digital setu gujarati

12
DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT ડીઝીટલ સેતુ ોજેકટ તુત કતા નાગરાજન એમ (IAS) લા િવકાસ અિધકારી સાબરકાંઠા લા પંચાયત િહમતનગર

Upload: ddo-sabarkantha

Post on 05-Jul-2015

112 views

Category:

Government & Nonprofit


39 download

DESCRIPTION

DIGITAL SETU PRAPOSAL GUJARATI.

TRANSCRIPT

Page 1: Digital setu  gujarati

DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT

ડીઝીટલ સેત ુપર્ોજેકટ

પર્સ્ તતુ કતાર્ નાગરાજન એમ (IAS)

જીલ્ લા િવકાસ અિધકારી સાબરકાંઠા જીલ્ લા પંચાયત

િહમતનગર

Page 2: Digital setu  gujarati

DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT

ભારતના વડાપર્ધાન માનનીય ી નરેન્ દભાઇ મોદીએ લોકસભામાં તેમના પહેલા વકતવ્ યમાં દરેક ગામમાં ઇન્ ટરનેટ સુિવધા ઉભી કરવાની વાત કરી હતી. ત્ યાર પછી ૧પમી ઓગસ્ ટ-ર૦૧૪ ના રોજ લાલકીલ્ લા ઉપરથી કરેલ પર્વચનમાં પણ ભારતને !! Digital India !!

બનાવવા માટે જન સમુદાયને આહવાન કરેલ હતંુ.

ગુજરાતના માનનીય મુખ્ યમંતર્ી ી ીમિત આનંદીબેન પટેલ ધ્ વારા !! ગિતશીલ ગુજરાત લ ય ૧૦૦ િદવસ!! અંતગર્ત ગુજરાતની પ૦૦ શાળાઓને સ્ માટર્ શાળાઓ બનાવવાનુ ંનકકી કરેલ છે, અને જીલ્ લા કક્ષાએ જીલ્ લા પંચાયત સાબરકાંઠા ધ્ વારા પુંસરી ગર્ામ પંચાયતની જેમ ૩૦ ગર્ામ પંચાયતોને વાઇફાઇ ઇન્ ટરનેટ સુિવધાથી સજજ કરવા માટે માનનીય મુખ્ ય મંતર્ી ીને િવડીયો કોન્ ફરન્ સમાં બાંહેધરી આપેલ છે.

વષર્ ર૦૧૪ ના અંતમાં ભારતીય ઇન્ ટરનેટ યુઝરની સંખ્ યા અમેરીકા કરતા વધુ હશે તે પર્કારની સંભાવના ન્ યુઝ પેપરમાં દશાર્વવામાં આવેલ છે.

ભારતીય રેલ મંતર્ાલય ધ્ વારા ઓફીસ ઓન વ્ હીલ્ સ પર્ોજેકટ અંતગર્ત ચાલતી ટેર્નમાં વાઇફાઇ ઇન્ ટરનેટ સુિવધા આપવાનું રેલ્ વે બજેટમાં જાહેરાત કરેલ છે અને તેની કામગીરી પણ શરૂ કરેલ છે.

ભારત સરકારના આઇ.ટી િવભાગ ધ્ વારા નેશનલ ઓપ્ ટીકલ ફાઇબર નેટવર્ક (NOFN) ધ્ વારા ર૦૧૭ સુધીમાં દશેની ર.પ૦ લાખ ગર્ામ પંચાયતોમાં બર્ોડબેન્ ડ ઇન્ ટરનેટ

સુિવધા આપવાનું નકકી કરેલ છે.

વાઇફાઇ ઇન્ ટરનેટ વાપરવા માટે સ્ માટર્ફોનની ક મત રૂપીયા ર૦૦૦/- કરતા ંઓછી થઇ ગયેલ છે.

