½ - rsu.ac.in · i d t]p_i wiauh: kkzn ° p^y s\½\h5[ ha[ ^ wp8dhtp\sd_j8 xah\h58apj p ... kbpss...

12
ટેનડર ફોરમ ટેનડર ભરનાર વેપારીȵુ નામ ............................................ ............................................ ............................................ ............................................ ટેનડર ફી:-૧૦૦૦/- તા. ..../...../૨૦૧૮ પતત, રજિસરારશી, રકા શકતત Ȼુ તનવતસિટી, નȻુ મેનટલ કોનર, મેઘાણી નગર, અમદાવાદ. વિષય:- રકા શકતત Ȼુ તનવતસિટીના લવાડ કેમપસ ખાતે ȳુકાન ભાડે આપવા માટેના ભાવોની ઓફર આપવા બાબત. મે. સાહેબશી, રકા શકતત Ȼુ તનવતસિટીની, અમદાવાદ તરફથી લવાડ કે મપસ ખાતે ȳુકાન ભાડે આપવા માટેના ભાવો મા ાગવપતસદિ થયેલ તનતવદા Ⱥુિબ ટેનડર ફોમનમા ા ભાવ ભરીને આ સાથે મોકલી આપવામા ા આવે છે. ટેનડરના તમામ શરતો વા ાચી અને સમજ છે, અને તમામ શરતો અમોને કȸુલ છે અને તે બદલ અમોએ અમારા સહી તસકા કરી આપેલ છે. અમારા ભાવો મ ાજુર થશે તો ટેનડરની શરતોને આતિન રહીને અમોએ ઓફર કર ેલ ભાડાએ લવાડ કેમપસ ખાતે ȳુ કાન ભાડા પેટે શર કરવા કȸુલાત આપીએ છીએ. સાથે ટેનડર ફોમન ફી. રા.૧૦૦૦/- ને અનેસટ રકમ ૧૦,૦૦૦/- અકે(_________) રતપયા ના ડીમાનડડાફટ/બેકસન ચેક............અને............તારીખ..../..... /.......બેક .....................................................ઉપરનો રજસરારશી રકા શકતત Ȼુ તનવતસિટી , અમદાવાદ નામનો સામેલ કર ેલ છે. સદર કેનટીનની િગયા માટે અમો માતસક તનભાવ ખચન ર. __________ (ર. _______________________) નો પસતાવ રજુ કરીએ છીએ. ટેનડરની માજુર થયેથી ડીપોઝીટની રકમ આપના દવારા િણાવવામા ા આવેલ તે તનયત Ⱥુદતમા ા ભરવામા તનષફળ ગયેથી અનેસટ મનીની રકમ િપત કરવામા ા આવશે. આ સાથે ઇનકમટેક કલયરીગ પમાણપત/ પાન કાડની નકલ તથા GԱ રજસરેશન પમાણપતની ખરનકલ સામેલ છે. આ ઉપરા ાત Ȼુ તનવતસિટીની વેબસાઈટ પર Ⱥુકેલ તમામ શરતો પણ અમોને માજુર છે. રાલિક/સં સથા નુ ં પુરુ નાર અને સરનાȺુ સહી અને સીકો

Upload: vannhu

Post on 13-May-2019

218 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: ½ - rsu.ac.in · i d T]p_i WiaUh: kKZN ° P^Y s\½\h5[ ha[ ^ Wp8dhTp\sD_j8 Xah\h58apJ p ... KbpSs ^ WpDN D^haahWs Ih Ds üh N^ °[sFaahWs^e °bp {z Ds üh N^ °Wï T]h: KZ5k k53

ટેન્ડર ફોર્મ

ટેન્ડર ભરનાર વેપારી ુનામ

............................................

............................................

............................................

............................................

ટેન્ડર ફી:-૧૦૦૦/-

તા. ..../...../૨૦૧૮

પ્રતત,

રજિસ્ટ્રારશ્રી, રક્ષા શક્તત તુનવતસિટી, ન્ ુમેન્ટલ કોનનર, મેઘાણી નગર, અમદાવાદ.

વિષય:- રક્ષા શક્તત તુનવતસિટીના લવાડ કેમ્પસ ખાતે ુ કાન ભાડે આપવા માટેના ભાવોની ઓફર

આપવા બાબત. મે. સાહબેશ્રી,

રક્ષા શક્તત તુનવતસિટીની, અમદાવાદ તરફથી લવાડ કેમ્પસ ખાતે ુ કાન ભાડે આપવા માટેના ભાવો માાંગવા પ્રતસદ્ધિ થયેલ તનતવદા િુબ ટેન્ડર ફોમનમાાં ભાવ ભરીને આ સાથે મોકલી આપવામાાં આવે છે.

ટેન્ડરના તમામ શરતો વાાંચી અને સમજી છે, અને તમામ શરતો અમોને ક લુ છે અને તે બદલ અમોએ અમારા સહી તસક્કા કરી આપેલ છે. અમારા ભાવો માંજુર થશે તો ટેન્ડરની શરતોને આતિન રહીને અમોએ ઓફર કરેલ ભાડાએ લવાડ કેમ્પસ ખાતે ુ કાન ભાડા પેટે શરૂ કરવા ક લુાત આપીએ છીએ.

