lifestyle youth relationships campus ......‡ lifestyle ‡ youth ‡ relationships ‡ campus ‡...

2
કોરોના ટાઇલ મહદી ઘર� કોઇ શુભ સંગ હોય કપછી તહ�વાર હોય આપણે યાં મહ�દી લગાવવાનો �રવાજ છ�. હાથ-પગની શોભા વધારતી આ મહ�દીનો આજકાલ સુરતી ગસ અનોખો ઉપયોગ કરી રહી છ�. આ મહ�દી ારા તેઓ લોકોમાં કોરોના વાયરસ અંગે ��તતા લાવવાનો યાસ કરી રહી છ�. LIFESTYLE YOUTH RELATIONSHIPS CAMPUS CELEBRITIES TECHNOLOGY SUCCESS STORY email: [email protected] શુ�વાર ૧૦ જુલાઈ, ૨૦૨૦ ડાંગ િજલો ડાંગમાં આવેલા ગીરા, િગરમાળ, બરડા, િશવઘાટ જેવા ધોધ. મહાલ અને દ�વીનામાળ જેવી ક�પસાઈટ તથા સાપુતારા અને ડોન જેવા િહલટ�શન ચોમાસામાં સોળ� કળાએ ખીલી ઉઠતા અને સાથે જ તેને મળવા સુરતીઓની ટોળક�ઓ ઉપડતી જે આ વષ� સુના દ�ખાઈ રા છ�. તાપી િજલો ડાંગ પછી તાપી ચોમાસામાં સુરતીઓનું ફ�વ�રટ લેસ. અહ� માયાદ�વી, િચમેર ધોધ, ગૌમુખ, પદમ ડુંગરી વગેર� ફરવા માટ� �ણીતા યા આ વષ� એકલદોકલ વાસી િસવાય કોઈ ફરકતું નથી. વલસાડ િજલો વલસાડ િજાની વાત કરીએ તો અહ� આવેલુિહલટ�શન િવસન િહલ અને પારનેરા ડુંગર તથા બીલપુડી, વાંગણ અને શંકર ધોધ જેવા �ણીતા વોટરફોલ સુરતીઓના ફ�વ�રટ રા છ�. સુરત િજલો સુરત િજામાં દ�વઘાત અને ક�વડી ચોમાસામાં એવા તો ખીલે ક� સુરતીઓ પોતાને તેનાથી દૂર રાખી ન શકતા જે આ વષ� મનને રોક�ને બેઠા છ�. લો, હવે મહદીમાં કોરોના �તતાના મેસેજ કોિવડ-19 ને હરાવવા લોકો શુશું નથી કરી રાા છતા હ� ક�ટલાક લોકોમાં ��તતા આવતી નથી અને લાપરવાહીભયુવતન કરી રાા છ�. આવા લોકો સુધી �તતાનો મેસેજ પહ�ચાડવા સુરતી યુવાનો પોતપોતાની રીતે બનતા યાસો કરી રાા છ�. કોઇ સોયલ િમ�ડયાનો સહારો લઇ ર�ં છ� તો વળી કોઇ બધાથી અલગ એકદમ હટક� કદમ ઉઠાવી રાા છ�. વોટરફોલ અને ��ક�ગની મોસમ: પણ કોરોનાના ડરે મારી �ેક મોસમ સુહાના અને સમય જ સમય છતાં િદલ ગુમસુમ... હાલ સુરતીઓ આવા જ સમયગાળામાંથી પસાર થઈ રા છ�. યાં દર વષ� વરસાદના આગમન સાથે જ ખીલી ઉઠ�લા જંગલ, ધોધ, નદીઓ અને પવતોની મઝા માણવા લોકોની ભીડ મતી તે થળો હાલ શિન-રિવ જેવા રના િદવસોમાં પણ સુમસાન જણાય રા છ�. કારણ બસ એક જ કોરોના નો ડર. આ મહામારી લોકોને એ રીતે ડરાવી રહી છ� ક� લોકો બને તેટલું તેનાથી દૂર રહેવાના �યાસ કરી રા છ�. વતા રા તો આ વષ� નહ આવતા વષ� તો ફરીશું એમ સમ લોકો મનના ઓરતા જતા કરી રા છ�. આવો ણીએ દિણ ગુજરાતના કયા કયા એવા થળો છ� જે ચોમાસામાં સુરતીઓથી ખીચોખીચ થઈ જતા. સુરતીઓની ફ�વ�રટ મોનસૂન લેસીસ મોનસૂન પીકનીક ક�સલ થવાના કારણો # ��ક�ગ ક�પ થયા ક�સલ દર વષ� ચોમાસુ આવતા જ ે�ક�ગ ક�પના આયોજનો થવા લાગે. સડે એટલે મોસૂનમાં સુરતીઓનો ે�ક�ગ ડે બની �ય. પર�તુ આ વષ� તે મા એક સપનુબની ગયું હોય તેમ લાગે છ�. કારણક� આ વખતે અયાર સુધી કોઈ ે�ક�ગ ક�પ પણ થયા નથી. # કોરોના નો ડર આ વષ� લોકો ચોમાસાની મ� લેવા બહાર જવાનું ટળી રા છ�. જેમાં સૌથી પહ�લું કારણ તો કોરોનાનો ચેપ પોતાને ન લાગી �ય તે જ છ�. ખાસ કરીને બાળકોને મોનસૂનની સુંદરતા બતાવવાનું ર� હોવા છતાં લોકો ટળી રા છ�. # આિથક સંકડામણ કોિવડ-19 ના લીધે મોટાભાગના લોકોના ધંધા- રોજગાર છીનવાઈ ગયા છ�. ઘરખચ, મકાન