b type 2 diabetes prevention વિષે તમારી your …...ક ન ડ ન લ ક ન સ...

24
ડાયબીટિઝ વિષે તમારી મારદવકા b ડાયબીટિઝ એિલે શું? b િઇપ-2 ડાયબીટિઝ કે િી રીતે અિકાિી કાય b અિકાિિા માિેનું ચેકલલસિ b ડાયબીટિઝ સાથે કેિી રીતે િવું b આડઅસરો b ણિા યોગય પટરભાષાઓ b સાધનો

Upload: others

Post on 13-Mar-2020

26 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

b What is diabetes?

b Type 2 diabetes prevention

b Prevention checklist

b Living with diabetes

b Complications

b Terms to know

b Resources

YOUR GUIDE TO

DIABETES

ડાયબીટિઝ

વિષ તમારી મારગદવશિકા

b ડાયબીટિઝ એિલ શ?b િાઇપ-2 ડાયબીટિઝ કિી રીત અિકાિી

કાયb અિકાિિા માિન ચકલલસિb ડાયબીટિઝ સાથ કિી રીત જીિવb આડઅસરોb જાણિા યોગય પટરભાષાઓb સાધનો

Page 2: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

કનડાના લોકોના સિાસથયની દખરખ રાખિા અન તમન પોતસાહન આપિા નતતિ, સહભાલરતા, નવિનીકરણ અન સાિગજવનક સિાસથયની પવવતિઓના સટરિય કાયગરિમો કરિામા આિ છ.

પબલિક હલથ એજની ઑફ કનડા

આ પકાન પબલક હલથ એજનસી ઑફ કનડાની કવત છ.

વિનતી કરિાથી આ પકાન િકલલપક સિરપ ઉપલધ થઇ ક.

Également disponible en français sous le titre : Votre guide sur le diabete

આ પકાન ઓડગર કરિા માિ ઉપલધ છ. મહરબાની કરીન 1 800 O-Canada (1-800-622-6232) પર ફોન કરો અથિા www.phac-aspc.ca થી ફોમગ ડાઉનલોડ કરો.

િી.િી.િાઇ.: 1-800-926-9105

© હર મજસિી દી કિીન ઇન રાઇિ ઓફ કનડા, 2011પરકાશિત - આઇ.એસ.બી.એન.: એચ.પી.35-27/2011 ઇ. કિલોર – 978-1-100-19611-4 ઓનલિાઇન - આઇ.એસ.બી.એન.: એચ.પી.35-27/2011 ઇ.-પી.ડી.એફ. કિલોર – 978-1-100-19612-1

પબલિક હલથ એજની ઑફ કનડા B ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 3: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

શ તમ જાણો છો?તમ કદાચ પી-ડાયબીટિક હોઇ ક અન છતા ત વિષ જાણ નથી. પી-ડાયબીટિઝ તયાર થયો રણાય જયાર લોહીમા સાકરન પમાણ ઊચ રહ, પરનત એિલ ઊચ નહી ક તન વનદાન ડાયબીટિઝ તરીક થાય. આ વિષ િધ જાણકારી માિ તમારા હલથ કર પોિાઇડર સાથ િાતચીત કરો.

ડાયબીટિઝ વિષ તમારી મારગદવશિકા b લરભર 25 લાખ કનડાના રહિાસીઓ ડાયબીટિઝની અસર હઠળ છ. જો સારિાર કરિામા ન આિ તો ડાયાલબિીઝના લીધ ઘણા રભીર પટરણામોનો સામનો કરિો પડી ક જમા, હદયરોર, ટકડનીરોર, અધાપો અન રીરના નીચલા ભારના અરોના િાઢકાપનો સમાિ થાય છ.

b કનડાની જાહર સિાસથય એજનસી (પબલક હલથ એજનસી ઑફ કનડા –પી.એચ.એ.સી.)ના અદાજ મજબ હાલમા 20 િષગથી િધ િયના લરભર 50 લાખ કનડીયનો પી- ડાયબીટિઝની સસથવતમા છ. 2016 સધીમા આિા કસોની સખયામા 10 લાખનો િધારો થિાની અપકા છ. િાઇપ-2 ડાયબીટિઝ માિ આ સસથવત એિલ ક પી-ડાયબીટિઝ ચાિીરપ પટરબળ છ, અન જો તની સારિાર કરિામા નહી આિ તો આમાથી અડધા ભારના લોકોન 8 થી 10 િષગમા ડાયબીટિઝ થઇ જ.

b ડાયબીટિઝના પટરણામ રોરીની સસથવત રભીર બની ક અન અકાળ મત પણ નીપજી ક, પરનત રોરન રોકિા અથિા વનયતરણમા રાખિા પરલા લિાથી આડઅસરોન જોખમ ઓછ કરી કાય. આ મારગદવશિકાનો હત તમન ડાયબીટિઝનો રોર સમજિામા તમજ અમક પકારન કિી રીત અિકાિી કાય અન જો તમ ન થઇ ક તો ત સસથવતમા જીિન સચાલન કિી રીત કરી કાય ત અર માટહતી દારા મદદરપ થિાનો છ.

