hpcl - gujarat pollution control board€¦ · hpcl- ર્મત્તલ...

18
વહીવટી કાયની સંિ નંધ , ગજરાત મકામે આવેલ ઓઈલ ટમિનલની સવધાઓના વધિન માટે EIA જનાના હમાતી HPCL- મલ પાઈપલાઈસ લમટેડ (HMPL) લોટ .6 (2), જૂ નો પોટિ રોડ, CSFની સામે , સમ ટાઉનશીપ નક , લો કછ- 370421 ગજરાત પાિવરણ સલાહકાર મેટે ક ક સટટ ાઈવેટ લમટેડ (માતાા સંથાઓ /પુનરાવૃિ 68/ઓગટ 2018 ની ાદી મુજબ અનુમ નં . 102 ઉપર રહેલ QCI માતાા EIA સલાહકાર ) (NABET ારા માતાા EIA સલાહકાર, MoEF અને NABL ારા મા કરાેલ લેબોર ેટરી ) પાિવરણ ડવીઝન D-36, સેટર-6, નોઇડા -201 301, ઉર દે શ, ફોન 0120-4215000, 0120-4215807 ફે સ . 0120-4215809,

Upload: others

Post on 18-Jun-2020

5 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

વહીવટી કાર્યની સંક્ષિપ્ત ન ધં મ ુંદ્રા, ગ જરાત મ કામ ેઆવેલ ક્ર ડ ઓઈલ ટર્મિનલની સ ર્વધાઓના વધિન માટે EIA

ર્ જનાના ક્ષહમાર્તી

HPCL- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (HMPL)

પ્લોટ નું.6 (2), જૂનો પોટિ રોડ, મ ુંદ્રા CSFની સામે, સમ દ્ર ટાઉનશીપ નજીક

મ ુંદ્રા, જીલ્લો – કચ્છ- 370421 ગ જરાત

પર્ાિવરણ સલાહકાર

મેન્ટેક કુંસલ્ટન્ટ પ્રાઈવેટ ર્લર્મટેડ (માન્ર્તાપ્રાપ્ત સંસ્થાઓ /પુનરાવૃક્ષિ 68/ઓગસ્ટ 2018 ની ર્ાદી મજુબ અનુક્રમ નં. 102 ઉપર રહેલ QCI માન્ર્તાપ્રાપ્ત EIA સલાહકાર )

(NABET દ્વારા માન્ર્તાપ્રાપ્ત EIA સલાહકાર, MoEF અને NABL દ્વારા માન્ર્ કરારે્લ લેબોરટેરી )

પર્ાિવરણ ર્ડવીઝન D-36, સકે્ટર-6, નોઇડા -201 301, ઉત્તર પ્રદેશ, ફોન 0120-4215000, 0120-4215807 ફેક્સ . 0120-4215809,

Page 2: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 1

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

પરરચર્

ર્ોજના અને ર્ોજનાના રહમાર્તી

HPCL-મિત્તલ પાઈપલાઈન્સ લલમિટેડ (HMPL) એ HPCL- મિત્તલ એનર્જી લલમિટેડ(HMEL) કે જે હ િંદુસ્તાન

પેટ્રોલીયિ કોપોરેશન લલમિટેડ( ભારત સરકારનુું એક ઉપક્રિ અને એક ફોર્ચ્ુનુ 500 કુંપની) અન ેમિત્તલ

એનર્જી ઈનવેસ્ટિેંટસ પ્રાઈવેટ લલમિટેડ, મસિંગાપોર – મિત્તલ ઈનવેસ્ટિેંટસ S.a.r.l, લક્સિબગુની એક

100% સ ાયક કુંપની છે તેિની વર્ચચનેુું એક સુ્ં કુ્ત સા સ છે, તેિની સુંપરૂ્ુ રીતે િાલલકી ધરાવતી એક

સ ાયક કુંપની છે. HMEL પુંજાબિાું ભટીંડા નજીક 11.25 MMTPA ક્ષિતાની એક રીફાઈનરીનુું સુંચાલન કરે

છે.

HPCL- મિત્તલ પાઈપલાઈન લલમિટેડ(HMPL) મુુંદ્રા-ભટીંડા પાઈપલાઈનનુું સુંચાલન કરે છે કે જે મુુંદ્રા

ગરુ્જરાતિાુંથી ક્રુડ ઓઈલને ભટીંડા,પુંજાબ મકુાિે HMELની ગરુૂ ગોલબિંદ મસિં રીફાઈનરી સધુી લઇ જાય છે.

પાઈપ લાઈન SPMથી મુુંદ્રા મકુાિે આવેલ ક્રુડ ઓઈલ ટમિિનલ (COT), પ્રાપ્તત, સુંગ્ર અને COT ઉપર

ક્રુડ ઓઈલના પાઈપલાઈનથી થતા સ્થાનાુંતર અને 1017 કીિી ક્રોસ-કુંટ્રી મુુંદ્રા-ભટીંડા પાઇપલાઈન િાટેની

સમુવધાના સ્થાનો સધુીનો મુુંદ્રા સાગર હકનારો, તટ થી દૂરના અંતરે અને તટવતીય પાઈપલાઈનથી દૂર

એક મસિંગલ પોઈંટ મરૂીંગ(SPM)ની બનેલી છે. ાલિાું ટમિિનલની કાિગીરી િાટે ર્જરૂરી અન્ય સમુવધાઓની

સાથે ક્રુડ ઓઈલ ટમિિનલ ઉપર 14 જેટલી ક્રુડ ઓઈલ સુંગ્ર ની ટાુંકીઓ છે, કે જે દરેક 60,000 KL ક્ષિતા

ધરાવે છે.

HPCL- મમત્તલ પાઈપલાઈન લલમમટેડ(HMPL) 3 વધારાની ફ્લોટીંગ રૂફ વાળી ક્રુડ ઓઈલ સગં્રહ ની

ટાકંીઓ, કે જે દરેકની 60,000 KLની િમતા છે તેને બનાવીને મુદં્રા ક્રુડ ઓઈલ ટમમિનલ ઉપરની

સમુવધાઓને વધારવા માટેનો પ્રસ્તાવ મકેૂ છે. પ્રસ્તાવ નીચનેી બધી ર્જ પ્રવમૃત્તઓ ાલના ટમિિનલ ની અંદર

સ્થામપત કરવાિાું આવશે અને મસિંગલ પોઈંટ મરૂીંગ(SPM), SPM થી COT સધુી ર્જોડાર્ કરતી

પાઈપલાઈન અન ેમુુંદ્રા-ભટીંડા પાઈપલાઈનિાું કોઈ ર્જ ફેરફાર કરવાિાું આવશે ન ીં.

યોર્જનાનો અંદાજીત ખચ ુ રૂ. 156.50 કરોડ છે. બાુંધકાિની પ્રવમૃત્તઓ તિાિ કાનનૂી િુંજૂરીઓ કે જેિાું

યોર્જનાને પયાુવુરર્ સુંબુંમધત િુંજૂરીઓનો સિાવેશ થાય છે, તે િળ્યા બાદ શરૂ થશે અને તિાિ િુંજૂરીઓ

િળી ગયા બાદની યોર્જનાની પ્રારુંભ તારીખથી 2 વરુ્ની અંદર પરૂ્ુ થવાની અપેક્ષા રાખવાિાું આવે છે.

Project location

Page 3: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 2

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

યોર્જનાનો ગરુ્જરાત રાજ્યના કર્ચછ જીલ્લાના મુુંદ્રા ગાિની અંદર આવેલ સવે નું. 141 પૈકીિાું સ્સ્થત ાલની

મુુંદ્રા ક્રુડ ઓઈલ ટમિિનલ (કુલ ક્ષેત્રફળ 94.95 કે્ટર) ની ર્જગ્યાિાું અિલ કરવાિાું આવશે. ભૌગોલલક રીત ે,

ટમિિનલ નીચેના યાિોની અંદર સ્સ્થત છે.