કદુકાનના ભાડા, લોનના હા થતા દર મિહને આવીને ઊભા રહ�તા લાંબા લચક િબલ ભરવા પણ મુક�લ બયા છ�. તો ફરવાની તો વાત જ યાં આવી! # �ાસપોટ�ોલેમ હાલ વાહનયવહારની પણ મોટી સમયા છ�. ેન અને બસ ારા જે ાવેલ અનેક ગણુ સહ�લુથઈ જતું યાં ફરિજયાત ાઇવેટ વાહન હોય તો જ જઇ શકાય તેવી હાલત છ�. # રહેવા અને જમવાના ��ો બધી સમયાઓ સાઈડ પર મૂક�ને � કોઈ ફરવાનો લાન બનાવી પણ નાખે તો છ�ે રહ�વા અને જમવાની સમયા આવીને ઉભી રહ�. બહાર જમવાનું વભાિવક રીતે જ લોકો ટાળ� છ�. તો બી� તરફ આવા મહામારીના માહોલમાં રહ�વા માટ� હોટ�લ ક�મ પણ મળશે ક� ક�મ તે ની નથી. નમદા િજલો વાત � નમદા િજાની કરીએ તો અહ�નુચોમાસુ ખાસ છ�. લીલા જંગલ વે ખીલતા િનનાઇ અને ઝરવાણી જેવા ધોધ તો જંગલમાં જ રાતવાસો કરવા સગાઈ, જુનારાજ, િવસલખાડી જેવી ક�પસાઈટ માં એડવાસ બુક�ગ થઈ જતા. મહદીમાં મેસેજ આ કોરોના ટાઇલ મહ�દીમાં કોરોના વાયરસનું િસબોલ દોરવામાં આવે છ� યાર બાદ તેની સાથે ‘ટ� હોમ’, ‘ગો કોરોના’ જેવા વાયો પણ લખવામાં આવે છ�. ખાસ કરીને આંગળીઓની �ડઝાઇન પર આવા વાયો લખવામાં આવે છ�. મહ�દીની મહ�દી અને મેસેજ નો મેસેજ. સોયલ િમ�ડયામાં ફોટો અપલોડ આવા કોરોના ટાઇલ મહ�દીના �ડઝાઇનવાળા ફોટો સોયલ િમ�ડયામાં આપલોડ કરવામાં આવે છ� જેથી વધુને વધુ લોકો સુધી મેસેજ પહ�ચાડી શકાય છ�. આ ઉપરાંત બાય ચાસ યાંક જવાનું થાય તો હાથમાં આવી મહ�દી લગાવેલી હોવાથી જે કોઇ જુએ તો �નારને પણ મેસેજ મળ�. બાળકોની છ�ી પુ માટ� કટમાઇઝ ડ બાબા સુટ છ�ી પુ માટ � કટમાઇઝડ સુટ છ�ીના િદવસે િવધાતા બાળકની િવધીના િવધાન લખે એવી આપણે યાં માયતા છ�. તેથી બાળકના જમ પછી છ�ા િદવસે ખાસ િવધી અને પુ કરવામાં આવે છ�. જેથી િવધાતા ખુશ થઇ બાળકનું ઉજવળ ભિવય લખે. આ િદવસે બાળકનું નામકરણ પણ કરવામાં આવે છ�. આ ઉપરાંત એક િવશેષ મહવ આ િદવસે બાળકને પહેરાવાયેલા કપડાનું પણ હોય છ�. આ કપડા છ�ીના િદવસ પછી બીવાર યારેય બાળકને પહેરાવવામાં નથી આવતા પરંતુ તેને સુયવ�થત રીતે સાચવી રાખવામાં આવે છ�. તેથી હવે આ �સ પણ ખાસ કટમાઇઝડ કરાવવાનો ��ડ ચાયો છ�. બાળકોના નામ, ફોટો અને અને જમની િવગત છ�ી માટ� કમાઇઝ કરાવેલા બાબા સુટમાં ક�ટલીક ખાસ િ વગતો લખાવવામાં આવે છ�. જેમાં ખાસ કરીને બાળકનો ફોટો, નામ, માતા-િપતાનું નામ, બથ ડ�ટ, વજન, રાશી, જમનો વાર અને સમય વગેરે જેવી િવગતો પેરેસ લખાવે છ�. ઘણાં માતા-િપતા તો ભાઇ-બહેન, દાદા-દાદી, નાના-નાની વગેરેના નામ પણ ��સ પર લખાવે છ�. ટ�કમાં આ બાળકનો ફટ� બાયોડ�ટા પણ કહી શકાય. બાળકો ઘરમાં ખુશીઓનો ખનો લઇને આવે છ�. બાળકોની �કકારી વગરના ઘર સુના લાગે. યારે પ�રવારને પુરો કરતું બાળક યારે પોતાના ઘરે �વેશ કરે યારે તેનું િવશેષ વાગત કરવામાં આવે છ�. આ ઉપરાંત જનયા યારથી જ તેની દરેક ણને યાદગાર બનાવવા માટ� માતા-િપતા �યાસ કરે છ�. હવે તો પેરેસ છ�ીની પુ માટ� પણ બા માટ� પેયલ �સ કટમાઇઝ કરાવી રા છ�. આવન સંભારં આવો ��સ કટમાઇઝડ કરાવવા પાછળનુકરાણ એ છ� ક�સની સાથે જ બાળકને લગતી તમામ િવગતો પણ સચવાયેલી રહે. અને યારે જર પડ� યારે તે સહેલાઇથી મળી રહે. આ ઉપરાંત યારે બાળક મોટ� થાય યારે આ પેયલ મેમરી સાથે તેના જમને લગતી દરેક િવગત તેની પાસે હોય.

