aa bhavna sagar ma - bhaktibhavana.combhaktibhavana.com/files/aa-bhavna-sagar-ma.pdf · microsoft...

3
આ ભવનાં સાગરમાં (રાગ: ȱુ ં Ɯયારકા સાગર હµ ) આ ભવનાં સાગરમાં (2), સહારો એક જ મારો ત ું (2) મઝધાર નાં ખેવૈયા (2), હવે તો એક િકનારો તું (2) આ ભવનાં સાગરમાં (2) મૃગજળ ને મ સરોવર માƛયું , બુઝી ન મનની આગ () અƛય તણી ઉપાસના કીધ, ના પૂԌયા વીતરાગ (2) આƥયો તુજ ચરણોમાં , (2) હવે તો તારણહરો તું આ ભવના સાગર માં ()

Upload: lythuan

Post on 27-May-2018

219 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: Aa Bhavna sagar ma - bhaktibhavana.combhaktibhavana.com/files/Aa-Bhavna-sagar-ma.pdf · Microsoft Word - Aa Bhavna sagar ma.docx Author: Milan Created Date: 2/18/2016 9:06:03 PM

આ ભવના ંસાગરમા ં

(રાગ:  ુ ં યારકા સાગર હ) 

 

આ ભવના ંસાગરમા ં(2), સહારો એક જ મારો તુ ં(2) 

મઝધાર ના ંખેવૈયા (2), હવે તો એક િકનારો તુ ં(2) 

આ ભવના ંસાગરમા ં(2)  

મગૃજળ ને મેં સરોવર મા યુ,ં  

બઝુી ન મનની આગ (૨)  

અ ય તણી ઉપાસના કીધી,  

ના પ ૂ યા વીતરાગ (2) 

આ યો તજુ ચરણોમા,ં (2) હવે તો તારણહરો ત ુ ં 

આ ભવના સાગર મા ં(૨)  

 

 

Page 2: Aa Bhavna sagar ma - bhaktibhavana.combhaktibhavana.com/files/Aa-Bhavna-sagar-ma.pdf · Microsoft Word - Aa Bhavna sagar ma.docx Author: Milan Created Date: 2/18/2016 9:06:03 PM

 

મિુક્ત માગર્નો હુ ંઅિભલાષી,  

ના કોઈનો સગંાથ (2) 

આકુળ  યાકુળ મનડુ ંમારંુ(2),  

વાછેં તારો સાથ, 

અંધકારભયાર્ પથેં, (2)  

પ્રવાસીનો સથવારો ત ૂ(ં2) 

આ ભવના સાગર મા ં(૨)  

ત ુ ંિનમ હી સદગણુ સાગર,  

હુ ંઅવગણુ ભડંાર (૨) 

કમર્ના ંબધંન દૂર કયાર્ તેં,  

હુ ંરા યો સસંાર (૨) 

અંધારા મજુ િદલ મા ં(૨) ચમકતો તેજ િસતારો તુ ં

 

Page 3: Aa Bhavna sagar ma - bhaktibhavana.combhaktibhavana.com/files/Aa-Bhavna-sagar-ma.pdf · Microsoft Word - Aa Bhavna sagar ma.docx Author: Milan Created Date: 2/18/2016 9:06:03 PM

 

આ ભવના સાગર મા ં(૨), સહારો એક જ મારો તુ ં(2) 

મઝધાર ના ંખેવૈયા (2), હવે તો એક િકનારો તુ ં(2) 

આ ભવના ંસાગરમા ં(3) 

 

February 18, 2016 - https://www.youtube.com/watch?v=go_pEu9v29k