વનસ્પતિને ઓળખીએ ધોરણ ૬ વિજ્ઞાન...

Post on 13-Jul-2015

208 Views

Category:

Education

10 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

પીપળોલીમડો

બાવળ

આમલી

ગલુમહોર

તલુસી

જાસદુ

આસોપાલવ

ગલુાબ

આંબો

બારમાસી

વનસ્પતિ

છોડ ક્ષપુ વકૃ્ષ વેલા

સામાન્ય રીિે 5 ફૂટ કરિાાં ઓછીઊંચાઈ ધરાવિી વનસ્પતિઓનેછોડ ગણવામાાં આવે છે.

છોડનુાં પ્રકાાંડ મોટાભાગે કુમળાં કેનબળાં હોય છે. દા. િ. તલુસી,બારમાસી,

સામાન્ય રીિે છોડનુાં આયષુ્ય ઓછાંહોય છે. દા.િ. ઘઉં, જુવાર, બાજરી,બારેમાસ, ગલગોટો, રીંગણ, ટામેટા

િમને જોવા મળિા આ પ્રકારનાછોડની યાદી િૈયાર કરો.

િો અપવાદરૂપે તલુસી જેવા છોડ ઘણા વર્ષોનુાંઆયષુ્ય ધરાવિા હોય છે.

ઘણા છોડમાાં રાંગબેરાંગી ફૂલો આવિાાં હોય છે.દા.િ. ગલુાબ, ગલગોટો વગેરે.

સામાન્ય રીિે 12 થી 15 ફૂટ જેટલીઊંચાઈ ધરાવિી વનસ્પતિઓનેક્ષપુ ગણવામાાં આવે છે.

ક્ષપુનુાં પ્રકાાંડ છોડના પ્રકાાંડ કરિાાંપ્રમાણમાાં મજબિૂ હોય છે. દા.િ.જાસદુ અને કરેણ

ક્ષપુનુાં આયષુ્ય પણ છોડનાઆયષુ્ય કરિાાં વધુ જોવા મળે છે.દા.િ. દાડમ, જાસદુ, સીિાફળ,જામફળ, મહેંદી, કરેણ.

ક્ષપુમાાં જમીનથી થોડી ઊંચાઈપરથી જ ડાળી ફૂટે છે.

સામાન્ય રીિે 15 ફૂટ કરિાાં વધુઊંચાઈ ધરાવિી વનસ્પતિઓનેવકૃ્ષ ગણવામાાં આવે છે. દા.િ.લીમડો, પીપળો, વડ

વકૃ્ષનુાં આયષુ્ય ઘણુાં લાાંબુ હોય છે.દા.િ. લીમડો, વડ, પીપળો

વકૃ્ષનુાં પ્રકાાંડ મજબિૂ હોય છે.દા.િ. લીમડો,વડ, પીપળો

ઘટાદાર વકૃ્ષો છાાંયો આપે છે. દા.િ.લીમડો, જાાંબ,ુ વડ, પીપળો

જે વનસ્પતિઓના પ્રકાાંડ નબળા હોયઅને િે ટટ્ટાર ન રહી શકિા હોય િેવીવનસ્પતિઓને વેલા ગણવામાાં આવેછે. દા.િ. કારેલા અને દ્રાક્ષના વેલા

કેટલાક વેલા જમીન પર પથરાયેલારહિેા હોય છે અને િેમના પર મોટાફળો આવિાાં હોય છે. દા.િ. િડબચૂ

કેટલાક વેલા આસપાસમાાં આધારમળિાાં િેના પર ચડી જાય છે.(આરોહણ કરિાાં હોય છે.) દા.િ.કારેલી, ગળો.

છોડ ક્ષપુ વકૃ્ષ વેલાઓ

બારમાસી જાસદુ લીમડો િડબચૂ

તલુસી કરેણ પીપળો વટાણા

ગલુાબ દાડમ વડ કારેલા

ગલગોટો મહેંદી આંબો દ્રાક્ષ

વનસ્પતિની ઊંચાઈ િથા કદમાાં જેમ તવતવધિા જોવા મળે છે િેમ વનસ્પતિના અંગોમાાં પણ ઘણી તવતવધિા જોવા મળે છે.