Upload: others

Post on 14-Jul-2020

6 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: LIFESTYLE YOUTH RELATIONSHIPS CAMPUS ......‡ LIFESTYLE ‡ YOUTH ‡ RELATIONSHIPS ‡ CAMPUS ‡ CELEBRITIES ‡ TECHNOLOGY ‡ SUCCESS STORY ‡ email: citypulse@gujaratmitra.in

કોરોના સ્ટાઇલ મહેંદી

ઘર� કોઇ શુભ પ્રસંગ હોય ક� પછી તહ�વાર હોય આપણે

ત્યાં મહ�દી લગાવવાનો �રવાજ છ�. હાથ-પગની

શોભા વધારતી આ મહ�દીનો આજકાલ સુરતી ગલ્સર્ અનોખો ઉપયોગ કરી રહી છ�. આ મહ�દી દ્વારા તેઓ લોકોમાં

કોરોના વાયરસ અંગે ��તતા લાવવાનો પ્રયાસ કરી રહી છ�.

‡ LIFESTYLE ‡ YOUTH ‡ RELATIONSHIPS ‡ CAMPUS ‡ CELEBRITIES ‡ TECHNOLOGY ‡ SUCCESS STORY ‡

email: [email protected]

શુ�વાર ૧૦ જુલાઈ, ૨૦૨૦

ડાંગ િજલ્લોડાંગમાં આવેલા ગીરા, િગરમાળ, બરડા, િશવઘાટ જેવા ધોધ. મહાલ અને દ�વીનામાળ જેવી ક�મ્પસાઈટ તથા સાપુતારા અને ડોન જેવા િહલસ્ટ�શન ચોમાસામાં સોળ� કળાએ ખીલી ઉઠતા અને સાથે જ તેને મળવા સુરતીઓની ટોળક�ઓ ઉપડતી જે આ વષ� સુના દ�ખાઈ રહ્યા છ�.

તાપી િજલ્લોડાંગ પછી તાપી ચોમાસામાં સુરતીઓનું ફ�વ�રટ પ્લેસ. અહ� માયાદ�વી, િચમેર ધોધ, ગૌમુખ, પદમ ડુંગરી વગેર� ફરવા માટ� �ણીતા જ્યા આ વષ� એકલદોકલ પ્રવાસી િસવાય કોઈ ફરકતું નથી.

વલસાડ િજલ્લોવલસાડ િજલ્લાની વાત કરીએ તો અહ� આવેલું િહલસ્ટ�શન િવલ્સન િહલ અને પારનેરા ડુંગર તથા બીલપુડી, વાંગણ અને શંકર ધોધ જેવા �ણીતા વોટરફોલ સુરતીઓના ફ�વ�રટ રહ્યા છ�.

