જીવનનો અંતિમ પડાવ

29
1 વનનો િતમ પડાવ લેખકઃ ડો. સનત િવેદ

Upload: drsanat-trivedi

Post on 27-Jan-2016

32 views

Category:

Documents


7 download

DESCRIPTION

the book contains the psychological changes and emotional deviations during old age. this book is in Gujarati language

TRANSCRIPT

1

�વનનો �િતમ

પડાવ

લેખકઃ ડો. સનત િ�વેદ�

2

������

�� એ સ��ત શ�દ છૃ ં ેૃ . �� શ�દ વધ ધા" ૃ ુ$

ઉપરથી બનલો છે ે. વધ એટલ વધવાની +�યા$ ે . વધ $

ધા"- .તૂ �દત એટલ ��ુ ુ ં ે ૃૃ . �� એટલ વધલોૃ ે ે ..

ઉમરમા 0 વં ધલો છ તન વયો�� કહવાય છે ે ે ે ૃ 2 ે .

3ાનમા 0 વધલો છ તન 3ાન�� કહવાય છે ે ે ે ૃ 2 ે .

કાળના પસાર થવા સાથ શર�રની આપોઆપ ��� ે ૃ

થાય છે. 6ક7" 3ાન વગરની શાર�6રક ��� ુ ૃ

�વનમા અસમતોલન સજ છં ; ે . વયો�� જો 3ાનૃ -�� ૃ

પણ હોય તો ત શોભી ઉઠ છે 2 ે .

આ જ 3ાનનો ઉપયોગ કર�ન માણસ પોતાના ે

��@વન શોભાવી શક છૃ ે 2 ે . આથમતા Aરૂજના ઝાખા ં

અજવાળામા �વનની શાC7ત અન �વનનો આનદ ં ં ે ં

માણવાની કળા 0ણ હ�તગત કર� છ તન મન આ ે ે ે ે

Aવણકાળ છુ ે$ . 6ક7" 0ન આ કળા હ�તગત નથી ત ુ ે ે

આ Aવણકાળન વડફ� નાખ છુ ે ે ે ે$ . અન આવા લોકો ે

માટ ��@વ એ2 ૃ ક Eાપ બનીન રહ� Fય છે ે.

��@વ માણ� ક વડફ� ત આપણા જ હાથમા છૃ ુ 2 ે ુ ે ં ે . તો

આવો આ0 આપણ સG ભગા મળ�ન ��@વનો ે ે ે ૃુ

આનદ માણીએં .

3

મારો સકHપ છ ક G વયો�� ભલ થયો પણ માર ં ે 2 ં ૃ ે 2ુ

મનો�� નથી થ�ૃ .ુ

ડો.. સનત િ�વદ�ે

4

આભાર દશન$

अनग�हतोिम इ वरयु ृ ,

येन �सादेन माम लेखनकौश�यम �ा�तम ् ् .

આભાર મારા સવ અલગાર� િમ�ોનો 0મણ િવિવધ $ ે

કાય+મોમા સહભાગી થઇન મારા ઉ@સાહન જળસJચન $ ં ે ે

કLુ$.

આભાર ડો. નહા MFરાનોે ુ , 0ની સાથના સતત ે

સવાદ થક� મન માં ે નવના મનના Oા�િતક �વભાવ- ૃ ુ

અન તની લાPQણકતા- િવRલષણ કરવાની Oરણા ે ે ુ ે ે

મળ�.

ડો. સનત િ�વદ�ે

એમ.બી.બીએસ. ડ�.પી.એચ.

Mવૂ િનયામક આરોTય સવાઓ $ ે

Vજરાત રાWયુ

બી-૧૫ પાવન એપાટમ7ટ$ ે

જ�સ બગલો ચાર ર�તા ં

બોડકદવ 2

અમદાવાદ

મોબાઇલ ૯૮૯૮૯૦૭૩૮૮

5

�����

�વનના દરક તબ_ાઓન સમ` ર�ત aલૂવતા 2 ે ે

અન �િતમ પડાવ એટલ ક �વન સbયાના સમયન ે ે 2 ં ે

કવી ર�ત વીતાવી શકાય2 ે . અન ત સમય વડ�લ ે ે ે

જનન સતાવતી aઝૂવણોન ઉકલવાના સરળ માગ- ે ં ે 2 ુ$

િનદશન કરતી ડોc . સનતભાઇ િ�વદ�ની આ Aદર ે ુ ં

MC�તકા આપણા સGના માુ ંુ ટ પથOદશક બની રહ 2 2$

છે. આમ તો એક કહવતના અ-સધાનમા કહ�એ તો 2 ુ ં ં

હાથ કકણન આરસીની d જeર હોયં ે ુ ં ુ ? એવી જ ર�ત ે

મારા A3 િવgાનEી ડોુ . સનતભાઇ િ�વદ�ના ે

બGaખી hયCiત@વની ફલjિત eપ આ MC�તકામા ુ ુ ુ ુ ંુ

તઓ એ �વનના �િતમ પડવ એટલ ે ે

�bધાવ�થાની માનસ C�થિત-ૃ ુAદર િનeપણ કરલ ું 2ુ

છે.

બાળપણની મ�તી, Lવાવ�થાના પરા+મોુ , અન ે

�bધાવ�થામા બદલાતી શાર�6રક અન માનિસક ૃ ં ે

C�થિત- યથાયોTય Qચ�ણ કર�ન વડ�લ જનોના ુ ે

hયCiત@વમા આવતા બદલાવન કવી ર�ત aલૂવી ં ે 2 ે

શકાય અન નવા જમાના સાથ તાલમલ ગોઠવીન ે ે ે ે

પોતાના �વનન કવી ર�ત આે 2 ે નદમય બનાવી ં

6

શકાય તની સરળ શૈલીમા સમજણ આપીન વડ�લ ે ં ે

જનોન એક નવી જ દ�શા- Aચન કરલ છે ુ ં ુ 2 ે .

