xંચા]ત bાખા -...

26
ોએટીવ ડીસલોઝર - ૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 1 of 26 જિલા પંચાયત કચેરી - મોરબી ગિસન મ િડલ કુલ ગ િડિ, ટેશન રોડ, િરિી પંચાયત શાખા માહિતી અધિકાર અધિધિયમ - ર૦૦પિી કલમ- ૪(૧)(ખ) િેઠળન ોએકટીવ હડકલોઝર (કરણ- ૧ થી ૧૮) (ધિયમસંિ - ૧ થી ૧૭) આરી - ર૦૧૯

Upload: others

Post on 14-Sep-2019

11 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 1 of 26

જિલ્લા પંચાયત કચેરી - મોરબી ગિબ્સન મિડલ સ્કુલ ગિલ્ડીંિ,સ્ટેશન રોડ, િોરિી

પચંાયત શાખા

માહિતી અધિકાર અધિધિયમ-ર૦૦પિી કલમ-૪(૧)(ખ) િઠેળન ં

પ્રોએકટીવ હડસ્કલોઝર

(પ્રકરણ- ૧ થી ૧૮) (ધિયમસગં્રિ- ૧ થી ૧૭)

જાન્ય આરી-ર૦૧૯

Page 2: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 2 of 26

માહિતી (મેળવવાિા)ં અધિકાર અધિધિયમ-2005 ધિયમસગં્રિ- ૧ થી ૧૭

અન ક્રમણણકા પ્રકરણ ધવષય પાિાં િં ૧ પ્રસ્તાવના ૩ ૨ મનયિ સગં્રહ-૧: સિંઠનની મવિતો, કાયો અન ેફરજો ૪ ૩ મનયિ સગં્રહ-૨: અમિકારીઓ અન ેકિમચારીઓની સત્તા અન ેફરજો ૬ ૪ મનયિ સગં્રહ-૩: મનર્મય લેવાની પ્રક્રિયાિા ંઅનુસરવાની કાયમ પધ્િમત ૧૦ ૫ મનયિ સગં્રહ-૪: કાયો કરવા િાટે નક્કી કરેલા િોરર્ો ૧૧ ૬ મનયિ સગં્રહ-૫: કાયો કરવા િાટેના મનયિો – મવમનયિો સચૂનાઓ ૧૨

૭ મનયિ સગં્રહ-૬: જાહેર તતં્ર અથવા તેના મનયતં્રર્ હેઠળની વ્યક્તતઓ પાસનેા દસ્તાવેજોની કક્ષા

૧૩

૮ મનયિ સગં્રહ-૭:નીમત િડતર અથવાનીમતના અિલ સિંિંી જનતાના સભ્યો સાથ ેસલાહ પરાિશે

૧૪

૯ મનયિ સગં્રહ-૮: રચાયલે િોડમ,પક્રરષદ,સમિમતઓ અન ેઅન્ય સસં્થાઓન ુપત્રક ૧૫ ૧૦ મનયિ સગં્રહ-૯: અમિકારીઓ અન ેકિમચારીઓની િાક્રહતી પકુ્સ્તકા (ક્રડરેતટરી) ૧૬

૧૧ મનયિ સગં્રહ-૧૦: મવમનયિોિા ંજોિવાઈ કયામ મુજિ અમિકારીઓ અન ેકિમચારીઓન ેિળત ુિહેનતાણુ ં

૧૭

૧૨ મનયિ સગં્રહ-૧૧: ફળવાયેલા અંદાજપત્રોની મવિતો ૧૮ ૧૩ મનયિ સગં્રહ-૧૨: સહાયકી કાયમિિોના અિલ અંિેની પધ્િમત ૧૯ ૧૪ મનયિ સગં્રહ-૧૩: રાહતો,પરમિટોની મવિતો ૨૨ ૧૫ મનયિ સગં્રહ-૧૪: મવજાણુ ંરૂપ ેિાક્રહતી ૨૩ ૧૬ મનયિ સગં્રહ-૧૫: િાક્રહતી િેળવવા િાટે નાિરીકોન ેઉપલબ્િ સવલતોની મવિતો ૨૪ ૧૭ મનયિ સગં્રહ-૧૬: જાહેર િાક્રહતી અમિકારીઓના નાિો, હોદ્દાઓ અન ેિીજી મવિતો ૨૫ ૧૮ મનયિ સગં્રહ-૧૭: અન્ય ઉપયોિી િાક્રહતી ૨૬

Page 3: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 3 of 26

ભારત સરકાર દ્વારા કેન્ર અને રાજય સરકારશ્રી દ્વારા આપવાિા ંઆવતી જુદી જુદી યોજનાઓની અિલવારી

તથા તનેે લિતી અિત્યની િાક્રહતી િેળવવાના અમિકાર િાટે િાક્રહતી (િેળવવાના) અમિકારી અમિમનયિ-ર૦૦પ નુ ંિીલ લોકસભાિા ં પસાર કરવાિા ં આવેલ છે. જેનો અિલ ગજુરાત સરકાર દ્વારા કરવાિા ં આવનાર છે. સિિ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો અિલ જજલ્લા કક્ષાએ જજલ્લા પચંાયતની પચંાયત શાખા દ્વારા અિલ કરવાિા ંઆવતી યોજનાઓ અને કાિિીરીની િાક્રહતી િિ ન.ં ૧ થી ૧૭ ના મનયત નમનૂાિા ંિાક્રહતી તયૈાર કરવાિા ંઆવેલ છે. આશા છે કે આ િાક્રહતી જાહેર જનતાને ઉપયોિી મનવડશે. ૧.૧ આ પકુ્સ્તકા (િાક્રહતી અમિકાર અમિમનયિ-૨૦૦૫)ની પશ્ચાદ ભમૂિકા અંિનેી જાર્કારી. િાક્રહતી િેળવવાના અમિકાર અમિમનયિ-૨૦૦૫ હેઠળ લોકોને જજલ્લા પચંાયત િોરિી હસ્તક ચાલતી

કાિિીરી અંિનેી િાક્રહતી તથા અન્ય કાિિીરીની લોકોને સહેલાઈથી જાર્કારી િળી રહે તે હેતથુી આ પકુ્સ્તકા િનાવવાિા ંઆવેલ છે.

૧.૨ આ પકુ્સ્તકાનો ઉદે્દશ/હેત ુ આ શાખાની મવકાસના કાિો તેિજ વહીવટી કાિિીરી તથા તિાિ કાિિીરીની જાર્કારી સહેલાઈથી િળી

શકે અને વહીવટ પારદશમક િને તે ઉદે્દશથી આ પકુ્સ્તકા િનાવવાિા ંઆવેલ છે. ૧.૩ આ પકુ્સ્તકા કઈ વ્યક્રકતો/સસં્થાઓ/સિંઠનો વિરેેને ઉપયોિી છે? આ પકુ્સ્તકાની ગ્રામ્ય સ્તર સુિીના લોકોને તથા જાહેર જનતાને નાર્ાપચં તથા ઘરથાળ ને લિતી િાક્રહતી

અંિનેી જાર્કારી અંિનેી પકુ્સ્તકા ઉપયોિી છે. ૧.૪ આ પકુ્સ્તકાિા ંઆપેલી િાક્રહતીનુ ંિાળખુ.ં આ પકુ્સ્તકાની આ શાખા હસ્તક િાક્રહતી િેળવવાના અમિકાર અમિમનયિ-૨૦૦૫ હેઠળ િાિંલે િાક્રહતી

અંિનેી જાર્કારી અંિનેી પકુ્સ્તકા ઉપયોિી છે. ૧.૫ વ્યાખ્યાઓ (પકુ્સ્તકાિા ંવાપરવાિા ંઆવેલ જુદા જુદા શબ્દોની વ્યાખ્યા આપવા મવનતંી) જે-તે પ્રકરર્ોિા ંવ્યાખ્યામયત કરવાિા ંઆવેલ છે. ૧.૬ કોઈ વ્યક્રકત આ પકુ્સ્તકાિા ંઆવરી લવેાયેલા મવષયો અંિ ેવધ ુિાક્રહતી િેળવવા િાિં ેતો તે િાટેની સપંકમ

વ્યક્રકત. નાયિ જજલ્લા મવકાસ અમિકારી (પચંાયત), જજલ્લા પચંાયત કચરેી-િોરિી ૧.૭ આ પકુ્સ્તકાિા ંઉપલબ્િ ન હોય તવેી િાક્રહતી િેળવવા િાટેની કાયમપધ્િમત અને ફી. િાક્રહતી અમિકાર અમિમનયિ-૨૦૦૫ મજુિ નક્કી થયેલ ફી સાથે મનયત નમનૂાિા ંઅરજી કરવાથી આ

પકુ્સ્તકાિા ંઉપલબ્િ ન હોય તવેી િાક્રહતી િેળવી શકાય છે.

પ્રસ્તાવિા ૧

Page 4: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 4 of 26

૨.૧ જાહેર સત્તાિડંળનો ઉદે્દશ/હેત:ુ સરકારી અનદુાનથી પચંાયતન ેલિતી સોંપવાિા ંઆવતી યોજનાની અિલવારી કરવી.

