tools of reflective thinking

9
ચતનામક વિચાર માટેના ઉપકરણો ડૉ. કેિલ ધારરયા

Upload: kevalandharia

Post on 22-Jan-2018

173 views

Category:

Education


5 download

TRANSCRIPT

Page 1: Tools of Reflective Thinking

ચચિંતનાત્મક વિચાર માટેના ઉપકરણોડૉ. કેિલ અંધારરયા

Page 2: Tools of Reflective Thinking

ચચિંતનાત્મક વિચાર ખીલિણી માટેના ઉપકરણોની યાદી

• વનરીક્ષણ• અિલોકન નોંધપોથી• રૂપક લેખન• ડાયરી / રોજનીશી• આત્મકથાત્મક રેખાચચત્ર

• અધ્યાપન દફતર• અધ્યાપક દફતર• પાઠ્યપસુ્તક વિશ્લેષણ• રિયાત્મક સશંોધન• પાઠ્ આયોજન અને અધ્યાપન

Page 3: Tools of Reflective Thinking

આત્મકથાત્મક રેખાચચત્રની વ્યાખ્યા

આત્મકથાત્મક રેખાચચત્રોનું આલેખન એ આંતરરક અનભુિજગતની બરિર અચભવ્યક્તત છે અથિા એમ કિો કે અનભુવૂતનીઅચભવ્યક્તત છે. પરરણામે અનભુિનું થયેલું અથથઘટન ચકાસણીયોગ્ય, મલૂયાકંન થઇ સકે તેિા સ્િરૂપનું બને છે.

- િોલટ અને રેયનોલડસ (૧૯૯૧)

Page 4: Tools of Reflective Thinking

આત્મકથાત્મક રેખાચચત્રનો અથથ આત્મકથાત્મક રેખાચચત્ર આત્મકથા લેખનથી ચભન્ન છે.

જીિનવતૃાતંને બદલે જીિનની નોંધપાત્ર ઘટનાઓ, બનાિો,બદલાતાં વિચારો-આદશો, િલણો િગેરેની તેમાં નોંધ થાય છે.

અરિ સ્િ કેન્દ્રમાં છે માટે લેખકને જે યોગ્ય લાગે તે ઘટના નોંધપાત્રગણાય.

અિીં રેખાચચત્ર શબ્દ લાઘિ કે સચંક્ષપ્તપણાને સચૂિે છે.

તે ચચિંતનાત્મક વિચાર વિકસાિિાની િણાથત્મક પ્રયકુ્તત છે.

Page 5: Tools of Reflective Thinking

ચચિંતનાત્મક રોજનીશીની વ્યાખ્યા• રોજનીશી એ પ્રવશક્ષણાથીઓ માટે અધ્યયન પ્રયાસ છે. આ રોજનીશીમાંતે ઘટના, બનાિ, અનભુિ કે તત્ત્િવિષયક પોતાની સમજણ આલેખેછે. તે અંગેનું પોતાનું ચચિંતન તથા ઘટના, બનાિ, અનભુિ કે તત્ત્િનુંવિશ્લષેણ આલેખે છે. આ બધાં ઉપરાતં ઘટના, બનાિ, અનભુિ કેતત્ત્િવિષયક પોતાનો મૌચલક પ્રવતભાિ આલેખે છે. આ આલેખન દ્વારાપ્રવશક્ષણાથી પોતાના વ્યિસાયને સમજે છે, તેના અંગે યોગ્યમાન્દ્યતાઓ ઘડે છે અને તેને માટે જરૂરી પ્રવતબદ્ધતાઓ કેળિે છે.

-(બેલેન્દ્ટેઈન એન્દ્ડ પેકર, ૧૯૯૫)

Page 6: Tools of Reflective Thinking

ચચિંતનાત્મક રોજનીશીનો અથથ• વ્યક્તતના દૈવનક જીિનમાં બનતી ઘટનાઓ, વનરીક્ષણો, વ્યિિારોિગેરે અંગેનું અનભુિજન્દ્ય ચચિંતનાત્મક િણથન અને તેને પરરણામેતેની પ્રભાવિત થતી માન્દ્યતાઓ, મલૂયસપં્રજ્ઞતા અનેપ્રવતબદ્ધતાઓનું આલેખન

• ટૂંકમા,ં

• જીિન વ્યિિારોને પ્રભાવિત કરનાર અનભુિો અને તેમનાથીપ્રભાવિત થતું જીિન દશથન

Page 7: Tools of Reflective Thinking

અધ્યાપન દફતરની વ્યાખ્યા અધ્યાપન દફતર એ વશક્ષતની અધ્યાપન ક્ષમતાઓ અનેઅધ્યાપન વસદ્ધદ્ધઓનું િાસ્તવિક વનરૂપણ છે. તથ્યમલૂક િણથન છે.તે વશક્ષતની અધ્યાપનીય ગણુિત્તા અને તેની સભંવિતઅચભવદૃ્ધદ્ધનો આલેખ રજૂ કરતાં સારિત્ય અને દસ્તાિેજોનું વનરૂપણછે.

- શેલડીન (૧૯૯૧)

Page 8: Tools of Reflective Thinking

અધ્યાપન દફતરનો અથથ અધ્યાપન દફતર એટલે વશક્ષકની અધ્યાપનવિષયક સામગ્રી,વિચાર, ટાચંણ િગેરે વ્યિક્સ્થતપણે એક જગ્યાએ રાખિાનું સ્થળકે િસ્ત.ુ

દરેક વ્યક્તત પોતપોતાની વ્યાિસાવયક જરૂરી સામગ્રી સવુ્યિક્સ્થતરીતે ગોઠ્િીને મકેૂ તે ફાઈલ, ફોલડર કે કોથળી.

તે સદૈિ વિકાસમાન સકંલપના છે.

Page 9: Tools of Reflective Thinking

પાઠ્ય પસુ્તક વિશ્લેષણ પાઠ્ય પસુ્તકનાં બાહ્ય સ્િરૂપથી લઈને તેના આંતરરક સ્િરૂપ જેિાંકે, વિષયિસ્ત,ુ વિષયિસ્તનુી રજૂઆત, િાચ્યતા િગેરેનીિતેપુિૂથકની તપાસ એટલે પાઠ્ય પસુ્તક વિશ્લેષણ

પાઠ્ય પસુ્તકના મારિતીલક્ષી િાચન, વિિેચનાત્મક િાચન અનેત્યારબાદ સર્જનાત્મક િાચન દ્વારા વિશ્લેષણ કરી શકાય છે.

તેનો િતે ુ વિદ્યાથીઓને જ્ઞાનાત્મક, ભાિાત્મક અને કૌશલયાત્મકઅનભુિો અસરકારક રીતે પરૂા પાડિાનો િોય શકે.