njhmfaન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી...

16
1 NJHMFAનો નાના મકાનમાલિકો માટેનો કટોકટી ાટ કાયમ (Small Landlord Emergency Grant Program) વારંવાર પુછાતા નો કાયમ અંગે વારંવાર પુછાતા નો 1: NJHMFAનો નાના મકાનમાલિકો માટેનો કટોકટી ાટ (Small Landlord Emergency Grant, SLEG) કાયમ શુછે ? 1: SLEG કાયમ નાના મકાનમાલિકો અને તેમના ભાડૂતો માટે કોલવડ-19ની આથયક તાણની નકારામક અસરો હળવી કરવા માટે તૈાર કરેિો એક કટોકટીનો આવાસન સહા કાયમ છે . કાયમ કોલવડ-19ની સાવયજલનક આરો કટોકટીને િધે નાના મકાનમાલિકોને એલિ, મે , જૂ ન અથવા જુ િાઈ 2020માં ચૂકી જવાેિી અથવા ઘટાડેિી ભાડા ચૂકવણીઓની ભરપાઈ કરવા માટે ાટ સહા પૂરી પાડે છે . કાયમના સહભાગીઓએ એલિ-જુ િાઈ 2020ના સમગાળા માટે કોલવડ-અસરત એકમોનુિધેિુપાછિુબાકી ભાડુઅને િફી માફ કરીને તેમના ભાડૂતોને િઆગળ પહચાડવો પડશે . ફત 3 થી 10 વચેના કુિ એકમો વાળી ભાડાની લમકતો SLEG સહા માટે પા છે . 2: SLEG સહાની રકમો કેવી રીતે નકી કરવામાં આવે છે ? 2: કાયમ માટે પહેિેથી નકી કરેિી કોઈ ૂનતમ કે મહમ સહા રકમો નથી. ાટ સહાની રકમ લમકતમાં રહેિા પા એકમોની સંા અને એલિથી જુ િાઈ 2020 વચેના ચાર મલહનાના સમગાળા માટે દરેક પા એકમની ચોખી ભાડાની ખોટના આધારે ગણવામાં આવશે . દાખિા તરીકે , ધારો કે તમે હડસન કાઉટી (Hudson County)માં 1-બેડમવાળા એપાટયમેસની ભાડા લમકતના માલિક છો જે દરેકનુમાલસક ભાડુ$1,000 હો. જો તમારા ણે ભાડૂતોને આવકની ખોટ થઈ હો અને તેઓ એલિ, મે , જૂ ન અને જુ િાઈ 2020 માટે કોઈ ભાડુચૂકવી શા હો, અને તમારી અર NJHMFAના બધા માપદંડો અને ધોરણો પૂરી કરતી હો, તો તમે $12,000 સુધીની ાટ સહા માટે િઠરશો. જો, તેના બદિે , તમારા ભાડૂતો પૈકી બે જણ ચારે મલહના માટે મા તેમનુઅડધુભાડુચૂકવી શા હો અને એક એલિ અને મે માટે પૂણય ભાડુચૂકવી શા હો અને જૂ ન અને જુ િાઈ માટે લબકુિ ભાડુચૂકવી શા હો, તો લમકત માટે તમારી કુિ ાટ સહાની રકમ $5,000 થશે : 2 એકમો x $ 500 દર મલહને ચોખી ભાડાની ખોટ x 4 મલહના લબન-ચૂકવણીઅવેતન (એલિ - જુ િાઈ) + 1 ુલનટ x $ 1,000 લત દર મલહને ચોખી ભાડાની ખોટ x 2 મલહનાની ચુકવણી લબન-ચૂકવણી (જૂ ન / જુ િાઈ) = કુિ અનુદાન સહામાં $6,000 સુધી કુિ ાટ સહા પાતા અંગે વારંવાર પુછાતા નો 3: શુહું NJHMFAના નાના મકાનમાલિકો માટેના કટોકટી ાટ કાયમ (Small Landlord Emergency Grant Program) માટે પા છુ ં ? 3: NJHMFAના નાના મકાનમાલિકો માટેના કટોકટી ાટ કાયમ (Small Landlord Emergency Grant Program) માટે પા ઠરવા માટે તમારે , તમારી લમકતે , અને તમારા ભાડા એકમોએ નીચેના પાતા માપદંડો પૂરા કરવા પડશે :

Upload: others

Post on 14-Aug-2020

5 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

1

NJHMFAનો નાના મકાનમાલિકો માટનેો કટોકટી ગ્રાન્ટ કાર્યક્રમ (Small Landlord Emergency

Grant Program) વારવંાર પછુાતા પ્રશ્નો

કાર્યક્રમ અગંે વારવંાર પછુાતા પ્રશ્નો

પ્ર1: NJHMFAનો નાના મકાનમાલિકો માટનેો કટોકટી ગ્રાન્ટ (Small Landlord Emergency Grant, SLEG) કાર્યક્રમ શું છે?

જ1: SLEG કાર્યક્રમ એ નાના મકાનમાલિકો અન ેતેમના ભાડૂતો માટ ેકોલવડ-19ની આર્થયક તાણની નકારાત્મક અસરો હળવી કરવા માટે

તૈર્ાર કરેિો એક કટોકટીનો આવાસન સહાર્ કાર્યક્રમ છે. કાર્યક્રમ કોલવડ-19ની સાવયજલનક આરોગ્ર્ કટોકટીને િીધે નાના

મકાનમાલિકોન ેએલપ્રિ, મ,ે જૂન અથવા જુિાઈ 2020મા ંચકૂી જવારે્િી અથવા ઘટાડેિી ભાડા ચૂકવણીઓની ભરપાઈ કરવા માટે

ગ્રાન્ટ સહાર્ પૂરી પાડ ેછે. કાર્યક્રમના સહભાગીઓએ એલપ્રિ-જુિાઈ 2020ના સમર્ગાળા માટ ેકોલવડ-અસરગ્રસ્ત એકમોનું િીધેિુ ં

પાછિંુ બાકી ભાડુ ંઅને િેટ ફી માફ કરીને તમેના ભાડૂતોન ેિાભ આગળ પહોંચાડવો પડશ.ે ફક્ત 3 થી 10 વચ્ચેના કુિ એકમો વાળી

ભાડાની લમલ્કતો SLEG સહાર્ માટે પાત્ર છે.

પ્ર2: SLEG સહાર્ની રકમો કવેી રીતે નક્કી કરવામા ંઆવ ેછે?

જ2: આ કાર્યક્રમ માટે પહેિેથી નક્કી કરેિી કોઈ ન્રૂ્નતમ કે મહત્તમ સહાર્ રકમો નથી. ગ્રાન્ટ સહાર્ની રકમ લમલ્કતમાં રહેિા પાત્ર

એકમોની સંખ્ર્ા અન ેએલપ્રિથી જુિાઈ 2020 વચ્ચનેા ચાર મલહનાના સમર્ગાળા માટ ેદરેક પાત્ર એકમની ચોખ્ખી ભાડાની ખોટના

આધાર ેગણવામાં આવશ.ે

દાખિા તરીક,ે ધારો કે તમે હડસન કાઉન્ટી (Hudson County)મા ંત્રણ 1-બેડરૂમવાળા એપાટયમેન્્સની ભાડા લમલ્કતના માલિક છો

જે દરેકનું માલસક ભાડુ ં$1,000 હોર્. જો તમારા ત્રણેર્ ભાડૂતોન ેઆવકની ખોટ થઈ હોર્ અને તેઓ એલપ્રિ, મ,ે જૂન અન ેજુિાઈ

2020 માટ ેકોઈ ભાડુ ંચૂકવી ન શક્ર્ા હોર્, અને તમારી અરજી NJHMFAના બધા માપદડંો અને ધોરણો પૂરી કરતી હોર્, તો તમે

$12,000 સુધીની ગ્રાન્ટ સહાર્ માટે િાર્ક ઠરશો.

જો, તનેા બદિે, તમારા ભાડૂતો પૈકી બે જણ ચારેર્ મલહના માટે માત્ર તેમનુ ંઅડધુ ંભાડુ ંચૂકવી શક્ર્ા હોર્ અન ેઅન્ર્ એક એલપ્રિ અને

મે માટે પૂણય ભાડુ ંચકૂવી શક્ર્ા હોર્ અને જૂન અને જુિાઈ માટે લબલ્કિુ ભાડું ચૂકવી ન શક્ર્ા હોર્, તો લમલ્કત માટે તમારી કુિ ગ્રાન્ટ

સહાર્ની રકમ $5,000 થશ:ે

2 એકમો x $ 500 દર મલહન ેચોખ્ખી ભાડાની ખોટ x 4 મલહના લબન-ચૂકવણીઅવેતન (એલપ્રિ - જુિાઈ) +

1 રુ્લનટ x $ 1,000 પ્રલત દર મલહને ચોખ્ખી ભાડાની ખોટ x 2 મલહનાની ચુકવણી લબન-ચૂકવણી (જૂન / જુિાઈ) = કુિ અનુદાન

સહાર્મા ં$6,000 સધુી કુિ ગ્રાન્ટ સહાર્

પાત્રતા અગંે વારવંાર પછુાતા પ્રશ્નો પ્ર3: શું હુ ંNJHMFAના નાના મકાનમાલિકો માટનેા કટોકટી ગ્રાન્ટ કાર્યક્રમ (Small Landlord Emergency Grant Program)

માટ ેપાત્ર છંુ?

જ3: NJHMFAના નાના મકાનમાલિકો માટનેા કટોકટી ગ્રાન્ટ કાર્યક્રમ (Small Landlord Emergency Grant Program) માટે

પાત્ર ઠરવા માટે તમાર,ે તમારી લમલ્કતે, અને તમારા ભાડા એકમોએ નીચેના પાત્રતા માપદડંો પૂરા કરવા પડશે:

Page 2: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

2

તમે ન્રૂ્ જસીમાં ભાડાની નાની રહણેાક લમલ્કતના પ્રાથલમક લમલ્કત માલિક હો (એટિે કે, કન્ડોલમલનર્મ અથવા સહકારી

લમલ્કત નહીં) જે ન્રૂ્ જસીના સામદુાલર્ક બાબતોના લવભાગના આવાસન લનરીક્ષણ કાર્ાયિર્ (New Jersey

Department of Community Affairs' Bureau of Housing Inspection) પાસ ેનોંધણી લનરીક્ષણ વ્ર્વસ્થાપન

વ્ર્વસ્થા (Registration Inspection Management System, RIMS)ના ડેટાબઝે પર નોંધારે્િા હો.