અનકુ્રમ ન.ં અિાશં રેખાશં

A 22°47’ 34.50” ઉત્તર 69°41’ 32.57” પવુૂ B 22°47’ 56.18” ઉત્તર 69°41’ 32.19” પવુૂ

C 22°47’ 54.82” ઉત્તર 69°42’ 26.70” પવુૂ

D 22°47’ 33.38” ઉત્તર 69°42’ 16.18” પવુૂ

ટમિિનલ રસ્તાઓના ર્જોડાર્થી સારી રીતે ર્જોડાયેલ છે.સૌથી નજીકનુું રેલ્વે સ્ટેશન ગાુંધીધાિિાું આવેલ છે કે

ઉત્તર પવુૂ હદશાિાું લગભગ 54 હકિીના અંતરે આવેલ છે અને સૌથી નજીકનુું એરપોટુ લગભગ 54 હકિી

ના અંતરે ભરુ્જિાું આવેલુું છે. ટમિિનલ તટવતીય ઝોનની અંદર આવતુું નથી. ર્જો કે તેિ છતા, CRZ

અનિુમત નું. ENV-10-2008-1382-E તારીખ 18િી ઓગસ્ટ 2008 દ્વારા સિગ્ર પાઈપલાઈન યોર્જના િાટે

િુંજૂરી આપવાિાું આવી તી.

EIA અહવેાલનો હતે ુ

પયાુવરર્ીય પ્રભાવનુું મલૂ્યાુંકન (EIA) જા રેનામુું.2006 ની અનસુલૂચિાું અનકુ્રિ નું. 6 (b) ઉપર ર્જોખિી

રસાયર્ો નો અલગ અલગ સુંગ્ર અને દેખરેખને ( 2000 િાું સધુારેલ MSIHC મનયિો 1989ની અનસુચૂી 2

અને 3 ના કોલિ 3 િાું દશાુવેલ યોર્જનાના ર્જથ્થાની સીિા મરુ્જબ) નોંધવાિાું આવેલ છે અને તેના િાટે

આગોતરી પયાુવરર્ીય િુંજૂરીની ર્જરૂર પડ ેછે. પ્રવમૃત્તને ‘વગ ુB’ તરીકે વગીકૃત કરવાિાું આવેલ છે અને

રાજ્યના પયાુવરર્ પ્રભાવ મલૂ્યાુંકન સત્તામધકારી પાસેથી પયાુવરર્ીય િુંજૂરી િેળવવા િાટે EIA

અ વેાલ તૈયાર કરવો ર્જરૂરી છે. અભ્યાસનો મખુ્ય તે ુ પયાુવરર્ સુંબુંમધત િુંજૂરી આપવા િાટેની

દરખાસ્તનુું મલૂ્યાુંકન કરવા દરમિયાન સત્તામધકારીઓને યોર્જના સુંબુંમધત ચોક્કસ પયાુવરર્ીય લચિંતાઓ

ઉપરની િાહ તી પરૂી પાડવાનો છે.

મનર્મનકારી પાલન અને કાર્યિેત્ર

11.25 MMTPA ક્ષિતાની મુુંદ્રા-ભટીંડા પાઈપલાઈન, કે જેિાું SPM, SPM થી મુુંદ્રા COT સધુીની

પાઈપલાઈન, COT અને COT થી ભટીંડા સધુીની પાઈપલાઈન નો સિાવેશ થાય છે, તેને પ્રસ્થામપત

Page 4: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 3

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

કરવાિાું આવેલ છે અને તનેે પયાુવરર્, વનો અને આબો વા પહરવતુનના િુંત્રાલય પાસેથી િળેલી યોગ્ય

પયાુવરર્ સુંબુંમધત િુંજૂરી બાદ ચલાવવાિાું આવી ર ી છે. પાઈપલાઈનની ક્ષિતા 9 MMPTAિાુંથી 11.25

MMPTA સધુી ના મવસ્તાર િાટે MoEF&CC દ્વારા છેલ્લાિાું છેલ્લી આગોતરી EC F.No. J-

11011/25/1998-IA.II(I) Pt. તારીખ 19-06-2017 દ્વારા આપવાિાું આવી તી. ક્રુડ ઓઈલ ટમિિનલ

ગરુ્જરાત પ્રદૂર્ર્ મનયુંત્રર્ બોડુ દ્વારા અનિુમત આદેશ નું. AWH-76797 તારીખ 29/02/2016 કે જે

24/03/2021 સધુી િાન્ય છે તેના દ્વારા િળેલ એકમત્રત અનિુમત અને અમધકૃતતા ઠેળ કાિ કરી ર લે છે.

ટમિિનલ િુંજૂરીઓ, સ િમતઓ અને અમધકૃમત ઠેળની બધી ર્જ શરતો નુું પાલન કરી ર લે છે અને

મનયિનકારી સત્તામધકારીઓ દ્વારા િાુંગવાિાું આવ્યા મરુ્જબ સાિમયક રીતે અ વેાલો ર્જિા કરવાિાું આવે છે.

પ્રસ્તામવત સમુવધાિાું વધુનની યોર્જના િાટે, TORની િુંજૂરી િાટેની અરજી ઓનલાઈન પ્રસ્તાવ નું.

SIA/GJ/IND2/22389/2018 તારીખ 18 િી જૂન, 2018 દ્વારા ગરુ્જરાત રાજ્યના પયાુવરર્ પ્રભાવ

મલૂ્યાુંકન સત્તામધકારીને કરવાિાું આવી તી. યોર્જનાની મવગતો 8 િી ઓગસ્ટ 2018 ના રોર્જ ગરુ્જરાત

રાજ્યની મનષર્ાુંત મલૂ્યાુંકન સમિમત સિક્ષ રજૂ કરવાિાું આવી તી અને EIA અ વેાલ તૈયાર કરવા િાટેની

સુંદભુની શરતો સુંદભુ નું. J-11015 /75 /2017 –IA.II(M) તારીખ 14-09-2017 દ્વારા SEIAA, ગરુ્જરાત

દ્વારા સલૂચત કરવાિાું આવી તી.

ર્ોજનાનુ ંવર્યન

પ્રરક્રર્ાનુ ંવર્યન

મુુંદ્રા ક્રુડ ઓઈલ ટમિિનલના મખુ્ય કાયો પાઈપલાઈન, તેના સુંગ્ર , જુદા જુદા સ્ત્રોતોિાુંથી ક્રુડસના ઈન-

લાઈન સુંમિશ્રર્ દ્વારા SPMિાુંથી ક્રુડ ઓઈલની પ્રાપ્તત અને ભટીંડા નજીક રીફાઈનરી સધુી સ્થાનાુંતર િાટે

પાઈપલાઈનિાું ક્રુડ ઓઈલનુું પસ્્પિંગ છે. COT કાિગીરીનુું ટૂુંકુ વર્ુન નીચ ેમરુ્જબ છે.

મવમવધ પ્રાપ્તતઓ િારફત ક્રુડ ઓઈલ ટમિિનલની અંદર સ્સ્થત ટાુંકીઓિાું SPMિાુંથી પ્રત્યક્ષ રીતે

ક્રુડ િેળવવાિાું આવે છે.મવમવધ સ્ત્રોતોિાુંથી અને મવમવધ લાક્ષલર્કતાઓ ધરાવતુું ક્રુડ ઓઈલ જુદી

જુદી ટાુંકીઓિાું સુંગ્રહ ત કરવાિાું આવે છે.

મન્ન સ્તર સધુી સ્થાયી થવાની ઘટનાને ટાળવા િાટે દરેક ટાુંકીિાું પ્રોપેલર મિક્ષરની વ્યવસ્થા

કરવાિાું આવી છે. ટાુંકીઓિાું પાર્ી મનકાલની, પુંપ આઉટની અને ટાુંકીઓ વર્ચચ ે આંતહરક

સ્થાનાુંતરની સમુવધાઓ પર્ આપવાિાું આવી છે.

Page 5: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 4

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

ક્રુડ સાથે ર્જોડાયેલુું છૂટુું કરેલુું પાર્ી કે જે વર્ચચેના સુંગ્ર સિયગાળા દરમિયાન નીચે સ્સ્થર થાય છે

તેનો મનકાલ કરવાિાું આવે છે અને તેના ઉપર એફ્લઅુંટ ટ્રીટિેંટ તલાુંટિાું પ્રહક્રયા કરવાિાું આવે

છે. પાર્ીના સ્સ્થર થવાની અને મનકાલની હક્રયા બાદ, ક્રુડ ઓઈલનુું ઈનલાઈન સુંમિશ્રર્ કરવાિાું આવે

છે, બાસ્કેટ હફલ્ટસુ દ્વારા હફલ્ટર કરવાિાું આવે છે અને મિમશ્રત કરેલ ક્રુડ મુુંદ્રા અને ભટીંડા વર્ચચેની

1077 હકિીની પાઈપલાઈન િારફત રીફાઈનરીની ક્રુડ ઓઈલ સુંગ્ર ની ટાુંકીઓ સધુી િોકલવાિાું

આવે છે.

