Transcript
Page 1: કેન્સરની પીડા અંગે - D.B.Tejani Cancer Institute Surattejanicancersurat.com/pdf/CancerPain.pdfIndia Cancer Initiative ક ન સરન પ ડ અ

India Cancer Initiative

કેન્સરનીપીડાઅંગે

જોતમનેકેન્સરછેતોતમેતેનીપીડાઅંગેચચંનતતછો.આસામાન્યવાતછે,પણકેટલાકકેન્સરશારીહરકપીડાનથીથતી.છતાંકેન્સરનીસારવારલેતાં3લોકોમાથંી1પીડાઅનભુવેછે.

પીડાતમારાજીવનનેઘણીરીતેપ્રભાનવતકરીશકેછે.તેતમારીરોજજંદીપ્રવ્રન્તિઓનીઆડેઆવીશકેછે.જ્યારેપહરવારઅનેનમત્રોતમેકેવુંઅનભુવોછોતેજાણતાનહોયત્યારેતેઅત્યતંઅસહ્યહોયછે.

પીડાનેકારણેતમેમહસેસૂકરીશકોછો પીડાનાકારણેનીચેનાકાય્યોપ્રભાનવતથઈશકેછે

થાક ઊંઘ

હતાશા ખાનપાન

ક્રોધ કાય્યઅનેશોખોમાંરસ

ચચહડયાપણું રોજજંદીપ્રવ્રન્તિઓ

એકલતા પહરવારઅનેનમત્રોસાથેસબંધંો

તણાવ જીવનમાંઆનદં

સી.બી.સી.સી.-ય.ૂએસ.એ.તરફથીમળેલપાયારૂપઅનદુાનમાથંીઆસામગ્રીનીઆંનશકરચનાશક્યબનીછે.

Distributed by

admin
CPAA
Page 2: કેન્સરની પીડા અંગે - D.B.Tejani Cancer Institute Surattejanicancersurat.com/pdf/CancerPain.pdfIndia Cancer Initiative ક ન સરન પ ડ અ

કેન્સરનીપીડાનીસારવારથઈશકેછે.આવીઅનેકપ્રકારનીદવાઓઅનેદવાલેવાનાપ્રકારોછેજેતમનેપીડાથીરાહતમેળવવામાંમદદકરેછે.તમારેપીડાનેકેન્સરનુંસામાન્યલક્ષણમાનવુંનહીં.દરેકવ્યકક્તનીપીડાઅલગહોયછે.જોતમનેપીડાછેતોતેનીસારવારજરૂરપ્રમાણેથવીજોઈએ.જ્યારેતમેપીડાથીમકુ્તહશોત્યારેતમેવધુસારીરીતેઊંઘીઅનેખાઈશકો,પોતાનીસારવારવધુસારીરીતેકરીશકશો,પહરવારઅનેનમત્રોનોસાથમાણીશકશો,પોતાનુંકામઅનેશોખપરૂાકરીશકોછો.ઘણાંલોકોપીડામાટેનીદવાઓલેતાંડરેછેકારણકેતેમનેડરહોયછેકેકદાચતેઓવ્યસનીબનીજશ.ેતમનેકદાચએજાણકારીમદદરૂપનીવડેકેકેન્સરસબંધંીપીડાનીસારવારલેતાંલોકોમાંવ્યસનથઇજવાનુંજવલ્લેજહોયછે.અન્યલોકોઆનીઆડઅસરોથીડરેછેપણતમારાડોક્ટરઆનેરોકવાઅનેઆડઅસરોનનયનંત્રતકરવામાંતમારીમદદકરીશકેછે.

લોકોનેપીડાકેમથાયછેકેન્સરપીહડતલોકોનેશરીરનાએકભાગમાંપીડાનોઅનભુવથાયછે,અથવાતેઓપોતાનેસ્વસ્થઅનભુવતાંનથી.કદાચતેઓપોતાનીઆરામદાયકકસ્થનતનોઅનભુવનથીકરીશકતા.અમકુપીડાકેન્સરદ્વારાતમારાશરીરનીએકનસ,હાડકાંકેશરીરનાઅંગપરદબાવનાકારણેથાયછે.પીડાકેન્સરનીસારવારઅનેઆડઅસરોનેકારણેપણથઈશકેછેઅનેકદાચતમનેએવીકોઈકપીડાહોયજેનેકેન્સરથીલેવા-દેવાનહોય,જેમકેઆથ્યરાઈહટસનોદુખાવો.

પોતાનાદુખાવાઅંગેડોક્ટરનેકહોફક્તતમેજજાણતાહોવછોકેતમનેકેટલીપીડાથઈરહીછે.કેન્સરથીપીહડતઅમકુલોકોમાટેપોતાનાદુખાવાઅંગેનીવાતકહવેામાંસકંોચઅનભુવેછે,કારણકેતેમનોઉછેરએવીજરીતેથયોહોયછે.જ્યારેતમનેપીડાથાયત્યારેડોક્ટરઅનેનસ્યનેકહવે ુંતમારામાટેમહત્વપણૂ્યછે.જોતમેતેખરેખરવધુવણસીજાયત્યાંસધુીરાહજુઓતોતમારીપીડાનનયતં્રણમાંલેવાનુંવધારેકઠણથઈપડે.

તમારાડોક્ટરેનીચેલખેલીવાતોનેજાણવાનીજરૂરછે•તમારીપીડાકયારેશરૂથાયછે?

•તમનેતેઅવારનવારકેટલીવારથાયછે?

•તેપીડાશરીરમાંકયાંથાયછે?