તમે સરકારી સંસ્થા અથવા સાવયજલનક આવાસન સત્તાલધકારી નથી.

તમે રાજ્ર્ અને સ્થાલનક કરની બધી જવાબદારીઓ પૂરી કરી હોર્.

તમારી લમલ્કતમાં ઓછામા ંઓછા 3 અને મહત્તમ 10 જેટિા કુિ આવાસન એકમો હોર્.

તમારી લમલ્કત મોસમી અથવા વકૅશેન માટનેી ભાડા લમલ્કત નથી.

તમારી લમિકત માટ,ે જો ઉપિબ્ધ હોર્ તો, આગ સુરક્ષા માટે જવાબદાર સ્થાલનક અમિબજવણી એજન્સી તરફથી 31

ડડસેમ્બર, 2019 રોજ પ્રવતયમાન હોર્ એવું, આગ લનરીક્ષણ પ્રમાણપત્ર ધરાવતા હોર્.

o કૃપા કરી નોંધ િો: જો તમારી નગરપાલિકા વાર્ષયક આગ પ્રમાણપત્ર આપતી નથી, અથવા કોલવડ-19 ને િીધ ેત ે

આપેિ નથી, તો આ ઉપરોક્ત જરૂડરર્ાત જતી કરવામા ંઆવશે. જો, કે, NJHMFA, NJDCAની નોંધણી

લનરીક્ષણ વ્ર્વસ્થાપન વ્ર્વસ્થા (Registration Inspection Management System, RIMS)મા ંજીવન

સુરક્ષા સંલહતાના પાછિા બાકી ઉલ્િંઘનો માટે તમારી લમલ્કત તપાસવાનો અલધકાર સ્વાધીન રાખે છે.

તમારી લમલ્કત ઓછામાં ઓછંુ એક લબન-ખાિી કોલવડ-અસરગ્રસ્ત એકમ ધરાવતી હોર્ જેને એલપ્રિથી જૂન 2020 વચ્ચ ે

ચોખ્ખી ભાડાની ખોટ થઈ હોર્. આનો અથય એ છે કે આ ચાર-મલહનાના સમર્ગાળામા ંભાડૂત પાસથેી ચઢેિંુ કુિ ભાડુ ંઆ

સમર્ગાળા દરલમર્ાન ભાડૂતે ચૂકવિેી રકમ કરતા વધારે છે.

કોલવડ-અસરગ્રસ્ત એકમ(મો) પાસથેી િેવાતા ભાડા નીચેના કોષ્ટકમાં દશાયવેિ મહત્તમ ભાડાની સીમાઓ કરતા વધારે ન હોર્.

કૃપા કરી એ વાતની નોંધ િેશો ક ેજો એકમ તેના બેડરૂમની સાઇઝ માટ ેસીમાથી વધારે ભાડુ ંધરાવતુ ંહોર્ તો તે એકમ સહાર્

માટે સંપણૂયપણ ેઅપાત્ર છે.

બેડરૂમની સાઇઝ

ભાડાની લમલ્કત જ્ર્ાં આવિેી

હોર્ ત ેકાઉન્ટી

સ્ટડૂડર્ો 1-બેડરૂમ 2-બેડરૂમ 3-બેડરૂમ 4-બેડરૂમ 5-બેડરૂમ

ઍટિેલન્ટક કાઉન્ટી (Atlantic

County)

1,182 1,266 1,518 1,754 1,956 2,159

બગયન કાઉન્ટી (Bergen

County)

1,504 1,611 1,932 2,232 2,490 2,748

બર્િિંગટન કાઉન્ટી (Burlington

County)

1,354 1,450 1,740 2,010 2,242 2,474

કૅમ્ડન કાઉન્ટી (Camden

County)

1,354 1,450 1,740 2,010 2,242 2,474

કૅપ મે કાઉન્ટી (Cape May

County)

1,202 1,288 1,546 1,785 1,992 2,197

કમ્બરિૅન્ડ કાઉન્ટી

(Cumberland County)

1,028 1,102 1,322 1,527 1,704 1,880

ઍસેક્સ કાઉન્ટી (Essex

County)

1,496 1,603 1,924 2,222 2,478 2,735

ગ્િૉસ્ટર કાઉન્ટી (Gloucester

County)

1,354 1,450 1,740 2,010 2,242 2,474

હડસન કાઉન્ટી (Hudson

County)

1,382 1,480 1,776 2,051 2,288 2,525

હંટરડન કાઉન્ટી (Hunterdon

County)

1,674 1,793 2,152 2,486 2,774 3,060

મસયર કાઉન્ટી (Mercer

County)

1,564 1,676 2,012 2,324 2,592 2,861

લમડિસેક્સ કાઉન્ટી (Middlesex

County)

1,674 1,793 2,152 2,486 2,774 3,060

મૉનમાઉથ કાઉન્ટી

(Monmouth County)

1,532 1,642 1,970 2,276 2,540 2,802

મૉડરસ કાઉન્ટી (Morris

County)

1,496 1,603 1,924 2,222 2,478 2,735

Page 3: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

3

ઓશન કાઉન્ટી (Ocean

County)

1,532 1,642 1,970 2,276 2,540 2,802

પસૈક કાઉન્ટી (Passaic

County)

1,504 1,611 1,932 2,232 2,490 2,748

સાિેમ કાઉન્ટી (Salem

County)

1,354 1,450 1,740 2,010 2,242 2,474

સમરસેટ કાઉન્ટી (Somerset

County)

1,674 1,793 2,152 2,486 2,774 3,060

સસેક્સ કાઉન્ટી (Sussex

County)

1,496 1,603 1,924 2,222 2,478 2,735

ર્ુલનર્ન કાઉન્ટી (Union

County)

1,496 1,603 1,924 2,222 2,478 2,735

વૉરેન કાઉન્ટી (Warren

County)

1,448 1,552 1,862 2,151 2,400 2,648

પ્ર4: હું ભાડાની લમલ્કત ધરાવુ ંછંુ જે હાિમા ંન્ર્ૂ જસી ડીપાટયમને્ટ ઓફ કમ્ર્લુનટી અફસેય બ્ર્રુો ઓફ હાઉસસગં ઇન્સ્પકે્શનમા ંનોંધાર્િે

નથી. શું હું આ પ્રોગ્રામમા ંપ્રવશે મળેવવા માટ ેહમણા ંસાઇન અપ કરી શકુ ંછંુ?

જ 4: ના. તમાર ેSLEG પ્રોગ્રામ માટે પાત્ર બનવા માટે 17 જુિાઈ, 2020 સુધીમા ંDCA ના RIMS ડેટાબઝેમા ંનોંધણી કરાવવી

આવશ્ર્ક છે. તમે અને તમારી લમલ્કત નોંધાર્ેિ છે ક ેકેમ તે જોવા માટ ેઅહીં તપાસો

પ્ર5: મારી પાસ ેરહણેાક ભાડાની અનકે નાની લમલ્કતો છે જે પાત્રતાના માપદડંો પરૂા કરે છે. શું હું એકથી વધાર ેલમલ્કત માટ ેSLEG

સહાર્ની અરજી કરી શકુ?ં

જ5: હા. જ્ર્ા ંસુધી પ્રસ્તુત તમામ લમલ્કતો અને એકમો ઉપર સૂલચબદ્ધ મજુબના પાત્રતાના માપદંડને પૂણય કરતાં હોર્ ત્ર્ા ંસધુી તમ ે

એકથી વધુ ભાડાની લમલ્કત માટે સહાર્ માટ ેઅરજી કરી શકો છો. તમાર ેએલલિકેશન લિેટફોમય પર માત્ર એક જ અરજદાર ખાતંુ

બનાવવાની જરૂર છે, પરંત ુતમાર ેદરેક ભાડાની લમલ્કત માટે એક અિગ અરજી રજૂ કરવાની જરૂર છે. અરજી પોટયિ બંધ થર્ા પછી

કમ્લરુ્ટર-રને્ડમાઇઝ્ડ ક્રમ વ્ર્વસ્થામાં તમારી દરેક લમલ્કત પર અિગથી લવચારણા કરવામાં આવશ.ે

પ્ર6: જો મારી લમલ્કતમા ંઅનકે ઇમારતો હોર્ તો શું? શુ ંમારે ઇમારત દીઠ એક અરજી રજૂ કરવાની જરૂર છે?

જ6: તમાર ેલમલ્કત દીઠ એક અરજી રજૂ કરવી જોઈએ. દરેક લમલ્કત NJDCA RIMS ડેટાબઝેમાં દસ-અંકનો એક અનન્ર્ લમલ્કત

નોંધણી નબંર (Property Registration Number) ધરાવ ેછે. જો તમારી લમિકતમાં અનકે ઇમારતો હોર્, તો એક અરજી હેઠળ

બધી આવરી િેવામાં આવ ેછે.

પ્ર7: હું ન્ર્ ૂજસીમા ંભાડાની એક નાની લમિકતનો પ્રૉપટી મનેજેર છંુ. શું હુ ંSLEG કાર્યક્રમ માટ ેઅરજી રજૂ કરી શકુ?ં

જ7: ન્રૂ્ જસીના સામુદાલર્ક બાબતોના લવભાગના આવાસન લનરીક્ષણ કાર્ાયિર્ (New Jersey Department of Community

Affairs Bureau of Housing Inspection)મા ંનોંધારે્િ ફક્ત પ્રાથલમક લમલ્કત માલિક (Primary Property Owner) જ SLEG

કાર્યક્રમ માટ ેઅરજી રજૂ કરવા પાત્ર છે. જો તમ ેતમારી લમિકતના પ્રાથલમક લમલ્કત માલિક (Primary Property Owner) અને

મેનજેર હો, તો તમે અરજી કરવા માટે પાત્ર છો. જો તમ ેલમલ્કતનું સંચાિન કરો છો પરંત ુતનેી માલિકી ધરાવતા નથી, તો તમ ેઅરજી

કરવા માટે પાત્ર નથી. તનેા બદિે, કપૃા કરી લવનંતી કરો ક ેતમારી લમલ્કતના પ્રાથલમક માલિક અરજી રજુ કર ેછે.