પબલિક હલથ એજની ઑફ કનડા 1 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 4: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

ડાયબીટિઝ એિલ શ?ડાયબીટિઝ એક જીણગ રોર છ અન ત જયાર રીર પયાગપત પમાણમા ઇનસલીનન ઉતપાદન અન/અથિા યોગય રીત ઉપયોર કરી કત નથી તયાર થાય છ. ઇનસલીન એક પકારન હોમમોન છ જ રીરમા ગલ લકોસ (સાકર) ન સગરહ અન ઉપયોરન વનયમન કર છ. ઉજાગના સતોત તરીક સાકરના ઉપયોર માિ રીરન ઇનસલીનની જરર રહ છ.

ડાયબીટિઝના કિલાક પકારો છ – િાઇપ 1, િાઇપ 2 અન રસિનલ (સરભાગિસથા દરવમયાન) થતો ડાયબીટિઝ.

પી-ડાયબીટિઝ એિલ શ?પી-ડાયબીટિઝ તયાર થયો રણાય જયાર લોહીમા ગલ લકોસ (સાકર)ન પમાણ સાધારણ કરતા િધાર પરત ડાયબીટિઝના વનદાન માિ જોઇએ તિલ ઊચ હોત નથી. લોહીમા રહત ગલ લકોસ એ સાકર અન રીરની ઉજાગનો મખય સતોત છ.

જો સારિાર કરિામા ન આિ તો પી-ડાયબીટિઝ ધરાિતા લોકોમાથી અડધા કરતા િધાર ભારના લોકોન 8 થી 10 િષગમા િાઇપ2 ડાયબીટિઝ થઇ જ.

પી-ડાયબીટિઝ અિકાિી કાય છ, અન ત 40 િષગથી િધાર ઉમરના તમજ િધાર િજન ધરાિતા લોકોમા સામાનય રીત નજર પડ છ.

પી-ડાયબીટિઝ કાબ લમા રાખી કાય, અથિા અમક ટકસસાઓમા તદરસત જીિનલીની પસદરીઓ દારા સાધારણ સસથવતમા ફરિી કાય.

પબલિક હલથ એજની ઑફ કનડા 2 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 5: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

િાઇપ 1, િાઇપ 2, અન રિિનલિ (રરાગિસથા દરશમયાન) ડાયબીટિઝની મજ

િાઇપ 1 ડાયબીટિઝ િાઇપ-2 ડાયબીટિઝ(સિગસામાનય)

રરાગિસથા દરશમયાન થતો ડાયબીટિઝ

શ થિ? b રીર ઇનસલલનન ઉતપાદન ન કરી ક.

b રીર જિલ જોઇએ તિલ ઇનસલલન પદા કરી કત નથી અન/અથિા જિલ ઇનસલલન પદા કર છ તનો પ લરત પવતભાિ આપત નથી.

b સરભાગિસથા દરવમયાન લોહીમા સાકર (હાઇપરગલાઇસીવમયા)ન પમાણ િધ છ, પરનત સામાનયતઃ પસ લવત પછી છ અઠિાટડયામા ત રહત નથી.

કાર શિક? b સામાનયતઃ બાલયાિસથા અથિા જલદી ટકોરાિસથામા સટરિય થાય છ.

b 40 થી િધાર ઉમર ધરાિતા લોકો અન જઓ િધાર િજન ધરાિ છ તિા લોકોમા અવત સામાનય છ.

b સરભાગિસથા દરવમયાન ઉદભિ છ, બધી સરભાગ સતીઓમાથી 4 િકા સતીઓ પર આિી અસર જણાય છ.

પરટરિયાઓ b સિાસથયપદ જીિનલીની પસદરીઓથી રભીર આડઅસરોન જોખમ ઓછ થઇ ક.

b ઇનસલલનના સતરની જાળિણી માિ વિવિધ પકારના ઇનજકનની જરર પડ છ.

b તદરસત જીિનલીની પસદરીઓ દારા આની રભીર આડઅસરોન જોખમ ઓછ થઇ ક.

b લોહીમા ગલ લકોસના સતરની જાળિણી માિ દિાની કદાચ જરર પડી ક છ.

b તદરસત જીિનલીની પસદરીઓથી ત કાબ લમા રાખી કાય છ.

b લોહીમા ગલ લકોસના પમાણના વનયમન માિ કદાચ દિાની જરર પડી ક છ.

જોખમો b આ રોરમાથી ઘણી સમસયાઓ જમકઃ હદયરોર, ટકડનીરોર, અધાપો, રીરના નીચલા ભારના અરોના િાઠકાપ થઈ ક છ.

b આ રોરમાથી ઘણી સમસયાઓ જમકઃ હદયરોર, ટકડનીરોર, અધાપો, રીરના નીચલા ભારના અરોના િાઠકાપ થઈ ક છ.

b માતા અન બાળક બનન િાઇપ-2 ડાયબીટિઝ થિાન જોખમ િધ છ.

પબલિક હલથ એજની ઑફ કનડા 3 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 6: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

શ તમ જાણો છો? ડાયબીટિઝગરસત 10 માથી 9 કનડીયનોન િાઇપ 2 ડાયબીટિઝ છ. આ રોર ધરાિનાર લોકોમાથી 45 િકા િયોવદોન પવતવનવધતિ ધરાિ છ, અન જમ જમ કનડાની િસતીની ઉમર િધતી જાય છ ત સાથ આ સખયા િધતી જ એમ માનિામા આિ છ.

