health tips 4
DESCRIPTION
health tipsTRANSCRIPT
ુ દરતનો િનયમ છે ક અ કુ મર બાદ ય તના વાળ સફદ થઈ જ ય છે. પરં ુકટલીકવાર
ખાનપાનની ખોટ આદતો અને અ વુિંશક કારણોથી નાની મરમા ંજ વાળ સફદ થઈ જતા ંહોય છે
અને લોકોની સામે આપણે શરમમા ં કૂાઈ જતા ંહોઈએ છ એ. આ િસવાય પણ વાળ સફદ થવાના ઘણા ં
કારણો હોઈ શક છે.
1. તા આમળાના રસને વાળ માટ અ યતં ણુકાર માનવામા ંઆવે છે. ુ ક આમળાના રૂણ ુ ં
પે ટ બનાવી તેને વાળમા ંલગાવવાથી વાળ કાળા અને િસ ક થઈ ય છે અને સફદ વાળની
સમ યામાથંી ટકારો મળે છે.
2. ૃગંરાજ અને અ ગધંાના ળૂ યા વાળ માટ વરદાન વ પ માનવામા ંઆવે છે. આ ુ ંપે ટ
ના રયેળના તેલમા ંિમ કર વાળમા ંલગાવ ુ ંઅને એક કલાક બાદ નવશેકા પાણીથી વાળને
ધોઈ નાખવા. આનાથી વાળને પોષણ મળશે, વાળમા ંકં ડશિનગ થશે અને વાળ કાળા બનશે.
3. િ ફલા, નીલ અને લોખડંના રુાને 1-1 ચમચી લઈને ૃગંરાજના છોડના રસમા ંિમ કર રાતે
લોખડંના વાસણમા ંપલાળ દ ુ.ં સવાર તેને વાળમા ંલગાવી લે ુ ંઅને વાળ ખુાઈ ય
યારબાદ પાણીથી તેને ધોઈ લે ુ.ં આ ઉપાય કરવાથી સફદ થઈ ગયેલા વાળ પણ કાળા થઈ
જશે અને વાળ હ ધી થશે.
4. સરિસયાના તેલમા ંમીઠા લીમડાના પાનને સાર ર તે ઉકાળ ને તે તેલ ઠં ુ ંથયા પછ વાળમાં
લગાવવાથી વાળ સફદ થશે નહ . આ િસવાય તલ ખાવો અને તલના તેલથી વાળમા ંમાલીશ
કરો. તલનો યોગ વાળને કાળા કરવામા ંવધાર મદદ કર છે.
5. ચણાના લોટ અને દહ ના િમ ણથી વાળ ઓૂ. સફદ વાળ કાળા થવા લાગશે. વાળમા ંઘીથી
મા લશ કરવાથી પણ વાળ સફદ થતા ંઅટક છે અને વાળ લાબંા તથા કાળા થવા લાગે છે. આ
િસવાય શીશમ ુ ંતેલ અને ઓલવ ઓઈલને ૂધીના સૂમા ંમેળવી લો, તેને વાળના ળૂમાં
લગાવો, લગભગ એક કલાક પછ વાળ ઓુ. આ યોગ વાળને સફદ થવાથી અટકાવે છે.
6. સફદવાળને ારય પણ ખચી ન કાઢો, એમ કરવાથી સફદવાળની સં યા વધી ય છે.
સફદવાળ કાઢવા હોય તો કાતરથી કાપી લો ક તેને કાળા કરવાનો ઉપાય કરો. વાળ ધોતા
પહલા માથામા ં ુ ંગળ ુ ંપે ટ લગાવો થી આ ઉપાયથી સફદવાળ કાળા થવા લાગશે.
7. ુ રયાના ુકડા કર તેને કુવી ખાડં લો, યારબાદ કૂો કરલ િમ ણમા ંએટ ુના રયેળ તેલ
નાખંો ક તે ૂબે. આવી ર તે ચાર દવસ ધુી તેલમા ંઆ પાવડર પલાળ રાખો અને પછ આ
િમ ણ એક બોટલમા ંભર લો. આ તેલની માલશ કરવાથી વાળ કાળા રહ છે.
8. દૂના લ અને આમળા, એક સાથે ૂટ -પીસીને ગૂદ બનાવો, તેમા ંએટ ુ ંજ લોખડં ુ ં ણૂ
મેળવીને પીસી લો. તેને વાળમા ંલગાવી કૂાયા પછ ધોઈ નાખંો. આ ુ ંકરવાથી વાળ
સફદમાથંી કાળ અને ુવંાળા થવા લાગશે.
9. મેથી એક એવી શાકભા છે અનેક ણુોથી ભર રુ છે. ન મા મેથી પણ તેના પાન તથા
બીજ પણ બુ ઉપયોગી છે. મેથીને ભોજનમા ંસામેલ કરવાથી તે કંડ શનર ુકામ કર છે.
મેથીના પાણીનો ઉપયોગ વાળ સફદ થતા અટકાવે છે.