s&rt - સુરત જીલ્લા પંચાયત · mi(ht) {m[lvvini} a(fkir a(f(nym...

10

Click here to load reader

Upload: phamtruc

Post on 17-Jun-2019

213 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: s&rt - સુરત જીલ્લા પંચાયત · mi(ht) {m[Lvvini} a(Fkir a(F(nym 2005 n) mi(ht) ૦૧/૦૫/૨૦૧૮ ની સ્થથતી s&rt

પ્રસ્તાવના

ભારત સરકાર દ્વારા તાજેતરમાાં કેન્દ્ર અન ેરાજય સરકારશ્રી દ્વારા ચલાવવામાાં આવતી જુદી જુદી યોજનાઓની અમલવારી તથા તનેે લગતી અગત્યની માહિતી મળેવવાના અધિકાર માટે માહિતી (મળેવવાના) અધિકાર અધિધનયમ - ૨૦૦૫ નુાં બીલ લોકસભામાાં પસાર કરવામાાં આવલે છે. જેનો અમલ ગજુરાત સરકાર દ્વારા કરવામાાં આવલે છે. સબબ સરકારશ્રીની જુદીજુદી ધવકાસની યોજનાઓ પકૈી આરોગ્યશાખાને લગતી યોજનાઓનો અમલ જજલ્લા કક્ષાએથી જજલ્લા પાંચાયત દ્વારા કરાવામાાં આવ ેછે. આ પ્રકરણમાાં જજલ્લા પાંચાયતની આરોગ્ય શાખા દ્વારા અમલ કરવામાાં આવતી યોજનાઓ અન ેયોજનાઓનાાં સાંકલનની માહિમી ક્રમ નાં. ૧ થી ૧૭ પ્રફોમાામાાં તૈયાર કરવામાાં આવલે છે. આશા છે કે આ ઉપયોગી માહિતી જાિરે જનતાને ઉપયોગી ધનવડશ.ે ૧.૧ આ પસુ્સ્તકા (માહિતી અધિકાર અધિધનયમ ૨૦૦૫) ની પ્રઙ્ગાત ભધૂમકા અંગે જાણકારી આ કાયદો તા.૧ર-૧૦-ર૦૦પ થી અમલમાાં આવ ેછે. પ્રત્યકે જાિરે સતામાંડળનાાં કામકાજમાાં પારદશાકતા અન ેજવાબદારીન ેઉત્તજેન આપવાનાાં િતેથુી જાિરે સતામાંડળોનાાં ધનયાંત્રણ િઠેળની માહિતી નાગરીકો મળેવી શકે ત ેમાટે જરુરી છે. ભારતના દરેક નાગહરકન ેજાણકારી મળે ત ેમાટે આ કાયદો અધત મિત્વનો બની રિ ેછે. આનાથી નાગહરકોની પણ જાણકારી માટે ઉત્તજેના વિ ેછે. જેમ દરેક નાગરીક સાક્ષર બન્દ્યો છે

તમે દરેક બાબત ેનાગરીક જાણકાર બનશ.ે સાક્ષર બન્દ્યા પછીનુાં બીજુ પાસ ુમાહિતીથી જાણકાર બનવાનુાં છે. ૧.૨ આ પસુ્સ્તકાનો ઉદે્દશ / િતે ુ

આ પસુ્તતકાનો ઉદે્દશ ભારતનાાં દરેક નાગહરકન ેદરેક બાબત ેજાણકારી મળે ત ેછે. ૧.૩ આ પસુ્સ્તકા કઈ વ્યહકત/સસં્થાઓ/સગંઠનો વગેરેને ઉપયોગી છે?

આ શાખામાાંથી ઉપલબ્િ આરોગ્યકીય માહિતી જાિરે તમેજ ખાનગી ક્ષતે્રોન ેમાગાદશાન માટે ઉપયોગી બનશ ેલોકોન ેધવકાસની યોજનાઓ અંગેની જાણકારી મળશ.ે ૧.૪ આ પસુ્સ્તકામા ંઆપેલ માહિતીનુ ંમાળખ ુ

જરૂરીયાત વાળી વ્યહકતઓ આરોગ્ય શાખા માાંથી મળેવી શકશ.ે વ્યાખ્યાઓ

માહિતી અધિકાર અધિધનયમ-ર૦૦પ

કોઈ વ્યહકત આ પસુ્સ્તકામા ંઆવરી લેવાયેલ ધવષયો અને વધ ુમાહિતી મેળવવા માગે તો તે માટેની સપંકક વ્યહકત. ગજુરાત સરકારના ધવધવિ ખાતા મારફત માંગાવવામાાં આવલે આરોગ્ય ધવષયક માહિતી અને જરૂરી ઉતારા શ્રી મખુ્ય જજલ્લા આરોગ્ય અધિકારી, જજલ્લા પાંચાયત, સરુત અન ેતેના ધનયાંત્રણ િઠેળ તાલકુા મથકે ફરજ બજાવતાાં તાલકુા િલે્થ ઓહફસરો પાસથેી જે ત ેતાલકુા પરુતી મયાાદીત માહિતી મળી શકશ.ે આ પસુ્સ્તકામા ંઉપલબ્િ ન િોય તો માહિતી મેળવવા માટેની કાયૅપદ્ધધત અને ફી જરૂરી આરોગ્યકીય માહિતી મળેવવા અંગનુાં પ્રાપ્તત તથાન તમેજ અત્રનેી આરોગ્ય શાખામાાં ધનયત મજુબની ફી ભરી માહિતી મળેવી શકશ.ે

પ્રકરણ-ર : ધનયમ સગં્રિ-૧ (સગંઠનની ધવગતો, કાયો અને ફરજો.)

