pravinvankar.files.wordpress.com · web viewashvin patel created date 05/21/2015 03:36:00 last...

18
સસસસ સસસસસસ સસસસસસ સસસસ સસસસસસસ સસસસ:- સસસસસસસ સસસસસસસસસ સસ.સસ.સસ-સસસસસ સસસસસસસ :- , સસસસસસ સસસસ સસસસસસસ સસસ :- સસસ સસસ:- ૨૦ સસસ સસસસસસસ સસસ:- સસસસસસ સસસ:- સસસસસસ- સસસસસસ સસસસ સસસસસસસસસ સસસસસ સસસસ સસસસસ સસસસસસસસસસસસ સસસસ સસસસસસ સસસસ. ( સસસ ) ) સસસસસસસસસસસસ સસસસસ સસસસસ સસસસ સસ સસસ સસસ સસ. ....................... (A)સસસસસસ (B)સસસસસસ (C)સસસસસસસસ (D)સસસસસસસ ) સસસસસસસસ સસસસ સસસસસ સસ .સસ સસ સસસસસ સસસસ સસસસસસસ સસ. ....................... (A) ૮૦ (B) ૧૦૦ (C) ૧૮૦ (D) ૮૦૦ ) સસસસ સસસસસસસ સસ સસ.સસસસ સસસ સસ સસસસસ સસસસસસ સસસસસસ સસસસસસ સસસ સસસસ સસ. ....................... (A) ૮૦ (B) ૪૦ (C) ૩૦ (D) . ) સસસસસસ સસસસ સસસસસ સસસસ સસસસ સસસસસ સસ. ....................... (A) સસસસસસસસસ (B) સસસસસસસસસસ (C) સસસસસસસસ (D) સસસસસસસસસસ ) સસસસસસસસ સસસ સસસસ સસસ સસસ સસસસસ સસસસસસસ સસ સસસસસસ સસસ સસ . ....................... (A) સસસસ સસસ સસ (B) સસસસ સસસ સસ (C) સસસસ સસસ સસસ સસ (D) સસસસસસ સસસ સસ સસસસ સસસસસસ- સસસસસસ સસસસસસસસસ સસ સસસસસસસસ સસસસસ સસસ . ( સસસ ) ) સસસસસસસ સસસસ સસ?.............................................................. ........................................... ) સસસસસસસ સસસસસસ સસસસસ સસસસ સસસસસસ સસસ સસ?.............................................................. ..........

Upload: duongphuc

Post on 19-May-2018

220 views

Category:

Documents


6 download

TRANSCRIPT

Page 1: pravinvankar.files.wordpress.com · Web viewAshvin patel Created Date 05/21/2015 03:36:00 Last modified by admin

સર્વ� શિ�ક્ષા અભિ�યાન મિ��ન અ�દાર્વાદ વિર્વષય:- વિર્વજ્ઞાન ટેકનોલોજી

બી.આર.સી-�ાંડલ વિર્વષયાંગ :- ૧, હર્વાનંુ દબાણ

બાળકનંુ ના� :- કુલ ગુણ:- ૨૦ ગુણ

�ાળાનંુ ના�:- �ેળરે્વલ ગુણ:-

પ્રશ્ન-૧ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર �ાટે આપેલા વિર્વકલ્પો�ાંથી સાચા વિર્વકલ્પ �ોધો. (૫ ગુણ)

૧ ) પૃથ્ર્વીની આસપાસ રહેલા હર્વાના આર્વરણ ને �ંુ કહે છે. .......................(A)હર્વા�ાન (B)આબોહર્વા (C)પયા� ર્વરણ (D)ર્વાતાર્વરણ

૨ ) પૃથ્ર્વીની સપાટીથી આ�રે કેટલા કી.�ી ની ઊંચાઈ સુધી ર્વાતાર્વરણ છે. .......................(A) ૮૦ (B) ૧૦૦ (C) ૧૮૦ (D) ૮૦૦

૩ ) આપના �રીર�ાં એક ચો.સે�ી �ાગ પર જેટલા ન્યુટન જેટલંુ હર્વાનંુ ર્વજન લાગે છે. .......................(A) ૮૦ (B) ૪૦ (C) ૩૦ (D) ૯.૮

