કરણ-2 -...

26
21 કરણ-2 ગાંધીĥȵું ĥવન , ઘડતર અને ગાંધીિવચાર 2.1 ગાંધીĥȵું ĥવન 2.2 ગાંધીĥની ઘડતરકથા 2.2.1 બચપણ અને કૌȬુંબક વારસો 2.2.2 અƟયાસ 2.2.3 બાળલƊન 2.2.4 અƟયાસ અથ± ӗƊલેƛડ 2.2.5 દëણ આકામાં 2.2.6 ગાંધીĥȵું હƛȳુ ƨતાનમાં આગમન 2.2.7 આમોની ƨથાપના 2.2.8 ગાંધીĥએ કર°લા સƗયા˴હ 2.2.9 ƨવતંતા ાƜત માટ°ની ણ દ°શƥયાપી લડતો 2.2.10 ƨવતંતા ાƜત 2.2.11 ગાંધીĥȵું ȺૃƗȻુ 2.2.12 ગાંધીĥના ઘડતરમાં ફાળો આપનાર ેરણાȺ ૂ િતઓ 2.3 ગાંધીĥના િવચારો 2.3.1 ધાિમક િવચારણા 2.3.1.1 ધમ½ની ƥયાƉયા 2.3.1.2 સંદાય અને ધમ½ 2.3.1.3 સવ½ધમ½ સમભાવ 2.3.1.4 ઉપાસના 2.3.1.5 એકાદશ તો 2.3.2 સામાજક િવચારણા 2.3.2.1 વણ½ƥયવƨથા

Upload: others

Post on 04-Sep-2019

45 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

21

કરણ-2

ગાંધી ુ ં વન, ઘડતર અને ગાંધીિવચાર

2.1 ગાંધી ું વન

2.2 ગાંધી ની ઘડતરકથા

2.2.1 બચપણ અને કૌ ુ ં બક વારસો

2.2.2 અ યાસ

2.2.3 બાળલ ન

2.2.4 અ યાસ અથ લે ડ

2.2.5 દ ણ આ કામા ં

2.2.6 ગાંધી ું હ ુ તાનમાં આગમન

2.2.7 આ મોની થાપના

2.2.8 ગાંધી એ કરલા સ યા હ

2.2.9 વતં તા ા ત માટની ણ દશ યાપી લડતો

2.2.10 વતં તા ા ત

2.2.11 ગાંધી ું ૃ ુ

2.2.12 ગાંધી ના ઘડતરમાં ફાળો આપનાર ેરણા ૂ િતઓ

2.3 ગાંધી ના િવચારો

2.3.1 ધાિમક િવચારણા

2.3.1.1 ધમની યા યા

2.3.1.2 સં દાય અને ધમ

2.3.1.3 સવધમ સમભાવ

2.3.1.4 ઉપાસના

2.3.1.5 એકાદશ તો

2.3.2 સામા જક િવચારણા

2.3.2.1 વણ યવ થા

Page 2: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

22

2.3.2.2 આ મ ણાલી

2.3.2.3 સમાજ ઉ થાન

2.3.2.4 હર આરો ય, વ છતા અને ખોરાક

2.3.3 ગાંધી ના રાજક ય િવચારો

2.3.4 ગાંધી ની આિથક િવચારણા

2.3.4.1 આયોજન

2.3.5 ગાંધી ના િશ ણ િવશેના િવચારો

2.3.5.1 નઈ તાલીમ અને આ ુ િનક િશ ણ

2.3.6 સા હ ય-કલા િવષયક િવચારણા

2.3.6.1 સા હ યકાર અને સા હ ય

2.3.6.2 સા હ યની ભાષા-શૈલી

2.3.6.3 સા હ યમાં વનલ તા

2.3.6.4 લોકસા હ ય, કલા અને કલાકાર

2.3.6.5 જોડણી અને શ દકોશ

2.3.6.6 ગાંધી ું લેખન

Page 3: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

23

કરણ-2

ગાંધી ુ ં વન, ઘડતર અને ગાંધીિવચાર

2.1 ગાંધી ું વન :

‘મા ુ ં વન એ જ મારો સંદશ’ એ ું કહનાર મહા મા ગાંધી નો જ મ સંવત 1925ના

ભાદરવા વદ 12ને દવસે એટલે સને 1869ના ઑ ટોબરની 2 તાર ખ,ે પોરબંદર અથવા

ુદામા ુર માં થયો હતો. ગાંધી ના િપતા ુ ં નામ કરમચંદ ઉ મચંદ ગાંધી હ ું. માતા ુ ં નામ

ૂ તળ બાઈ હ ું. રાજકોટની ગામઠ શાળામાં અ યાસ કય . ગાંધી ના લ ન 13 વષની મર

ક ૂ રબા સાથે થયા હતાં. ગાધંી એ બાળલ ન કરલા તેના િવશે તે કહ છે ક ‘‘13 વષની મર

મારા િવવાહ થયા એની ન ધ લેતા ં અકળામણ થાય છે. આ માર નજર આગળ બારતેર વષનાં

બાળકો પડ ાં છે. તેમને જો ં ને મારા િવવાહ ુ ં મરણ ક ુ ં ં યાર મને મારા ઉપર દયા ટ છે

અને બાળકોને માર થિતમાંથી બ ચાને સા ુ ુબારકબાદ આપવાની ઈ છા થાય છે. તેર વષ

થયેલા મારા િવવાહના સમથનમાં એક પણ નૈિતક દલીલ મને નથી ૂઝી શકતી.’’1

ઈ.સ. 1887માં ગાંધી મૅ ુલેશનની પર ા પાસ કર છે. ઈ.સ. 1888માં ઉ ચ અ યાસ

માટ ગાંધી િવલાયત ય છે. ગાંધી િવલાયતમાં ઉ ચ અ યાસ કર ુંબઈમાં વક લાત શ

કર હતી. દ ણ આ કામાં શેઠ અ ુલાનો કસ લડવા ય છે. સ યા હનો પાયો ગાંધી દ ણ

આ કામાંથી શ કર છે. ગાંધી દ ણ આ કામાં સફળ ગયા પછ ઈ.સ. 1915માં ભારત પાછા

આવે છે. ગાંધી ભારત પાછા ફયા પછ અમદાવાદમાં રહ દશની સેવાના કામ કર છે. ગાંધી

ભારતમાં ખેડા સ યા હ, અસહકાર ુ ં દોલન, ૂ જરાત િવ ાપીઠની થાપના, દાંડ ૂચ, હદ છોડો

દોલન વગેર વા સ યા હો તેમને કયા. ગાંધી ના વનને સમજવા માટ આપણે તેમની

ઘડતરકથા જોઈએ.

2.2 ગાંધી ની ઘડતરકથા :

ગાંધી ના વનને ઘડનારા િવિવધ પ રબળો છે. ગાંધી ુ ં વન ૃ િ મય હોવાથી

કટલીક વાર આપણને એમ થાય ક ું સાચે આ માણસે આટલા બધા કાય કયા હશે ? ગાંધી ના

વનને સમજવા એમની ઘડતરકથા સમજવી જ ર છે.

1 આ મકથા; ૃ ઠ-5, આ.2011 – મો.ક.ગાંધી

Page 4: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

24

2.2.1 બચપણ અને કૌ ુ ં બક વારસો :

ગાંધી ના ુ ય હિથયાર સ ય અને અ હસા હતા. અ હસા ુ ં મોટા પાયા ઉપર િવશેષ

ખેડાણ મને હાથે થ ું છે, એ મહા ુ ુષનો જ મ ુજરાતમાં થયો. એ િવશે િવનોબા કહ છે તેમ,

‘‘એ મા અક માત નથી, પણ અનેકિવધ સાધનાઓ ું પ રણામ છે.’’ 1 ગાંધી ના દાદા ઉ મચંદ

ટક લા ુ ુષ હતા. િપતા કરમચંદ ગાંધી ુ ુ ંબ ેમી, સ યિ ય, નીડર, ઉદાર અને યાયી હતા.

ભણેલા તો પાંચમી ચોપડ ટ ુ,ં પરં ુ ગીતાપાઠ, ધાિમક કથાઓ અને આ યાન વણ ારા તેમણે

ધાિમક ાન મેળવે ુ.ં તેમ ુ ં ‘‘ યવહા ુ ં ાન એવા ચા કાર ુ ં હ ું ક ઝીણામાં ઝીણા ોના

ઉકલ કરવામાં ક હ રો માણસોની પાસે કામ લેવામાં તેમને ુ કલી ન આવતી.’’2 માતા

ૂ તળ બાઈ પરંપરા ા ત ધાિમકતાવાળાં, તિન ઠ અને યવહાર ુશળ હતા.ં દાદા ુ ં ટક લાપ ું,

િપતાની સ યિ યતા, યાયભાવના અને શૌય તથા માતાની ત-િન ઠા અને યવહાર ૂઝ

ગાંધી માં કહ ું હોય તો ુલ સં કાર પે આિવભાવ પા યાં હતાં.

2.2.2 અ યાસ :

ગાંધી ને એકવાર છૂાયેલો, ‘‘આપને તો મનની કળવણી મળેલી ને ?’’ એના

જવાબમાં તે કહ છે, ‘‘ના ર, િનશાળમાં ને િવલાયતમાં ુ ં કવો મ યમ ુ નો હતો એની તમને

ખબર નથી.... મારામાં જ મથી કંઈ અસાધારણ શ ત હતી એમ નહ માનતા..... તમાર ણ ું

જોઈએ ક આપણા સ ૂ હમાં ઓછામાં ઓ ં વાચન મા ુ ં છે.’’3 ાથિમક-મા યિમક િશ ણકાળમાં

પોતે તેજ વી ન હ તોયે િનયિમત, વભાવે સંકોચશીલ અને શરમાળ છતાં વતન િવશે બૂ

ચીવટવાળા હતા. એ જ વ ુએ એમને મહાન બના યા. પર ામાં એક ે શ દની જોડણી

ખોટ હોવાથી િશ ક પડખેના છોકરાના જવાબમાંથી જોઈ લેવા ૂચવે ું. પણ પોતે ઠોઠ ઠર ને ય

એમ ક ુ ન હ ! વળ ‘ વણ િપ ૃ ભ ત નાટક’ અને ‘હ ર ં આ યાન’ નામે નાટકોએ એમના

ત ુણ માનસ પર ડો ભાવ પાડ ો હતો.

ઈ.સ.1887માં મે ક થઈ, ભાવનગરની શામળદાસ કૉલેજમાં એક સ ગા ુ.ં પણ ગોઠ ું

ન હ. દા તર થવાની ઈ છા ર પણ વૈ ણવથી હાડમાંસ ૂ ં થાય ન હ એવી ઘરનાંઓની

મા યતાથી તથા ુ ુ ંબના એક ુર બી િમ ી માવ દવેની સલાહથી લે ડ જઈ બે ર ટર 1 ગાંધી ના ુજરાતન,ે .ૃ1-2; આ.1958 – આચાય િવનોબા 2 આ મકથા; -ૃ2, આ.2011 – મો.ક.ગાંધી 3 હ રજનબ ;ુ તા.2-8-1936

Page 5: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

25

થવાનો િવચાર થયો. માંસ, દા તથા પર ીથી ૂર રહવાની િત ા ન ુ િન ી બેચર

વામીની હાજર માં લઈ િવધવા માતાની તો સંમિત મેળવી. પણ પરદશગમનને ધમ િવ ુ માનતા

એ જમાનામાં ાિતના ુકમનો ુવાન મોહનદાસે સિવનય અનાદર કય . એ પગલામાં

આ મબળ એમણે દખાડ ું તે પાછળથી એમની બળ શ ત બની ગઈ.

