તમારી સાવ્ણજવનક પસુતકાલ્ પર સવાગત · •...

વાતો કરવી, ગાવું, વાંચવું, લખવું અને રમવું – સરળ વસુઓ તમે દરરોજ અને દર ેક જગાએ કરી શકો છો! આ રીતે બાળકોને શીખવાની મદદ કરવાથી તેઓ શાળા શ કર ે તારે તેમને વાંચવાનું સહેલું પડે છે. વાતો કરો જો તમારી થમ ભાષા ે ન હો, તો તમને ભાષા ે ષ આવળતી હો તે તમારા બાળક સાથે બોલો. તમે વધુ જલદીથી બધી વસુઓ સમવી શકશો અને તમારુ ં બાળક વધુ શીખશે. ગાવ ગાવાનું તમને વવધ અવાજો નાથી શબદો બને છે તે સાંભળવા માટે મદદ કરે છે. લ સાથે તાળીઓ પાળવાથી શબદોમાં ઉચચારણો સાંભળવામાં મદદ કરે છે. વાંચો એક સાથે વાંચન તમારા બાળકને તેની તે વાંચવાની તૈારી કરવા માટે મદદ કરવાનો સૌથમહતવપૂણ માગ છે. લખો લખવું બાળકોને સમજવામાં મદદ કરે છે કે લખાણ શબદોનું પ છે. તેઓના લખાણ અને ચચો વવશે વાત કરો અને વણન લખો. રમો એક બીના બાળજોડકણાંઓ કહો, નાદાન ગીતો ગાવ અને જોડણી રમતો રમો. રમતમાં તમારુ બાળક શીખે છે. સનાતમક અને કલપવનક રમતો બાળકોને પોતાને અચભવકત કરવામાં અને શું કરી રા છે તેની વારતાઓ કરવામાં મદદ કર ે છે. તમારી ભાષામાં વાંચવુ ં અને ગાવુ ં તમારા બાળક માટે એક અત વસુ છ ે! તમારા બાળકને વાંચવા માટે તૈાર કરવા ૫ સહેલી રીતોની મદદ મહે રબાની કરીને નધ કરોઃ સમ દા પર આધારીત સતકાલની સેવાઓ અલગ અલગ છે. તમારી સથાવનક પ સતકાલ ઇનટરલીનકની સભ છે, એક હ ર પ સતકાલોની ભાગીદારી નૈઋત ચટટશ કોલં ચબામાં વવધ સમ દાોની સેવા કર છે. Gujarati તમારી સાવજવનક પુસતકાલ પર સવાગત Welcome to Your Public Library નાના બાળકો અને તેમના પટરવારો માટે ઉમ સથળ

Upload: others

Post on 05-Sep-2019

13 views

Category:

Documents


0 download

TRANSCRIPT

વાતો કરવી, ગાવુ,ં વાચંવુ,ં લખવુ ંઅને રમવુ ં– સરળ વસ્ઓુ તમે દરરોજ અને દરેક જગ્ાએ કરી શકો છો! આ રીતે બાળકોને શીખવાની મદદ કરવાથી તેઓ શાળા શરૂ કરે ત્ારે તેમને વાચંવાનુ ંસહલે ુ ંપડે છે.

વાતો કરોજો તમારી પ્રથમ ભાષા અંગે્જી ન હો્, તો તમને જે ભાષા શ્ષે્ઠ આવળતી હો્ તે તમારા બાળક સાથે બોલો. તમે વધ ુજલદીથી બધી વસ્ઓુ સમજાવી શકશો અને તમારંુ બાળક વધ ુશીખશ.ે

ગાવગાવાનુ ંતમને વવવવધ અવાજો જેનાથી શબદો બને છે તે સાભંળવા માટે મદદ કરે છે. લ્ સાથે તાળીઓ પાળવાથી શબદોમા ંઉચચારણો સાભંળવામા ંમદદ કરે છે.

વાચંોએક સાથ ેવાચંન તમારા બાળકને તેની જાતે વાચંવાની તૈ્ારી કરવા માટે મદદ કરવાનો સૌથી મહતવપણૂ્ણ માગ્ણ છે.

લખોલખવુ ંબાળકોને સમજવામા ંમદદ કરે છે કે લખાણ શબદોનુ ંરૂપ છે. તેઓના લખાણ અને ચચત્ો વવશે વાત કરો અને વણ્ણન લખો.

રમોએક બીજાના બાળજોડકણાઓં કહો, નાદાન ગીતો ગાવ અને જોડણી રમતો રમો. રમતમા ંતમારંુ બાળક શીખે છે. સર્જનાતમક અને કલપવનક રમતો બાળકોને પોતાને અચભવ્કત કરવામા ંઅને શુ ંકરી રહ્ા છે તેની વારતાઓ કરવામા ંમદદ કરે છે.