૨.૨ જાહેર તતં્રનુ ંમિશ/દુરંદેશીપણુ ં(મવઝન):

સરકાર ધ્વારા અિલવાિા ંમુકવાિા ંઆવલે યોજનાથી પ્રજાની સખુાકારીિા ંવિારો કરવો.

૨.૩ જાહેર તતં્રનો ટૂંકો ઈમતહાસ અન ેતનેી રચના

તા. ૦૧/૦૪/૧૯૬૩ થી પચંાયત રાજ અક્સ્તત્વિા ંઆવલે છે. પચંાયતી રાજ દ્વારા પ્રજાની સખુાકારીિા ંવિારો થાય તેવ ુઆયોજન કરવ.ુ

૨.૪ જાહેર તતં્રની ફરજો ગ્રાિ/તાલકુા/જજલ્લા પચંાયતના વહીવટિા ંગુજરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ નો અસરકારક અિલ કરાવવો.

૨.૫ જાહેર તતં્રની મુખ્ય પ્રવમૃતઓ /કાયો

પચંાયતના કાિો કરવા, સરકારી યોજનાનો અિલ કરવો. ગ્રાિ/તાલકુા/જજલ્લા પચંાયતના વહીવટિા ંગુજરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ નો અસરકારક અિલ કરાવવો અન ેદેખરેખ રાખવી.

ગુજરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ થી મનયત થયલે મવમવિ સમિમતઓની રચના અન ેસમિમતઓના કાયદાન ેઆિીન કાિિીરીનુ ંઅિલીકરર્.

૨.૬ જાહેર તતં્ર દ્વારા આપવાિા ંઆવતી સેવાઓની યાદી અન ેતનેુ ંસગંક્ષપ્ત મવવરર્

જજલ્લા પચંાયતની સાિાન્ય સભા/કારોિારી સમિમતની િેઠક યોજવી.

ગુજરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ હઠેળ મનયિોનસુાર અિમન્યામયક કાયમવાહી કરવી.

ગ્રાિપચંાયતોની તપાસર્ી તથા કાિિીરીનુ ંસપુરવીઝન પચંાયત મવભાિે પચંાયતોન ેસોંપલે કાયો અન ેયોજનાની કાિિીરી, અિલવારી અન ેદેખરેખ રાખવી.

૨.૭ જાહેર તતં્રના રાજય, મનયાિક કચેરી, પ્રદેશ, જજલ્લો, બ્લોક વિેરે સ્તરોએ સસં્થાિત િાળખાનો આલેખ (જયા ંલાગુ પડત ુહોય ત્યા)ં

૨.૮ જાહેર તતં્રની અસરકારતા અન ેકાયમક્ષિતા વિારવા િાટેની લોકો પાસેથી અપેક્ષાઓ

ગ્રાિપચંાયત કક્ષાએ ગ્રાિજનો ગ્રાિસભાિા ંહાજરી આપ ેઅન ેવાદ-મવવાદ મવના સવમસિંમતથી િાિનો મવકાસ થાય.

૨.૯ લોક સહયોિ િળેવવા િાટેની િોઠવર્ અન ેપધ્િમતઓ

સરકારશ્રી દ્વારા અિલિા ંમુકવાિા ંઆવતી મવમવિ લોકકલ્યાર્ની યોજનાઓ અંિે ગ્રાિસભાઓિા ંમવસ્તતૃ સિજ આપવાિા ંઆવ ેછે

ધિયમ સંગ્રિ-૧: સંગઠિિી ધવગતો, કાયો અિે ફરિો ૨

નાયિ જજલ્લા મવકાસ અમિકારી (પચંાયત)

નાયિ ગચટનીસ (પચંાયત)-૧

મસનીયર તલાકમ -૧

જુનીયર તલાકમ (વહીવટી)-૨ જુનીયર તલાકમ (ક્રહસાિી)-૧

Page 5: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 5 of 26

તથા જે-ત ેયોજનાઓના લાભાથીઓની પસદંિી લોક સહકાર િળેવી ગ્રાિસભા િારફત ેકરવાિા ંઆવ ેછે.

૨.૧૦ સવેા આપવાના દેખરેખ મનયતં્રર્ અન ેજાહેર ફક્રરયાદ મનવારર્ િાટે ઉપલબ્િ તતં્ર

ગ્રામ્ય કક્ષાએ ગ્રાિ પચંાયત તાલકુા કક્ષાએ તાલકુા પચંાયત જજલ્લા કક્ષાએ જજલ્લા પચંાયત જજલ્લા પચંાયત, ગ્રાિ/તાલકુા પચંાયતોની કાિિીરી ઉપર દેખરેખ તથા મનયતં્રર્ રાખે છે. તથા ગ્રાિ/તાલકુા પચંાયત મવરુદ્ધની ફરીયાદો સાભંળી તેનુ ંમનવારર્ કરે છે.

૨.૧૧ મુખ્ય કચેરી અન ેજુદા જુદા સ્તરોએ આવેલ અન્ય કચેરીઓના સરનાિા (વપરાશકારન ેસિજવાિા ંસરળ પડે ત ેિાટે જજલ્લા વાર વિીકરર્ કરો)

જજલ્લા મવકાસ અમિકારી, જજલ્લા પચંાયત કચેરી, િોરિી તાલકુા મવકાસ અમિકારી, તાલકુા પચંાયત કચેરી- િોરિી, િાગળયા(િી), ટંકારા, વાકંાનરે, હળવદ

ગ્રાિ પચંાયત કચેરી.....તિાિ, જજ. િોરિી

૨.૧૨ કચેરી શરૂ થવાનો સિય: કચેરી િિં થવાનો સિય:

સવારે ૧૦-૩૦ કલાકે થી સાજંે ૦૬-૧૦ કલાક સિુી

Page 6: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 6 of 26

૩.૧ સસં્ થાના અમિકારીઓ અન ેકિમચારીની સત્તા અન ેફરજોની મવિતો આપો. િોદ્દો: િાયબ જિલ્લા ધવકાસ અધિકારી (પચંાયત) સત્તાઓ: વિીવટી: કચેરીના વડા તરીકેની સત્તાઓ. ઉપાડ અન ેવહેંચર્ી અમિકારી તરીકેની સત્તાઓ. જજલ્લા પચંાયતની અપીલ સમિમતના સગચવ તરીકેની કાિિીરી. મવકાસના કાિોિા ંદેખરેખ/મનયતં્રર્ રાખવુ.ં ગુજરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ની કલિ-પ૧(૪) મુજિ ગ્રાિ પચંાયતની પ્રથિ િેઠકની તારીખ

નકકી કરવી, તથા કલિ-પ૪(૩) મુજિ સરપચં ઉપ-સરપચંના રાજીનાિાની તકરાર અંિે મનર્મય કરવા િાિતના અમિકારો.

શાખામિકારીશ્રી િેઠક , તાલકુા મવકાસ અમિકારીશ્રી િેઠક , શાખામિકારીશ્રીઓની પ્રવાસ નોંિની િજુંરી, સાિાન્ય વહીવટ મવભાિ તથા પચંાયત મવભાિ અન ે મવકાસ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા િળતી સચૂનાઓની અિલવારી કરાવવી.

જજલ્લા પચંાયત રાજકોટની સાિાન્યસભા/કારોિારી/અપીલ સમિમત િેઠક િોલાવવાની કાિિીરી જજલ્લા પચંાયત /તાલકુા પચંાયત/ગ્રાિ પચંાયત ના ચટુાયેલા પદામિકારીઓ સાિ ેપચંાયત

અમઘનીયિ મુજિ પિલા લેવા િાિત. ગ્રાિ પચંાયતોની સિરસ થયલે ચુટંર્ીની અનદુાનની રકિ ફાળવવા તાલકુા કક્ષા/જજલ્લા કક્ષાની/રાજય કક્ષાની ગ્રાિ સભાન ુઆયોજન કરવા િાિત. તીથમિાિ/પાવનિાિ યોજનાની દરખાસ્તો િોકલવા િાિત

ગ્રાિ પચંાયત કિમચારીઓના પને્શનકેસ િજુંર કરવા િાિત

સ્વચ્છિાિ સ્વચ્થિાિ યોજનાની દરખાસ્તો િોકલવા િાિત. સીડિની યોજનાન અંિતમિ સરકારશ્રીની સચુના મુજિ દરખાસ્તો િોકલવા િાિત. જિીન િહેસુલ અનદુાની ગ્રાન્ટ તાલકુા પચંાયત/ગ્રાિ પચંાયતોન ેફાળવવા િાિત. ઓકટ્રોય નાબુદીની ગ્રાન્ટ ગ્રાિ પચંાયતોન ેફાળવવા િાિત

ગ્રાિ પચંાયતોન ેવ્યવસાયવરેા અનદુાની રકિ ફાળવવા િાિત

ગ્રાિ પચંાયત/તાલકુા પચંાયત/જજલ્લા પચંાયતોના ચટુાયલે પદામિકારીશ્રીઓન ેતાલીિ આપવા િાિત.