િાઇપ-2 ડાયબીટિઝ અિકાિવિાઇપ 2 ડાયબીટિઝ એિલિ શ?િાઇપ 2 ડાયબીટિઝ તયાર થઇ ક જયાર રીર પ લરતા પમાણમા ઇનસલલન પદા કરી કત નથી અથિા પદા થતા ઇનસલલનનો ઉપયોર કરિામા મશકલી પડ છ. તમ થિાથી લોહીમા સાકર જમા થતી રહ છ.

સમયાતર લોહીન િહન કરતી નસોન તમજ જાનતતઓન નકસાન પહોચ છ અન તની રભીર આડઅસરો થાય છ, જમા અધાપો, હદયરોર, રકતજ મ લછાગ (સટોક), ટકડનીની ટરિયા અિકી જિી, જાનતતઓન નકસાન, અરોના િાઠકાપ, અન વશોતથાનની સમસયાનો સમાિ થાય છ.

િધાર તદરસત જીિનલી અપનાિિાથી િાઇપ 2 ડાયબીટિઝ અિકાિી કાય અથિા વનયવતરત કરી કાય, અન હદયરોર, રકતજ મ લછાગન જોખમ, સારા એિા પમાણમા ઓછ થઇ ક. એમ કરિાથી તમારી સમગર જીિનલીન બહતર બનાિિા ફાળો મળી ક છ.

પબલિક હલથ એજની ઑફ કનડા 4 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 7: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

Did You Know?

Pre-diabetes occurs when blood sugar levels are high, but not high enough to diagnose diabetes.

શ તમ જાણો છો? તમન િાઇપ 2 ડાયબીટિઝ હોઇ ક પરનત તના લચહો ક લકણો ધયાનમા આવયા ન હોય. ડાયબીટિઝ જાળિિા અથિા વનયતરણમા રાખિા તમારા હલથ કર પોિાઇડર પાસ વનયવમત ચક-અપ કરાિવ જરરી છ.

ડાયબીટિઝન શનદાન કિી રીત થાય છ?ડાયબીટિઝન વનદાન લોહીમા ગલ લકોસ (સાકર) ન પમાણ માપીન કરિામા આિ છ. જો ક ડાયબીટિઝની ચકાસણી માિ જદી જદી રીતો પણ છ, તમારા માિ કયો િસિ શષઠ છ ત તમારા હલથ કર પોિાઇડર નકી કરી ક છ.

કોન જોખમ હોઇ િક છ?જો તમ વનમનલલલખતમાથી કોઇ એક અથિા િધાર લકણો ધરાિતા હો તો તમન િાઇપ-2 ડાયબીટિઝ થિાન જોખમ થઈ ક:

b પી-ડાયબીટિઝ b િધાર પડત િજન અથિા સ લળતા b િય (40 િષગ ક તથી િધાર ઉમરના લોકોન જોખમ િધાર હોય છ) b હાઇ લડ પર b ારીટરક વનષષરિયતા b ડાયબીટિઝનો કૌટલબક ઇવતહાસ b સાઉથ એવયન, ઇસિ એવયન, આટદિાસી, અન હબસી સટહત અમકએથવનક િસતીના સભય હો તો

b રસિનલ ડાયાબીટિઝનો ઇવતહાસ

પબલિક હલથ એજની ઑફ કનડા 5 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 8: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

િાઇપ 2 ડાયબીટિઝના શ લિકષણો છ? b અસામાનય તરસ b િારિાર પાબ થિો b રીરના િજનમા અજાણ થતી િધઘિ b અવતય થાક લારિો અથિા અસકતનો અનભિ b દષષિમા ઝાખપ b અિારનિાર અથિા સતત ચપગરસત (ઇનફકન) b કાપા અથિા છીલાય તો જલદી રઝ ન આિ b હાથ અથિા પરમા ઝણઝણાિી અથિા બહરા b વશોતથાનની તકલીફ

તમન આમાથી કોઇ લકણો જણાતા હોય તો તમારા હલથ કર પોિાઇડરન મળવ જોઇએ. સમયસર જલદી પરલા લિાથી રોરન અિકાિી કાય અથિા ત સાથ સકળાયલ આડઅસરોન વિલલબત કરી કાય.

પબલિક હલથ એજની ઑફ કનડા 6 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 9: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

અિકાિિા માિન ચકલલસિજોખમના અમક પટરબળોમા (ઉમર, કૌટલબક ઇવતહાસ, એથવનક પારગભ લવમકા િરર) ફરફાર થઇ ક નહી, પરત ડાયબીટિઝના જોખમના અનય પટરબળો જીિનલીના બદલાિથી કાબ લમા રાખી કાય.

; તમારો બોડી મા ઇનડક (બી.એમ.આઇ.) જાણોિધાર પડત િજન અથિા મદસિીતા તમારા માિ િાઇપ 2 ડાયબીટિઝન જોખમ ઉભ કર છ. િધારાની ચરબીનો અદાજ બી.એમ.આઇ. ના આધાર સરળતાથી આિી ક. રીરના િજનમા થોડો ઘિાડો પણ તમાર ડાયબીટિઝન જોખમ ઘિાડી ક.

