hind swaraj.(bhartiy sanskar samity)

Post on 15-Jul-2015

65 Views

Category:

Education

24 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

રીવોલયશન ઇન લાઇફ“હિનદ સવરાજ”

હ િદ સવરાજ

૧૯૦૯ માા લાડન થી દકષિણ આહિકા જતી સટીમર(આગબોટ) માા એક પરવાસી એ

ગજરાતીમાા એક પસસતકા લખી તના નામ હ િદ સવરાજ

ત વયસતત તા મો નદસ કરમચાદ ગાાધી

સવરાજ ત શા?

અગરજો ન કાઢીમકવા એટલ સવરાજ?

અગરજો ન આપણ કમ કાઢવા માગીએ છીએ?

કારણ કતઓ ના રાજકારભાર થીદશ કાગાળ થતો જાય છ

કારણ કતઓ દરવરષ દશ માાથીપસા લઈ જાય છ.

કારણ કપોતાના માણસો ન મોટા

ોદદા આપ છ.

આપણી તરફ ઉદધતાઈ થી વત છ.

આપણ ન માતર ગલામી માા રાખ છ.

જો તઓ પસા લઈ ના જાય,આપણન ોદદા આપ, નમર બન તો તઓનો અ ી ર વામાા શો વાાધો

છ?

અન જો આપણ જ આપણા દશ ના પસા બ ાર મોકલીએ પરજા ન ોદદો ના આપીએ અન પરજા પરતય નમર ના બનીએ તો અગરજો ના ોય તો પણ એ

સવરાજ ક વાય?

પાલાામનટ તો વાજણી અન વશયા છ.

વાજણી એટલા માટ ક જી સધી પાલાામનટ પોતાની મળ એક પણ

સારા કામ કય નથી

વશયા એટલ ક જ પરધાન માડળ રાખ તની પાસ ર

છ.

પાલાામનટ ના મમબરો આડનનમબહરયા અન સવાથી જોવામાા આવ છ.

પાલાામનટ એ એક પણ વસત ઠકાણ પાડી ોય તવો દાખલો નથી

અગતયની ચચાા વખત મમબરો જોલા ખાતા ોય અથવા લાાબા થયા ોય છ.

પાલાામનટમાા મમબરો બરાડાા પાડતાા ોય છ.

જ પિના ોય તના માટ વગર વવચાર મત આપવા બાધાયલા છ.

જો આટલો સમય અન પસા સારા માણસો ન આપયા ોય તો પરજાનો ઉદધાર

થઈ જાય

પાલાામનટ પરજાના રમકડા છ, અન ત પરજાન બહ ખચા માા નાખ છ.

પાલાામનટ ધવમિષઠ માણસો ન લાયક નથી

પાલાામનટ નો કોઈ ધણી(માકષલક) નથી અન કોઈ એક

ધણી ોઈ ના શક

કોઈ મખય પરધાન પાલાામનટ ખરા કર તના કરતાા તનો પિ કમ જીત તજ કામો કરાવ છ તવા દાખલા છ.

આ બધ વવચારવા લાયક ખરા

માર કઈ મખય પરધાનો નો દવરષ નથી પણ શદધભાવ અન પરામાકષણકપણા તઓ માા નથી ત હ ા હ િમત થી ક ી

શકા છ

જો હ િદસતાન અગરજ પરજા ની નકલ કર તો હ િદસતાન પાયમાલ થઈ જાય એવો મારો વવચાર છ.

આમા અગરજો નો દોરષ નથી પણ તઓના અન યરોપ ના સધારા

(વવકાસ) નો દોરષ છ.

સધારો કધારો છ.

વનિદરા વશ માણસ ન સવપન આવ તો એ ખર જ માન છ ઊઘ ઊડ તયાર જ ભલ સમજાય. આવી જ દશા સધારાવશ

માણસ ની છ.