જુદા જુદા સ્ત્રોતોિાુંથી ક્રુડ ઓઈલના ઈનલાઈન સુંમિશ્રર્ને અનકુળૂ બનાવવા િાટે, ક્રુડ ઓઈલની

ટાુંકીઓિાુંથી ક્રુડ બસૂ્ટર/બ્લેન્ડીંગ પ્પસ દ્વારા પાઈપ લાઈન, મખુ્ય લાઈનના પ્પસ સકશન

સધુી િોકલવાિાું આવે છે.

સગં્રહની સમુવધાઓ

ાલિાું ક્રુડ વોટર ડ્રને ટાુંકી, સર્જ રીલીફ ટાુંકી, અને સુંપ ટેંક વેસલ સહ તની ક્રુડ ઓઈલ ટમિિનલની કુલ

સુંગ્ર ક્ષિતા 845,685 KL છે. મવસ્તરર્ બાદ, સુંગ્ર ક્ષિતા 1,80,000 KL જેટલી વધશે અન ે મવસ્તરર્

બાદની કુલ ક્ષિતા 1,025,685 KL થશે. સુંગ્ર ટાુંકીઓની મવગતો કોષઠક -1 િાું રજૂ કરવાિાું આવેલી છે.

કોષ્ઠક -1 ર્ોજનાની દરખાસ્તની મવગતો

પ્રોડક્ટ વમાયન િમતા

(KL)

પ્રસ્તામવત વધારાની

િમતા (KL)

અંમતમ સગં્રહ િમતા (KL)

ક્રુડ ઓઈલ

(ફ્લોહટિંગ રૂફ ટાુંકીઓ )

14 x 60000 =

8, 40, 000

3 x 60000 =

1,80,000

17 x 60000 =

10,20,000

ક્રુડ ડ્રને વોટર ટાુંકી 1 x 3500 નીલ 1 x 3500

સર્જ રીલીફ ટાુંકી 1 x 2145 નીલ 1 x 2145

સુંપ ટેંક રીલીફ 2 x 20 = 40 નીલ 2 x 20 = 40

કુલ 8,45,685 1,80,000 10, 25, 685

COT ઉપરની મખુ્ર્ સમુવધાઓ

Page 6: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 5

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

નીચેની મખુ્ય સમુવધાઓ ાલના ટમિિનલ ઉપર પરૂી પાડવાિાું આવેલ છે, કે જે પ્રસ્તામવત વધારાની

ટાુંકીઓની ર્જરૂરીયાતો િાટેની સગવડતાઓ પરૂી પાડવા િાટે પરુતી વધારાની ક્ષિતા ધરાવે છે.

• 2 ભગૂભ ુસુંપ ટાુંકીઓ

• દહરયાથી અંતરે/ તટવતીય પાઈપલાઈનિાું સુંભમવત ઉભરાને પ્રાતત કરવા િાટે ર્જિીન ઉપરની 1

ટાુંકી.

• ઓઈલ વાળું પાર્ી િેળવવા િાટે એક ર્જિીન ઉપરની ટાુંકી.

• 2 પુંપ ગ ૃો (બસૂ્ટર પુંપ ગ ૃ અને ફાયર વોટર પુંપ ગ ૃ)

• 2 પુંપ શેડો ( એકાએક ઉભરાિાું રા ત િાટેનો પુંપ શેડ અને િેળવાયેલ ક્રુડને આગળ િોકલવા િાટેનો

પુંપ શેડ)

• એફ્લઅુંટ ટ્રીટિેંટ તલાુંટ

• કટોકટી સિયના પાવર િાટે ડીજી સેટ (500 KV)

• ડીઝલથી ચાલતા ફાયર વોટર પુંપો (5 x284 KW)

• 2 ર્જિીનની સપાટી ઉપરની ફાયર વોટર ટાુંકીઓ (2 x 7200 m3)

• અસ્ગ્ન શિનની વ્યવસ્થા.

• મખુ્ય લાઈન પુંપ ગ ૃ, ગોદાિ, સબ સ્ટેશન, મનયુંત્રર્ કક્ષ, કટોકટી સિયના પ્રમતભાવ િાટેનુું વા ન ,

ફોિ ટેન્ડર શેડ, સાધન મવમનયોગ અને મનયુંત્રર્ વ્યવસ્થા વગેરે સ ીતની પાઈપ લાઈન િાટેની

સમુવધાઓ

• કાચો માલ અને મનવેશ

મવજળી : આશરે 9300 KVA પાવર ક્રુડ ઓઈલ ટમિિનલ ચલાવવા િાટે ર્જરૂરી છે કે જે સૌથી નજીકની

ગ્રીડિાુંથી સબસ્ટેશન સધુી ખેંચવાિાું આવશે. કટોકટી સિયના પાવર િાટે, એક 500 KVA DG સેટ પરૂો

પાડવાિાું આવેલ છે. વમધિત કરાયેલ સમુવધાઓ િાટે કોઈપર્ વધારાના પાવરની ર્જરૂરીયાત કલ્પવાિાું

આવેલ નથી.

જમીન : પ્રસ્તામવત ટાુંકીઓ અને સુંલગ્ન સમુવધાઓ િાટે ર્જરૂરી ર્જિીન ટમિિનલની ર્જગ્યાની અંદર ઉપલબ્ધ

છે અને કોઈપર્ વધારાની ર્જિીનના સુંપાદન કરવા અંગેની મવચારર્ા કરવાિાું આવેલ નથી.

Page 7: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 6

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

માનબ બળ : યોર્જનાના બાુંધકાિના તબક્કા દરમિયાન ર્જરૂરી કુલ િાનવ બળ આશરે 300 વ્યસ્ક્તઓનુું

છે. કાિકાર્જિાું ચાલ ુિાનવ બળિાું કોઈ ફેરફારનુું અનિુાન કરવાિાું આવેલ નથી.

પાર્ી : ટમિિનલિાું પાર્ીની ર્જરૂરીયાત 90 KLD છે, કે જે લાુંબા ગાળાના કરાર ઠેળ અદાર્ી પોટુસ અને

સ્પેમસયલ ઇકોનોમિક ઝોન દ્વારા પરુૂું પાડવાિાું આવે છે.વમધિત સમુવધાઓ િાટે કોઈ વધારાના પાર્ીની

ર્જરૂર નથી. પાર્ીના વપરાશના ક્ષેત્રો ઉપરની મવગતો નીચે મરુ્જબ છે (કોષઠક-2).

કોષ્ઠક-2 : પાર્ીના વપરાશ અને ગદંા પાર્ીના સર્જનની મવગતો

અનકુ્રમ

ન.ં િેત્ર

પાર્ીનો

વપરાશ

(KLD)

એફ્લઅુંટ

સર્જન (KLD) મનકાલની રીત

1 ઘરેલુું 10 8 શોર્ ખાડો

2 ઓદ્યોલગક

પ્રોસેમસિંગ લાગ ુનથી 28 ETP થી સયુૂ દ્વારા બાષપી

ભવન તળાવ સધુી

કુલીંગ લાગ ુનથી લાગ ુનથી લાગ ુનથી

બોઈલર લાગ ુનથી લાગ ુનથી લાગ ુનથી

ફાયર

વોટર 40 લાગ ુનથી

ટાુંકીિાુંથી બાષપીભવન

દ્વારા નાશ + અસ્ગ્ન શિન

ઉપકરર્ પરીક્ષર્

3 આર ઓ લાગ ુનથી લાગ ુનથી લાગ ુનથી

4 બાગકાિ 40 0 લાગ ુનથી

કુલ 90 36

ઇંધર્ : HSDનો લગ્રડ પાવરની ખાિી દરમિયાન ચલાવાતા ડીજી સેટિાું અન ેિોક ફાયર ડ્રીલ્સ દરમિયાન

ચલાવાતા ફાયર વોટર એંજીનોિાું ઇંધર્ તરીકે ઉપયોગિાું લવેાિાું આવે છે. ડીજી સેટ અને દરેક FW પુંપ

િાટે ઇંધર્ની ર્જરૂરીયાતો અનકુ્રિે 98 LPH અન ે 75 LPH છે.