બી.એમ.આઇ. રણતી:18.5 થી ઓછ = જરર કરતા ઓછ િજન18.5-24.9 = સામાનય25.0-29.9 = િધાર પડત િજન/પ લિગ-મદસિી30.0 અન િધાર = મદસિી

તમારા બી.એમ.આઇ. ની રણતરી માિ આ મારગદવશિકાના છલલા પાનાની અદર જલઓ અથિા કનડાના રહિાસીઓની ડાયબીટિઝ (મધપમહ)ના જોખમ વિષ પશાિલી પ લરી કરિા www.publichealth.gc.ca/CANRISK ની મલાકાત લો.

પબલિક હલથ એજની ઑફ કનડા 7 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 10: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

શ તમ જાણો છો? તમારી કમરનો ઘરાિો જાણિો અવત જરરી છ (આ માપ અન તમારા પનટસની િસિ સાઇઝ એક સમાન નથી).

; પોતાની કમરનો ઘરાિો માપોપિની આજબાજ (કલલા અન સાથળ કરતા) જો ચરબીનો સગરહ થતો હોય તો િાઇપ 2 ડાયબીટિઝન જોખમ િધાર રહ છ. બી.એમ.આઇ. ના મ લલયાકનમા ચરબીનો જમાિ કા છ ત જોિામા આિત નથી. 102 સ.મી. (40 ઇચ) અથિા તથી િધાર કમરનો ઘરાિો ધરાિતા પરષો અન 88 સ.મી (35 ઇચ) ક તથી િધાર કમરનો ઘરાિો ધરાિતી સતીઓન િધાર જોખમ રહ છ. રાસ બહાર કાઢીન (રાસ રોકી ન રાખો) માપ લો. આ માપ અન તમારા પનટસની િસિ સાઇઝ એક સમાન નથી.

; સિાસથયપરદ, તલલિત રોજન લિવરસાથી સમદ અન ઓછી સાકર અન ચરબીિાળા ખોરાકના ાકભાજી અન ફળફળાટદનો ઉમરો કરો જથી તમાર િજન જળિાઇ રહ અથિા ઓછ થાય.

તમ ખાઓ છો ત ખોરાક ઉપર દખરખ રાખિા ઉપરાત ખોરાકના પમાણ ઉપર પણ દખરખ રાખિી જોઇએ, અન ત છતા ત સિાસથયપદ અન પોષણકત હોય, ત સવનવચિત કરો. કનડાની ઇિીર િલ વિથ કનડાઝ ફડ રાઇડ સિાસથયપદ પસદરી માિ મદદરપ થઇ ક. િધ જાણકારી માિ www.healthcanada.gc.ca/foodguide ની મલાકાત લો.

પબલિક હલથ એજની ઑફ કનડા 8 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 11: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

; િારીટરક ટરિયતા જાળિી રાખોારીટરક સટરિયતા િધારતા રહો જથી તમાર િજન વનયતરણના રાખી કાય અન િાઇપ 2 ડાયબીટિઝ થિાની તકો ઘિાડી કાય. િધાર સટરિય કિી રીત થવ ત અર િધ જાણકારી માિ પી.એચ.એ.સી.ની િબ-સાઇિની મલાકાત લો www.publichealth.gc.ca/paguide

; હાઇ લિડ પરિર કોલિસટોલિ અન ગ લકો (ાકર)ન પરમાણ કાબ લમા રાખો

સ ોધન અભયાસો પરથી સ લલચત થાય છ ક લડ પર કોલસટોલ અન ગલ લકોસન પમાણ કાબ લમા રાખિાથી હદયરોર અન રકતજ મ લછાગ જિી ડાયબીટિઝની આડઅસરોન જોખમ ઘિાડી કાય છ. લડ પર, કોલસટોલ અન ગલ લકોઝના પમાણન કાબ લમા તમજ દખરખ રાખિા માિની યોજના તયાર કરિામા હલથ કર પોિાઇડર મદદરપ થઇ ક.

પબલિક હલથ એજની ઑફ કનડા 9 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 12: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

શ તમ જાણો છો? ડાયબીટિઝન અિકાિિા અથિા વનયતરણના રાખિા તમજ આડઅસરોન જોખમ ઓછ કરિા પરલા લઇ કાય.

ડાયબીટિઝ સાથ જીિવડાયબીટિઝ સાથ જીિવ એિલ હલથ કર પોિાઇડર સાથ મળીન લડ ગલ લકોસ, લડ પર અન કોલસટોલના પમાણ પર કાબ લ અન દખરખ રાખિી, જથી આડઅસરોની અસર ઘિાડી કાય.

સિાસથયપદ જીિનલીની પસદરીઓ જમા સિાસથયપદ ભોજન અન ારીટરક પવવતિઓનો સમનિય હોય ત જરરી છ.

સિગ પકારના ડાયબીટિઝ વિની જાણકારી અન વકણ આ રોર સાથ જીિતા લોકોન ખાતરી કરાિ છ ક તઓ રોરન કિી રીત કાબ લમા રાખી ક તન જાન અન પટરસસથવતન જો તઓ સરખી રીત સમજ તો ત ખ લબ જ મદદરપ થઈ ક છ.