બહ ોવશયાર અન ભલા માણસો આમાાપડયા છ તઓના લખાણ થી આપણ અજાઈ જઈએ છીએ આમ એક પછી એક માણસો

ફસાતા જાય છ.

માણસ બહ ર ની શોધમાા નશરીર સખમાા સાથાક અન

પરરષાથા માન છ.

સધારો

૧૦૦વરષા પ લા જવા ઘરમાા યરોપના લોકો ર તા તા તના કરતાા વધાર સરસ ઘર માા ર છ, આ સધારા ની વનશાની છ. આમાા શરીર સખ ની

વાત ર લી છ.

સધારો

અગાઉ માણસો ચામડા નાવસતર પ રતા અન ભાલા

વાપરતા.

સધારો

વ યરોપ ના કપડાા પ ર છ, અન ભાલા ની જગયાએ પાાચ ઘા કર એવા ચકકર વાળી

બાદકડી વાપર છ. ત સધારા નીવનશાની છ?

સધારો

કોઈ મલક(દશ)ના માણસ જોડા(ચાપલ)ના પ રતા ોય અન યરોપ ના કપડાા પ રતા થાય એટલ જ ાગલી દશા માાથી સધારલી દશા

મા આવયા ગણાય ?

સધારો

પ લા માણસ ળ થી ખતી કરતો વવરાળ યાતર થી એક માણસ ઘણી બધીજમીન ખડી વધ પસા એકઠા કર ત

સધારા ની વનશાની છ ?

સધારો

અગાઉ માણસ ગાડા થી દ ાડા ની ૧૨ ગાઉ મજલ કાપતો ાલ રલગાડી ચારસો ગાઉ કાપ છ આ સધારા ની ટોચ ગણાઈ.

સધારો

અગાઉ માણસો લડવા માગતા તયાર એક બીજા ના શરીરબળ અજમાવતા વ તોપ ના એક ગોળા થી જારો ના જાન લઈ શકાય આ

સધારા ની વનશાની ?

સધારો

માણસો ન પસાની અન ભોગનીલાલચ આપી ગલામ બનાવાય છ.

સધારો

લોકો માા દરદ નિોતા તવા દરદ પદા થયા છ દાકતરો ત કમ મટ એની શોધ કરવા લાગયા છ આમ કરતાા ઇસસપતાલો વધી છ. આ સધારા ની

નનશાની ગણાય ?

સધારો

આ સધારા માા નીવત ક ધમા ની વાત છ જ ન ી

સધારો

નીવત ઉપલી વાતો મા ના ોઇ શક એ બાળક પણ સમજી શક છ.

સધારો

શરીર સખ કમ મળ ત માટ જ સધારો શોધ છ.અન ત જ આપવા મ નત કર છ

છતા સખ નથી મળી શકત ા.

સધારો

આ સધારો ત અધમા છ. સધારો

યરોપ માા એટલ દરજજજ ફલાયો છ ક તયાાના માણસો અધાગાાડા

જવા જોવા મળ છ.

સધારો

એકાાત ત લોકો બસી શકતા નથી સતરીઑ ઘરની રાણી ોવી જોઈએ

તની જગયાએ તઓન મજરીએ(નોકરી) જવા પડ છ.

સધારો

ઇગલડ માા ૪૦ લાખ રાકઅબળાઓ ગધધા મજરી કર છ.

સધારો

ત સધારો નાશકારક અનનાશવાત છ તના થી દર ર વ ા

ઘટ.

સધારો

તથી જ અગરજી પાલાામનટ અન બીજી બધી જ પાલાામનટો નકામી થઈ પડી છ ત પાલાામનટ

પરજાની ગલામી ની વનશાની છ.

સધારો

હ િદસતાન કમ ગયા?

હ િદસતાન અગરજોએ લીધા નથી પણ આપણ દીધા છ.

આપણા દશમાા તઓ વપાર અથ આવયા તા.

કાપની ના માણસોન મદદ કોન કરી॰

તઓના રપ જોઈ કોણ મોિાઇ જત ા.