ર.૧ જાિરેતતં્ર ઉદે્દશ / િતે.ુ આરોગ્યકીય માહિતીનુાં પ્રાતતીતથાન, સરકારશ્રીની યોજનાઓની લક્ષયાાંક ધસધ્ધધ્ધિી, ઇ-ગ્રામ યોજનાની અમલવારી, ધવકાસના કામોની જાણકારી. ર.ર જાિરેતતં્રનુ ંધમશન /દુરંદેશીપણુ ં(ધવઝન) સરકારશ્રીની યોજનાઓનુાં પ્રગધતનુાં સાંકલન અન ેસમીક્ષા. ર.૩ જાિરેતતં્રનો ટંુકો ઇધતિાસ અને તેની રચનાનો સદંર્ક. તા. ૦૧/૦૪/૧૯૬૩ થી પાંચાયત રાજ ગજુરાત રાજયમાાં અમલમાાં આવલે છે. ત્યારથી આરોગ્યશાખા મારફત આરોગ્ય તાંત્ર સાંગીન બનાવવુાં અન ેજજલ્લાની પ્રગધતનુાં સાંકલન અન ેસમીક્ષા કરવી.

Page 2: s&rt - સુરત જીલ્લા પંચાયત · mi(ht) {m[Lvvini} a(Fkir a(F(nym 2005 n) mi(ht) ૦૧/૦૫/૨૦૧૮ ની સ્થથતી s&rt

ર.૪ જાિરેતતં્રની ફરજોોઃધવકાસના ંકામોનુાં મોનીટરીંગ, સપુ્રત કરવામાાં આવતી યોજનાના નાણાાંની ફાળવણી. ર.પ જાિરેતતં્ર ની મખુ્ય પ્રવધૃિઓ /કાયોોઃ- ઉપર મજુબ

ર.૬ જાિરેતતં્ર ધ્વારા આપવામા ંઆવતી સેવાઓની યાદી અને તેનુ ંસકં્ષિપત ધવવરણ

(૧) આરોગ્યકીય માહિતીઓ ધવધવિ કચરેીઓ મારફત મળેવી પ્રકાધશત કરવી. (ર) ભારત સરકારશ્રીની મોજણીઓ િાથ િરવી. (૩) ધવકાસનાાં કામો અંગે આયોજન પ્રહક્રયાન ેઝડપી બનાવવા મદદરૂપ થવુાં. (૪) ધવકાસનાાં કામોનુાં સાંકલન અન ેમોનીટરીંગ કરવુાં. (પ) જજલ્લા ધવકાસ અધિકારીશ્રીએ સોંપલે યોજનાઓની અમલવારી કરવી. ર.૭ જાિરે તતં્રના રાજય,ધનયામક કચેરી, -દેશ, જજલ્લો, બ્લોક ધવગેરે સ્તરોએ સસં્થાકીય માળખાનો આલેખ. (૧) કધમશ્નર શ્રી , આરોગ્ય શાખા કચરેી, સકેટર-૧૮ ગાાંિીનગર

(ર) ધવકાસ કધમશ્નરશ્રી, ગાાંિીનગર

(૩) અધિક ધનયામક શ્રી, આરોગ્ય અન ેપહરવાર કલ્યાણ ધવભાગ - ગાાંિીનગર

(૪) જજલ્લા અન ેતાલકુા પાંચાયત

ર.૮ જાિરે તતં્રની અસરકારકતા અને કાયકિમતા વિારવા માટેની લોકો પાસેથી અપેિાઓોઃ મોજણીઓમાાં લોકો સાચી માહિતી પરુી પાડે જેથી સાચા તારણો મળેવી ધવકાસમાાં પવુા આયોજન કરી શકાય. ર.૯ લોક સિયોગ મેળવવા માટેની ગોઠવણ અને પધ્િધતઓોઃ સરકારશ્રીની સચુના મજુબ જજલ્લા પાંચાયતનાાં તાબા િઠેળની કચરેીઓનાાં કમચઁારીઓ દ્વારા લોક સિયોગ મળેવવો. ર.૧૦ સેવા આપવાના દેખરેખ ધનયતં્રણ અને ફહરયાદ ધનવારણ માટે ઉપલબ્િ તતં્રોઃ જજલ્લા કક્ષાએ એક બારી પધ્ધિધત શાખા દ્વારા રજુ થયલે અરજીઓ મળેવી ધનકાલ કરવો. ર.૧૧ મખુ્ય કચેરી અને જુદા જુદા સ્તરોએ આવેલી અન્ય કચેરીઓના ંસરનામા ં જજલ્લા કક્ષાએ - જજલ્લા આરોગ્ય અધિકારી , જજલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચરેી, જજલ્લા પાંચાયત ,દહરયા મિલે,ચોક બજાર - સરુત