પ્ર8: હું સરકારી સસં્થા અથવા સાવયજલનક આવાસન સત્તાલધકારી છંુ. શું હુ ંSLEG સહાર્ માટ ેપાત્ર છંુ?

જ8: ના, ફક્ત ખાનગી લમલ્કત માલિકો આ કાર્યક્રમ માટે પાત્ર છે.

પ્ર9: હું મારી માલિકીની ભાડાની નાની લમિકતમા ંએક એકમનો ભોગવટો કર ંછંુ. શું હુ ંઆ કાર્યક્રમ હઠેળ ગ્રાન્ટ સહાર્ માટ ેપાત્ર છંુ?

Page 4: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

4

જ9: તમે માલિકના ભોગવટાવાળા એકમને મદદ કરવા SLEG સહાર્નો ઉપર્ોગ ન કરી શકો. તમે છતા,ં તમારી ઇમારતમાનંા અન્ર્

ભાડા એકમો ભરપાઈ માટે િાર્ક ઠરી શક ેજો તે પ્ર3મા ંદશાયવેિ પાત્રતા માપદંડો પૂરા કરતા હોર્.

કૃપા કરી એ વાતની નોંધ િેશો ક ેપાત્ર લમિકતમા ંભાડા િેનારના અને માલિકના ભોગવટાવાળા એમ બનં ેએકમો સલહત મહત્તમ

સંખ્ર્ાના એકમો દસથી વધાર ેન હોઈ શક.ે

પ્ર10: હું મારી કાઉન્ટી માટનેી કાર્યક્રમ સીમાઓથી વધાર ેભાડા િઉં છંુ. શુ ંહું આલંશક ગ્રાન્ટ સહાર્ માટ ેપાત્ર છંુ?

જ10: ના. ગ્રાન્ટ સહાર્ ફક્ત એવા એકમોમાં ભાડાની ઘટાડેિી આવકની ભરપાઈ કરવા માટે મળે છે જેઓના ભાડા તમારી કાઉન્ટી

માટનેી મહત્તમ સીમાઓ પર અથવા તનેાથી નીચે હોર્ છે. જો તમે તમારી લમિકતમાનંા એકમ માટ ેકાઉન્ટીની સીમાથી વધારે ભાડુ ં

િેતા હો, તો તે એકમ SLEG સહાર્ માટ ેઅપાત્ર છે.

પ્ર11: મારા બધા ભાડતૂોએ તમેનુ ંપરૂ ંભાડુ ંચકૂવ્ર્ું હોર્ તો શું?

જ11: એલપ્રિથી જુિાઈ 2020 વચ્ચેના ચાર-મલહનાના સમર્ગાળા દરલમર્ાન કોઈ ચોખ્ખી ભાડાની ખોટ ન ધરાવતું કોઈ પણ એકમ

SLEG સહાર્ માટે અપાત્ર છે. જો તમારા બધા ભાડૂતોએ કા ંતો (1) તમેનું ભાડુ ંપૂર ંચૂકવ્ર્ુ ંહોર્ અથવા તો (2) આ સમર્ગાળા

દરલમર્ાન ચકૂી જવારે્િ ભાડાની પરત ચૂકવણી કરી હોર્, તો તમારી લમલ્કત SLEG સહાર્ માટે પાત્ર નથી.

પ્ર12: મારા ભાડતૂ ભાડા સહાર્ પ્રાલત કરતા હોર્ અથવા તમેણ ેલવનતંી કરી હોર્ ક ેતમેનું લસક્ર્ોડરટી ડડપોલઝટ EO 128 અનસુાર ભાડા પટે ે

મકૂવામાં આવ ેતો શુ?ં

જ12: બીજા સ્રોત તરફથી અથવા તમેના લસક્ર્ોડરટી ડડપોલઝટમાથંી ભાડૂત વતી ચૂકવવામા ંઆવતા કોઈ ભાડાન ેભાડાની ખોટની ગણતરી

કરવાના હેતઓુસર પ્રાલત કરેિા ભાડા તરીકે ગણવામા ંઆવશે. દાખિા તરીકે, જો તમારા ભાડૂત જૂન અથવા જુિાઈમાં ભાડંુ ચૂકવી ન શક્ર્ા

હોર્ પણ તેમણ ેલવનતંી કરી હોર્ કે જૂનના ભાડાની જગ્ર્ાએ તેમની લસક્ર્ોડરટી ડડપોલઝટ ઉપર્ોગમા ંિેવામા ંઆવ,ે તો ભાડૂતનુ ંએકમ ફક્ત

જુિાઈના એક મલહનાની ભરપાઈ માટે પાત્ર બનશે.

પ્ર13: શું SLEG સહાર્મા ંપાત્રતા સમર્ગાળા દરલમર્ાન ભાડતૂોન ેથતો િટે ફીનો ખચય આવરી િવેામા ંઆવ ેછે?

જ13: SLEG ગ્રાન્ટ ભાડાની લબનચુકવણી માટ ેભરપાઇ કરશ,ે પરંત ુજો તમન ેSLEG ગ્રાન્ટ મેળવતા હોવ, તો તમાર ેએલપ્રિ અને

જુિાઈ 2020 વચ્ચ ેસહાર્ કરવામાં આવેિ એકમોમાં રહતેા ભાડૂતો પાસેથી િેટ ફી પણ િેવી જોઇએ.

પ્ર14: શું માર ેમારી ભાડા લમિકતમાનંા બધા એકમો માટ ેસહાર્ની અરજી કરવાની જરૂર છે જે તમેાનંા કટેિાકં પાત્રતા જરૂડરર્ાતો પરૂી

ન કરતા હોર્?

જ14: ના. પ્ર3મા ંસ્થાલપત માપદંડોના આધારે અપાત્ર હોર્ તવેા એકમો માટે સહાર્ની કોઈ પણ લવનંતી નકારવામાં આવશ.ે પ્ર11,

પ્ર12, પ્ર13, અને પ્ર14 એવા લવલશષ્ટ સજંોગો વણયવે છે ક ેજેમાં તમાર ેતમારી લમિકતમાનંા માત્ર અમુક ભાડા એકમો માટે સહાર્ની

અરજી કરવી જોઈએ.

પ્ર15: મારી ઇમારતમા ંજો માત્ર કટેિાકં એકમો ભાડાની મહત્તમ સીમાઓ પરૂી કરતા હોર્ તો શું?

જ15: સીમાથી વધારે ભાડુ ંધરાવતા એકમો માટે SLEG સહાર્ની લવનતંીઓ નકારવામાં આવશ.ે જોકે, એ જ લમિકતમા ંસીમા પરનું

અથવા સીમાથી ઓછંુ ભાડુ ંધરાવતા એકમો માટે SLEG સહાર્ આપી શકાશ.ે

પ્ર16: કોલવડ-19નો હૂમિો થર્ો ત્ર્ારથી જો મારી ઇમારતમા ંફક્ત કટેિાકં ભાડતૂો તમેની ભાડા ચકૂવણીઓ ચકૂી ગર્ા હોર્ અથવા

ઘટાડી હોર્ તો શું?

Page 5: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

5

જ16: એલપ્રિ, મે, જૂન અથવા જુિાઈ 2020મા ંચૂકી જવારે્િી અથવા ઘટાડેિી ભાડા ચૂકવણીઓ ધરાવતા હોર્ તવેા એકમો માટે જ

તમારે SLEG સહાર્ની અરજી કરવી જોઈએ.

પ્ર17: કોલવડ-19થી પણ પહિેા ંજો મારા કટેિાકં ભાડતૂોએ તમેના ભાડાની ચકૂવણી ન કરી હોર્ તો શુ?ં

જ17: SLEG કાર્યક્રમની અરજી તમને માચયમાં કોલવડ-19નો વૈલશ્વક રોગચાળો ફાટી નીકળ્ર્ો તે પહેિા ંચકૂવેિા ભાડાનો લહસાબ

આપવા કહેશ.ે જો કોલવડ-19ના વલૈશ્વક રોગચાળાના ફાટી નીકળવા પૂવનેા ચાર મલહના (ડડસેમ્બર 2019 – માચય 2020) માટનેી

ચોખ્ખી ભાડાની ખોટ કોલવડ-19ના વૈલશ્વક રોગચાળાના ફાટી નીકળવા પછીના ચાર મલહના (એલપ્રિ – જુિાઈ 2020) માટેની

ચોખ્ખી ભાડાની ખોટ કરતા વધાર ેહોર્, તો તે એકમ સહાર્ માટે અપાત્ર ઠરશે કારણ કે ભાડાની લબન-ચૂકવણી કોલવડ-19ને િીધ ેથઈ

હોવાનુ ંવ્ર્ાજબીપણે માની શકાર્ નહીં. ફક્ત એવા એકમો પાત્ર ઠરશે કે જ્ર્ા ંએલપ્રિથી જુિાઈ 2020ની ભાડાની લબન-ચૂકવણી કોલવડ

પૂવનેી ભાડાની ખોટ કરતા વધાર ેહોર્.

પ્ર18: જો કોલવડ-19ની કટોકટી દરલમર્ાન મારી ઇમારતમા ંએકમો ખાિી રહ્યા હોર્ તો શું?

જ18: ફક્ત કબ્જાવાળા એકમો SLEG કાર્યક્રમ હેઠળ સહાર્ માટે પાત્ર છે. એલપ્રિ - જુિાઈ 2020ના સહાર્ સમર્ગાળા દરલમર્ાન

ખાિી રહ્યું હોર્ તવેા એકમને કોઈ ભરપાઈ કરવામાં આવશ ેનહીં. કોલવડ-અસરગ્રસ્ત એકમો કે જે માચય 2020માં કોલવડ-19ના વૈલશ્વક

રોગચાળાના ફાટી નીકળતા પહેિા ંખાિી હતા પરંત ુમાચય પછી કબ્જો ધરાવતા હતા તે સહાર્ માટે પાત્ર હોઈ શકે છે જ્ર્ા ંસધુી તમામ

અન્ર્ પાત્રતા માપદંડો પરૂા થતા હોર્.