�bધાવ�થામા સતાવતા અનક Olોન 0વા ક ૃ ં ે ે 2

આિથmક, મનોવૈ3ાિનક, શર�6રક, અન સામા�ક હલ ે

કરવાના શn હોય તવા ઉપાયો બતાhયા છે ે . વડ�લ

જનોન અ-ભવાતા અનક ભય 0વા ક આરોે ુ ે 2 Tય ન

જળવાય તો d થશું ે? આિથmક પરાવલબન થાય તો ં

dુ?ં પોતા- �વમાન ન જળવાય તો કવી ર�ત ુ 2 ે

�વાય? વગર- િનદશન કર�ન તમાથી aiત ે 2 ુ c ે ે ં ુ

રહવાનો માગ બતાhયો છ2 ે$ .

આમ સમ` ર�ત જોતા ડોે . સનતભઇ િ�વદ�નો આ ે

Oય@ન Oશસનીય જeર છં ેુ .

શ�7તલાબન જોષી ુ ે

બી.એ. બી.એડ

7

�� ��� ��� अगंं ग#लतं प#लतं तंडम ु ्

दशन&व�हनं जातं तंडम ु ् !

व)धोया+त ग�ह,वा दंडमृ ृ ्

तद&प न म-च+त आशा &पडंम ु ् !!

શર�ર ગળ� ગL હોયુ , માથ ધોળા વાે ળ હોય, મોઢામા ં

દાત ન હોય અન �bધ લાકડ� લઇન ચાલં ે ૃ ે તો હોય,

તો પણ ત આશા છોડતો નથીે .

Eીમદ શકરાચાયએ તના ચપટપજ6રકા �તો�મા ં ે ં ં$ $

��ૃ- ુઆ Oમાણ વણન કL છે ુ ે$ $ . શર�ર સાથ નથી

આપ" અન ુ ે નબp પડ� ગL છુ ે. 6ક7" તના ુ ે

મનમાથી વqન વq ભોગવવાની ઇrછા Pીણ થતી ં ુ ે ુ

નથી. ��ૃાવ�થા એટલ �7દગીનો આખર� પડાવે .

�વન- છHs Oકરણુ ે ુ . હવ જJદગી આ�ત આ�ત ે ે ે

તના ે �િતમ ગતhય �થાન તરફ સરક� રહ� છં ે.

�વન યા�ા જ7મના પહલા પગિથયથી શe થાય છ 2 ે ેુ

અન a@Lના છHલા પગિથય િવરામ પામ છે ૃ ુ ે ે ે ે .

�વનની યા�ા કરવા માટ ભગવાન દહ eપી વાહન 2 ે 2 ુ

આtL છુ ે. આ વાહન થક� ત �વનનો આનદે ં માણેં

8

છે. વાહન ધીમ ધીમ જu6રત થે ે " ુFય છે. તના ે

િવિવધ MF ઘસાવા માડ છુ ં 2 ે$ . તની શCiત આ�ત ે ે

આ�ત Pીણ થતી Fય છે ે . �ત આ વાહન એક ે

6દવસ એકાએક થભી Fય છ 0ન આપણ a@L ં ે ે ે ૃ ુ

કહ�એ છે.

���� ������

�વનનો પહલો અbયાય 2 બાળપણથી શe થાય છુ ે.

આ સમય ગાળા દરwયાન શર�રનો િવકાસ અન �ે �ૃ�

થાય છે. આ સમય ગાળો િનદxષ આનદનો છં ે. માતા

િપતાની છ�છાયામા બાળકનો ઉછર થાય છં ે ે . �yબની ુ ુ ં

ક સમાજની કોઇ જવાબદાર� નથી2 . �વનમા કોઇ ં

મળવવાની તમzા નથીે . રમ� છ રખડ� છુ ે ુ ે .

આપોઆપ મળતા િનદxષ આનદ- પાન કર� છં ુ ુ ે .

આનદં કરતા કરતા �વનનો પહલો અbયાય Mરો 2 ુ

થાય છે.

���� �����

�વનનો બીજો અbયાય એટલ Lવાવ�થાે ુ . શર�ર

અન મન Mણૂપણ િવકસીત થઇ {nા છે ે ુ ે$ . �વનના

9

અનક ભોગ ભોગવવા માટ મન ઉ@Aક છે ં 2 ુ ે . |દયન ે

તQળય અનક ઇrછાઓ અન મહ@વકાPાઓ પડલી ે ે ે ં 2

છે. �વન- વહણ બદલાય છુ 2 ે . હવ �yબની ે ંુ ુ

જવાબદાર� છે. સમાજમા પોતા- �થાન O�તાિપત ં ુ

કરવા- છુ ે. અથxપાuન કર� છુ ે. OિતRઠા મળવવી ે

છે. સ}ા Oાtત કરવી છે. આ બq Oાtત કરવા માટ ુ ં 2

માણસ તના શર�ર eપી મશીે ુ નનો Mણૂ ઉપયોગ કર $ 2

છે. મનમા રચલા �વtના Mરૂા કરવા માટ દોટં ે ં 2 aક ુ 2

છે. તન બીFથી આગળ નીે ે કળ� છુ ે. કઇક મળવ� ં ે ુ

છે. કCHપત Aખની OાCtત માટ ઝ~મ છુ ં 2 ે ે . પણ

ઝાઝવાના જળની 0મ Aખની પાછળ દોડવા છતા ં ુ ં

Aખ મળ" નથીુ ુ . આમન આમ દોડતા દોડતા સાજ ે ં

પડ� Fય છે. અચાનક આકાશ તરફ નજર પડ છ 2 ે

@યાર �યાલ આવ છ ક Aરૂજ પ2 ે ે 2 િ�મ તરફ ઢળ� ર�ો

છે, ર�ત ચાલતા માણસને ે અચાનક કોઇ બાળક �મ ુ

પાડ� ન કે હ2 ક2

“દાદા જરા ર�તા પર પડલો બોલ આપશો2 ?”