તાલકુા કક્ષાએ - તાલકુા િલે્થ કચેરી. ગ્રામ્ય કક્ષાએ – પ્રાથધમક આરોગ્ય કેન્દ્ર . ર.૧૨ કચરેી શરૂ થવાનો સમય – (a) આરોગ્ય શાખા , જજલ્લા પાંચાયત સવારનાાં ૧૦:૩૦ કલાક કચરેી બાંિ થવાનો સમય - સાાંજનાાં ૧૮:૧૦ કલાક

(b) તાલકુાિલે્થકચરેી. સવારનાાં ૧૦:૩૦ કલાક કચરેી બાંિ થવાનો સમય - સાાંજનાાં ૧૮:૧૦ કલાક

(c)પ્રાથધમકઆરોગ્યકેન્દ્ર’-સવારના’૦૯:૦૦થી૧૨:૩૦બપોરે-૧૫:૦૦થી૧૮:૦૦

પ્રકરણ-૩ :(ધનયમ સગં્રિ-ર) અધિકારી અને કમકચારીઓની સિા અને ફરજો.

િોદ્દો : મખુ્ય જજલ્લા આરોગ્ય અધિકારી શ્રી સતાઓ વિીવટી : જજલ્લા ધવકાસ અધિકારી શ્રી , કધમશ્નર શ્રી , આરોગ્ય અને પહરવાર કલ્યાણ ધવર્ાગ ની કચેરી, સેકટર-૧૮ ગાિંીનગર સચુના મજુબ

સસં્થાના ંઅધિકારીઓ અને કમકચારીઓની સતા અને ફરજોની ધવગતો આપો. મલ્ટી પરપઝ િલે્થ વકાર ની મલ્ટી પરપઝ સપુર વાઈજર માાં બઢતી આપવી

Page 3: s&rt - સુરત જીલ્લા પંચાયત · mi(ht) {m[Lvvini} a(Fkir a(F(nym 2005 n) mi(ht) ૦૧/૦૫/૨૦૧૮ ની સ્થથતી s&rt

હફમલે િલે્થ વકાર ન ેહફમલે િલે્થ સપુરવાઈજર બઢતી આપવી જજલ્લાની આરોગ્ય ધવષયક માહિતી એકત્ર કરી પ્રકાધશત કરવી. જજલ્લા ધવકાસ અધિકારી વતી આરોગ્ય ધવષયક ધમહટિંગોમાાં િાજરી આપવી જજલ્લા ધવકાસ અધિકારી વતી દવાઓ અન ેજરૂહરયાત પરૂી પાડવી નાણાાંકીય ફરજો ફાળવવી. િલે્થ ઓહફસર શ્રી : મહેડકલ ઓહફસર , ફામાસીતટ , લબે ટેસ્નનધસયન , મલ્ટી પરપજ િલે્થ સપુરવાઈજર હફમલે િલે્થ સપુરવાઈઝર , હફમલે િલે્થવકાર , તટાફનસા , મલ્ટી પરપજ િલે્થ વકાર આરોગ્ય ધવષયક કામગીરીનુાં ધનરીક્ષણ કરવુાં. આરોગ્ય ધવષયક ના કામોનુાં મોનીટરીંગ કરવુાં. જજલ્લા ધવકાસ અધિકારી વતી આરોગ્ય ધવષયક કામોની દરખાતતો મોકલવી. જજલ્લા ધવકાસ અધિકારી સોંપ ેત ેફરજો બજાવવી. જજલ્લાની આરોગ્ય માહિતી એકત્ર કરી પ્રકાધશત કરવી જજલ્લા ધવકાસ અધિકારી સચુના મજુબ

જજલ્લા ધવકાસ અધિકારી સચુના મજુબ

પ્રાથધમક આરોગ્ય કેન્દ્ર માાં જરૂહરયાત મજુબ નો દવાનો જથો પરૂો પાડવો નવા પ્રાથધમક આરોગ્ય કેન્દ્ર બાાંિવા અંગેની દરખાતત તયૈાર કરવી જજલ્લાની આરોગ્ય ધવષયક રૂપરેખાની કામગીરી ગ્રામ આરોગ્ય ધવષયક મોજણીની કામગીરી વબેસાઇટની માહિતી તયૈાર કરવી. વાધષિક વિીવટી અિવેાલ તયૈાર કરવો. જન આરોગ્ય ધવષયક સમીક્ષા તૈયાર કરવી. મ.ે સરકાર શ્રી તરફથી આરોગ્યધવષયક સપુાત કરવામાાં આવતી તમામ કામગીરી નુાં સપુરેવીજન તથા પ્રગધત અંગેની સમીક્ષા . તાલકુા િલે્થ ઓહફસર શ્રી મહેડકલ ઓહફસર શ્રી દ્વારા સરકારશ્રીની આરોગ્ય ધવષયક કામગીરી નુાં વધમુાાં વધ ુસારામાાં સારુાં પહરણામ આવ ેત ેઅંગેના ઉત્કૃષ્ટ પ્રયત્નો કરવા જજલ્લા આરોગ્ય અધિકારી શ્રી સોંપે તવેી ફરજો બજાવવી.