િાણાંકીય: સરકારશ્રી તરફથી ફાળવવાિા આવતી ગ્રાન્ટ તાલકુાન ેફાળવવા િાિત. રોજિરોજના પ્રસાશનલક્ષી જાહેર વહીવટના કાિ/ેવહીવટી કાિિીરી સિિ ખરીદી/ખચમ કરવાના

રૂા.૧૦,૦૦૦/- સિુીના અમિકાર.

ધિયમ સંગ્રિ-૨: સંગઠિિી ધવગતો, કાયો અિે ફરિો ૩

Page 7: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 7 of 26

ઢોર ડબ્િાિા ં પરુવાિા ં આવેલ ઢોરો િાટે લેવાતા ખચમના દરની રકિ િાટે ગ્રાિ પચંાયતન ે િજુંરી આપવા િાિત.

અન્ય: મનયિો અન ેપાવસમ હોફ ડેલીિેશન તથા ઠરાવથી સપુ્રત થયલે અમિકારની િયામદાિાં. ફરિો: જજલ્લા પચંાયતની સાિાન્ય સભા, કારોિારી સમિમત, અપીલ સમિમતની િેઠકો યોજવી તનેા સચંાલનની

વ્યવસ્થા કરવી તથા િેઠકોની કાયમવાહી નોંિો તયૈાર કરાવીન ે સિંમંિત ચેરિેનશ્રી પાસ ેિાન્ય કરાવીને રવાના કરવી.

તાલકુા પચંાયતની સાિાન્ય સભા અન ે કારોિારી સમિમત તથા સાિાજજક ન્યાય સમિમતની િેઠકોની કાયમવાહી નોંિોન ેઅવલોકનિા ંલેવી.

મનયતં્રર્ હેઠળની કચેરીઓિા ંફાળવલે લક્ષાંાંંકો મુજિ ભતમતક, નાર્ાકંીય લક્ષયાકંો નકકી કરેલ સિય િયામદાિા ંમસદ્ધ થાય ત ેિાટે જરૂરી આયોજન િાિમદશમન આપવુ.ં

યોજનાકીય કાિોની મનયત કરેલ ટકાવારી મુજિ તપાસ કરવી. ગ્રાિ પચંાયતોની તપાસર્ી તથા સપુરવીઝન કરવુ.ં જાહેર સવેકો મવરૂધ્િની ફરીયાદોની તપાસ કરી મનયિોનસુાર કાયમવાહી કરવી. ગ્રાિસભાઓનુ ંઆયોજન, રીપોટીંિ તથા ગ્રાિસભાિા ંઉદભવલે પ્રશ્નોનો મનકાલ કરવો. કચેરીના કિમચારીઓની િહેકિ મવષયક કાિિીરી કરવી. િોદ્દો: િાયબ ણચટિીસ (પચંાયત) - ૧ ફરિો: શાખાિા ંઆવેલ ટપાલન ેસિંમંિત ટેિલન ેસોંપર્ી કરવાની કાિિીરી ગુજરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ની કલિ-૩૦,પ૭,પ૮,પ૯,૭૧,૭૩ સદંભે નોટીસ આપવાની

કાિિીરી. ગુજરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ હઠેળ કલિ-૮પ ની કાિિીરી. હાઈકોટમ /જજલ્લા/તાલકુાના ફોજદારી ક્રદવાની કેસોનુ ંઅદ્યતન રજીસ્ટર િનાવવાની કાિિીરી. તાલકુા/જજલ્લા પચંાયતોની ચ ૂટંર્ીન ેલિતી કાિિીરી. ગ્રાિ/તાલકુા/જજલ્લા પચંાયતના સભ્યશ્રીઓની ખાલી જગ્યા પડવાના પ્રસિંે િાક્રહતી રજુ કરવી તિેજ

ગ્રાિપચંાયત ચ ૂટંર્ીની કાિિીરી. ગ્રાિ/તાલકુા પચંાયતિા ંઅમવશ્વાસની દરખાસ્તની કાિિીરી. લાચં રૂશ્વત અન ેતકેદારી સમિમતની િીટીંિની કાિિીરી. પચંાયત પક્રરષદની કાિિીરી. પચંાયત શાખાના ટેિલ ન.ં-૩ ના જુમનયર કલાકમ નુ ંસપુરવીઝન અને િાિમદશમન અંિેની કાિિીરી. નાયિ જજલ્લા મવકાસ અમિકારીશ્રી (પચંાયત) તરફથી પ્રસિંોપાત સોંપવાિા ંઆવ ેતવેી કાિિીરી.

Page 8: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 8 of 26

િોદ્દો: િાયબ ણચટિીસ (પચંાયત) - ૨ ફરિો: સાિાન્ય સભા, કારોિારી સભાના એજન્ડા અન ેકાયમવાહી નોંિની જાળવર્ી અન ેતનેા ઉપર ક્રરિાતસમની

કાિિીરી. તાલકુા પચંાયતોની સાિાન્યસભા, કારોિારી સમિમતની કાયમવાહી નોંિનુ ંઅવલોકન કરવાની કાિિીરી

તિેજ કલિ-ર૪૯ હેઠળ ઠરાવ પ્રમતષિેની કાિિીરી. જજલ્લા પચંાયતની સમિમતઓની િેઠકની કાયમવાહી નોંિ અવલોકન કરવાની કાિિીરી તેિજ કાયમરીમત

મનયિ-પ૧ મુજિ અિલવારી રદ કરવાની કાિિીરી. અપીલ સમિમતની કાિિીરી. ગ્રાિ પચંાયત/તાલકુા પચંાયતના પદામિકારીશ્રી સાિનેી અપીલ સદંભે રીવીઝન અરજી અંિેની

કાિિીરી. તાલકુા/જજલ્લા પચંાયતની રચનાન ેલિતી કાિિીરી. ગ્રાિ પચંાયત મવભાજનની કાિિીરી. ગુજરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ની કલિ-ર૬૭ અન ેર૬૮ની કાિિીરી. ગ્રાિ પચંાયત/તાલકુા પચંાયતન ે ગુજરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ની કલિ-રપ૩ હેઠળ

સપુરસીડની કાિિીરી. ગ્રાિ/તાલકુા પચંાયતોિા ંવહીવટદારશ્રીઓની મનિણ ૂકં અંિે. પચંાયત શાખાના ટેિલ ન.ં-૪ ના જુમનયર કલાકમ નુ ંસપુરવીઝન અને િાિમદશમન અંિેની કાિિીરી. નાયિ જજલ્લા મવકાસ અમિકારીશ્રી (પચંાયત) તરફથી પ્રસિંોપાત સોંપવાિા ંઆવ ેતવેી કાિિીરી. િોદ્દો: જ ધિયર ક્લાકક (પચંાયત) ટેબલ િ.ં- ૩ ફરિો: શાખાિા ંઆવતી ટપાલો સ્વીકારવી અન ેસિયિયામદાિા ંપત્રોનો મનકાલ કરવાની કાિિીરી મનયત રજીસ્ટરો મનભાવવાની કાિિીરી. ગ્રાિ/તાલકુા/જજલ્લા પચંાયતના પદામિકારી મવરુદ્ધની ફરીયાદ અરજીઓ સિંમંિત

શાખામિકારીશ્રી/તાલકુાન ેતપાસ અથ ેિોકલવી અન ેત ેસિંિં ેસાિાન્ય પત્ર વ્યવહારની કાિિીરી. જજલ્લા/રાજય સિકારી મનમિ તેિજ જજલ્લા ગ્રાિ ઉતેજક મનમિિાથંી ગ્રાિ પચંાયતોન ે અનદુાન

આપવાની કાિિીરી. પિાર , ભથ્થા, એરીયસમ, મુસાફરી ભથ્થા, પરચરુર્/કન્ટીજન્સી િીલની ચકુવર્ીની કાિિીરી. શાખાની ક્રહસાિી િાિતન ેલિતી કાિિીરી. શાખાના લોકલ ફંડ , એ.જી. અન ેભતમતક તપાસર્ી ઓડીટપરેાની કાિિીરી તિેજ શાખાનુ ંિહેકિ. નવા વાહનોની િજુંરીની દરખાસ્ત િોકલવા તિેજ વાહન કંડિ કરવાની કાિિીરી તિેજ

શાખામિકારીશ્રીના વાહનોની લોિબુક તપાસર્ીની કાિિીરી. ગ્રાિ પચંાયતોન ેઓ.પી.ની િજુંરી આપવાની કાિિીરી.

Page 9: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 9 of 26

િોદ્દો: જ ધિયર ક્લાકક (પચંાયત) ટેબલ િ.ં- ૪ ફરિો: જજલ્લા પચંાયતની સાિાન્ય સભા, કારોિારી સમિમતન ેલિતી કાિિીરી જેવી કે , એજન્ડા સભ્યશ્રીઓન ે

િોકલવો, કાયમવાહી નોંિ લખવી અન ેતેની જાળવર્ી કરવી તિેજ જજલ્લા પચંાયતની અમવશ્વાસની દરખાસ્તની કાિિીરી.