તઓનો માલ કોણ વચી આપતા.

પસો જલદી મળવવાના િત થી આપણ તઓન વધાવી લીધા

અગરજી વપારી ન ઉતતજન આપા તયાર તઓ પગપસારો કરી શા

તમાા તઓન નીવત અનીવત ના નડતર ના ત ા વપાર વધારવો અન પસા કમાવવા એ તઓનો ધાધો તો

તઓએ હ િદસતાન તલવારથી લીધા અન રાખ છ તવ ા કટલાક લોકો ક છ ત ગલત છ.

નપોલલયન અગરજો ન વપારી પરજા કિી ત તદદન વયાજબી

વાત છ.

અગરજો પોતાના માલ ન સારા આખી દનનયા ન બજાર

બનાવવા માગ છ.

તઓ પોતાની મિનત માાકચાશ રાખવાના નથી.

હિિદસતાન કમ રાાક છ

ત નવષ હા તમન મારાનવચારો જણાવીશ તો તમન મારી ઉપર નતરસકાર છટશ.

હિિદસતાન ન રલવ,વકીલો અન દાકતરો એ કાગાળ બનાવા.

જો આપણ વળાસર નિી જાગીએ તો ચોમર થી ઘરાઈ જઈશા.

ઘાસણી ના દરદ વાળો મોતના િાડા લગી જીવવા ની આશા રાખયા કર.

તમ સધારા ના સમજવા ત અદરશય રોગ છ તનાથી ચતજો.

રલવ ના ોય તો અગરજો નો કાબ હ િદસતાન ઉપર છ તટલો ના ર

રલવ થી મરકી ફલાઈ છ. રલવ ના ોય તો ચપી રોગ આખા દશ માા ના

જઈ શક.

રલવ થી દકાળ વધયા છ.

રલવ ની સગવડ થી લોકો પોતાનો દાણો જયાામોઘવારી તયાા વચી કાઢ છ,લોકો બદરકાર બનયા તથી

દકાળ ના દખ વધયા

રલવ થી દષટતા વધ છ.

ખરાબ માણસો ખરાબી ઝડપ થીફલાવ છ॰

હિિદસતાન માા જ પનવતર સથાન િતા ત અપનવતર થયા.

િામશા રલવ દષટતા નો જ ફલાવો કરશ તમ સમજવા

જવ જ છ.

માણસ ન એવીરીત પદા કરલ છ ક તન પોતાના િાથ પગ થી બન

તટલા જ આવાગમન વગર કરવા.

રલવ જવા સાધનો થી આપણદોડધામ ના કરીએ તો ગ ાચવાડાભરલા સવાલો જ ના આવી પડ.

માણસ ની િદ ખદા એ તના ઘાટ થી જ બાાધી છ.

માણસ ન અકકલ ખદા ન નપછાણવા આપી િતી પણ

ઉનપયોગ તન ભલવામાા કયો.

મારી કદરતી િદ મજબ માર મારી આસપાસ વસતા લોકોની સવા કરવી જોઈએ મ મારી મગરરી માા શોધી કાઢા ક મારા શરીર થી

આખી દનનયાની સવા કરવી છ.

રલવ એ ખરખરા તોફાની સાધન છ. માણસ રલવ નો ઉનપયોગ કરી

ખદા ન ભલયો છ.

હિિદસતાન ની દશા.

હિિદસતાન ની અતયાર રાાકડી દશા છ. ત તમન કિતા મારી આખ મા પાણી આવ છ ન ગળા સકાય છ.

હિિદસતાન અગરજો થી નિી પણ આજકાલ ના સધારા નીચ

કચડાયલા છ.

હિિદસતાન ધમમભરષટ થતા ચાલા છ.

આપણ ઈશવરથી નવમખ થતાા જઈએ છીએ.

હિનદ,મસસલમ,પારસી, લિસતી બધા ધમમ દનવયી વસત નવષ માદ અન ધાનમિક વસતઓ

નવષ ઉતસાિી રિવા ના શીખવ છ.