સુરત િજલ્લોસુરત િજલ્લામાં દ�વઘાત અને ક�વડી ચોમાસામાં એવા તો ખીલે ક� સુરતીઓ પોતાને તેનાથી દૂર રાખી ન શકતા જે આ વષ� મનને રોક�ને બેઠા છ�.

લો, હવે મહેંદીમાં કોરોના જા�તતાના મેસેજકોિવડ-19 ને

હરાવવા લોકો શું શું નથી કરી રહ્યાા છતા હ� ક�ટલાક લોકોમાં ��તતા આવતી નથી અને

લાપરવાહીભયુ� વતર્ન કરી રહ્યાા છ�. આવા લોકો સુધી

��તતાનો મેસેજ પહ�ચાડવા સુરતી

યુવાનો પોતપોતાની રીતે બનતા પ્રયાસો કરી રહ્યાા છ�. કોઇ સોશ્યલ િમ�ડયાનો

સહારો લઇ ર�ં છ� તો વળી કોઇ બધાથી અલગ

એકદમ હટક� કદમ ઉઠાવી રહ્યાા છ�.

વોટરફોલ અને ���ક�ગની મોસમ: પણ

કોરોનાના ડરે મારી �ેક

મોસમ સુહાના અને સમય જ સમય છતાં િદલ ગુમસુમ... હાલ સુરતીઓ આવા જ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છ�. જ્યાં દર વષ� વરસાદના આગમન સાથે જ ખીલી ઉઠ�લા જંગલ, ધોધ, નદીઓ અને પવર્તોની મઝા માણવા લોકોની ભીડ જામતી તે સ્થળો હાલ શિન-રિવ જેવા રજાના િદવસોમાં પણ સુમસાન જણાય રહ્યા છ�. કારણ બસ એક જ કોરોના નો ડર. આ મહામારી લોકોને એ રીતે ડરાવી રહી છ� ક� લોકો બને તેટલું તેનાથી દૂર રહેવાના �યાસ કરી રહ્યા છ�. જીવતા રહ્યા તો આ વષ� નહીં આવતા વષ� તો ફરીશું એમ સમજી લોકો મનના ઓરતા જતા કરી રહ્યા છ�. આવો જાણીએ દિક્ષણ ગુજરાતના કયા કયા એવા સ્થળો છ� જે ચોમાસામાં સુરતીઓથી ખીચોખીચ થઈ જતા.

સુરતીઓની ફ�વ�રટ મોનસૂન પ્લેસીસ

મોનસૂન પીકનીક ક�ન્સલ થવાના કારણો

# ���ક�ગ ક�મ્પ થયા ક�ન્સલ

દર વષ� ચોમાસુ આવતા જ ટ્રે�ક�ગ ક�મ્પના આયોજનો

થવા લાગે. સન્ડે એટલે મોન્સૂનમાં સુરતીઓનો

ટ્રે�ક�ગ ડે બની �ય. પર�તુ આ વષ� તે માત્ર એક સપનું

બની ગયું હોય તેમ લાગે છ�. કારણક� આ વખતે અત્યાર સુધી કોઈ ટ્રે�ક�ગ ક�મ્પ પણ

થયા નથી.

# કોરોના નો ડરઆ વષ� લોકો ચોમાસાની મ� લેવા બહાર જવાનું ટળી

રહ્યા છ�. જેમાં સૌથી પહ�લું કારણ તો કોરોનાનો ચેપ પોતાને ન લાગી �ય તે જ છ�. ખાસ કરીને બાળકોને મોનસૂનની સુંદરતા બતાવવાનું ર� હોવા છતાં લોકો

ટળી રહ્યા છ�.

# આિથર્ક સંકડામણકોિવડ-19 ના લીધે મોટાભાગના લોકોના ધંધા-રોજગાર છીનવાઈ ગયા છ�. ઘરખચર્, મકાન ક�

દુકાનના ભાડા, લોનના હપ્તા થતા દર મિહને આવીને ઊભા રહ�તા લાંબા લચક િબલ ભરવા પણ મુશ્ક�લ

બન્યા છ�. તો ફરવાની તો વાત જ ક્યાં આવી!

# �ાન્સપોટ� �ોબ્લેમહાલ વાહનવ્યવહારની પણ મોટી સમસ્યા છ�. ટ્રેન અને બસ દ્વારા જે ટ્રાવેલ અનેક ગણુ સહ�લું થઈ જતું ત્યાં ફરિજયાત પ્રાઇવેટ વાહન હોય તો જ જઇ શકાય તેવી હાલત છ�.