હાલ અમદાવાદ શહેરમાં જન સમુદાય ફોર-જી ઈન્ટરનેટ સેવાનો િવના મુલ્યે લાભ લઇ રહી છે. જેની સામે ખેડબર્હ્મા અને િવજયનગર જેવા આિદજાતી િવસ્ તારોમાં ટુ જી મોબાઇલ સેવા પણ યોગ્ ય રીતે મળતી નથી

સાંપર્ત સમયમાં સરકારના િવિવધ િવભાગોમાં એમ-ગવનર્ન્સ અને ઈ-ગવનર્ન્સનું અમલીકરણ ખૂબજ ઝડપથી થઇ રહંુ્ય છે અન ેસમયની આ માંગને પહ ચી વળવા આપણા તમામ

પવૂર્ભિૂમકા :

Page 3: Digital setu  gujarati

DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT

સરકારી કમર્ચારીઓ અધ્ યતન ટેકનોલોજી અપનાવે અને દુિનયા સાથે કદમ મેળવી ચાલે તો તેઓની કાયર્ક્ષમતા અને કાયર્દક્ષતામાં વધારો થાય અને “ગુડ ગવનર્ન્સ” નો ખ્ યાલ પિરપૂણર્ થાય.

ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ જીલ્લા પંચાયત સાબરકાંઠાએ “ડીઝીટલ સેત”ુ પર્ોજેકટ અંતગર્ત ઇન્ટરનેટ સેવા આપવાનું નક્કી કરેલ છે. આ ડીજીટલ સેતુ પર્ોજેકટ પબ્લીક પર્ાઈવેટ પાટર્નરશીપ મોડેલ પર આધાિરત છે. જેમાં ગર્ામ પંચાયત અને સખીમંડળની ભાગીદારીનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

હાલમાં ખેડબર્હમા તાલુકાની ૩૨ ગર્ામ પંચાયતોમાં “ડીઝીટલ સેત”ુ પર્ોજેકટ અંતગર્ત ૨૦૦ કનેકશન આપેલ છે.

અન્ ય તાલુકાઓને “ડીઝીટલ સેત”ુ પર્ોજેકટમાં આવરી લેવા માટે ૩ (તર્ણ) ટાવર ઉભા કરવમાં આવેલ છે અને કામગીરી કાયર્રત છે.

ગુજરાતના માનનીય મુખ્ યમંતર્ી ી ીમિત આનંદીબેન પટેલ ધ્ વારા !! ગિતશીલ ગુજરાત લ ય ૧૦૦ િદવસ ફસે-ર !! અંતગર્ત જીલ્ લાના ૧૦૦ ગામોને વાઇફાઇ ઇન્ ટરનેટ સુિવધાથી સજજ કરવા માટે જીલ્ લા િવકાસ અિધકારી ી સાબરકાંઠા ધ્ વારા માનનીય મુખ્ ય મંતર્ી ીને િવડીયો કોન્ ફરન્ સમાં બાંહેધરી આપેલ છે.

બેરોજગાર યવુકો માટ ેપોશીના અને િવજયનગર જેવા આિદવાસી અને અંતરીયાળ િવસ્ તારમાં રહેતા બેરોજગાર િશિક્ષ ત યુવક-યુવતીઓને GPSC અને ગૌણસેવા પસંદગી મંડળ અને પંચાયત સેવા પસંદગી મંડળ તેમજ સરકાર ી ધ્ વારા લેવાતી અન્ ય ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે ૩૦ થી ૪૦ કી.મી આવી સાયબરકાફેમાં આખો િદવસ બેસી અંદાજીત ૪૦૦ થી પ૦૦ રૂપીયાનો ખચર્ કરી અરજી કરવી પડે છે.

આ પર્ોજેકટના માધ્ યમથી ગર્ામ પંચાયતમાંથી અથવા પોતાના ઘરે ઇન્ ટરનેટ કનેકશન લઇ સરળતાથી અરજી કરી શકે છે. િવિવધ ક્ષેતર્ોમાં કારિકદી અંગેનું માગર્દશર્ન મેળવી શકે છે.