આપણી શાળામાાં કે આસપાસ અમકુ નકામા જેવાલાગિા છોડ ઊગી નીકળિા હોય છે. તશક્ષકશ્રીસાથે ચચાા કરી આપણે િે શોધીએ અને તશક્ષકશ્રીકહે િો િે છોડને મળૂ (Root) સહહિ ઉખાડવાનોપ્રયત્ન કરીએ.

િમે ઉખાડેલી વનસ્પતિના મળૂનુાં અવલોકન કરો. આકૃતિમાાં દશાાવ્યા પ્રમાણે જોવા મળિા મળૂને

સહલેાઈથી ઉખાડી શકાિા નથી. સામાન્ય રીિે આવા મળૂ જમીનમાાં ઊંડા હોય છે. િેમાાં કોઈ મખુ્ય મળૂ હોય છે અને ઘણા ઉપમળૂ

જોવા મળે છે. આવા મળૂિાંત્રને સોટીમય મળૂિાંત્રકહે છે.

જે મળૂિાંત્રમાાં એક જાડુાં મખુ્ય મળૂઅને આ મળૂમાાંથી કેટલાાંક શાખા અનેઉપશાખા મળૂ નીકળિા હોય િેનેસોટીમય મળૂિાંત્ર કહે છે.

કઈ કઈ વનસ્પતિમાાં સોટીમયમળૂિાંત્ર જોવા મળે છે ?

તલુસી, બારમાસી, મગનો છોડ,આંબો, લીમડો વગેરે વનસ્પતિમાાંસોટીમય મળૂિાંત્ર હોય છે.

આકૃતિમાાં દશાાવ્યા પ્રમાણે જોવામળિા મળૂ સહલેાઈથી ઉખેડી શકાયછે.

સામાન્ય રીિે આવા મળૂ જમીનમાાંઊંડા હોિા નથી.

િેમાાં કોઈ મખુ્ય મળૂ નથી હોત ુાં પણિાંત ુ જેવા ઘણા નાના મળૂ જોવા મળેછે. આવા મળૂિાંત્રને િાંતમુય મળૂિાંત્રકહે છે.

જે મળૂિાંત્રમાાં મખુ્ય મળૂ ન હોય અનેપ્રકાાંડના નીચેના ભાગમાાં ઘણા બધાિાંતઓુ જેવા નાના મળૂ આવેલા હોયિેને િાંતમુય મળૂિાંત્ર કહે છે.

કઈ કઈ વનસ્પતિઓમાાં િ ાંતમુયમળૂિાંત્ર જોવા મળે છે ?

ઘઉં, બાજરી, જુવાર, વાાંસ, નાહરયેળીવગેરે વનસ્પતિમાાં િ ાંતમુય મળૂિાંત્રહોય છે.

મળૂિાંત્ર

સોટીમય મળૂિાંત્ર

િાંતમુય મળૂિાંત્ર

મોટાભાગની વનસ્પતિઓના પ્રકાાંડઊભા રહી શકે િેવા ટટ્ટાર હોય છે.

દા.િ. ગલુાબ, લીમડો, બારમાસી,જાસદુ, આંબો

કેટલીક વેલા પ્રકારની વનસ્પતિઓકોઈનો આધાર લઇ િેના પરઆરોહણ કરિી હોય છે. દા.િ. વાલનોવેલો, દ્રાક્ષનો વેલો

કેટલાક આરોહી પ્રકાાંડ આરોહણ માટેખાસ સ્પસ્પ્રિંગ જેવા િાંતઓુ (પ્રકાાંડસતૂ્ર)ધરાવે છે. દા.િ. દ્રાક્ષ–કારેલાના વેલા

કેટલાક વેલાઓ પોિે જ આધારનીઆસપાસ વીંટળાઈને ઉપર ચડિાહોય છે. દા.િ. વાલનો વેલો

િમે મેદાનમાાં કે બગીચામાાં ઊગીનીકળિી ધરો (ઘટોડી) જોઈ હશે.