િોદ્દો

મખુ્ય જજલ્લા આરોગ્ય અધિકારી

સત્તાઓ વિીવટી ૧ પ્રાદેધશક કક્ષાના આરોગ્યઓ મળેવી રજીતટરો ધસરીઝવાર ધનભાવવા

૨ ભારત સરકાર અને ગજુરાત સરકારની આરોગ્ય ધવષયક ધવધવિ યોજનાઓની કામગીરી કરવી .

૩ જજલ્લાન ેફાળવવામાાં આવલે યોજનાકીય લક્ષયાાંક ધસપ્ધ્ધિનુાં રીપોટી ગઅન ેસમીક્ષા કરવી

અન્ય ફરજો ૧ આરોગ્ય સવાંગાના મિકેમ અંગેની કામગીરી

૨ તાલકુા કક્ષાએથી મળેલ આયોજનના કામોની ખચા પ્રગધતનો અિવેાલ તયૈાર કરી જજલ્લા ધવકાસ અધિકારીશ્રીને સમીક્ષા માટે મોકલવો.

૩ જજલ્લા પાંચાયતન ેસપુ્રત થયલેજન સમદુાય અન ે વ્યહકતલક્ષી યોજનાઓનો માધસક / ધત્રમાધસક એિવાલ ધવકાસ કધમશ્નરશ્રીન ેમોકલવો તમેજ શાખા અધિકારીશ્રીઓની માધસક બઠેકમાાં લક્ષયાાંક ધસપ્ધ્ધિની સધમક્ષા કરવા અિવેાલ જજલ્લા ધવકાસ અધિકારીશ્રી સમક્ષ રજુ કરવો.

Page 4: s&rt - સુરત જીલ્લા પંચાયત · mi(ht) {m[Lvvini} a(Fkir a(F(nym 2005 n) mi(ht) ૦૧/૦૫/૨૦૧૮ ની સ્થથતી s&rt

૪ તાલકુા િલે્થ ઓહફસરશ્રીઓ /મહેડકલ ઓહફસરશ્રીઓ પાસથેી અન ેકધમશ્નરશ્રીએસોંપેલ કામગીરીઓ તયૈાર કરવા માગાદશાન અને કામગીરી પણૂા થય ેજેત ેકચરેીન ેસપુ્રત કરવી.

૫ તાલકુાના િલે્થ ઓહફસરશ્રીઓ /મેહડકલ ઓહફસરશ્રીઓની માધસક મીટીંગ બોલાવવી બાકી કામગીરીની ઉિરાણી કરવી, બઠેકની કાયાવાિીની નોંિ અધિકારીશ્રીનેમોકલવી. મોકલવી.

૬ તાલકુા િલેથોહફસરશ્રીઓની ડાયરી મળેવવી અન ેત ેપરના રીમાકાસ આપી મોકલવા.

૭ જજલ્લાધવકાશઅધિકારીશ્રી/મ,ેકધમશ્નરશ્રી(આરોગ્ય ) સોંપ ેતવેી ફરજો બજાવવી.

નાણાકીય અન્ય ફરજો ૧ મોજણીઓ અંગે માનદ વેતનનુાં ચકુવણુાં કરવુાં. શાખામાાં આવતી ટપાલ ઇનવડા કરી શાખાના સબાંધિત ટેબલ ેવિેંચણી કરવી

૨ એલ.એફ., ઓહડટ પરેાના જવાબો કરવા.

૩ ધવકાસ કધમશ્નરશ્રીની તપાસણીના પરેાના જવાબો કરવા

૪ મ,ેકધમશ્નરશ્રી(આરોગ્ય) કચરેી દ્વારા થયલે શાખાનાતાાંધત્રક ધનરીક્ષણના અિવેાલની પતુાતા કરવી

૫ આરોગ્ય શાખાના કમ ચાારીઓના પગાર બીલ બનાવવાની કામગીરી

૬ મ,ેકધમશ્નરશ્રી તરફથી ફાળવવામાાં આવતી ગ્રાન્દ્ટ ઉગવી પી.એલ.એ. ઓફડી.ડી.ઓ. ના સદરે જમા કરાવવી.

૭ શાખાનુાં બજેટ બનાવીકધમતનર શ્રી આરોગ્ય અને પહરવરકલ્યાણ નીકચરેી ગાાંિીનગર ને મોકલવુાં

૮ શાખાનુાં બજેટ બનાવી જજલ્લા પાંચાયતની માંજૂરી અથ ે2હિસાબી સાખા ન ેમોકલવુાં .

૯ હિસાબી રેકડા ધનભાવવુાં.

૧૦ સરકારશ્રીની આરોગ્યધવષયક યોજના િઠેળ પ્રાથધમક આરોગ્ય કેન્દ્રોને આવરી લવેા તથા સરકારશ્રીની સચૂના મજુબ કામગીરી કરવી .

૧૧

૧૨ તાલીમો અંગેની કામગીરી કરવી.

પ્રકરણ - ૪ (ધનયમ સગં્રિ - ૩) : કાયો કરવા માટેના ધનયમો, ધવધનમયો, સચૂનાઓ ધનયમસગં્રિ અને દફતરો જાિરે તાંત્ર અથવા તનેા ધનયાંત્રણ િઠેળના અધિકારીઓ અન ેકમચૅારીઓએ ઉપયોગ કરવાના ધનયમો, ધવધનમયો, સચૂનાઓ ધનયમસાંગ્રિ અન ેદફતરોની યાદી નીચનેા નમનૂા મજુબ આપો. આ નમનુો દરેક પ્રકારના દતતાવજે માટે ભરવાના છે.