૪ ) હર્વાનંુ દબાણ �ાપર્વા કયંુ સાધન ર્વપરાય છે. .......................(A) થ�ો��ીટર (B) થા�ો�ગ્રફ (C) બેરો�ીટર (D) ર્વોલ્ટા�ીટર

૫) પૃથ્ર્વીની સપાટીથી જે� ઉંચે જઈએ તે� હર્વાના દબાણ�ાં �ો ફેરફેર થાય છે. .......................(A) દબાણ ર્વધે છે (B) દબાણ ઘટે છે (C) દબાણ અચળ રહે છે (D) ચોક્કસ કહી

ના �કાય પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના એક ર્વાક્ય�ાં ઉત્તર આપો.

(૫ ગુણ)

૧) ર્વાતાર્વરણ એટલે છુ?.........................................................................................................

૨) દરિરયાની સપાટીએ હર્વનંુ દબાણ કેટલંુ હોય છે?........................................................................

૩) બેરો�ીટર નો ઉપયોગ �ો છે?................................................................................................

૪) ડંકી નો ઉપયોગ �ો છે?.....................................................................................................

૫) હર્વાનંુ દબાણ �ાપર્વાનો એક એક� જણાર્વો?................................................................................

પ્રશ્ન-૩ રૈ્વજ્ઞાવિનક કારણ આપી સ�જાર્વો (૪ ગુણ)

૧) આપની આજુબાજુ હર્વાનંુ દબાણ �ારે હોર્વા છતાં આપને કચડાઈ જતા નથી?જર્વાબ ...................................................................................................................................

૨) સ્ટોની �દદથી આપણે બોટલ�ાંથી ઠંડાપીણા પી �કીએ છીએ?

જર્વાબ ..................................................................................................................................પ્રશ્ન-૪ પીચકારીની આકૃવિત દોરી તેની રચના અને કાયો� સ�જાર્વો. (૬ ગુણ)

Page 2: pravinvankar.files.wordpress.com · Web viewAshvin patel Created Date 05/21/2015 03:36:00 Last modified by admin

સર્વ� શિ�ક્ષા અભિ�યાન મિ��ન અ�દાર્વાદ વિર્વષય:- વિર્વજ્ઞાન ટેકનોલોજી બી.આર.સી-�ાંડલ વિર્વષયાંગ :- ૨ , પુષ્પ અને ફળ બાળકનંુ ના� :- કુલ ગુણ:- ૨૦ ગુણ �ાળાનંુ ના�:- �ેળરે્વલ ગુણ:-

પ્રશ્ન-૧ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર �ાટે આપેલા વિર્વકલ્પો�ાંથી સાચા વિર્વકલ્પ �ોધો. ( ૫ ગુણ) ૧ ) ર્વનસ્પવિત નંુ પ્રજનન અંગ કયંુ છે. ....................... A) પણ� (B) પ્રકાંડ (C) �ૂળ (D) પુષ્પ ૨ ) પુષ્પના જેના ઉપર ગોઠર્વાયેલંુ હોય છે રચનાને �ંુ કહે છે . .......................

(A) પરગાસન (B) પુષ્પાસન (C) પંુકેસર ચક્ર (D) સ્ત્રીકેસર ચક્ર ૩ ) પુષ્પના બધા �ાગો કોના સાથે જેાડાયેલા હોય છે . .......................

(A) પુષ્પ દંડ (B) દલચક્ર (C) પુષ્પાસન (D) પરાગાસન ૪ ) પુષ્પના બહારના �ાગ�ાં આરે્વલી પણ� જેર્વી રચનાને �ંુ કહે છે.. .......................

(A) વ્રજપત્ર (B) દલપત્ર (C) પુષ્પ દંડ (D) પરાગાસન ૫) પરાગરજ �ા�ાં ઉત્પન થાય છે . .......................

(A) પરાગનશિલકા (B) પરાગાસય (C) પરાગર્વાવિહની (D) પરાગાસન પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના એક ર્વાક્ય�ાં ઉત્તર આપો. (૫ ગુણ)

૧) પુષ્પાસન કોને કહે છે ?.........................................................................................................

૨) પુષ્પ દંડ કોને કહે છે ?........................................................................

૩) વ્રજચક્ર નંુ કાય� �ંુ છે ?................................................................................................