2.2.3 બાળલ ન :

ગાંધી ના લ ન મા તેર વષની બાળવયે ક ૂ રબાઈ સાથે થયેલા. િવ ાથ કાળમાં જ

પિત અને િપતા પણ બનેલા. આ ું ુ ઃખ પાછળથી એમના દલમાં ૂ બ હ ું. એટલા માટ જ

પાછળથી બાળલ નને બદલે એમણે ુ તવયનાં લ નનો ય તગત અને સામા જક વનમાં

ુર કાર કરલો, ને માટ સમાજ ુધારકો પણ એમની આગમનથી લોક ૃ િત માટ આ દશામાં

ચળવળો ચલાવતા હતા.

2.2.4 અ યાસ અથ લે ડ :

લે ડમાં થોડો સમય બા ુ િનયાના આકષણથી બગાડ ો પણ પાછા તે ચેતી જતાં

કામ ુ ં સમયપ ક, િનયિમત હસાબ, વયંપાક, સાદાઈ અને વાવલંબનના માગ વળ જઈ,

આદશ િવ ાથ બ યા. લે ડમાં રહ ને તેમને એડિવન આન ડનો ‘ગીતા’નો અ ુવાદ તથા

‘ ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’, કાલાઈલ ું ‘િવ ૂ િતઓ અને િવ ૂ િત ૂ ’ તથા મેડમ

લેવે ક , ીમતી એની બેસ ટ અને બેડલોનાં ુ તકો ુ ં વા ંચન ક ુ. ઈ.સ. 1891ની દસમી ૂને

બાર-એટ-લૉન છે લી પર ા પસાર કર બૅ ર ટર બ યા ક તરત જ ભારત પાછા આ યા. પાછા

આવી ુંબઈમાં વક લાતનો આરંભ કય. પણ તેમાં બ ુ સફળતા ન મળ. નસીબ જોગ દ ણ

આ કાનો દાદા અ ુ લાનો ભાર કસ ગોરા વક લોને સમ વવા માટ ગાંધી ને આવવા-જવાના

ખચ ઉપરાંત માિસક 105 પાઉ ડના પગારની શરતે આમં ણ મ ુ.ં ઈ.સ. 1893ના એિ લ

માસમા,ં દ ણ આ કામા,ં અ ાત ભાિવ વ ચે પોતા ુ ં નસીબ અજમાવવા માટ રવાના થયા.

2.2.5 દ ણ આ કામાં :

દ ણ આ કામાં આ યા પછ ડરબનની કોટમાં મે જ ટ તેમની પાઘડ ઉતરાવવા કરલો

યાસ, અબ ુ લા શેઠના કસની િવગતો સમ વવા ડરબનથી િ ટો રયા જતાં વ ચે મે ર સબગના

ટશને ફ ટ લાસના ડ બામાંથી ગોરા રલવે અિધકાર એ ધ ો માર ને તેમની નીચે ઊતરવાની

પાડલી ફરજ, ચા સટાઉનથી જોહિનસબગ ુધી નને બદલે િસગરામમાં બેસીને જતાં, ગોરા

Page 6: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

26

ુખીએ તેમણે ુણપાટ પર બેસાડવા માટ કરલી માર ડ અને સ ળયો પકડ ને આ મબળથી

ઝતા ૂ ક ગાંધી તથા ેિસડ ટ ટમાંથી પસાર થતાં ટપાથ પરથી ઊતાર ૂ કવા ગોરા

િસપાઈએ મારલો ધ ો અને લાતો – આ બધા વમાનભંગના સંગોમાં તેમને મા પોતા ુ ં જ

નહ , પણ સમ ત હ દ કોમ ુ ં અપમાન જણા ું. આ અ યાયનો િતકાર નહ કરવામાં આવે તો

હ દ નાં શાન, ગૌરવ અને િત ઠાને ભાર ધ ો પહ ચશે, એટ ું જ ન હ હદ ઓનો પગ

દ ણ આ કામાંથી કાયમ માટ ઊખડ જશે એમ તેમને જણા ુ.ં એટલા માટ, ‘‘કાં તો માર મારા

હકોને સા ુ ં લડ ું અથવા પાછા જ ું.’’ એમ પ ટ લાગતાં ‘‘કસ પડતો ૂ ક ને ભાગ ું એતો નામદ

ગણાય. ુ ઃખ પડ ું તે તો ઉપરચો ટ ું દરદ હ ું. ડ રહલા એક મહારોગ ુ ં તે લ ણ હ ું. આ

મહારોગ તે રંગ ેષ એ ડો રોગ ના ૂ દ કરવાની શ ત હોય તો તે શ તનો ઉપયોગ કરવો. તેમ

કરતાં ત ઉપર ુ ઃખ આવી પડ તે બધાં સહન કરવાં અને તેનો િવરોધ રંગ ેષ ૂર કરવા ૂ રતો

જ કરવો.’’1 ગાંધી વીસ વષ ુધી આ કામાં ર ા અને સમ ત હદ ના વક લ બ યા.

ગાંધી એ આ કાથી જ સયા હની શ આત કરલી.

ઈ.સ. 1904માં ‘ઈ ડયન ઓપીિનયન’ નામે સા તા હક ગાંધી એ ી મદન જતની

સહાયથી શ ક .ુ ી મન ુખલાલ નાજર એના અિધપિતપદ હતા. ગાંધી આમાં વતં લેખો

તથા અ લેખો લખતા. આ સા તા હક ુજરાતી, હ દ , તાિમલ અને ે એમ ચાર ભાષાઓમાં

ગટ થ ુ.ં િમ. હનર પોલાક, ગાંધી ને હૉન ર કન ું ‘unto this last’ નામે ુ તક વાંચવા

આ ુ.ં ગાંધી ને આ ુ તક િવચાર કરતો કર ૂ ા ં. ગાંધી આ ુ તક િવશે કહ છે ક ‘‘આ

ુ તકને લીધા પછ ુ ં છોડ જ ન શ ો. તેણે મને પકડ લીધો. હોિનસબગથી નાતાલ ચોવીસ

કલાક ટલો ર તો હતો. ન સાં ડરબન પહ ચતી હતી. પહ યા પછ આખી રાત ઘ ન આવી.

ુ તકમાં ૂચવેલા િવચારો અમલમાં ૂ કવાનો ઈરાદો કય.’’ 2 ગાંધી એ આ ુ તકનો ‘સવ દય’

નામે ુજરાતીમાં અ ુવાદ આ યો.

ઈ.સ. 1904માં આ ુ તકની અસર હઠળ ડરબનથી તેર માઈલ ૂર 100 એકર જમીન

ખર દ ને ગાંધી એ ફિન સ આ મની થાપના કર . આ મમાં 40 ટલાં ભાઈ-બહનો આ મી

વન ગાળતા.ં ઈ.સ. 1910માં ા સવાલની લડત સમયે જોહિનસબગથી 21 માઈલ ૂર 1100

1 આ મકથા; .ૃ103, 104, આ.2011 – મો.ક.ગાંધી 2 એજન, .ૃ275

Page 7: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

27

એકર જમીન લઈને ટો સટોય આ મની થાપના કર . આ આ મમાં વા યી વન, ખતેીવાડ ,

ામો ોગો, િનસગ પચાર, તર િતય લ નો અને સવાગી કળવણીની દશામાં મગનલાલ ગાંધી,

િમ. વે ટ, િમ. પોલાક, િમ. ને કનટાયર અને િમ. કલનબેક વા કટલાક સાથીઓની સહાયથી

િવિવધ યોગો થયા.

દ ણ આ કામાં ગાંધી ુ ં પાયા ુ ં ઘડતર થ ું. ઈ.સ. 1893 થી 1914 ુધી ગાંધી વીસ

વષ દ ણ આ કામાં ર ા. આ ગાળામાં તેમને હ દ ઓના અિધકારો માટ એક લાંબી લડત

ચલાવેલી. પર ચીસ પાઉ ડના કરનો કાયદો, નવી વ તી ઉપર ુશ ૂ કનારો કાયદો :

(Immigrants Restriction Act) : એિશયા ટક કાયદો, હ દ િવવાહની અમા યતાનો કાયદો – આ

બધામાં ગાંધી ને આખી હ દકોમ ુ ં અપમાન થ ું દખા ું. આ અ યાયનો અ હસક િતકાર કરવા

માટ સિવનય કા ૂનભંગ, પાંચ હ ર માણસોની હજરત, ા સવાલની સરહદમાં સા ૂ હક વેશ,

ઉપવાસ, લગમન – એમ અનેક ર તે ુ સાધનો ારા સ યા હની યાને ુ િનયા સામે ર ૂ

કર . ભારત સેવક ગોખલે , દ નબં ુ એ ુઝ અને િપયસન વા આગેવાને પણ દ ણ આ કાના

સવાલ યે આકિષત કર ને, યાં તેઓ લઈ આવેલા. હ રો દશી-િવદશી લોકોએ આ સ યા હમાં

સહા ુ ૂ િત, સહકાર અને સહાય આપીને સમ યાઓને ઉકલવામાં સહયોગ આ યો. ગાંધી આ

લડત ુ ં ૂ યા ંકન કરતાં કહ છે, ‘‘જો આ જ ં ગી લડત ન ચાલત અને ઘણા હ દ ઓએ ુ ઃખ સહન

કયા તે ન કયા હોત, તો આ દ ણ આ કામાં હ દ ઓના પગ જ ન ર ો હોત. એટ ું જ ન હ

પણ દ ણ આ કામાં હ દ ઓના િવજયથી વસાહતીઓ ઓછા અથવા વ ા માણમાં બચી

ગયા.’’1 દ ણ આ કાના સ યા હોના સફળ સંચાલનની હ ુ તાનના લોકો પર ભાર અસર પડ .

એમાંથી જ હ ુ તાનમાં વરા ય માટ અ હસક લડતોની ૂ િમકા પેદા થઈ.

2.2.6 ગાંધી ુ ં હ ુ તાનમાં આગમન :

ઈ.સ. 1915માં ગાંધી દ ણ આ કાથી ભારત પાછા આવે છે. ુ ંબઈમાં ગાંધી ુ ં ભ ય

વાગત કરવામાં આવે છે. મહંમદઅલી ઝીણા, ઉ મલાલ િ વેદ અને ફરજોશા મહતા વા

આગેવાનો આ સંગે ઉપ થત હતા. ગાંધી એ ગર ું, ધોિત ુ,ં ખેસ અને ધોળા ફટાવાળા

સીધાસાદા કા ઠયાવાડ પોશાકથી નોખી ભાત પાડ છે. ગાંધી ના વાગતમાં બધા યા યાનો

ે મા ં હોય છે, યાર મા ૃ ભાષાનો મ હમા વધારતાં ુજરાતીમાં ભાષણ કર છે.

1 દ ણ આ કાના સ યા હનો ઈિતહાસ; .ૃ334, આ.2009 - ગાંધી

Page 8: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

28

ગાંધી ભારત પાછા આ યા પછ ગોખલેને રાજક ય ુ ુ તર ક વીકાર છે. ગોખલેના

કહવાથી ગાંધી એક વષ ભારત ુ ં મણ કર છે.