@યાર જ દાદાન ખબર પડ ક તના બીજો અbયાય 2 ે 2 2 ે

Mરૂો થઇ ગયો છે. દોડ� દોડ�ન શર�ર eપી વાહન ે ુ

થાક� ગL છુ ે. ચાલતા ચાલતા હવ હાફ ચડ છે ં 2 ે .

મોઢામા દાત નથીં ં , માથ ધોળા વાળ આવી ગયા છં ે ે .

10

�ખ ચો��ે ુદખા" નથી2 ુ . તમ છતા મનમા ે ં ં

સ`હાયલી ઇrછાઓ નામશષ થઇ નથીં ે ે .

���� �����

તબીQબ િવ3ાનના કથન aજબ �વનના Oથમ ુ

તબ_ામા માનવ શર�રમા દરરોજ હFરો નવા ં ં

કોષો- સuન થાય છુ ે. અન Oમાણમા થોડાક કોષોનો ે ં

નાશ થાય છે. આથી શર�રનો િવકાસ થાય છે. બીF

તબ_ામા ંદરરોજ 0ટલા કોષો જ7મ છે ે. તટલા જ ે

કોષોનો નાશ થાય છે. આથી શર�રની Pમતા અન ે

તાકત જળવાઇ રહ છ2 ે. 6ક7" �વનના િ�F અન ુ ે

�િતમ તબ_ામા દરરોજ ં 0ટલા કોષો નાશ પામ ે

છ તટલા નવા કોષોના સuન થ" નથીે ે ુ . આથી શર�ર

આ�ત આ�ત Pીણ થવા માડ છે ે 2 ે . શર�રના િવિવધ

અવયવો તની Mણૂ Pમતાથી કામ કર� શકતા નથીે $ .

આમ થવાથી અવયવો તની અસરકારકતા Vમાવ ે ુ ે

છે. શર�રની રોગ Oિતકારક શCiત ઓછ� થવાથી

રોગો થવાની શnતા વધી Fય છે. મનનો શર�ર

પરનો કા� ઘટતા િવિવધ અવયવો વrચ- સકલન ુ ે ુ ં

બગડ છ2 ે.

11

� ��������� � !����

��ૃાવ�થામા 0મં શર�ર �ણ $ થાય છ તમ મન પણ ે ે

�ણ થવા માડ છ$ ં 2 ે . શા6રર�ક ફરફારો ��ળ દહ 2 ુ 2

Mરૂતા િસિમત ન રહતા મનન પણ અસર કર છ2 ે 2 ે .

શર�રના ઘસારાની O6+યા માણસના મગજન પણ ે

અસર કર છ2 ે. ઉમર વધવા સાથ માણસના મગજમા ે ં

રહલા કોષો2 , 0ન 7Lરોન કહ છે ુ 2 ે , તની સ�યા પણ ે ં

આ�ત આ�તે ે ઘટવા માડ છં 2 ે . આમ થવાથી માણસ- ુ

મગજ તની Pમતા અન અસરકારકતા Vમાવવા ે ે ુ

માડ છં 2 ે . અન માણસ- મન નબp પડ છે ુ 2 ે .

માણસના મગજની a�ય .િમકા શર�રના િવિવધ ુ ુ

અવયવો વrચ સકલન Fળવવાની છે ં ે . માણસ- ુ

શર�ર કોઇ મોટા કારખાના 0� છુ ે. મોટા કારખાનામા ં

તના િવિવધ િવભાગો વrચે ે સકલન Fળવવા માટ ં ં 2

મનજર હોય છે ે ે . આ મનજર- a�ય કાય િવિવધ ે ે ુ ુ $

િવભાગો વrચ સકલન Fળવવા- હોય છે ં ુ ે . જો

કારખાનામા િવિવધ િવભાગો વrચ સકલન ન ં ે ં

જળવાય તો તની ઉ@પાદન શCiત ઘટ છે 2 ે . આ જ

Oમાણ શર�રમાે ંપણ િવિવધ અવયવો વrચ સકલન ે ં

Fળવ� ઘ� જ જeર� છુ ુ ેુ . જો અવયવો વrચ ે

12

સકલન ન જળવાય તો શર�રના અવયવોની Pમતા ં

ઘટ છ2 ે. અન િવિવધ રોગો થવાની શnતા વધી ે

Fય છે.

આ ઉપરાત ં માનવ મન બા� પ6રબળો સામ શર�રન ે ે

રPણ આપ છે ે. મન સતત પોતાની િવિવધ

3ાનC7�યો મારફત બા� જગતની મા6હતી મે ે ેળવ" ુ

રહ છ2 ે. અન જeર aજબ શર�ર gારા તે ુ ેુ નો Oિતકાર

કર છ2 ે. દા.ત. બા� વાતાવરણમા જો ઠડ� વધી Fય ં ં

તો ત ઠડ�ના રPણ માટ શર�રની �ત6રક ે ં ં 2

hયવ�થામા ફરફાર ં 2 કર છ2 ે . 0થી કર�ન ે માનવ શર�ર

બા� ઠડ� સામ ં ે ટક� રહ2.

�� "#� �% �

માનવ મનના ચાર a�ય લPણો છુ ે. આ લPણો છ ે

�aિતૃ , �Cbધુ , લાગણી,અન િવચારે . આ ચાર લPણો

વડ માનવ મન2 , �વનમા Aખં ુ , શાિત અન િસCbધ ં ે

Oાtત કરવા Oય@ન કર છ2 ે. આ લPણો વડ મન 2

�વનની eપરખા ઘડ છુ 2 2 ે . ઉWવળ ભિવRય માટ ં 2

િવિવધ O�િ}ઓ- આયોજન કર છૃ ુ 2 ે . �વનમા ં

ઉ�વલા Olો- િનરાકે ુ રણ કર છ2 ે. પોતાની Fતન ે

13

આપિ}માથંી બચાવ છે ે. �yબન Oમ કર છુ ુ ં ે ે 2 ે . અન ે

�વનનો હ" િસbધ કરવા માટ �વનભર અનક 2 ુ ં 2 ે

કાયxમા O�} રહ છં ૃ 2 ે .

