oe9 -deceptive google group created to extract your identity and other information

Post on 26-Mar-2016

226 Views

Category:

Documents

6 Downloads

Preview:

Click to see full reader

DESCRIPTION

Warning email against deceptive google group created by realpatidaar@gmail.com and satpanthsevak@gmail.com

TRANSCRIPT

OE9: Deceptive Google Group created to extract your identity and other information / મારા નામે ભારામક google

group બના ુ ંછે, -ચેતજો

Real Patidar <mail@realpatidar.com>

Real Patidar <realpatidar@gmail.com> Tue, Jul 6, 2010 at 12:04 PM Reply-To: group@realpatidar.com To: group@realpatidar.com

06-Jul-2010 Dear Members, I have just come to know that some one from the identity realpatidaar@gmail.com (please note the additional "a") has created a deceptive google group (in my name) and have added many people as its members. satpanthsevak@gmail.com is also with realpatidaar@gmail.com, because it was from this id that I first received an invitation to join the group. When I did not accept the invitation, realpatidaar@gmail.com directly added me as a member to the group. All this suggests that realpatidaar@gmail.com and satpanthsevak@gmail.com are wither one and the same person or are working together. મને હમણાજ ખબર પડી છે કે realpatidaar@gmail.com (વધારાનો "a" અક્ષર નુ ંધન રાખજો) એ એક ખોટંુ google

group, મારા નામે, બના યુ ંછે અને તેમા ંલોકોને મે બર બના યા છે. satpanthsevak@gmail.com પણ તેના આ દુષ કૃ ય મા ંસાથે જોડેલો છે, કારણ કે પહલેા satpanthsevak@gmail.com પાસેથી મને મે બર બનવાનો ઈ-મેલ આ યો હતો અને મેં જયારે વીકાયુર્ં નહીં યારે મને realpatidaar@gmail.com ઈ direct મે બર તરીકે group મા ંજોડી લીધો. આવા કૃ યો થી એક વાત ચોખી સજંય છે કે realpatidaar@gmail.com and satpanthsevak@gmail.com એકજ યિક્ત છે કે પછી એક સાથે કામ કરે છે. In typical Taqiyya style, these people (satpanthsevak@gmail.com and realpatidaar@gmail.com) have sent the mail under my name Real Patidar. આવા કૃ યોને તાિકયા કહવેાય કારણ કે આ લોકો (satpanthsevak@gmail.com and realpatidaar@gmail.com) એ મારા (Real Patidar) ના નામ થી email મકુ્યા છે. These people are using Taqiyya technique (Taqiyya is practiced by Shia Muslims all over the world; Satpanth is a sect of Shia Muslim) to confuse and divide their opponents. The main crux of Taqiyya is to confuse, confound and divide their oponents. (જુચાવવા, મજુાવવા અને ભાગલા પાડવા). To know more about Taqiyya, please read http://issuu.com/patidar/docs/series_13_-taiqyya_and_its_use_by_pirana_satpanth આ લોકો તાિકયા પળે છે (તાિકયા દુિનયા મા ંિશયા મસુલમાન પળે છે, નુ ંસતપથં ધમર્ એક ફાટંુ છે.)

દુ મનને જુચાવવા, મજુાવવા અને ભાગલા પાડવા માટે તાિકયા પલટો હોય છે. તાિકયા પર વધ ુમાિહતી માટે જુવો http://issuu.com/patidar/docs/series_13_-taiqyya_and_its_

use_by_pirana_satpanth As you can understand these people have created an deceptive id to fool you all people and make you falsely believe that what ever comes from their newly created group come from me. If they had anything genuine to say, they do not need my name to send emails. However since they have sent emails under my name this suggests they are practising Taqiyya and fooling whole samaj. તમે સમજી શકો છો કે છેતરવા ના હતે ુથી બનાવેલ id અને group ના મદતથી આ લોકો આપણને અને આખા સમાજને બેવકૂફ બનાવી ર ા છે. કારણકે આવા group થી આવતા email અજાણ યિક્ત માટે જાણે Real Patidar થી આવતા હોય

Page 1 of 2Real Patidar Mail - OE9: Deceptive Google Group created to extract your identity and oth...