તાલકુા મવકાસ અમિકારીશ્રીની િામસક િેઠકની ફાઈલ તૈયાર કરવી. મવસ્તરર્ અમિકારીશ્રી (પચંાયત) ની િેઠકની કાિિીરી. મુખ્યિતં્રીશ્રી ઓનલાઈન ફરીયાદ મનવારર્ કાયમિિ તિેજ જજલ્લા કક્ષાંાનો ફરીયાદ મનવારર્ કાયમિિ

સિંમંિત કાિિીરી. જજલ્લા સકંલન સમિમતની િેઠક અન ેજજલ્લા મવકાસ અમિકારીશ્રીની િેઠકની તિેજ પચંાયત મવભાિ અન ે

મવકાસ કમિશ્નર કચેરી તરફથી યોજાતી મવડીયો કોન્ફરન્સની િેઠકોની ફાઈલ િનાવવી. ગ્રાિપચંાયતના લોકલ ફંડ ઓડીટપારાની કાિિીરી તેિજ ગ્રાિપચંાયતના િભંીર ક્રકસ્સાના

ઓડીટપારાની કાિિીરી અન ેગ્રાિ પચંાયતોના વામષિક વહીવટી અહેવાલની કાિિીરી. અમિક મુખ્યસગચવશ્રી/પ્રભારી સગચવશ્રી/પ્રભારી િતં્રીશ્રીઓના લોકદરિાર/લોક ફરીયાદ મનવારર્

કાયમિિોની ફાઈલ િનાવવાની કાિિીરી. ગ્રાિસભાની તિાિ કાિિીરી. સિરસ યોજના, સ્વચ્છ િાિ સ્વસ્થ િાિ યોજના, તીથમ િાિ-પાવન િાિ યોજના, વ્યવસાય વરેા

અનદુાનની દરખાસ્ત તયૈાર કરવી અન ેમવકાસ કમિશ્નર કચેરીન ેિોકલવાની કાિિીરી. પચંાયત શાખાિા ંઆવતી તિાિ ગ્રાન્ટની ઉિવર્ી અન ેગ્રાન્ટ ફાળવર્ીની કાિિીરી.

Page 10: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 10 of 26

૪.૧ જાહેર તતં્ર અથવા તેના મનયતં્રર્ હેઠળના અમિકારીઓ અન ેકિમચારીઓએ ઉપયોિ કરવાના મનયિો ,

મવમનયિો, સચૂનાઓ, મનયિસગં્રહ અન ેદફતરોની યાદીનીચેના નમનૂા મુજિ આપો. આ નમનૂો દરેક પ્રકારના દસ્તાવેજ િાટે ભરવાનો છે.

દસ્તાવેિન ંિામ/મથાળં દસ્તાવેિિો પ્રકાર ગુજરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ અમિમનયિ ગુજરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ ના ંમનયિો ભાિ-૧ થી ૫ મનયિ

ગુજરાત પચંાયત કાયમરીમત િાિતના મનયિો-૧૯૯૭ મનયિ

ગુજરાત નાર્ાકંીય મનયિો-૧૯૭૧ મનયિ

મુિંઈ આકક્સ્િક ખચમ મનયિ-૧૯પ૯ મનયિ

ગુજરાત પચંાયત સવેા વિીકરર્ અન ેભરતી (સાિાન્ય) મનયિો-૧૯૯૮ મનયિ

ગુજરાત જજલ્લા પચંાયત સેવા પસદંિી સમિમત (કાયો) મનયિો-૧૯૯૮ મનયિ

ગુજરાત પચંાયત સવેા મશસ્ત અન ેઅપીલ મનયિો-૧૯૯૭ મનયિ

ગુજરાત પચંાયત સવેા (વતમણ ૂકં) મનયિો-૧૯૯૮ મનયિ

ગુજરાત મુલ્કી સવેા મનયિો-ર૦૦ર મનયિ

વ્યક્રકતન ે મનયિો, મવમનયિો, સચુનાઓ, મનયિસગં્રહ અન ેદફતરોની નકલ અહીંથી િળશ.ે

સરકારી મુરર્ાલય- અિદાવાદ, િાિંીનિર, રાજકોટ, ભાવનિર

મવભાિ દ્વારા (મનયિો, મવમનયિો, સચૂનાઓ, મનયિસગં્રહ , દફતરોની નકલ િાટે લેવાતી ફી (જો હોય તો)

સરકારી મુરર્ાલય નક્કી કરે ત.ે

ધિયમ સગં્રિ-૩: કાયો કરવા માટેિા ધિયમો, ધવધિયમો, સચૂિાઓ ધિયમસગં્રિ અિે દફતરો

Page 11: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 11 of 26

િીધત ઘડતર: પ.૧ શુ ં નીમતઓના ઘડતર િાટે જનતાની અથવા પ્રમતમનમિઓની સલાહ -પરાિશમ સહભાિીતા િળેવવા

િાટેની કોઈ જોિવાઈ છે ? જો હોય તો , નીચેના નમનૂાિા ંમવિત આપો. અન . િ.ં

ધવષય / મ દો શ ંિિતાિી સિભાગીતા સ ધિધિત કરવાન ં

િરૂરી છે ? (િા/િા) િિતાિી સિભાગી મેળવવા

માટેિી વ્યવસ્થા

૧ મવકાસના કાિો

હા સાિાન્ય સભા/ કારોિારી સમિમત

નોિઃનીમત મવષયક િાિતોના મનર્મય સરકારશ્રીના પચંાયત મવભાિ દ્વારા લેવાિા ંઆવલે છે, જેનો અિલ

આ કચેરીએ કરવાનો રહેશ.ે િીધતિો અમલ: પ.ર શુનંીમતઓના અિલ િાટે જનતાની અથવા તિેના પ્રમતમનમિઓની સલાહ-પરાિશમ/સહભાિીતા

િળેવવા િાટેની કોઈ જોિવાઈ છે ? જો હોય તો, આવી મવિતોનીચેના નમનૂાિા ંઆપો. અન .ં િ.ં

ધવષય/ મ દો શ ંિિતાિી સિભાગીતા સ ધિધિત કરવાન ં

િરૂરી છે.? (િા/િા) િિતાિી સિભાગીતા મેળવવા

માટેિી વ્યવસ્થા

૧ મવકાસના કાિો

હા સાિાન્ય સભા/ કારોિારી સમિમત

નોંિ: નીમતઓના અિલ િાટે જજલ્લા પચંાયતની સાિાન્ય સભા દ્વારા જરૂરી કાયમવાહી કરી અિલિા ંમુકવાિા ં

આવ ેછે.

ધિયમ સગં્રિ-૪: િીધત ઘડતર અથવા િીધતિા અમલ સબિંી િિતાિા સભ્યો સાથે સલાિ-પરામશક અથવા તેમિા

પ્રધતધિધિત્વ માટેિી કોઇ વ્યવસ્થા િોય તો તેિી ધવગત.

Page 12: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 12 of 26

૬.૧ સરકારી દસ્તાવેજો મવશેની િાક્રહતી આપવા નીચેના નમનૂાનો ઉપયોિ કરશો. જયા ંઆ દસ્તાવેજો

ઉપલબ્િ છે તવેી જગ્યાઓ જેવી કે સગચવાલય કક્ષા , મનયાિકની કચેરી કક્ષા, અન્યનો પર્ ઉલ્લેખ કરો. (અન્યો લખવાની જગ્યાએ કક્ષાનો ઉલ્લેખ કરો.)

અન . િ.ં

દસ્તાવેિિી કક્ષા

દસ્તાવેિન ં િામ અિે તેિી એક લીટીમાં ઓળખાણ દસ્તાવેિ મેળવવાિી કાયકપધ્િધત

િીચેિા વ્યહકત પાસે છે/ તેિા ધિયતં્રણમાં છે.

૧ જજલ્લા કક્ષા આ કચરેીને સ્પશમતી યોજનાઓના સરકારશ્રી તરફથી િળેલ તથા તાલકુા પચંાયતોને ફાળવેલ લક્ષાંાંંકો

િાક્રહતી અમિકાર અમિમનયિ-ર૦૦પ મજુિ અરજી કરીન ે

નાયિ જજલ્લા મવકાસ અમિકારી (પચંાયત)

૨ જજલ્લા કક્ષા યોજના વાર તાલકુા પચંાયત તરફથી િજુંરી િાટે

િળેલ દરખાસ્તો તથા આપેલ િજુંરીઓ - સદર - - સદર -

૩ જજલ્લા કક્ષા યોજનાવાર િળેલ ગ્રાન્ટ તથા તેની તાલકુા પચંાયતને

કરેલ ફાળવર્ીની મવિતો - સદર - - સદર -

૪ જજલ્લા કક્ષા યોજનાવાર ભતમતક/નાર્ાકંીય મસધમ્ં િની મવિતો - સદર - - સદર -

૫ જજલ્લા કક્ષા ગ્રાિ/તાલકુા/જજલ્લા પચંાયતની રચનાને લિતી

િાિત. - સદર - - સદર -

૬ જજલ્લા કક્ષા ગ્રાિ પચંાયતના મવભાજનને લિતી મવિતો - સદર - - સદર -

૭ જજલ્લા કક્ષા ગ્રાિ/તાલકુા/જજલ્લા પચંાયતને ચુટંર્ીને લિતી

િાિતો - સદર - - સદર -

૮ જજલ્લા કક્ષા ગજુરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ની મવમવિ

કલિોને લિતી કાિિીરીની મવિતો. - સદર - - સદર -

૯ જજલ્લા કક્ષા

ગજુરાત પચંાયત અમિમનયિ -૧૯૯૩ હેઠળની મવમવિ સમિમતઓની રચના તથા તેની કાિિીરી અંિનેી

મવિતો તથા તાલકુા પચંાયતની મવમવિ સમિમતઓની િળીત િઠેકોની કાયમવાહી નોંિોની અવલોકનને લિતી

િાિત.