# રહેવા અને જમવાના ��ોબધી સમસ્યાઓ સાઈડ પર મૂક�ને � કોઈ ફરવાનો પ્લાન બનાવી પણ નાખે તો છ�લ્લે રહ�વા અને જમવાની સમસ્યા આવીને ઉભી રહ�. બહાર જમવાનું સ્વભાિવક રીતે જ લોકો ટાળ� છ�. તો બી� તરફ આવા મહામારીના માહોલમાં રહ�વા માટ� હોટ�લ ક� �મ પણ મળશે ક� ક�મ તે નક્કી નથી.

નમર્દા િજલ્લોવાત � નમર્દા િજલ્લાની કરીએ તો અહ�નું ચોમાસુ ખાસ છ�. લીલા જંગલ વચ્ચે ખીલતા

િનનાઇ અને ઝરવાણી જેવા ધોધ તો જંગલમાં જ રાતવાસો કરવા સગાઈ, જુનારાજ,

િવસલખાડી જેવી ક�મ્પસાઈટ માં એડવાન્સ બુક�ગ થઈ જતા.

મહેંદીમાં મેસેજઆ કોરોના સ્ટાઇલ મહ�દીમાં કોરોના વાયરસનું િસમ્બોલ દોરવામાં આવે છ� ત્યાર બાદ તેની સાથે ‘સ્ટ� હોમ’, ‘ગો કોરોના’ જેવા વાક્યો પણ લખવામાં આવે છ�. ખાસ કરીને આંગળીઓની �ડઝાઇન પર આવા વાક્યો લખવામાં આવે છ�. મહ�દીની મહ�દી અને મેસેજ નો મેસેજ.

સોશ્યલ િમ�ડયામાં ફોટો અપલોડઆવા કોરોના સ્ટાઇલ મહ�દીના �ડઝાઇનવાળા ફોટો સોશ્યલ િમ�ડયામાં આપલોડ કરવામાં આવે છ� જેથી વધુને વધુ લોકો સુધી મેસેજ પહ�ચાડી શકાય છ�. આ ઉપરાંત બાય ચાન્સ ક્યાંક જવાનું થાય તો હાથમાં આવી મહ�દી લગાવેલી હોવાથી જે કોઇ જુએ તો �નારને પણ મેસેજ મળ�.

બાળકોની છ�ી પજુા માટ� કસ્ટમાઇઝ ડ

બાબા સુટછ�ી પજુા માટ� કસ્ટમાઇઝડ સટુછ�ીના િદવસે િવધાતા બાળકની િવધીના િવધાન લખે એવી આપણે ત્યા ંમાન્યતા છ�. તથેી બાળકના જન્મ પછી છ�ા િદવસે ખાસ િવધી અને પજુા કરવામા ંઆવે છ�. જેથી િવધાતા ખુશ થઇ બાળકનુ ંઉજવળ ભિવષ્ય લખે. આ િદવસે બાળકનંુ નામકરણ પણ કરવામાં આવે છ�. આ ઉપરાતં એક િવશષે મહત્વ આ િદવસે બાળકન ેપહેરાવાયલેા કપડાનુ ંપણ હોય છ�. આ કપડા છ�ીના િદવસ પછી બીજીવાર ક્યારયે બાળકને પહેરાવવામા ંનથી આવતા પરતં ુતનેે સુવ્યવ�સ્થત રીતે સાચવી રાખવામા ંઆવે છ�. તથેી હવે આ ��સ પણ ખાસ કસ્ટમાઇઝડ કરાવવાનો ��ન્ડ ચાલ્યો છ�.

બાળકોના નામ, ફોટો અને અને જન્મની િવગત છ�ી માટ� કસ્માઇઝ કરાવેલા બાબા સુટમા ંક�ટલીક ખાસ િવગતો લખાવવામા ંઆવે છ�. જેમા ંખાસ કરીન ેબાળકનો ફોટો, નામ, માતા-િપતાનંુ નામ, બથર્ ડ�ટ, વજન, રાશી, જન્મનો વાર અને સમય વગેર ેજેવી િવગતો પરેને્સ લખાવે છ�. ઘણા ંમાતા-િપતા તો ભાઇ-બહેન, દાદા-દાદી, નાના-નાની વગેરનેા નામ પણ ��સ પર લખાવે છ�. ટ��કમાં આ બાળકનો ફસ્ટ� બાયોડ�ટા પણ કહી શકાય.

બાળકો ઘરમાં ખુશીઓનો ખજાનો લઇને આવે છ�.

બાળકોની �કલ્કારી વગરના ઘર સુના લાગે. ત્યારે પ�રવારને

પુરો કરતું બાળક જ્યારે પોતાના ઘરે �વેશ કરે ત્યારે તેનું િવશેષ

સ્વાગત કરવામાં આવે છ�. આ ઉપરાંત જનમ્યા ત્યારથી જ તેની દરેક ક્ષણને યાદગાર બનાવવા માટ� માતા-િપતા

�યાસ કરે છ�. હવે તો પેરેન્ટ્સ છ�ીની પુજા માટ� પણ બચ્ચા માટ� સ્પેશ્યલ ��સ કસ્ટમાઇઝ

કરાવી રહ્યા છ�.

