળવી પીવો. (૨) જકડ ન લો. તળેલી-સેકેલી કે વધારે શગર વાળી ચીજોની પરે રાખો તથા સમય પર ખાવાન ખાવો. (૩) તમારા ભોજનમા વધારે રેસાિાર ચીજોની સાથે વધાર ેમા વધારે મોસમી ફળો અને લીલા શાકભાને સામેલ કરો. (૪) દૂધ ગાળીને પીવો. યાન રાખો કે દૂધને તમે પી રા છો તેમા વધાર ે ીમ પણ ન હોય. દૂધથી બનેલી વતઓ િહ, પનીર અને અય સામીનો ઉપયોગ કરો. (૫) રોજના સવારે અને સા બે સમયે વોક પર વો. ઓછામા ઓછા 4 ટક.મી. વૉક કરો. લચ કયાટ પછી પણ થોડ ચાલો. જો આપ રાતના 8.30 ભોજન લઈ રા છો તો રોટલી અને ચોખાને બિલે િાળ અને શાકને ાથનમકતા આપો. રાતમા હળવો ખોરાક લો. (૬) ચોકલેટ, બટેટા વગેર ે ન ખાવો અને ચોખાન માણ પણ ભોજનમા ઓછ કરો. ઓવર ઈટટગ ન કરવ અને વચે-વચે ભૂખ લાગે તો સલાડ ગાજર, ખીર , કાકડી, સેકેલા ચણા, મમરા, રોટેડ નેસ વગેર ે ખાઈ શકાય છ ે. (૭) રોજના 12થી 15 લાસ પાણી પીવો, શ હોય તો ફાળ પાણી વધારે પીઓ. ભોજન કરો યારે ખૂબ ચાવીને ખાવો.

Upload: vuongtram

Post on 05-Feb-2018

242 views

Category:

Documents


16 download

TRANSCRIPT

Page 1: · PDF file  VIPUL M DESAI વજન ઉતારવા માટેની ટીપ્સ વધતા વજનથી

http://suratiundhiyu.wordpress.com/ VIPUL M DESAI

વજન ઉતારવા માટેની ટીપ્સ

વધતા વજનથી પરેશાન લોકો ડાયટટિંગ કરે છે કે કલાક જીમમાાં ગાળે છે પણ છત્ાાં વજન ઉતરત ાં નથી કારણ કે ડાયટટિંગ ચાટટ સાચો નથી હોતો.

જો ખાવા પર પરૂ ાં ધ્યાન આપવામાાં આવે અને થોડ ાં વકટઆઉટ કરવામાાં આવે તો વજન ઝડપથી ઓછાં કરી શકાય છે. તમે માત્ર સાત ટિવસમાાં તમારા વજમાાં ચમત્કાટરક રીતે ફેરફાર થતો જોઈ શકશો.

(૧) રોજ સવારમાાં ઉઠતાાં નનયનમત રૂપથી એક ગ્લાસ હ ાંફાળા પાણીમાાં 1 લીંબ ાંનો રસ અને 1 ચમચી મધ મેળવી પીવો. (૨) જ ાંકફૂડ ન લો. તળેલી-સેકેલી કે વધારે શ ગર વાળી ચીજોની પરેજી રાખો તથા સમય પર ખાવાન ાં ખાવો. (૩) તમારા ભોજનમાાં વધારે રેસાિાર ચીજોની સાથે વધારેમાાં વધારે મોસમી ફળો અને લીલાાં શાકભાજીને સામેલ કરો. (૪) દૂધ ગાળીને પીવો. ધ્યાન રાખો કે જે દૂધને તમે પી રહ્યા છો તેમાાં વધારે ક્રીમ પણ ન હોય. દૂધથી બનેલી વસ્ત ઓ િહીં, પનીર અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરો. (૫) રોજના સવારે અને સાાંજે બને્ન સમયે વોક પર જાવો. ઓછામાાં ઓછા 4 ટક.મી. વૉક કરો. લાંચ કયાટ પછી પણ થોડ ાં ચાલો. જો આપ રાતના 8.30 ભોજન લઈ રહ્યા છો તો રોટલી અને ચોખાને બિલે િાળ અને શાકને પ્રાથનમકતા આપો. રાતમાાં હળવો ખોરાક લો. (૬) ચોકલેટ, બટેટા વગેરે ન ખાવો અને ચોખાન ાં પ્રમાણ પણ ભોજનમાાં ઓછાં કરો. ઓવર ઈટટિંગ ન કરવ ાં અને વચ્ચે-વચ્ચે ભખૂ લાગે તો સલાડ ગાજર, ખીર ાં , કાકડી, સેકેલા ચણા, મમરા, રોસ્ટેડ સ્નેક્સ વગેરે ખાઈ શકાય છે. (૭) રોજના 12થી 15 ગ્લાસ પાણી પીવો, શક્ય હોય તો હ ાંફાળાં પાણી વધારે પીઓ. ભોજન કરો ત્યારે ખબૂ ચાવીને ખાવો.