ગજુરાતી યાકરણ છંદ - · pdf fileછંદ છંદ...

12

Upload: duongliem

Post on 31-Jan-2018

278 views

Category:

Documents


21 download

TRANSCRIPT

z

ગજુરાતી �યાકરણ

મા�ામળે છદં

By-Waseem bloch

છદં

છદં  એટલ ેકા�યમ� મધરુતા લાવવા માટ ેિનયમો અનસુાર કરલેી મળેવાળી રચનાન ેછદંકહ ેછ.ે છદંના બ ે�કાર છ.ે ૧. અ�રમળે છદં અન ે૨. મા�ામળે છદં લઘ ુઅ�ર એટલ ેજ ેવણ�મ� ��વ �વર હોય તને ેલઘ ુઅ�ર કહ ેછ.ે (લઘનુી િનશાની U ) ગ�ુ અ�ર એટલ ે જ ેવણ�મ� રહલેા �વર દીઘ� હોઈ તને ેગ�ુ અ�ર કહ ેછ.ે( ગ�ુનીિનશાની –) ગણ એટલ ે�ણ અ�રના સમહુન ેગણ કહ ેછ.ે ગણ રચના : લઘ-ુ ગ�ુ અ�રોના બનલેા જૂથન ેગણ કહ ેછ.ે આવા આઠ ગણ છ.ે ગણસ�ૂ :- યમાતારાજભાનસલગા

મા�ામળે છદં

ચોપાઈ,દોહરો,હિરગીતસવયૈાઝૂલણાછદં (લઘનુી િનશાની ૧ )( ગ�ુની િનશાની ૨)

૧) હિરગીત છદં :-

દરકે ચરણમ� મા�ા- ૨૮ ,યિત – ૧૪ અન ે૧૬મી મા�ાએ છ�ેલો અ�ર ગ�ુ હોય.ઉદાહરણો :– ચળકાટ તારો એજ પણ તુંજ ખૂનની તલવાર છ.ેખાતો દયા ના દહેની કરજ ેકથન તુંજ કાળજુ.તું નાનકડી બાળા હશ,ે કોડ ેભરી કૌમાય�ના.

૨) ચોપાઈ છદં :-

કુલ ચાર ચરણ,દરકે ચરણમ� ૧૫-૧૫ મા�ાએ યિત આવ ેછ.ેછ�ેલા બ ેઅ�ર ગ�ુ લઘ ુહોય.ઉદાહરણો :– જોજો ર ેમોટાના બોલ, ઉ�જડ ખડે ેબા�યુ ંઢોલ.કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા �ય.લ�બા જોડ ેટૂકંો �ય, માર ેનહી તો મ�દો થાય.મા માર ેપય પીત� બાળ, સ�યવાદી જો બોલ ેઆળ.

૩) દોહરો છદં :-

કુલ ચાર ચરણપહલેા અન ે�ી� ચરણમ� ૧૩ મા�ા અન ેબી� અન ેચોથા ચરણમ� ૧૧ મા�ા હોય છ.ેઉદાહરણો :– મખુસમ કો મગંળ નહ�, મ�ૃયુ સમી નહી આણ,

જગસમ કો જગંલ નહ�, સ�ય સમી નિહ વાણ.શરેી િમ�ો સો મળ,ે તાળી િમ� અનકે,         જમે� સખુ દુઃખ વિમએ, સો લાખોમ� એક

૪) સવયૈા છદં :-

એકવીસ ક ેબ�ીસ મા�ાકુલ ચાર ચરણ ઉદાહરણો :–ઝરે ગયા ન ેવરે ગય� વળી કાળ� કરે ગય� કરનાર. અતંરની એરણ પર કોની પડ ેહથોડી ચતેન�પી? અિવનાશીન ેઅ�કોટના આવ ેિનત અમતૃ ઓડકાર

૫) ઝૂલણાછદં :- 

કુલ ચાર ચરણ ,દરકે ૩૭ મા�ા આવ.ે ઉદાહરણો :–

�ગન ે�દવ કૃ�ણ ગોવાળીયા તજુ િવના ઘનેમ� કોણ �શ ે?

o

ખાતો દયા ના દહેની કરજ ેકથન તુંજ કાળજુ. હિરગીત છદં તું નાનકડી બાળા હશ,ે કોડ ેભરી કૌમાય�ના. હિરગીત છદં લ�બા જોડ ેટૂકંો �ય, માર ેનહી તો મ�દો થાય.ચોપાઈ છદં મા માર ેપય પીત� બાળ, સ�યવાદી જો બોલ ેઆળ.ચોપાઈ છદં �ગન ે�દવ કૃ�ણ ગોવાળીયા

તજુ િવના ઘનેમ� કોણ �શ ે?ઝૂલણાછદં

Que...

...

o

o

o

“અિત ભલો નહ� બોલવું, અિત ભલી નહ� ચપૂ”- છદં જણાવોદોહરો અતંરની એરણ પર કોની પડ ેહથોડી ચતેન�પ ? સવયૈા છદં અિવનાશીન ેઅ�કોટના આવ ેિનત અમતૃ ઓડકાર સવયૈા છદં �ગન ે�દવ કૃ�ણ ગોવાળીયા

તજુ િવના ઘનેમ� કોણ �શ ે?ઝૂલણાછદં

www.studyiq.com