�&�'�(��

િનણાયiતા માનવ �વન- $ ુ a�ુય �ગ છે. માણસન ે

તના �વનમા હરક પળ કોઇ ન કોઇ િનણયો લવા ે ં 2 ે ે ે$

પડ છ2 ે. મન એ માનવ દહમા રહલો �શળ મનજર 2 ં 2 ે ેુ

છે. આ મન જ હરક પળ િનણય કર છ2 ે 2 ે$ . સાચો િનણય $

ઇCrછત ફળ Oદાન કર છ2 ે, Wયાર ખોટો િનણય 2 $

અધોગિત નોતર છ2 ે. ઉમરના વધવા સાથ 0મ ે

શર�રની શCiત ઘટ છ તમ મનની કાયPમતા2 ે ે $ પણ

ઘટ છ2 ે. આની સીધી અસર માણસની િનણય શCiત $

પર પડ છ2 ે. આમ થવાથી માણસ યોTય સમય યોTય ે

િનણય લઇ શકતો નથી$ . માણસ કા તો ખોટા િનણય ં $

લ છ અથવા તન સાચા િનણય પર આવતા ઘે ે ે ે $ ણો

સમય લાગ છે ે. િનણય શCiતનો આધાર આ@મિવ�ાસ $

પર છે. માણસમા ઉમર વધવા સાથ આ@મિવ�ાસ ં ે

ઘટ છ તની સીધી અસર તની િનણય શCiત પર પડ 2 ે ે ે 2$

છે.

આ@મ િવ�ાસ ડગી જવાન કારણ માણસ �ે ે વનમા ં

કોઇ પણ જોખમી પગs ભરતા ડર છુ 2 ે . ત 0 ે

14

C�થિતમા છ તમા જ તન સલામિત લાગ છં ે ે ે ે ે ે . વતમાન $

C�થિત બદલવાનો િવચાર તન ભય પમાડ છે ે 2 ે . આમ

થવાથી ત �વનમા Oાtત થયલી ે ં ે અaHય પળો ુ

Vમાવ છુ ે ે . આવો માણસ તણ માની લીધલા સલામત ે ે ે

િવ�તારની બહાર જતા ડર અ-ભવ છુ ે ે . 0મ 0મ

ઉમર વધ છ તમ તમ તણ પોત મનથી માની ે ે ે ે ે ે ે

લીધલા સલામત િવ�તાર- કદ ઘટ" Fય છે ુ ુ ે .

G એવી hયCiતન F� � 0ણ તની Lવાવ�થામા ુ ં ે ુ ે ે ુ ં

અનક વાર હ�માલયના �ગમ પહાડોનો Oવાસ ખડ�ો ે ેુ $

હતો 6ક7" આજ તન શહરનો ર�તો ઓળગતા પણ ુ ે ે 2 ં

ડર લાગ છે ે.

)�

અMરૂતા આ@મ િવ�ાસન કારણ �ે ે �ૃ માણસમા અનક ં ે

Oકારના ભય પદા થાય છે ે. આવા ભય- Oમાણ ુ

hયCiતએ hયCiતએ �� હોય છુ ુ ે . અaક hયCiતમાુ ં

એક Oકારના ભય- Oમાણ વધાર હોય છ તો અ7ય ુ 2 ે

hયCiતમા બીF Oકારના ભય- Oમાણ વધાર હોય ુ 2

છે. ભયનો Oકાર અન તની િત�તા hયCiતના ે ે

સ�કાં ર, તના .તૂકાળના અ-ભવોે ુ , અન તનામા ે ે ં

રહલા આ@મિવ�ાસ પર આધાર રાખ છ2 ે ે .

15

��ૃાવ�થાનો મોટામા મોટો ભય આરોTય Vમાવવાનો ં ુ

છે. માણસ તની Lવાવ�થામા ે ુ ં પોતાના આરોTય O@ય ે

0ટલો સભાન નથી હોતો તટલો ત �ે ે �ૃાવ�થામા હોય ં

છે. કારણક તન ખબર છ ક 2 ે ે ે 2 ��ૃાવ�થામા ંરોગો

થવાની શnતા વધી Fય છે. |દય રોગ, �{ �લડ ુ

Oેશર, ડાયાબીટ�સ સધીવા 0વા રોગો થવાની ં

શnતા ��ૃાવ�થામા ંવધાર હોય છ2 ે. આથી શર�રમા ં

જરાક પણ તકલીફ થાય તો ત તરત જ ડોકટર પાસ ે ે

દોડ� Fય છે. આ ર�ત ે��ૃાવ�થામા ંતની ડોકટરની ે

િવઝીટ વધી Fય છે. આ જ કારણ ત વારવાર �દ� ે ે ં ુ

�દ� હો�પીટલોમા જઇન પોતાના શર�ર- સMણૂ હHથ ુ ં ે ુ ં 2$

ચકઅપ કરાhયા કર છે 2 ે . એવા ઘણા ��ૃો છ 0 Wયાર ે 2

પણ તક મળ @યાર તમના ઓળખીતા ડોકટર પાસ ે 2 ે ે

જઇન સભિવત રોગો િવષ અસ�ય સે ં ે ં વાલો Mછતા ુ

હોય છે. આ- aળૂ કારણ આરોTય Vમાવવાનો ભય ુ ુ

હોય છે.

*��+к )�

��ૃાવ�થાનો બીજો ભય આવક Vમાવવાનો છુ ે.