2.2.7 આ મોની થાપના :

ભારતમાં આ યા પછ ગાંધી સૌ થમ ઈ.સ. 1815માં ી વણલાલ બૅ ર ટર આપેલા

મકાનમાં સાબરમતીને કનાર કોચરબ આ મની થાપના કર છે. પ ચીસ ુ ુ ંબોથી આ આ મની

શ આત થઈ હતી. કટલાક કારણોસર પછ ગાંધી એ ઈ.સ. 1917માં સાબરમતી આ મની

થાપના કર છે. પાછળથી આ આ મ ‘હ રજન આ મ’ને નામે ચ લત થયો. આ આ મમા ં40

ી- ુ ુષો સાથે સફાઈ, ખાદ , ામો ોગો, નઈ તાલીમ, હ રજન સેવા આ દ િવિવધ યોગો અહ

થયેલા. આચાય િવનોબા , કશોરલાલ મશ વાળા, મહાદવ દસાઈ, નરહ ર પર ખ, વામી આનંદ,

મામા ફડક, આ પા પટવધન, બાળ ૃ ણ ભાવે, િશવા ભાવે, લ મીદાસ આશર, છગનલાલ જોશી

વા ગાંધી ના આ મ સાથીઓ બ યા હતા. ઈ.સ. 1930ની બારમી માચ દાંડ ૂચ પણ અહ થી જ

આરંભાઈ હતી. સ યા હની લડતો ુ ં આયોજન અહ થી જ થ ું. દશ અને ુ િનયાએ આ આ મની

ન ધ લીધી છે.

ઈ.સ. 1930ની 12મી માચ દાંડ ૂચ માટ નીકળતાં ૂ વ ગાંધી એ િત ા લીધી ક ‘‘ ુ ં

કાગડા ૂતરાને મોતે મર શ. પણ વરા ય લીધા િવના આ આ મમાં પગ ૂ કવાનો નથી.’’1

પોતાની આ િત ાને લીધે, ઈ.સ. 1933માં ભારતના દય સમા વધામાં ગાંધીઆ મ, વધાનાં

આ મમાં એમને િનવાસ કય . દશની તમામ રચના મક ૃ િ ઓને અહ થી ગાંધી ારા

માગદશન મ યા કર ું.

ઈ.સ. 1935માં વધાથી પાંચ માઈલ ૂર સેવા ામ આ મ ‘ ંપડ’ બાંધીને ગાંધી એ શ

કરલો. આ આ મમાં મહાદવ દસાઈ, નરહ ર પર ખ, કશોરલાલ મશ વાળા, મીરા ંબહન વગેરએ

સાથે મળ ખેતીવાડ , ખાદ - ામો ોગ, નઈ તાલીમ, રા ભાષા ચાર, િનસગ પચાર, ુ ઠરોગી-

પ રચયા અને સમ ામસેવાની િવિવધ ૃ િ ઓ કરવામાં આવી હતી. દશના િવિવધ સ યા હો,

લડતોમાં ગાંધી ારા અહ થી અ ૂ ટ ેરણા, બળ અને દોરવણી મળતાં ર ા.ં

ઈ.સ. 1946 થી િતમ દવસ ુધી ગાંધી મોટા શે ઠયાઓને યાં રહવાને બદલે ભ ંગી

કૉલોની દ હ માં ર ા. યાંથી તેમને કોમી એકતા, હ રજનસેવા, ખાદ ની ૃ િ ઓ ચલાવેલી.

1 દાંડ ૂચ; .ૃ48, આ.1969 – ક યાણ િવ. મહતા, ઈ રલાલ ઈ. દસાઈ

Page 9: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

29

આમ, ગાંધી એ સાતેક આ મોની થાપના કર હતી. ગાંધી એકાદશ તોને આદશ

માની વન વતાં અને તેમના સાથીઓ તેમજ દશને ેરણા ૂ ર પાડતા.

2.2.8 ગાંધી એ કરલા સ યા હ :

ઈ.સ. 1894 થી 1915 ુધી દ ણ આ કામાં િવિવધ સ યા હો કયા. પાછળથી આ

સ યા હો દ ણ આ કાના સ યા હ નામે ઓળખાયો. ગાંધી એ દ ણ આ કામાં 21 પાઉ ડનો

કર, ગરમી ટયાની થા, હ દ મતાિધકારની ના ૂ દ, જમીન મા લક હકની ના ૂ દ વગેર સામે

ગાંધી એ સિવનય કા ૂ નભંગ, ા સવાલની સા ૂ હક ૂચ, હજરત, લ વન, ી- ુ ુષોના

સ યા હો વગેર અ હસક ૃ િ ઓ ચલાવી હતી.

ઈ.સ. 1915માં ગાંધી ભારત પાછા આ યા. પછ મોતીલાલ દર ની િવનંતીથી

વીરમગામની જકાતદોર િનિમ ે ચાલતાં અિન ટોનો િતકાર કરવા માટ ુંબઈ સરકાર સાથે

ગાંધી એ પ યવહાર કર ને ગાંધી એ જકાતદોર રદ કરાવી.

ઈ.સ. 1917ની 18 એિ લથી બહારમાં ચ ંપારણ સ યા હ શ થયો. તીનક ઠયા પ િત

ના ૂ દ સામે આ સ યા હ કરવામાં આ યો હતો. રા સાદ, જ કશોર સાદ, રાજ ુમાર ુ લ

વગેર આ લડતમાં ગાંધી ના સાથી હતા. ગાંધી એ તીનક ઠયાનો કાયદો રદ કરા યો.

ઈ.સ. 1918માં અમદાવાદના િમલમ ૂરોની હડતાળના ણેતા ગાંધી બ યા. ગાંધી એ

િમલમ ૂરોને પોતાના હક અપાવી ‘મ ૂર મહાજનની થાપના’ પણ કર . આજ વષ ખેડા જ લાના

કપડવંજ િવ તારમાં અિત ૃ ટને લીધે ખે ૂતોના પાકને ભાર ુકસાન થયે ુ.ં તેમ છતાં સરકાર

મહ ૂલ કર માફ ન કરતાં સરદાર પટલ ઈ ુલાલ યા ક, શંકરલાલ બે કર વગેરના ને ૃ વમાં

ગા ંધી ના માગદશન, રાહબર ને સલાહ- ૂ ચનથી ખેડા સ યા હનો ારંભ થયો. સરદાર પટલ

અને ગાંધી ના ય નોથી આ સ યા હ સફળ થયો અને સરકાર એવા િનણય પર આવી ક

ખે ૂતો કર ભરવા સ મ છે. તેમને કર ભરવો બાક ના ખે ૂતોને કરમાંથી ુ ત આપવી.

ઈ.સ. 1923માં બોરસદ સ યા હ થયો હતો. બાબર દવા નામના બહારવ ટયાને પકડવા

માટ વધારાની પોલીસના ખચ પેટ અઢ લાખ િપયાનો કર નાખેલો. આ અ યાય સામે સરદાર

પટલ, દરબાર ગોપાળદાસ, અ બાસ તૈયબ , રિવશંકર મહારાજ, મોહનલાલ પંડ ા વગેર

ગાંધી ની દોરવણી હઠળ બોરસદ-બોચાસણમાં ‘સ યા હ છાવણી’ ઊભી કર ને લડત ચલાવે છે.

36 દવસ આ અ હસક લડાઈ ચાલી તેમાં ગા ંધી અને તેમના સાથીઓનો િવજય થયો.

Page 10: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

30

ઈ.સ. 1923માં થયેલ નાગ ુરનો ઝંડા સ યા હ પણ ગાંધી એ સફળ બનાવેલ. 13

એિ લ, 1923ના દવસે નાગ ુરમાં રા વજ સાથે સરઘસ નીકળે ું. સરઘસને મનાઈ ુકમ

મ યો. પાંચ વીરો મનાઈ ુકમનો ભંગ કર ને આગળ વ યા, આ પાંચ વીરોને પોલીસે ૂ ઢ માર

માર ગટરમાં નાખી દ ધા. આ બનાવના િતકારમાં ગાંધી અને સરદારના માગદશન હઠળ

પોલીસે મનાઈ ુકમ આ યો હોવા છતાં સરઘસ કાઢવામાં આ ું. સરઘસ િનિ ત જ યાએ પહ ુ.ં

ગાંધી અને તેમના સાથીઓનો િવજય થયો.

જયકર નામના ટશ સરકાર નીમેલા અમલદાર બારડોલી અને ચોયાસી તા ુકાના ં

ગામોમાં 25 ટકા મહ ૂલ વધારો ૂચ યો. વ લભભાઈ પટલે આ વાત સાંભળ ને 12 ફ ુઆર ,

1928ના રોજ મહ ૂલ વધારો ન હ આપવા મહાદવ દસી, નરહ ર પર ખ, ક યાણ મહતા,

ુ ંવર ભાઈ વગેર સાથીઓએ મળ લડત ચલાવી. વ લભભાઈ, તૈયબ અને રિવશંકર મહારાજ

ગામેગામ ફર ને લોક ૃ િત લા યા. બી બા ુ સરકાર િમલકત, ઢોરઢાંખરને વેચીને દમન

ુ રવા લાગી. ગાંધી પણ આ લડતમાં જોડાયા. લ ભરો કાય મ ચા ુ થયો. બળને લીધે

આ લડતમાં પણ િવજય મેળ યો. વ લભભાઈ પટલને આ લડતે ‘સરદાર’ ુ ં બ ુદ અપા ું. આ

સ યા હ બારડોલી સ યા હ તર ક ઓળખાયો.

12મી માચ, 1930ના રોજ સાબરમતી આ મથી દા ંડ ૂચ શ થઈ. દાંડ ૂચ ૂ વ, ાથના

પછ િત ા કરતા,ં સાબરમતી આ મમાં ગાંધી એ કહ ું, ુ ં કાગડા- ૂતરાને મોતે મર શ, પણ

વરા ય લીધા િવના આ આ મમાં પગ ૂ કવાનો નથી.’’1 આ િનધાર સાથે દા ંડ ૂચ શ થઈ. આ

દાંડ ૂચમાં 80 સ યા હ ઓ સાથે ગાંધી 24 દવસમાં 241 માઈલ ચા યા હતા. દાંડ ૂચને કારણે

ઘણીબધી જ યાએ મીઠાના સ યા હ થયા. ગાંધી એ મીઠાના કાયદાનો ભંગ કય અને આ

સ યા હ પણ તેમનો સફળ ર ો. ઈ.સ. 1938માં રાજકોટના ઠાકોર ી ધમ િસહ અને દ વાન ી

વીરાવાળાના ુલમથી ાસી ગઈ હતી. ગાંધી ના માગદશન હઠળ રાજકોટ સ યા હ થયો

અને તે પણ સફળ ર ો હતો.

2.2.9 વતં તા ા ત માટની ણ દશ યાપી લડતો :

વતં તા ા ત માટ ણ દશ યાપી લડતો થઈ.

(1) ઈ.સ. 1920-22ની અસહકારની લડત

1 દાંડ ૂચ; .ૃ48, આ.1969 – ક યાણ િવ. મહતા, ઈ રલાલ ઈ. દસાઈ

Page 11: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

31

(2) ઈ.સ. 1930-32ની સિવનય કા ૂ નભંગની લડત અને

(3) ઈ.સ. 1940-42ની ‘ હ દ છોડો’ની લડત

ઉપરો ત ણે લડત િવશે જોઈએ.

13 એિ લ, 1919ના જ લયાનવાલા કા ંડમાં રા ના અપમાનથી દશમાં ભાર િવરોધ યો.

1 ઑગ ટ 1920ના રોજ િતલક મહારાજ ુ ં અવસાન થતાં તે જ દવસે ગાંધી એ અસહકારનો

કાય મ હર કય અને રા ની િવ ોહ ચેતનાને યો ય દશામાં વાળ લીધી. ધારાસભા,

અદાલતો, શાળા-કૉલેજો, ખતાબો અને પરદશી કાપડના બ હ કારનો પંચિવધ કાય મ ૂચવવામાં

આ યો. રા ય શાળાઓ અને મહાિવ ાલયોની થાપના થઈ અને ર ટયો કા ંતો અને ખાદ પહરો.

