એચ.આઈ.વી અને એડસ

26
એએ.એએ.એએ એએએ એએએએએ

Upload: dr-ketan-ranpariya

Post on 14-Feb-2017

201 views

Category:

Health & Medicine


120 download

TRANSCRIPT

Page 1: એચ.આઈ.વી અને એડસ

એચ.આઈ. વી અને એઈડ્સ

Page 2: એચ.આઈ.વી અને એડસ

• ‘ ’ એઇડ્સ એક રોગ નંુ નામ છે, પરંતુ લોકો તે સાંભળી ‘ ’ભૂત જેોયાની જેમ ભડકે છે.

• આ રોગમાં શારીરિરક તકલીફથી વધારે રોગગ્રસ્ત માટે સામાજિજક સમસ્યાઓ મોટો પડકાર હોય

છે.

Page 3: એચ.આઈ.વી અને એડસ

આ રોગ અન્ય રોગથી ત્રણ અલગ વિવશેષતા ધરાવે છે

• પહેલી તો એક વાર એચ.આઇ.વી. નો ચેપ લાગે તો વ્યક્તિ2તજીવનપયઁત એચ.આઇ. વી ગ્રસ્ત રહે છે.

Page 4: એચ.આઈ.વી અને એડસ

આ રોગ અન્ય રોગથી ત્રણ અલગ વિવશેષતા ધરાવે છે

• બીજંુ આ રોગનો ચેપ લાગ્યા બાદ વ્યક્તિ2તના શરીરમાં એઇડ્સના વાઇરલ (એચ.આઇ.વી.) સાથે આઠથી બાર વષ9

સુધી સામાન્યત: સ્વસ્થ અને વિનરોગી રહી શકે છે.

Page 5: એચ.આઈ.વી અને એડસ

આ રોગ અન્ય રોગથી ત્રણ અલગ વિવશેષતા ધરાવે છે

ત્રીજંુ તે મહત્તમ રીતે યુવાન ૧પ થી ૪૫ વષ9 ની વ્યક્તિ2તઓમાં જેોવા મળે છે.

આ વિવશેષતાઓને કારણે તેની વિવશેષ સમજ કેળવણી જરૂરીછે.

Page 6: એચ.આઈ.વી અને એડસ

આ રોગ અન્ય રોગથી ત્રણ અલગ વિવશેષતા ધરાવે છે

આ વિવશેષતાઓને કારણે તેની વિવશેષ સમજ કેળવણી જરૂરીછે.

Page 7: એચ.આઈ.વી અને એડસ

પ્રથમ, એચ.આઇ.વી નો ચેપી તરત એઇડ્સ નો દદી� બનતોનથી. એટલે ચેપ લાગ્યો કે તુરંત દવા શરૂ કરવી કે હવે ટંૂકમાં મરી

જઇશંુ તેવો ભય અસ્થાને છે.

Page 8: એચ.આઈ.વી અને એડસ

બીજંુ વ્યક્તિ(ત ચેપી બને છે પણ લાંબા ગાળા સુધી દદી� બનતાનથી. તેથી આ ગાળા દરમિમયાન વ્યક્તિ(ત તેના વત� નમાં કાળજી રાખતા

નથી અને અજાણતા તે અન્યોને જેાખમી જાતીય વત� ણંૂક મારફતે ચેપ લગાડતો રહે છે.

Page 9: એચ.આઈ.વી અને એડસ

• આ ચેપ ૧૫ થી ૪૫ વર્ષ� ના જૂથમાં વધારે જેાવા મળે છે જે કોઇપણ ઘર, સમાજ કે રાષ્ટ્ર માટે કમાઉ ધરોહર હોય છે. આ રોગ ૮૫ થી ૯૦ ટકા

કિકસ્સામાં જાતીય પ્રવૃત્તિDને કારણે ફેલાતો હોઇ યુવાનોમાં જાતીયતાની સમજ કેળવવી જેાઇએ.

Page 10: એચ.આઈ.વી અને એડસ

• હાલ માં વિવશ્વ માં ૩. ૭ કરોડ લોકો એચ.આઈ. વી સાથે જીવી રહયા છે.

• ભારતમાં આજે ૨૧ લાખ જેટલા એચ.આઇ.વી./ એઇડ્સ સાથે જીવતા લોકોનો અંદાજ છે. જે દુવિનયામાં સાઉથઆવિFકા અને નાઇજીરિરયા બાદ સંખ્યાની દ્રવિIથી ત્રીજો નંબરે આવે છે

અને એટલે ભારત માં એચઆઇવીના બદલાતા ચિચત્ર વચ્ચે તેની સાચી અને સંપૂણ9 સમજ હોવી આજેય એટલી જરૂરી છે.

Page 11: એચ.આઈ.વી અને એડસ

ગુજરાત ભારતભર માં એચ.આઈ. વી ની સંખ્યા માં ૬ ક્રમે

• ભારત માં રહેલ કુલ દદી9ઓ માં ૮ ટકા દદી9 ગુજરાત માં વસે છે. ગુજરાત માં ૧,૬૬,૦૦૦ કરતા પણ વધારે એચ.આઈ. વી ગ્રસ્ત વ્યક્તિ2તઓ છે.