આજના જમાનામા જો પાસ પૈસા ન હોય તો ં ે

AખMવૂક �વવા- a�કલ છુ ુ ુ 2 ે$ . આથી ��ૃન એવી ે

સતત Qચ7તા સતાવતી હોય છ ક ે 2 તની આવક ઘટ� ે

16

જશ તો d થશે ુ ં ે. 0મન પ7શન 0વી બાધી આવક ે ે ં

હોય છ તમન આવો ે ે ે ભય નથી. પણ 0મન પૈસા ે

માટ બીF ઉપર આધાર રાખવો પડતો હોય તમન 2 ે ે

આવો ભય સતાવતો હોય છે. આવા ��ૃોન પોતા- ે ુ

Vજરાનુ ચલાવવા માટ ં 2 પોતાની બચત પર મળતા

hયાજ ઉપર આધાર રાખવો પડતો હોય છે. આથી જો

બ7કમાે ંhયાજ ઘટ� Fય તો તમે ના �વનમા a�કલી ં ુ 2

ઉભી થાય છે.

����

આ ઉમરનો �ીજો ભય અણધાયા અક�માત થવાનો $

છે. ��ૃ માણસ અણધાયા સભિવત અક�માતથી $ ં

હમશા ં ે Qચ�િતત રહ છ2 ે. આ ભયન કારણ ત ર�તો ે ે ે

ઓળગતા પણ ં ડર 2 છે. આરોTય અન અક�માતના ે

ભયના aળૂમા ંઅપગં થઇ જવાનો ડર હોય છે. ��ૃ

માણસન ખબર છ ક જો ત અપગ ે ે 2 ે ં થઇ જશ તો ત- ે ે ુ

�વન આકe થઇ જશુ ે. કારણક �વનના દરક કાય 2 2 $

માટ તન અ7ય hયCiત ઉપર આધાર રાખવો પડશ2 ે ે ે.

મન ે યાદ છ ક આ Ol િવષ G મારા એક િમ� સાથ ે 2 ે ં ેુ

ચચા કર� ર�ો હતો @યાર તણ મન ક� ક $ 2 ે ે ે ુ 2 “જો G ુ ં

અપગ થઇ જઉ તો માર મારા દરક કાં 2 2 ય $ માટ બીF 2

ઉપર આધાર રાખવો પડ2. �દરિતુ હાજત માટ પણ 2

17

માર બીF ઉપર આધાર રાખવો પડ2 2. આમ થાય તો

માe �વમાન ઘવાયુ . 0 મન પસદ નથીે ં ” . આ

બતાવ છ ક �ે ે 2 �ૃ માણસન અપગતા અને ં ે તન લીધ ે ે ે

દ� િનક કાયx કરવાની અશCiતનો ઘણો મોટો ભય હોય

છે.

���

��ૃ માણસન પોતા- �વમાન અન અગ@યતા ે ુ ે

Vમાવવાનો ભય ર�ા કુ રતો હોય છે. તન એવી ે ે

લાગણી થાય છ ક સમાજમા ત- પહલા 0ટs માન ે 2 ં ે ુ 2 ુ

નથી. �yબમા પણ તની અગ@યતા ઓછ� ુ ુ ં ં ે થઇ ગઇ

છે. આવી લાગણી ��ૃ માણસન સદા સતાવતી રહ ે 2

છે. Lવાવ�થામા તુ ં ે �yબના ક7� ુ ુ ં 2 �થાને હતો. ત તે ેના

�yબનો a�ય હ�રો હતોુ ુ ં ુ . �yબની બધી O�િ} તુ ુ ં ૃ ેની

ઇrછા aજબ અન તના Gકમ aજબ થતી હતીુ ે ે ુુ . 6ક7" ુ

હવ આ�ત આ�તે ે ે ત ે ત- ક7�ે ુ 2 - �થાન Vમાુ વતો Fય

છે. આ�ત આ�ત આ ક7�ે ે 2 - �થાન તના હાથમાથી ે ં

સરક" Fય છુ ે.

તના બાળકો નાના હતા @યાર દરક વાતમા તન ે 2 2 ં ે ે

Mછતા અન તની સલાહુ ે ે અને માગદશનથી $ $ પોતાનો

િનણ$ય લતાે . @યારબાદ જયાર તઓ સસારમા C�થર 2 ે ં ં

થયા @યાર Fત િનણય લતા થયા અન તમણ 2 ે ે ે ે ે$

18

લીધલા િનણયની ખાલી Fણ ે $ મા-બાપન કરતા થયાે .

6ક7" �ુ �ૃાવ�થામા તો �yબમા લવાયલ િનણયની ં ં ે ેુ ુ $

Fણ પણ તન કોઇ કર" નથીે ે ુ . ઘરમા d ચાલી ર� ં ુ ં ુ

છ ક ઘરના d Olો છ તે 2 ુ ં ે ેની Fણ પણ ઘરના

વડ�લન નથી હોતીે . આવા વડ�લો પોત ે તરછોડાઇ

ગયા છ તવી લાગણીથી સતત િપડાય છે ે ે . તન એવી ે ે

લાગણી થાય છ ક ત હવ �yબે 2 ે ે ંુ ૂ નો એક િનeપયોગી ુ

અન િનeપ�વી સ�ય છે ેુ . એક સમય �yબમા ત- ે ં ં ે ુુ ૂ

�થાન a�ય િનણાયક- હ" 6ક7" હવ તણ �yબમા ુ ુ ુ ુ ે ે ે ં$ ુ ૂ

મા� OPે ક બનીન �વવા- છે ુ ે .

�"���

��ૃાવ�થાનો મોટામા મોટો ભય �aિત Vમાવવાનો છં ૃ ુ ે .

ઉમરના વધવા સાથ માણસની યાદે -દા�ત ઘટવા

માડ છં 2 ે . �aિતની િવ�aિત થઇૃ ૃ Fય છે. આ િવ�aિત ૃ

અનક પ6રબળો પર આધા6રત છે ે. અaક લોકોમાુ ં

િવ�aિત ૃ ઓછ� હોય તો અaક લોકોમા ઘણી વધાર ુ ં 2

હોઇ શક2. 0 લોકો આHઝીમર નામના રોગથી િપડાતા

હોય છ તઓ તમના િમ�ો અન �yબીજનોના નામ ે ે ે ે ંુ ુ

અન પોતાના ઘર- સરનાa Abધાે ુ ુ ુ ં.લૂી Fય છે.