૪) દલ ચક્ર બીજા ક્યાં ના� ઓળખાયછે?................................................................................

૫) પુષ્પના દલચક્રનંુ કાય� �ંુ છે ?................................................................................

પ્રશ્ન-૩ યોગ્ય જેાડકા જેાડો (૪ ગુણ ) (અ) (બ)

૧ ) વ્રજચક્ર ૧) બીજ�ાય�ાં બીજંાડ ઉત્પન કરે છે. ૨ ) દલચક્ર ૨) ફળ ઉત્પન કરે છે ૩) પંુકેસર ૩) વિકટકો ને આકષU છે.

Page 3: pravinvankar.files.wordpress.com · Web viewAshvin patel Created Date 05/21/2015 03:36:00 Last modified by admin

૪ ) સ્ત્રીકેસર ૪) પુષ્પનંુ રક્ષણ કરે છે.૫ ) પરાગરજ ઉત્પન કરે છે.

પ્રશ્ન-૪ તફાર્વત લખો. (૬ ગુણ)

૧) વ્રજ ચક્ર દલચક્ર

૨) સ્ર્વ પરાગનયન પરપરાગનયન

સર્વ� શિ�ક્ષા અભિ�યાન મિ��ન અ�દાર્વાદ વિર્વષય:- વિર્વજ્ઞાન ટેકનોલોજી બી.આર.સી-�ાંડલ વિર્વષયાંગ :- ૩ , આધુવિનક ખેતી બાળકનંુ ના� :- કુલ ગુણ:- ૨૦ ગુણ �ાળાનંુ ના�:- �ેળરે્વલ ગુણ:-

પ્રશ્ન-૧ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર �ાટે આપેલા વિર્વકલ્પો�ાંથી સાચા વિર્વકલ્પ �ોધો. ( ૫ ગુણ)૧ ) હાર્વUસ્ટર નો ઉપયોગ �ો છે. .......................

(A) જ�ીન ખેડર્વા (B) પાકને દર્વા છાંટર્વા (C) પાકની લણણી કરર્વા (D) કંુડ�ાંથી અનાજ છુટંુ પાડર્વા

૨ ) જ�ીન વિર્વના ખેતી કરર્વાની પદ્ધવિત કઈ છે . .......................(A) વિકચન ગાડ� ન (B) બાગાયતી ખેતી (C) હીદ્રોપોનીક્સ (D) પરંપરાગત ખેતી

૩ ) નીચેના પૈકી કઈ હીદ્રોપેનીક્સ ખેતીની રીત છે . ....................... (A) ર્વોટર કલ્ચર પદ્ધવિત (B) સેન્ડ કલ્ચર પદ્ધવિત (C) ગે્રર્વલ કલ્ચર પદ્ધવિત (D) હાટી� કલ્ચર પદ્ધવિત

૪ ) બાગાયતી ખેતી�ાં સારી જાતના છોડ તૈયાર કરર્વા �ંુ જરૂરી છે. .......................(A) નેટ હાઉસ (B) કલ� (C) અંકુર શિબયારણ (D) સંકરણ

૫) નીચેના�ાંથી લીલા પાંદડા ર્વાળી �ાક�ાજી�ાં ગણના થતી નથી. .......................(A) �ેથી (B) સરગર્વો (C) તાંદળજેા (D) પાલક

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના એક ર્વાક્ય�ાં ઉત્તર આપો. (૫ ગુણ)

૧) ખેતર�ાં પાકની લણણી કરર્વા કયંુ આધુવિનક સાધન ર્વપરાય છે ?..................................................................

૨) વિકચન ગાડ� ન ક્યાં બનાર્વી �કાય ?........................................................................

Page 4: pravinvankar.files.wordpress.com · Web viewAshvin patel Created Date 05/21/2015 03:36:00 Last modified by admin

૩) નેટ હાઉસ એટલે છુ ?................................................................................................

૪) બગીચા�ાં સિસંચાઇ �ાટે કઈ-કઈ પદ્ધવિત ર્વધુ અસરકારક છે.?....................................................................

