oe 63 patidar sandesh - exposed conspiracy to clandestinely obtain favourable letters from samaj

2
25-Feb-2015 રીયલ પાટીદાર ારા, પાટીદાર સંદેશનસનાતનીઓની લાગણી દ ભાવતી નીતઓને આમ જનતા સામે ખુલા પડતા છેલા બે ઇમેલ... 1. http://www.realpatidar.com/a/oe61 -સમાજ વિરુધ પાટીદાર સંદેશની પડદા પાછળની લડાઈ.... અને 2. http://www.realpatidar.com/a/oe62 -પાટીદાર સંદેશ – મુખ મ રામ બગલ મ રી ... ની સમાજમાં બહુજ મોટી અસર પડી અને હેર જનતાને સમિિા લાગું કપાટીદાર સંદેશ કેિી પી અને છેતરામણી રીતે સતપંથીઓને સમાજમાં દાખલ કરાિીને આપણી માતા સમાન સનાતની સમાજને ટ કરિાનું કાિતરું કરી રું છે. પરરણામે પાટીદાર સંદેશના પગ પણ ડગમગિા લાગયા અને તેમના લોકો મ કતંીઓ અને વતવનવિઓ લોકોને ફોન કરીને પોતાની સફાઈ આપિા લાગયા. લાગે છે કે તેમના પર એટલી મોટઅસર થઇ ચે કરીયલ પાટીદારના આ બે ઇમેલ પર ઠોસ જિાબ આપિાની રહમત આજ સુિી પાટીદાર સંદેશ કે ી શામભાઈ કરી શા હોય, તેવું કંઈ હ સુિી દેખાું નથી. પાટીદાર સંદેશનું નામ લઇને કોઈક અનાવિકૃત માણસે ઇમેલ લયા છે પણ યાર પૂછિામાં આવું કે પાટીદાર સંદેશ ારા અવિકૃત જિાબ છે તેિી ખાતરી મેળિિા માટે અમુક િળતા સિાલો કયા , યારે તેમાં તરફથી કોઈ જિાબ મળેલ નથી. િધુમાં ખાસ ણિા મળું છે કે પાટીદાર સંદેશ અને તેના તંી ી શામભાઈએ આપણી અમુક સામાજજક સંથાઓ અને તેના અમુક હોદેદારો પ લખીને રીયલ પાટીદારના ઇમેલ વિરુધ પરો રીતે સમથાન મેળિિાનો યન કર ેલ છે. ભલે પમાં રીયલ પાટીદાર િગેર ેના બારમાં મારહતી માંગેલ છે , પણ તેના પછી સમાજના લોકો સાથે ખુબજ કપટી રીતે િતો કરીને પોતાના સમથાનમાં સમાજ કે સંથાઓ પાસેથી જિાબ મેળિિાનો યન કરરા છે. એ રીત કઈ છે , તે ણિા માટે... િચો નીચે. અમોને ખબર નથી કે સામાજજક સંથા તરફથી પાટીદાર સંદેશના પના જિાબમાં શું કહેિામાં આિેલ છે. પણ એટલી તો ખબર પડી છે , કે શામભાઈ લોકોને ફોન કરીને OE 63 - Patidar Sandesh - exposed conspiracy to clandestinely obtain favourable letters from samaj ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- Link: http://www.realpatidar.com/a/oe63 email: [email protected] Page 1 of 2 www.realpatidar.com

Upload: satpanth-dharm

Post on 08-Jan-2017

232 views

Category:

Spiritual


14 download

TRANSCRIPT

25-Feb-2015

રીયલ પાટીદાર દ્વારા, પાટીદાર સદેંશની સનાતનીઓની લાગણી દુભાવતી નીતતઓને આમ જનતા સામે ખલુ્લા પડતા છેલ્લા બે ઇમેલ...

1. http://www.realpatidar.com/a/oe61 -સમાજ વિરુદ્ધ પાટીદાર સદેંશની પડદા પાછળની લડાઈ.... અને

2. http://www.realpatidar.com/a/oe62 -પાટીદાર સદેંશ – મખુ મેં રામ બગલ મેં છુરી

... ની સમાજમા ંબહુજ મોટી અસર પડી અને જાહરે જનતાને સમજાિિા લાગ્ુ ંકે પાટીદાર

સદેંશ કેિી છુપી અને છેતરામણી રીતે સતપથંીઓને સમાજમા ંદાખલ કરાિીને આપણી માતા સમાન સનાતની સમાજને ભ્રષ્ટ કરિાનુ ં કાિતરંુ કરી રહ્ુ ં છે. પરરણામે પાટીદાર સદેંશના પગ પણ ડગમગિા લાગયા અને તેમના લોકો જેમ કે તતં્રીઓ અને પ્રવતવનવિઓ લોકોને ફોન કરીન ેપોતાની સફાઈ આપિા લાગયા. લાગે છે કે તેમના પર એટલી મોટી અસર થઇ ચે કે રીયલ પાટીદારના આ બે ઇમેલ પર ઠોસ જિાબ આપિાની રહિંમત આજ સિુી પાટીદાર સદેંશ કે શ્રી શામજીભાઈ કરી શક્યા હોય, તેવુ ંકંઈ હજી સિુી દેખા્ુ ંનથી. પાટીદાર સદેંશનુ ં નામ લઇને કોઈક અનાવિકૃત માણસે ઇમેલ લખ્યા છે પણ જ્યારે

પછૂિામા ંઆવ્ુ ં કે પાટીદાર સદેંશ દ્વારા અવિકૃત જિાબ છે તેિી ખાતરી મેળિિા માટે અમકુ િળતા સિાલો કયાા, ત્યારે તેમા ંતરફથી કોઈ જિાબ મળેલ નથી.