19

એકલતા અન એકાતે ં

��ૃાવ�થામા બીF અનક ભયો સાથ બીજો એક ભય ં ે ે

માણસન સતાવ છ અન ત ભય છ એકલા પડ� ે ે ે ે ે ે

જવાનો. એકલતા માણસન કોે ર� ખાય છે. એકલતા

અન એકાત વrચ ઘણો ફરક છે ં ે ે . એકલતા એક એવી

C�થિત છ 0 માણસ અ7ય બા� પર�બળોન કારણ ે ે ે ે

મજ�ર�થી �વીકારલી C�થિત છુ 2 ે . Wયાર એકાત2 ં -વાસ

એ �વ-િનધાર�ત C�થિત છ$ ે.

પોતાના કોઇ ઉrચ ઉદશ પાર પાડવા માટ માણસ 2 ં 2 ે

સમજ Mવૂક �વહ�ત પ$ ે ેદા કરલી C�થ2 િત એકાતવાસ ં

છે. એકાતવાસમા માણસ ં ં પોતાના કોઇ ઉrચ bયયની ે

OાCtત માટ અથવા પોતાની કોઇ મનગમિત O�િત 2 ૃ્

20

માટ2, કોઇ એવી જTયાએ રહવા માડ છ Wયા તન 2 ં 2 ે ં ે ે

સMણૂ એકાત મં ં$ ળ� રહ2, 0થી ત પોતાનો ે સMણૂ ં $

સમય પોતાની O�િ} પાછળ ક પોતાના શોખ પાછળ ૃ 2

ગાળ� શક2.

પહલાના જમાનામા 2 ં ઋિષ aિનુ ઓ તમની સાધના ે

કરવા ક તપ કરવા ઘરબાર અન સમાજ છોડ�ન 2 ે ે

જગલમા જતા રહતા હતાં ં 2 . @યા તઓ કોઇ એકાત ં ે ં

જTયામા આEમ બનાવીન રહતા અન તપ કરતા ં ે 2 ે

અથવા કોઇ આbયાC@મક સા6હ@ય- સuન કરતાુ .

6હ7� ધમના િવિવધ `થો 0વા ક વદુ $ ં 2 ે , ઉપિનષદ,

વેદાત ગીતા 0વા `થો- સuન િવિવધ ઋિષ ં ં ુ

aિૂનઓ gારા એકાતવાસમા રહ�ન કરવામા આhL છં ં ે ં ુ ે .

આજના જમાનામા પણ કોઇં સગીતકારં , કોઇ

Qચ�કાર, કોઇ કલાકાર, અથવા કોઇ વૈ3ાિનક પોતાની

સાધના કરવા માટ એકાતમા રહવા- પસદ કરતા ં 2 ં ં 2 ુ ં

હોય છે. આવા લોકો �વરQચત એકાતવાસમા રહ�ં ં ન ે

�વનનો આનદ માડતા હોય છં ં ે .

6ક7" એકલતા �વિનિમmત નથી હોતીુ . કોઇ બા�

પ6રબળોન કારણ માણસ એકલો પડ� Fય છે ે ે . આ

C�થિત તણ મજ�ર�થી C�વકારવી પડ છે ે ુ 2 ે . આજના

જમાનામા ઘણા બધા �yબોમા એ� જોવા મળ છ ક ં ં ં ુ ે ે 2ુ ુ

21

6દકરા 6દકર� પરદશ રહતા હોયન અહJ �2 2 ે �ૃ દપિતન ં ે

એકલા રહ� પડ" હોય2 ુ ુ . વળ� એ� પણ બન ક ુ ે 2

સતાનો પરદશ ન ગયા હોય પણ નોકર� અથવા ં 2

ધધાન કારણ તમણ અ7ય શહરમા રહ� પડ" હોયં ે ે ે ે 2 ં 2 ુ ુ .

ઘણા 6ક�સાઓમા એ� ં ુ પણ જોવા મ�L છ ક �ગત ુ ે 2

કારણોસર, એક બીFના �વભાવ Oિત�ળ હોવાથી ુ

અથવા િવચારભદન કારણ સતાનો ે ે ે ં મા-બાપથી

અલગ રહતા 2 હોય. ઘણી વખત એક જ ઘરમા રહવા 2

છતા સતાનો તમના hયવસાયમા અિત hય�ત ં ં ે ં

રહવાથી તમના મા બાપ માટ Mરૂતો સમય ફાળવી 2 ે ં 2

શકતા નથી.

આવા બધા કારણોન લીધ મા બાપ એકલા પડ� Fય ે ે

છે. આવી C�થિતમા �ં �ૃજન પોતાનો સમય ટ�વી

જોવામા ક ં 2 દ� િનક છાપા વાચવામા પસાર કરતા હોય ં ં

છે. આવા લોકો સવાર સાજ નજ6દકના કોઇ બાગમા ં ં

બેસી રહ છ2 ે. અન પોતાના 0વા અ7ય �ે �ૃો સાથ ે

બસીન સમય hયિતત કરતા જોવા મળે ે ે છે. જો કોઇ

મનગમિત O�િ} ન હોય તો એકલતા માણસન ૃ ે

�વત �વ માર� નાખ છે ે ે . આવા લોકોન �વનમાથી ે ં

રસ ઉડ� Fય છે. અન ઘણી વખત આવા લોકો ે

ડ�Oશનનોે ભોગ થતા જોવા મળ છે ે.

22

�)� ����

ઉમરના વધવા સાથ માણસનો �વભાવ જડ થવા ે

માડ છં 2 ે . તનો �વભાવ ત- લચીલાપ� Vમાવી દ છે ે ુ ુ ુ 2 ે .