૫) હાઇડ્ર ોપોવિનક્સ ખેતી પદ્ધવિતની ત્રણ રીતો જણાર્વો. ?....................................................................પ્રશ્ન-૩ રૈ્વજ્ઞાવિનક કારણો આપી સ�જાર્વો. (૪ ગુણ)

૧) ધરની આજુબાજુની જગ્યા�ાં વિકચન ગાડ� ન વિર્વકસાર્વર્વો જેાઈએ?............................................................ ........................................................................................................................

૧) ર્વત� �ાન સ�ય�ાં બાગાયતી ખેતીનંુ ખુબજ �હત્ર્વ છે.?............................................................ ........................................................................................................................પ્રશ્ન-૪ તફાર્વત લખો. (૬ ગુણ)

૧) સા�ાન્ય ખેતી હાઇડ્ર ોપોવિનક્સ ખેતી

૨) ટપક સિસંચાઇ ફુર્વારા પદ્ધવિત

સર્વ� શિ�ક્ષા અભિ�યાન મિ��ન અ�દાર્વાદ એક� કસોટી વિર્વષય:- વિર્વજ્ઞાન ટેકનોલોજી બી.આર.સી-�ાંડલ ધોરણ-૮ વિર્વષયાંગ :- ૪ , સુક્ષ્� જીર્વો બાળકનંુ ના� :- કુલ ગુણ:- ૨૦ ગુણ �ાળાનંુ ના�:- �ેળરે્વલ ગુણ:-

પ્રશ્ન-૧ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર �ાટે આપેલા વિર્વકલ્પો�ાંથી સાચા વિર્વકલ્પ �ોધો. ( ૫ ગુણ)૧ ) પ્રજીર્વથી થતો રોગ કયો છે. .......................

(A) �રડો (B) ઓરી (C) ક્ષય (D) દાદર ૨ ) બેક્ટેરિરયાથી થતો રોગ કયો છે . .......................

(A) અછબડા (B) ક�ળો (C) �ેલેરિરયા (D) ક્ષય ૩ ) ર્વાઇરસ થી થતો રોગ કયો છે . .......................

(A) �રડો (B) ક�ળો (C) �ેલેરિરયા (D) ક્ષય ૪ ) પોશિલયો �ાનાથી થતો રોગ છે. .......................

Page 5: pravinvankar.files.wordpress.com · Web viewAshvin patel Created Date 05/21/2015 03:36:00 Last modified by admin

(A) ર્વાઇરસ (B) બેક્ટેરિરયા (C) પ્રજીર્વ (D) ફૂગ ૫) દુવિનયા�ાંથી લગ�ગ નાબુદ થયેલો રોગ કયો છે . .......................

(A) �ેલેરિરયા (B) ક્ષય (C) રૂ�ીયા (D) કોલેરા પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના એક ર્વાક્ય�ાં ઉત્તર આપો. (૫ ગુણ)

૧) ટાઈફોઈડ �ાનાથી થતો રોગ છે ?..................................................................

૨) પ્રજીર્વથી થતા બે રોગ ના ના� જણાર્વો ?........................................................................

૩) �ેલેરિરયા રોગ નો ફેલાર્વો કોણ કરે છે ?...................................................................................

૪) લીલ ને બીજા ક્યાં ના� થી ઓળખર્વા�ાં આરે્વ છે .?....................................................................

૫) પ્રજીર્વના બે ઉદાહરણ આપો ?....................................................................પ્રશ્ન-૩ રૈ્વજ્ઞાવિનક કારણો આપી સ�જાર્વો. (૪ ગુણ)

૧) સુક્ષ્� જીર્વો સજીર્વોના મિ�ત્ર તે�જ દુશ્�ન કહેર્વાય છે ?............................................................ ........................................................................................................................

૧) બેક્ટેરિરયા સર્વ� વ્યાપી છે.?............................................................ ........................................................................................................................પ્રશ્ન-૪ તફાર્વત લખો. (૬ ગુણ)

૧) યીસ્ટ �ોલ્ડ

૨) ફૂગ લીલ

સર્વ� શિ�ક્ષા અભિ�યાન મિ��ન અ�દાર્વાદ એક� કસોટી વિર્વષય:- વિર્વજ્ઞાન ટેકનોલોજી બી.આર.સી-�ાંડલ ધોરણ-૮ વિર્વષયાંગ :- ૫ , ચેતાતંત્ર,અને અંતસ્ત્રાર્વી ગ્રંથી બાળકનંુ ના� :- કુલ ગુણ:- ૨૦ ગુણ �ાળાનંુ ના�:- �ેળરે્વલ ગુણ:-