વા કાય મો અમલમાં આ યા. અસહકારની લડતના ફળ પે ઈ.સ. 1920માં ૂ જરાત િવ ાપીઠની

અમદાવાદમાં થાપના થઈ. આ ઉપરાંત કાશી, નાગ ુર, દ લી વગેર થળોએ રા ય િશ ણની

િવ ાપીઠો થપાઈ. 6 એિ લથી 13 એિ લ ુધી રા ય સ તાહની ઊજવણી કરવામાં આવી. એક

કરોડ િપયાનો વરા યનો ફાળો એકઠો કરવામાં આ યો. દશની એ દોલનમાં ૂ રા

ઉ સાહથી ભાગ લીધો, પણ કટલાંક થળોએ ુ લડો ફાટ નીકળતાં અ હસક દોલન હસા તરફ

વ ુ.ં ગાંધી એ ની લૂને પોતાની ‘Himalayan blunder’ પહાડ વડ ૂલ ગણીને એનો

હરમાં વીકાર કય . આ લડતમાંથી જ ‘નવ વન’ અને ‘યંગ ઇ ડયા’ વા પ ોનો િવકાસ થયો. હસાના

બનાવો બનતા ગાંધી એ ઈ.સ.1922માં આ અસહકારની લડત પાછ ખચી લીધી.

જવાહરલાલ નેહ ુના ુખપદથી ઈ.સ.1930ના લાહોરના ક ેસ અિધવેશનમાં ‘ ૂ ણ વરા ય’ની

ઘોષણા કરવામાં આવી. આના અ ુસ ંધાનમાં ગાંધી એ 12 માચ 1930ના રોજ દાંડ ૂચ કર ને ધારાસભામાં

િનમક સ યા હ કય . આમ, સિવનય કા ૂ નભંગની દશ યાપી ચળવળ ગાંધી એ ઉપાડ. ભારતભરમાં ઠરઠર

મીઠાના સ યા હો શ થયા. આ ગાંધી ની બી મોટ મહ વની લડત હતી.

ઈ.સ.1941માં સર ટફડ સ ુધારાની દરખા તો લઈને આ યા. ને ગાંધી એ ‘Post-dated

cheque’ દમ વગરની વાતો કહ ને ફક દ ધી અને તમે ‘‘ હ દની ચ તા ન કરો, હ દને ભગવાનને ભરોસે

છોડ દો.’’1 એમ કહ ને ટશરોને હ દ છોડ જવા માટ પ ટ ૂચના આપી. બરલાભવનમાં ગાંધી ને

પકડવાની અફવાઓ ફલાઈ હતી. સેનાપિતની અદાથી ગાંધી એ દશને મં પે આદશ આ યો, ‘‘તમને ૂ ંકો

મ ં આ ું ં તે ગોખી રાખજો... ‘કરગ યા મરગે’. હ દને આઝાદ કર ું યા તો મર ફ ટ ુ.ં ુલામી જોવા

1 મહા મા ગાંધીનો ુજરાતી સા હ ય પર ભાણ; .ૃ65, આ.1979 – ડૉ.હર શ યાસ

Page 12: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

32

વતા નહ રહ એ.’’1 બરલા ભવનમાં ગાંધી એ સરકાર ગરફતાર કયા. સરકારની આ દમન નીિત સામે

માં િવરોધનો ચંડ ુવાળ ગતાં હસા ફાટ નીકળ. ગાંધી એ 20 ફ ુઆર 3 માચ 1943 ુધી 21

દવસના ઉપવાસ હર કયા. વળ આગાખાન મહલની ૂ નાની લમાં તેમણે આ કાળ દર યાન

મહાદવ દસાઈ અને ક ુરબા ગાંધી વા બે મહાન સાથીઓને ુમા યા. આ લડત પછ લોકોમાં

ભય હતો એ ૂર થઈ ગયો.

2.2.10 વતં તા ા ત :

ગાંધી ભારતના ભાગલા પાડ ને આઝાદ વીકારવા તૈયાર ન હતા. ગાંધી એ તો ક ું

હ ુ,ં ‘‘Viviseat me before you viviseat India’’ હ ુ તાનના ુકડા કરો એ પહલાં મારા ુકડા

કરજો.’’2 ગાંધી ભારતને અખંડ રાખીને વરા ય લેવા માગતા હતા. પરં ુ ુ લમ લીગ

પા ક તાનની બાબતમાં જરાપણ બાંધછોડ કરવા તૈયાર ન હતી. દશના નેતાઓ પણ વચગાળાની

સરકારમાં તેમના વતાવથી કંટાળ ગયા હતા. એટલે દશના ભાગલા વીકાર ને તેઓ ટશરોને

િવદાય આપવા ઈ છતા હતા. ગાંધી એ બધાને ભાગલા ન પાડવા સમ યા. પણ કોઈ સમ યા

ન હ. ભારતના ભાિવને સમય પર છોડ ને એ કડવો ૂ ં ટડો પી ગયા. 14 ઑગ ટ 1947ના દવસે

તેમણે ક ું હ ું, ‘‘આવતી કાલે આપણે ેજોની ુલામીમાંથી ુ ત થઈએ છ એ. પણ રાતના

બાર વા યાથી હ ુ તાનના (બે) ુકડા થાય છે. એટલે કાલનો દવસ ુશીનો પણ છે અને

ગમગીનનો પણ છે. સાથે સાથે આપણી ઉપર ઘણો ભાર પડ છે. આપણે ાથના કર એ ક ઈ ર એ

બોજો સહન કરવાની તાકાત દ.’’3 ાથના, મૌન અને ઉપવાસ સાથે ગાંધી એ કલક ામાં

શાિંતકાય કરતાં વાતં ય દન ઉજવેલો.

2.2.11 ગાંધી ુ ં ૃ ુ :

30 ુઆર , 1948ના દવસે સરદાર પટલ અને પં ડત નહ ુ વ ચેનો ખટરાગ સમાવવા

માટ સાંજની ાથના પછ એ જવાહરલાલને મળવાના હતા. સરદાર પટલ સાથે વાતચીત કરતાં

એક િમિનટ ાથનામાં મો ુ ં થ ું હ ું. પોતે જ કહતા હતા, ‘‘એક િમિનટ પણ ાથનામાં મો ુ ં થાય

એ મને ૂ ંચે.’’4 આમ કહતા બરલા ભવનમાં પગિથયાં ઉતર ને એ ાથના સભામાં ઈ રમય ચ ે

1 મહા મા ગાંધીનો ુજરાતી સા હ ય પર ભાણ; .ૃ66, આ.1979 – ડૉ.હર શ યાસ 2 એજન, .ૃ70 3 એજન 4 એજન, .ૃ74

Page 13: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

33

જઈ ર ા હતા. યાં જ ખાખી કપડામાં સ જ થયેલો એક ુવાન ના ુરામ ગોડસે ટોળાને વ ધતો

જોડલા હાથે પાસે આ યો. મ ુબહન ગાંધીને તેણે ધ ો માય. રવો વરમાંથી ણ ગોળ ધડાધડ

ટ એક બે ને ણ ગોળ એ ગાંધી ‘‘હ રામ..... હ રામ !’’ કહતા નીચે ઢળ પડ ા.

ય ુના નદ ના કા ંઠ દ હ માં રાજઘાટ પર રા િપતા ગાંધી ના શબને અ નસં કાર

કરવામાં આ યા. 78 વષની વયે ગાંધી નો ૃતદહ પંચમહા ૂતમાં િવલીન થઈ ગયો.

2.2.12 ગાંધી ના ઘડતરમાં ફાળો આપનાર ેરણા ૂ િતઓ :

ગાંધી ના વનમાં ીમ રાજચં , ગોપાલ ૃ ણ ગોખલ,ે હૉન ર કન, લયો ટો ટૉય,

હનર થોરો વગેર િતભાવોનો ભાવ ગાંધી ના વન ઘડતરમાં આપણને જોવા મળે છે.

ગાંધી લખે છે ક, ‘‘મારા વન ઉપર ડ છાપ પાડનાર આ ુિનક મ ુ યો ણ છે : ીમ

રાજચં એ તેમના વંત સંસગથી, ટો ટોયે તેમના ‘વૈ ુ ંઠ તારા દયમાં છે’ નામના ુ તકથી, ને

ર કને ‘અન ુ િધસ લા ટ’ સવ દય નામના ુ તકથી મને ચ કત કય છે.’’1 આપણે થમ

ગાંધી પર ીમ રાજચં નો ભાવ કવી ર તે પડ ો એ જોઈએ.

ીમ રાજચં ગાંધી ના ધાિમક ુ ુ હતા. ગાંધી અને તેમની વ ચે એક વષનો જ

મરમાં તફાવત હતો. ીમ રાજચં હ રામોતી અને ઝવેરાતનો વેપાર કરતા.ં દશિવદશ સાથે

સંબ ંધ રાખતાં. ીમ રાજચં નાનપણથી જ જ ાસા ૃ િ ધરાવતાં હતા.ં કોઈપણ વ ુ ને સમ યા

વગર તો વીકારતા ન હ. એમની સાથેના સંબ ંધ િવશે ગાંધી કહ છે, ‘‘સન 1891ના ુલાઈ

માસમાં ુ ં િવલાયતથી ુંબઈ આ યો યાર એમનો પ રચય કર શ ો.’’2 ગાંધી તેમની

આ મકથામાં ન ધે છે ક, ‘‘દા તર મહતાએ ઓળખાણ તેમને ઘર કરાવી તેમાંની એક ન યા

િવના ન ચાલે. તેમના ભાઈ રવાશંકર જગ વનની સાથે તો જ મની ગાંઠ બંધાઈ. પણ ુ ં મની

વાત કરવા ઈ ં ં તે તો કિવ રાયચંદ અથવા રાજચં ની. દા તરના મોટાભાઈના તે જમાઈ હતા

ને રવાશંકર જગ વનની પેઢ ના ભાગીદાર ને કતાહતા હતા. તેમની મર તે વેળા 25 વષ

ઉપરની નહોતી છતાં તે ચ ર વાન અને ાની હતા એ તો ુ ં પહલી જ ુલાકાતે જોઈ શ ો. તે

શતાવધાની ગણાતા હતા. શતાવધાની વાનગી જોવા દા. મહતાએ મને ૂચ ું. મ મારા

ભાષા ાનનો ભંડોળ ખાલી કય ને કિવએ મ કહલા શ દો િનયમમાં ક ા હતા તે જ િનયમમાં

1 આ મકથા; .ૃ82, 83, આ.2011 – મો. ક. ગાંધી 2 મહા મા ગાંધીનો ુજરાતી સા હ ય પર ભાણ; .ૃ78, આ.1979 – ડૉ.હર શ યાસ

Page 14: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

34

કહ સંભળા યા. આ શ તની મને અદખાઈ થઈ પણ ુ ં તે ઉપર ુ ધ ન થયો. ના ઉપર ુ ં ુ ધ

થયો તે વ ુનો પ રચય મને પાછળથી થયો. એ હ ું તેમ ુ ં બહો ં શા ાન, તેમ ુ ં ુ ચા ર

અને તેમની આ મદશન કરવાની ભાર ધગશ. આ મદશનને જ ખાતર તે પોતા ુ ં વન યતીત

કરતા હતા.’’1

ગાંધી અને ીમ રાજચં વ ચે ધમની જ ચચા થયા કરતી. ગાંધી આ મકથામાં ન ધે

છે ક, ‘‘પણ યાર ુ ં તેમની ુ કાને પહ ું યાર માર સાથે ધમવાતા િસવાય બી વાતા ન જ

કર.’’2 ઈ.સ. 1893 પછ ના દ ણ આ કાના િનવાસ દર યાન કટલાક તી અને ુસલમાન

િમ ોના સંસગથી ગાંધી માં ધાિમક જ ાસા ગી. આમ, ગાંધી રાજચં ના સંસગમાં આવવાથી

હ ુ ધમ િવશે ઘ ું બ ું ણવા તેમને મ ું હ ું.