•પીડાકેટલીતીવ્રહોયછે?

•તેનોઅનભુવકેવોહોયછેતેતીક્ષ્ણ,મદં,લપકારામારતી,સતત,બળતરાથવીવગેરે?

•આકયારેકષ્ટદાયકહોયછેઅનેઆમાંશીરીતેઆરામમળીશકેછે?

•જેદવાઓતમેલોછોતેનાથીતમનેકેટલોઆરામમળ્યોછે?

Page 3: કેન્સરની પીડા અંગે - D.B.Tejani Cancer Institute Surattejanicancersurat.com/pdf/CancerPain.pdfIndia Cancer Initiative ક ન સરન પ ડ અ

પોતાનાડોક્ટર(ચચહકત્સક)કેનસ્ય(પહરચાહરકા)નેપછૂો•મારીપીડાનુંકારણશુંછે?

•મારીપીડામાંરાહતમાટેતમેમનેશુંઆપીશકો?

•મારેકયારેઅનેકેટલીદવાઓલેવીપડશેઅનેકેટલાસમયસધુી?

•શુંમારેઆનેખોરાકકેકોઈવધારેનાપીણાનંીસાથેલેવીજોઈએ?

•દવાનેઅસરકરતાંકેટલોસમયલાગશે?

•સામાન્યરીતેકઈઆડઅસરોથાયછે?

•જોમનેઆડઅસરોજણાયતોમારેશુંકરવુંજોઈએ?

•જોપીડામાંરાહતઆપતીદવાઓથીઆરામનમળેતોમારેશુંકરવુંજોઈએ?હુંવધારેલઇશકંુ?કેટલાપ્રમાણમા?ં

•પીડાનીદવાઓમારાકામનેસીનમતકરેછેજેમકેકામકરવુ,ંડ્રાઇનવંગવગેરે?

•અન્ચદવાઓનીસાથેપીડાનીદવાલેવીસરુચક્ષતછે?

•મારીપીડાનુંશમનકરવામાંમનેબીજુંશુંમદદકરીશકેછે?

તમનેખબરહોવીજોઈએ•કેન્સરનીપીડાથીલગભગવધુસમયસધુીરાહતમેળવીશકાયછે.

•તમારાકેન્સરનીપીડાનીસારવારએકેન્સરનીસારવારનોએકભાગછે.

•પીડાનેનનયનંત્રતકરવાનોસારોમાગ્યતેનીશરૂઆતકેવધુવકરેતેપહલેાંતેનેરોકવાનોછે.

•ડોક્ટરકેનસ્યનેપીડાઅંગેજણાવવુંએનબળાઇનથી.

•પીડામાંરાહતમાટેપછૂવાનોતમારોઅનધકારછે.

•કેન્સરનીપીડામાંરાહતમાટેનીદવાઓલેતાંદદ્દીઓભાગ્યેજતેનાવ્યસનીબનતાહોયછે.

•મોટાભાગનાલોકોજ્યારેતેમનાડોક્ટરેકહ્યુંહોયતેરીતેદવાઓલેતાંહોયત્યારેભારેકેનબળાનનયતં્રણપરનથીજતા.

•પીડાનીદવાઓનીઆડઅસરોનેમટાડીઅથવાઅવારનવારતેનાથીબચીશકાયછે.

•તમારૂંશરીરપીડાનીદવાનુંપ્રનતરોધકનથીહોત ુ,ંવધારેતીવ્રદવાઓભનવષ્યમાટેહહતાવહનથી.

•પીડાનીદવાઓલોકોનેનવચભન્નરીતેપ્રભાનવતકરેછે.કેટલાકનેમાટેઅત્યતંનાનોડોઝકામકરીજાયછે,જ્યારેબીજાઓનેપીડામાથંીરાહતમાટેકદાચવધુમોટાડોઝનીજરૂરપડીશકેછે.

Page 4: કેન્સરની પીડા અંગે - D.B.Tejani Cancer Institute Surattejanicancersurat.com/pdf/CancerPain.pdfIndia Cancer Initiative ક ન સરન પ ડ અ

•ફક્ત1ડોક્ટરેજતમનેપીડામાટેનીદવાઆપવીજોઇએ.જોતમારાડોક્ટરોમાથંીકોઈએકતમારીદવાબદલેતોઅન્યનેઆઅંગેજાણકરીછેકેનહીતેનીચોકસાઈરાખવીજોઇએ.

•પીડામાટેનીદવાનીઆપલેનકરવીજોઈએ.કયારેયબીજાકોઈનીદવાનલેવીજોઈએઅનેઅન્યનેતમારીદવાલેવાનીછૂટપણનઆપવીજોઈએ.ભતૂકાળમાંપીડાનીમાટેનીજેદવાઓકદાચતમારેમાટેસારીનપણહોય.કેટલીકદવાઓતમેતમારાકેન્સરનીસારવારનાભાગરૂપેલેતાહોયતેદવાઓનેઅન્યદવાઓસાથેભેળવવીનજોઈએ.

તમેતમારીપીડાનનયતં્રણસારવારયોજનાનાઈન-ચાર્જછોઅનેતેગમેતેસમયેબદલીશકાયછે.જોતમારીપીડાનનયનંત્રતનથાયતોતમારાડોક્ટરસાથેવાતકરો.

વઘુમાહહતીમાટેકૃપાકરીwww.cancer.orgનીમલુાકાતલો.

Global

cancer.org

©2010, American Cancer Society, Inc. No.011347India Project

Creation of this material was made possible in part by a pioneering grant from CBCC-USA.


Top Related