આ સાથે ટેન્ડર ફોમન ફી. રૂા.૧૦૦૦/- ને અનેસ્ટ્ટ રકમ ૧૦,૦૦૦/- અંકે(_________) રૂતપયા ના ડીમાન્ડડ્રાફ્ટ/બેંકસન ચેક............અને............તારીખ..../...../.......બેંક .....................................................ઉપરનો રજીસ્ટ્રારશ્રી રક્ષા શક્તત તુનવતસિટી , અમદાવાદ નામનો સામેલ કરેલ છે.

સદર કેન્ટીનની િગ્યા માટે અમો માતસક તનભાવ ખચન રૂ. __________ (રૂ. _______________________) નો પ્રસ્ટ્તાવ રજુ કરીએ છીએ.

ટેન્ડરની માંજુર થયેથી ડીપોઝીટની રકમ આપના દવારા િણાવવામાાં આવેલ તે તનયત દુતમાાં ભરવામાાં તનષ્ફળ ગયેથી અનેસ્ટ્ટ મનીની રકમ િપ્ત કરવામાાં આવશે.

આ સાથે ઇન્કમટેક્ષ કકલયરીંગ પ્રમાણપત્ર/ પાન કાડનની નકલ તથા G રજીસ્ટ્રેશન પ્રમાણપત્રની ખરી નકલ સામેલ છે.

આ ઉપરાાંત તુનવતસિટીની વેબસાઈટ પર કેુલ તમામ શરતો પણ અમોને માંજુર છે.

ર્ાલિક/સસં્થા નુ ંપરુુ નાર્ અને સરના ુ

સહી અને સીક્કો

Page 2: ½ - rsu.ac.in · i d T]p_i WiaUh: kKZN ° P^Y s\½\h5[ ha[ ^ Wp8dhTp\sD_j8 Xah\h58apJ p ... KbpSs ^ WpDN D^haahWs Ih Ds üh N^ °[sFaahWs^e °bp {z Ds üh N^ °Wï T]h: KZ5k k53

દુકાન ભાડે આપિાની શરતો અને વનયર્ો.

રક્ષા શક્તત વુનિવસિટી, િિાડ કેમ્પસ ખાતે દુકાન ભાડેથી ચિાિિા ર્ાટે નીચે જુબની શરતો રહશેે.

(૧) રક્ષા શક્તત તુનવતસિટીના લવાડ કેમ્પસમાાં પ્રસ્ટ્થાતપત ુ કાનમાાં કોન્રાતટર દ્વારા જે ઉદે્દશ્ય માટે ુ કાન ભાડ ેલીિેલ છે, તે સેવા િ પરૂી પાડવાની રહશેે. અન્ય કોઈ સેવા પરૂી પાડી શકાશે નહીં. આ ઉપરાાંત અતિ ૃત આઈટમો ુાં િ વેચાણ કરવા ુાં રહશેે.

(૨) તુનવતસિટી દ્વારા વીિળી અને પાણીની તુવિા સાથે સ્ટ્થળ આપવામાાં આવશે. પરાં ુવીિળી અને પાણી વપરાશ ખચન અને સ્ટ્થળ ુાં સમગ્ર મેઇન્ટેનન્સ કોન્રાકટરે પોતે કરવા ુાં રહશેે.

(૩) કોન્રાકટર ુ કાન બિા િ કદવસ માટે લુ્લી રાખી શકશે. આ ઉપરાાંત ુ કાન ની કોઈ સેવાની તુનવતસિટી કાયનક્રમો અન ેમીટીંગોમાાં િરૂર પડ ે તો સેવા પરૂી પાડવાની રહશેે. ુ કાનની સેવાની તુવિા ફતત તુનવતસિટીના સ્ટ્ટાફ અને તવદ્યાથીઓ માટે રહશેે તે તસવાય સાંસ્ટ્થા અન્ય વ્યક્તત કે

સાંસ્ટ્થાને સેવા પરુી પાડી શકશે નકહ.

(૪) તુનવતસિટી અથવા તેમના સલાહકાર તરીકે જેમને અતિકાર આપ્યો હોય તેવી વ્યકકતઓને કોન્રાતટર દ્વારા પરૂી પાડવામાાં આવતાાં સેવા/વસ્ટ્ /ુસામાનની ણુવત્તા અન ે તપાસ કરવાનો અતિકાર રહશેે અને તે હે ુઅથે તેઓને ુ કાનમાાં દાખલ થવાનો અને તનરીક્ષણ કરવાનો તથા િરૂરી ચૂનો પણ અતિકાર રહશેે. અતિકારી દ્વારા આપેલ ચૂના ુાં કોન્રાતટર દ્વારા પાલન કરવા ુાં રહશેે.