સલામતી અને પ્રદૂષર્ મનર્તં્રર્

Page 8: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 7

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

ક્રુડ ઓઈલની પ્રાપ્તત,સુંગ્ર અન ે સ્થાનાુંતરર્િાું પ્રદૂર્ર્ અને કાિગીરીની સલાિતીના મનયુંત્રર્ િાટે

નીચેની સમુવધાઓ પરૂી પાડવાિાું આવેલ છે.

ગદંા કે નકામા પાર્ીની પ્રરક્રર્ા :

ટમિિનલિાું બ ાર વ તેા ગુંદા પાર્ીના સર્જનના સ્ત્રોતો ભોય તલળયાની સફાઈનુું ગુંદુ પાર્ી, ટાુંકી ધોવાનુું

ગુંદુ પાર્ી, અશદુ્ધ વરસાદી પાર્ીનો બ ાર ર્જતો પ્રવા અને ટાુંકીિાુંથી નીકળતો ગુંદા પાર્ીનો પ્રવા છે.

બધા ર્જ બ ાર વ તેા ગુંદા પાર્ીના વ રે્ોને ETPિાું એકત્ર કરવાિાું આવે છે કે જે વમધિત કરાયેલ

સમુવધાઓિાું ઉત્પન્ન થતા વધારાના બ ાર વ તેા ગુંદા પાર્ીના પ્રવા ો ઉપર પ્રહક્રયા કરવા િાટે પરુત ુું છે.

ETPિાું પ્રબુંધ કરાયેલ પ્રહક્રયા િાટેની સમુવધાિાું છુટ્ટ ું અને મિમશ્રત થયેલ ઓઈલને દૂર કરવાની બાબતનો,

સેન્દ્રીય પ્રદૂર્કો અથાુત BOD અને COD સુંલગ્ન ઓઈલને દૂર કરવાની બાબતનો અને ઉત્પન્ન થયેલ

ઓઈલી અને રાસાયલર્ક ચીકર્ા કાદવ ઉપર પ્રહક્રયા અને તનેા મનકાલની બાબતનો સિાવેશ થાય છે.

ETPને એ રીતે તૈયાર કરવાિાું આવેલ છે કે જેથી પ્રહક્રયા કરાયેલ બ ાર નીકળતો ગુંદા પાર્ીનો પ્રવા

બધી ધારાકીય ર્જરૂરીયાતોનુું પાલન કરતો ોય તેની ખાતરી િળતી ોય. હવાના પ્રદૂષર્ને મનર્મંત્રત કરવાના પગલાઓ :

ટમિિનલિાું VOCs ની મનકાસી સુંગ્ર દરમિયાન બાષપીભવન સુંબુંમધત ઉડી ર્જવાને લીધ ે અન ે સીલો,

ફ્લેન્જીસ અને અન્ય ઉપકરર્ોના ર્જોડાર્ોિાુંથી થતા લીકના કારર્ે પહરર્િી શકે છે. આ મનકાસીને મનયુંમત્રત

કરવા િાટેના ાલના અને પ્રસ્તામવત પગલાઓ નીચ ેમરુ્જબ છે.

આંતરરાષટ્રીય પ્રિાર્ોના ધોરર્ોની રચના કરવાની સચૂનાનુું પાલન કરનારા ચસુ્ત રીતે ફીટ કરાયેલા

મખુ્ય અને ગૌર્ સીલો સાથે ડબલ ડકે ફ્લોટીંગ રૂફ પયાુવરર્ીય ટાુંકીઓની ર્જોગવાઈ

સુંગ્ર ટાુંકીઓના બ ારના ભાગ ઉપર મન્ન ઉષિા શોર્વાના ગરુ્ધિો સાથેના પરાવતુક રુંગથી રુંગેલ

રુંગ.

વા અને આબો વાના નકુશાનથી રક્ષર્, સાિમયક જાળવર્ી અને રીિ સીલ્સને બદલવા.

અસ્સ્થર નીકાસીના સ્ત્રાવની મનયત આવમૃત્ત સાથેની અને જ્ઞાત સ્થાનો, પાઈપો, વાલ્વસ, સીલ્સ અને

ટાુંકીઓ ઉપર સાિમયક દેખરેખ અને ત્યારબાદની ઘટકોની જાળવર્ી કે બદલવાની હક્રયા.

ડીજી સેટ અને ફાયર વોટર પુંપસિાુંથી પરુતી ઊંચાઈએથી ર્જવલનશીલ વા્ઓુની મસુ્ક્ત.

ઘન કચરાનો મનકાલ

Page 9: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 8

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

તટમિિનલ ની કાિગીરીિાુંથી ઉત્પન્ન થયલે ઘન કચરાિાું ETP અન ેટાુંકીઓ ની સફાઈ, પીગીંગ નકાિો

કચરો, પીલેલ ઓઈલ, ઉપયોગિાું લીધેલ લબુ્રીકુંટસ અને કન્ટેનરોિાુંથી નીકળેલ ચીકર્ો કાદવ અને

કપાસના કચરાનો સિાવેશ થાય છે. સ્કીિ કરાયેલ ઓઈલન ેપાછુું ક્રુડ ઓઈલની ટાુંકીઓિાું િોકલવાિાું

આવે છે. ઉપયોગ કરેલ લબુ્રીકુંટસ અને કન્ટેનરોનો GSPCB દ્વારા િાન્ય કરાયેલ હરસાયકલસુ દ્વારા મનકાલ

કરવાિાું આવે છે. ETP/ટાુંકી સફાઈનો ચીકર્ો કાદવ, પીગીંગ નકાિો કચરો અને કપાસના ઘન કચરાનો

GSPCB દ્વારા િાન્યતા પ્રાતત TSDFિાું મનકાલ કરવાિાું આવે છે.

સલામતીની લાિલર્કતાઓ :

VOCs મનકાસીઓ, ક્રુડ ઓઈલની અકસ્િાત સિયની ઢોળાવાની ઘટનાઓ અન ેઆગ સાિેના ર્જોખિોની

અટકાયત અન ેમનયુંત્રર્ િાટે સેવાના સ્થાનોિાું સિામવષઠ કરાયેલ એન્જીનીયરીંગ મનયુંત્રર્ો નીચે મરુ્જબ છે

:

a) દરેક સુંગ્ર ટાુંકીનો 20mm વોટર કોલિ ઉપર 60mmના NB દબાર્ ળવુું કરતા વાલ્વ સેટ સાથે 7

nos 150 mm NB રીિ વેન્ટનો પ્રબુંધ કરવાિાું આવેલ છે.

b) બાુંધકાિની સાિગ્રીઓ અને ટાુંકીઓની રચનાના મવવરર્ો OISD મનયિો અન ે અન્ય આંતરરાષટ્રીય

મવવરર્ જેવા કે API 650નુું પાલન કરે છે.

c) દહરયાથી અંતર ઉપર/તટવતીય પાઈપલાઈનિાું િોજાના ઉછાળના કારર્ ે પાઈપિાું ભુંગાર્ના

ર્જોખિને ઓછુું કરવા િાટે ઉછાળ સાિે રા ત વાલ્વસ અને ઉછાળ સાિે રા ત આપતી ટાુંકીઓ પરૂી

પાડવાિાું આવેલી છે

d) ટાુંકીને વધારે પડતુું ભરવાના અને ત્યારબાદ ટાુંકીના ઉપરની છતને ટાવવાના ર્જોખિોને દૂર કરવા

િાટે દરેક ટાુંકીઓિાું ઊંચી એલાિુ લેવલની સ્સ્વચ સાથે રડાર લેવલ ગેર્જ પરુૂું પાડવાિાું આવે છે.

e) ભાગિાું ઊંચા દબાર્ને અટકાવવા િાટે પાઈપીંગના દરેક મવભાગિાું સ્સ્પ્રિંગ લોડડે થિુલ રીલીફ

વાલ્વસ પરુા પાડવાિાું આવે છે અને આ રીતે મકુ્ત થતુું પ્રવા ી સુંપની ટાુંકીિાું િોકલવાિાું આવે છે.

f) ટાુંકીઓના લીકેર્જ કે ર્જોખિી ખાિીથી ક્રુડ ઓઈલને સરુલક્ષત રીતે જાળવવા િાટે ટાુંકીઓની દરેક ર્જોડી

ને ગૌર્ સિાવેશી બાુંધ સાથે પરૂી પાડવાિાું આવેલી છે.

g) જેિ અને જ્યારે ર્જરૂર પડ ે ત્યારે ટાુંકી વર્ચચેના આંતહરક સ્થાનાુંતરને અનકુળૂ બનાવવા િાટે ટાુંકીની

આંતહરક સ્થાનાુંતર લાઈનો પરૂી પાડવાિાું આવે છે.