િેનુાં પ્રકાાંડ જમીન પર ફેલાય છે અનેથોડા થોડા અંિરે િેના મળૂ જમીનમાાંઉિરિા હોય છે.

આવા પ્રકાાંડને તવસપી પ્રકાાંડ કહે છે. બ્રાહ્મી પણ મેદાનમાાં જ ઊગી

નીકળિી તવસપી પ્રકાાંડ ધરાવિીવનસ્પતિ છે.

આવી અન્ય વનસ્પતિ શોધી િમારાતશક્ષકશ્રીને બિાવો.

બટાટા, આદુ હળદર, અળવી કેસરુણનુાં અવલોકન કરો.

િમને િેમાાં ગાાંઠો જોવા મળે છે ? ગાાંઠ પર હહરિકણતવહીન પણો

(શલ્કપણો) જોવા મળે છે. આથી િે જમીનમાાં હોવા છિાાં મળૂ

નથી પણ પ્રકાાંડ છે. આવા પ્રકાાંડ જમીનની અંદર જોવા

મળિા હોવાથી િેમને ભતૂમગિ પ્રકાાંડકહે છે.

િે ખોરાકનો સાંગ્રહ કરિા પ્રકાાંડ છે.

પ્રકાાંડ

ટટ્ટાર પ્રકાાંડ આરોહી પ્રકાાંડ તવસપી પ્રકાાંડ ભતૂમગિ પ્રકાાંડ

પણા

સાદુાં પણા સાંયકુ્િ પણા

આપણી આસપાસની વનસ્પતિઓનુાંઅવલોકન કરશો િો જોઈ શકશો કેકેટલીક વનસ્પતિઓ સ્વિાંત્ર અને મોટાપણો ધરાવે છે.

જયારે કેટલીક વનસ્પતિઓમાાં નાનીઅને સામસામે ગોઠવાિી પાાંદડીઓજોવા મળે છે.

ડાળીમાાં થિી કૂાંપળ જેવી રચના પછીજે પણા બને િે નાની નાની પાાંદડીમાાંવહેંચાયેલા હોય િો િે સાંયકુ્િ પણા છેઅને જો િે એક જ પણા હોય િો િેસાદુાં પણા છે.

આ પ્રકારનુાં પણા મોટુાં અને પણાદાંડપર સ્વિાંત્ર રીિે જોડાયેલુાં હોય છે.

કઈ કઈ વનસ્પતિઓમાાં સાદુાં પણાહોય છે ?

વડ. પીપળો, જાસદુ, તલુસી,બારમાસી, આંબો, વગેરેમાાં સાદા પણોહોય છે.

આ પ્રકારનુાં પણા પણાદાંડ પર નાનીનાની પાાંદડીમાાં વહચેાયેલુ હોય છે.

કઈ કઈ વનસ્પતિઓમાાં સ ાંયકુ્િપણા હોય છે ?

ગલુાબ, ગલુમહોર, લીમડો,આમલી, બાવળ વગેરેમાાં સ ાંયકુ્િપણો હોય છે.

બે – ત્રણ પણો િોડી લાવો.િમે લાવેલા પણાને ઊંધુાં કરીને

અવલોકન કરો.ઊંધા રાખેલા પણા પર કાગળ મકૂી

િેના પર પેસ્પન્સલને ત્રાાંસી રાખીઘસીને િેની છાપ મેળવો.

પણામાાં જોવા મળિી દોરા જેવીરચનાઓને તશરા કહવેાય છે અનેિેમની ગોઠવણીને તશરાતવન્યાસકહવેાય છે.

કેટલાક તશરાતવન્યાસનીછાપમાાં જાળી જેવી રચનાજોવા મળશે.

આ તશરાતવન્યાસ એજાલાકાર તશરાતવન્યાસ છે.

કઈ કઈ વનસ્પતિઓમાાંજાલાકાર તશરાતવન્યાસજોવા મળે છે ?

પીપળો, વડ, લીમડો,આંબો, આસોપાલવ, જાસદુવગેરે.