(૫) ુ કાનની કામગીરી માટે કોન્રાકટરે કાયનક્ષમ, ુશળતા અન ેસા ુાં ચાકરત્ર્ય િરાવતા કમનચારીઓને િ રાખવાના રહશેે. સાંબાંતિત કમનચારીનો બાયોડટેા અને તેઓના આિારકાડનની તવગત તુનવતસિટી ખાતે િમા કરાવવાની રહશેે. ુ કાનના કોન્રાતટર અને કામગીરી માટે રાખેલ કમનચારી તસવાય અન્ય કોઈ વ્યક્તત તુનવતસિટીમાાં પ્રવેશી શકશે નહીં. કોઈ કકસ્ટ્સામાાં કમનચારી બદલવામાાં આવેતો તેની જાણ તુનવતસિટીને કરવાની રહશેે. કમનચારી દ્વારા તુનવતસિટીના સ્ટ્ટાફ કે તવદ્યાથી સાથે ગેરવતન કૂ કે ગેરતશસ્ટ્ત કયાનની કોઈ ફકરયાદ આવ્યેથી સાંબાંતિત કમનચારીને નોકરીમાાંથી ુ ર કરવા બાંિાયેલ રહશેે.

(૬) કોન્રાતટર દ્વારા પરુી પાડવામાાં આવતી સેવા કે ુ કાનમાાં રાખવાની દરેક ચીિવસ્ટ્ ુાં તેના જે તે યોગ્ય નક્કી ણુવત્તામાાં તમેિ િથ્થામાાં સ્ટ્ટાફ કે તવિાથીને મળી રહ ેતેમ પ્રબાંિ રાખવાનો રહશેે. આ અંગે કવોલીટી, િથ્થો માપ વગેરે અંગ ે તુનવતસિટીના અતિકારીઓ તેની ગમે ત્યારે તપાસ લઇ શકશે અને ક્ષતતઓ િણાતા તુનવતસિટી નક્કી કરે તે તશક્ષાત્મક પગલાાં લઇ શકશે, જે કોન્રાકટરને બાંિનકતાન રહશેે. તેમ છતાાં ક્ષતતઓ િણાશે તો તુનવતસિટી કોન્રાકટ રદ્દ કરવા િુીના પગલા લઇ શકશે. ુ કાન દ્વારા પરુી પાડલે સેવા કે ચીિવસ્ટ્ ુદ્વારા કોઈપણ વ્યક્તતને શારીકરક તકલીફ થશ ેતો તેની સઘળી િવાબદારી સાંબાંતિત એિન્સીની રહશેે.

Page 3: ½ - rsu.ac.in · i d T]p_i WiaUh: kKZN ° P^Y s\½\h5[ ha[ ^ Wp8dhTp\sD_j8 Xah\h58apJ p ... KbpSs ^ WpDN D^haahWs Ih Ds üh N^ °[sFaahWs^e °bp {z Ds üh N^ °Wï T]h: KZ5k k53

(૭) ુ કાનમાાં કામ તસવાયના કોઈએ બેસ ુાં નહી તે પ્રકાર ુાં બોડન બનાવીને કુવા ુ ાં રહશેે. તુનવતસિટીના સ્ટ્ટાફ કે કોઈ તવિાથી/તવદ્યાથીની દ્વારા ગેરતશસ્ટ્ત કરવામાાં આવે તો તેની લેખખત જાણ તુનવતસિટીન ેકરવાની રહશેે.

(૮) કોન્રાતટર દ્વારા તુનવતસિટીના સ્ટ્ટાફ કે તવિાથી/તવદ્યાથીનીને ઉિાર પરુી પાડલે સેવા/ચીિવસ્ટ્ ુમાટેની રકમની વ લુાતની િવાબદારી જે તે કોન્રાતટરની રહશેે. સદર બાબતમાાં તુનવતસિટી કોઇપણ જાતનો હસ્ટ્તક્ષેપ કરશે નહીં તેમિ વ લુાતની બાબતે તુનવતસિટીની કોઇપણ જાતની િવાબદારી રહશેે નહીં.

(૯) કોન્રાકટર દ્વારા કાયદા કા નુ કે તનયમો ુાં સાંપણૂનપણ ેપાલન કરવા ુાં રહશેે. કોન્રાતટર દ્વારા પરુી પાડવામાાં આવતી સેવા/ચીિવસ્ટ્ ુઅંગેની સવે પ્રકારની ફી, વેરા કે દાંડની તમામ નાણાાંકીય અન ેકા નુી િવાબદારી કોન્રાકટરના તશરે રહશેે.

(૧૦) કોન્રાકટરે તેઓને ફાળવેલ ુ કાન તેમિ તેની આજુબાજુની િગ્યા તુનવતસિટીને સાંતોષ થાય ત ેરીતે સ્ટ્વચ્છતા રાખવાની રહશેે.

(૧૧) કુો અને ભીનો કચરો રાખવા માટે કોન્રાકટરે િયાાં ત્યાાં ગાંદકી ન થાય તે રીતે એકિ િગ્યાએ બે અલગ અલગ કચરા પેટીનો ઉપયોગ કરવાનો રહશેે તથા તેનો તાત્કાલીક તનકાલ કરવાનો રહશેે. અન્ય કોઈ િગ્યાએ કચરો ફેંકીને ગાંદકી કરેલ િણાશે તો તુનવતસિટી દ્વારા યોગ્ય કાયનવાહી કરવમાાં આવશે. તુનવતસિટીના કેમ્પસમાાં કોઈપણ પ્રકારનો ઉપદ્રવ ન થાય તે અંગ ેકાળજી લેવાની રહશેે.

