latest gandhinagar city news in gujrati

1
2 અમદાવાદ, મંગળવાર, 17 માર, 2015 કૃષિ ભાસકર ભીંડા પાકમાં વાત વસાપનના પગલાં કૃષિ ભાસકર. આણંદ ચરોતરમાં મોટા માણમાંભીંડાની ખેતી થાય છે. ખેડૂતો ભીંડાના પાકથી આરથક સરતા ાપત કરતાં હોય છે. ેકભીંડા પાકમાં રોગ વાતનો ઉપવ વધુ થતો હોઇ કૃરષ રનષણાતો ારા તેના રનયંણ માટે કેટલાક સૂચનો કરવામાં આવયાં છ. ભીંડા : ડૂંખ અને ફળ કોરનારી ઇયળના રનયંણ માટે નર કૂદાની વસતી ઘટાડવા રવા દીઠ 10 ફેરોમોન ેય ગોઠવવા. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ામ અથવા લીંબોળીનું તેલ 40 રમ.રલ. 10 રલટર પાણીમાં રમ કરી છંટકાવ કરવો. કાટપ હાઇોકલોરાઇડ 50% વે.પા. 20 ામ અથવા મેલાથીઓન 50 ઇસી 10 રમ.રલ. 10 રલટપાણીમાં ભેળવી છંટકાવ કરવાથી કાબરી ઇયળનું રનયંણ મળે છે. સફેદમાખી/તડતડયા/મોલો/રપસ/ પાન કથીરીનાં ઉપવ વખતે લીંબોળીની મીંજ 500 ામ અથવા લીંબોળીનુતેલ 50 રમ.રલ. 10 રલટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. બરમાં મળકતી લીમડા આધાડરત દવાઓ 20 રમ.રલ. (1 ઇસી) થી 40 રમ.રલ. (0.15 ઇસી) 10 રલટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સફેદમાખી અને રપસનો ઉપવ વધારે જણાય તો એસીફેટ 75 એનસપી 10 ામ રતઅથવા ાઇઝોફોસ 40 ઇસી 25 રમ.રલ. અથવા એસીટામીીડ 20 એસ પી 3 ામ રત 10 રલટર પાણીમાં તેમજ મોલો અને તડતડયાંના ઉપવની તીતા વધતી જણાય અને મયમાા વટાવે તયારે મોનોોટોફોસ 36 એસએલ 10 રમરલ, ડાયારમથોએટ 30 ઇસી 10 રમ.રલ. રમથાઇલ-ઓ-ડીમેટોન 25 થી 10 રમ.રલ., ઇમીડાકલોીડ 17.5 એસએલ 4 રમ.રલ. થાયામેથોકઝામ 25 ડબલયુ 3 ામ પૈકી કોઇપણ એક દવા 10 રલટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. ડાયકોફોલ 18.5 ઇસી 16 રમ.રલ. ઇથીઓન 50 ઇસસી 10 રમ.રલ. ડાયફે નથુરોન 50 એસસી 10 રમ.રલ. ફેનાઝાકવીન 10 ઇસી 10 રમ.રલ. સલફર 50% વેપા 25 ામ પૈકીકોઇપણ એક દવા 10 રલટર પાણીમાં રમરત કરી છંટકાવ કરવાથી રોગનું રનયંણ થઇ શકે છે. સખત ઠંડી અને કમોસમી વરસાદના પગલે ઘના પાકને થયેલો ફાયદો : કાપણી સમયે વરસાદ ન પડતો સારા ઉતારાની આશાથી ખેડૂતો ખુશ : 10 ષદવસમાં ઘના પાકની કાપણી શરુ કરાશ કૃષિ ભાસકર. ખંભાત ચરોતરમાં ઘનો પાક રતમ તબામાં છે. આણંદ રજલલામાં સખત ઠંડી અને કમોસમી વરસાદના પગલે ભાલ પંથકમાં ઘનો પાક મહોરી ઉઠયો છે. 10 થી 15 રદવસ પછી મોટા માણમાં ઘની કપની શરુ થશે. ખંભાત – તારાપુર તાલુકામાં ચાલુ વષ ઘમાં ઉતપાદન વધુ થાય તેવી આશા બંધાઈ છે. જેને પગલે ખેડૂતોના ચહેરા ાર ખુશી વા મળી રહી છે. ખેતીવાડી ઉતપનન બર સરમરતના ડડરેકટર મહેશભાઈ રાવલે જણાવયું હતું કે ‘ચાલુ વષ મોડા વરસાદને કારણે ડાંગરની કાપણી દેવદીવાળી સુધી ચાલી રહી હતી. કે,નવેમબર અને ડસેમબરમાં 100 ટકા રવસતારોમાં ઘનું વાવેતર થઈ ચુકયું હતું.ચાલુ વષ 70 હરહેકટર કુલ લાના ઘઉના વાવેતર સામે એકલા ખંભાત- તારાપુર તાલુકામાં 45 હાજર હેકટરમાં ઘઉની રોપણી થઈછે.જગત વષ કરતા 500 હેકટર વધુ છે. ભાલ પંથકમાં હાલ પાણીની સુરવધા પણ ઉપલબધ છે.જેને કારણે ભાલ, ચરોતર અને કાંઠા ણેય રવસતારમાં રશયાળુ પાક ઘ મહોરી ઉઠયાં છે.’ હાલમાં ઘને માફક 12 થી 14 ડડી તાપમાન જળવાયેલુછે. ઘના ારં રભક તબા ઠંડી ખુબ જ ઉપકારક સારબત થાય છે. ભારલયા ઘનો સીધો સંબંધ ઠંડી સાથે છે. જેટલી ઠંડી વધુ તેટલું ઉતપાદન વધું થાય છે. ખેડૂતો ઠંડીને પગલે ખુશખુશાલ વા મળી રહાં છે. મીતલી ગામના ખેડૂત રણતરસંહ બારડે જણાવયું હતું કે છેલલે માવઠું થતા થોડી મુશકેલી ઉભી થઈ હતી.પરંતુ કપની સમય દુર હોય નુકશાન થયું નથી.‘ખંભાત – તારાપુર, ધોળકા, ધંધૂકાની ચાર તાલુકાની સીમારેખામાં ભાલ રવસતારવસતય છે.ગત વષ કરતા વધુ ઉતપાદનની આશા છે. ભાલ બે રજલામાં વહચાયો હોવા છતાં ભારલયા ઘ બંને રજલલાના ખેડૂતોને ડે છે. હાલ ચારેય છેલલા એક મરહનાથી વધુ ઠંડી પડી રહી છે, તેમજ ભેજ પણ છે. આ બંનેને કારણે ઘને મોટો ફાયદો થયો છે. જેને કારણે ઉતારો સારો આવશે.’ અે ઉલલેખનીય છકે, ગયા વષ રપયત ઘનું 61430 અને રબનરપયતમાં 1390 હેકટર જમીનમાં વાવેતર થયું છે. ભાલ પંકમાં ઘનો પાક તૈાર : ઉતપાદન વધશે દેશ – ષવદેશમાં ભાષલયા ઘની માગ ^ વખાત ભાવિા ઘની દેશ – વવદેશમાં માગ રહેતી હોઈ ભાિ પંથકમાં ૪૫ હર હેકર જમીનમાં મોા માણમાં ઘનું વાવેતર કરવામાં આવું છે. હાિ ઠંડીએ ર પકડતાં જ ઘનો પાક મહોરી ઉઠો છે. જેને પગિે રાિુ વ ઘનુઉતપાદન વધું છે.’ > વિજયવિંહ પરમાર , ડરેકર, ખેતીવાડી ઉતપનન બર સવમવત, ખંભાત. કેટલું વાવેતર? તાલુકો વાવેતર (હે.) આણંદ 3800 ઉમરેઠ 1750 બોરિદ 2750 કલાિ 1300 પેટલાદ 5563 િવજા 9800 ખંભાત 21256 તારાપુર 23937 કુલ 70156 ભાિ પંથકમાં ઘનો પાક દસેક વદવસમાં તૈાર થઇ જશે. આ વ ઠંડીના કારણે ઉતપાદન વધુ થવાનો દાજ છે. કૃષિ ભાસકર. આણંદ કંદમૂળ વગના શાકભાના પાકામાં સુરણ અગતયનુસથાન ધરાવે છે. કંદમૂળ વગના શાકભા મુખયતવખનીજવયો, રવટામીન, ોટીન તેમજ વધુ માણમાં કેલરી ધરાવે છે વળી આ પાકના કંદની સંહ શકકત ખૂબ સારી હોવાથી તેમજ વધુ ઉતપાદન આપતો હોવાથી ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત તેમજ ખેડા રજલલાઓમાં ઓછા વા માણમાં વાવેતર થાય છે. આબોહવા : સુરણને ગરમ અને ભેજવાળુ હવામાન વધુમાફક આવે છે. સામાનય રીતે વનસપરતીક ર દરરમયાન ગરમ અને ભેજવાળુ તેમજ કંદના રવકાસ માટે ઠંડુ અને સુકુ હવામાન અનુકૂળ આવે છે. જમીન અને જમીનની તૈયારી : સુરણના પાક માટે સેનીય તવથી ભરપુર, ભરભરી અને સારા રનતારવાળી ગોરાડુ અને મધયમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. જયારે ભારે કાળી કે ચીકણી જમીન કે જેની રનતારશકકત બરાબર ન હોય તેવી જમીન પસંદ કરવી ન ઇએ. સામાનય રીતે સુરણની રોપણી એરલ મરહનામાં કરવાની હોવાથી માચ માસમાં ેકટરથી હળ વડે ડી ખેડ કરવી, તયારબાદ દેશી હળથી બે થી ણ વખડી ખેડ કરવી તયારબાદ સમાર મારીને સમતલ કરવી ગોરાડુ કે બેસર જમીનમાં સપાટ કયારા જયારે કાળી જમીનમાં ગાદી કયારા બનાવવા. બીજનો દર : સુરણનું વાવેતર કંદ(ગાંઠો) રોપીને કરવામાં આવે છે. બરમાં મળતી સુરણની ગાંઠ ચાર વષના તે તૈયાર થાય છે. એટલે કે ચોથા વષ તૈયાર થયેલ સુરણના મોટા કંદ પરથી નાની ગણીઓ જેવી ગાંઠો કે જેમાં એક ખ હોય તેવી ગાંઠો છૂટી પાડીને થમ વષના પાક તરીકે રોપવામાં આવે છે. તેમાંથી ઉતપનન થતી મધયમ કદની ગાંઠ બી વષના પાક માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તયારબાદ મશ: ી અને ચોથા વષના પાક માટે ગાંઠો તૈયાર કરવામાં આવે છે. ચોથા વષના તે વાવેતર માટો ી વષના પાકની ગાંઠો પુરતા માણમાં ન નીકળે તો ી કચોથા વષના તે ઉતપનન થતી ગાંઠોના ટુકડા કરી રોપણી કરી શકાય છે જેમાં ઓછામાં ઓછી એક તંદુરસત અને રવકરસત ખ આવે તે રીતે ટુકડા કરવા. પરંતઆ રીતે ટુકડાઓથી રોપેલા પાકનું ઉતપાદન ી વષના આખા કંદથી રોપેલ માટે હેકટરે જરી ગાંઠોનુમાણ તથા વજન દશાવતી રવગતો નીચે મુજબ છે. બીજની પસંદગી : બીજની પસંદગી માટે નીચેના મુા ધયાનમાં રાખવા.(1) રબયારણ માટે તંદુરસત અનકાેહવાયા રવનાની ગાંઠો પસંદ કરવી. (2) જે તે વષ માટે ઉપર જણાવયા મુજબના વજનની ગાંઠો પસંદ કરવી. (3) રબયારણની ગાંઠો પર સારી ટેલી ખો હેાય તેવી જ ગાંઠો પસંદ કરવી. (4) ગાંઠોને રોપણા પહેલા બે થી ણ માસ આરામ આપવો જેથી સફરણ સારુ અને ઝડપથી થાય. ગાંઠો પર એકથી વધારે ખો હોય તો એક સારી ખ રાખી બાકીની ખો કાઢી નાખવી જેથી તેમાંથી બી પીલા ટે નહીં. રોપણીનો સમય : સુરણની રોપણી ઉનાળામાં કરવામાં આવે છે. જયારે રશયાળામાં સુરણની ગાંઠો સુુપતાવસથામાં રહે છે. સામાનય રીતે સુરણની રોપણી 15 એરલથી 15 મે સુધીમાં કરી દેવી. જેથી વરસાદ પહેલા ગાંઠો ઊગી નીકળે અને ગાંઠો સડી જવાનો ભય ન રહે.સુરણની ગાંઠની ખ ઉપરની બાજુએ રહે તમુજબ ખાડામાં મૂકી ઉપર 5 થી 7 જેટલી માટી વાળી દેવી.સુરણનું વાવોતર ઉનાળામાં કરવામાં આવતુહોવાથી તેમાંથી ઊગી નીકળતા કુરોને સૂયની ગરમી કે સીધા ડકરણોથી નુકશાન થવાનો સંભાવ રહે છે. આથી સુરણની રોપણી કયા બાદ તેની બે હાર વે એક હેકટરે લગભગ 40 થી 60 ડકલો શણ કે ગુવાર પુંખવામાં આવે છે આમ કરવાથી ઊગતા કુરોનસૂયની ગરમીથી રણ મળશે ઉપરાંત ભેજવાળુ વાતાવરણ જળવાય રહે. દાઢેક માસ બાદ બધુ સુરણ ઊગી નીકળે તયારે શણ કે ગુવારને જમીનમાં સેકનય તવો પણ ઉમેરાશે. ષપયત : સુરણની રોપણી પછી તરત જ રપયત આપવું. બીજુ રપયત 3 થી 4 રદવસે આપવું. તયારબાદ 6 થી 10 રદવસના તરે રપયત આપવું. ચોમાસામાં જરૃર માણે આપવું. પાકની પાછલી અવસથાએ રપયત હળવું તથા લાંબે ગાળે આપવું સાતથી આઠ મરહનાબાદ પાન પીળા પડી ચીમળાઇ ય તયારે રપયત બંધ કરવું. આમ આખા વનકાળ દરરમયાન 18 થી 20 રપયતની જર પડે છે. તર ખેડ અને નીદણ ષનયંણ : ચોમાસાની શઆત પહેલા પાકમાં 2 થી 3 નીંદામણની જર પડે છે. પાનનો સારો રવકાસ અને ફેલાવો થઇ ગયા બાદ સુરણના થડની આજુબાજુ માટી ચઢાવવી જેથી ગાંઠોની ર સારી થાય. પાક સંરણ : સુરણના પાકમાં ખાસ કોઇ રોગ આવતો નથી. પરંતુ કયારે ક નીચેના રોગ વા મળે છે. થડનો કોહવારો : આ રોગ જમીન જનય વાણંથી થતો રોગ છે ખાસ કરીને ભારે વરસાદ હોય અને જમીનની રનતારશકકત બરાબર ન હોય તયારે વા મળે છે. અસરવાળા છોડ જમીનની સપાટી નકના થડના ભાગમાં કોહવારો થાય છે. આ રોગના રનયંણ માટે મેટાલેકઝીલ એમ.ઝેડ. (રેડામીલ) 10 લીટર પાણીમાં 15 ામ દવા નાખી થડની આસપાસ રેડવું. પંચરંગીયો : આ રોગ રવષાણં જનય છે અને તેનો ફેલાવો મશીથી થાય છે. પાન પર પીળા રંગના ધાબા પડી ય છે આવા છોડના કંદ કદમાં નાના રહે છે આના રનયંણ માટે રોગની અસરવાળા છોડન કાઢીને નાશ કરવા જેથી રોગનો ફેલાવો અટકાવી શકાય. કાપણી : સામાનયરીતે સુરણ 7 થી 8 મરહનામાં તૈયાથઇ ય તયારે બીજુ પાન પાકી જઇ પીળુ પડી ય છે અન ેસુરણની ગાંઠ બરાબર બંધાઇ ય તયારે બધા પાન પીળા પડીને જમીન પર ઢળી પડે છે. આ સમયસુરણની ગાંઠોને કોદાળી વડે ખોદી કાઢવામાં આવે છગાંઠો ખોદતી વખતે ઇ ન થાયત તેની ખાસ કાળ રાખવી. ઉતપાદન : સારી માજવત અને પડરકસથરતમાં થમ વષ 12 થી 14 ટન/હેકટર, બી વષના પાકનું 20 થી 25 ટન, ી વષ 28 થી 35 ટન અને ચોથા વષના પાકનું ઉતપાદન 40 થી 45 ટન રત હેકટરે મળે છે. સુરણની ખેતી કરી આરક ફાદો મેળવો કૃષિ ભાસકર. નવસારી ડકચન ગાડન એટલે ઘર ગણે, ઘરના વાડામાં, ધાબા પર, ગેલેરીમાં અથવા સૂયકાશ મળી શકે તેવી જગયાએ યોગય કૂંડાનો ઉપયોગ કરી શાકભા, લપાકો અને ઔષરધય પાકોને ઉગાડવા. અહીં પણ પોતાની આવડતનો યોગય ઉપયોગ કરીને સારામાં સારી તના સેનીય પરતથી પકવેલા શાકભા અને ઔષરધય પાકો મેળવી પોતાના ઘરની જડરયાતો સંતોષી શકાય છે. નવસારીમાં આવેલી કૃરષ યુરનવરસટીના કૃરષ રવાન કેના ોામ કો-ઓડીનેટર ડૉ. સી.