હૉન ર કનનો ભાવ ગાંધી પર જોવા મળે છે. લે ડના ઉ ચ કો ટના લેખક,

અ યાપક, ધમમીમાંસક, ૂ યોના પરમ ઉપાસક, અથ યવ થાના મહાન ુર કતા એવા હૉન

ર કન હતા. ુ ર, કળા, સા હ ય, ત વ ાન, સમાજશા વગેર િવષયોના તે ડા અ યાસી હતા.

તેમણે સં યાબંધ ુ તકો લ યાં છે. એમાં એમ ું ‘Essays on Ethics’ નીિત િવષયક િનબંધો ખાસ

ન ધપા છે. ‘‘નીિત ળવવામાં જ સા ું ુખ છે અને સાચો ધમ પણ નીિતપાલનમાં જ રહલો

છે.’’3 ઈ.સ. 1893માં દ ણ આ કામાં ગાંધી ને િમ. પોલાક જહૉન ર કન ું લખે ું ‘Unto this

last’ ુ તક વાંચવા આ ુ.ં ગાંધી આ ુ તક િવશે કહ છે ક, ‘‘આ ુ તકને (હાથમા)ં લીધા પછ

ુ ં છોડ ન શ ો. તેણે મને પકડ લીધો. આખી રાત ઘ ન આવી. ુ તકમાં ૂ ચવેલા િવચારો

અમલમાં ૂ કવાનો ઈરાદો કય..... આ પહલાં ર કન ુ ં એકપણ ુ તક મ વાં ુ ં ન હ ું. ણે માર

જદગીમાં ત કાળ મહ વનો રચના મક ફરફાર કરા યો એ ું તો આ ુ તક જ કહવાય. તેનો મ

પાછળથી તર ુમો કય , ને તે નામે છપાયે ું છે.’’4 આ ર તે ર કનના િવચારો ગાંધી પર પડ ા.

હૉન ર કનનાં િવચારો ગાંધી સં ેપમાં ર ૂ કર. ‘સવ દય’ના િસ ા ંતો પણ આપે છે. ‘‘(1)

બધાના ભલામાં આપ ું ભ ું રહ ું છે. (2) વક લ તેમજ વાળંદ બંનેના કામની કમત એકસરખી

હોવી જોઈએ, કમ ક આ િવકાનો હક બધાને એકસરખો છે. (3) સા ુ ં મ ૂર ુ,ં ખે ૂત ુ ં વન જ

1 આ મકથા; .ૃ81, આ.2011 – મો. ક. ગાંધી 2 એજન, .ૃ82 3 સવ દય; .ૃ4, આ.2010 – મોહનદાસ કરમચંદ ગાંધી 4 આ મકથા; .ૃ275, આ.2011 – મો. ક. ગાંધી

Page 15: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

35

ખ ુ ં વન છે. પહલી વ ુ ુ ં ણતો હતો. બી ુ ં ઝા ંખી જોતો હતો. ી નો મ િવચાર જ

નહોતો કય . પહલીમાં બી બંને સમાયેલી છે એ મને ‘સવ દયે’ દ વા ું દખાડ ું. સવાર થ ું ને

ુ ં તેનો અમલ કરવાના ય નમાં પડ ો.’’1

આમ, આ ર તે ગાંધી ર કનના એક ુ તકથી એટલા બધા ભાિવત થયા ક એ

અમલમાં ૂ ક ન હ યાં ુધી તેમને ચેન પણ ન પડ ો.

રિશયાનો મહાન સા હ યકાર, ફલ ૂફ અને િવચારક લયો ટૉ ટોયનો ભાવ પણ ગાંધી

પર જોવા મળે છે. ગાંધી ટૉ ટોયની અસરો દશાવતાં કહ છે, ‘‘ટૉ ટોયની ‘વૈ ુ ંઠ તારા દયમાં

છે’ નામના ુ તક મને દોય. તેની છાપ મારા ઉપર બ ુ ડ પડ . આ ુ તકની વતં

િવચારશૈલી તેની ૌઢનીિત, તેના સ ય આગળ િમ. કો સે આપેલાં બધા ુ તકો ુ ક લા યાં.’’2

ગાંધી ટૉ ટોયના િવચારોથી આકષાઈને એમના બી ુ તકો પણ વાંચવા લા યાં. ‘‘ટૉ ટોયનાં

ુ તકો ુ ં વાચન વધાર ૂ ુ ં. તે ુ ં ‘ગો પે સ ઈન ીફ’ (નવા કરારનો સાર), ‘વૉટ ુ ુ’ ( યાર

કર ું ુ ં ?) વગેર ુ તકોએ મારા મન ઉપર ડ છાપ પાડ . િવ ેમ મ ુ યને ા ં લગી લઈ

જઈ શક છે એ ુ ં વધાર ને વધાર સમજવા લા યો.’’3

ઈ.સ. 1909માં ગાંધી અને ટૉ ટોય વ ચે દ ણ આ કાના િનવાસ દર યાન

પ યવહાર થયેલો, ા સવાલમાં પોતે ઉપાડલી અ હસક લડતથી તેમણે ટૉ ટોયને વાકફ કયા

હતા. ટૉ ટોયે પોતાની ન ધમાં લખે ું છે, ‘‘ ા સવાલથી આવેલા એક હ ુ (ગાંધી )ના પ ે માર

ઉપર બ ુ જબર અસર કર છે.’’ વીસમી ઓ ટોબરના પ માં તે ગાંધી ને લખે છે, ‘‘સ યા હ

આ મ િવષેના જોહાિનસબગના ુભ સમાચાર સાંભળ મને ૂબ આનંદ થયો.’’ 25 એિ લ

1910ના પ માં તેમણે ગાંધી ને લખે ું, ‘‘ યારા િમ , મને હમણાં જ ‘ હદ વરા ય’ અને તમારો

પ મ યા.ં એ ુ તકમાં તમે ોની છણાવટ કર છે તે મ ૂ બ રસથી અને યાન ૂવક વાંચી.

સ યા હ અથવા શા તમય અસહકાર એ ઘણી અગ યની વ ુ છે. મા હ ુ તાન માટ ન હ, પણ

સાર આલમ માટ.’’ વળ પ ના તમાં અ યંત નેહથી લ ું છે. ‘‘ લ. તમારો િમ અને ભાઈ,

લયો ટૉ ટોય’’4 આમ, આ ર તે આપણને ગાંધી અને ટૉ ટોયના િવચારો કટલાં ુ મેળ ભ યા

હતા,ં એ જોવા મળે છે.

1 આ મકથા; .ૃ275, 276, આ.2011 – મો. ક. ગાંધી 2 એજન, .ૃ127 3 એજન, .ૃ147 4 મહા મા ગાંધીનો ુજરાતી સા હ ય પર ભાવ; .ૃ96, આ.1979 – ડૉ.હર શ યાસ

Page 16: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

36

ગાંધી રાજકારણમાં પોતાના ુ ુ માનેલા તે હતાં ગોપાલ ૃ ણ ગોખલ.ે ભારત સેવક

ગોખલેનો જ મ ઈ.સ. 1866માં મહારા માં થયો હતો. ગોખલે સમાજ પાસેથી ઓછામાં ઓ ં લે ુ ં

ને વધારમાં વધાર આપ ું જોઈએ એમ માનતા હતા. ગાંધી ગોખલેથી ૂ બ જ ભાિવત હતા.

ગોખલે માટ શ દો ગાંધી એ વાપયા છે, એ જોઈએ. ‘‘સર ફરોજશા મને હમાલય વા લા યા,

લોકમા ય િતલક સ ુ વા લા યા. તેમાં ુ ં નાહ શ ુ ં. હમાલય ચડાય નહ , સ ુ માં ૂબવાનો

ભય રહ. ગંગાની તો ગોદમાં રમાય, તેમાં હોડકા ં લઈને તરાય.’’1 આમ, આ ર તે ગાંધી પર

ભાવ પાડનાર એક ય ત ગોપાલ ૃ ણ ગોખલે પણ હતા.

ગાંધી ને ઈ.સ. 1817માં અમે રકામાં જ મેલા હનર ડિવડ થોરોની ેરણા પણ તેમણે

મળેલી. ગાંધી ને થોરો ુ ં ુ તક ‘On the duty of civil disobedience’ (કાયદા સામે થવાની ફરજ)

એ િનબંધોની ગાંધી પર અસર જોવા મળે છે. ગાંધી એ આ ુ તકનો અ ુવાદ ‘ઈ ડયન

ઓપીિનયન’માં િસ કરલો. આ ઉપરાંત સો ટ સ, ુ , મહાવીર, ઈ ુ ત, રામ, ૃ ણ, વામી

િવવેકાનંદ વગેર િવ િૂતઓની અસર ગાંધી પર પડલી ને ગાંધી એ આ િવ ૂ િતઓમાંથી ેરણા

મેળવેલી.

2.3 ગાંધી ના િવચારો : ગાંધી ની િવચારસરણી એટલી િવશાળ અને ઉ મ હતી ક ૃ વી પરની બધી જ બાબતોને

એ િવચાર શકતા હતા. ધમ, સમાજકારણ, રાજકારણ, અથકારણ, કળવણી, સા હ ય-કલા,

પયાવરણ એમ િવિવધ િવષયો પર એમનો ડો અ યાસ અને ચતન આપણને જોવા મળે છે.

ગાંધી ૂ ળ તો એક ધાિમક ુ ુષ હતા. તેથી થમ તેમની ધાિમક િવચારણા જોઈએ.

2.3.1 ધાિમક િવચારણા :

ગાંધી ની ધમિવષયક િવચારણા નીચે માણે છે.

2.3.1.1 ધમની યા યા :

ગાંધી પોતાની ધાિમક ૂ િમકા સમ વતાં કહ છે, ‘‘માર કર ું છે, ની ુ ં 30 વષ

થયાં ઝ ંખના કર ર ો ં. તે તો આ મદશન છે, તે ઈ રનો સા ા કાર છે, મો છે. મા ુ ં

ચલનવલન બ ું એ જ ૃ ટએ થાય છે. મા ુ ં લખાણ બ ું એ જ ૃ ટએ છે, અને મા ુ ં રા ય કરણ

ે ની દર ઝંપલાવ ું પણ એ જ ૃ ટને આધીન છે.’’2 ગાંધી ની ૃ િત ૂ ળે ધાિમક છે. ધમને

લોકભો ય એવી સાદ ભાષામાં સમ વતાં તે કહ છે : ‘‘ધમ એટલે નીિત : આ માની ૃ ટએ

1 આ મકથા; .ૃ165, આ.2011 – મો. ક. ગાંધી 2 એજન, .ૃ4

Page 17: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

37

પાળેલી નીિત તે ધમ.’’1 ગાંધી ના મને ધમ જ મહ વનો છે. ગાંધી ઔપચા રક ધમને ક ઢગત

ચા યા આવતા ધમને નહ , પણ બધા જ ધમ યા સં દાયોના પાયામાં ૂ ળ ૂત પે રહલો છે

અને આપણને પરમે ર ુ ં દશન કરાવે છે તેને જ ધમ માને છે.