(૧૨) ુ કાનનો સમય સવારે ૭:૦૦ થી સાાંજે ૬:૦૦ િુીનો રાખવાનો રહશેે. જેમાાં ુલસખચવશ્રીની માંજુરીથી િરૂરીયાત અ સુાર ફેરફાર કરી શકશે. કોન્રાકટરે ુ કાનમાાં કામે રાખેલા કમનચારીઓના નામ સરનામાાંની તવગતો પાસપોટન સાઈઝના ફોટા સાથે સલામતીના હે સુર તુનવતસિટીન ેઆપવાના રહશેે. તથા સ્ટ્ટાફના ફેરફાર અંગે વખતો વખત તવગતો મોકલવાની રહશેે.

(૧૩) તુનવતસિટી કોન્રાકટરને જે હે ુ ાં માટે ુ કાન ભાડ ે આપેલી છે તે ુ કાન કે તેની િગ્યા ઉપર કોન્રાકટનો કોઈ હક્ક કે કહસ્ટ્સો રહશેે નહી. સદર ુિગ્યાની જાળવણી અંગેની સાંપણૂન િવાબદારી કોનરાકટરની રહશેે.

(૧૪) ુ કાન અંગેના કોઈ પણ હક્ક, કહસ્ટ્સો, ભાગ કે કહત કોન્રાકટર અન્ય વ્યકકતને તબકદલ કરી શકશે નહી. અન્ય કોઈને એસાઈન કરી શકશે નહી કે તેના અન્ય કોઈ રીતે ભાગ તનકાલ કરી શકશે નહી. કોન્રાકટર તુનવતસિટી માંજુરી વગર પોતાના હક્ક, કહસ્ટ્સો, ભાગ કે અન્ય કોઈને ફેર બદલી કરે તેવા ભાગીદાર રાખી શકશે નહી.

(૧૫) ભાડા કરાર ૧૧ માસનો રહશેે પરાં ુ િો કોન્રાકટર દ્વારા કોઈપણ તનયમોનો ભાંગ થશ ે અને કોન્રાકટરે તનયમો ુાં પાલન કરવામાાં તનષ્ફળ િશે તે ુ ાં તુનવતસિટીને િણાશે તો કોન્રાકટરને ૧(એક) માસની લેખખત નોટીસ આપી ભાડા કરાર રદ કરવાનો તુનવતસિટીનો અતિકાર અબાતિત રહશેે અને

Page 4: ½ - rsu.ac.in · i d T]p_i WiaUh: kKZN ° P^Y s\½\h5[ ha[ ^ Wp8dhTp\sD_j8 Xah\h58apJ p ... KbpSs ^ WpDN D^haahWs Ih Ds üh N^ °[sFaahWs^e °bp {z Ds üh N^ °Wï T]h: KZ5k k53

આ અંગે કોન્રાકટર કોઈ પણ જાતનો વળતર માટેનો કે અન્ય કોઈ દાવો તુનવતસિટી સામે કરી શકશે નહી. કે તેઓ તે માટે હક્કદાર રહશેે નહી. તનયમભાંગને કારણે ભાડા કરાર રદ કરવામાાં આવ ેત્યારે કોન્રાકટરે ભરેલ કડપોઝીટ પણ િપ્ત કરવાનો તુનવતસિટીનો અતિકાર અબાતિત રહશેે. અગર િો કોન્રાકટરે ભાડા કરાર રદ કરવો હશે તો તેને પણ તુનવતસિટીને ૧(એક) માસ અગાઉ લેખખત નોટીસ આપવાની રહશેે.

(૧૬) કોન્રાતટરને આપવાની કોઈપણ નોટીસ િો તેમના કોઈપણ કમનચારી ુ કાનના હાિર હોઈ અને તેમને આપવામાાં આવે તો તે પણ યોગ્ય રીતે બિવણી ગણાશે. અથવા કોન્રાકટરે દશાનવેલ સરનામે પોસ્ટ્ટ દ્વારા નોટીસ મોકલવામાાં આવે તો તે પણ યોગ્ય રીતે બજાવલેી ગણાશે.

(૧૭) િો કોઈ પણ સમયે નોટીસ દ્વારા કે કરારનો સમય પરુો થવાને કારણે આ કરારનો અંત આવે તો કોન્રાકટરે તેમને આપવામાાં આવેલ િગ્યાનો સારી ક્સ્ટ્થતીમાાં અને કોઈપણ જાતના કુશાન વગર કબિો તુનવતસિટીને આપવાનો રહશેે.

(૧૮) તુનવતસિટી દ્વારા ુ કાનની મરામત/પાણીની વ્યવસ્ટ્થા કે અન્ય કોઈ તુવદ્યા પરુી પાડવામાાં આવે તે માટે કોન્રાકટરે દર વષે તનયત કરેલ જાળવણીનો ખચન (Maintenance Charge) તુનવતસિટીને ચકૂવવાનો રહશેે. સદર ખચનમાાં દર વષે ફેરફાર કરવાનો અબાતિત હક્ક તુનવતસિટીનો રહશેે.