તમારી ભાષામા ંવાચંવુ ંઅને ગાવુ ંતમારા બાળક માટે એક અદ્ભુત વસ્ ુછે!

તમારા બાળકને વાચંવા માટે તૈ્ાર કરવા ૫ સહલેી રીતોની મદદ

મહરેબાની કરીને નોંધ કરોઃ સમદુા્ પર આધારીત પસુતકાલ્ની સેવાઓ અલગ અલગ છે. તમારી સથાવનક પસુતકાલ્ ઇનટરલીનકની સભ્ છે, એક જાહરે પસુતકાલ્ોની ભાગીદારી નૈઋત્ ચરિટટશ કોલચંબ્ામા ંવવવવધ સમદુા્ોની સેવા કરે છે.

Gujarati

તમારી સાવ્ણજવનક પસુતકાલ્ પર સવાગતWelcome to Your Public Library

નાના બાળકો અને તેમના

પટરવારો માટે ઉત્તમ સથળ

artuso
branch maps
artuso
branch maps

જાણો, શોધો, વમત્ો બનાવો...

હુ ંમારા નાના બાળક માટે શુ ંઉધાર લઇ શકંુ છ?ં

• રંગબેરંગી ચચત્ો, સહલેા શબદો, વાતા્ણઓ અને હકીકતો વાળી બાળકો માટે પસુતકો

• ડીવીડીઓ, સીડી પર પસુતકો અને સગંીત સીડીઓ

• વવવવધ ભાષાઓમા ંપસુતકો

બાળકોનો પસુતકાલ્ વ્વસથાપક તમને બતાવવા કે શુ ંઉપલબદ છે અને તમને જરુરી હો્ તે શોધવા મદદ ખશુીથી કરશ.ે

હુ ંકેવી રીતે આ સામગ્ી ઉધાર લઇ શકંુ?એક મફત પસુતકાલ્ના કાડ્ણ સાથ!ે તમને પસુતકાલ્નુ ંકાડ્ણ મળીજા્ પછી સામગ્ીઓ એક થી ચાર અ્ઠવાટડ્ા માટે મફત ઉધાર લઇ શકા્ છે.

હુ ંકેવી રીતે પસુતકાલ્નુ ંકાડ્ણ પ્રાપત કરી શકંુ? તમારા સથાવનક પસુતકાલ્મા ંઅરજી કરો. ઓળખ લાવજો, અને સાથ ેકંઈક જેમા ંતમારા ઘરનુ ંસરનામુ ંહો્.

મને મારા બાળક માટે કાડ્ણ મળી શકે?હા! દરેક બાળકને કાડ્ણ મળી શકે છે. નાના બાળકોને પણ કાડ્ણ મળી શકે છે.

પસુતકાલ્મા ંમારા યવુાન કુટંુબ માટે બીજુ ંશુ ંછે?• સટોરીટાઇમસ અને જનમ થી લઇને છ વષ્ણના

બાળકો માટે ખાસ કા્્ણક્રમો.

• પસુતકો, સામવ્કો અને વાલીપણા મદદ ડીવીડી

• બાળ સભંાળ, પ્રીસકુલ, મજા પ્રવવૃત્તઓ, કા્્ણક્રમો અને યવુાન પટરવારો માટે અન્ સમદુા્ની સેવાઓ વવશ ેમાટહતી

• મફત કોમપયટુર, ઈનટરનેટ અને વાઇફાઇ પ્રવશે

સટોરીટાઇમ શુ ંછે?સટોરીટાઇમ એક સમ્ છે...

• એક જૂથમા ંતમારા બાળક સાથ ેગાવ, રમો અને હસો

• મહાન કથાઓ સાભંળો અને નવા શબદો શીખો

• નવી ચચત્ પસુતકો, જોડકણા ંઅને ગીતોની શોધ કરો

• વમત્ો બનાવો અને સમદુ્મા ંનવા પટરવારોને મળો

• ઘરે લઇ જવા અને વાચંવા માટે તમારા બાળક સાથ ેપસુતકો પસદં કરો

સટોરીટાઇમસ સામાન્ રીતે ૩૦ થી ૪૫ વમવનટ રહ ેઅને મફત છે. વવગતો માટે તમારા સથાવનક પસુતકાલ્મા ંપછૂો.

મારી પાસે પસુતકાલ્નુ ંકાડ્ણ ન હો્ તો હુ ંપસુતકાલ્નો ઉપ્ોગ કરી શકંુ?હા. ઘણા કુટંુબો પસુતકાલ્મા ંવાચંવા, વમત્ોને મળવા અને કા્્ણક્રમોમા ંહાજર થવા આવછેે.

પસુતકાલ્મા ંબધુ ંમફત છે? લગભગ. મોટા ભાગે પસુતકાલ્ો મોડી થ્ેલી, ગમુાવલેી અથવા નકુસાન થ્ેલી સામગ્ી માટે ફી ચાર્જ કરે છે.