દનવયી લોભની િદ બાાધવી.

ધાનમિક લોભ ન મોકળો રાખવો આપણો ઉતસાિ તમાા જ રાખવો

ધમમધતારા એ દનવયી ધતારા કરતાા સારા છ.

પાખાડ ધમમ માા જોા જ નથી.

આ સધારો તો ઉદર ની જમ ફાકી ન ફોલી ખાય છ.

મારો મત એવો છ ક વકીલહિિદસતાન ન ગલામી અપાવી છ.

વકીલો માણસ છ અન માણસજાત માા કઈ સારા રિલ ા છ,પણ

તઓ ભલીજાય છ ક તઓનો ધાધો તઓન અનીનત શીખવનારો છ.

વકીલ પોત જયાર કજજયા થાય તયાર રાજી થાય છ.

જયાા નિી િોય તયાા કજજયા ઊભા કરશ.

નવરા અન આળસ માણસો એશોઆરામ ભોગવવા ખાતર

વકીલ બન છ.

કટલાક રજવાડા વકીલો ની જાળ માા ફસાઈ કરજદાર થઈ પડયા.

અગરજી અદાલતો ના િોત તોઅગરજો રાજય ચલાવી શા િોત

?

જયાર માણસો પોતાના િાથ મારામારી કરી લડીલતા અથવા સગા ન પાચનીમી લડી લતા એ મરદ િતા.

અદાલતો આવી તયાર બાયલા બનયા.

અગરજોએ અદાલતો મારફત આપણી ઉપર દાબ બસાડયો.

જો અગરજો જ નસપાિી િોત અન અગરજો જ માતર વકીલ િોત તો તઓ ફકત

અગરજો ઉપર જ રાજ કરી શકત આપણા ઉપર નિી.

અગરજી સતતા ની મખય ચાવી અદાલત

અદાલત ની ચાવી વકીલો

વકીલો વકીલાત છોડી દ તો અગરજી રાજ એક હદવસ માા ભાાગી પડ.

આપણ કોટમ રપી પાણી ના માછલા છીએ.

જ શબદો વકીલો ન કહા છ ત જજો ન પણ લાગ પડ છ બાન માનસયાઈ

ભાઈ છ.

અગરજોએ દાકતરી નવદયા થી પણ આપણી ઉપર કાબ બસાડયો છ.

દાકતરો કરતાા ઊટવદ ભલા એમ કિવાના મન થાય છ.

ઇસસપતાલો એ પાપ ની જડ છ.

ઇસસપતાલ થી માણસો શરીર ના જતન ઓછા કર અન અનીનત

વધાર કર.

રોપી દાકતરો િદ વાળ છ. તઓ માતર શરીર ના ખોટા જતન ખાતર લાખો જીવોન દર વષ માર છ.

જીવતા જીવ ઉપર અખતરાકર છ આવા એક પણ ધમમ ન

કબલ નથી.

માણસ શરીર સારા આટલાજીવો ન મારવાની જરર નથી.

દાકતરો આપણ ન ધમમભરષટ કર છ.

ઘણી ખરી દવા માા ચરબી અન દાર િોય છ.

આપણ નમાલા અન નામદમબનીએ છીએ

અગરજી ક રોનપય દાકતરી શીખવી ત માતર ગલામીની ગાાઠ મજબત

કરવા ખાતર.

આબરદાર અન પસો કમાવવાના ધાધા ખાતર જ

આપણ દાકતર થઈ એ છીએ.

આ ધાધા માા પરોપકાર નથી.

દાકતરો માતર આડાબર થી લોકોની પાસ થી મોટી ફી લ છ.

આમ નવશવાસ માા અન સારાથવાની આશામાા લોકો ઠગાય છ.