(૧૯) કોન્રાકટરે ુ કાન પર એક ફકરયાદ રજિસ્ટ્ટર રાખવા ુાં રહશેે અને તેમાાં થયેલ ફકરયાદ અને ત ેઅંગે કરેલ કાયનવાહીની તવગત દરમાસે તુનવતસિટીને આપવાની રહશેે. કોન્રાતટર/ ુ કાનદાર તવ ુધ્િમાાં કોઈ ફકરયાદ આવશે તો તે અંગે યોગ્ય કાયનવાહી કરી તુનવતસિટી દ્વારા તનણનય લવેામાાં આવશે, જે કોન્રાતટર/ ુ કાનદારને બાંિનકતાન રહશેે. િો કોઈ ગાંભીર ફકરયાદમાાં કોન્રાતટર/ ુ કાનદાર ક રૂવાર ઠરશ ેતો કોન્રાકટ તાત્કાલીક અસરથી રદ કરવાની તુનવતસિટી ફરિ પાડી શકશે.

(૨૦) ુ કાનમાાં વસાવેલ સાિનો/ફતનિચર કે ચીિવસ્ટ્ નુા આકક્સ્ટ્મક કે ુદરતી કુસાનની સાંપણૂન િવાબદારી કોન્રાતટરની રહશેે. જે અંગે તેઓ તુનવતસિટી સામે કોઇપણ જાતનો દાવો કરી શકશે નહીં. ુ કાનમાાં રાખેલ માલસામાન કે ચીિવસ્ટ્ ુ ુ ાં વીમા કવચ સાંબાંતિત કોન્રાતટરે મેળવવા ુાં રહશેે.

(૨૧) કોન્રાકટરે રૂા. ૨૫,૦૦૦/- (રૂ.પચીસ હજાર) કડપોઝીટની રકમ આપવાની રહશેે. જેમાાંથી તુનવતસિટી કોઈપણ જાત ુાં કુશાન, તથા બાકી ભાડુાં અથવા દાંડ વ લુ કરી શકશે.

(૨૨) ુ કાનની િગ્યા ની તવગત નીચ ે િુબ છે. જે કોન્રાકટર દ્વારા સદર િગ્યા માટે મહત્તમ માતસક તનભાવ ચાર્જ (ભાડુાં) ટેન્ડરમાાં ભરવામાાં આવશે તેઓને કોન્રકટ આપવાના િોરણોમાાં પ્રાથતમકતા આપવામાાં આવશે.

ુ કાનની શે્રણી ુ કાન નાં ુ કાન નો એકરયા બેંક અને એ.ટી.એમ J - 1 ૯૧૭ ચોરસ ફુટ

બેકરી,ડેરી પ્રોડત્સ અને સ્ટ્વીટ માટન J - 2 ૨૯૩ ચોરસ ફુટ

Page 5: ½ - rsu.ac.in · i d T]p_i WiaUh: kKZN ° P^Y s\½\h5[ ha[ ^ Wp8dhTp\sD_j8 Xah\h58apJ p ... KbpSs ^ WpDN D^haahWs Ih Ds üh N^ °[sFaahWs^e °bp {z Ds üh N^ °Wï T]h: KZ5k k53

સ્ટ્ટેશનરી અને કુ શોપ J – 3 ૨૯૩ ચોરસ ફુટ

સાયકલ રીપેરીંગ J - 4 ૨૯૩ ચોરસ ફુટ

ડ્રાય તલીનીંગ / લોન્ડ્રી J - 5 ૨૯૩ ચોરસ ફુટ

મોબાઇલ રીપેરીંગ / કરચાર્જ J - 6 ૨૯૩ ચોરસ ફુટ ગ્રોસરી (કકરયાણા) શોપ J - 7 ૨૯૩ ચોરસ ફુટ

દરજી કામ I - 2 ૨૯૩ ચોરસ ફુટ

દવાની ુ કાન I - 3 ૨૯૩ ચોરસ ફુટ

ઝેરોક્ષ / તપ્રન્ટીંગ / કોમ્પ્ ટુર િોબ વકન I – 4 ૨૯૩ ચોરસ ફુટ

સલનુ / બ્ ટુી પાલનર / કોસ્ટ્મેટીક I - 5 ૨૯૩ ચોરસ ફુટ

(૨૩) ુ કાનમાાં ટુખા, તસગારેટ, પાન, મસાલા, તમા ુની બનાવટો કે સરકારશ્રી/કાયદાની રીતે પ્રતતબાંતિત કોઈ પણ પ્રકારની ચીિો રાખી શકાશે નહી.

(૨૪) કોન્રાકટરની લુથી ુ કાનને કોઈ પણ જાત ુાં કુશાન થાય તો તે ભરપાઈ કરવા ુાં રહશેે. થયેલ કુશાનની કકિંમત તુનવતસિટીના સક્ષમ અતિકારીશ્રી જે ઠરાવે તે રકમ કોન્રાકટરે ભરપાઈ કરવાની

રહશેે.