પ્રશ્ન-૧ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર �ાટે આપેલા વિર્વકલ્પો�ાંથી સાચા વિર્વકલ્પ �ોધો. ( ૫ ગુણ)

Page 6: pravinvankar.files.wordpress.com · Web viewAshvin patel Created Date 05/21/2015 03:36:00 Last modified by admin

૧ ) �ગજનંુ રક્ષણ કોણ કરે છે .......................(A) પશ્વ �ગજ (B) અગ્ર �ગજ (C) �ધ્ય �ગજ (D) નાનંુ �ગજ

૨ ) �ગજના ક્યાં �ાગ�ાં શ્વસન અને હૃદયના ધબકર્વાની વિક્રયા પર વિનયત્રણ રાખર્વાના કેન્દ્રો આરે્વલા છે . .......................

(A) સરે્વદના કેન્દ્ (B) ચેતાઓ (C) કરોડરજુ્જ (D) ખોપરી ૩ ) આંખ�ાં ર્વસ્તુ નંુ પ્રવિતબંબ �ાના પર રચાય છે. . .......................

(A) નેત્ર�ણી (B) દ્રવિhચેતા (C) નેત્ર પટલ (D) કીકી ૪ ) જી�નંુ ટેરરંુ્વ કયો સ્ર્વાદ જલ્દી પા રખે છે. છે. .......................

(A) ખારો (B) કડર્વો (C) ગળ્યો (D) ખાટો ૫) નીચેના પૈકી કઈ અન્ત્સ્ત્રાર્વી ગં્રથી નથી ? . .......................

(A) �ૂત્ર પિપંડ (B) �ુક્ર પિપંડ (C) અંડ પિપંડ (D) સ્ર્વાદુપિપંડ પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના એક ર્વાક્ય�ાં ઉત્તર આપો. (૫ ગુણ)

૧) ચેતાતંત્ર કોને કહે છે ?..................................................................

૨) ખોપરી કોનંુ રક્ષણ કરે છે ?........................................................................

૩) ચેતાના પ્રકારો ક્યાં-ક્યાં છે ?...................................................................................

૪) સરે્વદના ગ્રાહી અંગો ક્યાં-ક્યાં છે .?....................................................................

૫) કીકીનંુ કાય� જણાર્વો ?....................................................................પ્રશ્ન-૩ ચેતાતંત્ર ની આકૃવિત દોરી ના� વિનદ�� ન કરો . (૬ ગુણ)

પ્રશ્ન-૪ વ્યાખ્યાઓ આપો. (૪ ગુણ)

૧) �ધ્યર્વતી� ચેતાતંત્ર

૨) પરિરધર્વતી� ચેતાતંત્ર

૩) સંરે્વદના

૪) ચેતાતંત્ર

Page 7: pravinvankar.files.wordpress.com · Web viewAshvin patel Created Date 05/21/2015 03:36:00 Last modified by admin

સર્વ� શિ�ક્ષા અભિ�યાન મિ��ન અ�દાર્વાદ એક� કસોટી વિર્વષય:- વિર્વજ્ઞાન ટેકનોલોજી બી.આર.સી-�ાંડલ ધોરણ-૮ વિર્વષયાંગ :- ૬ , ઉજા� ના સ્ર્વરૂપો બાળકનંુ ના� :- કુલ ગુણ:- ૨૦ ગુણ �ાળાનંુ ના�:- �ેળરે્વલ ગુણ:-

પ્રશ્ન-૧ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર �ાટે આપેલા વિર્વકલ્પો�ાંથી સાચા વિર્વકલ્પ �ોધો. ( ૫ ગુણ)૧ ) પર્વન અને ર્વહેતા પાણી સાથે કઈ ઉજા� સંકળાયેલી છે? .......................

(A) સ્થિmવિત ઉજા� (B) ગવિત ઉજા� (C) રસાયભિણક ઉજા� (D) ઉષ્�ા ઉજા� ૨ ) કોલસા�ાં ઉજા� ક્યાં સ્ર્વરૂપે રહેલી છે? . .......................