2.3.1.2 સં દાય અને ધમ :

સં દાય અને ધમ વ ચે ગાંધી ભેદ પાડ છે, પણ બંને માટ મોટભાગે તેઓ ‘ધમ’ જ

શ દ વાપર છે. ગાંધી એ ‘સં દાય’ અને ‘ધમ’ વ ચેનો ભેદ બતાવવા માટ ચો સ પ રભાષા

વાપર નથી. ગાંધી કહ છે ક, ‘‘ધમ (સં દાય) તે તો એક જ જ યાએ પહ ચવાના ુદા ુદા

ર તા છે. આપણે બંને નોખા માગ લઈએ તેમાં ુ ં થ ું ? ખ ુ ં જોતા ટલા માણસ તેટલા ધમ એમ

ગણી શકાય.’’ 2 આમ, આ ર તે ગાંધી સં દાય અને ધમ િવશે ગાંધી િવચારતા હતા.

2.3.1.3 સવધમ સમભાવ :

ગાંધી લે ડ અને દ ણ આ કાના િનવાસ દર યાન બધા જ ધમ ના સંસગમાં આ યા

અને એમનો અ યાસ તેમને કય . ગાંધી ને બધા ધમ સમાન લા યા. ગાંધી સવધમ

સમભાવમાં માનતા હતા. ગાંધી ુ ય વે માનવધમને ુર કતા હતા. ગાંધી યાપક

ધમભાવના ુ તકમાં લખે છે ક, ‘‘ ચનીચ ભાવ ુલાવવો એ ધમ ું કામ છે. અનેકમાં એકને

જોવો, િવ ચ તામાં એક ચ જો ુ,ં ભેદમાં અભેદ જોવો એ મ ુ યોને (માનવ) ધમનો િતમ

આદશ છે.’’3 ગાંધી જનસેવા એ જ ુસેવા છે એ ું માનતા હતા. ગાંધી એ ‘મંગળ ભાત’

નામના ુ તકમાં સવધમ સમભાવ િવશે બે કરણો આ યા છે. આ કરણોમાં ગાંધી એ સવધમ

સમભાવ િવશે ઉપયોગી એવી ચચા કર છે.

2.3.1.4 ઉપાસના

‘ઉપ આસ’ ધા ુ પરથી ઉપાસના શ દ બનેલો છે. ઈ રની સમીપ થ ુ ંએ જ ઉપાસનાનો

અથ છે. ઉપાસના િવશે ગાંધી કહ છે ક, ‘‘એ ઉપાસના એટલે ુ ં ?..... ૂ યનારાયણનાં દશન કર

ખ ુ ં શૌચ કર એ. ૂ ય દયમાં નાટક રહ ું છે, સૌ દય રહ ું છે, લીલા રહલી છે તે બી

જોવાની નહ મળે. ઈ રના વો ુંદર ૂ ધાર બી ન મળે, ને આકાશના કરતાં વધાર ભ ય

રંગ ૂ િમ બી ન મળે.’’4 આમ, ઈ રના વ પ સાથે સમરસ થવા ુ ં તે ઈ ટ માને છે. ગાંધી

1 આ મકથા; .ૃ5, આ.2011 – મો. ક. ગાંધી 2 હદ વરાજ; .ૃ41, 42, આ.2008 – મોહનદાસ કરમચંદ ગાંધી 3 યાપક ધમભાવના; .ૃ25, આ.2003 - ગાંધી 4 ખર કળવણી; .ૃ74, આ.1955 – મો.ક.ગાંધી

Page 18: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

38

થાિપત ૂજરાત િવ ાપીઠ, અમદાવાદ, રાંધે અને સાદરા ુકામે દરરોજ 11 કલાક ઉપાસના

થાય છે. ગાંધી ટલા આ યા મક હતા તેટલાં જ ધાિમક પણ હતાં.

2.3.1.5 એકાદશ તો :

ગાંધી એ એકાદશ તો મંગળ ભાતમાં પ ટ ર તે ર ૂ કયા છે. ગાંધી આ એકાદશ

તોને વફાદાર રહ વન વતાં હતા.ં ગાંધી ને મન ‘‘ ત એટલે અડગ િન ય’’1 અને ત

લે ુ ં એટલે તે ુ ં સ ં ૂ ણ પાલન કરવાનો ામા ણક ૃઢ ય ન મન, વચન, કમથી મરણ લગી

કરવો.’’ મહિષ પતંજ લએ ‘યોગ ૂ ’માં ગણાવેલા પાંચ યમ : સ ય, અ હસા, અ તેય, અપ ર હ

અને ચયને વીકાર ને, તેમાં દશ કાળ, પ ર થિતનો િવચાર કર ને બી ં છ તો : શર ર મ,

અ વાદ, અભય, સવધમ સમભાવ, વદશી અને અ ૃ યતા િનવારણ ( પશ ભાવના) ને ઉમેર ને

ુલ અ ગયાર તો ય ત અને સમાજના િવકાસ માટ તેમણે ર ૂ કયા છે. ને ુગતરામ દવેએ

ગીત પે ૂ ંથી લીધાં છે :

‘‘સ ય, અ હસા, ચોર ન કરવી

વણ જો’ ુ ં નવ સંઘર ું

ચય ને તે મહનત

કોઈ અડ ન અભડા ુ ં

અભય, વદશી, વાદ યાગ ને

સવધમ સરખા ગણવા

આ અ ગયાર મહા ત સમ

ન પણે ૃઢ આચરવા.’’2

આ એકાદશ તો િવગતવાર જોઈએ.

સ ય :

‘સ ’્ એટલે હો ુ.ં સ ય તે હોવાપ ુ.ં સ ય િસવાય બી કોઈ વ ુની હ તી જ નથી.

પરમે ર ુ ં ખ ુ ં નામ જ ‘સ ’્ એટલે ‘સ ય’ છે. તેથી પરમે ર ‘સ ય’ છે. એમ કહવા કરતાં ‘સ ય’

એજ પરમે ર છે એમ કહ ું વધાર યો ય છે.’’3 ‘‘સામા ય વહવારમાં અસ ય ન બોલ ું ક ન

આચર ું એટલો જ સ યનો અથ નથી. પણ સ ય એ જ પરમે ર છે ને તે િસવાય બી ુ ં ક ું નથી.

એ સ યની શોધ અને ૂ ને ગે જ બી બધા િનયમોની આવ યકતા રહ છે અને તેમાંથી જ 1 મંગળ ભાત; .ૃ39, આ.2006 - ગાંધી 2 દનં દની; .ૃ98, આ.2011 – ૂ જરાત િવ ાપીઠ, અમદાવાદ 3 મંગળ ભાત; .ૃ1, આ.2006 - ગાંધી

Page 19: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

39

તેમની ઉ પિત છે. આ સ યના ઉપાસક પોતે ક પેલા દશ હતને સા ુ ં પણ અસ ય નહ બોલ,ે નહ

આચર. સ યને અથ તે હલાદની મ માતાિપતા દ વડ લોની આ ાનો પણ િવનય ૂવક ભંગ

કરવામાં ધમ સમ .’’1 આમ, આ ર તે ગાંધી િવ તાર ૂ વક સ યની યા યા આપણી સમ ૂ ક

આપે છે.

અ હસા :

અ હસાનો સીધો, સાદો ને સરળ અથ હસા ન કરવી એ છે. ગાંધી હસા ા ં પડલી છે એ

િવશે કહ છે ક, ‘‘ ુ િવચારમા હસા છે. ઉતાવળ હસા છે. િમ યા ભાષણ હસા છે. ેષ હસા છે.

કોઈ ુ ં ૂ ુ ં ઈ છ ું હસા છે. જગતને જોઈએ તેનો કબજો રાખવો એ પણ હસા છે.’’2

‘‘ ાણીઓનો વધ ન કરવો એટ ું જ આ તના પાલનને સા ુ ં બસ નથી. અ હસા એટલે ૂ મ

જ ં ુઓથી માંડ ને મ ુ ય ુધી બધા વો યે સમભાવ. એ તોનો પાલક ઘોર અ યાય કરનાર

યે પણ ોધ ન કર, પણ તેના ઉપર ેમભાવ રાખે, તે ુ ં હત ઈ છે ને કર, પણ ેમ કરતો છતો

અ યાયીના અ યાયને વશ ન થાય, અ યાયનો િવરોધ ને તેમ કરતાં તે ક ટ આપે તે

ધીરજ ૂવક અને અ યાયીનો ેષ કયા િવના સહન કર.’’3 આમ, ગાંધી અ હસાને હસા ન કરવી

એવો સામા ય અથ ન લેતા ં યાપક અને િવશાળ અથ આપણી સામે ૂ ક છે.

ચય :

ચય િવશે ગાંધી કહ છે ક, ‘‘ ચય એટલે મન, વચન, કાયાથી સવ ઈ યોનો

સંયમ..... ચય પોતાના ઊણપો ુ ં િન ય દશન કરશે, પોતાનામાં ૂ ણે-ખાંચર પાઈ રહલા

િવકારોને ઓળખી લેશે, ને તેમને કાઢવા સતત ય ન કરશે...... યાં લગી િવચારો ઉપર એવો

કા ૂ નથી મ યો ક ઈ છા િવના એક પણ િવચાર ન આવે, યાં લગી સં ૂ ણ ચય નથી.....

િવચાર મા િવકાર છે. તેને વશ કરવા એટલ ેમનને વશ કર ું તે વા ુ ને વશ કરવા કરતાંયે ક ઠન

છે. આમ છતાં જો આ મા છે તો આ વ ુ પણ સા ય છે જ..... એ પરમ અથ છે અને પરમ અથને

સા ુ ં પરમ ય નની આવ યકતા હોય એમાં ુ ં આ ય !’’4 આમ ચય િવશે ગાંધી આવા

િવચારો ધરાવતાં હતા.ં

1 મંગળ ભાત; .ૃ42, આ.2006 - ગાંધી 2 એજન, .ૃ5, 6 3 એજન, .ૃ42 4 આ મકથા; .ૃ42, આ.2011 – મો. ક. ગાંધી

Page 20: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

40

અ વાદ :

ગાંધી અ વાદને ચયની બ ુ િનકટ માને છે. તેઓ કહ છે ક, ‘‘ ચયની સાથે બ ુ

િનકટ સંબ ંધ ધરાવ ું આ ત છે. મારો અ ુભવ એવો છે ક આ તને પહ ચી વળાય તો ચય

એટલે જનને ય સંયમ સાવ સહલો થઈ પડ.’’1 આ ઉપરાંત ગાંધી આને સમ વતાં જણાવે છે

ક ‘‘અ વાદ એટલે વાદ ન લેવો. વાદ એટલે રસ. મ ઔષિધ ખાતાં આપણે તે વાદ લી છે ક

કવી તેનો િવચાર ન કરતાં શર રને તેની જ ર છે એમ સમ તેની મા ામાં જ ખાઈએ છ એ, તેમ

જ અ ું સમજ ું.’’2 આમ, ગાંધી અ વાદ ત ુ ં પાલન કરવા માટ ઘણા બધા યોગો કરલા

છે.

અ તેય :

‘‘અ તેય એટલે ચોર ન કરવી.’’3 હ ુ તેમજ અ ય ધમ માં ચોર ન કરવાની સલાહ

આપી જ છે. ગાંધી એક વ ુ ને એક જ ર તે ઉપયોગ કરવો એનો ઉપયોગ અ ય ર તે ન કરવો.

જો વ ુ ઉપયોગ સા ુ ં હોય અને એને બી ર તે ઉપયોગ કરવામાં આવે તો પણ ચોર

કહવાય.

અપ ર હ :

અપ ર હ એટલે ટલી વ ુની ક સાધન-સામ ીની આપણને જ ર હોય એટલી જ વ ુ

આપણે રાખવી. ભિવ યની ચતા કર કોઈ વ ુનો સં હ કરવો ન હ.

તમહનત :

જો આપણે અ તેય અને અપ ર હના િનયમોને પાળવા હશે તો આપણે તમહનત કરવી

જ પડશે. ગાંધી તમહનતના ૂબ જ આ હ હતાં.