ખેડતૂો માટ ેઅંતરીયાળ િવસ્ તારના ખેડૂતો પોતાનો પાક લઇ નજીકના એ.પી.એમ.સી.મા પહોચે છે ત્ યારે જે ભાવ ચાલતા હોય છે તે ભાવે ફરીજીયાત વેચાણ કરવુ પડે છે. જેનાથી ખેડુતને પાકનું યોગ્ ય વળતર મળવાની સંભાવના બહુ ઓછી છે.

એ.પી.એમ.સી.માં ચાલતાં ભાવોની માિહતી ગામમાંજ ખેડૂતને મળી શકે છે. જેથી ખેડૂતે કયા એ.પી.એમ.સી. માં શંુ ભાવ છે તેની ખાતર્ી કરી શક ે છે. અને સારો નફો મેળવી શકે છે. કૃિષ િવષયક માિહતી અને આબોહવાની માિહતી સરળતાથી મળી શકે છે.

ફાયદા

Page 4: Digital setu  gujarati

DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT

િવધાથ ઓ માટે શહેરમાં રહેતા બાળકોન ે તેમના ઘરે ઇન્ ટરનેટ મળવાના કારણે તેમની િશક્ષણ િવષયક માિહતી ઇન્ ટરનેટ ધ્ વારા ગુગલ ઉપરથી મેળવી શેક છે. બીજા, તર્ીજા ધોરણના બાળકો પણ તેમને આપવામાં આવતા નાના પર્ોજકેટ માટે પણ ઇન્ ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. આિદજાતી િવસ્ તારના િવધાથ ઓને િવિવધ સ્ પધાર્ત્ મક પરીક્ષાઓ અંગે માગર્દશનર્ અને ટયુશન માટે દુર શહેરમાં આવવું પડે છે. જેના કારણે સમય અને નાણાંનો વ્ યય થાય છે. જેના લીધે માતા-પીતા પણ પોતાના તેજસ્ વી બાળકને આગળ અભ્ યાસ અથ મોકલી શકતા નથી.

આિદજાિત િવસ્ તારના બાળકો પણ આ રીતે પોતાના ઘરમાં ઇન્ ટરનેટ અથવા ગામમાં વી.સી.ઇ. અથવા સખીમંડળ મારફત ચલાવતા સાયબરકાફે માંથી િવગતો મેળવી શહરેોમાં રહેતા બાળકોની જેમ પોતાના િશક્ષણનું સ્ તર ઉચું લાવી શકે છે. ઇ-એઝયકુશેન પર્ોજેકટ ધ્ વારા જીલ્ લા કક્ષાએ સ્ માટર્કલાસ બનાવી તેનો આિદજાતી િવસ્ તારોમાં ગર્ામ પંચાયત કે શાળાઓમાં વેબ બર્ોડકાસ્ ટ ગ કરી સ્ પધાર્ત્ મક પરીક્ષાઓ અંગે માગર્દશર્ન આપી શકે અને તૈયારી કરવા માટે મદદરૂપ પણ થઇ શકે છે.

આજીવીકાઅંતરીયાળ અને ડુંગરાળ િવસ્ તાર અને તેમાં પણ ખાસ કરીને છેવાડના ગામોમાં વી.સી.ઇ. અથવા સખીમંડળ મોટા શહેરોની જેમ વાઇફાઇ ઇન્ ટરનેટ આપી શકે છે. અને સાયબરકાફે ચલાવી શકે છે.

જીલ્ લાના અંતરીયાળ િવસ્ તાર જેવા કે, ખેડબર્હમા અને િવજયનગર તાલુકાના રાજસ્ થાનની સરહદને અડીને આવેલા ગામોના વી.સી.ઇ. ધ્ વારા સાયબરકાફે ચલાવવા માટે ઇન્ ટરનેટ સુિવધાની માંગણી કરેલ છે.