આજીવન સંભારણુંઆવો ��સ કસ્ટમાઇઝડ કરાવવા પાછળનું કરાણ એ છ� ક� ��સની સાથે જ બાળકને લગતી તમામ િવગતો પણ સચવાયેલી રહે. અને જ્યારે જરૂર પડ� ત્યારે તે સહેલાઇથી મળી રહે. આ ઉપરાંત જ્યારે બાળક મોટ�� થાય ત્યારે આ સ્પેશ્યલ મેમરી સાથે તેના જન્મને લગતી દરેક િવગત તેની પાસે હોય.

Page 2: LIFESTYLE YOUTH RELATIONSHIPS CAMPUS ......‡ LIFESTYLE ‡ YOUTH ‡ RELATIONSHIPS ‡ CAMPUS ‡ CELEBRITIES ‡ TECHNOLOGY ‡ SUCCESS STORY ‡ email: citypulse@gujaratmitra.in

૮ શુ�વાર ૧૦ જુલાઈ, ૨૦૨૦

ASCA Level-2 સટ��ફક�ટ મેળવનાર ફસ્ટ સુરતી બોય

ક�વી રીતે કરી શરૂઆત રાશીદ િઝરક� 14 વષર્ રમતગમત િવભાગની શાળાઓના ગુજરાત �દેશના વડા તરીક� ફરજ િનભાવી. ત્યાર બાદ તેઓ 4 વષર્ સુરત �ડ�સ્�ક્ટ િ�ક�ટ એસોિસએશનમાં સ્��ન્થ ��નર તરીક� રહ્યા. અને ત્યાર બાદ 2 વષર્થી બીસીસીઆઈ, અરુણાચલ િ�ક�ટ એસોિસએશનના હેડ સ્��ન્થ ��નર તરીક� મેન્સ િસિનયર િ�ક�ટ ટીમ માટ� પસંદગી પામ્યા.

િવિવધ રમતોમાં ભાગ લેવાનો શોખરાશીદ િઝરકને િવિવધ રમતોમાં ભાગ લેવાનો પણ ખુબ શોખ છ� તેઓ નેશનલ લેવલ પર બાસ્ક�ટ બોલ ટીમના ક�પ્ટન રહ્યા. આ ઉપરાંત તેઓ િ�ક�ટમાં પણ નેશનલ લેવલે ભાગ લઇ ચુક્યા છ�. તે િસવાય વોિલબોલ, ટ�બલ ટ�િનસ અને એથ્લેટીકસમાં પણ તેમને રસ રહ્યો છ�.

સુરતી યુવાનો કોઇ ક્ષે�ે પાછળ પડતા નથી. વ્યાપાર હોય, ફ�શન હોય, મનોરંજન હોય ક� પછી રમત ગમત દરેકમાં આપણે આગળ. ખાસ કરીને સ્પોટ�સમાં હવે

આપણે ધીરે ધીરે ખાસ્સા એવા આગળ આવી રહ્યા છ�. સ્પોટ�માં પણ ખેલાડી સીવાય ઘણાં બધા મહત્વના પદ હોય છ� જેમાં પણ હવે સુરતી યુવાનો પોતાની દાવેદારી નોંધાવતા થયા છ�. જેમાંથી એક છ� �ફટનેસ કોચનું પદ. ચાલો મળીએ સુરતના પહેલાં સ્��ન્થ એન્ડ ક�ન્ડશિનંગ

કોચને જેમણે હાલમાં જ ASCA Level-2 સટ��ફક�ટ મેળવી સુરતનું નામ રોશન કયુ� છ�.

શું છ� ASCA સટ�ફ્ક�ટ

Australian Strength and Conditioning Association (ASCA) એ સ્પોટ� ક્ષે�ે સ્��ન્થ એન્ડ ક�ન્ડશિનંગ કોચ તૈયાર કરતી એક આંતરરાષ્�ીય સંસ્થા છ� જે ઓસ્��લીયામાં છ�. આ સંસ્થા િવિવધ સ્પોટ�સમાં �ફટનેસ ��નર તરીક� આગળ આવવા માંગતા લોકોને સ્પેશ્યલ િથયરીટીકલ અને �ેકટીકલ તાલીમ આપી ઉત્તીણ થનારને સટ�ફીક�ટ એનાયત કરે છ�.