દતતાવજેનુાં નામ / મથાળુ દતતાવજેનો પ્રકાર

નીચ ેઆપેલા પ્રકારોમાાંથી એક પસાંદ કરો. (ધનયમો, ધવધનયમો, સચૂનાઓ, ધનયમસાંગ્રિ, દફતરો, અન્દ્ય)

વ્યહકતન ેધનયમો, ધવધનયમો, સચૂનાઓ, ધનયમસાંગ્રિ સરનામુાં. જજલ્લા પાંચાયત કચરેી અન ેદફતરોની નકલ અિીંથી મળશ.ે આરોગ્યશાખા, દહરયા મિલે, ચોક બજાર, સરુત. ટેલીફોન નાં. : (૦૨૬૧) ૨૪૨૫૭૫૧-૫૫

Page 5: s&rt - સુરત જીલ્લા પંચાયત · mi(ht) {m[Lvvini} a(Fkir a(F(nym 2005 n) mi(ht) ૦૧/૦૫/૨૦૧૮ ની સ્થથતી s&rt

ઇ-મઇેલ : [email protected]

અન્દ્ય ધવભાગ દ્વારા ધનયમો, ધવધનયમો, સચૂનાઓ,

ધનયમસાંગ્રિ અન ેદફતરોની નકલ માટે ધનયમાનુાંસાર લવેાની ફી (જો િોય તો)

પ્રકરણ - ૫ (ધનયમ સગં્રિ - ૪) : નીધત િડતર અથવા નીધતના અમલ સબંિંી જનતાના સભ્યો સાથે સલાિ-પરામશક અથવા તેમના પ્રધતધનધિત્વ માટેની કોઈ વ્યવસ્થા િોય તો તેની ધવગત

૫.૧ નીધત િડતર

શુાં નીધતઓના િડતર માટે જનતાની અથવા તેની પ્રધતધનધિઓની સલાિ- પરામશ/ૅસિભાગગતા મળેવવા માટેની કોઈ જોગવાઈ છે ? જો િોય તો, નીચનેા નમનૂામાાં આવી નીધતની ધવગતો આપો.

ક્રમ ધવષય/ મદુો શુાં જનતાની સિભાગીતા સધુનધશ્રચત કરવાનુાં જરુરી છે? ( િા/ ના) જનતાની સિભાગીતા મળેવવા માઠેની વ્યવતથા જજલ્લા ઉત્પાદન

લાગ ુપડત ુાં નથી

૫.૨ નીધત નો અમલ

શુાં નીધતઓના િડતર માટે જનતાની અથવા તેની પ્રધતધનધિઓની સલાિ- પરામશ/ૅસિભાગગતા મળેવવા માટેની કોઈ જોગવાઈ છે ? જો િોય તો, નીચનેા નમનૂામાાં આવી નીધતની ધવગતો આપો.

ક્રમ ધવષય મદુો શુાંજનતાની સિભાગીતા સધુનધશ્રચત કરવાનુાં જરુરી છે?

(િા/ના) જનતાનીસિભાગીતા મેળવવા માઠેની વ્યવસ્થા

લાગ ુપડત ુાં નથી

પ્રકરણ - ૬ (ધનયમ સગં્રિ - ૫) : જાિરે તતં્ર અથવા તેના ધનયતં્રણ િઠેળની વ્યહકતઓ પાસેના દસ્તાવેજોની કિાઓ અંગેનુ ંપત્રક

૬.૧ સરકારી દતતાવજેો ધવશનેી માહિતી અથવા નીચેના નમનૂાનો ઉપયોગ કરશો. જયાાં આ દતતાવેજો ઉપલબ્િ છે તવેી જગ્યાઓ જેવી કે સગચવાલય કક્ષા, ધનયામકની કચરેી કક્ષા, અન્દ્યનો પણ ઉલ્લખે કરો. (”અન્દ્યો ” લખવાની જગ્યાએ કક્ષાનો ઉલ્લખે કરો.)

અ.નાં. દતતાવજેની કક્ષા દતતાવજેનુાં નામ અન ેતેની એક લીટીમાાં ઓળખાણ દતતાવજે મેળવવાની કાયપૅધ્ધિધત નીચેની વ્યહકત પાસે છે/ તેના ધનયાંત્રણમાાં છે.

લાગ ુપડતુાં નથી

પ્રકરણ - ૭ (ધનયમ સગં્રિ - ૬): તેના ર્ાગ તરીકે રચાયેલી બોડ,ૅ પહરષદ, સધમધતઓ અને અન્ય સસં્થાઓનુ ંપત્રક

૭.૧ જાિરે તતં્રને લગતા ંબોડ,ૅ પહરષદો, સધમધતઓ અને અન્ય મડંળો અંગેની ધવગત નીચેના નમનૂામા ંઆપો. માન્દ્યતા પ્રા સાંતથાનુાં નામ અન ેસરનામુાં જજલ્લા પાંચાયત - આરોગ્યશાખા, સરુત.