- સદર - - સદર -

૧૦ જજલ્લા કક્ષા ગ્રાિ સભાના આયોજન, રીપોટર્ંીિ તથા

અિલીકરર્ની લિતી મવિતો. - સદર - - સદર -

ધિયમ સગં્રિ-૫: જાિેર તતં્ર અથવા તિેા ધિયતં્રણ િેઠળિી વ્યક્ક્તઓ પાસિેા ંદસ્તાવેિોિી કક્ષાઓ અંગેન ંપત્રક

Page 13: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 13 of 26

૭.૧ જાહેર તતં્રન ેલિતા િોડમ ,પક્રરષદો, સમિમતઓ અન ેઅન્ ય િડંળ અંિેની મવિતનીચેના નમનૂાિા ંઆપો િાન્ યતા પ્રાપ્ ત સસં્ થાનુ ંનાિ અન ેસરનામુ ં જજલ્લા પચંાયત કચેરી-િોરિી

ગિબ્સન મિડલ સ્કુલ ગિલ્ડીંિ, રેલ્વ ેસ્ટેશન સાિે, સ્ટેશન રોડ, િોરિી - ૩૬૩૬૪૧

િાન્ યતા પ્રાપ્ ત સસં્ થાનો પ્રકાર (િોડમ, પક્રરષદ, સમિમતઓ, અન્ય િડંળો)

સ્થામનક સ્વરાજ્યની સસં્થા

િાન્યતા પ્રાપ્ત સસં્થાનો ટંુકો પક્રરચય (સ્થાપના વષમ, ઉદે્દશ/મુખ્ય પ્રવમૃતઓ)

સ્થાપના વષમ: તા. ૨૫/૧૨/૨૦૧૪ ગુજરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ મુજિ પચંાયતન ેલિતી તિાિ પ્રવમૃત્તઓ કરવી.

િાન્યતા પ્રાપ્ત સસં્થાની ભુમિકા (સલાહકાર/સચંાલક/કાયમકારી/અન્ ય)

કાયમકારી

િાળખુ ંઅન ેસભ્ ય િિંારર્ કુલ ૧૮ શાખા, કુલ ૨૪ સદસ્યો, કુલ ૮ સમિમત સસં્ થાના વડા જજલ્લા પચંાયતના ંપ્રમુખ મુખ્ ય કચેરી અન ેતનેી શાખાઓના સરનાિાં જજલ્લા પચંાયત કચેરી-િોરિીનુ ંગિલ્ડીંિ. િેઠકોની સખં્યા ૨૪ (ચોવીસ) શુ ંજનતા િેઠકોિા ંભાિ લઈ શકે છે? ના શુ ંિેઠકોની કાયમનોંિ તયૈાર કરવાિા ંઆવ ેછે? હા િેઠકોની કાયમનોંિ જનતાન ેઉપલબ્િ છે? જો તિે હોય તો ત ેિળેવવા િાટેની પધ્િમતની િાક્રહતી આપો.

હા, િાક્રહતી અમિકાર અમિમનયિ-ર૦૦પ મુજિ અરજી કરીન ેિળેવી શકાય છે.

ધિયમ સગં્રિ-૬: તેિા ભાગ તરીકે રચાયેલી બોડક, પહરષદ,

સધમધતઓ અિ ેઅન્ ય સસં્ થાઓન ંપત્રક ૭

Page 14: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 14 of 26

૮.૧ જાહેર તતં્રના સરકારી િાક્રહતી અમિકારીઓ, િદદનીશ સરકારી િાક્રહતી અમિકારીઓ અન ેમવભાિીય

કાયદાકીય (એપલેેટ) સતામિકારી મવશેની સપંકમ િાક્રહતીનીચેના નમનૂાિા ંઆપો. સરકારી તતં્રન ંિામ: પચંાયત શાખા, જજલ્લા પચંાયત કચેરી, િોરિી મદદિીશ જાિેર માહિતી અધિકારીઓ: અન . િ.ં

િામ િોદ્દો એસ.ટી.ડી.

કોડ ફોિ િબંર

ફેકસ ઈ-મેઈલ

સરિામ ં કચેરી ઘર

૧ શ્રી ભામવનકુિાર એચ.

પટેલ જુ. તલાકમ

૦૨૮૨૨ ૨૨૨૮૫૦ - - - પચંાયત શાખા

૨ શ્રી જયદીપકુિાર એસ.

દઢાર્ીયા જુ. તલાકમ

૦૨૮૨૨ ૨૨૨૮૫૦ - - - પચંાયત શાખા

જાિેર માહિતી અધિકારીઓ: અન . િ.ં

િામ િોદ્દો એસ.ટી.ડી.

કોડ ફોિ િબંર

ફેકસ ઈ-

મેઈલ સરિામ ં

કચેરી ઘર

૧ શ્રી જે. કે. િલદાર્ીયા નાયિ ચીટનીશ

૦૨૮૨૨ ૨૨૨૮૫૦ - - - પચંાયત શાખા

ધવભાગીય એપેલેટ (કાયદા) સત્તાધિકારી: અન . િ.ં

િામ િોદ્દો એસ.ટી.ડી.

કોડ ફોિ િબંર

ફેકસ ઈ-મેઈલ સરિામ ં કચેરી ઘર

૧ શ્રી આર. જે. િોક્રહલ

નાયિ જજલ્લા મવકાસ અમિકારી (પચંાયત)

૦૨૮૨૨ ૨૨૨૮૫૨ - - dyddo-

[email protected] પચંાયત શાખા

ધિયમ સગં્રિ-૭: જાિેર માહિતી અધિકારીઓિા ંિામ, િોદ્દો અિે અન્ ય ધવગતો

Page 15: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 15 of 26

૯.૧ જુદા જુદા મદુાઓ અંિ ેમનર્મય લવેા િાટે કઈ કાયમપદ્ધમત અનસુરવાિા ંઆવે છે? (સગચવાલય મનયિસગં્રહ અન ે

કાિકાજના ંમનયિોના મનયિસગં્રહ, અન્ય મનયિો/મવમનિયો વિરેેનો સદંભમ ટાકંી શકાય) નોંિ: ગજુરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ની જોિવાઈન ે ધ્યાને લઈ સાિાન્ય સભા/કારોિારી સિક્ષ મદુ્દો રજૂ

કરવાિા ંઆવે છે. સભા દ્વારા ઠરાવ કરવાિા ંઆવે છે અને તનેી અિલવારી કરવાિા ંઆવે છે. ૯.૨ અિત્ યની િાિતો િાટે કોઈ ખાસ મનર્મય લવેા િાટેની દસ્ તાવેજી કાયમપદ્ધમતઓ/ઠરાવેલી કાયમપદ્ધમતઓ મનયત

િાપદંડો/મનયિો કયા કયા છે? મનર્મય લવેા િાટે કયા કયા સ્ તરે મવચાર કરવાિા ંઆવે છે? નોંિ: ગજુરાત પચંાયત અમિમનયિ-૧૯૯૩ અને સરકાર દ્વારા વખતોવખત સિુારાથી િહાર પાડેલા ઠરાવ, જાહેરનાિા

અને પક્રરપત્રોની જોિવાઈ અનુસાર મનર્મય લવેાિા ંઆવે છે. મનર્મય લવેા િાટે જજલ્લા, તાલકુા અને ગ્રાિ સ્ તરે મવચાર કરવાિા ંઆવે છે.