ભલાઈ નો ડોળ કરનારદાકતરો કરતાા દખીતા

ઠગવદો સારા

ખરો સધારો

તમ રલવ ન બાતલ કીધી,વકીલોન વખોડયા,દાકતરો ન દબાવીદીધા,સાચા કામ માતર ન તમનકશાનકારક ગણશો તો ખરોસધારો કોન કિવાય?

વાચક

જ સધારો હિિદસતાન બતાવયો છ તન દનનયા માા કોઈ પિોચી શક તમ નથી.

જ બીજ આપણા વડવાઓએ રોપયાછ તની બરોબરી કરી શક તવા કાાઇ

જોવામાા આવા નથી.

પડા આખડા તો પણ હિિદસતાન તલળય િજી મજબત છ.

હિનદ અચલલત છ ત જ તના આભષણ છ.

હિનદ સામ આરોપ છ ક ત એવા જ ાગલી અન અજઞાન છ ક તની પાસ કાાઈ ફરફાર કરાવી શકતા

નથી.

આ આરોપ એ આપણોગણ છ દોષ નથી.

અનભવ આપણન જ ઠીક લાગા છ ત આપણ કમ

ફરવીશા ?

ઘણા અકકલ દનારા આવ-જા કયામ કર છ હિનદ અડગ રિ છ.

આ તની ખબી છ.

સધારો એ વતમન છ.

માણસ પોતાની ફરજ બજાવ અન નીનત પાળ.

નીનત પાળવી એ આપણા મન અન ઇનદનદરયો ન વશ રાખવી એ છ.

એમ કરતાા આપણ આપણન ઓળખીએ છીએ

આજ સધારો છ આની નવરદધ જ છ ત કધારો છ

ઘણા અગરજ લખકો લખી ગયા કહિિદસતાન ન કઈ જ શીખવવા ના રિત ા

નથી.

માણસ ની વનતઓ ચાચલ છ.

તના મન ફાાફાા માયાા જ કર છ.

શરીર ન જમ વધાર આપીએ તમ વધાર માગ છ.

વધાર લઈન પણ સખી નથી થતા.

ભોગ ભોગવતા ભોગ ની ઈરછા વધતી જાય છ.

તથી ભોગ માટ પવમજોએ િદ બાાધી છ.

સખ અન દ:ખ મન ના કારણ છ.

તવાગર એ તવાગરી થી સખી નથી અન ગરીબ ગરીબાઈ થી દ:ખી

નથી.

િજારો વષમ પિલા જવાઝપડા,િળ,કળવણી આપણ

કાયમ રાખી.

આપણ નાશ કારક િરીફાઈ રાખી નિી

આપણન કાાઈ સાચા વગરશોધતા ના આવડ તમ નિોત ા.

પણ આપણા પવમજો જાણતા િતા ક આમાા પડશ તો માણસ ગલામ

જ બનશ.

પોતાની નીનત તયજશ.

િાથ પગ વાપરવામાા જ ખરા સખ છ.

તમાા જ તાદરસતી છ.

તઓએ નવચાા ક મોટા શિરો સથાપવા ત નકામી ભાાજગઢ છ.

તમાા લોકો સખી નિી થાય.

રાાક માણસો તવાગર થી લ ાટાશ.

તથી તઓએ નાના ગામડાઓ થી સાતોષ રાખયો.

રાજાઓ અન તઓની તલવાર કરતાા નીનતબળ વધાર બળવાન છ.

તથી રાજાઓ ન નીનતવાનપરષો, ઋનષઑ, ફકીરો કરતાા ઉતરતા

ગણાવયા.

આવા જ પરજાના બાધારણ છ ત પરજા બીજાન શીખવવા લાયક છ શીખવા

લાયક નથી.

આપણી પરજા પાસ વકીલો,તબીબો,અન અદલતો આ બધા િત ા પણ ત બધા

રીતસર ના નનયમ માા િતા.

વકીલો,તબીબો લોકોમાા લ ાટ નતા ચલાવતા.

લોકોના ઉપરી થઈ નિોતારિતા.