પ્ર19: જો મારી લમિકતમા ંવાલણલજ્ર્ક અન ેરહણેાક એમ બનં ેજગ્ર્ા હોર્ તો શું?

જ19: SLEG સહાર્ ફક્ત એવા રહણેાક ભાડા એકમો ધરાવતા અરજદારોને મળશ ેકે જેનો ભોગવટો એલપ્રિ અને જુિાઈ 2020 વચ્ચ ે

ભાડૂતો દ્વારા કરવામાં આવ્ર્ો હોર્. ન્રૂ્ જસી પનુર્વયકાસ સત્તાલધકારી (New Jersey Redevelopment Authority) વાલણલજ્ર્ક

ભાડૂતો અને મકાનમાલિકો માટે નાના વ્ર્વસાર્ માટનેો ભાડાપટા કટોકટી સહાર્ ગ્રાન્ટ કાર્યક્રમ (Small Business Lease

Emergency Assistance Grant program) ચિાવે છે. િાભોનુ ંસંઘીર્ લદ્વ–ગુણન ટાળવા માટે, એક કે વધ ુકાર્યક્રમોમાંથી સંઘીર્

સહાર્ માટે અરજી કરનારી લમલ્કતોએ બધી સંબંલધત એજન્સીઓન ેઆ જાહરે કરવું પડ.ે

અરજી અગંે વારવંાર પછુાતા પ્રશ્નો પ્ર20: હું SLEG કાર્યક્રમ માટ ેઅરજી કવેી રીત ેકરં?

જ20: આ ગ્રાન્ટ માટે અરજી કરવા, તમારે એક માન્ર્, અન ેતમ ેલનર્લમતપણે ચેક કરતા હો તવેા સુિભ ઈમેિ ઍડ્રેસનો ઉપર્ોગ કરીને

અરજી લિૅટફૉમય પર એક ખાતંુ બનાવવુ ંપડશે. એક વાર ખાતંુ બનાવ્ર્ા પછી તમ ેતમારી ભાડા લમલ્કત માટે અરજી કરીને રજૂ કરી શકો

છો. જો તમારી પાસ ેઅનેક પાત્ર લમલ્કતો હોર્, તો તમાર ેદરકે લમલ્કત માટ ેએક અિગ અરજી રજૂ કરવી પડશે. તમાર ેદરેક અરજી માટ ે

સંપકય, કર અને નાણાકીર્ માલહતી પૂરી પાડવી પડશે, તેમજ તમે પૂરી પાડેિી માલહતીની ખરાઈ કરવા સહાર્ક દસ્તાવજેો પૂરા પાડવા

પડશે. ઑનિાઇન અરજી 19મી ઑગસ્ટના રોજ સવાર ે9 વાગે www.njhousing.gov/rentals/sleg. પર ખુિશ.ે

પ્ર21: અરજી કરવા માટ ેશુ ંમાર ેઇન્ટરનટેની જરૂર છે? હું ઇિકે્રૉલનક રીતે અરજી કવેી રીતે રજૂ કરી શકુ?ં

જ21: તમારે અરજી રજૂ કરવા માટે ઇન્ટરનટેની પહોંચની જરૂર પડશ.ે તમે કમ્લરુ્ટર અથવા વેબ-એક્સલેસબિ મોબાઇિ ડડવાઇસ

અથવા ટૅબ્િેટ મારફત ેઅરજી પોટયિની પહોંચ મેળવી શકો છો. શે્રષ્ઠ અનભુવ માટે અમે Firefox અથવા Chromeનો ઉપર્ોગ કરવાનું

સૂચવીએ છીએ.

Page 6: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

6

પ્ર22: NJHMFAના અરજી લિટૅફૉમય પર ભાડા લમલ્કત માટ ેઅરજી રજૂ કરવા કોણ અલધકતૃ છે?

જ22: NJDCAના આવાસન લનરીક્ષણ કાર્ાયિર્ (Bureજu of Housing Inspection)મા ંનોંધાર્ા પ્રમાણે, માત્ર પ્રાથલમક લમલ્કત

માલિક જ ભાડા લમલ્કત માટ ેઅરજી રજૂ કરવા માટે અલધકૃત છે.

પ્ર23: શું અરજી અનકે ભાષાઓમા ંમળશ?ે

જ23: NJHMFA અગં્રેજી અને સ્પલૅનશમાં ઑનિાઇન અરજી પૂરી પાડશે. NJHMFA એ નીચે મુજબની ઓછામાં ઓછી વધારાની

ભાષાઓ બોિનારા િોકોન ેસમથયન આપવા દભુાલષર્ા સેવાઓ સાથ ેકરાર કર્ો છે: અરેલબક, મૅન્ડેડરન, કનૅ્ટોનીઝ, ગુજરાતી, સહંદી,

ઇટાલિર્ન, કોડરર્ન, પોલિશ, પોટુયગીઝ, અને ટાગાિોગ. પોટયિના ખિુવા અગાઉથી અરજીના અનુવાડદત સંસ્કરણો મળશ.ે

તેમની પ્રાથલમક ભાષામાં વાત કરી શકે તેવા એક પ્રલતલનલધ તરફથી કામકાજના એક ડદવસની અદંર કૉિ પ્રાલત કરવા માટ ેઅરજદારો

[email protected] નો સપંકય કરી શક ેછે.

પ્ર24: શું માર ેઅરજી રજૂ કરવા માટ ેઈમિે ઍડ્રસેની જરૂર છે?

જ24: તમારે અરજી પોટયિ પર ખાતું બનાવવા અને અરજી રજૂ કરવા માટે એક માન્ર્, અન ેતમ ેલનર્લમતપણે ચેક કરતા હો તેવા સુિભ

ઈમેિ ઍડ્રેસની જરૂર પડશે. NJHMFA તમારી અરજી પરના લનણયર્ લવશે જણાવવા અને સહાર્ની ઇિેક્રૉલનક ચૂકવણી માટ ેબેંકકંગની

લવગતોની લવનંતી કરવા માટે પણ આ ઈમેિ ઍડ્રેસનો ઉપર્ોગ કરશ.ે તમારી અરજીન ેિગતા મુદ્દાઓ ઉકિેવા માટે (કામકાજના 5

ડદવસ) અને શરતી સહાર્ મળ્ર્ા પછી બેંકકગં લવગતો અપિોડ કરવા માટે (કામકાજના 5 ડદવસ)નો ટૂંકો સમર્ગાળો હોવાથી, કૃપા કરીન ે

ખાતરી કરો કે તમે આ ઈમેિ સાતત્ર્પણે ચેક કરો છો, ખાસ કરીન ેસ્પમૅ/જંક ફોલ્ડસય.

પ્ર25: મારી અરજી માટ ેમાર ેકઈ માલહતી ભગેી કરવી પડશ?ે

જ25: તમારે પોતાની (એટિે કે, પ્રાથલમક લમલ્કત માલિકની) સંપકય અને કર માલહતીની અને તમારી લમલ્કત અન ેઆવાસન એકમો લવશ ે

નાણાકીર્ માલહતીની જરૂર પડશે. માલહતીમા ંસામેિ છે, પરંત ુઆટિા પૂરતી મર્ાયડદત નથી:

1) તમારો કરદાતા ઓળખ નંબર (Taxpayer Identification Number). જો તમે વ્ર્લક્તગત માલિક હો, તો આ તમારો નવ-

અંકનો સોશ્ર્િ લસક્ર્ોડરટી નંબર હશ.ે જો તમે કોઈ વ્ર્વસાલર્ક સંસ્થા છો, તો કૃપા કરીને અહીં દાખિ કરવા માટે ર્ોગ્ર્

કરદાતા ઓળખ નંબર (Taxpayer Identification Number) (SSN અથવા EIN) શોધવા માટે IRS ફોમય W-9

પરનાં પૃષ્ઠો 4-5 નો સંદભય િો.

2) ન્રૂ્ જસીના સામુદાલર્ક બાબતોના લવભાગની નોંધણી લનરીક્ષણ વ્ર્વસ્થાપન વ્ર્વસ્થા (New Jersey Department of

Community Affairs Registration Inspection Management System, RIMS) માટે તનેા દસ-અંકના નોંધણી

ID સલહત ભાડા લમિકતની લવગતો.

3) ન્રૂ્ જસીમાં કોલવડ-19ના વૈલશ્વક રોગચાળાના ફાટી નીકળવા સુધીના ચાર મલહના (ડડસમે્બર 2019 – માચય 2020)ના

સમર્ગાળા અન ેકોલવડ-19ના વૈલશ્વક રોગચાળાના ફાટી નીકળવા પછીના ચાર મલહના (એલપ્રિ 2020 – જુિાઈ 2020)ના

સમર્ગાળામા ંતમારી લમિકતની ભાડા આવકનો નાણાકીર્ લહસાબ.

પ્ર26: જો હુ ંમારો લમલ્કત નોંધણી નબંર જાણતો નથી તો શું?

જ26: તમારો લમલ્કત નોંધણી નંબર શોધવા માટે NJDCA RIMS લસસ્ટમમા ંસાઇન ઇન કરો.

પ્ર27: કાર્યક્રમ માટ ેિાર્ક ઠરવા મારે કર્ા દસ્તાવજેો પરૂા પાડવા પડશ?ે

Page 7: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

7

જ27: તમે વેબ અરજીમા ંદાખિ કરેિી માલહતીની ખરાઈ કરવા તમાર ેત્રણ પ્રકારના દસ્તાવજેો પૂરા પાડવા પડશે.

આગ પ્રમાણપત્ર. જો ઉપિબ્ધ હોર્,તો તમાર ેઆગ સુરક્ષા માટે જવાબદાર સ્થાલનક અમિબજવણી એજન્સી પાસથેી 31

ડડસેમ્બર, 2019 ના રોજ પ્રવતયમાન હોર્ એવુ ંઆગ લનરીક્ષણ પ્રમાણપત્ર અપિોડ કરવુ ંઆવશ્ર્ક છે.

o કૃપા કરી નોંધ િો: જો તમારી નગરપાલિકા વાર્ષયક આગ પ્રમાણપત્ર આપતી નથી, અથવા કોલવડ-19 ને િીધ ેત ે

આપેિ નથી, તો આ ઉપરોક્ત જરૂડરર્ાત જતી કરવામા ંઆવશે. જો કે, NJHMFA, NJDCAની નોંધણી

લનરીક્ષણ વ્ર્વસ્થાપન વ્ર્વસ્થા (Registration Inspection Management System, RIMS)મા ંજીવન

સુરક્ષા સંલહતાના પાછિા બાકી ઉલ્િંઘનો માટે તમારી લમલ્કત તપાસવાનો અલધકાર સ્વાધીન રાખે છે.