Page 10: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 9

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

h) મવર્જળી પડવાના હકસ્સાિાું રક્ષર્ કરવા િાટે બધી ર્જ ટાુંકીઓને ર્જિીનની લગ્રડ સાથે ર્જોડવાિાું આવે છે.

i) આગથી રક્ષર્ િાટે, ફીર્ વડ ેરીિ સીલના ભાગને વ ાવી દઈને અને આગ પાર્ીના વતુળુોના ત્રર્ પડ

આપોઆપ આગને ઓલવવા િાટેની રીિ સીલની અસ્ગ્ન સરુક્ષા વ્યવસ્થા અને આગના હકસ્સાિાું

ટાુંકીઓને ઠુંડી પાડવા િાટે સ્સ્પ્રિંકલસુ પરુા પાડવાિાું આવે છે.

j) ટમિિનલ આગને દબાવવાની વ્યવસ્થા સાથે સજ્ર્જ છે કે જે વ્યવસ્થા ટમિિનલની કાિગીરીઓ સાથે

સુંબુંમધત આંતરરાષટ્રીય રીતે િાન્યતા પ્રાતત ટેકનીકલ મવવરર્ોનુું પાલન કરે છે.

પયાુવરર્ અને અપેલક્ષત પ્રભાવની ઓળખ

નવે્બર 2016 થી જાન્્આુરી 2017 સધુીના ત્રર્ િહ નાઓના સિયગાળા િાટે “SPM, SPM થી COT

સધુીની પાઈપલાઈન, COT અને COT થી ભટીંડા સધુીની પાઈપ લાઈન સ ીત મુુંદ્રા-ભટીંડા

પાઈપલાઈનના મવસ્તાર” ના EIA િાટે તૈયાર કરાયેલ બેઝલાઈન પયાુવરર્ીય ડટેાનો પયાુવરર્ીય ઘટકો

ની બઝેલાઈન સ્થામપત કરવા િાટે ઉપયોગ કરવાિાું આવલે છે. પયાુવરર્ના િ ત્વના ઘટકોની સ્સ્થમત

અને યોર્જનાની પ્રવમૃતઓની તેિના ઉપરની અસરને નીચે મરુ્જબ સુંલક્ષતતિાું રજૂ કરવાિાું આવલે છે :

આબોહવા અને હવામાનશાસ્ત્ર

કોપન વગીકરર્ મરુ્જબ , મવસ્તાર સર દી ગરિ રર્ની આબો વા ધરાવે છે, એકદિ અધુ શષુક

આબો વાની આવશ્યક્તાવાળું. અ ીં ત્રર્ મખુ્ય ઋતઓુ ોય છે . અથાુત ફેબ્રઆુરી થી મનુ સધુી ઉનાળાની

ઋત ુ , જુલાઈથી સતટે્બર સધુી ચોિાસાની ઋત,ુ અને ઓક્ટોબરથી જાન્્આુરી સધુી મશયાળાની ઋત ુ

.જીલ્લાિાું ઉનાળાની ઋત ુએકદિ ગરિ ોય છે અને તે ફેબ્રઆુરી િહ નાથી શરૂ થાય છે અને જુન સધુી ર ે

છે . અન્ય બ ેઋતનુી તલુનાએ , ઓક્ટોબર થી જાન્્આુરી સધુીની મશયાળાની ઋત ુવધ ુસારી અને ખશુનિુા

ોય છે. મવસ્તારને ભાુંગ્યો તટૂયો વરસાદ પ્રાતત થાય છે અને મવસ્તારિાું સરેરાસ વામર્િક વરસાદ લગભગ

300 એિએિ જેટલો થાય છે

અભ્યાસના સિયગાળા દરમિયાનની એટલે કે 1 લી નવે્બર, 2016 થી 31િી જાન્્આુરી, 2018 સધુીની

કાયુ સ્થાનની મવમશષટ વાિાનશાસ્ત્ર સુંબુંમધત ડટેાની ટૂુંકી નોંધ નીચ ેમરુ્જબ છે (કોષઠક 3).

કોષ્ઠક 3 : કાર્ય સ્થાન ઉપરનો હવામાન શાસ્ત્ર સબંમંધત ડટેા ( સમર્ગાળો : નવેમ્બર 2016 થી જાન્યઆુરી 2017 સધુીનો)

Page 11: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 10

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

અનકુ્રમ .

માપદંડ ન્યનૂત્તમ મહત્તમ મધ્ર્મ

1 તાપિાન , 0C 18.3 30.0 25.71

2 સુંબુંમધત ભેર્જ, % 21.2 100 45.2

3 વાદળનુું આવરર્ , આકાશનુું 10 મ ુ

0 10 0.7

4. વાતાવરર્ીય દબાર્, HPa 1009.6 1020.7 1014.9

5. પવનની ઝડપ, m/s 0.10 11.40 4.34

6. મિમશ્રત ઊંચાઈ, m 183.10 1392.36 741.28

7. વરસાદ , mm 0 0 0

8. વૈમિક H હકરર્ોત્સગુ, kWh/m2 0.00 0.85 0.21

હવાનુ ંપર્ાયવરર્

બેઝલાઈન પહરસરની વાની ગરુ્વતાનુું મલૂ્યાુંકન કરવા િાટે , એક ઋતનુા ડટેાનુું સર્જન નવે્બર 2016

થી જાન્્આુરી 2017 સધુીના ત્રર્ િહ નાઓ િાટે યોર્જનાના કાયુ સ્થાનની આસપાસના ત્રર્ મનદશુ સ્થાનો

ઉપર ાથ ધરવાિાું આવ્્ુું ત ુું. સવેના સિયગાળા દરમિયાન, પહરસરની વાિાું વાના પ્રદૂર્કોનુું સુંઘટન

એટલે કે PM10, PM2.5, SO2,NOx, COના સુંઘટન નુું િાપન કરવાિાું આવ્્ુું ત ુું. પહરર્ાિોની નોંધપાત્ર

લાક્ષલર્કતાઓ નીચ ેમરુ્જબ છે :

કોષ્ઠક -4 પરરસરની હવાની ગરુ્વતાના પરરર્ામોની ટૂંકી નોંધ

માપદંડો PM10

(µg/m3)

PM2.5

(µg/m3)

NO2

(µg/m3)

SO2

(µg/m3)

CO

(mg/m3)

CH4

(µg/m3)

VOC

(µg/m3)

AAQM પ્રમાર્ 100 60 80 80 2 --- ---

મુદં્રા ટમમિનલ

ન્યનૂત્તમ 58.0 29.0 14.0 7.0 0.20 <0.1 <0.1

મહત્તમ 91.0 54.0 27.0 13.0 0.69 <0.1 <0.1

બારોલ

ન્યનૂત્તમ 50.0 24.0 13.0 5.0 0.17 <0.1 <0.1

મહત્તમ 85.0 50.0 24.0 9.0 0.60 <0.1 <0.1

Page 12: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 11

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

કપાર્ા નાના

ન્યનૂત્તમ 55 26 11.0 5.0 0.13 <0.1 <0.1

મહત્તમ 81 48 22.0 11.0 0.52 <0.1 <0.1

ઉપરની મવગત ઉપરથી, એવા તારર્ ઉપર અવાય છે કે ઉપર દશાુવ્યા મરુ્જબ િાપન કરાયેલ વાના

પ્રદૂર્કોના મલૂ્યો ગ્રામિર્ અને મનવાસી મવસ્તારો િાટેના રાષટ્રીય પહરસરની વાની ગરુ્વત્તાના પ્રિાર્

ઠેળ મનહદિષઠ કરાયેલ સીિાઓની ઘર્ા અંદર પડ ેછે.

ટમિિનલ ની કાિગીરી સાિાન્ય રીતે કોઈપર્ રાસાયલર્ક અથવા ઉત્પાદક પ્રહક્રયાનો સિાવેશ કરતી નથી કે

જે પ્રહક્રયા સુંબુંમધત વાના પ્રદૂર્કોની વાતાવરર્િાું મવમશષટ મનકાસી તરફ દોરી ર્જઈ શકે છે. પ્રાપ્તત સુંગ્ર

અને પાઈપલાઈન િારફત રવાનગીની સુંપરૂ્ ુ કાિગીરી લીક સાિે સરુલક્ષત બુંધ વ્યવસ્થાિાું ાથ

ધરવાિાું આવે છે. વાની મનકાસી બાબતે રોકાઈ રોકાઈને ફરી થતી વાની મનકાસીના સ્ત્રોતો ડીજી સેટસ

અને ફાયર વોટર પુંપો પરુતા સીમિત ોય છે. ડીજી સેટસ પાવર બુંધ થવાના હકસ્સાિાું અને િોક ફાયર

ડ્રીલસ દરમિયાન ફાયર વોટર પુંપોના હકસ્સાિાું ચાલ ુકરવાિાું આવે છે. આથી, ાલના વાતાવરર્ ઉપરની

મવપરીત અસરોને ર્જોવાિાું આવતી નથી.