પરજા તો નનરાળી રીત પોતાના ખતર ના ધણીપદ કરતી તઓની

આગળ ખરા સવરાજ િત ા.

જયાા ચાડાળ સધારો નથી પિોચયો તયાા તવા હિિદસતાન િજીય છ.

આવા હિિદસતાન જયાા િોય અન તયાા જ માણસ ફરફાર કર તન દશમનજાણવો તથા ત નર પાપી છ.

હિનદી સધારા ના વલણ નીનત દરઢ કરવા તરફ છ.

પનિમી સધારા ના વલણ અનીનત દરઢ કરવા તરફ છ.

પનિમી સધારો નનરીશવરવાદી છ.

હિનદી સધારો સશવરી છ.

હિનદ ના હિતચછએ હિનદી સધારા ન જમ બાળક માા ન વળગી રિ તમ

વળગી રિવ ા ઘટ.

હિનદ કમ છટ?

જ કારણ થી ગલામીમાા આવા ત કારણ દર થાય તો ત બાધન

મકત થાય.

આપણ તઓનો સધારો ગરિણ કયો તથી તઓ અહિયાા રિી શક

છ.

જઓ પનિમી કળવણી પામયા છ ન તના પાશમાા આવયા છ ત જ ગલામી

માા ઘરાયા છ.

પોત રાજ ભોગવી એ તના નામ સવરાજ. આપણા પોતાના ઉપર આપણ.

હિિદસતાન ના બળ અતલલત છ.

સતયાગરિ = આતમબળ

“દયા ધરમકો મલ િ , દિ મલ અલભમાન;

તલસી દયા ન છોડીએ , જબલગ ઘટ મ પરાણ “

સાત કનવ તલસીદાસ

દયાબળ ત આતમબળ છ,ત સતયાગરિ છ.

“જ પરજા ન હિસરી નથી ત પરજા સખી છ.”

ગોરા લોકો માા કિવત છ.

દનનયાના બાધારણ િનથયાર બળ ઉપર નથી.

દનનયા લડાઈ ના િાગામાઓ છતાા નભી છ.

લાખો માણસો પરમવશ રિી પોતાના જીવન ગજાર છ.

સકડો પરજા સાપ થી રિલી છ.

એની નોધ હિસરી લતી નથી.

જયાર મન કોઈ કામ પસાદ ન પડ તો ત કામ ના કરવા માટ હા સતયાગરિ ક

આતમબળ વાપરા છા.

તવીજ રીત કાયદા માટ સરકાર આપણી નવરદધ કાયદો બનાવ તયાર હા આતમબળ ક સતયાગરિ દવારા કાયદો કબલ ન જ કરા .

સતયાગરિ માા હા આપભોગ આપા છા.

આપભોગ આપવો ત પરભોગ કરતાા સરસ છ.

કાયદો આપણન પસાદ ના િોય છતાા એ પરમાણ ચાલવા ત મદામઈ અન

ધમમ નવરદધ છ ન ગલામી ની િદ છ.

સરકાર તો કિશ ક નાગા થઈ ન નાચો તો શા આપણ નાચશા ?

જ લોકો એકવાર શીખી લ ક આપણન અનયાયી લાગ ત કાયદાન માન

આપવા એ નામદામઈ છ.

ત જ સવરાજ ની ચાવી છ.

અનયાયી કાયદા ન માન આપવા જોઈએ એ વિમ જયાા સધી દર નિી થાય તયાા સધી આપણી ગલામી જનારી નથી.

નામદી માણસ થી એક ઘડીભર સતયાગરિી રિવાય નહિ.

તમાર મન હિિદસતાન એટલ ખોબા જટલા રાજાઓ છ માર મન તો હિિદસતાન ત

કરોડો ખડતો છ.

જયાર રાજા જલમ કર તયાર રયત હરસાય છ,ત સતયાગરિ છ.

જયાા મનોબળ નથી તયાાઆતમબળ ાથી િોય.