અનક વષxના સાચા ખોટા અ-ભવોન કારણ ત- ે ુ ે ે ે ુ

મન એક િનિ�ત િવચારધારામા જકડાઇ Fય છં ે .

આન તે QબQબ ભાષામા કડ�શનJગ કહ છં ં 2 ે . કડ�શનJગં

એટલ મનની દરક વ�" અથવા 6+યા માટની ે 2 ુ 2 એક

િનિ�ત Oિત6+યા. દા.ત. દરક માણસન હમશા 2 ે ં ે

પોતાની માતાના હાથની બનાવલી રસોઇ �બ જ ે ુ

ભાવતી હોય છે. આ- કારણ એુ � ુ છ ક નાનપણથી ે 2

એના મનન એક જ Fતનો �વાદ ચાખવા મ�યો છે ે.

આથી તના મનન એ જ ે ે �વાદ ગમ છે ે . મોટ� ઉમર 2

પણ એન એવી જ વાને ગી ભાવ છ 0 તણ સતતે ે ે ે

નાનપણમા ંમાણી હોય છે અન ે 0નો �વાદ તની ે

માતાના બનાવલ ભોજન 0વો હોયે .

આ� કડ�શનJગ માણસની િવચારધારાુ ં , તના �Rટ�ે -

Qબ��ુ, તના િસbધાતો અન તના hયવહાર ઉપર અસર ે ં ે ે

કર છ2 ે. ��ૃાવ�થામા આવા કડ�શનJગન કારણ માં ં ે ે ણસ

તનાે િવચારોમા અન માની લીધલા િસbધાં ે ે તંોમા ં

વqન વq મ_મ ુ ે ુ થતો Fય છે. ત એમ જ માન છ ે ે ે

23

ક ત 0 િવચાર છ2 ે 2 ે , તના 0 િસbધાતો છે ં ે , તની 0 ે

�વન શૈલી છ એ જ સાચી અન ERઠ છે ે ે ે .

આવા �વભાવન કારણ �ે ે �ૃ માણસો બદલાતા જમાના

સાથે, બદલાતા સમાજના વહણ સાથ2 ે, પોતાની Fતન ે

બદલી શકતા નથી. તમનો પહરવશે 2 ે , તમની ે

�વનશૈલી, તમની િવચારધારા અન તમણ માની ે ે ે ે

લીધલા િસbધાતો તઓ બદલી શકતા નથીે ં ે . તમની ે

�Rટ� બદલાતી નથી. તઓ �િનયાન હ� તમના ે ે ેુ ુ

�ના ચ�માથી જ જોવા મથ છુ ે ે . તઓ નવા િવે ચારોન ે

અપનાવી શકતા નથી. આથી તઓ નવી પઢ� સાથ ે ે ે

સહમત થઇ શકતા નથી.

� �,- � .� �,-� �&�/ * 0к "#� 1 1 1� � �

к�2& 31.

આમ થવાથી તઓ તમના �yબથી અન સમાજથી ે ે ં ેુ ુ

િવaખ ુ થતા Fય છે. આમ થવાથી �વનમાથીં રસ

ઉડવા માડ છં 2 ે .

24

�વનમાથંી રસ ઉડ� જવાન કારણ તઓ વતમાનમા ે ે ે ં$

થતા Oસગોં , તહવારો2 , ઉ@સવો વગરમા ભાગ ે 2 ં લઇ

શકતા નથી. પ6રણામ એકલતામા ઉમરો થાય છે ં ે ે .

આવા લોકો હમશા પોતાનો .તકાળ વાગોળતા જોવા ં ે ુ

મળ છે ે. પોત કવા કપરા સજોગોમા �વતા હતાે 2 ં ં .

પોત કવી િવષમ પ6રC�થતીમા �yબન ઉ. કL હ"ે 2 ં ં ે ુ ુ ુુ ુ $ .

પોત �વનના Olો ઉકલવામા કટલા હ�િશયાર હતાે 2 ં 2 .

પોત Lવાવ�થામા કવા ે ુ ં 2 કવા પરા+મો કરતા હતા2 ,

તેની યાદોન તે ેઓ વાગો�યા કરતા હોય છે. આવા

માણસોન એ ખબર હોતી નથી ક સામી hયCiતન ે 2 ે

તમની .તૂકાળની ગાથા સાભળવામા જરા પણ રસ ે ં ં

હોતો નથી.

25

��5&�� 626�2�� .

અગાઉ જણાhયા aજબ ઉમર વધવા સાથ માણસના ુ ે

મગજમા પણ ફરફાર થતા જોવામા આhયા છં ં ે2 .

મગજના ઘણા બધા કોષો નાશ પામ ે છ અન તની ે ે ે

અસર તના લાગણી ત� પર પણ પડ છે ં 2 ે . લાગણીના

ફરફારના ઘણા Oકાર જોવામા આવ છ2 ં ે ે . અaક લોકો ુ

ત�ન લાગણીહ�ન બની Fય છે. જયાર અaક 2 ુ

લોકોની લાગણી વq તી� બન છુ ે ે . એવા માણસો હોય

છ 0 એટલા બધા લાગણી હ�ન થઇ Fય છ ક ે ે 2

�yુ ુ ંબમા કોઇ �ખદ ં ુ Oસગ બ7યો હોય તો પણ તમન ં ે ે

કોઇ �ઃુ ખ નથી થ".ુ આવા Oસગ તઓ લાગણી હ�ન ં ે ે

થઇન Aનaન બસી રહ છે ુ ુ ે 2 ે . અન ેએવા પણ માણસો

હોય છ 0ે મની લાગણી િત� હોવાથી ટ�વીમા કોઇ ં

�ઃુ ખદ Oસગ જોતા �સક �સક રડ� પડ છં ુ 2 ુ 2 2 ે . ઘરમા ક ં 2

�yુ ુ ંબમા બનલો �ઃં ે ુ ખદ Oસગ તઓ વષx Aધી .લી ં ે ુ ુ

શકતા નથી. અન Wયાર Wયાર કોઇ આવા Oસગની ે 2 2 ં

યાદ દ2વડાવ @યાર તઓ �સક �સક રડ� પડ છે 2 ે ુ 2 ુ 2 2 ે .