1) બેંક પત્રક(કો). બેંક પત્રકોમાં બ ેસમર્ગાળા માટનેો લહસાબ હોવો જરૂરી છે: ડડસેમ્બર 2019 થી માચય 2020 અન ેએલપ્રિ થી

જુિાઈ 2020. પત્રકો આ બ ેસમર્ગાળાઓ વચ્ચ ેભાડા આવકમા ંસ્પષ્ટપણ ેખોટ દશાયવતા હોવા જોઈએ. NJHMFAના

સમીક્ષકો સરળતાથી સમજી શક ેકે આવકમાં ઘટાડા ક્ર્ાર ેથર્ા અને તમારી લમિકતમા ંકર્ા એકમો અસરગ્રસ્ત થર્ા હતા તેની

ખાતરી કરવા તમને તમારા બેંક પત્રકોમાં નોંધો ઉમેરવા માટ ેપ્રોત્સાલહત કરવામાં આવે છે. ઉદાહરણ માટ ેઅહીં જુઓ.

2) પટો(ટા). તમારી અરજીમા ંદશાયવેિ દરેક એકમ માટ ેતમાર ેપ્રવતયમાન, અમિીકૃત ભાડાપટો (તારીખ અને મકાનમાલિક અને

ભાડૂતની સહીઓવાળો) અપિોડ કરવો પડશે. ડડસેમ્બર 2019 અને જુિાઈ 2020ની વચ્ચ ેજો તમારા કોઈ પણ એકમમા ં

ભાડૂત બદિાર્ા હોર્, તો તમાર ેઆ સમર્ગાળા દરલમર્ાન મહત્વપૂણય હોર્ તેવા બધા પટાનો સમાવેશ કરવો પડશે. દાખિા

તરીક,ે તમારી ભાડા લમિકતના એકમ 1જનો હાિમા ંભોગવટો કરનાર ભાડૂત જો મે 2020મા ંતે ખાિી કર,ે તો તમાર ેતેમનો

પ્રવતયમાન અમિીકૃત પટો, તેમજ ડડસેમ્બર 2019 થી મે 2020ની વચ્ચ ેએકમનો ભોગવટો કરનાર ભાડૂત માટનેો અમિીકૃત

પટો સામેિ કરવો પડશે. ઉદાહરણ માટે અહીં જુઓ.

પ્ર28: જો મારી નગરપાલિકા વાર્ષયક આગ લનરીક્ષણ પ્રમાણપત્ર ન આપ ેતો શુ?ં

જ28: બધા અરજદારોએ દશાયવવું પડશે કે તમેની ઇમારત મૂળભૂત આગ અન ેસુરક્ષા જરૂડરર્ાતો પૂરી કર ેછે. જો તમારી નગરપાલિકા

દ્વારા કોઇ વાર્ષયક આગ પ્રમાણપત્ર ઇસ્રુ્ કરવામાં નથી આવ્રંુ્, તો NJHMFA, NJDCA ના આવાસન લનરીક્ષણ કાર્ાયિર્

(Bureau of Housing Inspection) સાથે સંલહતાના પાછિા બાકી ઉલ્િંઘનો માટ ેતમારી લમલ્કત તપાસવાનો અલધકાર

સ્વાધીન રાખે છે.

પ્ર29: જો મારા દસ્તાવજેો બાબત ેમદુ્દો(દ્દા) હોર્ તો શું થશ?ે

જ29: જો તમારી અરજીના દસ્તાવેજો બાબત ેમુદ્દો(દ્દા) હોર્ જેનું લનરાકરણ NJHMFAના સમીક્ષકો િાવી શકતા નથી, તો તમન ેઈમેિ

દ્વારા જાણ કરવામાં આવશ.ે તમારી પાસ ેમુદ્દો(દ્દા) ઉકેિવા માટે જાહેરનામાથી કામકાજના 5 ડદવસ રહેશે; આ ઉકેિના સમર્ગાળા

માટે અમ ેસમીક્ષા કતારમા ંતમારી જગ્ર્ા રાખીશંુ, પરંત ુફાળવેિા સમર્ગાળાની અદંર ઉકેિ િાવવામા ંલનષ્ફળ જવાથી ગ્રાન્ટ પ્રાલત

કરવાની તમારી તક જોખમમાં મુકાર્ છે.

પ્ર30: જો મારા ભાડતૂની ભાડુ ંચકૂવવાની પદ્ધલત રોકડ હોર્ તો શું?

જ30: જો તમારા ભાડૂત રોકડ ભાડૂં ચૂકવતા હોર્, અને તમારી પાસ ેબેંક પત્રકમા ંતમારા ભાડૂતનું રોકડ ભાડુ ંજમા થર્ાનો પુરાવો હોર્,

તો તે ભાડૂતનું એકમ ભરપાઈ માટ ેપાત્ર ઠરશે જ્ર્ા ંસધુી તમેનું એકમ તમામ અન્ર્ પાત્રતા માપદંડો પૂરં કરતુ ંહોર્. જો તમે તમારા

ભાડૂતની રોકડ ચૂકવણી બેંક ખાતામાં જમા થઈ હોવાનુ ંદશાયવી ન શકતા હો, તો તે ભાડૂતનું એકમ ભરપાઈ માટ ેઅપાત્ર ઠરશે.

પ્ર31: એક વાર રજૂ કરી દવેામા ંઆવ ેત્ર્ારબાદ શું હુ ંમારી અરજીમા ંફરેફાર કે સધુારા કરી શકુ?ં

જ31: ના, એક વાર રજૂ કરી દવેામાં આવે ત્ર્ારબાદ તમ ેતમારી અરજીમાં ફેરફાર કે સુધારા ન કરી શકો. રજૂ કરી દીધા પછી તમારી

અરજી અગંે તમે જે એકમાત્ર પગિુ ંભરી શકો છો તે છે, પાછિા પ્રશ્નમાં વણયવ્ર્ા પ્રમાણ,ે NJHMFAના સમીક્ષકો દ્વારા તમારા

દસ્તાવજેોમાં ઓળખારે્િા મદુ્દો(દ્દા) ઉકેિવા.

Page 8: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

8

પ્ર32: અરજી રજૂ કરવા માટ ેહુ ંક્ર્ા ંજઉં?

જ32: એકવાર એલલિકેશન પોટયિ શરૂ થાર્ છે, તે www.njhousing.gov/rentals/sleg. પર શોધી શકાર્ છે.

પ્ર33: અરજી રજૂ કરવા માટ ેઅરજીનો સમર્ગાળો કટેિો છે?

જ33: પોટયિ 19મી ઓગસ્ટ, 2020 ન ેબુધવાર ેસવાર ે9 વાગ્રે્ ખુિશ ેઅને 26મી ઓગસ્ટ, 2020 ને બધુવાર ેબપોરે 1 વાગ્રે્ બંધ થશ.ે

પ્ર34: જો NJHMFAના સમીક્ષકોન ેવબે ફૉમયમા ંમેં દાખિ કરિેી માલહતી અન ેમેં રજૂ કરિેા દસ્તાવજેોની વચ્ચે ફરક મળે તો શું?

જ34: NJHMFA તમ ેઆપેિા દસ્તાવેજોને તમારી અરજી માટનેું સત્તાવાર માલહતી સ્રોત તરીક ેઉપર્ોગમાં િેશે. જો NJHMFAના

સમીક્ષકો તમારા દસ્તાવજેો બાબત ેમુદ્દો(દ્દા) ઓળખ,ે તો તેઓ તમન ેમુદ્દો(દ્દા) સધુારવા માટે કામકાજના 5 ડદવસનો ઉકેિ સમર્ગાળો

આપશ.ે

પ્ર35: જો મન ેઅરજી અગંનેા કોઈ મદુ્દાનુ ંસમાધાન કરવાનુ ંકહવેામા ંઆવ,ે તો શું તનેો અથય એ છે ક ેમન ેભડંોળ મળી રહ્યુ ંછે?

જ35: જરૂરી નથી. જ્ર્ારે તમારી અરજી અગંે કંઇક સ્પષ્ટતાની જરૂર પડશે ત્ર્ાર ેNJHMFA સમીક્ષકો સમાધાન માટે પૂછશ.ે તેઓ ર્ોગ્ર્

અને સંપણૂય અરજી મેળવે પછી જ સમીક્ષકો તમારી અરજીના પડરણામ અગંે લનણયર્ િેવામાં સમથય હશ.ે

પ્ર36: િાભોનુ ંલદ્વગણુન શું છે?

જ36: અરજી કરવા પર, તમાર ેિાભોનુ ંલદ્વગુણન (DOB) એડફડેલવટ પૂણય કરવાની જરૂર પડશે જેથી NJHMFA ન ેજાણ થઈ શક ેછે કે

શુ ંતમે અન્ર્ CજRES એક્ટ-ફંડડત કાર્યક્રમો માટ ેઅરજી કરી છે કે કેમ. જ્ર્ારે કોઈ સંસ્થા સમાન જરૂડરર્ાત માટ ેઅનેક સ્રોતો પાસથેી

સહાર્ પ્રાલત કર ેછે ત્ર્ાર ેિાભોનુ ંલદ્વગણુન (DOB) થાર્ છે. િાભોના લદ્વગણુન (DOB) ને ટાળવા માટ,ે NJHMFA સમાન

જરૂડરર્ાત માટે પ્રાલત થનારી અન્ર્ સહાર્ની રકમ દ્વારા SLEG ગ્રાન્ટની રકમ ઘટાડશે. પૂરી પાડવામાં આવતી તમામ સહાર્ કરતા ંજો

જરૂડરર્ાત વધારે હોર્, તો ત્ર્ા ંકોઈ િાભોનું લદ્વગુણન (DOB) નથી.