માન્દ્યતા પ્રા સાંતથાનો પ્રકાર પાંચાયતી તથાધનક સાંતથા

માન્દ્યતા પ્રા સાંતથાનો ટૂાંકો પહરચય તા.૧-૪-૧૯૬૩ થી જજલ્લાનુાં આરોગ્ય તાંત્ર સાંગીન

(સસં્થાના વષૅ,ઉદેશ/મખુ્ય પ્રવધૃતઓ)બનાવવુ ંઅને સને ૧૯૮૧ થી જજલ્લા આયોજન મડંળને લગતી -વધૃત

Page 6: s&rt - સુરત જીલ્લા પંચાયત · mi(ht) {m[Lvvini} a(Fkir a(F(nym 2005 n) mi(ht) ૦૧/૦૫/૨૦૧૮ ની સ્થથતી s&rt

માન્દ્યતા પ્રા સાંતથાન ભધૂમકા : જજલ્લા ધવકાસ અધિકારી (સલાિકાર/સાંચાલક /કાયકૅારી/અન્દ્ય)

માળખુાં અન ેસભ્ય બાંિારણ પાંચાયત અધિધનયમ અન્દ્વય ેચ ૂાંટાયલેા પ્રધતધનધિઓના પ્રમખુ અને સધમધતના અધ્ધયક્ષ દ્વારા કામો અન ેનાણાકીય ખચચા

સાંતથાના વડા (૧) પ્રમખુશ્રી, જજલ્લા પાંચાયત સરુત

(૨)સગચવશ્રી, જજલ્લા પાંચાયત સરુત

મખુ્ય કચરેી અન ેતનેી શાખાઓનાાં સરનામાાં બઠેકોની સાંખ્યા જજ.પાં. સરુત અન ેતનેી શાખાઓના અધિકારીશ્રીઓ બસે ેછે તે તથળ મકાન , ૧૬ (સોળ)

શુાં જનતા બઠેકોમાાં ભાગ લઈ શકે છે ?

શુાં બઠેકોની કાયનૅોંિ તયૈાર કરવામાાં આવ ેછે? િા

પ્રકરણ-૮ (ધનયમ સગં્રિ-૭) : સરકારી માહિતી અધિકારીઓના નામ િોદૃો અને અન્ય ધવગતો ૮.૧ જાિરે તાંત્રના સરકારી માહિતી અધિકારીઓ, મદદનીશ સરકારી માહિતી અધિકારીઓ અને ધવભાગીય કાયદાકીય (એપલેટે) સત્તાધિકારી ધવશનેી સાંપકા માહિતીની ધવગત નીચે પ્રમાણ ેઆપવામાાં આવ ેછે. સરકારી તતં્રનુ ંનામ : મદદનીશ સરકારી માહિતી અધિકારીઓ

ક્ર મ નામ િોદ્દો એસ.ટી .ડી. કોડ

ફોન નાંબર ફેકસ સરનામુાં

કચરેી િર

૧ શ્રી કે.એન ,બુાંદેલા વિીવટી અધિકારી આરોગ્ય

૦૨૬૧ ૨૪૨૫૭૫૧-૫૫ - - જજ. પાં. આરોગ્ય શાખા,ત્રીજે માળ સરુત

સરકારી માહિતી અધિકારીઓ

ક્ર મ નામ િોદ્દો એસ. ટી. ડી. કોડ ફોન નાંબર ફેકસ ઇ- મઇેલ સરનામુાં

કચરેી િર

૧ શ્રીએચ જે.ચૌિરી

જજલ્લા આરોગ્ય અધિકારી

૦૨૬૧ ૨૪૨૫૭૫૧-૫૫ -

[email protected] જજ.પાં. આરોગ્ય શાખા સરુત

ધવર્ાગીય એપેલેટ (કાયદા) સિાધિકારી : ક્ર મ નામ િોદ્દો એસ.ટી. ડી. કોડ ફોન નાંબર ફેકસ ઇ- મઇેલ સરનામુાં

કચરેી િર

૧ શ્રી એચ કે કોયા જજલ્લા ધવકાસ અધિકારી

૦૨૬૧ ૨૪૨૫૭૫૧-૫૫ -

[email protected] જજલ્લા પાંચાયત સરુત

પ્રકરણ - ૯ : ધનણકય લેવાની પ્રહિયામા ંઅનસુરવાની કાયકપદ્ધધત

૯.૧ જુદા જુદા મદુાઓ અંગે ધનણકય લેવા માટે કઇ કાયકપધ્િધત અનસુરવામા ંઆવે છે ? (સક્ષચવાલય ધનયમસગં્રિ, અન્ય ધનયમો/ધવધનયમો વગેરેનો સદંર્ક ટાકંી શકાય.)

Page 7: s&rt - સુરત જીલ્લા પંચાયત · mi(ht) {m[Lvvini} a(Fkir a(F(nym 2005 n) mi(ht) ૦૧/૦૫/૨૦૧૮ ની સ્થથતી s&rt

- સરકારશ્રીનાાં ઠરાવો, નાણાાંકીય ધનયમો અન ેપાંચયત િારાની જોગવાઇઓ મજુબ. ૯.ર અગત્યની બાબતો માટે કોઇ ખાસ ધનાણકય લેવા માટેની દસ્તાવેજી કાયકપધ્િધત/ ઠરાવેલી કાયકપધ્િધતઓ/ ધનયત માપદંડો/ધનયમો કયા કયા છે ? ધનણકય લેવા માટે કયા કયા ંસ્તરે ધવચાર કરવામા ંઆવે છે. - મદુ્દા નાંબર ૯.૧ મજુબ

૯.૩ ધનણકયને જનતા સિુી પિંોચાડવાની કઇ વ્યવસ્થા છે ?