ઘોંઘાટનુ ંપર્ાયવરર્

ઘોંઘાટ ઉપર દેખરેખ રાખવાનો સવે અભ્યાસ મવસ્તારની અંદર ત્રર્ સ્થાનોએ ાથ ધરવાિાું આવ્યો તો.

NH-8 થી મુુંદ્રા પોટુ સધુી, હદવસના સિયે ઘોંઘાટની િાત્રાઓ ત્રર્ િહ નાઓ દરમિયાન 50.1 dB(A) થી

53.1 dB(A) સધુીની સીિાિાું ર્જોવા િળી તી અને રાતના સિયે 40.4 dB(A) થી 41.0 dB(A) સધુીના

સીિાિાું ર્જોવા િળી તી.COT-IOCL ક્રોસ રોડ ઉપર હદવસના સિયે ત્રર્ િહ નાઓ દરમિયાન જ્યાું

50.5dB(A) થી 51.9 dB(A) ની સીિા સધુી ર્જોવા િળી તી અને રાતના સિયે 39.1 dB(A) થી 41.1

dB(A) ની સીિા સધુીની ર્જોવા િળી તી. બાુંધકાિ અને કાિગીરી દરમિયાન ઘોંઘાટની િાત્રાિાું થોડા

વધારાની કલ્પના કરવાિાું આવે છે, કે જે ઈિારતના પહરસરની અંદર સીમિત ર શેે. આથી, બાુંધકાિ અને

કાિગીરીના તબક્કા દરમિયાન પર્ ઘોંઘાટને લીધે અસર વ્યવ ારુ રીતે ન ીવત થશે.

પાર્ીનુ ંપર્ાયવરર્

બેઝલાઈન પાર્ીની ગરુ્વતાનુું મલૂ્યાુંકન કરવા િાટે, નવે્બર, 2016 થી જાન્્આુરી 2017 સધુીના ત્રર્

િહ નાઓના સિયગાળા િાટે 2 સ્થાનો ઉપર એક ઋતનુા ડટેાનુું સર્જન ાથ ધરવાિાું આવ્્ુું ત ુું. 12 જેટલી

Page 13: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 12

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

સુંખ્યાિાું સપાટીના પાર્ીના , 12 જેટલી સુંખ્યાના ભગૂભુ ર્જળના નમનૂાઓ એકત્ર કરવાિાું આવ્યા તા

અને િ ત્વના િાપદુંડો િાટે તેિની લાક્ષલર્કતાઓનુું વર્ુન કરવાિાું આવ્્ુું ત ુું. કોષ્ઠક -5 પાર્ીની ગરુ્વત્તા ના મનરીિર્ોની ટૂંકી નોંધ

માપદંડો ભગૂર્ય જળ સપાટી ઉપરનુ ંપાર્ી

ન્યનૂત્તમ મહત્તમ ન્યનૂત્તમ મહત્તમ

pH 7.1 7.9 7.3 8.42

કુલ મવલીન થયેલા ઘન

પદાથો 291 405 783 958

CaCO3 સ્વરૂપે કુલ ક્ષારત્વ 119 185 217 295

CaCO3 સ્વરૂપે કુલ સખતતા 92 187 129 196

Cl સ્વરૂપ ેક્લોરાઈડ 156 211 221 295

Fe સ્વરૂપે લો તત્વ 0.011 0.027 0.021 0.068

ટમિિનલિાું ઉત્પન્ન થયેલ અશદુ્ધ થયેલ નકામુું પાર્ી ર્જથ્થાત્િક રીતે એકત્ર કરવાિાું આવે છે અને પાઈપ

લાઈનો અથવા લાઈન વાળી ટાુંકીઓ િારફત એફ્લઅુંટ ટ્રીટિેંટ તલાુંટિાું િોકલવાિાું આવે છે. પ્રહક્રયા

કરાયેલ બ ાર નીકળતા પાર્ીનો કા તો હરયાળા પટ્ટાિાું અને બાગકાિિાું ઉપયોગ થાય છે અથવા સયુૂ

થી થતા બાષપીભવનવાળા તળાવિાું મવલીન થઇ જાય છે. તેથી, સપાટી ઉપરના કે ભગૂભ ુર્જળના પાર્ીના

સ્ત્રોતો ઉપરની મવપરીત અસરો કલ્પવાિાું આવતી નથી.

જમીની પર્ાયવરર્

ર્જિીનોની ભૌમતક –રાસાયલર્ક લાક્ષલર્કતાઓનુું મલૂ્યાુંકન કરવા િાટે, અભ્યાસના મવસ્તારિાું મવમવધ

ર્જિીનના ઉપયોગોની સ્સ્થમતઓ ને રજૂ કરવા િાટે બે મનદશુ સ્થાનોની પસુંદગી કરવાિાું આવી તી. અમકુ

િ ત્વના િાપદુંડોના મખુ્ય અંશો નીચે મરુ્જબ છે :

સેન્દ્રીય તત્વ 0.39% થી 0.66% સધુી સાથે 7.4 થી 7.9 સધુીની સીિાિાું pH મલૂ્ય

41 kg/ha થી 115 kg/ha સધુીની સીિાિાું નાઈટ્રોર્જનનુું સુંઘટન

ફોસ્ફરસ નુું સુંઘટન 6.4 kg/ha થી 8.2 kg/ha સધુીની સીિાિાું છે.

80 kg /ha થી 105 kg/ha સધુીની સીિાિાું પોટેમસયિનુું સુંઘટન

Page 14: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 13

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

ટમિિનલ 94.95 કે્ટર ર્જિીનિાું ફેલાયેલુું છે. ટમિિનલિાું ઉત્પન્ન થતા ઘન અન ેર્જોખિી કચરાઓને એકત્ર

કરવાિાું આવે છે, સલાિત રીતે સુંગ્રહ ત કરવાિાું આવે છે અને GPSCB દ્વારા િાન્ય રીસાયક્લસુ અન ે

TSDF દ્વારા તેનો મનકાલ કરવાિાું આવે છે. કોઈપર્ ઘન કચરાનો ર્જિીન ઉપર નાશ કરવાિાું આવતો

નથી.આિ, સલૂચત સમુવધાઓના બાુંધકાિ અને કાિગીરીના કારર્ે ર્જિીનની લાક્ષર્ીકતાઓ અને કુદરતી

દેખાવિાું કોઈ ર્જ બદલાવ થશે ન ી.

જૈમવક પર્ાયવરર્

પ્રસ્તામવત ટાુંકીઓ બનાવવા િાટે શોધી કઢાયેલ મવસ્તાર વનસ્પમત સષૃ્ષટથી રહ ત છે. તેથી, જૈવ પયાુવરર્

ઉપરની પ્રત્યક્ષ મવપરીત અસરનુું અનિુાન કરવાિાું આવતુું નથી. સમુવધાઓનુું બાુંધકાિ અને કાિગીરી

પહરસરની વા,પાર્ી, અને ર્જિીનની ગરુ્વતા ઉપર અથવા ઘોંઘાટની િાત્રાઓ ઉપર કોઈ ર્જ અસર

ધરાવતી નથી. તેથી, પ્રસ્તામવત યોર્જના જૈવ પયાુવરર્ અને જૈમવક વૈમવધ્ય ઉપર કોઈ ર્જ પ્રભાવ

ધરાવશે ન ી. ઉપરાુંતિાું, ટમિિનલને બધી ર્જ હદશાઓિાું 30 િીટર પ ોળો હરયાળીનો પટ્ટો પરૂો પાડવાિાું

આવ્યો છે કે જે જૈવ પયાુવરર્ અને મવસ્તારની જૈવ મવમવધતા ઉપર નોંધપાત્ર કારાત્િક અસર ધરાવશે.