લનણયર્ િવેા અગંે વારવંાર પછુાતા પ્રશ્નો પ્ર37: અરજીઓની પ્રડક્રર્ા કર્ા ક્રમમા ંકરવામા ંઆવશ?ે

જ37: બધા અરજદારોન ેસંપણૂય અરજી રજૂ કરવા માટે સમાન તક મળે તેની ખાતરી કરવા, અમે તે ક્રમન ેર્ાદ્દલચ્છક કરવા એક કમ્લરુ્ટર

પ્રોગ્રામનો ઉપર્ોગ કરીશંુ કે જેમા ંઅરજીઓની સમીક્ષા કરવામાં આવ ેછે અન ેસહાર્ આપવામાં આવ ેછે.

પ્ર38: મારી અરજીની પ્રડક્રર્ા કરવામા ંકટેિો સમર્ િાગશ?ે

જ38: NJHMFA બને એટિી ઝડપથી SLEG અરજીઓની પ્રડક્રર્ા કરવાનો હેત ુધરાવે છે, અને તમારી અરજીની લસ્થલત લવશ ેતમને

અદ્યતન માલહતી આપવાના શે્રષ્ઠ પ્રર્ાસો કરશ.ે કમનસીબ,ે આ સમરે્, અમે અરજીની પ્રડક્રર્ા માટે સમર્નો અંદાજ આપી શકતા નથી.

તેમ છતા,ં અમારા તરફથી સંદેશ ન ચૂકવા માટે તમારા ઈમેિનુ ંસ્પમૅ અથવા જંક ફોલ્ડર ચેક કરવાની ખાતરી કરશો. તમારી અરજીની

લસ્થલત લવશ ેલનર્લમત અદ્યતન માલહતી માટે તમારા ખાતામા ંતમ ેિૉગ ઇન પણ કરી શકો છો.

પ્ર39: શું હું મારી અરજીની લસ્થલત ઑનિાઇન તપાસી શકીશ?

Page 9: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

9

જ39: હા, તમે અરજીના પોટયિ દ્વારા તમારી અરજીની લસ્થલત ઑનિાઇન તપાસી શકશો. NJHMFA તમન ેઅરજી પોટયિ દ્વારા અને

ઈમેિ મારફત ેપણ સૂલચત કરશે. તમારા જંક અથવા સ્પમૅ ફોલ્ડસય ચેક કરવાની ખાતરી કરશો.

પ્ર40: જો આ ગ્રાન્ટ માટ ેમજૂંરી મળે તો મન ેકવેી રીત ેનાણા ંપ્રાલત થશે?

જ40: જો તમારી ગ્રાન્ટ અરજી NJHMFAના સમીક્ષકો દ્વારા શરતી રીતે મજૂંર કરવામા ંઆવી હોર્, તો તમન ેઅરજી પોટયિ મારફત ે

સૂલચત કરવામા ંઆવશ ેઅન ેઈમેિ દ્વારા જણાવવામાં આવશ.ે આ તબક્કે, NJHMFA અરજી પોટયિ દ્વારા તમારી પાસેથી બેંકની

લવગતો માટ ેલવનંતી કરશ.ે તમાર ેનીચેનું પરૂં પાડવું પડશે:

- તમારી બેંકનું નામ અને સરનામુ ં

- તમારી બેંકનો રાઉકટગં નંબર (જBજ નંબર)

- તમારો બેંક ખાતા નંબર

તમન ેઆ નંબરો તમારા ચેકની નીચે મળી શક ેછે. નંબરોનો પહેિો સમૂહ બેંકનો રાઉકટગં નંબર છે અન ેબીજો સમૂહ તમારો ખાતા

નંબર છે. કપૃા કરીને આગળના બધા શૂન્ર્ો સામેિ કરો.

આ સમરે્ નીચેનાની પણ જરૂર પડશે:

- તમારી બેંકકગં લવગતો માટ ેસહાર્ક દસ્તાવજેો, જેમ કે રદ કરેિો ચેક અથવા આ માલહતી જણાવતી તમારી બેંક તરફથી

પુલષ્ટ/પત્ર.

- પૂણય કરેિ W-9, કારણ કે અમે બધા ગ્રાન્ટ પ્રાલતકતાયઓને ફૉમય 1099s આપીશંુ.

અરજી પોટયિમા ંતમારી બેંકકંગ લવગતો દાખિ કરવા માટે તમારી પાસ ેકામકાજના પાંચ ડદવસ રહેશે. જો તમે આ સમર્ગાળાની અંદર

તમારી લવગતો અપિોડ કરવામાં લનષ્ફળ જાવ તો તમે તમારી સહાર્ પ્રાલત કરવાની તક કદાચ ગમુાવશો.

પ્ર41: હું મારી સહાર્ મળેવુ ંપછી શું થાર્ છે?

જ41: તમારી ભાડા લમલ્કતમાં સહાર્ મેળવેિ એકમોના ભાડૂતોને તમારી સહાર્ અગંે મેિ દ્વારા તે સુલનલશ્ચત કરવા માટે જાણ

કરવામા ંઆવશ ેકે એલપ્રિ અન ેજુિાઈ 2020 વચ્ચ ેતમેના એકમમા ંિીધેિંુ પાછિંુ બાકી ભાડુ ંઅન ેિેટ ફી તમે માફ કરો છો.

પ્ર42: જો મારી અરજી નકારવામા ંઆવ ેતો શુ ંહું અપીિ ફાઇિ કરી શકુ?ં

જ42: અપીિ અંગ ેલવચાર કરવામાં આવશ ેકે નહીં તે અંગે અને શુ ંતે અનુસરવાની પ્રડક્રર્ા હશ ેકે કમે તે બાબત ેઅરજદારોને નકાર

પત્રમાં સૂલચત કરવામાં આવશ.ે તમેનો પત્ર મળ્ર્ા પછી અરજદારો પાસે NJHMFAમા ંઅપીિ ફાઇિ કરવા કામકાજના 10 ડદવસ

રહેશે.

Page 10: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

10

1. અરજીની તપાસસૂલચ.

NJHMFAનો નાના મકાનમાલિકો માટનેો કટોકટી ગ્રાન્ટ કાર્યક્રમ (Small Landlord Emergency

Grant Program) અરજીની તપાસસલૂચ

અરજીની આ તપાસસૂલચ તમારી SLEG અરજી(ઓ) તૈર્ાર કરવા અન ેરજૂ કરવા માટનેી જરૂરી માલહતી અને સામગ્રીઓ અંગે તમાર ં

માગયદશયન કરશ.ે પગિાવંાર સૂચનાઓ સાથે અરજીનું નોંધ ઉમેરેિ સંસ્કરણ અહીં મળી શક ેછે.

તમારે માન્ર્ ઈમેિ ઍડ્રેસનો ઉપર્ોગ કરીને SLEG અરજી લિૅટફૉમય પર એક ખાતંુ બનાવવું પડશે. નોંધણી કરાવવા, તમાર ેએવા ઈમેિ

ખાતાનો ઉપર્ોગ કરવો જોઈએ જેની લનર્લમત પહોંચ તમારી પાસ ેહોર્, કારણ કે NJHMFAના કમયચારી અનન્ર્ રીતે તમારી સાથે

સંપકયવ્ર્વહાર કરવા માટે લિૅટફૉમયનો ઉપર્ોગ કરશ.ે ખાતંુ બનાવ્ર્ા પછી તમે તમારી ભાડા લમલ્કત માટ ેઅરજી બનાવીને રજૂ કરી શકો

છો. જો તમારી પાસ ેઅનેક પાત્ર લમલ્કતો હોર્, તો તમાર ેદરકે લમલ્કત માટ ેએક અિગ અરજી રજૂ કરવી પડશે.

દરેક અરજી માટે અનેક માલહતીની જરૂર પડ ેછે, જેમાં નીચેનાનો સમાવેશ થાર્ છે પરંત ુઆટિા પૂરતી મર્ાયડદત નથી:

તમારૂ ંનામ. અરજદારનું નામ, NJDCA ની નોંધણી લનરીક્ષણ વ્ર્વસ્થાપન વ્ર્વસ્થા (RIMS) માનંા રેકોડય પરના પ્રાથલમક

લમલ્કત માલિકના નામ સાથે મેળ ખાતંુ હોવુ ંજોઈએ, અન્ર્થા તમારી અરજી નામજૂંર થઈ શક ેછે.

તમારો કરદાતા ઓળખ નબંર (TIN). જો તમે વ્ર્લક્તગત માલિક હો, તો આ તમારો નવ-અકંનો સોશ્ર્િ લસક્ર્ોડરટી નંબર

હશ.ે જો તમે કોઈ વ્ર્વસાલર્ક સંસ્થા છો, તો કપૃા કરીને અહીં દાખિ કરવા માટે ર્ોગ્ર્ કરદાતા ઓળખ નંબર (Taxpayer

Identification Number) (SSN અથવા EIN) શોધવા માટે IRS ફોમય W-9 પરનાં પષૃ્ઠો 4-5 નો સંદભય િો.

NJDCAની નોંધણી લનરીક્ષણ વ્ર્વસ્થાપન વ્ર્વસ્થા (Registrજtion Inspection Mજnજgement System,

RIMS) પરના તનેા દસ-અકંના લમલ્કત નોંધણી નબંર (Property Registration Number) સલહત, ભાડા લમલ્કતની

લવગતો

કોલવડ-19ના વલૈશ્વક રોગચાળાના ફાટી નીકળવાના તરત પહિેાનંા ચાર મલહના (ડડસમે્બર 2019 – માચય 2020)ના

સમર્ગાળા અન ેકોલવડ-19ના વલૈશ્વક રોગચાળાના ફાટી નીકળવાના તરત પછીના ચાર મલહના (એલપ્રિ 2020 – જુિાઈ

2020)ના સમર્ગાળામા ંલમલ્કતની ભાડા આવકનો નાણાકીર્ લહસાબ

તમારે પૂરી પાડેિી માલહતીની ખરાઈ કરવા ત્રણ પ્રકારના દસ્તાવજેો પરૂા પાડવા પડશે:

1) આગ પ્રમાણપત્ર.