(A) ઉષ્�ા ઉજા� (B) સ્થિmવિત ઉજા� (C) પ્રકા� ઉજા� (D) યાંમિત્રક ઉજા� ૩ ) ફટાકડા ફૂટે છે ત્યારે રસાયભિણક ઉજા� નંુ �ા�ાં રૂપાંતર થાય છે? . .......................

(A) વિર્વદ્યુત ઉજા� (B) સ્થિmવિત ઉજા� (C) ધ્ર્વની ઉજા� (D) યાંમિત્રક ઉજા� ૪ ) ધનુષ્ય�ાંથી છૂટેલંુ તીર કઈ ઉજા� ધરારે્વ છે?. .......................

(A) સ્થિmવિત ઉજા� (B) ગવિત ઉજા� (C) યાંમિત્રક ઉજા� (D) રસાયભિણક ઉજા� ૫) યાંમિત્રક ઉજા� નંુ વિર્વદ્યુત ઉજા��ાં રૂપાંતર કરતુ સાધન કયંુ છે? . .......................

(A) વિર્વદ્યુત પંખો (B) ટબા� ઈન (C) જનરેટર (D) વિર્વદ્યુત કોષ પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના એક ર્વાક્ય�ાં ઉત્તર આપો. (૫ ગુણ)

૧) ધનુષ્યની ખેચાયેલી પણછ�ાં કઈ ઉજા� હોય છે.?..................................................................

૨) યાંમિત્રક ઉજા� કોને કહે છે ?........................................................................

૩) બળતણ�ાં કઈ ઉજા� રહેલી છે ?...................................................................................

૪) ફટાકડા�ાં કઈ ઉજા� રહેલી છે .?....................................................................

૫) ઉજા� નો �ુખ્ય સ્ત્રોત કયો છે ?....................................................................પ્રશ્ન-૪ તફાર્વત લખો. (૪ ગુણ)

૧) સ્થિmવિત ઉજા� ગવિત ઉજા�

પ્રશ્ન-૪ વ્યાખ્યાઓ આપો. (૬ ગુણ)૧) સ્થિmવિત ઉજા�

૨) ગવિત ઉજા�

Page 8: pravinvankar.files.wordpress.com · Web viewAshvin patel Created Date 05/21/2015 03:36:00 Last modified by admin

૩) રસાયણીક ઉજા�

૪) યાંમિત્રક ઉજા�

૫ ) ઉજા� સંરક્ષણનો વિનય�

૬) ઉજા� નો વ્યય સર્વ� શિ�ક્ષા અભિ�યાન મિ��ન અ�દાર્વાદ એક� કસોટી વિર્વષય:- વિર્વજ્ઞાન ટેકનોલોજી બી.આર.સી-�ાંડલ ધોરણ-૮ વિર્વષયાંગ :- ૭, �ાનર્વવિનર્મિ�ંત પદાથો� બાળકનંુ ના� :- કુલ ગુણ:- ૨૦ ગુણ �ાળાનંુ ના�:- �ેળરે્વલ ગુણ:-

પ્રશ્ન-૧ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર �ાટે આપેલા વિર્વકલ્પો�ાંથી સાચા વિર્વકલ્પ �ોધો. ( ૫ ગુણ)૧ ) કયો પદાથ� કુદરત �ાંથી �ળતો નથી ? .......................

(A) લાકડંુ (B) ખડક (C) ખનીજતેલ (D) પ્લાસ્ટિસ્ટક ૨ ) નીચેના�ાંથી કુમિત્ર� રેસા ક્યાં છે? . .......................

(A) રૂ (B) રે�� (C) એકે્રશિલક (D) �ાગ ૩ ) ક્યાં પ્રકારના રેસા રે�� જેાર્વા �ળે છે ? . .......................

(A) રે�� (B) ટેરેલીન (C) એકે્રશિલક (D) નાયલોન ૪ ) કાપડ ઉદ્યોગ�ાં ક્યાં રે�ાનો ઉપયોગ થાય છે?. ...................... .

(A) પ્લાસ્ટિસ્ટક (B) એકે્રશિલક (C) ટેરેલીન (D) રબર ૫) નીચેના�ાંથી થ�ો� સેટિટંગ પ્લાસ્ટિસ્ટક કયંુ છે? . .......................