પબલિક હલથ એજની ઑફ કનડા 10 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 13: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

િાઇપ 1 ડાયબીટિઝ ાથન જીિન -િાઇપ 1 ડાયબીટિઝ સાથન જીિન તો વયસકત અન કટબના બધા સભયો માિ જીિનભર પડકારરપ હોય છ.િાઇપ 1 ડાયબીટિઝ િાળા લોકોએઃ

b ટદિસમા તરણ ક તથી િધાર િાર લડ િસિ કરાિિો જોઇએ અન ઇનજકન અન ઇનસલલનના પપ િડ ઇનસલલનન પમાણ જાળિવ જોઇએ.

b ઇનસલલનનો ડોઝ લિામા આિતા ખોરાકના પમાણ અન દવનક ારીટરક પવવતિઓ સાથ બધ બસતો આિ તની ખાતરી કરિી. િાઇપ 1 ડાયબીટિઝ ધરાિતા લોકોએ લોહીના સાકરના ઊચા અન નીચા પમાણનો અનભિ થઇ ક અન ત કાબ લમા રહ ત માિ કાળજીપ લિગક દખરખ રાખિી જોઇએ.

જો ક િાઇપ 1 ડાયબીટિઝ સાથન જીિન અમક ચોકસ દવનક પવવતિઓન બધારણ મારી લ છ, નિા પપો અન ઇનસલલનના પકારોન લીધ આ સસથવતન કાબ લમા રાખિામા િધાર છિછાિ મળી રહ છ.

હલથ કર પોિાઇડર લડ ગલ લકોસના પમાણની જાળિણી માિ સલાહ આપી ક.

પબલિક હલથ એજની ઑફ કનડા 11 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 14: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

િાઇપ 2 ડાયબીટિઝ ાથન જીિનઃિાઇપ 2 ડાયબીટિઝ િાળા લોકો વનમનલલલખત કરીન લડ ગલ લકોસના પમાણન વનયમન અન આડઅસરોન જોખમ ઓછ કરી ક:

b િજન ઓછ કરીન b યોગય અન અન સિાસથયપદ ખોરાક લઇન b ારીટરક કસરતો દારા

મોઢથી લિાની દિાઓ અન/અથિા ઇનસલલન દારા લડ ગલ લકોસના પમાણન વનયમન કરી કાય.

રિિનલિ ડાયબીટિઝ ાથન જીિન:રસિનલ ડાયબીટિઝ સરભાગિસથા દરવમયાન થાય છ અન સામાનયતઃ પસ લવત પછી છ અઠિાટડયામા ત રહતો નથી. જ સતીઓન આ પકારનો ડાયબીટિઝ થાય છ તઓ લડ ગલ લકોસ (સાકર)ન સિીકત પમાણ, સારો ખોરાક અન વનયવમત કસરતો દારા જાળિી ક છ. અમક ટકસસામા રસિનલ ડાયબીટિઝ િાળી સતીઓન મોઢથી લિાની દિાઓ અથિા ઇનસલલનની જરર પડ ખરી.

પબલિક હલથ એજની ઑફ કનડા 12 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 15: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

શ તમ જાણો છો? રસિનલ ડાયબીટિઝ સરભાગિસથા દરવમયાન થાય છ અન બધી સરભાગ સતીઓમાથી લરભર 4 િકા સતીઓ તથી પભાવિત હોય છ. સારો ખોરાક અન વનયવમત કસરતો દારા તમ રસિનલ ડાયબીટિઝ પર કાબ લ રાખી કો છો.

કોન જોખમ હોઇ િક છ?નીચમાથી એક અથિા િધાર પટરબળો ધરાિતી સરભાગસતીઓ:

b 35 િષગ અથિા તથી િધાર ઊમરની b મદસિી b આ પહલાની સરભાગિસથા િખત થયલ રસિનલ ડાયબીટિઝ b અરાઉ 4 ટકલો (9 રતલ) ક તથી િધાર િજનિાળા બાળકન જનમ આપયો હોય

b માતા-વપતા, ભાઇ-બહનન િાઇપ 2 ડાયબીટિઝ b પોલલવસસિીક ઓિરી વસનડોમ (પી.સી.ઓ.એસ.) b એકનથોવસસ વનલગરકનસ (ડોકની ચામડી પર બરળમા અન જાઘના મ લળમા ઘરા રરના ડાધા)

રિિનલિ ડાયબીટિઝન શનદાન કિી રીત કરિામા આિ છ?રસિનલ ડાયબીટિઝન વનદાન વનયવમત રીત લડ ગલ લકોસ (સાકર)ન પમાણ માપીન કરિામા આિ છ. આ ડાયબીટિઝ ચકાસિાની જલદી જલદી રીતો છ. તમારા માિ કયો િસિ શષઠ છ ત તમારા હલથકર પોિાઇડર નકી કર.

પબલિક હલથ એજની ઑફ કનડા 13 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 16: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

શ તમ જાણો છો? હલથ કઅર પોિાઇડર લડ ગલ લકોસના પમાણ પર નજર રાખીન, તમજ તન અિકાિિા જરરી સારિાર તમજ સમયસર સલાહ સ લચનો આપીન મદદ કરી ક છ.

આડસરોડાયબીટિઝ ાથના જીિનની િગામાનય આડઅરો શ હોય છ?હદય અન રકત િાટહનીઓનો રોર

b સમયાતર ડાયબીટિઝ ધોરી નસોન નકસાન કરી ક છ જથી લડ પર િધ છ.

b જો વનયતરણમા ન રાખી કાય તો તન લીધ રકતજ મ લછાગ, હદય બધ પડી જવ અથિા હાિગ એિક આિી ક છ.

b ડાયબીટિઝ ધરાિતા લોકો માિ લડ પર અન કોલસટોલન વનયતરણમા રાખવ જરરી છ.