જ માણસ દશ હિત ના કારણ સતયાગરિી થવા માગ છ તન બરહમચયમ પાળવા

જોઈએ.

તવા વયસકત એ ગરીબાઈ ધારણ કરવી, સતય ના સવન કરવા અન

અભયતા લાવવી.

બરહમચયમ એ મિાવરત છ.

અબરહમચયમ થી માણસ અનવયમવાન, બાયલો અન િીણો થાય છ.

જના મન નવષયભોગ માા ભમ છ તનાથી કશી દોડ થવાની નથી.

ઘર સાસારી એ પરજાની ઉતપનતન ખાતર સવસતરી સાગ કયો છ તથી સાસારી છતાા બરહમચયમ પાળી શક.

પસા નો લોભ અન સતયાગરિ ના સવન એ સાથ બની શક તવા

નથી.

સતયાગરિ ના સવન કરતાા પસો ચાલયો જાય તો બહફકર રિવ ા ઘટ.

સતય ના સવન ના કર ત સતય ના બળ કમ દખાડી શક?

ગમ તવી કફોડી સસથવત આવી પડ તોય સતયવાદી માણસ ઉગરી જાય

છ.

સતયવાદી રાજા િરીશચાદર

અભયતા નવના સતયાગરિી ની ગાડી એક ડગલા પણ ચાલી શક નિી.

માથ આવી પડલા સિી લવાની શસકત કદરત માણસ માતર માા

મકલી છ.

આવા ગણો દશસવા ના કરવી િોય તો પણ સવવા યોગય છ.

જો કળવણી નો અથમ અકષરજઞાન થતો િોય તો ત િનથયાર રપ છ તનો સારો અન

ખરાબ બાન ઉનપયોગ થઈ શક છ.

અકષર જઞાન થી દનનયાન ફાયદા ન બદલ નકશાન વધાર થાય છ.

માણસન તમ અકષર જઞાન આપી શા કરવા માગો છો?

તના સખ માા શો વધારો કરશો?

તના ઝપડા નો ક તની સસથનત નો અસાતોષ ઉપજાવવો છ?

પનિમ ના પરતાપ દબાઈન કળવણી આપીએ છીએ પણ તના આગળપાછળ

નો નવચાર કરતાા નથી.

અગરજ નવદવાન : કળવણી નવષ કિછ.

ત માણસ ન ખરી કળવણી મળીછ ક જ માણસ ના શરીર કળવાછ, શરીર તના અકશ માા રિ છ,સોપલા કામ કર છ, ઇનદનદરયો વશમાા છ, કદરત ના નનયમો પરમાણચાલ છ.

તમ ન હા ખોટી કળવણી ના પાજા માા ફસાયા છીએ.

જયાર મ અન તમ આપણીઇનદનદરયો ન વશ કરી િોય,

નીનતનો મજબત પાયો નાખયો િોય, તયાર આપણ અકષરજઞાન

લઈએ તો સદપયોગ કરી શકીએ.

નીનત ની કળવણી ન પરથમ મકી તની ઉપર ચણતર કરીશા તો નભી

શકાશ.

કરોડો માણસો ન અગરજી કળવણી દવી ત તઓન ગલામી માા

નાખવા બરોબર છ.

જ કળવણી અગરજી નો ઉતાર છ ત આપણો શણગાર બન છ.

આપણ સવરાજ ની વાત પરભાષા માા કરીએ છીએ ત કવી

કાગાલલયત?

પોતાના દશમાા ઇનસાફ મળવવો ોય તો માર અગરજી ભારષા વાપરવી

પડ !

આ ગલામી ની સીમા નથી તો શા છ?

હિિદસતાન ન ગલામ બનાવનાર આપણ અગરજી જાણનારા જ છીએ.

આપણ એવા દદમ માા ઘરાઈ ગયા છીએ ક તદદન અગરજી કળવણી

લીધા નવના ચાલ તવો સમય નથી. જન ત કળવણી લીધી છ ત તનો

સદપયોગ કર.