૯.૩ મનર્મયને જનતા સિુી પહોચાડવાની કઈ વ્યવસ્ થા છે? નોંિ: તાલકુા પચંાયત િારફત ગ્રાિ પચંાયત સિુી પહોંચાડવાિા ંઆવે છે. ૯.૪ મનર્મય લવેાની પ્રક્રિયાિા ંજેના િતંવ્ યો લવેાનાર છે તે અમિકારીઓ કયા છે? નોંિ: જજલ્લા મવકાસ અમિકારી અને જજલ્લા પચંાયતના અન્ય શાખામિકારીઓ અને જજલ્લા કક્ષાના અન્ય સિંમંિત

અમિકારીઓ. ૯.૫ મનર્મય લનેાર અંમતિ સતામિકારી કોર્ છે? નોંિ: જજલ્લા પચંાયત પ્રમખુ. ૯.૬ જે અિત્ યની િાિતો પર જાહેર સતામિકારી દ્વારા મનર્મય લવેાિા ંઆવે છે તેની િાક્રહતી અલિ રીતેનીચનેા

નમનૂાિા ંઆપો. િિ નિંર: જેના પર મનર્મય લવેાનાર છે તે મવષય યોજનાકીય દરખાસ્ત િાિમદશમક સચૂન/ક્રદશામનદેશ જો કોઈ હોય તો નીલ અિલની પ્રક્રિયા સિાન્ય સભા/કારોિારી સમિમતિા ંિજુંરી િળ્યા િાદ મનર્મય લવેાની કાયમવાહીિા ં સકંળાયેલ અમિકારીઓનો હોદ્દો

જજલ્લા મવકાસ અમિકારી

ઉપર જર્ાવેલ અમિકારીઓના ંસપંકમ અંિનેી િાક્રહતી પચંાયત શાખા, જજલ્લા પચંાયત કચરેી-િોરિી જો મનર્મયથી સતંોષ ન હોય તો કયા ં અને કેવી રીત ેઅપીલ કરવી ?

અધ્યક્ષશ્રી, અપીલ સમિમત, જજલ્લા પચંાયત કચરેી, િોરિી

ધિયમ સગં્રિ-૮: ધિણકય લેવાિી પ્રહક્રયામા ંઅન સરવાિી કાયકપદ્ધધત

Page 16: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 16 of 26

૧૦.૧ નીચેના નમનૂાિા ંજજલ્લાવાર િાક્રહતી આપો. અન .િ.ં

િામ િોદ્દો એસ.ટી.ડી.

કોડ ફોિ િ ં

મોબાઈલ ઈ-મેઈલ સરિામ ંકચેરી ઘર

૧ શ્રી આર. જે. િોક્રહલ

નાયિ જજલ્લા મવકાસ અમિકારી (પચંાયત)

૦૨૮૨૨ ૨૨૨૮૫૨ - ૭૫૬૭૮ ૬૫૫૦૭

[email protected]

પચંાયત શાખા, જજ.પ.ં િોરિી

૨ શ્રી જે. કે. િલદાર્ીયા

નાયિ ચીટનીશ

૦૨૮૨૨ ૨૨૨૮૫૦ - - - પચંાયત શાખા

૩ શ્રી ભામવનકુિાર એચ. પટેલ

જુમનયર તલાકમ

૦૨૮૨૨ ૨૨૨૮૫૦ - - - પચંાયત શાખા

૪ શ્રી જયદીપકુિાર એસ. દઢાર્ીયા

જુમનયર તલાકમ

૦૨૮૨૨ ૨૨૨૮૫૦ - - - પચંાયત શાખા

ધિયમ સગં્રિ-૯: અધિકારીઓ અિે કમકચારીઓિી માહિતી-પ ધસ્ તકા (હડરેકટરી)

૧૦

Page 17: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 17 of 26

૧૧.૧ નીચેના નમનૂાિા ંજજલ્લાવાર િાક્રહતી આપો.

ક્રમ િં. િામ િોદ્દો માધસક

મિેિતાણ ં

વળતર/ વળતર ભથ્ ં

ધવધિયમમાં િણાવ્યા મ િબ મિેિતાણ િક્કી

કરવાિી કાયકપદ્ધધત

૧ શ્રી આર. જે. િોક્રહલ નાયિ જજલ્લા મવકાસ અમિકારી

(પચંાયત) ૭૭,૭૦૦ મનયિોનુસાર ગજુરાત

સરકારશ્રીના નાર્ા મવભાિના ઠરાવો તથા

આર.ઓ.પી.રૂલ્ સ-૧૯૯૮

૨ શ્રી જે. કે. િલદાર્ીયા નાયિ ચીટનીશ ૩૧૩૪૦ ---

૩ શ્રી ભામવનકુિાર એચ.

પટેલ જુમનયર તલાકમ ૧૯૯૫૦ ---

૪ શ્રી જયદીપકુિાર એસ.

દઢાર્ીયા જુમનયર તલાકમ ૧૯૯૫૦ ---

ધિયમ સગં્રિ-૧૦: ધવધિયમોમા ંિોગવાઇ કયાક મ િબ મિેિતાણાિી પદ્ધધત સહિત દરેક અધિકારી અિ ેકમકચારીિે

મળત ંમાધસક મિિેતાણ ં

૧૧

Page 18: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 18 of 26

૧૨.૧ જુદી-જુદી યોજનાઓ અન્વય ે જુદી જુદી પ્રવમૃત્ત િાટે અંદાજપત્રોની મવિતોની િાક્રહતીનીચેનાં

નમનૂાિા ંઆપો.

ક્રમ યોિિાન ં િામ અિે સદર

પ્રવધૃત્ત

પ્રવધૃત્ત શરૂ

કયાકિી તારીખ

પ્રવધૃત્તિા અંતિી અંદાજેલ તારીખ

સણૂચત રકમ

મંજૂર થયેલ રકમ

છુટી કરેલ/ ચકૂવેલ રકમ

છેલ્લા વષકન ં ખરેખર ખચક

કાયકિી ગ ણવત્તા માટે

સંપણૂકપણે કામગીરી માટે

િવાબદાર અધિકારી

૧ સિરસ યોજના-૨૫૧૫

ગિનહરીફ ચુટંર્ીન ેપ્રોત્સાહક અનુદાન

એમપ્રલ-૨૦૧૮

િાચમ-૨૦૧૯

૫૦૦૦૦૦૦

૩૬૨૫૦૦૦

૩૬૨૫૦૦૦

૩૬૨૫૦૦૦ તાલકુા

મવકાસ અમિકારી

૨ િહાત્િા િાિંી સ્વચ્છતા

મિશન-૨૫૧૫ સફાઈ િાટે

એમપ્રલ-૨૦૧૮

િાચમ-૨૦૧૯

૧૬૩૧૦૧૩૬

૧૩૫૯૧૭૮૦

૧૩૫૯૧૭૮૦

૧૩૫૯૧૭૮૦

તાલકુા મવકાસ અમિકારી

૩ તાકીદના અન ેલોકોપયોિી કાિ-૨૫૧૫

તાકીદના અને લોકોપયોિી કાિ

એમપ્રલ-૨૦૧૮

િાચમ-૨૦૧૯

૩૫૦૦૦૦૦

૨૫૧૧૨૫૦

૨૫૧૧૨૫૦

૨૫૧૧૨૫૦

તલાટી-કિ-િતં્રી

ગ્રાિ પચંાયતોને ઉત્તેજન સીડિની-૨૫૧૫

ગ્રાિ પચંાયતોને ઉત્તેજન સીડિની

એમપ્રલ-૨૦૧૮

િાચમ-૨૦૧૯

૧૦૫૦૦૦૦

૧૦૫૦૦૦૦

૧૦૫૦૦૦૦

૧૦૫૦૦૦૦

તલાટી-કિ-િતં્રી

૫ ઓકટ્રોય

નાબદુી ગ્રાન્ટ-૩૬૦૪

ઓકટ્રોય નાબદુી વળતર અનુદાન

એમપ્રલ-૨૦૧૮

િાચમ-૨૦૧૯

૪૨,૪૨,૭૭૨

૪૨,૪૨,૭૭૨

૪૨,૪૨,૭૭૨

૪૨,૪૨,૭૭૨

તલાટી-કિ-િતં્રી

ધિયમ સગં્રિ-૧૧: પ્રત્યેક સસં્થાિે ફાળવાયેલ અંદાિપત્ર

તમામ યોિિાઓ,સણૂચત ખચક અિે કરેલ ચકૂવણી અંગે અિેવાલોિી ધવગતો ધવકાસ ધિમાકણ તકિીકી કાયો અંગે િવાબદાર જાિેર તતં્ર માટે

૧૨

Page 19: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 19 of 26

૧૩.૧ નીચેના નમનૂા મુજિ િાક્રહતી આપો. સમરસ ગ્રામ યોિિા: રાજયની ચ ૂટંર્ીઓિાં પક્ષ અન ેપ્રમતક હોય છે પરંત ુગ્રાિ પચંાયતની ચ ૂટંર્ીિાં પક્ષનુ ંઆવુ ંકોઈ પ્રમતક

હોત ુ ંનથી. તનેી પાછળ િહત્ વના કારર્ો રહેલા છે. આયમ સસં્ કૃમતની એ આિવી પરંપરા રહી છે, િાિનુ ંમુળ અમસ્ તત્ વ, એનુ ંઅસલપણુ ં, એના પ્રસિંો, રૂઢીઓ વિેરે જળવાઈ રહ્ાં છે. િાિની મવમવિ કોિો-જ્ઞામતઓ વારતહેવારે થતા ંઉત્ સવોિા ંભાિ લે છે અન ેકતટંુમમ્ િક ભાવના જળવાઈ રહે છે. એિની આ મવમશષ્ ટતા મછ્નભગભ્નભ ન થાય એ િાટે પચંાયત િારો ઘડનારાઓએ આપર્ી આ પાયાની સ્ થામનક સ્ વરાજની સસં્ થાિા ંચ ૂટંર્ીિા ંપગક્ષય િોરર્ રાખ્ ુ ુ ંનથી.