દરેક ભાડા લમલ્કત માટે, તમાર ે31 ડીસેમ્બર, 2019 ના રોજ પ્રવતયમાન હોર્ એવુ ંમાન્ર્ આગ લનરીક્ષણ પ્રમાણપત્ર

અપિોડ કરવું પડશે.

પ્રમાણપત્ર આગ સુરક્ષા માટે જવાબદાર અલધકૃત સ્થાલનક અમિબજવણી એજન્સીએ આપેિંુ હોવું જરૂરી છે.

ખાતરી કરો કે તમારંૂ આગ પ્રમાણપત્ર સહી કરેિંુ છે અને તારીખ નાંખિે છે, અન્ર્થા તમારી અરજી નામજૂંર થઈ શક ેછે.

ઉદાહરણ માટે આ નમૂનારૂપ આગ પ્રમાણપત્ર જુઓ.

કૃપા કરી નોંધ િો: જો તમારી નગરપાલિકા વાર્ષયક આગ પ્રમાણપત્ર આપતી નથી, અથવા કોલવડ-19 ને િીધે તે આપેિ નથી, તો

આ ઉપરોક્ત જરૂડરર્ાત જતી કરવામાં આવશ.ે જો, કે, NJHMFA, NJDCAની નોંધણી લનરીક્ષણ વ્ર્વસ્થાપન વ્ર્વસ્થા

(Registration Inspection Management System, RIMS)માં જીવન સુરક્ષા સંલહતાના પાછિા બાકી ઉલ્િંઘનો માટે

તમારી લમલ્કત તપાસવાનો અલધકાર સ્વાધીન રાખ ેછે.

Page 11: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

11

2) પટો(ટા).

તમારી અરજીમા ંતમે દશાયવેિ દરકે કોલવડ-અસરગ્રસ્ત એકમ માટે તમાર ેપ્રવતયમાન ભાડાપટો અપિોડ કરવો પડશે.

ડડસેમ્બર 2019 અને જુિાઈ 2020ની વચ્ચ ેજો તમારા કોલવડ-અસરગ્રસ્ત એકમ(મો)મા ંભાડૂત બદિાર્ા હોર્, તો

તમારે આ સમર્ગાળા દરલમર્ાન અમિીકૃત કરવામા ંઆવ્ર્ા હોર્ તેવા બધા પટાનો સમાવેશ કરવો પડશે.

ખાતરી કરો કે તમે અપિોડ કરેિા દરેક ભાડાપટા પર મકાનમાલિક અન ેભાડૂત દ્વારા સહી થર્ેિ છે અન ેતારીખ નાંખેિ

છે. દરેક ભાડાપટાનો સમર્ગાળો સ્પષ્ટપણે જણાવેિ હોવો જોઈએ (દા.ત., “મલહના-થી-મલહના,” “12 મલહના/1

વષય,” “24 મલહના/2 વષય.” દરેક ભાડાપટા પર દર મલહને િેવાતા ભાડાની રકમ પણ સ્પષ્ટપણે િખેિ હોવી જોઇએ.

જો તમારા ભાડાપટામાં આ માલહતીનો સમાવેશ નથી, તો તમારી અરજી નામંજૂર થઈ શક ેછે.

ઉદાહરણ માટે આ નમૂનારૂપ પટો જુઓ.

3) બેંક પત્રક(કો).

બેંક પત્રકોમા ંકોલવડનો વૈલશ્વક રોગચાળો ફાટી નીકળવા પહેિાં અન ેપછીના સમર્ગાળાઓનો લહસાબ હોવો જરૂરી છે:

ડડસેમ્બર 2019 થી માચય 2020 અને એલપ્રિ થી જુિાઈ 2020.

પત્રકો પહેિા સમર્ગાળામાં ચૂકવણીઓ બતાવીન ેઅને બીજા સમર્ગાળામાં લબન-ચૂકવણી અથવા ઘટાડેિી ચૂકવણી

બતાવીને આ બ ેસમર્ગાળાઓ વચ્ચ ેભાડા આવકમાં સ્પષ્ટપણે ખોટ દશાયવતા હોવા જોઈએ.

NJHMFAના સમીક્ષકો જોઈ શક ેકે આવકમા ંઘટાડા ક્ર્ાર ેથર્ા અને લમલ્કતમાં કર્ા એકમો અસરગ્રસ્ત થર્ા હતા તેની

ખાતરી કરવા તમને તમારા બેંક પત્રકોમાં નોંધો ઉમેરવા માટ ેપ્રોત્સાલહત કરવામાં આવે છે.

તમારા દસ્તાવેજોને કવેી રીત ેલચલન્હત કરવા તેના ઉદાહરણ માટ ેઆ નમનૂારૂપ બેંક પત્રક જુઓ.

જો તમારી ગ્રાન્ટ અરજી NJHMFAના સમીક્ષકો દ્વારા શરતી રીતે મજૂંર કરવામા ંઆવે, તો તમને અરજી પોટયિ મારફત ેસૂલચત કરવામાં

આવશ ેઅન ેઈમેિ દ્વારા જણાવવામાં આવશ.ે આ તબક્કે, NJHMFA અરજી પોટયિ દ્વારા તમારી પાસથેી બેંકની લવગતો માટ ેલવનંતી

કરશ.ે તમારે નીચેનું પરૂં પાડવું પડશે:

- તમારી બેંકનું નામ અને સરનામુ ં

- તમારી બેંકનો રાઉકટગં નંબર (જBજ નંબર)

- તમારો બેંક ખાતા નંબર

તમન ેઆ નંબરો તમારા ચેકની નીચે મળી શક ેછે. નંબરોનો પહેિો સમૂહ બેંકનો રાઉકટગં નંબર છે અન ેબીજો સમૂહ તમારો ખાતા

નંબર છે. કપૃા કરીને આગળના બધા શૂન્ર્ો સામેિ કરો.

આ સમરે્ નીચેનાની પણ જરૂર પડશે:

- તમારી બેંકકગં લવગતો માટ ેસહાર્ક દસ્તાવજેો, જેમ કે રદ કરેિો ચેક અથવા આ માલહતી જણાવતી તમારી બેંક તરફથી

પુલષ્ટ/પત્ર.

- પૂણય કરેિ W-9, જે IRSની વબેસાઇટ પરથી મળી શક ેછે.

અરજી પોટયિમા ંતમારી બેંકકંગ લવગતો દાખિ કરવા માટે તમારી પાસ ેશરતી મજૂંરીના જાહરેનામાથી કામકાજના પાંચ ડદવસ રહેશે. જો

તમે આ સમર્ગાળાની અંદર તમારી લવગતો અપિોડ કરવામાં લનષ્ફળ જાવ તો તમે તમારી સહાર્ પ્રાલત કરવાની તક કદાચ ગમુાવશો.

Page 12: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

12

2. નાણાનંી પ્રાલર્તાની નોડટસ

ન્ર્ૂ જસીની આવાસન અને ગીરો નાણા એજન્સી (New Jersey Housing જnd Mortgજge Finજnce જgency)

નાણાંની પ્રાલર્તાની નોડટસ

3 ઑગસ્ટ, 2020

સલંક્ષલત અવિોકન

9 માચય, 2020ના રોજ, કોલવડ-19ના વૈલશ્વક રોગચાળા પર ધ્ર્ાન આપવા માટે રાજ્ર્ના સંકલિત પ્રલતસાદના ભાગરૂપે, ગવનયર

મરફીએ, તનેો ફેિાવ રોકવા માટે કટોકટી અન ેસાવયજલનક આરોગ્ર્ કટોકટીની લસ્થલત જાહેર કરતો કારોબારી હુકમ 103 બહાર પાડ્ર્ો.

ત્ર્ારબાદ 19 માચય, 2020ના રોજ ગીરો નાબૂદી અને મકાન ખાિી કરાવવા પર હંગામી પ્રલતબંધ જાહેર કરતો કારોબારી હુકમ 106

બહાર પાડવામાં આવ્ર્ો અને પાછળથી કારોબારી હુકમો 119, 138, 151 અને 162 બહાર પાડવામાં આવ્ર્ા જે કટોકટીની લસ્થલતને

િંબાવે છે.

કોલવડ-19ની વૈલશ્વક મહામારીએ કરેિી જાહેર આરોગ્ર્ન ેિગતી અન ેનાણાકીર્ અસરોએ આખા રાજ્ર્મા ંમકાનમાલિકો અને

ભાડૂતોન ેસહાર્પાત્ર લસ્થલતમાં મૂક્ર્ા છે. ઘણા ભાડૂતોને કટોકટી દરલમર્ાન તમેના આવાસન ખચય પરવડ્ર્ા નથી; ન્રૂ્ જસીના

ભાડૂતોમા ંલબન-ચૂકવણી એલપ્રિમા ં12% થી વધીન ેજૂનમાં 25% થઈ છે. વારાફરતી, મકાનમાલિકોએ ભાડાની આવક ગુમાવી છે અને

બહુપડરવાર રહણેાક ભાડા લમલ્કતોની સામાન્ર્ કામગીરીઓ ટકાવી રાખવા માટે સંઘષય કર્ો છે.

નાના મકાનમાલિકો કોલવડ-19ની આર્થયક મંદીની નકારાત્મક અસરો પ્રત્રે્ સૌથી વધાર ેસહાર્પાત્ર છે, કારણ કે ઓછી આવકવાળા

ભાડૂતો અને જોખમપાત્ર ઉદ્યોગોમાં કામ કરતા ભાડતૂો અપ્રમાણસર રીત ેનાની ભાડા ઇમારતોનો ભોગવટો કર ેછે. વધમુાં, નાના

ઍપાટયમેન્ટવાળી ઇમારતો નાણાકીર્ ખોટ શોષવા માટ ેવધારાના નાણા ંધરાવતી હોવાની ઓછી સભંાવના છે અન ેતે સંઘીર્ સ્તર ે

અપાતા આવાસન સહાર્ અને ગીરો ચૂકવણી મોકૂફી કાર્યક્રમ માટે િાર્ક ઠરવાની ઓછી સભંાવના છે. નાની ભાડા લમલ્કતમાં એક કે બ ે

એકમો માટ ેભાડાની હંગામી લબન-ચૂકવણી પણ લમલ્કતની નાણાકીર્ લસ્થલત અને કામગીરીઓને જોખમમાં મકૂી શક ેછે. છેવટે, ન્રૂ્

જસીનો ભાડા સ્ટૉક મુખ્ર્ત્વ ેનાની ઇમારતોનો બનેિો હોવાથી કોલવડ-19ની કટોકટી દરલમર્ાન નાની લમલ્કતોન ેસહાર્ આપવી

અલતમહત્વપણૂય છે.