કેટલાક તશરાતવન્યાસની છાપમાાંજાળી પડિી નથી. પરાંત ુતશરાઓ સમાાંિર ગોઠવાયેલીહોય છે.

આવો તશરાતવન્યાસ એ સમાાંિરતશરાતવન્યાસ છે.

કઈ કઈ વનસ્પતિઓમાાંસમાાંિર તશરાતવન્યાસ જોવામળે છે ?

ઘઉં, બાજરી, મકાઈ, કેળ, ઘાસ(દૂવાા), ધરો (ઘટોડી) વગેરે.

આગળની પ્રવતૃિમાાં એકઠાાં કરેલાાં પણોનેચીરી જુઓ.

શુાં બધાાં પણો એકસરખી રીિે ચીરી શકાયછે ?

આડા-અવળાાં ચીરાઈ જિાાં પણોમાાં કેવોતશરાતવન્યાસ જોવા મળે છે ?

આડા-અવળાાં ચીરાઈ જિાાં પણોમાાંજાલાકાર તશરાતવન્યાસ જોવા મળે છે.

સીધાાં ચીરી શકાિા પણોમાાં કેવોતશરાતવન્યાસ જોવા મળે છે ?

સીધાાં ચીરી શકાિા પણોમાાં સમાાંિરતશરાતવન્યાસ જોવા મળે છે.

દ્વિદળી બીજ ધરાવિી વનસ્પતિના પણોમાાં કયાપ્રકારનો તશરાતવન્યાસ જોવા મળે છે ?

િે વનસ્પતિમાાં કયા પ્રકારનુાં મળૂિાંત્ર હોય છે ?એકદળી બીજ ધરાવિી વનસ્પતિના પણોમાાં કયા

પ્રકારનો તશરાતવન્યાસ જોવા મળે છે ? િે વનસ્પતિમાાં કયા પ્રકારનુાં મળૂિાંત્ર હોય છે ?

ખોરાક િરીકે દા.િ. ઘઉં, ચોખા,મગ, તવુેર, શાકભાજી, ફળો

કાપડ બનાવવામાાં દા.િ.કપાસ, શણ

િેલ ઉત્પાદનમાાં દા.િ. મગફળી,િલ, રાયડો, સોયાબીન

ઔર્ષધ િરીકે દા.િ. અરડસૂી,તલુસી, આદુ, અજમો

ગહૃ સશુોભનમાાં દા.િ. ગલુાબ,હજારીવેલ, બોગનવેલ

તલુસી

અરડસૂી

આદુ

હળદર

અજમો

લીમડો

લતવિંગ

હહિંગ

લસણ

જાયફળ

જેઠીમધ

સપાગાંધા

જાાંબુ

ક્રમ ઔષધીય વનસ્પતિ

ઉપયોગી અંગનુું નામ ઉપયોગ ઉપયોગની

રીિ

1

2

3

4

5

6

આપણા ગામ/શહરેના વડીલો, કુટુાંબીજનો, વૈદ, ડોક્ટર,આરોગ્યકારો, તશક્ષકો..... બધાને મળી અને શાળાનીલાઈબ્રેરીના પસુ્િકોમાાં જોઈએ કે કઈ કઈ વનસ્પતિઓઔર્ષધ િરીકે ઉપયોગી છે િેની યાદી બનાવીએ

સાદા પણોની પણાપોથી િૈયાર કરો.

સાંયકુ્િ પણોની પણાપોથી િૈયાર કરો.

સમાાંિર તશરાતવન્યાસ ધરાવિાાં પણોની પણાપોથી િૈયાર કરો.

જાલાકાર તશરાતવન્યાસ ધરાવિાાં પણોની પણાપોથી િૈયાર કરો.

ગામમાાં જોવા મળિા છોડ, ક્ષપુ, વકૃ્ષ અને વેલાની યાદી િૈયાર કરો.

તમત્રો આ પ્રકરણનુાં મલૂ્યાાંકન કરવા માટેનીસ્પક્વઝ ડાઉનલોડ કરવા માટે નીચેની લલિંક પરક્ક્લક કરો અને આપના પ્રતિભાવો અચકૂ આપો

top related