પાકી ઉમર પિોચયા પછી ભલ અગરજી કળવણી લ ત માતર

તના છદન કરવાના ઈરાદાથી.

તમાથી પસો પરાપત કરવાના ઈરાદાથી નિી.

ધમમ કળવણી ક નીનત કળવણી એ પિલી િોવી જ જોઈએ.

હિિદસતાન કદીય નાસસતક બનવાના જ નથી.

સાચાકામ નો સપાટો લાગયો તયારથી હિિદસતાન પાયમાલ થા.

હિિદસતાન થી લગભગ કારીગરી ગઈ ત માનચસટર ના જ કામ.

સાચા એ રોપ ન ઉજજડ કરવા માાડ છ ન તનો વાયરો હિિદસતાન માા છ.

સાચો એ આધનનક સધારાની મખય નનશાની છ ન ત મિાપાપ છ.

માબઇ ની જ નમલોમાા મજરો કામ કર છ ત ગલામ બનયા છ

નમલો નો વરસાદ વરસયો નિોતો તયાર કઈ લોકો ભખ

નિોતા મરતા.

સાચા નો વાયરો વધશ તો હિિદસતાનની બહ દ:ખી દશા થશ.

ગરીબ હિિદસતાન છટી શક છ પણ અનીનત થી પસાદાર થયલ હિિદસતાન

છટનાર જ નથી.

જયાર એ બધી વસત સાચા ની નિોતી બની તયાર હિનદ શા કરત ા િત ા?

જયાા સધી િાથ ટાાકણી નિી બનાવીએ તયાા સધી ટાાકણી

નવના ચલાવી લઈશા.

જયાા રલગાડી વગર સાધનો વધયા છ તયાા લોકો ની તનદરસતી બગડલી છ.

સાચા નો ગણ મન એક યાદ નથીઆવતો અવગણથી તો ચોપડી ચીતરી

શક છા.

અગરજી સાબાધ ની જરર જ છ એમ કિવ ા એ આપણ ઈશવર ના ચોર થયા

બરાબર છ.

આપણન ઈશવર નસવાય કોઇની જરર છ એમ કિવ ા ઘટ નિી.

અમાર નવલાયતી ક રોપી કાપડ નાજોઈએ. આ દશ માા પદા થયલી વસતઓ થી

અમ ચલાવી લઈશા.

ખરી ખમારી તન જ િોઇ શક ક જ આતમબળ અનભવી શરીરબળ થી

નિી દબાતા નીડર રિશ.

જ અગરજી ભાષા નો ઉપયોગ ન ચાલતા જ કરશ.

જ વકીલ ોઇ પોતાની વકીલાત છોડી દશ ન ઘરમાા રહટયો લઈ લગડાા વણશ.

જ દાકતર િોઇ પોતાનો ધાધો તયજશ ન સમજશ ક લોકો ના ચામ ચ ાથવા કરતાા લોકો ના આતમા ચ ાથી તના સાશોધન કરી

તમન સાજા બનાવશ.

જ ધનાઢય િોઇ પોતાનો પસો રહટયો સથાપવામાા વાપરશ ન પોત માતર

સવદશી માલ પિરી, વાપરી બીજાન ઉતજન આપશ.

સહ સમજશ ક કિવા કરતાાકરવાની અસર ગજબ થાય છ.

બધા હિનદી સમજશ ક ‘બીજા કર તયાર આપણ કરશા’ એ ના કરવાના

બિાના છ.

સવરાજ ની ચાવી સતયાગરિ,આતમબળ, દાયબળ.

ત બળ અજમાવવા િામશા સવદશી પકડવા ની જરર છ.

સાપકા : અનાત શતલ મો. +91 9426281770 , 9974429179મઇલ : rilshukla.anant@gmail.com

Revolution In Life 251

भारतीय ससकार समितत

Revolution In Life 252

top related