વદશી :

વદશી િવશે ગાંધી લખે છે ક, ‘‘ વદશી ત આ ુગ ુ ં મહા ત છે. વ ુ આ માનો

ધમ છે, પણ અ ાનને ક બી કારણે આ માને ુ ં ભાન નથી ર ું તેના પાલનને સા ુ ં ત

લેવાની જ ર પડ છે.’’4 આ ભારતમા ં િવદશી વ ુઓ બ ુ જ ચલણમાં છે દશના આિથક

િવકાસને ુકસાનકતા છે. જો આપણા બા ુના ગામની વ ુઓ મળ રહ તો બી ગામ આપણે

વ ુ લેવા જવી ન હ એના ગાંધી હમાયતી હતા.

1 મંગળ ભાત; .ૃ10, આ.2006 - ગાંધી 2 એજન, .ૃ11 3 એજન, .ૃ15 4 એજન, .ૃ35

Page 21: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

41

અભય :

સ ય, અ હસા, ચય વગેર તો ુ ં પાલન કોઈ કર છે એમને કોઈનો ભય ન રાખવો

જોઈએ.

અ ૃ યતા િનવારણ :

‘‘અ ૃ યતા એટલે આભડછેટ; અને અખા ભગતે ઠ ક ગા ું છે ક, ‘‘આભડછેટ અદક ુ ં ગ

એ યાં યા ં ધમમાં ધમને નામે ક બહાને િવ ન ના યા જ કર છે અને ધમને ક ુ િષત કર છે.’’1

ગાંધી એ અ ૃ યતા િનવારણા માટ ઘણાં બધાં યોગો કયા. તેમને આ સમાજમાં ૃ િત

લાવવા ુ ં કામ ક ુ. ય નો ગાંધી એ કયા એ પછ પણ કોઈના ારા ચા ુ ર ા હોત તો આ

આ કલંક જોવા મળે છે એ ના હોત.

સ હ ુતા :

સ યના ૂ ર એ, અ હસાના ૂ ર એ ઘ ું સહન કર ું પડ છે એટલે એને ન તા ક

સ હ ુતા ુ ં ત પાલન કર ું આવ યક બની ય છે.

2.3.2 સામા જક િવચારણા :

ગાંધી એ ર તે ધાિમક િવચારણા કર છે એ ર તે જ એમણે સામા જક િવચારણા અને

પોતાની વાત લોકો સામે ૂ ક છે, તે જોઈએ.

2.3.2.1 વણ યવ થા :

ગાંધી ને મતે, ‘‘વણા મધમ એ હ ુ ધમ જગતને ચરણે ધરલી એક અ તીય ભેટ છે. એ વણ યવ થા િવશેની તેમની સમજ આવી છે. ‘‘ચા ુવ યે માણસના ધમ દોર દ ધા છે, તેને ુદા ુદા ચ ડયાતા ક ઊતરતા હકો બ યા નથી. મને લાગે છે હ ુ ધમની ૃ િતથી જ એ િવ ુ

છે ક પોતાનામાં ચા ક બી નામાં નીચા દર ુ ં આરોપણ કર ું. હ ુ ૃ ટએ તો સવ જ વણ ઈ રની ૃ ટને સેવવા જ મેલા છે. ા ણ પોતાના ાનથી, િ ય પોતાની ર ણશ તથી, વૈ ય તેના વા ણ યબળથી, ૂ તેના શર ર ય થી.’’2 વણ ધમ િવશે ગાધંી કહ છે ક, ‘‘એ ધમ માણે

ા ણ તે જ ક બધા વણનો સેવક છે – ૂ ોનો અને અ ૃ યોનો પણ ચાર વણની સેવા માટ એ પોતા ુ ં સવ વ હોમી દ છે. એને ાણીમા ની દયા ઉપર વે છે. પદ, સ ા અને અિધકારનો દાવો કરનાર િ ય નથી. િ ય તો તે જ છે ક સમાજના ર ણ અને સમાજની િત ઠાને માટ પોતાની ત ખરચી નાખે છે. પોતાને માટ રળનાર અને પોતાને અથ જ ધન-સંચય કરનાર વૈ ય નથી, ચોર છે. હ ુ ધમની માર ક પના માણે પંચમ ક અ ૃ ય વણ છે જ ન હ. કહવાતા

1 મંગળ ભાત; .ૃ22, આ.2006 - ગાંધી 2 મહા મા ગાંધીનો ુજરાતી સા હ ય પર ભાવ; .ૃ149, આ.1979 – ડૉ.હર શ યાસ

Page 22: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

42

અ ૃ યો બી ૂ ના ટલા જ અિધકારવાળા સમાજસેવકો છે. સમાજના પરમ ેયને માટ ક પવામાં આવેલી ઉ મો મ થા વણધમની થા છે એમ ુ ં મા ુ ં ં. આ તો તેની િવડંબના મા આપણે જોઈએ છ એ, અને જો વણધમને ટકાવી રાખવો હોય તો હ ુઓએ વણધમના એ ઓઠાનો નાશ કર વણધમના ાચીન ગૌરવનો ુન ુ ાર કરવો જોઈએ.’’1 આમ ગાંધી ના િવચારો બ ુ ઉ ચ જોવા મળે છે.

2.3.2.2 આ મ ણાલી : ાચીન ઋિષ ુ િનઓએ આપેલી આ મ ણાલીને ગાંધી માને છે. તેમ છતાં તેમને

કટલાક ધુારા પણ ૂચ યા છે. આ ઉપરાંત ગાંધી એ ાિતભેદ અને અ ૃ યતા િવશે પણ િવગતે પોતાના િવચારો

આપણને આ યા છે. હ રજનોના ઉ થાન માટ એમણે ‘હ રજન’ પ ો, હ રજન-યા ા, હ રજન ફંડ અને હ રજન-આ મ તથા હ રજન સેવક સંઘ થાપના કર હતી.

2.3.2.3 સમાજ ઉ થાન : ગાંધી એ બાળલ નનો િવરોધ કય છે પોતે બાળલ નના ભોગ બનેલા તેથી તેમને ુ ત

લ નની બાળલ નના ભોગ બનેલા તેથી તેમને ુ ત લ નની હમાયત કર છે. િવધવા િવવાહને ુર કાય છે. આ ઉપરાંત કજોડા ં લ ન, િવ ય થા, બાળહ યા, ૂધ પીતી કરવાની થા,

પડદા થા, રોવા ૂટવાની થા, ુગાર, વે યાગમન અને ખોટા ખરચાના ગાંધી િવરોધી હતા. બેટ બચાવો, ી કળવણી, ૌઢ િશ ણ, ી િશ ણના ગાંધી હમાયતી હતા.

અ ૃ યતા િનવારણ, હ રજનોને અલગ મતાિધકાર સામે એકવીસ દવસના ઉપવાસ, હ રજન આ મ, આ મની શાળાઓ અને સાવજિનક છા ાલયો ારા કોમી ભેદભાવ િમટાવવા માટ તેમણે ચ ંડ ુ ુષાથ કય હતો. આ ઉપરાંત આ દવાસીઓ અને પછાત િતઓ માટ ‘ભીલ સેવા મંડળ’, ‘રાનીપરજ સેવાસભા’ અને ‘આ દમ િત સેવકસંઘ’ વી સં થાઓ રચીને વનવાસીઓ અને પછાત લોકોની ઉ િત માટ અનેકિવધ ૃ િ ઓ તેમણે કર છે. ગાંધી દા નો સ ત િવરોધી હતા. તેઓ લખે છે ક, ‘‘જો મને એક કલાકને માટ પણ આખા હ દનો સર ુખ યાર નીમવામાં આવે તો સૌથી પહ ું કામ ુ ં એ ક ુ ં ક દા ના એકએક પીડાને ક ું વળતર આ યા િવના બંધ કર દ.’’ 2

2.3.2.4 હર આરો ય, વ છતા અને ખોરાક : ગાંધી વ છ હવા, વ છ પાણી અને ુ લા કાશની જ ર તેઓ સૌ થમ વીકારતા

હતા. ગાંધી જ સફાઈ, પેશાબઘરની વ છતા પર વ ુ ભાર આપે છે. ગાંધી માંસાહારનો

સખત િવરોધ કર છે. 1 મંગળ ભાત; .ૃ42, આ.2006 - ગાંધી 2 નવ વન; તા.28-6-1931, .ૃ187 - ગાંધી

Page 23: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

43

2.3.2.5 રચના મક કાય મ :

ગાંધી એ સમાજિવકાસ માટ રચના મક કાય મની ભેટ આપી છે. ગાંધી એ ક ું છે ક, ‘‘ ુ ં

રચના મક કાય મને વરલો .ં’’ આ રચના મક કાય મ એ ૂણ વરા ય મેળવવાનો, સ યને

અ હસાનો ર તો છે. પણ ુ ં એમ ક ુ ં ક રચના મક કાય મનો ૂ ર ૂ રો અમલ એ જ ૂણ વરા ય

છે. આપણા રા ુ ં ઠઠ પાયામાંથી ઘડતર કરવાને..... રચના મક કાય મ...... છે મ સશ

બળવાને માટ તાલીમની જ ર છે તેવી જ સ યા હને માટ પણ તાલીમની જ ર છે.’’1 ગાંધી એ

18 રચના મક કાય મો આ યા છે. કોમી એકતા, અ ૃ યતા િનવારણા, દા બંધી, ખાદ , ામો ોગો,

ામસફાઈ, નવી તાલીમ અને પાયાની કળવણી, ૌઢ િશ ણ, ી-ઉ િત, તં ુ ર તીના િનયમોની

કળવણી અથવા િનસગ પચાર, ા તક ભાષાઓ, રા ભાષા- ચાર, આિથક સમાનતા, કસાન

ૃ િ , મ ૂર ૃ િ , આ દવાસી સેવા, ુ ઠરોગોની સેવા અને િવ ાથ ૃ િ . આ ઉપરાંત ‘ગોસેવા

યા પ ુ ુધારણા’ને તથા પાછળથી ઉપાડલી ‘શા તસેના’ની ૃ િ ને પણ ગાંધી રચના મક

કાય મમાં ગણાવે છે.

આમ, આ ર તે ગાંધી ના ઉપરના િવચારો સામા જક બાબતે આપણને જોવા મળે છે.

2.3.3 ગાંધી ના રાજક ય િવચારો :

ગાંધી ના રાજક ય િવચારોને સમજવા હોય તો આપણે ગાંધી એ દ ણ આ કામા ંચલાવેલ

ચળવળથી ચા ુ કર ું પડ. ગાંધી એ ુ િનયાની બધી જ રાજક ય િવચારધારાઓને પચાવી લોકશાહ ની

વાત આપણી સમ એમણે ૂ ક આપી છે.

ગાંધી એ લોકશાહ ને ચલાવવા અને તેને મજ ૂત પ આપવા માટ સવ દયના ણ િસ ા ંત

આપણી સમ ૂ ક આ યા છે. ‘‘(1) બધાના ભલામાં આપ ું ભ ું રહ ું છે. (2) વક લ તેમ જ વાળંદ

બ ેના કામની કમત એકસરખી હોવી જોઈએ કમ ક આ િવકાનો હક બધાને એક સરખો છે. (3) સા ુ ં

મ ૂર ુ ં ખે ૂત ુ ં વન જ ખ ુ ં વન છે.’’2 ગાંધી ના રાજક ય ુ ુ ગોપાલ ૃ ણ ગોખલે હતા. ગાંધી

રાજક યના મોટાભાગના પાઠ ગોપાલ ૃ ણ ગોખલે પાસેથી શીખેલા. ગાંધી એ પંચાયતી રાજ,

ામ વરાજ, યાય િવષય રા ધમ વગેર િવષયક પોતાના િવચારો આપણને આ યા છે.