- જજલ્લા પાંચાયતના ધનયાંત્રણ તળેની કચરેીઓ દ્વારા ૯.૪ ધનણકય લેવાની પ્રહિયા જેના મતંવ્યો લેવાનાર છે તે અધિકારીઓ કયા ંછે ?

- જજલ્લા આરોગ્ય અધિકારી, જજલ્લા પાંચાયત- સરુત

૯.પ ધનણકય લેનાર અંધતમ સતાધિકારી કોણ છે ?

- જજલ્લા ધવકાસ અધિકારીશ્રી, જજલ્લા પાંચાયત- સરુત

૯.૬ જે અગત્યની બાબતો પર જાિરે સિાધિકારી દ્વારા ધનણૅય લેવામા ંઆવે છે તેની માહિતી અલગ રીતે

નીચનેા નમનૂામાાં આપલે છે.

જેના પર ધનણયૅ લેવાનાર છે તે ધવષય આરોગ્ય ધવષયક

માગૅદશકૅ સચૂન/હદશાધનદેશ જો કોઈ િોય તો ગાઇડ લાઇન મજુબ

અમલની પ્રહક્રયા કધમશ્નરશ્રી આરોગ્ય તથા ધવકાસ કધમશ્નરશ્રી ની સચુના અનસુાર સરકારનાાં ઠરાવો અનસુાર

ધનણયૅ લવેાની કાયવૅાિીમાાં સાંકળાયલે અધિકારીઓના િોદચ ોો ઉપર દશૉવલે અધિકારીઓના સાંપકૅ અંગેની માહિતી જો ધનણયૅથી સાંતોષ ન િોય તો, કયાાં અન ેકેવી રીત ેઅપીલ કરવી?

મખુ્ય જજલ્લા આરોગ્ય અધિકારી, જજલ્લા પાંચાયત- સરુત

જજલ્લા ધવકાસ અધિકારી, જજલ્લા પાંચાયત- સરુત

ઉપર જણાવલે અધિકારીઓનાાં સાંપકા અંગેની માહિતી જજલ્લા પાંચાયત કચરેી, સરુત

પ્રકરણ - ૧૦ : અધિકારીઓ અને કમકચારીઓની માહિતી પસુ્સ્તકા(હડરેકટરી)

ક્રમ નામ િોદ્દો પગાર ફોન નાં. ફેકસ ઇ- મઇેલ સરનામુાં

કચરેી િર

૧ ડો. શ્રીએચ જે.ચૌિરી

જજલ્લા આરોગ્ય અધિકારી

૨,૨૯,૪૧૮ ૨૪૨૫૭૫૧-૫૪ -

-

[email protected] આરોગ્ય શાખા, જજ. પાં. સરુત ફોન નાં. ૨૪૩૦૭૮૦

૨ કે.એન.બુાંદેલા વિીવટી અધિકારી ૭૦,૭૪૨ ૨૪૨૫૭૫૧-૫૪ - - !! !!

૩ શ્રી ડૉ ધપયષુ શાિ એપડેેમીક મહેડકલ ઓહફસર

૧,૬૨,૧૭૪ ૨૪૨૫૭૫૧-૫૪ - - !! !!

Page 8: s&rt - સુરત જીલ્લા પંચાયત · mi(ht) {m[Lvvini} a(Fkir a(F(nym 2005 n) mi(ht) ૦૧/૦૫/૨૦૧૮ ની સ્થથતી s&rt

૪ શ્રી એમ ય ુસુાંણવા આંકડા મદદનીશ ૬૭,૮૧૯ ૨૪૨૫૭૫૧-૫૪ - - !! !!

૫ એન જે પટેલ ધસધનયર કલાકા ૫૦,૫૭૨ ૨૪૨૫૭૫૧-૫૪ - - !! !!

૬ વી.એન. અંગબકે ધસધનયર નલાકા ૫૦,૬૭૨ ૨૪૨૫૭૫૧-૫૪ - - !! !!

૭ એમ.એ. સરુતી જુધનયર નલાકા ૨૫,૯૮૫ ૨૪૨૫૭૫૧-૫૪ - - !! !!

૮ કુ. ગરિંદા શાિ જુધનયર નલાકા ૧૯,૯૫૦ ૨૪૨૫૭૫૧-૫૪ - - !! !!

૯ જી.સી. ગલિંબાગચયા ડી.એસ.આઈ. ૫૪,૪૦૮ ૨૪૨૫૭૫૧-૫૪ - - !! !!

૧૦ એચ.એન. રાણા ડી.એસ.આઈ. ૫૨,૮૨૯ ૨૪૨૫૭૫૧-૫૪ - - !! !!

૧૧ ધનધતન શાિ ઈ.સી.એસ.એસ. ૯૮,૮૦૦ ૨૪૨૫૭૫૧-૫૪ - - !! !!