(૨૫) કોન્રાકટરે આખી ુ કાન સ્ટ્પષ્ટ રીતે દેખાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહશેે અને તે ુ ાં જીવાંત પ્રસારણ અને રેકોડીંગ તુનવતસિટીના કાંરોલ રૂમ ખાતે થાય તેવી વ્યવસ્ટ્થા કરવાની રહશેે.

(૨૬) ુ કાનમાાં નોકરો તથા રસોઈયા પખુ્ત વયના રાખવાના રહશેે તેમિ તઓે યોગ્ય પોશાકમાાં આવ ેતે ુ ાં કોન્રાકટરે ધ્યાન રાખવા ુાં રહશેે.

(૨૭) કોન્રાકટરે માંજુરી મળેથી વ મુાાં વ ુ૧૫ કદવસમાાં ુ કાન શરૂ કરવાની રહશેે.

(૨૮) ુ કાનમાાં રાખવામાાં આવતી ચીિવસ્ટ્ ુમાટે કાંપની પ્રોડકના ભાવ તેની અતિકતમ છૂટક કકિંમત થી વ ુલઇ શકાશે નહી.

(૨૯) કોન્રાકટરે જે હે ુમાટે ુ કાન ભાડ ેલીિેલ છે તે તનયત સેવા ુાં બોડન ુ કાનની બહાર લગાવવા ુાં રહશેે. તે તસવાય અન્ય બોડન કૂી શકાશે નહી. તેમિ પોસ્ટ્ટર ચોટાડી શકાશે નહી. ુ કાનની શોભા બગડ ેએ ુાં કાંઈ પણ કરી શકશે નહી.

(૩૦) જયાાં િરૂરી િણાય ત્યાાં સ્ટ્વાસ્ટ્થ્ય તવભાગ/ ફુડ એન્ડ ડ્રગ ુાં લબેોરેટરી ુ ાં પ્રમાણીત સટીફીકેટ રજુ ાં કરવા ુાં રહશેે.

(૩૧) કોન્રાકટરે લાઈટબીલ સમયસર પોતાની રીતે ભરી ખબલ ભયાનની પહોંચ કચેરીને મોકલી આપવાની રહશેે. ખબલ સમયસર ન ભરવાના કારણે કનેતશન કપાઈ િશેતો રીતનેકટ કરાવવાનો ચાર્જ કોન્રાતટરે ભોગવવાનો રહશેે.

(૩૨) કોન્રાતટરે નક્કી થયા િુબ ુાં ુ કાન ુાં ભાડુાં દર માસની ૧૦ (દસ) તારીખ િુીમાાં કચેરીમાાં િમા કરાવવા ુાં રહશેે અથવા તુનવતસિટીના ખાતામાાં િમા કરાવી પહોંચ રજુ કરવાની રહશેે.

Page 6: ½ - rsu.ac.in · i d T]p_i WiaUh: kKZN ° P^Y s\½\h5[ ha[ ^ Wp8dhTp\sD_j8 Xah\h58apJ p ... KbpSs ^ WpDN D^haahWs Ih Ds üh N^ °[sFaahWs^e °bp {z Ds üh N^ °Wï T]h: KZ5k k53

(૩૩) કોન્રાતટર ુ કાનમાાં કોઇપણ જાતના િુારા-વિારા અતે્રની કચેરીની પવૂન માંજુરી તસવાય કરી શકશે નહીં.

(૩૧) કોન્રાકટનો સમયગાળો તુનવતસિટીના સતાિીશો નક્કી કરે તે િુબનો રહશેે.

(૩૨) કોઈ પણ તનણનય લેવાની આખરી સતા તુનવતસિટીના સક્ષમ અતિકારીની રહશેે.

(૩૩) કોન્રાકટર દ્વારા ુ કાનમાાં આગ હોલવવાની તમામ વ્યવસ્ટ્થા (ફાયરસેફટી) રાખવાની રહશેે.

(૩૪) તુનવતસિટી પાસે નીચેના તનણનય લેવાનો અબાતિત અતિકાર રહશેે. તે માટે કોન્રાતટર કોઇપણ જાતનો હક્ક દાવો કરી શકશે નહીં. - સદર ટેન્ડર પ્રકક્રયાને કોઇપણ સ્ટ્તરે રદ કરવી/સ્ટ્થખગત કરવી કે તેમાાં િુારો કરવો. - ટેન્ડર અંગે સ્ટ્પષ્ટતા અથવા વ ુમાકહતી પરુી પાડવા કોઈપણ કોન્રાતટર (બીડર)નો સાંપકન કરી

શકશે. - કોન્રાતટર (બીડર) દ્વારા રજુ કરેલ દસ્ટ્તાવેિની સ્ટ્વતાંત્ર ચકાસણી કરી તેને ક્સ્ટ્વકારી કે નકારી

શકશે.

ઉપર જણાિેિી શરતો ર્ને ર્ાન્ય છે અને તે શરતો ર્ને બધંન કતામ રહશેે, આ શરતોના પાિનર્ા ંક્ાકં પણ ભાગેં થતો જણાયે ર્ારો કોન્રાકટ રદ થિા પાત્ર થશે તે હું જાણુ ંછં અને સ્િીકારં છં અને તેર્ થિાની સપંણૂમ બાહેંધરી આપ ુછં.