ટકડનીનો રોર b ડાયબીટિઝિાળા લોકોમાથી કિલાકની ટકડનીન નકસાન થઇ ક છ. b જો સારિાર કરિામા ન આિ તો ટકડનીન રભીર નકસાન અથિા ટકડની વનષફળ થઇ ક છ.

b જો તમન ડાયબીટિઝ હોય, તો તમાર ટકડનીની કામરીરીની વનયવમત ચકાસણી કરાિિી જોઇએ.

પબલિક હલથ એજની ઑફ કનડા 14 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 17: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

અધાપો (દષષિહીન) b ડાયબીટિઝથી જ આખનો રોર થાય છ (ડાયાબીટિક રટિનોપથી) તથી આખમા ઝાખપ અન અધાપો આિી ક છ.

b વનયવમત રીત તમજ સમયસર આખોની તપાસ ઉદભિતી સમસયાઓ અન તની સારિારથી દષષિ બચાિિામા મદદરપ થઇ ક છ.

રીરના નીચના ભારના અરોના િાઢકાપ b સમયાતર ડાયબીટિઝ જાનતતઓન નકસાન પહોચાડી ક છ, ખાસ કરીન હાથ અન પર.

b આના પટરણામ ડાયબીટિઝિાળા લોકોન પર ઇજા થાય, જમક ફોલલા થાય ક કાપા પડ તો તની જાણ થતી નથી. માતર થોડી ઇજા થઇ હોય અન સારિાર કરિામા ન આિ તો જલદી ચપ પસરી ક છ. આથી રભીર આડઅસરો થાય અન િાઢકાપની જરર પડી ક છ.

b ડાયબીટિઝિાળા લોકોન વનયવમત રીત તમના પર અન ચામડીન ચાદા અન કાપા-ધા-માિ તપાસતા રહવ જોઇએ (જમક ફોલલા અન કાપા-િાટઢયા).

અનય આડઅસરોડાયબીટિઝિાળા લોકોન અનય આડઅસરો થિાની પણ કતા છ જિીક દાતનો રોર અન માનવસક રોર (ટડપન).

પબલિક હલથ એજની ઑફ કનડા 15 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 18: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

જમન શનદાન ડાયબીટિઝ હોિાન થય છ તિા લિોકો માિ, તમ આડઅરોન જોખમ ઘિાડી િકો છોઃ

b તમારા લોહીમા ગલ લકોઝ (સાકર)ન પમાણ યોગય રીત ચકાસતા રહો અન દર તરણ મટહન એ.1સી. લડ િસિ દારા તમારા લોહીમા સાકરન પમાણ તપાસી લડ ગલ લકોસ ઉપર દખરખ રાખો.

b જો તમ ધ લમરપાન કરતા હો તો બધ કરિા કારય પણ મોડ નથી b ારીટરક પવવતિઓ દારા સટરિય રહો b હલથ કનડાની ઇિીર િલ વિથ કનડાઝ ફડ રાઇડ મજબ સિાસથયપદ અન સતલલત ખોરાક લતા રહો.

b સિાસથય માિ યોગય કોલસટોલન પમાણ જાણિી રાખો b લડ પર કાબ લમા રાખો b પર અન ચામડી દરરોજ તપાસતા રહો b િષગમા ઓછામા ઓછ એક િખત આખોની તપાસ કરાિો b િષગમા ઓછામા ઓછ એક િખત ટકડની ફકન િસિ કરાિો b હલથ કર પોિાઇડરની મલાકાત વનયવમત રીત લતા રહો

પબલિક હલથ એજની ઑફ કનડા 16 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 19: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

ડાયબીટિઝ - જાણિાયોગય પટરભાષાઓએ.1ી. દર તરણ મટહન A1C જ HbA1C તરીક પણ ઓળખાય છ, ત લડ િસિ છ જ તમારા લોહીમા

સાકરન પમાણ દાગિ છ અન તમ કિલા પમાણમા ડાયબીટિઝન કાબ લમા રાખો છો ત દાગિ છ.

એકનથોશ શનલરિકન એકનથોશ શનલરિકન એ ચામડીની પટરસસથવત છ જમા ડોક અથિા રરદન, બરલ અન જાઘના મ લળમા ઘરા રરના ડાઘા પડ છ. આ સસથવત મદસિીતા સાથ સબવધત છ અન ત રમ ત ઉમર થઇ ક છ.

લિડ ગ લકો લિડ ગ લકો એ લોહીમા રહલ સાકર અન રીરની ઉજાગનો મખય સતોત છ. A1C લડ િસિ દારા 2 ક 3 મટહન વયસકતના સરરા ગલ લકોસન પમાણ જાણી કાય છ. િાઇપ-2 ડાયબીટિઝન વનદાન ફાસિીર લડ ગલ લકોસના ઊચા પમાણના આધાર કરિામા આિ છ 7.0 (વમલલ.મોલ/લલિર (mmol/L) અથિા તથી િધાર).