• ગુજરાત રાજ્ય માં સુરત શહેર માં એચ.આઈ. વી ના દદી9 ની ટકાવારી સૌથી વધારે છે. સુરત શહેર માં ૨૦૦૬ થી ૨૮,૦૦૦ કરતા પણ વધારે

વ્યક્તિ2તઓ સરકારી સંસ્થા માં તથા અન્ય હજોરો લોકો ખાનગી સંસ્થામાં નોધાયેલ છે.

• સરકારી સંસ્થા માં નોધાયેલ દદી9 માંથી ફ2ત ૨૯ ટકા દદી9ઓ દવા લઈ રહયા છે.

Page 12: એચ.આઈ.વી અને એડસ

• હજુ પણ સામાન્ય વ્યક્તિ2ત માં એચ.આઈ. વી વિવષે ની સામાન્ય માવિહતી નોઅભાવ જેોવા મળે છે.

• જેના કારણે વધુ ને વધુ લોકો એચ.આઈ. વી ના ચેપ નો ભોગ બની રહયાછે.

• એચ.આઈ. વી વિવષે જોગૃવિત લાવી આજ ની યુવા પેઢી ને સાચંુ જ્ઞાન આપી અને એચ.આઈ. વી ને ફેલાતો તો અટકાવવી આ ગંભીર બીમારી

પર કાબુ મેળવવો શક્ય છે.

Page 13: એચ.આઈ.વી અને એડસ

• અમારો મુખ્ય હેતુ સામાન્ય નાગરિરકો માં એચ.આઈ. વી અને એડ્સ વિવશેજોગૃવિત લાવવા નો તથા આ બીમારી સાથે જેોડાયેલ ગેર માન્યતાઓ દુરકરવા નો છે.

• એચ.આઈ. વી જીવલેણ બીમારી ના રહેતા હવે તે ડાયાબીટીસ અને બ્લડ પે્રસર ની બીમારી ની જેમ એચ.આઈ. વી ને જીવનભર કાબુ માં રાખી શકાય છે.

• આથી હાલ માં એચ.આઈ. વી સાથે જીવતા લોકો એ વિનરાસ થયા વગર હકારાત્મક જીવનશૈલી અને એ.આર. ટી સારવાર ( એજિ[રેટ્ર ોવાયરલ

થેરાપી) અપનાવી પોતાનંુ સંપૂણ9 જીવન સ્વસ્થ રીતે જીવી શકે છે.

Page 14: એચ.આઈ.વી અને એડસ

• આજે ૨૧ મી સદી ના વૈજ્ઞાવિનક યુગ માં પણ જ્ઞાન ના અભાવે સામાન્ય નાગરિરક અને દદી9 ના સગા સંબંધી દ્વારા ભેદભાવ ભય̂ુ વત9 ન થતંુ આવે છે.

• સમાજ માં સાચી માવિહતી નો પ્રચાર કરી ને બીમારી માં ઘટોડો કરવા માટે “ ઝિaંદગી ફાઉન્ડેશન ફોર એચ.આઈ. ” વી Fી જનરેશન આમાં સવિક્રય ફાળો

આપી ને ગુજરાત અને ભારત દેશ ના લોકો માં એચ.આઈ. વી બીમારી રોકવા માં મહત્વ નંુ યોગદાન આપવા જઈ રહંુ્ય છે. પરંતુ આ ઉમદા કાય9 અપના સહયોગ વગર શક્ય નથી

Page 15: એચ.આઈ.વી અને એડસ

• એચ.આઇ. વી ના વાયરસ શરીરની બહાર સહજ રીતે જીવંત રહી શકતાનથી,  તેને લીધે સંડાસ અને બાથરૂમ વાપરવાથી,  આલીંગનઆપવાથી,  ચંુબન અથવા હાથમાં હાથ લેવાથી,  થાળી અથવા પાણી

પીવાના વાસણોનો વપરાશ કરવાથી,  અથવા ઉધરસ ખાવા થી પ્રસરતોનથી.

• આ વૈજ્ઞાવિનક હકીકત હોવા છતાં પણ એચ.આઈ. વી ગ્રસ્ત વ્યક્તિ2તઓ સાથે પરિરવાર માં, સમાજ માં અને કાય9 ના સ્થળે ભેદ ભાવ ભય̂ુ વત9 ન

થતંુ આવે છે. જે બહુ કમનસીબ બાબત છે.

Page 16: એચ.આઈ.વી અને એડસ

• લોકો ને એચ.આઈ. વી અને એડ્સ ની માવિહતી મળી રહે અને લોકો માંજોગૃવિત આવે તે હેતુ થી પ્રાણવાયંુ એચ.આઈ. વી અને એડ્સ પર

સ્પેશીયલ અંક પ્રસારિરત કરી પોતા ની સમાજ પ્રવિતએ જવાદારી વિનભાવવા માટે તત્પર છે.