કોન્રાકટરની સહી

Page 7: ½ - rsu.ac.in · i d T]p_i WiaUh: kKZN ° P^Y s\½\h5[ ha[ ^ Wp8dhTp\sD_j8 Xah\h58apJ p ... KbpSs ^ WpDN D^haahWs Ih Ds üh N^ °[sFaahWs^e °bp {z Ds üh N^ °Wï T]h: KZ5k k53

અરજદારની વિગત

(િેટર હડે ઉપર)

૧. અરિદાર ુાં નામ :

૨. પત્રવ્યવહાર ુાં સરના ુાં :

૩. િાંિાનો રજીસ્ટ્રેશન નાંબર :

૪. G . :

૫. A :

૬. સાંપકન નાંબર (લેન્ડ લાઈન) :

૭. ઈ-મેઈલ એડ્રેસ :

૮. મોબાઇલ નાંબર :

અરજદારની સહી (અરજદારનુ ંપરંુુ નાર્)

સ્ટ્થળ : તારીખ :

Page 8: ½ - rsu.ac.in · i d T]p_i WiaUh: kKZN ° P^Y s\½\h5[ ha[ ^ Wp8dhTp\sD_j8 Xah\h58apJ p ... KbpSs ^ WpDN D^haahWs Ih Ds üh N^ °[sFaahWs^e °bp {z Ds üh N^ °Wï T]h: KZ5k k53

નાણાકંીય બીડ

(Financial Bid)

આથી અમો રક્ષા શક્તત તુનવતસિટીના લવાડ કેમ્પસ, .ુપો લવાડ, તા.દહગેામ, જી.ગાાંિીનગર ખાતેની નીચે દશાનવેલ શે્રણીની ુ કાનો ભાડા કરારથી લેવા માટે ભાવ આપીએ છીએ.

ુ કાનની શે્રણી શ્રેણી સામે ( ) ની તનશાની કરવી.

ુ કાનમાાં રાખવાના ભાવપત્રકની તવગત

બેંક અને એ.ટી.એમ

બેકરી,ડેરી પ્રોડત્સ અને સ્ટ્વીટ માટન મહત્તમ બજાર ભાવ િુબ

સ્ટ્ટેશનરી અને કુ શોપ મહત્તમ બજાર ભાવ િુબ

સાયકલ રીપેરીંગ પકરતશષ્ટ-૧ િુબ

ડ્રાય તલીનીંગ / લોન્ડ્રી પકરતશષ્ટ-૨ િુબ

મોબાઇલ રીપેરીંગ / કરચાર્જ મહત્તમ બજાર ભાવ િુબ

ગ્રોસરી (કકરયાણા) શોપ મહત્તમ બજાર ભાવ િુબ

દરજી કામ પકરતશષ્ટ-૩ િુબ

દવાની ુ કાન મહત્તમ બજાર ભાવ િુબ

ઝેરોક્ષ / તપ્રન્ટીંગ / કોમ્પ્ ટુર િોબ વકન પકરતશષ્ટ-૪ િુબ

સલનુ / બ્ ટુી પાલનર / કોસ્ટ્મેટીક પકરતશષ્ટ-૫ િુબ

(અ) અમો ટેન્ડર માાં દશાનવેલ શરતો અને તનયમોને આતિન __________ સ્ટ્કેવેર ફુટની એક ુ કાન માટે દર માસે ુલ રૂ. ___________/- (શબ્દોમાાં

___________________________________) માતસક ભાડુાં (વેરા તસવાય) ચકુવવા તૈયાર છીએ.

(બ) અમારા દ્વારા ભાડા તસવાયના અન્ય ચાજર્જસ જેવા કે તવિળી ખબલ, પાણી વેરો અન ેજાળવણી ખચન ( a ntenance C ar e) અલગથી ચકુવવામાાં આવશે.

(ક) ુ કાનના રજીસ્ટ્રેશન માટેની સ્ટ્ટેમ્પ ડ ટુી તેમિ ભાડા કરારનો તમામ ખચન અમો (ભાડા પટે લેનાર) કરી ુાં.

(ડ) ઉપરોતત ભાવ અમારા દ્વારા ટેન્ડરની તમામ બોલીઓ અને શરતોનો ઝીણવટપવૂનક અભ્યાસ કયાન બાદ આપવામાાં આવેલ છે.

(ઈ) અમારા દ્વારા આપેલ ભાવ ૧૮૦ કદવસ િુી માન્ય રહશેે.