કે. ડટમબડડયાએ જણાવયું કે છેલલા ણ વષથી મારા ઘરની બાજુમાં ખુલલા પલોટમાં હું શાકભા બનાવું છું. અવારનવાર શાકભામાં રહેલા પોષણ અને હાલમાં બરમાં મળતા શાકભામાં રહેલા જંતુનાશકોના અવશેષોનો અભયાસ થતા એમ લાગયું કે ઘર ગણે વાડામાં રહેલ જગયામાં શાકભા બનાવવા ઈએ. ઘરમાં એક વયડકત રસ લે અને ખાસ તો પડરમ કરે તો ડકચન ગાડન બનાવવું ખૂબ જ સહેલું છે. તેમણે કહું કે સદભાગયે મને મારી પતની રનમળાનો ખૂબ જ સારો સહકાર મળયો. શઆતના વષમાં ર૦૦૯-૧૦માં મારા ઘરની બાજુમાં ખાલી પલોટ પડેલો હતો, તયારે તેના મારલકની મંજુરી લઈ ફકત ચોમાસામાં રીંગણ, ટામેટા, ભીડાં, કારેલા, તુવેર વગેરે પાકો નયનાએ ઉગાડયા હતા. આ પાકનો ખૂબ જ સરસ ઉગાવો મળતા મ પણ મહેનત કરવાનું ચાલુ કરી દીધું હતું. રવવારે રના રદવસે અને કયારેક સાંજે ઓડફસથી આવયા બાદ ડકચન ગાડનમાં કામગીરી કરતા હતા. આ બધી મહેનતનું ફળ એવું આવયું કે પહેલા જ વષ આ કીચન ગાડનમાં ખાસસું શાકભા પાકયું. દવાનો રબલકુલ છંટકાવ કરવાની જર પડી નહી. આ શાકભાનો ઘરે તો ઉપયોગ કય જ પણ એ આજુબાજુના લોકોને પણ આપયું. હકારાતમક વલણ અને મનની મકકમતા શું ન કરી શકે સદભાગયે એ પલોટ મે જ ખરીદી લીધો અને તેમાં વૈારનક ઢબે શાકભા, ફળપાકો, લપાકો અને ઔષરધય પાકોનું વાવેતર કરવાનું શ કયુ. વષ ર૦૧૦-૧૧ માં રશયાળામાં ગાદી કયારા કરી પૂરતુવમીકમપોસટ વાપરી ટપક રપયત પઘધરત અપનાવી. ટપક રપયત પઘધરતમાં ૧૦૦૦ લીટરની ટાંકી જમીનની ણ ટે ચટોની મદદથી ગોઠવી. મુખય લાઈન પીવીસી સાથે ટપકની નળીઓ ડી ગાદી કયારા પર ગોઠવતા રપયત આપવાની ખૂબ જ સરળતા થઈ વળી સતી થઈ ફકત ા. ૩૦૦૦ માં આ સમ ગોઠવણ થઈ ગઈ. આ ગાદી કયારાઓમાં ધાણા, મેથી, પાલક, ગાજર, તાંદળ, મરચા, ટામેટા, વાલ, વટાણા, મૂળા, ગાજર, કાંદા, લસણ, ભીડાં, સવીટકન, રતાળુકંદ, હળદર, આદુ હળદર, ણ કારના રીંગણ અને કોબીજ, ફલાવર, ોકોલી અને લેટયુસ અને ચણાનુવાવેતર કયુ. આથી રોગ અને વાત રબલકુલ આવયા નહી. કોબીજ અને ફલાવરમાં મોલો, ચૂરસયા વાત વા મળતા લીમડા આધાડરત દવા અને ગૌમૂનો છંટકાવ કરી સંપૂણ રનયંણ કરી તંદુરસત છોડ તૈયાર કયા.આજ માણે મારા કૃરષ રવાન કેના રબલડીંગની આજુ બાજુ પડતર જમીનને તૈયાર કરી આ કેનના સટાફની જડરયાતને પુરી પાડી શકાય છે. કીચન ગાડન થકી સવચ શાકભા મેળવો ઘરમાં એક વકત રસ લે તો કચન ગાડન બનાવવું ખૂબ જ સહેલું, રબલડીંગની આજુ બાજુ પડતર જમીનનો પણ ઉપોગ કરી શકા નવસારીના કેવીકેના વડા ોામ કોઓડનેર ડૉ. સી.કે. ડમબડડાએ ઘર ગણે તૈાર કરેિું કીરન ગાડન. મષહને 4000ની બચત કીચન ગાડન બનાવવામાં કોઈ ખર તો થતો જ નથી, તેની સાથે સવવશેતા તો એજ છે કે જારે જર પડે તારે ઉતારી એકદમ તાજું જંતુનાશકોના અવશેો રવહત શાકભા ખૂબજ સવાદષ િાગે છે. આમ આવથક રીતે પણ દર મવહને ઓછામાં ઓછા ૩ થી ૪ હર વપાની બરત થા છે. અન કોઈ કામગીરીમાં વવેપ પાડા વગર શાકભા તૈાર કરી શકા છે. ઉર ગુજરાત ગંજબરના ભાવ } વસનગર 270-369 બાજરી 220-255 ગવાર 560-740 રાડો 550-675 મેથી 500-872 કપાસ 700-830 એરંડા 700-725 રાજગરો 600-715 } બવિયાસણ 260-357 બાજરી 217-249 એરંડા 710-722 રાડો 575-649 ગવાર 738-740 કપાસ 740-790 } ટાણા 315 એરંડા 705-714 બાજરી 200 કપાસ 750-780 રાડો 615-622 રુ 2811 } મહેસાણા 267-358 બાજરી 253 એરંડા 688-715 રાડો 605-651 ગવાર 755 અજમો 1800-2026 રુ 1951-2586 મેથી 691-1001 } ઝા 2000-3570 વરીાળી 1300-3690 ઇસબગુિ 2106-1900 રાડો 610-695 સવા 637-770 તિ 1420-1671 મેથી 1015 } કડી 265-492 રાડો 589-615 ડાંગર 280-300 જવ 245-286 ગવાર 720-738 અેરંડા 715-731 કપાસ 750-861 ધાણા 900-1200 અસાડીો 800-890 } બહુચરા 250-327 રાડો 610-630 એરંડા 715-722 1975-3000 મેથી 750-999 ઇસબગુિ 1388 ગવાર 720-750 બીી કપાસ 770-720 મગ 1380 }વવપુર ગવાર 700-741 કપાસ 810-845 વડરાળી 1600-2000 રાડો 600-638 એરંડા 700-740 બાજરી 233-242 255-351 } કટોસણ એરંડા 705-712 રાડો 605-635 કપાસ 770-315 270-315 1901-2401 } ઊનાવા કપાસ 751-834 તમાકુ 601-1582 ગાડીુ425-816 નસો 101-816 } સતિાસણા 272-373 બાજરી 220-229 વરીાળી 1550-2580 એરંડા 684-708 મકાઇ 270-280 કપાસ 696-730 } કુકરવાળા રાડો 600-640 એરંડા 701-722 કપાસ 650-837 બાજરી 210-240 260-325 ગવાર 700-725 કિકી 720-1251 ગાડીુ521-751 } ગોઝારીયા રાડો 600-637 એરંડા 701-709 કપાસ 800-813 બાજરી 230-270 305-349 ગવાર 711-734 તમાકુ 700-1700 ગાડીુ351-851 તમાકુ િાડોિ 500-1452 િડોિ ગાડીું 400-660 }િડગામ બાજરી 234-238 એરંડા 717-734 રાડો 612-643 ગવાર 689-690 રાજગરો 744-802 }ઇકબાલગઢ 300-320 બાજરી 