06-Jul-2010

એમ લાગે. તેમને કઈ સાચુ ંકહવેુ ંહોત તો મારા નામ નો કોઈ જ ર નથી. મારા નામ થી email કરે છે, એટલે ચોખુ ંસમજાય કે આ લોકો તાિકયા પળે છે અને આકા સમાજને છેતરે છે. You need to answer a question to your self that is When Satpanth practices muslim rituals and practices, how can it be a hindu religion? એક સવાલ નો જવાબ તમને પોતાને આપવાનો છે અને એ સવાલ છે કે, સતપથં મસુલમાન રીવાજો પાલતુ ંહોય તો એ િહંદુ ધમર્ નો ભાગ કેમ હોય શકે? I request all of you who have either accepted the invitation or have already been added as member, or start receiving emails from this newly created group or realpatidaar@gmail.com or satpanthsevak@gmail.com should ask them to stop sending emails to you and/or ask to unsubscribe from the group. લોકો realpatidaar@gmail.com or satpanthsevak@gmail.com ારા બનાવેલ group મા ંમે બર બની ગયા છે કે

તેમના ારા email મળતા હોય તો મારી િવનતંી છે કે મે બરશીપ cancel કરી નાખે અને realpatidaar@gmail.com or

satpanthsevak@gmail.com ને કહીને તમના ારા મોકલતા email ઓ બદં કરવાનુ ંકહ.ે I feel the present attempt to hack my email account, is also part of this plot. હાલમા ંમારા email account ને hack કરવાનો પ્રય ન પણ મને આ શાજીશનો અંગ લાગે છે, પણ તેવો અસફળ ર ા. Further, in recently satpanthsevak@gmail.com has become active and is writing mails to several people who have responded to any of the emails in the group (group@realpatidar.com). Since you now know that satpanthsevak@gmail.com is practicing Taqiyya, I warn you and request you not to believe any of his emails. People practising Taqiyya often adopt false, incorrect and deceptive tactics. વધમુા,ં હાલમા ં satpanthsevak@gmail.com ઘણો લોકોને સતપથં ધમર્ના િવષય પર ઘણા લોકોને email મોકલવાનુ ંચાલ ુકયુર્ં છે. ખાસ કરીને આપડા group@realpatidar.com મા ં લોકો email કરે છે. હવે જયારે તમે જાની ગયા છો કે satpanthsevak@gmail.com તાિકયા પળે છે, તો હુ ંહમને આગાહ કરંુ છે કે તેમના ારા મોકલવામા ંઆવતા email ઓ પર ભરોસો ના કરતા કારણ કે તાિકયા પાળનારા લોકો અસ ય (જુઠંુ), ખોટી અને ભ્રામક રણનીિત વાપરતા હોય છે. I think each and every member of our samaj should condem these cowardly acts. આપડા સમાજના દરેક યિક્ત ને મારો અનરુોધ છે કે આ અધમ કૃ યો ( સમાજ ના લોકોને િવ ાસ સાથે અિવ ાસ કરે છે) નો કડક શ દો થી વખોડી કાઢવુ.ં Real Patidar.

-- ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- - Views expressed here are for the sake of discussion and knowledge only - To fully understand the contents of this email, you may be required to read email with "Series 1" in the subject line. -See here for Series 1 email: http://issuu.com/patidar/docs/series_1_-covering_email_contents -To know more visit http://issuu.com/patidar or send a request-mail to mail@realpatidar.com -To receive emails send a request to mail@realpatidar.com --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Page 2 of 2Real Patidar Mail - OE9: Deceptive Google Group created to extract your identity and oth...

06-Jul-2010

top related