ગ્રાિ પચંાયતોની ચ ૂટંર્ીઓ િાિલોકોની સવમસિંમતથી થાય એ જરૂરી છે. આન ે કારર્ે િાિની પ્રજા િાિના મવકાસના કાિોિા ંઉત્ સાહભેર ભાિ લે અન ેસુિળેભુુવ વાતાવરર્ પદેા થાય. આ િાટે રાજય સરકાર કક્રટિદ્ધ છે. એટલા િાટે સવમસિંમતથી રચાતી ગ્રાિ પચંાયતો િાટે પ્રોત્ સાહક અનદુાનની રકિિાં નોંિપાત્ર વિારો કરતા ં તા.૨૯/૧૧/૨૦૧૧, ૦૫/૧૨/૨૦૧૫, ૧૮/૧૧/૨૦૧૬ થી સિરસ યોજના નીચે મુજિ અિલિા ંમકેૂલ છે.

પચંાયત, ગ્રાિ ગહૃ મનિામર્ અન ેગ્રાિમવકાસ મવભાિ દ્વારા , આ રીત ે સવમસિંમતથી ચ ૂટંર્ી થાય તેવી

ગ્રાિપચંાયતન ેનીચે પ્રિાર્ે પ્રોત્ સાહક અનદુાન આપવાની જોિવાઈ થઈ છે.

સમરસ ગ્રામ યોિિાિી પ્રોત્ સાિક અન દાિિી ધવગત સામાન્ ય સમરસ

ક્રમ વસ્ તી પ્રથમ વખત

સામાન્ ય સમરસ બિે તો

સતત બીજી વખતિી ચ ૂટંણીમાં સામાન્ ય સમરસ બિે તો

સતત ત્રીજી વખતિી ચ ૂટંણીમાં સામાન્ ય સમરસ બિે તો

સતત ચોથી વખતિી ચ ૂટંણીમાં સામાન્ ય સમરસ બિે તો

૧ ૫૦૦૦ સુિી

રૂ. ૨,૦૦,૦૦૦/- + િોરર્-૮ ની સિવડ આપવી

રૂ. ૨,૫૦,૦૦૦/- + રૂ. ૨,૦૦,૦૦૦/- (સી.સી. રોડ િાટે) = રૂ. ૪,૫૦,૦૦૦/-

રૂ. ૩,૧૨,૫૦૦/- + રૂ. ૩,૦૦,૦૦૦/-

(સોલાર લાઇટ િાટે) = રૂ. ૬,૧૨,૫૦૦/-

રૂ. ૩,૫૦,૦૦૦ /- + રૂ. ૩,૦૦,૦૦૦/-

(મવકાસના કાિો િાટે) = રૂ. ૬,૫૦,૦૦૦/-

૨ ૫૦૦૧ થી ૧૫૦૦૦ સુિી

રૂ. ૩,૦૦,૦૦૦/- + િોરર્-૮ ની સિવડ

આપવી

રૂ. ૩,૭૫,૦૦૦/- + રૂ. ૨,૦૦,૦૦૦/- (સી.સી. રોડ િાટે) = રૂ. ૫,૭૫,૦૦૦/-

રૂ. ૪,૬૮,૭૫૦/- + રૂ. ૩,૦૦,૦૦૦/-

(સોલાર લાઇટ િાટે) = રૂ. ૭,૬૮,૭૫૦/-

રૂ. ૫,૦૦,૦૦૦/- + રૂ. ૩,૦૦,૦૦૦/-

(મવકાસના કાિો િાટે) = રૂ. ૮,૦૦,૦૦૦/-

ધિયમ સગં્રિ-૧૨: સિાયકી કાયકક્રમોિા ંઅમલ અંગેિી પધ્િધત ૧૩

Page 20: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 20 of 26

મહિલા સમરસ

ક્રમ વસ્ તી પ્રથમ વખત

સામાન્ ય સમરસ બિે તો

સતત બીજી વખતિી ચ ૂટંણીમાં સામાન્ ય સમરસ બિે તો

સતત ત્રીજી વખતિી ચ ૂટંણીમાં સામાન્ ય સમરસ બિે તો

સતત ચોથી વખતિી ચ ૂટંણીમાં સામાન્ ય સમરસ બિે તો

૧ ૫,૦૦૦ સુિી

રૂ. ૩,૦૦,૦૦૦/- + િોરર્-૮ ની સિવડ

આપવી

રૂ. ૩,૭૫,૦૦૦/- + રૂ. ૨,૦૦,૦૦૦/- (સી.સી. રોડ િાટે) = રૂ. ૫,૭૫,૦૦૦/-

રૂ. ૪,૬૮,૭૫૦/- + રૂ. ૩,૦૦,૦૦૦/-

(સોલાર લાઇટ િાટે) = રૂ. ૭,૬૮,૭૫૦/-

રૂ. ૫,૦૦,૦૦૦/- + રૂ. ૩,૦૦,૦૦૦/-

(મવકાસના કાિો િાટે) = રૂ. ૮,૦૦,૦૦૦/-

૨ ૫૦૦૧ થી ૧૫૦૦૦ સુિી

રૂ. ૫,૦૦,૦૦૦/- + િોરર્-૮ ની સિવડ

આપવી

રૂ. ૬,૨૫,૦૦૦/- + રૂ. ૨,૦૦,૦૦૦/- (સી.સી. રોડ િાટે) = રૂ. ૮,૨૫,૦૦૦/-

રૂ. ૭,૮૧,૨૫૦/- + રૂ. ૩,૦૦,૦૦૦/-

(સોલાર લાઇટ િાટે) = રૂ. ૧૦,૮૧,૨૫૦/-

રૂ. ૮,૦૦,૦૦૦/- + રૂ. ૩,૦૦,૦૦૦/-

(મવકાસના કાિો િાટે) = રૂ. ૧૧,૦૦,૦૦૦/-

પ્રોત્ સાહક અનદુાનનો ઉપયોિ િાિના સામુક્રહક મવકાસના કાિોિા ંકરવાનો થાય છે , જેિ કે પીવાના શદુ્ધ

પાર્ીની યોજના, આંતક્રરક એપ્રોચ રસ્ તાઓ, સ્ ટ્રીટ લાઈટની સુમવિા, પ્રાથમિક શાળાના ઓરડાઓ, પ્રાથમિક સારવાર કેન્ રોની વ્ યવસ્ થા, જળસચંય યોજના, જાહેર શતચાલયના અન ે દુમષત પાર્ીના મનકાલની યોજના કે પ્રાથમિક સમુવિા વિેરેિા ં કરવાનો છે. આ ઉપરાતં જયા ં પાર્ીની કાયિી તિંી વતામતી હોય ત્ યા ં વોટર રીચા ની વ્ યવસ્ થા કરવાની, તળાવો ઉંડા કરવાના તથા િનાવવાના , કુવા ખોદાવવાના તથા નદી-નાળા પર આડિિંો િાિંી પાર્ીની સમુવિાઓ ઉભી કરવાની હોય છે.

ધતથકગામ/પાવિગામ યોિિા: રાજ્યના ગ્રામ્ ય મવસ્ તારોિા ં રહેતા લોકો વચ્ ચે પરસ્ પર સદ ;ભાવના વધ ુ પ્રિળ િને, િાિિા ં એકતા

જળવાય, ટંટો ફક્રરયાદ ન રહે અન ેિાિનો સવાવિી મવકાસ થાય તવેા િાિલોકોના પ્રયાસોન ેઉત્તેજન આપતી યોજના એટલે તીથમિાિ યોજના.

આ અંિે મતથમિાિ તરીકે જાહેર થનાર િાિન ે૨.૦૦ લાખનુ ંપ્રોત્સાહક અનદુાન અન ેપાવનિાિ તરીકે જાહેર થનાર િાિન ે૧.૦૦ લાખનુ ંપ્રોત્સાહક અનદુાન આપવાિા ંઆવ ેછે.

સન ે૨૦૦૪-૦૫ થી યોજનાનુ ંઅિલીકરર્ શરૂ થુુ ંછે. તીથમિાિ/ પાવનિાિ િાટેનુ ંપ્રોત્સાહક અનદુાન િળેવવાના િોરર્ો નીચે પ્રિાર્ે છે.

છેલ્લા પાચં વષમિા ંએકપર્ ફોજદારી ગુન્હો નોંિાયેલ ન હોય તેન ેતીથમિાિ અન ે છેલ્લા ત્રર્ વષમિાં એકપર્ ફોજદારી ગુન્હો નોંિાયેલ ન હોય તો તને ેપાવનિાિ જાહેર કરવાની મુખ્ય જોિવાઇ છે.