231 એરંડા 710-719 રાડો 610-632 રાજગરો 840-900 કપાસ 750-805 2000-2611 વરીાળી 1800-2500 }ધાનેરા 280-301 બાજરી 230-261 એરંડા 701-720 રાડો 601-655 ગવાર 700-720 રાજગરો 700-840 તારામેળા 770 મેથી 1000 સરસવ 601-675 2000-2820 ઇસબગુિ 1000-1820 તિ 1000-1526 }થરા 262-325 બાજરી 228-253 એરંડા 705-722 રાડો 630-632 2000-3100 વરીાળી 1500-2450 રાજગરો 525-733 }વદયોદર 300-325 બાજરી 247-260 એરંડા 716-722 રાડો 626-646 રાજગરો 700-750 }પાંથાિાડા 275-335 બાજરી 240-245 એરંડા 710-725 રાડો 600-644 ગવાર 700-711 સરસવ 548-743 રાજગરો 700-884 2015-2752 વરીાળી 1800-2065 }િિ ૨૫૦૦-૨૮૫૦ રાડો ૬૦૬-૬૫૧ એરંડા ૭૦૬-૭૧૧ }પાટણ રુ 2000 3100 વરીાળી 1450 1880 મેથી 750 959 રાડો 610 681 એરંડા 700 725 રજકા બાજરી 400 433 ઘઉ 260 370 જુવાર 270 બાજરી 225 266 બંી 446 461 રાજગરો 651 929 કપાસ 700 828 }વિધધપુર રાડો 580 680 એરંડા 650 720 ગવાર 665 724 ઘઉ 276 286 બાજરી 226 261 જુવાર 805 844 કપાસ 727 825 }હારરજ રાડો 600 631 એરંડા 690 728 ઘઉ 260 320 ગવાર 680 718 અડદ 920 1100 રણા 660 685 રુ 2450 3151 કાિા 575 604 કપાસ 755 827 }રાધનપુર ઘઉ 275 340 બાજરી 198 220 રણા 640 667 ગવાર 675 715 એરંડા 680 705 રુ 2500 3260 રાડો 580 630 }વહંમતનગર એરંડા 707-730 રાડો 500-618 270-512 બાજરી 210-225 મકાઇ 240-270 ગવાર 700-718 કપાસ 800-820 }ખેડઘ(િો) 280-350 ઘ(496) 300-356 મકાઇ 265-285 અડદ 1000-1225 તુવર 1150-1225 એરંડા 700-720 રાડો 500-550 સોાવબન 600-630 }િડાલી 280-360 એરંડા 700-727 રાડો 550-628 વાિ 500-513 મકાઇ 180-310 કપાસ 785-828 }ઇડર 281-541 મકાઇ 232-280 એરંડા 712-717 બાજરી 230-258 રાડો 522-635 તુવર 1050-1071 કપાસ 800-818 ગવાર 680-710 સોાવબન 590-608 રાજકોટ કપાસ બી.ી. 760-811 ઘ િોકવન 272-388 ઘ ુકડા 270-571 જુવાર સફેદ 585-655 જુવાર પીળી 275-335 બાજરી 195-310 મકાઇ 250-300 તુવેર 1100-1220 રણા પીળા 660-719 અડદ 975-1228 મગ 1276-1631 વાિ દેશી 950-1495 વાિ પાપડી 2000-2200 રોળી 775-1242 મઠ 1060-1145 કળથી 650-775 સીંગદાણા 1070-1235 મગફળી ડી 681-916 મગફળી ણી 674-894 તિી 1590-1857 એરનડા 651-711 અજમો 1850-2290 સોાબીન 570-585 રાજકોટ શાકભા કેરી કારી 850-1000 િબુ 600-1050 તરબુ100-150 પોપૈા 100-140 બાા 55-100 ડુંગળી સુકી 115-285 મેા 200-300 તુરીા 500-900 કાકડી 300-480 ગાજર 210-320 વાણા 430-550 તુવેર સીંગ 450-530 ગિકા 400-550 બી 50-90 મેથી 100-250 વાિ 500-700 ડુંગળી િીિી 80-200 આદુ 600-800 રણા િીિા 100-180 મરરા િીિા 450-600 િસણ િીિુ200-400 મકાઇ િીિી 150-220 ગડલ ઘ િોકવન 241-441 ઘ ુકડા 261-501 બાજરો 241 જુવાર 261-601 કપાસ 725-815 મકાઇ 241-335 રણા 585-725 વાિ 900-1481 વાિ પાપડી 2101-2461 અડદ 931-1221 મગ 1000-1171 તુવેર 841-1211 મગફળી ણી 700-901 મગફળી ડી 660-916 સીંગદાણા 936-1000 સીંગફાડા 601-986 એરંડા 601-731 તિ 1300-1751 તિ કાળા 1591-2491 તિ િાિ 1800 રાઇ 511-751 મેથી 600-1301 1800-2918 ધાણા 1181-2501 િસણ સૂકુ 171-671 ડુંગળી સફેદ 226-261 અજમા 1200 સુવાદાણા 641 રોળા 1281 િસણ ી 671-1091 ગુવાર બી 700-751 િકાનેર ઘ િોકવન 270-380 ઘ ુકડા 290-525 બાજરો 201 મગફળી 725-791 કપાસ 720-800 રણા 616-671 રાઇ 450-700 2320-2751 તિ 1709 મેથી 651 ઇસબગુિ 1200-1570 ગુવાર ગમ 616-671 િિરકુંડલા સીંગ મોી 800-871 તિ સફેદ 1300-1680 તિ કાળા 2500-2900 રુ 2000-2780 કપાસ 785-800 ઘ િોકવન 280-365 ઘ ુકડા 310-385 બાજરો 240-280 એરંડા 650-681 મકાઇ 250-265 જુવાર 340-390 રાઇ 550-650 વાિ 1265 રણા 625-650 તુવેર 1050-1200 મેથી 750-950 ધાણા 1050-1700 ઉપલેટા મગફળી 710-861 તિ સફેદ 1200-1674 2000-2635 એરંડા 650-709 વાિ 1000-1600 250-277 રણા 550-697 કપાસ 710-801 તુવેર 1000-1112 ધાણા 1000-1515 ધોરા મગફળી 265-343 અડદ 951-1201 2371-2551 એરંડા 646-696 ડુંગળી 81-251 મેથી 816-1101 કપાસ 711-800 રણા 626-711 તુવેર 1036-1191 વાિ 956-1206 ધાણા 1026-1351 િરાિળ મગફળી ડી વપિાણ 16600 મગફળી દાણાવાળી 18700 સીંગખોળ 24500-25000 સીંગતેિ િુઝ 1020 1400 કાલાિડ 252-462 એરંડા 670-692 રણા 600-696 તિ 1750 મગફળી ડી 715-862 1500-1790 કપાસ 757-802 મેથી 825-1078 ધાણા 700-1495 જિદણ ઘ ુકડા 250-330 બાજરો 250-280 ઘ િોકવન 280-400 જુવાર 500-700 મકાઇ 250-280 રણા 550-700 તુવેર 1000-1200 મગફળી -20 760-884 એરંડા 650-680 તિ સફેદ 1500-1650 તિ કાળા 2200-2600 રાઇ 630-640 મેથી 1100-1150 1100-2880 ધાણા 1000-1800 મરરાણા 1500-300 વડરાળી 1150 કપાસ બીી 680-811 િસણ 500-900 ડુંગળી 300 રાજગરો 700-750 સીંગદાણા 800 રજકાબી 1500-1800 રોળા 300-700 સોાબીન 500-550 ગમ ગુવાર 500-725 અમરેલી શીંગ મોી 700-894 તિ સફેદ 1778-1830 તિ કાળા 1621-2351 બાજરો 225-313 ઘ ુકડા 306-551 ઘ િોકવન 270-372 મકાઇ 271-315