આરોગ્ ય અન ેપોષણ િવષય સેવાઓ હાલના સમયમાં આિદજાિત િવસ્ તારના લોકોને હદય રોગ અને અન્ ય ઇમરજન્ સીમાં લેબોરેટરી અને સારવાર કરાવવા માટે ૪૦ થી પ૦ કી.મી. દુર સેવા લેવા આવવંુ પડે છે. જેના કારણે સમયસર સારવાર ન મળવાથી દદ નું મુત્ યુ પણ થાય છે અને મુત્ યુનંુ પર્માણ પણ વધે છે.

રીમોટ કન્ સલ્ ટ ગ પર્ોજેકટ ધ્ વારા અંતરીયાળ િવસ્ તારના પર્ાથિમક આરોગ્ ય કેન્ દર્ો અને સામૂિહક આરોગ્ ય કેન્ દર્ોન ે શહેરની સ્ પેશીયાલીસ્ ટ અને મલ્ ટી સ્ પેશીયાલીસ્ ટ હોસ્ પીટલો જેવી કે, એપોલો સાથે જોડાણ કરી િવડીયો કોન્ ફરન્ સ કે, મોબાઇલ એપ્ લીકેશન ધ્ વારા સીધો સંવાદ કરી દદ ને યોગ્ ય સારવાર સમયસર આપી શકાય. આ ઉપરાતં ક્ષેતર્ીય આરોગ્ ય કમર્ચારી ધ્ વારા દદ માં ઉદભવેલા િવિવધ િચન્ હોના ફોટા પાડી આરોગ્ ય કને્ દ ઉપર વોટસઅપ ધ્ વારા મોકલી ડાર્કટરની સલાહ મેળવી યોગ્ ય િનદાન કરી સારવાર આપી શકે છે. અથવા જરૂર પડે સંદભર્ સેવા માટે મોકલી શકે છે.

Page 5: Digital setu  gujarati

DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT

જન સમદુાય હાલના સમયમાં આિદજાતી િવસ્ તારોમાં સરકાર ીની િવિવધ યોજનાઓ અને કાયર્કર્મો િવશેની જાણકારી માટે યોગ્ ય િવકલ્ પ નથી. જેથી કરીને જન સમુદાય સરકાર ીના અથાર્ગ પર્યત્ નો કરવા છતાં તેમને મળતા િવિવધ લાભોથી વંિચત રહે છે.

આ પર્ોજેકટ ધ્ વારા સરકાર ીની િવિવધ યોજનાઓ અને કાયર્કર્ોમનંુ િવડીયો કોન્ ફરન્ સના માધ્ યમથી ગર્ામ પંચાયતમાં સીધુ કે રેકોડ ગ કરેલ પર્સારણ કરી જન સમુદાયમાં જાગૃિત લાવી શકાય છે. અને લોકો સાથે િવડીયો કોન્ ફરન્ સથી સીધો સંવાદ કરી પર્શ્ નોનું િનરાકરણ તેમના ગામમાં જ આપી શકાય છે.

આ નેટવર્કના માધ્ યમથી દરેક ગામમાં ઇન્ ટરનેટ સુિવધા ઉભી કરી શકાય આ ઉપરાંત આજ નેટવકર્નો ઉપયોગ કરી ઇન્ ટર્ાનેટ (Intranet) સુિવધા ધ્ વારા તાલુકા /

જીલ્ લા અને રાજયના િવિવધ િવભાગોની કચેરીઓને એકબીજા સાથે જોડી શકાય છે. અને GSWAN મા ચાલતી િવિવધ સેવાઓ અને સોફટર્વેર આ નેટવકર્ મારફતે પણ

ચલાવી શકાય છે. જેથી કરીને એમ- ગવનર્ન્ સ અને ઇ- ગવનર્ન્ સ ધ્ વારા વહીવટમાં સરળતા ઉભી થઇ શકે છે.