શું છ� આ સટ��ફક�ટનું મહત્વ આ સટ�ફ્ક�ટ મેળવ્યા બાદ આંતરરાષ્�ીય સ્તરે િ�ક�ટ, ફુટબોલ, બાસ્ક�ટ બોલ જેવી કોઇપણ સ્પોટ�માં સ્��ન્થ એન્ડ ક�ન્ડશિનંગ કોચ તરીક� લાયક ગણવામાં આવે છ�. આ સટ��ફક�ટ 1-2-3 એમ �ણ લેવલર આપવામાં આવે છ�.

રાશીદ િઝરક� મેળવ્યું ASCA લેવલ 2 સટ��ફક�ટરાશીદ િઝરક સુરતના આ સટ�ફીક�ટ મેળવનારાં પહેલાં �ફટનેસ ��નર છ�. તેમને બાળપણથી જ સ્પોટ�સ �ત્યે લગાવ આથી તેમણે પોતાનું કરીયર પણ આ ક્ષે�ે બનાવવાનું ન�ી કયુ�. તેમની ધગશ, મહેનત અને પ�રવારના સપોટ�ના કારણે આજે તેઓ આ લેવલ સુધી પહોંચી શક્યા. તેમણે ઓસ્��લીયાની ASCA સંસ્થા �ારા લેવલ-2 નું સટ��ફક�ટ મેળવ્યું.

દિક્ષણ ગુજરાતમાં મા� બે જ સ્��ન્થ એન્ડ ક�ન્ડશિનંગ કોચવાત આપણાં દિક્ષણ ગુજરાતની કરીએ તો અહીં હાલ મા� બે જ સ્��ન્થ એન્ડ ક�ન્ડશિનંગ કોચ છ�. જેમાંથી એક સુરતના રાશીદ િઝરક અને બીજા છ� નવસારીના ક�તન સોલંકી. ગુજરાત રાજ્યમાં પણ ખુબ ઓછા લોકો આ ક્ષે�ે આગળ આવ્યા છ�. ત્યારે સુરત માટ� રાશીદ િઝરક એક રોશનીનું નવું �કરણ લઇને આવ્યા છ�.

Online Educationબાળકોના ચંચળ સ્વભાવે ભણતા ભણતા થઇ જાય કોમેડી

ટીચર ઓનલાઇન ભણાવતા હોય અને સ્ટ�ડન્ટ આવુ છ� કહીને પછી આવે જ નહીં :

અન્નપૂણાર્ શાહ સુરતના અન્નપૂણાર્ શાહ જણાવે છ� ક્લાસ કરતા ઓનલાઇન એજ્યુક�શન આપવાનો આ અનુંભવ

અમારે માટ� પણ યાદગાર બની રહ્યો છ�, અહીં

તમારે એક-દોઢ કલાક જ બાળકને ભણાવવાનું હોય છ� આમ છતા આ

સમયગાળો બાળકો માટ� ખુબ જ લાંબો બની જાય

છ�. કારણ ક� એક જ જગ્યાએ એકલા બેસીને

સદંતર ફોન સામે કલાક સુધી જોયા કરવું બાળકો

માટ� કોઇ સહેલી વાત નથી. સ્વભાવીક છ� ક�

તેમનું ચંચળ મન ભટકવા લાગે. ઘણી વખત તો એવું થાય ક� અમે ઓનલાઇન ભાણાવતા હોઇએ અને બાળક પાણી પીવા ક� વોશરૂમ જવાનું કહીને

પછી પાછ�� આવે જ નહીં.

હાલ જ્યાં જુઓ ત્યાં ઓનલાઇન ટીચીંગની જ વાત છ� સ્ક�લ હોય ક� �ુશન ક્લાસ િશક્ષકો પોતાના િવ�ાથ�ઓને ટ�કનોલોજીની મદદથી જ્ઞાન િપરસી રહ્યા છ�. પરંતુ આમ કરતા ઘણી વખત કોમેડી સીન પણ િ�એટ થઇ જતા હોય છ�. અહીં બાળકો અને િશક્ષકો અ�ત્યક્ષ રીતે એકબીજાની સાથે જોડાયેલા હોય છ�. ક્લાસ રૂમ કરતા એકદમ િવપરીત પ�ર�સ્થતી હોય છ�. તેથી સ્વભાવીક છ� ક� આ અનુભવ િવ�ાથ�ઓ અને િશક્ષકો બન્ને માટ� એક અલગ લેસન જેવો છ�. આવો જાણીએ આ ઓનલાઇન એજ્યુક�શનમાં ક�વા ક�વા મજાના અનુભવો સુરતના િશક્ષકોને થયા.