Upload: divyabhaskargujrati

Post on 08-Apr-2016

243 views

Category:

Documents


0 download

DESCRIPTION

 

TRANSCRIPT

Page 1: Latest gandhinagar city news in gujrati

2અમદાવાદ, મંગળવાર, 17 માર્ચ, 2015કૃષિ ભાસકર

ભીંડા પાકમાં જીવાત વ્યવસ્ાપનના પગલાં

કૃષિ ભાસકર. આણંદ

ચરોતરમાં મોટા પ્રમાણમાંભીંડાની ખેતી થાય છે. ખેડૂતો ભીંડાના પાકથી આરથથિક સદ્ધરતા પ્રાપત કરતાં હોય છે. જોેકે ભીંડા પાકમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધુ થતો હોઇ કૃરષ રનષણાતો દ્ારા તેના રનયંત્રણ માટે કેટલાક સૂચનો કરવામાં આવયાં છ. ભીંડા : ડૂંખ અને ફળ કોરનારી ઇયળના રનયંત્રણ માટે નર કૂદાની વસતી ઘટાડવા રવદ્ા દીઠ 10 ફેરોમોન ટ્ેય ગોઠવવા. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્ામ અથવા લીંબોળીનું તેલ 40 રમ.રલ. 10 રલટર પાણીમાં રમશ્ર કરી છંટકાવ કરવો. કાટટેપ હાઇડ્ોકલોરાઇડ 50% વે.પા. 20 ગ્ામ અથવા મેલાથીઓન 50 ઇસી 10 રમ.રલ. 10 રલટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી કાબરી ઇયળનું રનયંત્રણ મળે છે. સફદેમાખી/તડતડડયા/મોલો/રરિપસ/ પાન કથીરીનાં ઉપદ્રવ વખત ેલીબંોળીની મીજં 500 ગ્ામ અથવા લીબંોળીનું તેલ 50 રમ.રલ. 10 રલટર પાણીમાં ભળેવી છટંકાવ કરવો. બજારમાં મળકતી લીમડા આધાડરત દવાઓ 20 રમ.રલ. (1 ઇસી) થી 40 રમ.રલ. (0.15 ઇસી) 10 રલટર પાણીમાં ભળેવી છટંકાવ કરવો. સફદેમાખી અન ેરરિપસનો ઉપદ્રવ વધાર ેજણાય તો એસીફટે 75 એનસપી 10 ગ્ામ પ્રરતઅથવા ટ્ાઇઝોફોસ 40 ઇસી 25 રમ.રલ. અથવા એસીટામીપ્રીડ 20 એસ પી 3 ગ્ામ પ્રરત 10 રલટર પાણીમાં તમેજ મોલો અન ેતડતડડયાંના ઉપદ્રવની તીવ્રતા વધતી જણાય અન ેક્ષમયમાત્રા વટાવ ેતયારે મોનોક્ોટોફોસ 36 એસએલ 10 રમરલ, ડાયારમથોએટ 30 ઇસી 10 રમ.રલ. રમથાઇલ-ઓ-ડીમટેોન 25 થી 10 રમ.રલ., ઇમીડાકલોપ્રીડ 17.5 એસએલ 4 રમ.રલ. થાયામથેોકઝામ 25 ડબલયજુી 3 ગ્ામ પકૈી કોઇપણ એક દવા 10 રલટર પાણીમાં ઉમરેી છટંકાવ કરવો. ડાયકોફોલ 18.5 ઇસી 16 રમ.રલ. ઇથીઓન 50 ઇસસી 10 રમ.રલ. ડાયફનેથરુોન 50 એસસી 10 રમ.રલ. ફનેાઝાકવીન 10 ઇસી 10 રમ.રલ. સલફર 50% વપેા 25 ગ્ામ પકૈીકોઇપણ એક દવા 10 રલટર પાણીમાં રમરશ્રત કરી છંટકાવ કરવાથી રોગનું રનયંત્રણ થઇ શકે છે.

સખત ઠંડી અને કમોસમી વરસાદના પગલે ઘઉંના પાકને થયેલો ફાયદો : કાપણી સમયે વરસાદ ન પડે તો સારા ઉતારાની આશાથી ખેડૂતો ખુશ : 10 ષદવસમાં ઘઉંના પાકની કાપણી શરુ કરાશ

કૃષિ ભાસકર. ખંભાત

ચરોતરમાં ઘઉંનો પાક અંરતમ તબક્ામાં છે. આણંદ રજલલામાં સખત ઠંડી અને કમોસમી વરસાદના પગલે ભાલ પંથકમાં ઘઉંનો પાક મહોરી ઉઠયો છે. 10 થી 15 રદવસ પછી મોટા પ્રમાણમાં ઘઉંની કપની શરુ થશે. ખંભાત – તારાપુર તાલુકામાં ચાલુ વષષે ઘઉંમાં ઉતપાદન વધુ થાય તેવી આશા બંધાઈ છે. જેને પગલે ખેડૂતોના ચહેરા ાર ખુશી જોવા મળી રહી છે. ખેતીવાડી ઉતપનન બજાર સરમરતના ડડરેકટર મહેશભાઈ રાવલે જણાવયું હતું કે ‘ચાલુ વષષે મોડા વરસાદને કારણે

ડાંગરની કાપણી દેવદીવાળી સુધી ચાલી રહી હતી. જો કે,નવેમબર અને ડડસેમબરમાં 100 ટકા રવસતારોમાં ઘઉંનું વાવેતર થઈ ચુકયું હતું.ચાલુ

વષષે 70 હજારહેકટર કુલ જીલલાના ઘઉના વાવેતર સામે એકલા ખંભાત-તારાપુર તાલુકામાં 45 હાજર હેકટરમાં ઘઉની રોપણી થઈછે.જે

ગત વષથિ કરતા 500 હેકટર વધુ છે.ભાલ પંથકમાં હાલ પાણીની

સુરવધા પણ ઉપલબધ છે.જેને કારણે ભાલ, ચરોતર અને કાંઠા ત્રણેય

રવસતારમાં રશયાળુ પાક ઘઉં મહોરી ઉઠયાં છે.’ હાલમાં ઘઉંને માફક 12 થી 14 ડડગ્ી તાપમાન જળવાયેલું છે. ઘઉંના પ્રારંરભક તબક્ા ઠંડી ખુબ જ ઉપકારક સારબત થાય છે. ભારલયા ઘઉંનો સીધો સંબંધ ઠંડી સાથે છે. જેટલી ઠંડી વધ ુ તેટલું ઉતપાદન વધું થાય છે. ખેડૂતો ઠંડીને પગલે ખુશખુશાલ જોવા મળી રહાં છે.

મીતલી ગામના ખેડૂત રણજીતરસંહ બારડે જણાવયું હતું કે છેલલે માવઠું થતા થોડી મુશકેલી ઉભી થઈ હતી.પરંતુ કપની સમય દુર હોય નુકશાન થયું નથી.‘ખંભાત

– તારાપુર, ધોળકા, ધંધૂકાની ચાર તાલુકાની સીમારેખામાં ભાલ રવસતાર રવસતયયો છે.ગત વષથિ કરતા વધુ ઉતપાદનની આશા છે.

ભાલ બે રજલલામાં વહેંચાયો હોવા છતાં ભારલયા ઘઉં બંને રજલલાના ખેડૂતોને જોડે છે. હાલ ચારેય છેલલા એક મરહ નાથી વધુ ઠંડી પડી રહી છે, તેમજ ભેજ પણ છે. આ બંનેને કારણે ઘઉંને મોટો ફાયદો થયો છે. જેને કારણે ઉતારો સારો આવશે.’ અતે્ર ઉલલેખનીય છે કે, ગયા વષષે રપયત ઘઉંનું 61430 અને રબનરપયતમાં 1390 હેકટર જમીનમાં વાવેતર થયું છે.

ભાલ પં્કમાં ઘઉંનો પાક તૈ્યાર : ઉતપાદન વધશેદેશ – ષવદેશમાં ભાષલયા ઘઉંની માગ^ વવશ્વ વવખ્ાત ભાવિ્ા ઘઉંની દેશ

– વવદેશમાં માગ રહેતી હોઈ ભાિ પંથકમાં ૪૫ હજાર હેક્ટર જમીનમાં મો્ટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્ું છે. હાિ ઠંડીએ જોર પકડતાં જ ઘઉંનો પાક મહોરી ઉઠ્ો છે. જેને પગિે રાિુ વર્ષે ઘઉંનું ઉતપાદન વધ્ું છે.’ > વિજયવિંહ પરમાર , ડડરેક્ટર, ખેતીવાડી ઉતપનન બજાર સવમવત, ખંભાત.

કેટલું વાવેતર?તાલુકો વાવેતર (હે.)આણંદ 3800ઉમરેઠ 1750બોરિદ 2750આંકલાિ 1300પેટલાદ 5563િોવજત્ા 9800ખંભાત 21256તારાપુર 23937કુલ 70156

ભાિ પંથકમાં ઘઉંનો પાક દસેક વદવસમાં તૈ્ાર થઇ જશે. આ વર્ષે ઠંડીના કારણે ઉતપાદન વધુ થવાનો અંદાજ છે.

કષૃિ ભાસકર. આણંદ

કંદમૂળ વગથિના શાકભાજીના પાકામાં સુરણ અગતયનું સથાન ધરાવે છે. કંદમૂળ વગથિના શાકભાજી મુખયતવે ખનીજદ્રવયો, રવટામીન, પ્રોટીન તેમજ વધુ પ્રમાણમાં કેલરી ધરાવે છે વળી આ પાકના કંદની સંગ્હ શકકત ખૂબ સારી હોવાથી તેમજ વધુ ઉતપાદન આપતો હોવાથી ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત તેમજ ખેડા રજલલાઓમાં ઓછા વત્ા પ્રમાણમાં વાવેતર થાય છે.

આબોહવા : સુરણને ગરમ અને ભેજવાળુ હવામાન વધુમાફક આવે છે. સામાનય રીતે વનસપરતીક વૃરદ્ધ દરરમયાન ગરમ અને ભેેેેજવાળુ તેમજ કંદના રવકાસ માટે ઠંડુ અને સુકુ હવામાન અનુકૂળ આવે છે.