• જેમાં સામાન્ય નાગરિરક, દદી9 અને ડો2ટર ને મંુજવતા સવાલો નંુ વીસ્તાર પૂવ9 ક વણ9 ન કરવા માં આવશે.

Page 17: એચ.આઈ.વી અને એડસ

એચ.આઈ.વી/ એડ્સ વિવશેષાંક ના મુખ્ય વિવષયો

1. ગેર માન્યતાઓ અને વૈજ્ઞાવિનક હકીકતો

2 સે2સ, સમાજ અને ભારતીય કાયદાકીય બંધારણ

3 એચ.આઈ. વી ગ્રસ્ત વ્યક્તિ2ત માટે આશા નંુ વિકરણ: ગુજરાત સ્ટેટ નેટવક9 ઓફ પીપલ લીવીંગ વિવથ એચ.આઈ. વી અને એડ્સ (GSNP+)

4 હા મને એચ.આઈ. વી છે !!! તો શંુ ??? એચ.આઈ. વી સાથે પણ સ્વસ્થ જીવન જીવી શકાય છે.

Page 18: એચ.આઈ.વી અને એડસ

5 એચ.આઈ. વી ગ્રસ્ત મવિહલા ને પણ એચ.વી. મુ2ત બાળક ને જન્મ આપવા નો અચિધકાર છે.

6 શંુ ભારત માં સે2સ એજ્યુંકેશન નો અભાવ એચ.આઈ. વી માટે જવાબદાર છે ?

7 સમાજ ના વિવવિવધ વગો9 જેવા કે જેલ ના કેદીઓને, રૂપ જીવિવકાઓ, એન્જેકશન થી દવા નંુ વ્યશન કરનારાઓ, વ્યંઢળ, સજોતીય સમાગમ

કરનારમાં, ટ્ર ક ચલાવનાર માં એચ.આઈ. વી નંુ પ્રમાણ અને તેમાં અટ્કાવવા ના ઉપાયો

Page 19: એચ.આઈ.વી અને એડસ

8 એચ.આઈ. વી ગ્રસ્ત મૃતુ્ય પામેલ વ્યક્તિ2ત ના અનાથ બાળકો નંુ ભવિવષ્ય અને સમાજ ની જવાબદારી

9 એચ.આઈ. વી ગ્રસ્ત વ્યક્તિ2ત માટે વ્યક્તિ2તની, પરિરવારની, સમાજ અને તબીબ ની જવાબદારી

10 વિનરોધ: એચ.આઈ. વી અટકાવવા માટે એક વરદાન અને બીજો અનેક જરૂરી વિવષય પર ઊંડાણ પૂવ9 ક રજુ કરવા માં આવશે.

Page 20: એચ.આઈ.વી અને એડસ

આવનાર પેઢી ને એડ્સ મુ2ત કરવા માટે આ ત્રણ વસ્તુ નંુ સંયોજન અત્યંત જરૂરી છે (AIDS FREE

GENERATION)

Page 21: એચ.આઈ.વી અને એડસ

FOCUS

• એચ.આઈ. વી અને એડ્સ બીમારી પર આજે પણઆપણે કાબુ મેળવી શક્યા નથી.

• એચ.આઈ. વી અને એડ્સ બીમારી ને કાબુ લેવા માટે જે વગ9 માંએચ.આઈ. વી અને એડ્સ નંુ પ્રમાણ વધારે જેોવા મળે છે તેમાં બીમારી

અટકાવવા માટે પ્રવુવિત પર  ધ્યાન કેચિન્દ્રત કરવંુ પડશે (FOCUS). 

Page 22: એચ.આઈ.વી અને એડસ

PARTNERING

• ફ2ત સરકાર એચ.આઈ. વી પર કાબુ લાવી ના શકે. જેો એચ.આઈ. વી   પર કાબુ લાવવો હોય તો ડો2ટર, મેડીકલ સ્ટાફ, સામન્ય નાગરિરક,

એચ.આઈ. વી ગ્રસ્ત દદી9, વવિકલ, રાજનેતા, પ્રચાર માધ્યમ જેવા કે   અખબાર અને ટીવી ચેનલ તથા સમાજ ના બીજો અનેક વગ9 ની

ભાગીદારી જરૂરી છે

Page 23: એચ.આઈ.વી અને એડસ

આપના સવાલ ???

Page 24: એચ.આઈ.વી અને એડસ

આપના સલાહ, સૂચન અને મંતવ્ય આવકાય9 છે.

Page 25: એચ.આઈ.વી અને એડસ

આભાર

Page 26: એચ.આઈ.વી અને એડસ

વધુ માવિહતી માટે સંપક9 કરો

૧ ડૉ કેતન રાણપરીયા ૯૮૯૮૪૦૩૦૬૪ ૨ રેણુકાબેન કંુજડીયા ૮૮૬૬૮૬૧૨૦૫

૩ “ ઝિaંદગી ફાઉન્ડેશન ફોર એચ.આઈ. વી Fી” જનરેશન ૭૫ ૭૫ ૮૮ ૭૦ ૭૦