(A) પોલીથીન (B) પોલી સ્ટાયરીન (C) બક� લાઈટ (D) નીઓ વિપ્રન પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના એક ર્વાક્ય�ાં ઉત્તર આપો. (૫ ગુણ)

૧) �ાનર્વ વિનર્મિ�ંત પદાથ� કોને કહેર્વાય છે.?..................................................................

૨) �ાનર્વ વિનર્મિ�ંત પદાથ� ક્યાં-ક્યાં છે ?........................................................................

૩) બળતણ�ાં કઈ ઉજા� રહેલી છે ?...................................................................................

૪) કુદરતી રેસાના ઉદાહરણ આપો..?....................................................................

૫) રેઈનકોટ ક્યાં પ્રકારના પ્લાસ્ટીક�ાંથી બને છે ?....................................................................

પ્રશ્ન-૩ યોગ્ય જેાડકા જેાડો (૬ ગુણ )

Page 9: pravinvankar.files.wordpress.com · Web viewAshvin patel Created Date 05/21/2015 03:36:00 Last modified by admin

(અ) (બ)૧ ) પ્રકા�ીય કાચ ૧) વિર્વ�ાનની બારી�ાં ૨ ) ફોટો ફે્રમિ�ક કાચ ૨) �ાઈસ્કોપ બનાર્વર્વા ૩) બુલેટપૂ્રફ કાચ ૩) એન્ડોસ્કોપ�ાં

૪ ) ઓપ્ટીકલ ફાઈબર ૪) સુય� પ્રકા� સા�ે રક્ષણ

પ્રશ્ન-૪ નીચેના વિર્વધાનો ખરા છે કે ખોટા તે જણાર્વો (૪ ગુણ )

૧) બક� લાઈટ થ�ો� પ્લાસ્ટિસ્ટક છે...................................................................

૨) નીઓ વિપ્રન થ�ો� પ્લાસ્ટિસ્ટક છે........................................................................

૩) કાચ બનાર્વર્વા સોડાએ� ર્વપરાય છે ...................................................................................૪) પ્લાસ્ટીકનંુ કુદરતી રીતે વિર્વઘટન થઇ �કે છે ....................................................................

સર્વ� શિ�ક્ષા અભિ�યાન મિ��ન અ�દાર્વાદ એક� કસોટી વિર્વષય:- વિર્વજ્ઞાન ટેકનોલોજી બી.આર.સી-�ાંડલ ધોરણ-૮ વિર્વષયાંગ :- ૮ , અનુકુલન બાળકનંુ ના� :- કુલ ગુણ:- ૨૦ ગુણ �ાળાનંુ ના�:- �ેળરે્વલ ગુણ:-

પ્રશ્ન-૧ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર �ાટે આપેલા વિર્વકલ્પો�ાંથી સાચા વિર્વકલ્પ �ોધો. ( ૫ ગુણ)૧ ) હાડકાર્વાળા જે પ્રાણીઓ હર્વા�ાં ઉડી �કે તેને �ંુ કહે છે ? .......................

(A) ખેચર (B) જળચર (C) �ૂચર (D) ઉ�ય જીર્વી ૨ ) ક્યાં પ્રાણીઓના �રીર�ાં ર્વાતા�ાયો હોય છે? . .......................

(A) રૃ્વક્ષરોહી (B) જળચર (C) દેડકો (D) ખેચર ૩ ) નીચેના�ાંથી ઉ�યજીર્વી પ્રાણી કયંુ છે ? . .......................

(A) સાપ ( B) કે�ેલીયન (C) દેડકો (D) ઉંદર ૪ ) �ાછલી ક્યાં અંગ દ્વારા પાણી�ાં ઓગળેલો ઓક્સિક્સજન �ેળરે્વ છે?. ...................... .

(A) �ીનપક્ષ (B) સુઈ (C) �ુખ (D) ફેફસા ૫) પક્ષીઓના �રીર�ાં કેટલા ર્વાત�ાયો હોય છે? . .......................

(A) ત્રણ (B) પાંચ (C) સાત (D) નર્વ પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના એક ર્વાક્ય�ાં ઉત્તર આપો. (૫ ગુણ)

૧) ખેચર પ્રાણીઓ કોને કહે છે.?..................................................................