જમીન અને જમીનની તૈયારી : સુરણના પાક માટે સેનદ્રીય તતવથી ભરપુર, ભરભરી અને સારા રનતારવાળી ગોરાડુ અને મધયમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. જયારે ભારે કાળી કે ચીકણી જમીન કે જેની રનતારશકકત બરાબર ન હોય તેવી જમીન પસંદ કરવી ન જોઇએ.

સામાનય રીતે સુરણની રોપણી એરપ્રલ મરહનામાં કરવાની હોવાથી માચથિ માસમાં ટ્ેકટરથી હળ વડે ઊંડી ખેડ કરવી, તયારબાદ દેશી હળથી બે થી ત્રણ વખત ઊંડી ખેડ કરવી તયારબાદ સમાર મારીને સમતલ કરવી ગોરાડુ કે બેસર જમીનમાં સપાટ કયારા જયારે કાળી જમીનમાં ગાદી કયારા બનાવવા.

બીજનો દર : સુરણનું વાવેતર કંદ(ગાંઠો) રોપીને કરવામાં આવે છે. બજારમાં મળતી સુરણની ગાંઠ ચાર વષથિના અંતે તૈયાર થાય છે. એટલે કે ચોથા વષષે તૈયાર થયેલ સુરણના મોટા કંદ પરથી નાની આંગણીઓ જેવી ગાંઠો કે જેમાં એક આંખ હોય તેવી ગાંઠો છૂટી પાડીને પ્રથમ વષથિના પાક તરીકે રોપવામાં આવે છે. તેમાંથી ઉતપનન થતી મધયમ કદની ગાંઠ બીજા વષથિના પાક માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તયારબાદ ક્મશ: ત્રીજા અને ચોથા વષથિના પાક માટે ગાંઠો તૈયાર કરવામાં આવે છે.

ચોથા વષથિના અંતે વાવેતર માટો ત્રીજા વષથિના પાકની ગાંઠો પુરતા પ્રમાણમાં ન નીકળે તો ત્રીજા કે ચોથા વષથિના અંતે ઉતપનન થતી ગાંઠોના ટુકડા કરી રોપણી કરી શકાય છે જેમાં ઓછામાં ઓછી એક તંદુરસત અને રવકરસત આંખ આવે તે રીતે ટુકડા કરવા. પરંતુ

આ રીતે ટુકડાઓથી રોપેલા પાકનું ઉતપાદન ત્રીજા વષથિના આખા કંદથી રોપેલ માટે હેકટરે જરૂરી ગાંઠોનું

પ્રમાણ તથા વજન દશાથિવતી રવગતો નીચે મુજબ છે.બીજની પસંદગી : બીજની પસંદગી માટે નીચેના મુદ્ા

ધયાનમાં રાખવા.(1) રબયારણ માટે તંદુરસત અને કાેહવાયા રવનાની ગાંઠો પસંદ કરવી. (2) જે તે વષથિ માટે ઉપર જણાવયા મુજબના વજનની ગાંઠો પસંદ કરવી. (3) રબયારણની ગાંઠો પર સારી ફુટેલી આંખો હેાય તેવી જ ગાંઠો પસંદ કરવી. (4) ગાંઠોને રોપણા પહેલા બે થી ત્રણ માસ આરામ આપવો જેથી સફ્ફરણ સારુ અને ઝડપથી થાય. જો ગાંઠો પર એકથી વધારે આંખો હોય તો એક સારી આંખ રાખી બાકીની આંખો કાઢી નાખવી જેથી તેમાંથી બીજા પીલા ફૂટે નહીં.

રોપણીનો સમય : સુરણની રોપણી ઉનાળામાં કરવામાં આવે છે. જયારે રશયાળામાં સુરણની ગાંઠો સુષુ્પતાવસથામાં રહે છે. સામાનય રીતે સુરણની રોપણી 15 એરપ્રલથી 15 મે સુધીમાં કરી દેવી. જેથી વરસાદ પહેલા ગાંઠો ઊગી નીકળે અને ગાંઠો સડી જવાનો ભય ન રહે.સુરણની ગાંઠની આંખ ઉપરની બાજુએ રહે તે મુજબ ખાડામાં મૂકી ઉપર 5 થી 7 જેટલી માટી વાળી દેવી.સુરણનું વાવોતર ઉનાળામાં કરવામાં આવતું હોવાથી તેમાંથી ઊગી નીકળતા અંકુરોને સૂયથિની ગરમી કે સીધા ડકરણોથી નુકશાન થવાનો સંભાવ રહે છે. આથી સુરણની રોપણી કયાથિ બાદ તેની બે હાર વચ્ે એક હેકટરે લગભગ 40 થી 60 ડકલો શણ કે ગુવાર પુંખવામાં આવે છે આમ કરવાથી ઊગતા અંકુરોને સૂયથિની ગરમીથી રક્ષણ મળશે ઉપરાંત ભેજવાળુ

વાતાવરણ જળવાય રહે. દાઢેક માસ બાદ બધુ સુરણ ઊગી નીકળે તયારે શણ કે ગુવારને જમીનમાં સેકનદ્રય તતવો પણ ઉમરેાશ.ે

ષપયત : સરુણની રોપણી પછી તરત જ રપયત આપવુ.ં બીજ ુરપયત 3 થી 4 રદવસ ેઆપવુ.ં તયારબાદ 6 થી 10 રદવસના અંતરે રપયત આપવંુ. ચોમાસામા ંજરૃર પ્રમાણે આપવુ.ં પાકની પાછલી અવસથાએ રપયત હળવુ ંતથા લાંબ ેગાળ ેઆપવુ ંસાતથી આઠ મરહનાબાદ પાન પીળા પડી ચીમળાઇ જાય તયાર ેરપયત બધં કરવુ.ં આમ આખા જીવનકાળ દરરમયાન 18 થી 20 રપયતની જરૂર પડ ેછ.ે

આંતર ખડે અન ેનીદણ ષનયતં્રણ : ચોમાસાની શરૂઆત પહલેા પાકમા ં2 થી 3 નીદંામણની જરૂર પડ ેછ.ે પાનનો સારો રવકાસ અને ફલેાવો થઇ ગયા બાદ સુરણના થડની આજબુાજ ુમાટી ચઢાવવી જથેી ગાંઠોની વૃરદ્ધ સારી થાય.

પાક સંરક્ષણ : સરુણના પાકમાં ખાસ કોઇ રોગ આવતો નથી. પરતં ુકયારકે નીચનેા રોગ જોવા મળ ેછ.ે

થડનો કોહવારો : આ રોગ જમીન જનય જીવાણંથી થતો રોગ છ ેખાસ કરીન ેભાર ેવરસાદ હોય અન ેજમીનની રનતારશકકત બરાબર ન હોય તયારે જોવા મળ ેછ.ે અસરવાળા છોડ જમીનની સપાટી નજીકના થડના ભાગમાં કોહવારો થાય છ.ે આ રોગના રનયતં્રણ માટે મટેાલકેઝીલ એમ.ઝડે. (રડેામીલ) 10 લીટર પાણીમાં 15 ગ્ામ દવા નાખી થડની આસપાસ રડેવુ.ં

પંચરગંીયો : આ રોગ રવષાણં જનય છ ેઅન ેતનેો ફલેાવો મશીથી થાય છ.ે પાન પર પીળા રંગના ધાબા પડી જાય છે આવા છોડના કદં કદમાં નાના રહ ેછે આના રનયંત્રણ માટે રોગની અસરવાળા છોડન કાઢીન ેનાશ કરવા જથેી રોગનો ફલેાવો અટકાવી શકાય.

કાપણી : સામાનયરીત ેસરુણ 7 થી 8 મરહનામાં તયૈાર થઇ જાય તયારે બીજ ુપાન પાકી જઇ પીળ ુપડી જાય છ ેઅન ેસરુણની ગાઠં બરાબર બધંાઇ જાય તયાર ેબધા પાન પીળા પડીન ેજમીન પર ઢળી પડે છ.ે આ સમયે સુરણની ગાંઠોને કોદાળી વડ ેખોદી કાઢવામાં આવ ેછે ગાઠંો ખોદતી વખત ેઇજા ન થાયત તનેી ખાસ કાળજી રાખવી.

ઉતપાદન : સારી માજવત અન ેપડરકસથરતમા ંપ્રથમ વષષે 12 થી 14 ટન/હકેટર, બીજા વષષેના પાકનુ ં20 થી 25 ટન, ત્રીજા વષષે 28 થી 35 ટન અને ચોથા વષથિના પાકનું ઉતપાદન 40 થી 45 ટન પ્રરત હેકટરે મળે છે.