ત ેઉપરાંત સિરસિાિ, સ્વચ્છતા, કન્યાકેળવર્ીનો ઉંચો દર, િાિિા ંદગલત અને આક્રદજામત મવસ્તારિાં િાિિા ંઅન્ય મવસ્તારો , જેવી જ પ્રાથમિક સમુવિાઓ, જળસચંયની જાગતૃતા, જેવી િહત્વની િાિતોિાં િાિની ક્સ્થમત આિાક્રરત િાકમ ના આિારે પસદંિી સમિમત દ્વારા જાહેર કરવાની જોિવાઇ છે. યોજનાના ઝડપી અન ેઅસરકારક અિલ િાટે તાલકુા કક્ષાએ પ્રાતં અમિકારીની અધ્યક્ષતાિા ંપસદંિી સમિમત દ્વારા મનર્મય કરવાિા ંઆવ ેછે.

Page 21: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 21 of 26

સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોિિા: િાિિા ંસફાઇ યોગ્ય રીત ેથાય અન ેસફાઇ પ્રત્ય ેસભાવના , જાગમૃત કેળવી સફાઇનુ ં ઉંચ ુ સ્તર, લાવી,

ગ્રામ્યજીવન સ્તર ઉચુ ંલઇ જવા િાટે પ્રોત્સાહનરૂપ ેસફાઇ અન ેસ્વચ્છતા િાટે સહાય આપવાિા ંઆવ ેતો સહાયનો ઉપયોિ િાિની સ્વચ્છતાની જાળવર્ી િાટે અન ે સ્વચ્છતાના સાિનો વસાવવા િાટે પ્રરેાઇને ગ્રાિ પચંાયત પોતાનુ ં િાિ સ્વચ્છ અન ે મનિમળ િન ે ત ે હેતથુી પ્રરેાઇન ે કટીિધ્િ િન ે ત ે િાટે સને ૨૦૦૭-૦૮ ના વષમિા ં નવી યોજના અિલિા ં મુકવાિા ં આવી છે. વષમ ૨૦૦૭-૦૮ ના વષમન ે રાજ્ય સરકારે મનિમળ ગુજરાત તરીકે ઉજવવાનો મનર્મય કરેલ છે. જેની અિત્યની િાિતો નીચે મુજિ છે.

ગ્રાિ પચંાયતિા ં િદંકીવાળી જગ્યાઓ પબ્લીક િટર લાઇટ અન ે િાિો ઉપર દવા છટંકાવવાની કાિિીરી હાથ િરવી.

ઉકરડાનુ ંયોગ્ય સ્થાન ેસ્થળાતંર કરાવવુ ંઅન ેત ેિાટે િાિ િહાર જગ્યા નક્કી કરવી. ગ્રાિ પચંાયતિા ંસફાઇ વરેો દાખલ કરી ગ્રાિ સફાઇ વ્યવસ્થા સઘન િનાવવી. િાિિા ં આવલે સ્થામનક સ્વરાજ્યની સસં્થાના િકાનો , શાળાઓ પચંાયત ઘર આંિર્વાડી પ્રાથમિક

આરોગ્ય કેન્ર વિેરે તિાિ સ્થળોએ શતચાલયનો પ્રિંિ કરાવવો. િાિના જાહેર સ્થળે મનિમળ ગુજરાત સિંંિના સુત્રો-પોસ્ટર લિાવવા. િાિના વ્યક્તતિત અન ેસામુક્રહક સતચાલયોની વ્યવસ્થા કરવી. ગ્રાિ મવસ્તારોિા ંસપંરૂ્મ સ્વચ્છતા અગભયાનનુ ંમનિામર્ કરવુ.ં રહેર્ાકંના સ્થળેથી યોગ્ય અંતરે પશ ુજાળવર્ી સમુનમશ્ચત કરવી. જે િાિ જેટલો સફાઇ વરેો ઉઘરાવશ ેતટેલી રકિ રાજ્ય સરકાર આ યોજના હેઠળ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે

ફાળવશ.ે જે િાિ ૫૦ ટકા કે તથેી વધ ુસફાઇ વરેો ઉઘરાવશ ેતને ે ઉઘરાવલે સફાઈવરેાના ૨૦૦ ટકા લેખે રાજ્ય સરકાર આ યોજના હેઠળ પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે ફાળવશ.ે

Page 22: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 22 of 26

અત્ર ેશાખાની િાક્રહતી નીલ છે.

ધિયમ સગં્રિ-૧૩: તેણે આપલે રાિતો, પરધમટ કે અધિકૃધત મેળવિારિી ધવગતો

૧૪

Page 23: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 23 of 26

૧૫.૧ મવમવિ પ્રવમૃતઓ/કાયમિિો હાથ િરવા િાટે મવભાિે નકકી કરેલ િોરર્ોની મવિત આપો. નોંિ: સરકારશ્રીના પચંાયત, ગ્રાિ ગહૃમનિામર્ અન ેગ્રાિમવકાસ મવભાિના વખતોવખત થયલે સુિારાઓ

સાથેના ઠરાવો, પક્રરપત્રો અન ે જાહેરનાિાની જોિવાઈન ે ધ્યાન ે લઈ મવભાિ તેિજ મવકાસ કમિશ્નરશ્રીની કચેરી તરફથી સોંપવાિા ંઆવેલ કાયો અન ેતનેી અિલવારી કરવાિા ંઆવ ેછે.

ઠરાવો, પક્રરપત્રો અન ેજાહેરનાિા ગુજરાત સરકારના પચંાયત, ગ્રાિ ગહૃમનિામર્ અન ે

ગ્રાિમવકાસ મવભાિની વિેસાઈટ https://panchayat.gujarat.gov.in/panchayatvibhag/e-citizen-index.htm પર ઉપલબ્િ છે.

ધિયમ સગં્રિ-૧૪: કાયો િક્કી કરવા માટેિા િોરણો ૧૫

Page 24: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 24 of 26

૧૬.૧ વીજાણુરૂપ ેઉપલભ્ ય મવમવિ યોજનાઓની િાક્રહતીની મવિતો આપો.

સરકારશ્રીના પચંાયત, ગ્રાિ ગહૃમનિામર્ અન ે ગ્રાિમવકાસ મવભાિ હેઠળ ચાલતી યોજનાઓની મવિત, તેન ેસિંંમિત ઠરાવ, િારાિોરર્ વિેરે મવિતો પચંાયત, ગ્રાિ ગહૃમનિામર્ અને ગ્રાિમવકાસ મવભાિની વિેસાઈટ https://panchayat.gujarat.gov.in/panchayatvibhag/e-citizen-index.htm તિેજ િોરિી જજલ્લા પચંાયતની વેિસાઈટ http://morbidp.gujarat.gov.in/index.htm પર ઉપલબ્િ છે. જેથી આ િાક્રહતી વિેસાઈટ પરથી િળેવી શકાશ.ે

ધિયમ સગં્રિ-૧૫: વીજાણ રૂપે ઉપલભ્ય માહિતી ૧૬

Page 25: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 25 of 26

૧૭.૧ લોકોન ેિાક્રહતી િળે ત ેિાટે મવભાિે અપનાવલે સાિનો , પધ્િમતઓ અથવા સવલતો જેવી કે , કચેરી ગ્રથંાલય ના નાટક શો ના વતમિાન પત્રો વખતોવખત યોજનાઓની જાહેરાત પ્રેસનોટ રાજય કક્ષાએથી આપવાિા ં

આવ ેછે. પ્રદશમનો ના નોટીસ િોડમ નોટીસ િોડમ પર યોજનાની િાક્રહતી પ્રમસધ્િ કરવાિા ંઆવ ેછે. કચેરીિા ંરેકડમનુ ંમનરીક્ષર્ કચેરીિા ંરેકડમનુ ંમનરીક્ષર્ કરવા િળી શકે છે. દસ્તાવેજોની નકલો

િળેવવાના પધ્િમત િાક્રહતી અમિકાર અમિમનયિ-૨૦૦૫ મુજિ.

ઉપલભ્ય મુક્રરત મનયિસગં્રહ મવભાિ દ્વારા મુક્રરત કરવાિા ંઆવ ેછે. સરકારી મુરર્ાલયિાંથી િેળવી શકાય છે.

જાહેર તતં્રની વિેસાઈટ https://panchayat.gujarat.gov.in/panchayatvibhag/e-citizen-index.htm http://morbidp.gujarat.gov.in/index.htm

જાહેર ખિરના ંઅન્ય સાિનો લોક સપંકમ (તલાટી-કિ-િતં્રી, તાલકુા મવકાસ અમિકારી અન ેક્રફલ્ડ કિમચારી દ્વારા)

ધિયમ સંગ્રિ-૧૬: માહિતી મેળવવા માટે િાગહરકોિે ઉપલબ્િ સવલતોિી ધવગતો

૧૭

Page 26: Xંચા]ત bાખા - morbidp.gujarat.gov.inmorbidp.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/5-panchayat.pdf · આવતી યોજનાઓ અને કાિિીરીની

પ્રોએક્ટીવ ડીસક્લોઝર-૨૦૧૯ (પંચાયત શાખા, જિ.પં. મોરબી) Page 26 of 26

અત્ર ેશાખાની િાક્રહતી નીલ છે .

ધિયમ સગં્રિ-૧૭: અન્ય ઉપયોગી માહિતી ૧૮