બાળકો બેઠા બેઠા જ �ઘી

જાય સુરતી િશક્ષકો

પોતાના અનુભવો વણર્વતા જણાવે છ� તમે ક્લાસ રૂમમાં

ભણાવતા હોવ ત્યારે દરેક બાળક પર

તમારી નજર રહે છ� અને જો કોઇ બાળક

ધ્યાન ન આપે તો તમે તેને ટકોર કરી શકો છો. પરંતુ ઓનલાઇન

એજ્યુક�શનમાં એવું િબલક�લ નથી હોતું.

ઘણીવાર તો અમે ભણાવતા હોઇએ

ત્યારે બાળક બેઠા બેઠા જ સુઇ જાય છ�. હવે ઓનલાઇનમાં તો એ પણ જલદી ખ્યાલ ન આવે ક� તે �ઘે છ� ક� જાગે છ�. તમે તેને હલાવીને ઉઠાવી પણ

ન શકો તેવા હાલ અહીં થાય છ�.

કોઇ સ્નાન કરવા ગયું હોય તો કોઇ મમ્મીને લખવા બેસાડ� : લતાબેન ક�થારીયાલતાબેન ક�થારીયા જણાવે છ� ક� જ્યારે હું િવ�ાથ�ઓને ફોન �ારા કોન્ટ�કટ કરીને કહું ક�, ચાલો બેટા હવે આપણો િપરીયડ ચાલું થઇ ગયો છ�, જલદી ઓનલાઇન આવી જાઓ છ�. તો મને સામેથી એક િવ�ાથ� જવાબ આપે છ� ક�,‘ટીચર હજી તો હું જમુ છ��’ અને પછી જમતા જમતા ભણે. કોઇ સ્નાન કરવા ગયું હોય તો અધુરા કપડા પહેરીને પણ જલદી જલદી બેસી જાય. કોઇ કહે ‘ટીચર હજી તો હું ચા પીવાનો બાકી, પછી લો ને ક્લાસ’ અમુક તો તેની મમ્મીને કહે ક� ‘તું મારી જગ્યાએ બેસીને લખ મારાથી આ ઓનલાઇનમાં જલદી જલદી નથી લખાતું. તો વળી કોઇ �ઘમાંથી ઉઠીને ઝોકા ખાતા ખાતા ભણે અને પાછા કહે ટીચર બહું મજા આવે છ�. હું કહું ક�મ! તો કહે, ક્લાસમાં તો તમે ક�વા ખીજાઇને લખાવો છો! પણ સાચું કહું મને પણ ખુબ મજા આવે છ�. આ ઓનલાઇન િશક્ષણ પણ ગજબ છ�.

બેડ પર સુતા સુતા ક� નાસ્તો કરતા કરતા ભણે બાળકો ક્યારે શું કરે તે ક�ઇ કહેવાય નહીં. ખાસ કરીને આ ઓનલાઇન ક્લાસ લેતી વખતે તો તેમને એક કલાક બેસાડી રાખવા જ એક ચેલેન્જ જેવું લાગે. હવે તો બાળકો પણ ક�ટાળ્યા હોય એમ અમુક તો બેડ પર સુતા સુતા ભણે જ્યારે અમુક બાળકોને નાસ્તો કરતા કરતા ભણવાની આડત પડી ગઇ છ�.

ક્લાસ રૂમની જેમ જ અહીં પણ વોશરૂમ અને પાણી માટ� રજા માંગે જેમ ક્લાસમાં બાળકો ભણતા ભણતા પાણી પીવા ક� વોશરૂમ જવાની રજા માંગે તેમ તેઓ ઓનલાઇન િશક્ષણ મેળવતી વખતે પણ કરે છ�. પેરેન્ટ્સ બધી રીતે તેમને તૈયાર કરીને બેસાડ� છ� છતા મા� એક કલાકના ક્લાસમાં પણ તેઓ રીસેસ માંગે છ�. ઘણાં બાળકો તો વારે વારે ઉભા થઇ જાય છ� કારણ ક� અહીં તેમને ટીચરનો ભય રહેતો નથી.

ઘરમાં બે બાળકો હોય તો સાથે રમવા લાગી જાયજ્યારે એક ઘરમાં એક કરતા વઘારે બાળકો હોય ત્યારે ઘણી વખત ઓનલાઇન ક્લાસ વખતે જો તેઓ ભેગા થઇ જાય તો ભણવાનું સાઇડ પર રહી જાય અને રમવાનું ચાલું થઇ જાય એવું પણ બને

ફોનમાં સેલ્ફી લેવા લાગેઅત્યાર સુધી તો બાળકોના હાથમાં ફોન આપતા વાલીઓ દસ વાર િવચારતા. હવે એજ ફોન તેમને સામે ચાલીને આપે છ�. તેથી બાળકો પણ તેનો પુરેપુરો લાભ ઉઠાવે. ઘણાં બાળકો તો ચાલું ક્લાસે સેલફી લેવા લાગી જાય.