સામાજજક-આમથિક પર્ાયવરર્

સમુવધાઓનુું બાુંધકાિ સ્થામનક મવસ્તારિાું પ્રત્યક્ષ/પરોક્ષ રોર્જગારનુું સર્જન કરશે. બાુંધકાિના તબક્કા

દરમિયાન, સ્થામનક લોકોને બાુંધકાિના કાિો િાટે ટૂુંક સિય િાટે કાિ ઉપર રાખવાિાું આવશે. આિ,

પ્રસ્તામવત યોર્જના િાટે સાિાજર્જક-આમથિક પયાુવરર્ ઉપરની નોંધપાત્ર કારાત્િક અસરની ધારર્ા કરવાિાું

આવે છે. ઉપરાુંતિાું, પ્રસ્તામવત યોર્જના, તેના કાિકાજી તબક્કા દરમિયાન ઉત્તરીય પ્રદેશોિાું અને તેની

આસપાસ પેટ્રોલીયિ પ્રોડક્ટોની િાુંગને પ ોંચી વળવા સક્ષિ બનશે.

ટમિિનલનુું ાલનુું િાનવ બળ વધારાના લોડનુું સુંચાલન કરવા િાટે પરુત ુું છે. આથી, પ્રસ્તામવત યોર્જના

સ્થામનક સમદુાય ઉપર કોઈ ર્જ સાિાજર્જક-આમથિક પ્રભાવ ફેલાવશે ન ીં. િોટા ભાગના કાિદારો સ્થામનક

વસ્તીિાુંથી રોકાયેલા શે. ખબૂ ઓછા મનષર્ાુંત વ્યસ્ક્તઓ અન્ય સ્થાનોિાુંથી રોકવાિાું આવેલા શે. આથી,

પ્રસ્તામવત ટમિિનલથી સ્થામનક સમદુાય ઉપર કોઈ ર્જ નકારાત્િક પ્રભાવની કલ્પના કરવાિાું આવતી નથી.

ટ્રાહફકનુું વાતાવરર્

Page 15: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 14

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

ટ્રાહફક અભ્યાસનુું િાપન 2 સ્થાનો ઉપર ાથ ધરવાિાું આવ્્ ુ ત ુું અથાુત NH-8 થી મુુંદ્રા પોટુ સધુી અને

COT-IOCL ટમિિનલના ક્રોસ રોડ ઉપર. બુંને સ્થાનો િાટે PVUs ની રોર્જીંદી કુલ સુંખ્યા નીચે મરુ્જબ છે.

કોષ્ઠક 6 – અભ્ર્ાસ મવસ્તારમા ંટ્રારફકની માત્રા નવેમ્બર, 2016 થી જાન્યઆુરી, 2017 સધુી

સ્થાન સરેરાસ (PCU)

નવે્બર 2016

ડીસે્બર 2016 જાન્્આુરી 2016

NH-8 થી મુુંદ્રા પોટુ સધુી 3615 3183 3007

COT–IOCL ક્રોસ રોડ 2545 2797 3016

પ્રાપ્તત અને રવાનગીની સુંપરૂ્ુ કાિગીરી પાઈપ લાઈન દ્વારા થવાની ોવાથી ટ્રાહફકની ઘનતાિાું કોઈપર્

ફેરફારની ધારર્ા કરવાિાું આવતી નથી.

પર્ાયવરર્ીર્ દેખરેખ રાખવાનો કાર્યક્રમ

ગરુ્જરાત રાજ્ય પ્રદૂર્ર્ મનયુંત્રર્ બોડુ સાથે િાગુદશુનિાું તૈયાર કરાયેલ પહરસરની વાની ગરુ્વતા,

પાર્ીની ગરુ્વતા, ઘોંઘાટની ગરુ્વતાના સુંદભુિાું દેખરેખનુું એક પત્રક જાળવવાિાું આવશે. િાપર્ીઓ

MoEF&CC/SPCB/NABL દ્વારા િાન્યતા પ્રાતત લેબોરેટરી દ્વારા ાથ ધરવાિાું આવશે અને પરીક્ષર્ના

અ વેાલો મનયમિત રીતે રાજ્ય પ્રદૂર્ર્ મનયુંત્રર્ બોડુને િોકલવાિાું આવશે.

જોખમ મવશ્લેષર્ અભ્ર્ાસ અને DMP

ટમિિનલિાું ાલની અને પ્રસ્તામવત સમુવધાઓ િાટે ર્જોખિ મવશ્લરે્ર્ અન ેકટોકટી પ્રમતભાવ અન ેઆપમત્ત

વ્યવસ્થાપન આયોર્જન ઉપરનો અલાયદો અ વેાલ અલગ રીતે તૈયાર કરવાિાું આવેલ છે. ર્જથ્થાત્િક

ર્જોખિ મવશ્લેર્ર્ ફાસ્ટ હરસ્ક સોફ્ટવેર (DNV ટેક્નીકા, UK)ની િદદ વડ ેયોર્જના િાટે ાથ ધરવાિાું આવ ે

છે.િાની શકાય અન ેના િાની શકાય તેવા સીનેરીઓ સાથેની એક સુંખ્યા ધ્યાનિાું લેવાિાું આવે છે. DMP

ર્જોખિ મવશ્લેર્ર્ અભ્યાસના આધાર ઉપર તૈયાર કરવાિાું આવલે છે.

સમુવધાઓની જ્ઞાત કરેલ િાની શકાય તેવી ખાિી કે મનષફળતાના મસનેહરયોના ર્જોખિ મવશ્લેર્ર્િાુંથી

નીચેના પહરર્ાિો તારવવાિાું આવ્યા છે.

Page 16: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 15

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

ALARP પ્રદેશની અંદર ક્રુડ ઓઈલ ટમિિનલિાુંથી સાિાજર્જક ર્જોખિની હદશાિાું ાલના મખુ્ય યોગદાન

આપતા સીનેરીયોસ. ટમિિનલ કિુચારીનુું િ ત્તિ ર્જોખિ અથાુત ટમિિનલની ર્જગ્યાઓની અંદર 1.23

E-004 પ્રમત વરુ્ છે કે જે ALARP મત્રકોર્ના ALARP પ્રદેશની અંદર છે.

એવુું ર્જોવાિાું આવ્્ુું છે કે પ્રમત વરુ્ ટમિિનલ ની અંદર ISO- ર્જોખિની 1x10-6 ની રૂપરેખા ોય છે

અને પ્રમત વર્ ુ1x10-9 ની ર્જોખિ રૂપ રેખા પાસે આવેલી સમુવધાઓ કે જે સાિાન્ય રીતે ઓદ્યોલગક ઝોન

ધરાવે છે તેિના સધુી મવસ્તરે છે.

પયાુવરર્ વ્યવસ્થાપન આયોર્જન

બાધંકામના તબક્કા દરમમર્ાન EMP

કાર્ય સ્થાનની તૈર્ારી : એવી ધારર્ા કરવાિાું આવે છે કે પ્રસ્તામવત યોર્જના િાટે ર્જિીનના નજીવા

લેવલીંગની ર્જરૂર પડશે. પ્રસ્તામવત યોર્જનાના સ્થાપન કાયો દરમિયાન િાટીની સાિગ્રીના ર્જથ્થાનો સ્ટોક

કરવાની ર્જરૂર પડશે.ર્જિીન ઉપરનુું કાિ રર્જકર્નુું સર્જન કરશે કે જે કાિ કરવાના સિયગાળા દરમિયાન

પાર્ીના સાિમયક છુંટકાવ દ્વારા મનયુંમત્રત કરવાિાું આવશે.

સ્વચ્છતા : બાુંધકાિના કાિદારો િાટે આરોગ્યના ઉલચત ધોરર્ો જાળવવા િાટે પરુતી અને અનકુળૂ

સ્વર્ચછતા સુંબુંમધત સમુવધાઓ કાયુ સ્થાન ઉપર પરૂી પાડવાિાું આવશે.આ સમુવધાઓિાું HMPLની

પ્રિાર્ભતૂ પ્રર્ાલી મરુ્જબ પાર્ીનો પરુવઠો, બાથ ટોઈલેટો, આરાિ ખુંડ વગેરેનો સિાવેશ થશે.

બાધંકામ ઉપકરર્ અને નકામો કચરો : બાુંધકાિના ઉપકરર્ િાુંથી કોઈપર્ ઓઈલ ઢોળાવાની

અકસ્િાતી ઘટનાને અટકાવવા િાટેની કાળજી લેવાિાું આવશે.પયાુવરર્ સાથે સસુ ુંગત પદ્ધમતનો ઉપયોગ

કરીને ર્જવલનશીલ કચરો અને અન્ય કચરાનો મનકાલ કરવાિાું આવશે.

