gujarat general information part - 2

Post on 08-Apr-2017

141 Views

Category:

Education

55 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

ગુજરાતનંુ ભૂપૃષ્ઠ – ગુજરાતની સામાન્ય માહિ�તી ભાગ ર

૧. દરિરયા કિ�નારાનો પ્રદેશ અને રણકિ�સ્તાર. ગુજરાતનો દરિરયા હિ�નારો આશરે ૧૬૦૦ હિ�. મીનો છે.

જેમાં �ચ્છ ૪૦૬ હિ�. મી દરિરયાઇ ભાગ ઘરાવે છે.

૪૦૬

જેમાં સૌરાષ્ટ્ર ૮૪૩ હિ�. મી દરિરયાઇ ભાગ ઘરાવે છે.

સૌરાષ્ટ્ર 853 કિ�.મી.

જેમાં તળ ગુજરાત ૩૫૧ હિ�. મી દરિરયાઇ ભાગ ઘરાવે છે.

તળ

ગુજરાત૩૫૧ હિ�.મી

ગુજરાતમાં સૌરાષ્ટ્ર દક્ષિ)ણને બાદ �રતા ગુજરાતનો દરિરયાઇ હિ�નારો સામાન્ય રીતે �ાદવ હિ�ચડ વાળો છે.

�ચ્છમાં લખ૫ત થી જખૌ સુઘીના �ાદવ �ીચડવાળો હિવસ્તારછે.

આ હિવસ્તારમાં ક્ષિસરક્રી�, �ોરીક્રી�, ગોડીયા ક્રી� જેવી નાળો આવેલી છે.

�ોરીનાળ સિસંઘુ નદીના લુપ્ત પૂવ8 મુખનો અવશેષ મનાય છે.

�ચ્છનો હિ�નારો સમુદ્રમાંથી ખંડીય છાજલીના ઉંચ�ાવથી થયોછે.

�ાદવ હિ�ચડની રચના �ચ્છના મોટા રણમાંથી આવેલો �ાં૫ એ�ત્ર થવાથી થયેલી છે.

જખૌ થી માંડવી વચ્ચેના રેતાળ ટે�રીના બનેલા હિ�નારા પાછળલગુનની રચના થયેલી જેોવા મળે છે.

માંડવીથી �ંડલા વચ્ચેના �ાદવ- �ીચડવાળા હિ�નારા હિવસ્તારમાં મેન્ગુ્રવનો હિવ�ાસ થયો છે.

મેન્ગુ્રવનો હિવ�ાસ

�ચ્છના રણથી ઓખા સુઘીનો જોમનગરનો હિ�નારો મેન્ગુ્રવ અને ૫રવાળાના ટાપુઓ માટે જોણીતો છે.

અ�ીં હિપરોટન, બેટદ્વાર�ા, નોરાબેટ, ભેડાબેટ વગેરે ટાપુઓ આવેલા છે.

બેટદ્વાર�ા

મોરાબેટ

દ્વાર�ા થી વેરાવળ સુઘીનો પશ્ચિEમ સૌરાષ્ટ્રનો હિ�નારો તદન સીઘો અને હિવક્ષિશષ્ટ પ્ર�ારની રેતીનો બનેલો છે.

અ�ીં માણાવદર થી નવીબંદર વચ્ચેના નીચાણવાળા ભાગને ઘેડ તરી�ે ઓળખવામાં આવે છે.

ભાવનગરનાં હિ�નારે પીરમબેટ, માલબેન્�, સુલતાનપુર, જેગરીબેટ છે.

સાબરમતી ખંભાતના અખાતમાં જયા મળે છે તે �ોપાલીની ખાડી તરી�ે ઓળખાય છે.

ખંભાતના અખાતમાં નમ( દાનંુ મુખ ૨૪ કિ�.મી. ૫�ોળુ છે તેનેઆલિલયાબેટ આવેલો છે.

�ચ્છના રણને બે ભાગમાં વ�ંેચવામાં આવ્યંુ છે એ� નાનંુ રણ અને મોટંુ રણ

�ચ્છના રણ રેતાળ નથી ૫રંતુ ખારાપાટના વેરાન પ્રદેશો છે. નાના રણના હિવસ્તારો ટીબા તરી�ે ઓળખવામાં આવે છે. નાના રણમાં ઉત્તર ગુજરાતની નદીઓ સમાઇ જોય છે. (બનાસ, સરસ્વતી, મચ્છુ, બ્રા�મતી, ફાલ્કુ વગેરે)

top related