લિડ લલિશપડ લિડ લલિશપડ એ દ લોહીમાની ચરબી સ લલચત કર છ, અન લલવપડ પોફાઇલ લડ િસિ કરીન તન માપ કાઢિામા આિ છ. આ િસિ સમગર કોલસટોલન માપાકન કર છ (લીિરમા ઉતપનન થતી અન અમક ખોરાકમા રહતી ચરબી), ટાયગલીસીરાઇડસ (રીરમા સગરહીત સિરપમા ચરબી), હાઇ ડસનસિી લલપોપોિીન (HDL) કોલસટોલ (અથિા “સાર” કોલસટોલ), અન લો ડસનસિી લલપોપોિીન (LDL) કોલસટોલ (અથિા ”ખરાબ” કોલસટોલ).

પબલિક હલથ એજની ઑફ કનડા 17 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 20: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

લિડ પરિર લિડ પરિર એ રકતિાટહનીની ટદિાલોમા લોહીન જોર અથિા દબાણ છ. તન માપ વસસિોલલક (જયાર હદય લોહીન રકતિાટહનીઓની તરફ ધકલ છ તયારન માપ) દબાણ અન ડાયસિોલલક (જયાર હદય આરામની સસથવતમા હોય તયારન માપ) લડ પરના વિશલષણના આધાર થઇ ક.

કાટડડિયોિાસકલિર ટડઝીઝ કાટડડિયોિાસકલિર ટડઝીઝ એ દ રવધરાભીસરણ, જમા હદય અન રકતિાટહનીઓ સમાવિષિ છ, ના રોરો સ લલચત કર છ.

ડાયબીટિક રટિનોપથી ડાયબીટિક રટિનોપથી એ આખનો રોર છ, જમા નતરપિલની નાની વરાઓન નકસાન થાય છ અન તથી અધાપો આિી ક છ. ત આખના પાછળના ભારન અસર કર છ જમા પકાન પવતભાિ આપનાર કોષો રહલા છ. જો િહલાસર વનદાન થાય તો આ રોરની સારિાર થઇ ક, લઝર થરપી એમાની એક છ.

ડાયાલલિી ડાયાલલિી, ટકડની વનષફળ વનિડ તની સારિાર છ જમા લોહીમાથી પાણી અન કચરો સાફ કરિામા આિ છ.

એનડ-સિજ રીનલિ ટડઝીઝ એનડ-સિજ રીનલિ ટડઝીઝ એ ટકડની વનષફળ વનિડ અન જીિન િકાિિા ડાયાલલસીસ અન ટાનસપલાનિરપી સારિાર છ.

ઇમપડગ ફાસસિિર ગ લકો ઇમપડગ ફાસસિિર ગ લકો એિલ ખાધાપીધા િરરના લડ િસિના આધાર લડ ગલ લકોસન 6.1 થી 6.9 વમલલ.મોલ/લીિર પમાણ.

ઇનસયલલિન ઇનસયલલિન એ હોમમોન (રીરની ગરથીઓમાથી ઝરતો પદાથગ) છ જ રીરમા ગલ લકોસના સગરહ અન ઉપયોરન વનયમન કર છ.

પબલિક હલથ એજની ઑફ કનડા 18 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 21: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

ઇનસયલલિન રજીસિન (પરશતશિરોધી)

ઇનસયલલિન રલઝસિન, આ તયાર થાય છ જયાર માસપીઓ, ચરબી અન લીિરમા ધોરણ મજબ ઇનસલલન પદા ન થઇ ક તિી સસથવત હોય. આ મદસિીતા, ખાસ કરીન પિની મદસિીતા સાથ સકળાયલ છ. આના પટરણામ લડ ગલ લકોસ અન ટાયગલીસીરાઇડઝન પમાણ ઊચ રહ છ અન ત ચયાપચયની ટરિયા અન િાઇપ 2 ડાયબીટિઝની લાકલણકતા છ.

પોલલિશસિીક ઓિરી શનડોમ

પોલલિશસિીક ઓિરી શનડોમ, ઘણીિાર આન પોલલવસસિીક ઓિટરયન ટડઝીઝ પણ કહિામા આિ છ, અન ત હોમમોનસની રરબડ સ લલચત કર છ જન કારણ અડાય સાધારણ કરતા િધાર એનડોજીનસ (પરષ હોમમોનસ) ઉતપનન કર છ જ ઇડાના ઉતપાદનન અિરોધ છ. તના પટરણામ અડાયમા ઇડાન બદલ રાઠ (વસસિ) થાય છ. પોલલવસસિીક ઓિરી વસનટોમ ધરાિતી સતીઓ ઇનસલલન રજીસિનિ રલઝસિનિ હોય છ.

િસક લલિર ટડઝીઝ િસક લલિર ટડઝીઝ, સમગર રીરમા લોહીન પસરણ કરતી રકતિાટહનીઓન પભાવિત કરતી પટરસસથવતઓ. એથરોસકલરોવસસ,રકતિાટહનીઓમા ચરબી જમા થતી રહિાન કારણ રકતિાટહનીઓની સખતાઇ થાય છ. િસક લલર ટડઝીઝનો આ એક સામાનય પકાર છ.