આ- aળૂ કારણ એ હોય છ ક આવા લોકો- ુ ે 2 ુ

માનિસક સમ"લન ઓ� થઇ ગL હોય છુ ુ ે.

સામા7યતઃ માણસની �bધી તની લાગણીઓન ુ ે ે

કા�મા રાખતી હોય છુ ં ે . 6ક7" ુ�bધાવૃ �થામા ં

26

�bધીનો લાગણી પરનો કા� ઓછોુ ુ થઇ Fય છે.

આથી આવા લોકો પોતાની લાગણી �પાવી શકતા

નથી.

7���

��ૃાવ�થામા થતા શાર�6રક અન માનિસક ફરફારો ં ે 2

અિનવાય છ$ ે. ત અટકાવવા- a�કલ છે ુ ુ 2 ે . જો Oય@ન

કરવામા. આવ તો તની ગિત ધીમી પાડ� શકાયે ે .

ફરફારો અિનવા2 ય હોવાથી માણસ ત ફારફારો સાથ $ ે ે ે

�વતા શીખ� પડુ 2.

�� 8� 9��� �:�� ш< �� ��2 ��2- =� � � � � 1

�:�� ���.

૧) સwયક આહાર, સwયક િવહાર અન સwયક િવચાર ે

અપનાવવામા અવ તો શાર�6રક ફરફારોની ં ે 2 ગિત

ધીમી પાડ� શકાય. �વનમા ખોરાકં , કસરત અન ે

િવચારો- ઘ� જ મહ@વ છુ ુ ે . જો યોTય ખોરાક, યોTય

કસરત અન યોTય મનઃC�થિત Fળવવામા આવ તો ે ં ે

��ૃાવ�થામા થતા ફરફારો સામ ટક� શકાયં ે2 .

27

૨) ?@A-

કહવાય છ ક 0વી �Rટ� તવા ARટ�2 ે 2 ે ૃ . આ અવ�થામા ં

માણસ પોતાની �Rટ� બદલવી પડશે ે. બદલાતા

સમાજ અન બદલાતા જમાના સાથ તમ બદલાે ે ે શો

નહ� તો �વનમા એકલા પડ� જશોં . ૫૦ વષ $

પહલાના 2 િવચારો, આચારો, અન િસે bધાતંો બદલવાનો

સમય આવી ગયો છે. ન� બq જ ખરાબ અન �- ુ ુ ે ુુ

બq સાe એવી િવચારધારા બદલવી પડશુ ેુ . નવી

સાર� સાર� Oણાલીઓન અપનાવવામા સકોચ ન ે ં ં

અ-ભવવો જોઇએુ .

૩) તમાe પોતા- િમ� મડળ બનાવોુ ુ ં . 0મા તમાર�

ઉમરના અન તમાર� િવચારધારાન અ-eપ િમ�ો ે ે ુ ુ

હોય. તમની સાથ સમય ગાળોે ે . સરખી ઉમરના અન ે

સરખી િવચારધારા વાળા િમ�ો હશ તો એકલતા ે

ઓછ� થશે. સાવ એકલા પડ� ગયા હો તો આ ઉમર 2

પણ નવો �વનસાથી શોધી લો.

૪) BC�D�к ��.

�વનમા છવાયલી હતાશા �ર કરવા માટં ે 2ૂ કોઇ નવી

સuના@મક O�િ} શe કરોૃ ુ . વાચનનો ં (છાપા

િસવાય) શોખ કળવો2 . સગીત માણતા શીખોં . Qચ�કામ

કરો. મારા એક િમ� આ ઉમર તમની પC@ન પાસથી 2 ે ે

28

રાધવાની કળા િશખવા માડ�ાં ં . તમન તમા �બ જ ે ે ે ુ

આનદ આવવા લાTયોં . આ ઉમર કોઇ નવી ભાષા 2

પણ શીખી શકાય.

5) *�: к2�

આનદ કરોં . જJદગીનો Fમ ખાલી થઇ Fય ત ે

પહલા ત માણી લો2 ે ં . હવ સમય ઓછો છે ે. aસાફર� ુ

nાર Mરૂ� થશ તની કોઇ ખબર નથી2 ે ે . એ� ન થાય ુ

ક 2 �વનના છHલા �ાસે લતા હોઇય @યાર �વનમા ે ે 2 ં

કઇક ન માં �ંયાનો અફસોસ રહ� Fય. �વનન સMણૂ ે ં $

ર�ત માણી લોે ં .

લોકો d ંુકહશ તની Qચ7તા છોડો2 ે ે . કારણક લોગોકા 2

કામ હ� કહના2 . તમારા મનન 0 ગમે ે, 0મા આનદ ં

આવ તવી O�િ} કરોે ે ૃ .

�વન એક સફર છે. તમ  ઇનમા બઠા છોે 2 ં ે . �િતમ

�ટશન nાર આવશ ત2 2 ે ેની ખબર નથી. �િતમ

�ટશનથી ગાડ� બદલવાની છ2 ે ે . નવી ગાડ�મા કઇ ં

જTયા મળશે ત ખબર નથીે . ગજવામા જો M�ય- ં ુ ુ

ભા� હશુ ે તો એ.સી. કોચમા જTયા મળશં ે. જો M�ુય- ુ

ભા� ઓ� હશ તો �ીF વગમા જTયા મળશુ ે ં ે$ . અન ે

જો ગજવામા M�યની કમાણી નહ� હોય તો ં ુ

માલગાડ�મા aસાફર� કરવી પડશં ુ ે.

29

માટ આ સફરન MરMર� માણી લો2 ે ુ 2 ુ ં .

ш2-2 )� ��F ��� �& � G� 2�х�1 1� � .

���� )� ���� 1 , �& ��� �� ��.