2.3.4 ગાંધી ની આિથક િવચારણા :

ગાંધી અથશા ી ન હતા પણ તેમનામાં બધા જ માનવીઓને સમાન હક ા ત કરાવવા

માટ એક દ ધ ૃ ટ રહલી હોવાથી તેમના પાસેથી આપણને આિથક િવચારો પણ જોવા મળે છે.

1 મહા મા ગાંધીનો ુજરાતી સા હ ય પર ભાવ; .ૃ162, આ.1979 – ડૉ.હર શ યાસ 2 આ મકથા; .ૃ275, આ.2011 – મો. ક. ગાંધી

Page 24: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

44

2.3.4.1 આયોજન :

ગાંધી એ ભારતને પિ મ ુ ં આયોજન અપનાવવા ુ ં ના પાડ હતી. કારણ ક પિ મ ુ ં

આયોજન છે એ શહર સં ૃ િત ુ ં આયોજન છે. કારણ ક એ દશોમાં સં યા ુ ં માણ ઓ ં હોવાથી

યાં શહર સં ૃ િત માણે આયોજન શ છે પણ ભારત વા વ તીગીચતા ધરાવતા દશ માટ તે

કાર આયોજન કર ું બલ ુલ અયો ય છે. ગાંધી એ ખેતીવાડ , ગોપાલન, ખાદ - ામો ોગ,

સહકાર ૃ િ , મ ૂર ૃ િ , યં ોનો ઓછો ઉપયોગ આ બધા જ પાસાને અ ીમતા આપી

ભારતને મજ ૂત આિથક િવચારણા આપી છે. ગાંધી એ ીમંતોને મા લક ન હ પણ ટ િશપ

અપનાવવા પણ આ હ કરલો છે.

2.3.5 ગાંધી ના િશ ણ િવશેના િવચારો :

ગાંધી એ દ ણ આ કામાં ફિન સ આ મ અને ટૉ ટોય આ મમાં િશ ણના યોગ

કરલા. ગાંધી એ ીિશ ણ, ૌઢિશ ણ તેમજ ુ િનયાદ તાલીમના હમાયતી હતા.

2.3.5.1 નઈ તાલીમ અને આ ુિનક િશ ણ :

ઈ.સ. 1937માં વધા ુકામે નઈ તાલીમ, ુ િનયાદ િશ ણનો પાયો નખાયો. ગાંધી

આ ુિનક િશ ણની ખામીઓને ણતા હતા. આ ુિનક િશ ણની બાળકના ુ મા ં િવકાસ થાય છે

પણ તેનો સવાગી િવકાસ થતો નથી. યાર નઈ તાલીમમાં ક ુ િનયાદ કળવણીમાં હાથ, દય

અને મગજની કળવણી થાય છે. ગાંધી એ ામ િવ ાપીઠોની થાપના કર તેની હમાયત કર છે.

બી બા ુ તેઓ હંમેશા બાલિશ ણ, ીિશ ણ, ૌઢિશ ણ, સહિશ ણ અને િતય િશ ણના

હંમેશા હમાયતી રહલા આપણને જોવા મળે છે.

ગાંધી એ યાયામ િશ ણને પણ તેમના િવચારોમાં આગ ું થાન આ ું છે. બી બા ુ

તેમણે િશ ણ ું મા યમ મા ૃભાષા જ હો ુ ં જોઈએ તેની પણ વાત કર છે.

2.3.6 સા હ ય-કલા િવષયક િવચારણા :

ગાંધી એ મ ધાિમક, આિથક, રાજક ય, સામા જક અને શૈ ણક િવશે િવચારણા કર છે

તેમ સા હ ય-કલા િવષયક પણ તેમના િવચારો આપણને ા ત થાય છે. તો હવે ગાંધી એ આપેલ

સા હ ય અને કલા િવશે િવચારો જોઈએ.

2.3.6.1 સા હ યકાર અને સા હ ય :

ગાંધી સા હ ય સવ માટ રચાય છે એટલે જ એમને કહ ું પડ ું ક ‘માર મન તો

કોિશયાને, ગામડાના ખે ૂતને સમ ય તે સા હ ય છે.’ ગાંધી એ આવી જ સીધી-સરળ ભાષામાં

બધાને સમ ય એ ર તે પોતાની આ મકથા આપી છે. ુજરાતી સા હ યમાં ઉ મ ઉદાહરણ પ

છે. ગાંધી એ સા હ યકાર કોણે કહવાય એ એમની ર તે યા યા આપવાનો ય ન કય છે.

Page 25: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

45

‘‘આપણામાં સાર ભાવનાઓ ૂ તેલી હોય તેને તૃ કરવાની શ ત ધરાવે છે તે કિવ છે.’’

કિવના ભાવ િવશે િવચારણા કરતાં તેમણે લ ું છે, ‘‘બધા કાયમી બધા ઉપર સરખી અસર નથી

થતી, કમ ક બધામાં બધી સાર ભાવનાઓ એક સરખા માણમાં હોતી નથી.’’1 આમ સા હ ય અને

સા હ યકાર િવશે તેમને આ ર તે વાત કર છે.

2.3.6.2 સા હ યની ભાષા-શૈલી :

પં ડત ુગ ુ ં ુજરાતી સા હ ય ભારખમ અને આડંબરવા ં તેમજ શ દને ભાષાના

માયા ળવા ં બની ગ ું હ ું. પરં ુ ઈ.સ. 1915માં ગાંધી ના આગમન પછ સાદ, સરળ ભાષામાં

સા હ ય રચાવા લા ુ.ં ગાંધી ના ભાવ નીચે છેવાડાના માનવીને સા હ યમાં થાન મ ું.

સા હ યના િવષયવ ુમાં વા તિવકતાનો વીકાર કરવામાં આ યો. સા હ ય શા માટ - કોને માટ ?

આ િવશે ગાંધી કહ છે સા હ ય એ મોટા શે ઠયાઓ માટ નથી પણ કોિશયા છે ખે ૂત છે િનર ર

છે એમને માટ સા હ ય રચા ું જોઈએ. ઈ.સ. 1935-36માં ગાંધી ુજરાતી સા હ ય પ રષદના

ુખ પણ બનેલા.

2.3.6.3 સા હ યમાં વનલ તા :

ગાંધી એ ું માનતા ક સા હ યમાં વનનો મ હમા હોવો જોઈએ. પછ એ વન

ગામડા ુ ં હોય ક શહર ુ ં, ા ણ ુ ં હોય ક ભંગી ુ ં, મ ુ ય ુ ં હોય ક પ ુપંખી ુ ં, વનનો આદર,

ગૌરવ અને િત ઠા સા હ ય ારા થાય તો માનવતાનો મ હમા વધશે.

2.3.6.4 લોકસા હ ય, કલા અને કલાકાર :

ગાંધી લોકવાતાઓ, લોકગીતો, ભજન, ુ હા અને છંદ વગેર લોકસા હ યમાં ડો રસ

ધરાવતા હતા.ં આ લોકસા હ ય જ ખ ુ ં સા હ ય છે એ ું ગા ંધી માનતા હતા.

કલાની મીમાંસા કરતાં ગાંધી એ ક ું હ ું ‘‘(કલાના) બા અને તર (એમ) બે ભેદ ુ ં

પા ુ ં .ં..... મને તો બા થી તરનો િવકાસ ન થાય યાં ુધી બા ની કશી કમત નથી. કળા

મા તરના િવકાસનો આિવભાવ. માણસના આ માનો ટલો આિવભાવ બા પમાં હોય તેટલી

તેની કમત...... કળા એટલે આ મકમનને પ રણામે શ દ, રંગ, પ ઈ યા દથી નીપજતી વ .ુ’’ 2

આજ ર તે ગાંધી એ કલાકારનો પણ મ હમા કરલો જોવા મળે છે.

2.3.6.5 જોડણી અને શ દકોશ :

1 આ મકથા; .ૃ275, આ.2011 – મો. ક. ગાંધી 2 મહા મા ગાંધીનો ુજરાતી સા હ ય પર ભાવ; .ૃ162, આ.1979 – ડૉ.હર શ યાસ

Page 26: કરણ-2 - shodhganga.inflibnet.ac.inshodhganga.inflibnet.ac.in/bitstream/10603/11774/3/03_chapter 2.pdf · ‘ 8ુ ચ ર -લાઈટ ઑફ એિશયા’, ‘બાઈબલ’,

46

ઇ.સ.1929માં ૂ જરાત િવ ાપીઠ ગાંધી મહાદવ દસાઈના સહયોગથી ‘સાથ ુજરાતી

જોડણીકોશ’ બહાર પાડ ો. ગાંધી એ આ જોડણીકોશ બહાર આવતા જ ક ું ક ‘હવે કોઈને

વે છાએ જોડણી કરવો અિધકાર નથી.’ ગાંધી શ દકોશોના પણ ુર ૃતા હતા. શ દકોશ ુ ં

સા હ યમાં ુ ં મહ વ છે એ તેઓ સાર ર તે સમજતા હતા.

2.3.6.6 ગાંધી ુ ં લેખન :

ગાંધી એ ઈ.સ.1909માં થમ ુ તક ‘ હ દ વરાજ’ આ ું હ ું. યારપછ ‘આરો ય િવશે

સામા ય ાન’ (1913), ‘દ ણ આ કાના સ યા હનો ઈિતહાસ’ (1924) ‘મારો લનો અ ુભવ’

(1921), ‘યરવડાના અ ુભવ’ (1925), ‘સ યના યોગો’ અથવા ‘આ મકથા’ (1927),

‘મંગળ ભાત’ (1930), ‘આ મવાસીઓ યે’ (1932), ‘સ યા હા મનો ઈિતહાસ’ (1930-1934),

‘નીિતનાશને માગ’ (1927), ‘વણ યવ થા’ (1934), ‘ધમમ થન’ (1935), ‘ યાપક ધમભાવના’

(1937), ‘રામનામ’ (1948), ‘સ ય એ જ ઈ ર છે’ (1957), ‘િન યમનન’ (1952),

‘અનાસ તયોગ’ (1929),, ‘ગીતાબોધ’ (1930), ‘ગાંધી ુ ં ગીતાિશ ણ’ (1955), ‘ યાગ ૂ િત અને

બી લેખો’ (1967), ‘ખર કળવણી’ (1938), ‘કળવણીનો કોયડો’ (1938), ‘રા ભાષા િવશે

િવચાર’ (1945), ‘પાયાની કળવણી’ (1950), ‘બાળપોથી’ (1951) વગેર ુ તકો આપણને ગાંધી

પાસેથી મળે છે.

ગાંધી એ ુ તકો ઉપરાંત પ કાર વ અને પ લેખન પણ િવશેષ કરલ છે. ગાંધી એ

‘ઈ ડયન ઓપીનીયન’, ‘હ રજન’, ‘નવ વન’, ‘હ રજન બં ુ’ વગેર સામિયકમાં અનેક લેખો

એમના કાિશત થયેલા છે. ગાંધી એ અનેક મહાન ુ ુષો સાથે પ ો પણ લ યા છે. કાકાસાહબ

કાલેલકર ગાંધી ના પ ો ુ ં ુ ંદર સંપાદન આપણી સમ ૂ ક આ ું છે. આમ, આપણે જોઈએ તો

ગાંધી નો ભાવ દરક ે ે પડ ો છે. ુજરાતી સા હ યમાં ગાંધી ના ભાવથી આખા એક ુગ ુ ં

િનમાણ અને નામકરણ થ ું એ ૂબ જ મહ વની અને મોટ ઘટના છે.