સુરણની ખેતી કરી આર્થિક ફા્યદો મેળવો

કૃષિ ભાસકર. નવસારી

ડકચન ગા ડડ‌ન એટલે ઘર આંગણે, ઘરના વાડામાં, ધાબા પર, ગેલેરીમાં અથવા સૂયથિપ્રકાશ મળી શકે તેવી જગયાએ યોગય કૂંડાનો ઉપયોગ કરી શાકભાજી, ફૂલપાકો અને ઔષરધય પાકોને ઉગાડવા. અહીં પણ પોતાની આવડતનો યોગય ઉપયોગ કરીને સારામાં સારી જાતના સેનદ્રીય પદ્ધરતથી પકવેલા શાકભાજી અને ઔષરધય પાકો મેળવી પોતાના ઘરની જરૂડરયાતો સંતોષી શકાય છે.

નવસારીમાં આવેલી કૃરષ યુરનવરસથિટીના કૃરષ રવજ્ાન કેનદ્રના પ્રોગ્ામ કો-ઓડીડીનેટર ડૉ. સી.કે. ડટમબડડયાએ જણાવયું કે છેલલા ત્રણ વષથિથી મારા ઘરની બાજુમાં ખુલલા પલોટમાં હું શાકભાજી બનાવું છું. અવારનવાર શાકભાજીમાં રહેલા પોષણ અને હાલમાં બજારમાં મળતા શાકભાજીમાં રહેલા જંતુનાશકોના અવશેષોનો અભયાસ થતા એમ લાગયું કે ઘર આંગણે વાડામાં રહેલ જગયામાં શાકભાજી બનાવવા જોઈએ. ઘરમાં એક વયડકત રસ લે અને ખાસ તો પડરશ્રમ કરે તો ડકચન ગા ડડ‌ન બનાવવું ખૂબ જ સહેલું છે.

તેમણે કહું કે સદભાગયે મને મારી પતની રનમળાથિનો ખૂબ જ સારો સહકાર મળયો. શરૂઆતના વષયો માં ર૦૦૯-૧૦માં મારા ઘરની બાજુમાં ખાલી પલોટ પડેલો હતો,

તયારે તેના મારલકની મંજુરી લઈ ફકત ચોમાસામાં રીંગણ, ટામેટા, ભીડાં, કારેલા, તુવેર વગેરે પાકો નયનાએ ઉગાડયા હતા. આ પાકનો ખૂબ જ સરસ ઉગાવો મળતા મેં પણ મહેનત કરવાનું ચાલુ કરી દીધું હતું. રરવવારે રજાના રદવસે અને કયારેક સાંજે ઓડફસથી આવયા બાદ ડકચન ગા ડડ‌નમાં કામગીરી કરતા હતા. આ બધી મહેનતનું ફળ એવું આવયું કે

પહેલા જ વષષે આ કીચન ગાડડ‌નમાં ખાસસું શાકભાજી પાકયું. દવાનો રબલકુલ છંટકાવ કરવાની જરૂર પડી નહી.

આ શાકભાજીનો ઘરે તો ઉપયોગ કયયો જ પણ એ આજુબાજુના લોકોને પણ આપયું. હકારાતમક વલણ અને મનની મકકમતા શું ન કરી શકે સદભાગયે એ પલોટ મે જ ખરીદી લીધો અને તેમાં વૈજ્ારનક

ઢબે શાકભાજી, ફળપાકો, ફૂલપાકો અને ઔષરધય પાકોનું વાવેતર કરવાનું શરૂ કયુું. વષથિ ર૦૧૦-૧૧ માં રશયાળામાં ગાદી કયારા કરી પૂરતું વમીડી કમપોસટ વાપરી ટપક રપયત પઘધરત અપનાવી.

ટપક રપયત પઘધરતમાં ૧૦૦૦ લીટરની ટાંકી જમીનની ત્રણ ફૂટે ઉંચે ઈંટોની મદદથી ગોઠવી. મુખય લાઈન પીવીસી સાથે ટપકની નળીઓ જોડી ગાદી કયારા પર ગોઠવતા રપયત આપવાની ખૂબ જ સરળતા થઈ વળી સસતી થઈ ફકત રૂા. ૩૦૦૦ માં આ સમગ્ ગોઠવણ થઈ ગઈ. આ ગાદી કયારાઓમાં ધાણા, મેથી, પાલક, ગાજર, તાંદળજો, મરચા, ટામેટા, વાલ, વટાણા, મૂળા, ગાજર, કાંદા, લસણ, ભીડાં, સવીટકયોન, રતાળુકંદ, હળદર, આદુ હળદર, ત્રણ પ્રકારના રીંગણ અને કોબીજ, ફલાવર, બ્ોકોલી અને લેટયુસ અને ચણાનું વાવેતર કયુું. આથી રોગ અને જીવાત રબલકુલ આવયા નહી. કોબીજ અને ફલાવરમાં મોલો, ચૂરસયા જીવાત જોવા મળતા લીમડા આધાડરત દવા અને ગૌમૂત્રનો છંટકાવ કરી સંપૂણથિ રનયંત્રણ કરી તંદુરસત છોડ તૈયાર કયાથિ.આજ પ્રમાણે મારા કૃરષ રવજ્ાન કેનદ્રના રબલડીંગની આજુ બાજુ પડતર જમીનને તૈયાર કરી આ કેનદ્રના સટાફની જરૂડરયાતને પુરી પાડી શકાય છે.

કીચન ગાડ્ડન થકી સવચ્છ શાકભાજી મેળવોઘરમાં એક વ્યકકત રસ લે તો કકચન ગા ડડ‌ન બનાવવું ખૂબ જ સહેલંુ, રબલડીંગની આજુ બાજુ પડતર જમીનનો પણ ઉપ્યોગ કરી શકા્ય

નવસારીના કેવીકેના વડા પ્રોગ્ામ કોઓડડડિને્ટર ડૉ. સી.કે. ડ્ટમબડડ્ાએ ઘર આંગણે તૈ્ાર કરેિું કીરન ગાડડિન.

મષહને 4000ની બચતકીચન ગાડડિન બનાવવામાં કોઈ ખરચો તો થતો જ નથી, તેની સાથે સવવશેર્તા તો એજ છે કે જ્ારે જરૂર પડે ત્ારે ઉતારી એકદમ તાજું જંતુનાશકોના અવશેર્ો રવહ ત શાકભાજી ખૂબજ સવાદષ્્ટ િાગે છે. આમ આવથ્ચ ક રીતે પણ દર મવહ ને ઓછામાં ઓછા ૩ થી ૪ હજાર રૂવપ્ાની બરત થા્ છે. અન્ કોઈ કામગીરીમાં વવક્ેપ પાડ્ા વગર શાકભાજી તૈ્ાર કરી શકા્ છે.

ઉત્તર ગજુરાત ગજંબજારના ભાવ} વવસનગરઘઉં 270-369બાજરી 220-255ગવાર 560-740રા્ડો 550-675મેથી 500-872કપાસ 700-830એરંડા 700-725રાજગરો 600-715} આંબવિયાસણઘઉં 260-357બાજરી 217-249એરંડા 710-722રા્ડો 575-649ગવાર 738-740કપાસ 740-790} જોટાણાઘઉં 315એરંડા 705-714બાજરી 200કપાસ 750-780રા્ડો 615-622જીરુ 2811} મહેસાણાઘઉં 267-358બાજરી 253એરંડા 688-715રા્ડો 605-651ગવાર 755અજમો 1800-2026જીરુ 1951-2586મેથી 691-1001} ઊંઝાજીરૂ 2000-3570વરી્ાળી 1300-3690ઇસબગુિ 2106-1900રા્ડો 610-695સવા 637-770તિ 1420-1671મેથી 1015} કડીઘઉં 265-492રા્ડો 589-615ડાંગર 280-300જવ 245-286ગવાર 720-738અેરંડા 715-731કપાસ 750-861ધાણા 900-1200અસાડી્ો 800-890} બહુચરાજીઘઉં 250-327રા્ડો 610-630એરંડા 715-722જીરૂ 1975-3000મેથી 750-999ઇસબગુિ 1388ગવાર 720-750બી્ટી કપાસ 770-720મગ 1380}વવજાપુરગવાર 700-741કપાસ 810-845વડર્ાળી 1600-2000રા્ડો 600-638એરંડા 700-740બાજરી 233-242ઘઉં 255-351} કટોસણએરંડા 705-712રા્ડો 605-635કપાસ 770-315ઘઉં 270-315જીરૂ 1901-2401} ઊનાવાકપાસ 751-834તમાકુ 601-1582ગાડી્ું 425-816નસો 101-816} સતિાસણાઘઉં 272-373બાજરી 220-229વરી્ાળી 1550-2580એરંડા 684-708મકાઇ 270-280કપાસ 696-730} કુકરવાળારા્ડો 600-640એરંડા 701-722કપાસ 650-837બાજરી 210-240ઘઉં 260-325ગવાર 700-725કિકત્ી 720-1251ગાડી્ું 521-751} ગોઝારીયારા્ડો 600-637એરંડા 701-709કપાસ 800-813બાજરી 230-270ઘઉં 305-349ગવાર 711-734તમાકુ 700-1700ગાડી્ું 351-851તમાકુ િાડોિ 500-1452િાડોિ ગાડી્ું 400-660}િડગામબાજરી 234-238એરંડા 717-734રા્ડો 612-643ગવાર 689-690રાજગરો 744-802}ઇકબાલગઢઘઉં 300-320બાજરી 231એરંડા 710-719રા્ડો 610-632રાજગરો 840-900કપાસ 750-805જીરૂ 2000-2611વરી્ાળી 1800-2500}ધાનેરાઘઉં 280-301બાજરી 230-261એરંડા 701-720રા્ડો 601-655ગવાર 700-720રાજગરો 700-840તારામેળા 770મેથી 1000સરસવ 601-675જીરૂ 2000-2820ઇસબગુિ 1000-1820તિ 1000-1526}થરાઘઉં 262-325બાજરી 228-253એરંડા 705-722રા્ડો 630-632જીરૂ 2000-3100