૨) જળચર પ્રાણીઓ કોને કહે છે ?........................................................................

૩) �ાછલીને નાકને બદલે કયંુ અંગ હોય છે ?...................................................................................

૪) �ાછલીના �ીનપક્ષો ક્યાં કાય� �ાં �દદ રૂપ થાય છે .?....................................................................

૫) ફાફડા થોરનંુ પ્રકાંડ કેરંુ્વ હોય છે ?....................................................................

Page 10: pravinvankar.files.wordpress.com · Web viewAshvin patel Created Date 05/21/2015 03:36:00 Last modified by admin

પ્રશ્ન-૪ વ્યાખ્યાઓ આપો. (૪ ગુણ)૧) અનુકુલન

૨) ઉ�યજીર્વી પ્રાણીઓ પ્રશ્ન-૪ તફાર્વત લખો. (૬ ગુણ)

૧) �ૂચર પ્રાણીઓ ખેચર પ્રાણીઓ

૨) સુસ્કોદ�ીદ ર્વનસ્પતી જલોદ �ીદ ર્વનસ્પતી

સર્વ� શિ�ક્ષા અભિ�યાન મિ��ન અ�દાર્વાદ એક� કસોટી વિર્વષય:- વિર્વજ્ઞાન ટેકનોલોજી બી.આર.સી-�ાંડલ ધોરણ-૮ વિર્વષયાંગ :- ૯ , પ્રકા�નંુ ર્વક્રી�ર્વન બાળકનંુ ના� :- કુલ ગુણ:- ૨૦ ગુણ �ાળાનંુ ના�:- �ેળરે્વલ ગુણ:-

પ્રશ્ન-૧ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર �ાટે આપેલા વિર્વકલ્પો�ાંથી સાચા વિર્વકલ્પ �ોધો. ( ૫ ગુણ)૧ ) સૌથી ર્વક્રી�ર્વનાંક કોનો હોય છે ? .......................

(A) પાણી (B) કાચ (C) હર્વા (D) હીરો ૨ ) પાણી કરતા �ૂન્યર્વકાસ�ાં પ્રકા�નો રે્વગ કેટલો ગણો છે? . .......................

(A) ૨ (B) ૧/૨ (C) ૪/૩ (D) ૩/૪ ૩ ) ર્વક્રી�ર્વનાંક �ાટે કઈ સંજ્ઞા ર્વપરાય છે ? . .......................

(A) S ( B) N (C) R (D I ૪ ) પ્રીઝ�ને કેટલી સપાટીઓ હોય છે?. ...................... .

(A) ૩ (B) ૪ (C) ૫ (D) ૬ ૫) સા�ાન્ય કાચનો વિનરપેક્ષ ર્વક્રી�ાર્વનાંક કેટલો હોય છે? . .......................

(A) ૧.૨૫ (B) ૧.૩૩ (C) ૧.૫ (D) ૨.૪ પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોના એક ર્વાક્ય�ાં ઉત્તર આપો. (૫ ગુણ)

Page 11: pravinvankar.files.wordpress.com · Web viewAshvin patel Created Date 05/21/2015 03:36:00 Last modified by admin

૧) ખેચર પ્રાણીઓ કોને કહે છે.?..................................................................

૨) જળચર પ્રાણીઓ કોને કહે છે ?........................................................................

૩) �ાછલીને નાકને બદલે કયંુ અંગ હોય છે ?...................................................................................

૪) �ાછલીના �ીનપક્ષો ક્યાં કાય� �ાં �દદ રૂપ થાય છે .?....................................................................

૫) ફાફડા થોરનંુ પ્રકાંડ કેરંુ્વ હોય છે ?....................................................................પ્રશ્ન-૪ વ્યાખ્યાઓ આપો. (૪ ગુણ)

૧) અનુકુલન

૨) ઉ�યજીર્વી પ્રાણીઓ પ્રશ્ન-૪ તફાર્વત લખો. (૬ ગુણ)

૧) �ૂચર પ્રાણીઓ ખેચર પ્રાણીઓ

૨) સુસ્કોદ�ીદ ર્વનસ્પતી જલોદ �ીદ ર્વનસ્પતી