અરજદારની સહી (અરજદારનુ ંપરંુુ નાર્)

Page 9: ½ - rsu.ac.in · i d T]p_i WiaUh: kKZN ° P^Y s\½\h5[ ha[ ^ Wp8dhTp\sD_j8 Xah\h58apJ p ... KbpSs ^ WpDN D^haahWs Ih Ds üh N^ °[sFaahWs^e °bp {z Ds üh N^ °Wï T]h: KZ5k k53

J-1 J-2 J-3 J-4 J-5 J-6 J-7

દુકાનના નકશાની વિગત

H-1 H-2 H-3 H-4 Toilet

I-1 I-2 I-3 I-4 I-5 Cafeteria

Page 10: ½ - rsu.ac.in · i d T]p_i WiaUh: kKZN ° P^Y s\½\h5[ ha[ ^ Wp8dhTp\sD_j8 Xah\h58apJ p ... KbpSs ^ WpDN D^haahWs Ih Ds üh N^ °[sFaahWs^e °bp {z Ds üh N^ °Wï T]h: KZ5k k53

પરરવશષ્ટ-૧

સાયકલ કરપેકરિંગની ુ કાન ુાં ભાવપત્રક

ક્રર્ ન ં વિગત ભાિ(ર.) ૧ પાંચર ૧૦/-

૨ બ્રેક કરપેકરિંગ મજૂરી ૧૦/-

૩ બ્રેક કરપેકરિંગ માલસામાન મહત્તમ વેચાણ કકિંમત િુબ

૪ સાયકલ સતવિસ મજૂરી ૧૦૦/-

૫ ટાયર/ટયબુ મહત્તમ વેચાણ કકિંમત િુબ

૬ અન્ય સ્ટ્પેર પાર્ટનસ મહત્તમ વેચાણ કકિંમત િુબ

પરરવશષ્ટ-૨

ડ્રાય તલીનીંગ/લોન્ડ્રીની ુ કાન ુાં ભાવપત્રક

ક્રર્ ન ં વિગત ભાિ(ર.) ૧ એક િોડી શટન િોવાના ૧૦/-

૨ એક િોડી પેન્ટ િોવાના ૧૦/-

૩ એક િોડી શટન ઇસ્ત્રીના ૦૫/-

૪ એક િોડી પેન્ટ ઇસ્ત્રીના ૦૫/-

૫ એક િોડી કપડાાં ડ્રાય તલીનીંગ ૩૦/-

૬ બ્લેઝર ડ્રાય તલીનીંગ ૫૦/-

૭ સાડી/સ્ટ્પેતશયલ ડ્રેસ ૫૦/-

૮ કપડાાં કલર કામ ૧૦૦/-

Page 11: ½ - rsu.ac.in · i d T]p_i WiaUh: kKZN ° P^Y s\½\h5[ ha[ ^ Wp8dhTp\sD_j8 Xah\h58apJ p ... KbpSs ^ WpDN D^haahWs Ih Ds üh N^ °[sFaahWs^e °bp {z Ds üh N^ °Wï T]h: KZ5k k53

પરરવશષ્ટ-૩

દરજીની ુ કાન ુાં ભાવપત્રક

ક્રર્ ન ં વિગત ભાિ(ર.) ૧ એક િોડી પેન્ટ તસલાઇ ૩૦૦/-

૨ એક િોડી શટન તસલાઈ ૨૦૦/-

૩ બ્લેઝર ૧૨૨૫/-

૪ ડ્રેસની તસલાઇ ૨૫૦/-

૫ તુનફોમન ડ્રેસ ૫૦૦/-

પરરવશષ્ટ-૪

ઝેરોક્ષ/ તપ્રિંન્ટીગ/કોમ્પ્ ટુર િોબ વકન ુ કાન ુાં ભાવપત્રક

ક્રર્ ન ં વિગત ભાિ(ર.) એક પેજ

૧ A4 સાઇઝ ઝેરોક્ષ ૦.૫૦/-

૨ A4 સાઇઝ કલર ઝેરોક્ષ ૧૦/-

૩ લીગલ સાઇઝ ઝેરોક્ષ ૦૨/-

૪ લીગલ સાઇઝ કલર ઝેરોક્ષ ૨૦/-

૫ કોમ્પ્ ટુર િોબ વકન ૧૫/-

૬ તપ્રિંન્ટીગ ૦૧/-

Page 12: ½ - rsu.ac.in · i d T]p_i WiaUh: kKZN ° P^Y s\½\h5[ ha[ ^ Wp8dhTp\sD_j8 Xah\h58apJ p ... KbpSs ^ WpDN D^haahWs Ih Ds üh N^ °[sFaahWs^e °bp {z Ds üh N^ °Wï T]h: KZ5k k53

પરરવશષ્ટ-૫

સલનૂ/બ્ ટુી પાલનર ની ુ કાન ુાં ભાવપત્રક

ક્રર્ ન ં વિગત(સલનૂ) ભાિ(ર.) ૧ હરે કટીંગ ૫૦/-

૨ શેવીંગ ૨૦/-

૩ ફેશીયલ ૨૦૦/-

૪ હરે કલર ૧૦૦/-

ક્રર્ ન ં વિગત(બ્ ટુી પાલનર) ભાિ(ર.) ૧ ફેશીયલ ૨૦૦/-

૨. આઇ બ્રો ૨૦/-

૩. વેતસ ૭૦/-

૪. હરે કટ ૫૦/-

૫. પેડીક્યોર ૨૦૦/-

૬. મેનીક્યોર ૨૦૦/-

કોસ્ટ્મેટીક એન્ડ બ્ ટુી પ્રોડતટસ મહત્તમ વેચાણ કકિંમત િુબ