કોમ્પુટરના પ્રકારો જણાવો અમરસિંહ

11
સસસસસસસ

Upload: arun-parmar

Post on 19-Mar-2017

57 views

Category:

Education


10 download

TRANSCRIPT

Page 1: કોમ્પુટરના પ્રકારો જણાવો અમરસિંહ

સ્વાગતમ

Page 2: કોમ્પુટરના પ્રકારો જણાવો અમરસિંહ

લોકસેવા મહાવિવદ્યાલય અનુસ્નાતક કેદ્ર લોકભારતી સણોસરા

વિવષય :- કમ્પ્યુટર વિવષાયાંગ:- કમ્પ્યુટર ના પ્રકારો

માગ� દશક:- શ્રી સંદીપ ઉડવિવયા રજુ કતા� :- ઝાલા અમરસિસંહ જવાનસિસંહ રોલ નં:-૧૨ એમ.આર. એસ :- ૧

Page 3: કોમ્પુટરના પ્રકારો જણાવો અમરસિંહ

કમ્પ્યુટરના પ્રકારો જણાવો. કમ્પુટર તેમના કદ અને તેઓ જે હેતુ પૂણ� કરેછે. આખો ઓરડા

થી માંડી ને નાની પેટી માં લઇ શકાય તેવા કમ્પ્યુટર હોયછે.

એનેલોગ કમ્પ્યુટર -: આ કમ્પ્યુટર ભોતીક જગ્યા એટલે કેતાપમાન, જથ્થો , દબાણ , વગેરેને માપી શકી શકે છે.

ડીઝીટલ કમ્પ્યુટર -: આ કમ્પ્યુટર ડીઝીટલ ડેટાને ચલાવે છે. અને તેના પર ગાણિણવિતક અને તાર્કિકંક કાંમ કરે છે. ડીઝીટલ કમ્પ્યુટર વિવવિવધ પ્રકારના ડેટા સેટને અને સૂચનાઓને સંગ્રહ કરી શકે છે.

Page 4: કોમ્પુટરના પ્રકારો જણાવો અમરસિંહ

ડીઝીટલ કમ્પ્યુટર ના પ્રકારો . સુપર કમ્પ્યુટર મેઇનફ્રેમ કમ્પ્યુટર મીની કમ્પ્યુટર માઈક્રો કમ્પ્યુટર

Page 5: કોમ્પુટરના પ્રકારો જણાવો અમરસિંહ

સુપર કમ્પ્યુટર.

આ કમ્પ્યુટર જેમાં ખુબ ઓછા સમયમાં વિવશાળ ડેટાનો ચલાવવાનો હોય તેવા હવામાન ની આગાહી અને ઉપગ્રહ ના દેખરેખ વિનયત્રણ જેવી અટપટી વૈજ્ઞાવિનક એપ્લીકેસન ચલાવવા થાય છે.

Page 6: કોમ્પુટરના પ્રકારો જણાવો અમરસિંહ

મેઈન ફે્રમ કમ્પ્યુટર

મેઇનફ્રેમ કમ્પ્યુટર ખુબ મોટા કમ્પ્યુટર હોય છે. જેમાં મુખ્ય મેમરી ની સગ્રહ ક્ષમતા ખુબ વધુ

હોયછે. આ કમ્પ્યુટર માં ડેટાને ઉચી સ્પીડ માં પ્રોસેસકરેછે. મેઇનફ્રેમ કમ્પ્યુટર નેટવક� પર નાના કમ્પ્યુટર સાથે જેોડી શકાય છે. તેમજ તે વિવશાળ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય નેટવક� પર

કમ્પ્યુટર ચલાવે છે.

Page 7: કોમ્પુટરના પ્રકારો જણાવો અમરસિંહ

મીની કમ્પ્યુટર

મીની કમ્પ્યુટર મધ્યમ કદ નંુ કમ્પ્યુટર જે માઈક્રો કમ્પ્યુટર કરતા મોધંુ અને શક્તિIતશાળી હોય છે. આ કમ્પ્યુટર નો ઉપયોગ મલ્ટી ટર્મિમનંલ, ટાઈમ , સેરીંગ , સીસ્ટમ કરી સકે

છે. મીની કમ્પ્યુટર ના વેપાર માં પ્રોસેસિસંગ માં વાપરેલ પ્રોસેસિસંગ ,પ્રોસેસ,કટોલ, બીલબનાવવા , મોટી સસ્થાઓ તેનો ઉપયોગ કરે છે.

Page 8: કોમ્પુટરના પ્રકારો જણાવો અમરસિંહ

માઈક્રો કમ્પ્યુટર

માઈક્રો કમ્પ્યુટર ના બે ભાગ પડે છે.

પસ� નલ કમ્પ્યુટર -:

આનો ઉદ્યોગ ૧૯૭૭ માં થયો જયરે એપલ ,રેડિડયો, કોમોડોર ટેબલ પર રાખી શકાય તેવા કમ્પ્યુટર આવ્યા છે. આ કમ્પ્યુટર માં ૮ બીત માઈક્રો પ્રોપેસર, ૬૪ કેબી મેમરી , સગ્રહ

માટે ફ્લોપી ડિડસ્ક બનાવવા માં આવે છે.

૧૯૮૦ના દાયકા થીવેIટરગ્રાડિXક,નોથ્સ્ત� ર,ઓસ્બો�ન, અને કેપ્રો જેવા વેન્ડર નો ઉપયોગ થાયછે. ૧૯૮૩ થી હાડ� ડિડસ્ક નો ઉપયોગ થયો.

Page 9: કોમ્પુટરના પ્રકારો જણાવો અમરસિંહ

• ડેસ્કટોપ કમ્પ્યુટર -:

ડેસ્કટોપ કમ્પ્યુટર સ્વતત્ર કમ્પ્યુટર છે. આ પ્રકાર ના કમ્પ્યુટર માંવેપાર, સાળા , ધર , અને સસ્થો માં ચલાવવામાં આવેછે.

Page 10: કોમ્પુટરના પ્રકારો જણાવો અમરસિંહ

હાઇબ્રીડ કમ્પ્યુટર -:

અનેલોગ અને ડીઝીટલ કમ્પ્યુટર ની લાક્ષણીકતાઓને હય્બ્રીદ કમ્પ્યુટર બનાવવામાં આવેછે. હોક્તિસ્પટલ માં અનેલોગ ડિડવાઈસદદી� ના

હદયના ધબકારા ઉસ્ન્તામાન અને અગત્ય ના ચિચન્હો દશા� વે છે.

Page 11: કોમ્પુટરના પ્રકારો જણાવો અમરસિંહ

Thanks