પ્રકરણ - ૧૧ (ધનયમસગં્રિ-૧૦): ધવધનમયોમા ંજોગવાઇ કયાક મજુબ મિનેતાણાની પધ્િધત સહિત દરેક અધિકારી અને કમકચારીને મળતુ ંમાધસક મિનેતાણુ ં

ક્રમ નામ િોદ્દો માધસક મિનેતાણુાં વળતર/વળતર

ભથ્થ ુ

ધવધનયમમાાં જણાવ્યામજુબ મિેનતાણુાં નકકી કરવાની કાયાપધ્ધિધત

૧ ડો. શ્રીએચ જે.ચૌિરી જજલ્લા આરોગ્ય અધિકારી ૬૩૦૮૪ - સરકારશ્રીના ધનયમો મજુબ

૨ કે.એન .બુાંદેલા વિીવટી અધિકારી ૭૯૫૮૪ - !!

૩ શ્રી ડૉ ધપયષુ શાિ એપડેેમીક મહેડકલ ઓહફસર ૩૮૦૯૦ - !!

૪ શ્રી ડૉ મિને્દ્ર પટેલ નવઓગલટી મહેડકલ ઓહફસર ૬૮૯૩૯ - !!

૫ શ્રી એમ ય ુસુાંણવા આંકડા મદદનીશ ૧૯૯૫૦ - !!

૬ એન જે પટેલ ધસધનયર કલાકા ૨૦૩૮૧ - !!

Page 9: s&rt - સુરત જીલ્લા પંચાયત · mi(ht) {m[Lvvini} a(Fkir a(F(nym 2005 n) mi(ht) ૦૧/૦૫/૨૦૧૮ ની સ્થથતી s&rt

7 વી.એન. અંગબકે ધસધનયર નલાકા ૫૦,૬૭૨ - !!

૮ એમ.એ. સરુતી જુધનયર નલાકા ૨૫,૯૮૫ - !!

૯ કુ. ગરિંદા શાિ જુધનયર નલાકા ૧૯,૯૫૦ - !!

૧૦ જી.સી. ગલિંબાગચયા ડી.એસ.આઈ. ૫૪,૪૦૮ - !!

૧૧ એચ.એન. રાણા ડી.એસ.આઈ. ૫૨,૮૨૯ - !!

૧૨ ધનધતન શાિ ઈ.સી.એસ.એસ. ૯૮,૮૦૦ - !!

પ્રકરણ - ૧૫ : (ધનયમસગં્રિ-૧૪) કાયો કરવા માટે નક્કી કરેલા ંિોરણો

૧૫.૧ ધવધવિ પ્રવધૃિઓ/કાયકિમો િાથ િરવા માટે ધવર્ાગે નકકી કરેલ િોરણોની ધવગતો આપો. ગજુરાત સરકારશ્રીના પાંચાયત અન ેગ્રામ ગિૃ ધનમાાણ ધવભાગ ગાાંિીનગરના વખતો વખત બિાર પાડવામાાં આવલે ઠરાવો તથા ધવકાસ કધમશ્નરશ્રી, ગજુરાત રાજય ગાાંિીનગર તરફથી મળતી સચુનાઓ મજુબ ધવધવિ પ્રવધૃતઓ, કાયાક્રમો અન ેયોજનાઓ િોરણ નકકી થયા મજુબ.

પ્રકરણ - ૧૬ (ધનયમસગં્રિ-૧૫): વીજાણરુૂપે ઉપલબ્િ માહિતી

૧૬.૧ ધવજાણુરંૂપે ઉપલબ્િ ધવધવિ યોજનાઓની માહિતીની ધવગતો આપો. આ કચરેીમાાં ઇન્દ્ટરનટે/ જીતવાન કનકેશનની સવેાઓ ઉપલબ્િ છે.

પ્રકરણ - ૧૭ (ધનયમસગં્રિ-૧૬) :માહિતી મેળવવા માટે નાગરીકોને ઉપલબ્િ સવલતોની ધવગતો

૧૭.૧ લોકોને માહિતી મળે તે માટે ધવર્ાગે અપનાવેલ સાિનો, પધ્િધતઓ અથવા સવલતો જેવી કે,.

કચરેી ગ્રાંથાલય નીલ

નાટક અન ેશો નીલ

વતામાન પત્રો નીલ

પ્રદશાનો નીલ

Page 10: s&rt - સુરત જીલ્લા પંચાયત · mi(ht) {m[Lvvini} a(Fkir a(F(nym 2005 n) mi(ht) ૦૧/૦૫/૨૦૧૮ ની સ્થથતી s&rt

નોટીસબોડા છે.

કચરેીમાાં રેકડાન ુાં ધનહરક્ષણ જરૂહરયાત મજુબ માહિતી પરુી પાડવામાાં આવશ.ે

દતતાવજેોની નકલો મળેવવાની પધ્ધિધત ધનયમ મજુબ અરજી કરવાથી

ઉબરીબ્બચ મદુતી ધનયમ સાંગ્રિ ધનયમોનસાર

જાિરે તાંત્રોની વબેસાઇટ નીલ

જાિરે ખબરના અન્દ્ય સાિનો નીલ