હાલ ગર્ામ પંચાયતમાં સેટેલાઇટ ધ્ વારા ચાલતી ઇ-ગર્ામ િવશ્ વ ગર્ામ સેવા માટે મળતી ઇન્ ટરનેટ બેન્ ડવીથ ઓછી છે અને આ પર્કારની સેવા ઘણી ખચાર્ળ પણ છે. ડીજીટલ સેતુ ઇ-ગર્ામ િવશ્ વ ગર્ામને વધુ બેન્ ડવીથ પુરી પાડી શકશે.

આ િસવાય જીલ્ લા કક્ષાના નવતર ઇ-ગવનર્ન્ સ અને એમ- ગવનર્ન્ સ પર્યોગો જેવા કે, o મોબાઇલ ઇન્ સ્ પેકશન સીસ્ ટમ, o કોલ ટુ એકશન હેલ્ થ સીસ્ ટમ o મમતા સેતુ ( સગભાર્, ધાતર્ી અને તરૂણીઓ માટેની હેલ્ પ લાઇન) o િકસાન સેતુ ( ખેડૂતો માટેની હેલ્ પલાઇન ) o ઇ- િશક્ષક પોટર્લ (પર્ાથિમક િશક્ષકોનું સોશીયલ નેટવર્ક), o સ્ વાસ્ થ્ ય સંવેદના સેના (અધ્ યતન ટેકનોલોજીના ઉપયોગ ધ્ વારા આરોગ્ ય િશક્ષણ)

o એમ-આશા (આશા ધ્ વારા આપેલ આરોગ્ ય િવષયક સેવાની સીધી એન્ ટર્ી) o મહાત્ મા ગાંધી સ્ વચ્ છતા અિભયાન પોટર્લ o પર્ધાનમંતર્ી જનધન યોજના પોટર્લ o પર્ોજેકટ મેનેજમેન્ ટ (યોજનાઓનું અમલીકરણ અને મોનીટર ગ)નું સુચારૂ

અમલીકરણ કરી શકાશે.

ડીજીટલ સતુેનુ ંમહત્ વ

Page 6: Digital setu  gujarati

DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT

આ નેટવર્ક ધ્ વારા જીલ્ લા કક્ષાએ બનાવેલ ડેટાગવ ઇનીશીએટીવ (Datagov)

ચલાવી શકાશે. આ ડેટાગવમાં ઓનલાઇન વેબસાઇટ, મોબાઇલ એપ્ લીકેશન હોસ્ ટ કરી શકાશે અને જીલ્ લાનો તમામ પર્કારનો ડેટા સુરક્ષીત રીતે સંગર્હ કરી શકાશે.

એકજ વાર રોકાણ કયાર્ બાદ આ સુિવધાનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકાય છે. ફર્ી સ્ કેટમ હોવાથી આ સુિવધા ઉપલબ્ ધ કરવા માટે કોઇ લાઇસન્ સ લેવાની જરૂર ન

હોવાથી આ પર્ોજેકટ ના ખચર્માં ઘટાડો થાય છે. IIT Kanpur ધ્ વારા થયેલ સંશોધનમાં આ પર્કારના પર્ોજેકટની ભલામણ કરલે છે.

ગર્ામ પંચાયત ધ્ વારા વાઇફાઇ ઇન્ ટરનેટ સુિવધા આપવાથી ગર્ામ પંચાયતને વધારાની આવક ઉભી થઇ શકે છે. જેથી કરીન ેગર્ામ પંચાયત આ આવકમાંથી ગર્ામ િવકાસના અન્ ય કામો કરી શકે જેથી કરીને જન સમુદાયમાં ગર્ામ પંચાયતની એક આગવી ઓળખ ઉભી થશ.ે

આ નેટવર્કનો ઉપયોગ કરી સખીમંડળ પણ વાઇફાઇ ઇન્ ટરનેટ સેવા ગર્ામ્ ય િવસ્ તારોમાં આપી શકે છે. જેથી કરીન ેસખીમંડળોને પણ પર્ોત્ સાહીત કરી શકાય છે.