પબલિક હલથ એજની ઑફ કનડા 19 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 22: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

િધ માટહતી માિપબલિક હલથ એજની ઓફ કનડાwww.publichealth.gc.ca

કનડીઅન ડાયલબિીઝ અોશએિનwww.diabetes.ca

ડાયબીિ ક લબકwww.diabete.qc.ca/en/

જિનાઇલિ ડાયલબિીઝ રીરગ ફાઉનડિન કનડાwww.jdrf.ca

ટકડની ફાઉનડિન ઓફ કનડાwww.kidney.ca

કનડીઅન નિનલિ ઇનસિીિ લિ ફોર દી લિાઇનડwww.cnib.ca

કનડીઅન અોશએિન ઓફ વ લનડ કઅરwww.cawc.net

કનડીઅન ઇનસિીિ લટ ઓફ હલથ રીરગ – ઇનસિીિ લિ ઓફ નય લટીિન, મિાબોલલિસમ એનડ ડાયલબિીઝwww.cihr.ca

હલથ કનડા – ઍબરીજનલિ (અલિ રહિાી) ડાયલબિીઝની િરઆત http://www.hc-sc.gc.ca/fniah-spnia/diseases-mala-dies/diabete/index-eng.php

પબલિક હલથ એજની ઑફ કનડા 20 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 23: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

ઊરાઇ

ફિ/ ઇર .મી.6’4” 192.5 12 13 13 14 15 16 17 18 18 19 20 21 22 22 23 24 24 26 26 27 28 29 29 30 31 32 33 34

6’3” 190 12 13 14 15 16 16 17 18 19 20 20 21 22 23 24 24 25 26 27 28 29 29 30 31 32 33 34 34

6’2” 187.5 13 13 14 15 16 17 18 18 19 20 21 22 23 24 24 25 26 27 28 29 29 30 31 32 33 34 34 36

6’1” 185 13 14 15 15 16 17 18 19 20 21 22 22 23 24 25 26 27 28 29 29 30 31 32 33 34 34 36 37

6’0” 182.5 13 14 15 16 17 18 19 20 20 21 22 23 24 24 26 27 28 29 29 30 31 32 33 34 34 36 37 38

5’11” 180 14 15 15 16 17 18 19 20 21 22 23 24 24 26 27 27 28 29 30 31 32 33 34 34 36 37 38 39

5’10” 177.5 14 15 16 17 18 19 20 21 22 23 23 24 25 26 27 28 29 30 31 32 33 34 34 36 37 38 39 40

5’9” 175 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 34 36 37 38 39 40 41

5’8” 172.5 15 16 17 18 19 20 21 22 23 24 24 26 27 28 29 29 31 32 33 34 34 36 37 38 39 40 41 42

5’7” 170 15 16 17 18 19 20 21 22 24 24 26 27 28 29 29 31 32 33 34 34 36 37 38 39 40 41 42 43

5’6” 167.5 16 17 18 19 20 21 22 23 24 25 26 27 29 29 31 32 33 34 34 36 37 38 39 40 41 42 43 45

5’5” 165 16 17 18 19 21 22 23 24 24 26 27 28 29 30 32 33 34 34 36 37 38 39 40 42 43 44 45 46

5’4” 162.5 17 18 19 20 21 22 23 24 26 27 28 29 30 31 33 34 34 36 37 38 39 41 42 43 44 45 46 47

5’3” 160 17 18 20 21 22 23 24 25 27 28 29 30 31 32 34 34 36 37 38 39 41 42 43 44 45 46 48 49

5’2” 157.5 18 19 20 21 23 24 24 26 27 29 29 31 32 33 34 36 37 38 40 41 42 43 44 46 47 48 49 50

5’1” 155 18 20 21 22 23 24 26 27 28 29 31 32 33 34 36 37 38 40 41 42 43 45 46 47 48 50 51 52

5’0” 152.5 19 20 21 23 24 25 27 28 29 31 32 33 34 36 37 38 40 41 42 43 45 46 47 49 50 51 52 54

4’11” 150 20 21 22 24 24 26 28 29 30 32 33 34 36 37 38 40 41 42 44 45 46 48 49 50 52 53 54 56

4’10” 147.5 20 22 23 24 26 27 28 29 31 33 34 35 37 38 40 41 42 44 45 46 48 49 51 52 53 55 56 57

4’9” 145 21 22 24 25 27 28 29 31 32 34 35 37 38 39 41 42 44 45 47 48 49 51 52 54 55 57 58 59

4’8” 142.5 22 23 24 26 28 29 31 32 33 34 36 38 39 41 42 44 45 47 48 50 51 53 54 56 57 59 60 62

િજન (ટક.રિા.) 44 47 50 53 56 59 62 65 68 71 74 77 80 83 86 89 92 95 98 101 104 107 110 113 116 119 122 125

િજન (રતલિ) 97 103 110 117 123 130 136 143 150 156 163 169 176 183 189 196 202 209 216 222 229 235 242 249 255 262 268 275

બી.એમ.આઇ. ચાિગ

પબલિક હલથ એજની ઑફ કનડા 21 ડાયબીટિઝ શિષ તમારી મારગદશિશિકા

Page 24: b Type 2 diabetes prevention વિષે તમારી YOUR …...ક ન ડ ન લ ક ન સ સ થયન દ ખર ખ ર ખ અન ત મન પ તસ હન આપત

આ મારગદવશિકાની િધારાની નકલોનો ઑડગર કરિા માિ ફોન કરોઃ1-800 O-Canada (1-800-622-6232)િી.િી.િાઇ. 1-800-926-9105

ડાયબીટિઝ વિષ તમારી મારગદવશિકા