જોખમી સામગ્રીઓનો સગં્રહ : બાુંધકાિના સિયગાળા દરમિયાન ઉપયોગિાું લવેાતી ર્જોખિી સાિગ્રીઓિાું

ડીઝલ, વેલ્ડીંગ ગેસ અને રુંગોનો સિાવેશ થઇ શકે . આ સાિગ્રીઓનો ઘન કચરાના(મનયુંત્રર્, દેખરેખ

અને સીિા બ ારની રેફેર) મનયિો, 2008 મરુ્જબ સુંગ્ર , દેખરેખ અને મનકાલ કરવાિાું આવશે.

કામગીરીના તબક્કા દરમમર્ાન EMP

હવાનુ ં પર્ાયવરર્ : વાના પ્રદૂર્ર્નો કોઈ અમવરત સ્ત્રોત નથી. વાના પ્રદૂર્ર્ના સ્ત્રોતો બાષપીભવનના

કારર્ે સુંગ્ર ટાુંકીઓિાુંથી નીકળતા અસ્સ્થર સેન્દ્રીય સુંયોર્જનોની મનકાસી , ડીજી સેટિાુંથી ફ્લ ુ ગેસની

Page 17: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 16

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

મનકાસી, ફાયર વોટર પુંપો કે જે િોક ફાયર ડ્રીલસ દરમિયાન ચલાવવાિાું આવે છે તેિાુંથી ફ્લ ુગેસોની

સાિમયક મનકાસી વગેરે છે. ડીજી સેટસ િાત્ર પાવર ખાિીના હકસ્સાિાું ર્જ ઉપયોગિાું લેવાિાું આવશે.

CPCB િાગુદમશિકા મરુ્જબ યોગ્ય મવહકરર્ અને િુંદન િાટે ડીજી સેટસની પરુતી થર ઊંચાઈ ( ર્જિીનથી

12.05 િીટર) પરૂી પાડવાિાું આવેલી છે. વાના પ્રદૂર્ર્નો આ સ્ત્રોત રોકાઈ રોકાઈને આવે છે.આ બાબત

ખપતના સલાિત મનકાલના િાપદુંડનુું પાલન કરે છે.

પાર્ીનુ ં પર્ાયવરર્ : સ્વર્ચછતા સુંબુંમધત ટોઇલેટો, કેન્ટીન અને વોશ રૂિોિાુંથી આવતા ગુંદા પાર્ીને સેષ્તટક

ટાુંકીઓિાું િોકલવાિાું આવશે અને શોર્ ખાડાઓિાું તેિનો મનકાલ કરવાિાું આવશે. િોક ફાયર ડ્રીલસ

દરમિયાન અને ઉધવ ુપાતન દરમિયાન ઉત્પન્ન થતા નકાિા પાર્ીને ઓઈલ વોટર સેપરેટર િારફત

પસાર કરવાિાું આવશે. પ્રહક્રયા કરાયેલ નકાિા પાર્ીનો રર્જકર્ને દબાવવા િાટે, વનીકરર્ કરાયેલ

મવસ્તારની મસિંચાઈ અને વરસાદી પાર્ીના સુંગ્ર િાટે ઉપયોગ કરવાિાું આવશે કે જેના િાટે સ્ટોિુ વોટર

ડ્રનેિાું એક વરસાદી પાર્ીના સુંગ્ર ની વ્યવસ્થા પરૂી પાડવાિાું આવશે

ઘોંઘાટ નુ ં પર્ાયવરર્ : ટમિિનલ િાું ઘોંઘાટ ના સ્ત્રોતો પુંપો,ડીજી સેટસ અને ફાયર વોટર ટાુંકીઓ પરુતા

સીમિત શે. ડીજી સેટસ , પુંપો વગેરેનુું અદ્યતન ઉત્પાદન કે જે ખબૂ ઓછો ઘોંઘાટ ઉત્પન્ન કરે છે તે

િેળવવાિાું આવશે. ઉપરના ઉપકરર્ના સ્થાપન દરમિયાન, ઘોંઘાટની મનદેશ કરાયેલી સીિાઓનુું પાલન

કરવાના તેથુી ઉત્પાદકોની સચૂનાઓનુું ચસુ્તપર્ ેપાલન કરવાિાું આવશે. ઘોંઘાટ અને કુંપનના મનયુંત્રર્

અને ઘટાડા િાટે નીચેના પગલાઓ પર્ સચૂવવાિાું આવે છે.

મનયમિત સ્સ્થમતની દેખરેખ રાખવી દા. ત. ઝડપ, કુંપન અને મનયત કરાયેલ લબુ્રીકન્ટ સ ીત

મનયમિત અટકાયતી જાળવર્ી ફરતા િશીનો િાટે તેિને સારી સ્સ્થમતિાું રાખવા િાટે અને ધ્રજુારી

ઘટાડવા િાટે પર્ કરવાિાું આવશે.

સમુવધાના સ્થાનની રચના દરમિયાન કુદરતી સ્થામનક ભગૂોળનો ઘોંઘાટ બફર તરીકે લાભ લેવો.

ફહરયાદોને નોંધવા િાટેની અને તેિનો ર્જવાબ આપવાની પ્ર્સુ્ક્ત મવકસાવવી.

વનીકરર્ : તલોટના ક્ષેત્રફળના સીિા ક્ષેત્રની સિાુંતરે એક 30 િીટર પ ોળા ર્જિીનના પટ્ટાિાું 2500

રોપ/ કે્ટર ઘનતા સાથે હરયાળો પટ્ટો મવકસાવવાિાું આવેલ છે. કુલ 26745 રોપાઓ રોપવાિાું આવ્યા છે.

( ઉલચત ડ્રીપ મસિંચાઈ વ્યવસ્થા સાથે) આ રોપાઓ સ્થામનક DFOની સલા મરુ્જબ પસુંદ કરવાિાું આવ્યા

તા કે જે સ્થાનીક ક્ષારીય પયાુવરર્ િાટે અનકુળૂ છે.

હરયાળા પટ્ટાના મવકાસ િાટેનુું વામર્િક બજેટ લગભગ રૂ. 26.11 લાખ જેટલુું છે.

Page 18: HPCL - Gujarat Pollution Control Board€¦ · hpcl- ર્મત્તલ પાઈપલાઈન્સ ર્લર્મટેડ (hmpl) પ્લોટ નું.6 (2), જૂનો

મેન્ટેક કન્સલટંટ પ્રાઈવેટ લલમમટેડ Page - 17

વહીવટી કાર્યની સલંિપ્ત નોંધ

મુદં્રા, ગજુરાત મકુામે આવેલ ક્રુડ ઓઈલ ટમમિનલની સેવાની ઈમારતોના વધયન માટે EIA

HPCL-મમત્તલ

પાઈપલાઈન્સ

લલમીટેડ .

કર્ચછના અખાતના તટવતીય મવસ્તારિાું સ્થામનક DFO દ્વારા લગભગ 100 કે્ટર ર્જિીનિાું િેન્ગ્રોવના

બગીચાઓ ાથ ધરવાિાું આવ્યા છે..

ઉપસહંાર

વા, ઘોંઘાટ, પાર્ી અને ર્જિીન ઉપર ાલની અન ે પ્રસ્તામવત યોર્જનાન ે કારર્ે મવપરીત પયાુવરર્ીય

અસર ટૂુંકા ગાળાની અને ન ીવત શે. બીજી બાજુએ, ાલની અને પ્રસ્તામવત સમુવધાઓ જૈવ પયાુવરર્

અને સાિાજર્જક-આમથિક પયાુવરર્ ઉપર નોંધપાત્ર કારાત્િક પ્રભાવ ધરાવે છે. અદ્યતન ટેકનોલોજી સાથેના

બધા ર્જ િ ત્વના સરુક્ષા સુંબુંમધત મનયિો ટમિિનલની સલાિત કાિગીરીને સમુનમિત કરવા િાટે

સિાવવાિાું આવશે. ઉપરની બાબતોના સુંદભુિાું, એવો ખ્યાલ બાુંધી શકાય છે કે પ્રસ્તામવત યોર્જના સિગ્ર

રીતે ર્જોતા પયાુવરર્ની દ્રષ્ષટએ સલાિત ગર્ી શકાય તેિ છે.