વરી્ાળી 1500-2450રાજગરો 525-733}વદયોદર ઘઉં 300-325બાજરી 247-260એરંડા 716-722રા્ડો 626-646રાજગરો 700-750}પાંથાિાડાઘઉં 275-335બાજરી 240-245એરંડા 710-725રા્ડો 600-644ગવાર 700-711સરસવ 548-743રાજગરો 700-884જીરૂ 2015-2752વરી્ાળી 1800-2065}િાિજીરૂ ૨૫૦૦-૨૮૫૦રા્ડો ૬૦૬-૬૫૧એરંડા ૭૦૬-૭૧૧}પાટણજીરુ 2000 3100વરી્ાળી 1450 1880મેથી 750 959રા્ડો 610 681એરંડા 700 725રજકા બાજરી 400 433ઘઉ 260 370જુવાર 270બાજરી 225 266બં્ટી 446 461રાજગરો 651 929કપાસ 700 828}વિધધપુર રા્ડો 580 680એરંડા 650 720ગવાર 665 724ઘઉ 276 286બાજરી 226 261જુવાર 805 844કપાસ 727 825}હારરજરા્ડો 600 631એરંડા 690 728ઘઉ 260 320ગવાર 680 718અડદ 920 1100રણા 660 685જીરુ 2450 3151કાિા 575 604કપાસ 755 827}રાધનપુરઘઉ 275 340બાજરી 198 220રણા 640 667ગવાર 675 715એરંડા 680 705જીરુ 2500 3260રા્ડો 580 630}વહંમતનગર એરંડા 707-730રા્ડો 500-618ઘઉં 270-512બાજરી 210-225મકાઇ 240-270ગવાર 700-718કપાસ 800-820}ખેડબ્રહ્માઘઉં(િો) 280-350ઘઉં(496) 300-356મકાઇ 265-285અડદ 1000-1225તુવર 1150-1225એરંડા 700-720રા્ડો 500-550સો્ાવબન 600-630}િડાલીઘઉં 280-360એરંડા 700-727રા્ડો 550-628વાિ 500-513મકાઇ 180-310કપાસ 785-828}ઇડરઘઉં 281-541મકાઇ 232-280એરંડા 712-717બાજરી 230-258રા્ડો 522-635તુવર 1050-1071કપાસ 800-818ગવાર 680-710સો્ાવબન 590-608• રાજકોટકપાસ બી.્ટી. 760-811ઘઉં િોકવન 272-388ઘઉં ્ટુકડા 270-571જુવાર સફેદ 585-655જુવાર પીળી 275-335બાજરી 195-310મકાઇ 250-300તુવેર 1100-1220રણા પીળા 660-719અડદ 975-1228મગ 1276-1631વાિ દેશી 950-1495વાિ પાપડી 2000-2200રોળી 775-1242મઠ 1060-1145કળથી 650-775સીંગદાણા 1070-1235મગફળી જાડી 681-916મગફળી જીણી 674-894તિી 1590-1857એરનડા 651-711અજમો 1850-2290સો્ાબીન 570-585• રાજકોટ શાકભાજીકેરી કારી 850-1000િીંબુ 600-1050તરબુર 100-150પોપૈ્ા 100-140બ્ટા્ટા 55-100ડુંગળી સુકી 115-285્ટમે્ટા 200-300તુરી્ા 500-900કાકડી 300-480ગાજર 210-320વ્ટાણા 430-550તુવેર સીંગ 450-530ગિકા 400-550બી્ટ 50-90મેથી 100-250વાિ 500-700ડુંગળી િીિી 80-200આદુ 600-800રણા િીિા 100-180મરરા િીિા 450-600

િસણ િીિું 200-400મકાઇ િીિી 150-220• ગોંડલઘઉં િોકવન 241-441ઘઉં ્ટુકડા 261-501બાજરો 241જુવાર 261-601કપાસ 725-815મકાઇ 241-335રણા 585-725વાિ 900-1481વાિ પાપડી 2101-2461અડદ 931-1221મગ 1000-1171તુવેર 841-1211મગફળી જીણી 700-901મગફળી જાડી 660-916સીંગદાણા 936-1000સીંગફાડા 601-986એરંડા 601-731તિ 1300-1751તિ કાળા 1591-2491તિ િાિ 1800રાઇ 511-751મેથી 600-1301જીરૂ 1800-2918ધાણા 1181-2501િસણ સૂકુ 171-671ડુંગળી સફેદ 226-261અજમા 1200સુવાદાણા 641રોળા 1281િસણ ઊં્ટી 671-1091ગુવાર બી 700-751• િાંકાનેરઘઉં િોકવન 270-380ઘઉં ્ટુકડા 290-525બાજરો 201મગફળી 725-791કપાસ 720-800રણા 616-671રાઇ 450-700જીરૂ 2320-2751તિ 1709મેથી 651ઇસબગુિ 1200-1570ગુવાર ગમ 616-671• િાિરકુંડલાસીંગ મો્ટી 800-871તિ સફેદ 1300-1680તિ કાળા 2500-2900જીરુ 2000-2780કપાસ 785-800ઘઉં િોકવન 280-365ઘઉં ્ટુકડા 310-385બાજરો 240-280એરંડા 650-681મકાઇ 250-265જુવાર 340-390રાઇ 550-650વાિ 1265રણા 625-650તુવેર 1050-1200મેથી 750-950ધાણા 1050-1700• ઉપલેટામગફળી 710-861તિ સફેદ 1200-1674જીરૂ 2000-2635એરંડા 650-709વાિ 1000-1600ઘઉં 250-277રણા 550-697કપાસ 710-801તુવેર 1000-1112ધાણા 1000-1515• ધોરાજીમગફળી 265-343અડદ 951-1201જીરૂ 2371-2551એરંડા 646-696ડુંગળી 81-251મેથી 816-1101કપાસ 711-800રણા 626-711તુવેર 1036-1191વાિ 956-1206ધાણા 1026-1351• િેરાિળમગફળી જાડી વપિાણ 16600મગફળી દાણાવાળી 18700સીંગખોળ 24500-25000સીંગતેિ િુઝ 1020ઘઉં 1400• કાલાિડઘઉં 252-462એરંડા 670-692રણા 600-696તિ 1750મગફળી જાડી 715-862જીરૂ 1500-1790કપાસ 757-802મેથી 825-1078ધાણા 700-1495• જિદણઘઉં ્ટુકડા 250-330બાજરો 250-280ઘઉં િોકવન 280-400જુવાર 500-700મકાઇ 250-280રણા 550-700તુવેર 1000-1200મગફળી જી-20 760-884એરંડા 650-680તિ સફેદ 1500-1650તિ કાળા 2200-2600રાઇ 630-640મેથી 1100-1150જીરૂ 1100-2880ધાણા 1000-1800મરરાણા 1500-300વડર્ાળી 1150કપાસ બી્ટી 680-811િસણ 500-900ડુંગળી 300રાજગરો 700-750સીંગદાણા 800રજકાબી 1500-1800રોળા 300-700સો્ાબીન 500-550ગમ ગુવાર 500-725• અમરેલીશીંગ મો્ટી 700-894તિ સફેદ 1778-1830તિ કાળા 1621-2351બાજરો 225-313ઘઉં ્ટુકડા 306-551ઘઉં િોકવન 270-372મકાઇ 271-315