િધમુા ંખાસ જાણિા મળ્ુ ંછે કે પાટીદાર સદેંશ અને તેના તતં્રી શ્રી શામજીભાઈએ આપણી અમકુ સામાજજક સસં્થાઓ અને તેના અમકુ હોદેદારો પત્ર લખીને રીયલ પાટીદારના ઇમેલ વિરુદ્ધ પરોક્ષ રીતે સમથાન મેળિિાનો પ્રયત્ન કરેલ છે. ભલે પત્રમા ં રીયલ પાટીદાર િગેરેના બારમા ંમારહતી માગેંલ છે, પણ તેના પછી સમાજના લોકો સાથે ખબુજ કપટી રીતે િાતો કરીને પોતાના સમથાનમા ંસમાજ કે સસં્થાઓ પાસેથી જિાબ મેળિિાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ રીત કઈ છે, તે જાણિા માટે... િાચંો નીચે.

અમોને ખબર નથી કે સામાજજક સસં્થા તરફથી પાટીદાર સદેંશના પત્રના જિાબમા ંશુ ંકહિેામા ંઆિેલ છે. પણ એટલી તો ખબર પડી છે, કે શ્રી શામજીભાઈ લોકોને ફોન કરીન ે

OE 63 - Patidar Sandesh - exposed conspiracy to clandestinely obtain favourable letters from samaj -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- Link: http://www.realpatidar.com/a/oe63 email: [email protected]

Page 1 of 2

www.realp

atida

r.com

પહલેા રીયલ પાટીદાર િગેરે ટીમને છોડીસ નરહ, તેમને સામાજજક રીતે બરબાદ કરીશ િગેરે મોટી મોટી િમકીભરી િાતો હાકંીને, સામ ેિાળા વયક્તત પર પાટીદાર સદેંશ બહુ શક્તતશાળી છે અન ેતેના સામે થિા િાળાને ખતમ કરિામા ંકોઈ કસર રાખતા નથી, એિી ડરાિનારી એક છબી ઉભી કરે છે. અને િીરે િીરે સામે િાળાના મનમા ંપાટીદાર સદેંશ અને શામજીભાઈ માટે ભય ઉભો કરે છે. ભય એ હોય છે કે જો લોકો પાટીદાર સદેંશના વિરુદ્ધ થશે તો તેને પણ રીયલ પાટીદારની જેમ છોડશે નરહ. આિો ભય સામેિાળાના મનમા ંઉત્પન્ન કયાા બાદ, િીરેથી શ્રી શામજીભાઈ સામેિાળાને પાટીદાર સદેંશના પત્રનો જિાબ આપિાનુ ંકહ ેછે. હિે જેના મનમા ંઆિો ભય ઉત્પન્ન થયેલ હોય, તે પાટીદાર સદેંશ કે શ્રી શામજીભાઈને વિરુદ્ધમા ંિાત કરિાની રહિંમત કરે તેિી શક્યતા બહુજ ઓછી હોય છે. એટલ ેસ્િાભાવિક છે કે સમાજ તરફથી પાટીદાર સદેંશએ કંઈ ખોટંુ ક્ુું નથી તેિો સદેંશો આપતો જિાબ મળિાની શક્યતા ખબુ િિારે છે. અને સમજી શકાય તેિી િાત છે કે આ જિાબ પાટીદાર સદેંશ પ્રવસદ્ધ કરીને રીયલ પાટીદાર ટીમને બદનામ કરિામા ંિાપરશે. સમાજને િતામાન પત્રોની જૂરર રોજે રોજ પડતી હોય છે, તેિા સજંોગોમા ંમેરડયા સાથે કોણ િેર ઓરી લ?ે

એટલ ેસ્િાભાવિક રીતે સમજાય છે કે પાટીદાર સદેંશ અને શ્રી શામજીભાઈ િગેરે સનાતની લોકોના વિરુદ્ધમા ંકામ કરે છે, તે મદુ્દાને ઠંડા બતસામા ંિકેલિાનો પ્રયત્ન કરિામા ંઆિી રહ્યો છે. માટે આિી પરરક્સ્થવતમા ંઅગર કોઈ પાટીદાર સદેંશ કે શ્રી શામજીભાઈના પક્ષમા ંપત્ર લખી આપ,ે તો તેનુ ંકોઈ મહત્િ નથી, તે સમજી લેજો.

પાટીદાર સદેંશ જ્યા ંસિુી સનાતનીઓની લાગણી દુભાિત ુ ંરહશેે અને જ્યા ંસિુી તેને તેની ભલૂ સમજાય નરહ ત્યા ંસિુી તેને સાચી િાતો આપણે કહિેી પડશે અને આપણે છેલ્લે સધુ ુકહતેા રહશેુ.ં આ િાતની પરેૂ પરૂી ખાતરી પાટીદાર સદેંશ અને શ્રી શામજીભાઈ રાખે તેિી નમ્ર વિનતંી.

Real Patidar

OE 63 - Patidar Sandesh - exposed conspiracy to clandestinely obtain favourable letters from samaj -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- Link: http://www.realpatidar.com/a/oe63 email: [email protected]

Page 2 of 2

www.realp

atida

r.com