આિદજાતી િવસ્ તારમાં જે શાળઓ આવેલી છે તેમાં ઓનલાઇન મોનીટર ગ થઇ શકે છે.

શાળાના ઓરડાઓ અને આંગણવાડીઓમાં પણ CCTV કેમેરા ધ્ વારા ઓનલાઇન

મોનીટર ગ કરી શકાશે.

આિદજાતી િવસ્ તારની મિહલાઓને પર્િતદીન એક કલાક િવના મલુ્ ય ે વાઇફાઇ ઇન્ ટરનેટ સુિવધા આપી શકાય.

મજરા થી ખેરોજ સુધી (૧૦૦ કી.મી )ના હાઇવેને િવશ્ વનો સૌથી લાંબો ફર્ી ઇન્ ટરનેટ હાઇવે બનાવી શકાય. આ પર્ોજેકટથી ગુજરાતને ઇન્ ફોમશન અન ેટેકનોલોજીના કે્ષતર્માં િવશ્ વમાં આગવી ઓળખ અને પર્િસધ્ ધી મેળવી શકે છે.

ઇ-એઝયકુેશન પર્ોજેકટ ધ્ વારા જી.પી.એસ.સી., યુ.પી.એ.સસી, મેડીકલ અને એન્ જીનીયર ગ માટેની સ્ પધાર્ત્ મક પરીક્ષાઓ માટે ઓનલાઇન કોચ ગ આપી શકાય.

અંતરીયાળ અને બોડર્રના ગમોમાં ઇન્ ટરનેટ બર્ાઉ ગ સેન્ ટર બનાવી લાઇવલીહુડ પર્મોશનનો પર્ોજેકટ કરી શકાય.

રીમોટ કન્ સલ્ ટ ગ પર્ોજેકટ ધ્ વારા અંતરીયાળ િવસ્ તારના પર્ાથિમક આરોગ્ ય કેન્ દર્ો અને સામૂિહક આરોગ્ ય કને્ દર્ોને શહેરની સ્ પેશીયાલીસ્ ટ અને મલ્ ટી સ્ પેશીયાલીસ્ ટ હોસ્ પીટલો જેવી કે, એપોલો સાથે જોડાણ કરી િવડીયો કોન્ ફરન્ સ કે, મોબાઇલ

સિુચત નવી યોજનાઓ

Page 7: Digital setu  gujarati

DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT

એપ્ લીકેશન ધ્ વારા સીધો સંવાદ કરી દદ ને યોગ્ ય સારવાર સમયસર આપી શકાય. દા.ત. ઇ.સી.જી. (ECG) સેવા.

આમ ડીજીટલ સેતુ પર્ોજેક્ટ તમામ વગર્ની જનતાને સ્પશ છે અને આજના સમયની એ માંગ પણ છે. ડીજીટલ સેતુ એ શહેર અને ગામને અધ્ યતન ટેકનોલોજીથી જોડવા માટેનું અને Rural – Urban Divide અને Digital

Divide સામેની જંગમાં અિત મહત્ વનું પગલુ છે.

Page 8: Digital setu  gujarati

DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT

100 ટ ુ ંટાવર

દં ાલ પી.એચ.સી

100 ટ ુ ંટાવર

ડ વાઇઝ સાથે દરોલ

પી.એચ.સી

પી.એચ.સી

Page 9: Digital setu  gujarati

DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT

Page 10: Digital setu  gujarati

DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT

Page 11: Digital setu  gujarati

DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT

Page 12: Digital setu  gujarati

DIGITAL SETU PROJECT SABARKANTHA DISTRICT PANCHAYAT

http://anandibenpatel.com/gujarat-cm-smt-anandiben-patel-launches-a-gamut-

of-initiatives-to-digitalise-the-state-at-khedbrahma-sabarkantha/

Link of Digital Setu Video (Wifi Service in Khedbrahma Taluka)

http://www.youtube.com/watch?v=YjIfqo2-QyY