30 જુિાઈ, 2020ના રોજ, ન્રૂ્ જસીની આવાસન અન ેગીરો નાણા એજન્સી (New Jersey Housing and Mortgage

Finance Agency, NJHMFA)ના બોડયએ એલપ્રિ અન ેજુિાઈ 2020ની વચ્ચનેા ચાર-મલહનાના સમર્ગાળા માટે ભાડા આવકમાં

કોલવડ-19 સબંંલધત ઘટાડાઓ માટ ેનાની લમલ્કતના માલિકોને ભરપાઈ કરવા એક કટોકટી ગ્રાન્ટ લનલધર્ન કાર્યક્રમ—નાના મકાનમાલિકો

માટનેો કટોકટી ગ્રાન્ટ (Small Landlord Emergency Grant, SLEG) કાર્યક્રમ ઘડવા માટે મજૂંરી આપી. સહાર્ પ્રાલત કરનારા

મકાનમાલિકોની પાસથેી આ સમર્ગાળા દરલમર્ાન પાછિંુ બાકી ભાડુ ંઅન ેસંલચત િેટ ફી માફ કરીને તેમના ભાડૂતોન ેિાભ આગળ

પહોંચાડવાની અપકે્ષા રાખવામા ંઆવશે. આ કાર્યક્રમ માટે કુિ $25 લમલિર્ન નાણાં સંધીર્ કોરોનાવાર્રસ સહાર્, રાહત અને આર્થયક

સુરક્ષા (Coronavirus Aid, Relief, and Economic Security, CARES) અલધલનર્મ હેઠળ સ્થાલપત કોરોનાવાર્રસ રાહત

ભંડોળમાથંી આવશ.ે

હતે ુ

SLEG કાર્યક્રમના બે મુખ્ર્ હેત ુછે. પ્રથમ, કાર્યક્રમ નાના મકાનમાલિકોને તમેની લમલ્કતોની ગુણવત્તા અને નાણાકીર્ લસ્થલત જાળવવામા ં

મદદ કરવાનું િક્ષ્ર્ ધરાવે છે (એટિે કે, કામગીરીઓના ચાિુ ખચય તમેજ ગીરો ચૂકવણી અને ઋણ સેવા બાબત ેસહાર્ કરીને). બીજંુ,

કાર્યક્રમ કોલવડ-અસરગ્રસ્ત ભાડૂતો માટે ભોગવટા-હકની સુરક્ષા; આંલશક અથવા પૂણય રીતે પાછિંુ બાકી ભાડુ ંમાફ કરવા, તમેજ એક વાર

મકાન ખાિી કરાવવા પરનો રાજ્ર્વ્ર્ાપી હગંામી પ્રલતબધં સમાલત થાર્ ત્ર્ાર પછી લબન-ચૂકવણી સંબંલધત મકાન ખાિી કરાવવાનુ ં

ભાડૂતનુ ંજોખમ ઘટાડવા બાબત ેસહાર્ કરવાનું િક્ષ્ર્ ધરાવ ેછે.

SLEG કાર્યક્રમ નાની ભાડા લમલ્કતો પર ધ્ર્ાન કેલન્િત કરશ,ે કે જ્ર્ા ંરાજ્ર્માં મોટાભાગના ઓછી અને મધ્ર્મ આવકવાળા ભાડૂતો રહે

છે. કાર્યક્રમ 3-10 એકમોવાળી ઇમારતો માટ ેખુલ્િો છે; રાજ્ર્ના આશર ેએક-તૃલતર્ાંશ ભાડૂત પડરવારો આ સાઇઝની લમલ્કતોમાં રહે

Page 13: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

13

છે, અને સામુદાલર્ક બાબતોના લવભાગ (Department of Community Affairs)મા ંનોંધારે્િ 90%થી વધુ નાની ભાડા લમલ્કતો

આ સાઇઝ રેન્જમા ંઆવે છે.

પાત્ર ઉપર્ોગો અન ેગ્રાન્ટની રકમ

SLEG કાર્યક્રમ હેઠળ, એક સફળ અરજદાર કોલવડ-19ની કટોકટીના પડરણામે ગુમાવેિી ભાડા આવકની ભરપાઈ માટે સહાર્ પ્રાલત

કરશ.ે ગ્રાન્ટ સહાર્ની કોઈ પવૂય-મૂકરર ન્રૂ્નતમ અથવા મહત્તમ રકમો નથી. કાર્યક્રમના સહાર્ પ્રાલતકતાયઓ ભાડા લમલ્કત દ્વારા એલપ્રિ

2020 થી જુિાઈ 2020ની વચ્ચ ેઅનભુવેિ ભાડાની કુિ ખોટની રકમ જેટિી એક વખતની ઉચ્ચક ગ્રાન્ટ રકમ પ્રાલત કરશ.ે લમલ્કતની

કુિ ભાડા ખોટની ગણતરી આ સમર્ગાળા દરલમર્ાન લમલ્કતમાં દરેક “કોલવડ-અસરગ્રસ્ત એકમ”મા ંઅનભુવારે્િી ચોખ્ખી ભાડાની

ખોટનો સરવાળો કરીન ેકરવામાં આવે છે. કોલવડ-અસરગ્રસ્ત એકમ એક એવું એકમ છે જેને એલપ્રિ અને જુિાઈ 2020ની વચ્ચ ે

ચોખ્ખી ભાડા ખોટ થઈ હોર્, અન ેજેના ભાડા સ્તરો ઓછાથી મધ્ર્મ હોર્ (કાઉન્ટીની ભાડા સીમાઓ નીચે જુઓ).

SLEG કાર્યક્રમ કોલવડ-19 દરલમર્ાન નાણાકીર્ દબાણ પ્રત્રે્ સહાર્પાત્ર હોર્ તવેા નાનામાં નાના લમલ્કત માલિકોને સેવા આપ ેતેની

ખાતરી કરવા, કાર્યક્રમના ઓછામાં ઓછાં એક-તૃલતર્ાંશ નાણાં એવા અરજદારો માટે આરલક્ષત કરવામા ંઆવશ ેક ેજેઓ NJDCA

RIMS ડેટાબઝેમા ંવ્ર્લક્તગત અથવા પાડરવાડરક માલિકો તરીક ેનોંધારે્િા હોર્.

પાત્રતા

SLEG કાર્યક્રમ માટ ેપાત્ર ઠરવા, અરજદાર અને અરજદારની ભાડા લમલ્કત નીચેના પાત્રતા માપદંડો પૂરા કરતા હોવા જોઈએ:

અરજદાર ન્રૂ્ જસીમાં ઓછામા ંઓછી એક ભાડાની નાની રહણેાક લમલ્કત (એટિે કે, કન્ડોલમલનર્મ અથવા સહકારી લમલ્કત

નહીં)ના પ્રાથલમક લમલ્કત માલિક હોર્ અને NJDCAના આવાસન લનરીક્ષણ કાર્ાયિર્ (Bureજu of Housing

Inspection)મા ંનોંધારે્િા હોર્.

અરજદાર સરકારી સંસ્થા અથવા સાવયજલનક આવાસન સત્તાલધકારી નથી.

અરજદાર ેરાજ્ર્ અન ેસ્થાલનક કરની બધી જવાબદારીઓ પૂરી કરી હોર્.

અરજદારની લમલ્કતમાં ઓછામાં ઓછા 3 અને મહત્તમ 10 જેટિા કુિ આવાસન એકમો હોર્.

અરજદારની લમલ્કત મોસમી અથવા વૅકેશન માટનેી ભાડા લમલ્કત નથી.

અરજદારની લમલ્કત 31 ડીસમે્બર, 2019ના રોજ, જો ઉપિબ્ધ હોર્ તો, આગ સુરક્ષા માટે જવાબદાર સ્થાલનક

અમિબજવણી એજન્સી તરફથી પ્રવતયમાન આગ લનરીક્ષણ ધરાવતી હોર્.

o કૃપા કરી નોંધ િો: જો તમારી નગરપાલિકા વાર્ષયક આગ પ્રમાણપત્ર આપતી નથી, અથવા કોલવડ-19 ને િીધ ેત ે

આપેિ નથી, તો આ ઉપરોક્ત જરૂડરર્ાત જતી કરવામા ંઆવશે. જો, કે, NJHMFA, NJDCAની નોંધણી

લનરીક્ષણ વ્ર્વસ્થાપન વ્ર્વસ્થા (Registration Inspection Management System, RIMS)મા ંજીવન

સુરક્ષા સંલહતાના પાછિા બાકી ઉલ્િંઘનો માટે તમારી લમલ્કત તપાસવાનો અલધકાર સ્વાધીન રાખે છે.

અરજદારની લમલ્કત ઓછામા ંઓછી એક લબન-ખાિી “કોલવડ-અસરગ્રસ્ત” એકમ ધરાવતી હોર્ જેને એલપ્રિ અને જૂિાઈ

2020 વચ્ચ ેચોખ્ખી ભાડાની ખોટ થઈ હોર્. આનો અથય એ છે કે આ ચાર-મલહનાના સમર્ગાળામાં ભાડતૂ પાસેથી ચઢેિંુ

કુિ ભાડુ ંઆ સમર્ગાળા દરલમર્ાન ભાડૂતે ચૂકવેિી રકમ કરતા વધારે છે.

કોલવડ-અસરગ્રસ્ત એકમ(મો) જેના માટ ેઅરજદાર ભાડાની ભરપાઈની માંગ કર ેછે તમેા ંભાડા સ્તરો ઓછાથી મધ્ર્મ છે

(એટિે કે, નીચેના ચાટયમા ંસૂલચબદ્ધ રકમ કરતા ઓછંુ અથવા તનેા જેટિા ભાડ)ુ. મહત્તમ ભાડાઓ ભાડાના સ્તરો પર

આધાડરત છે જે મધ્ર્મ આવક ધરાવતા વગયના 80% પડરવારને પોસાર્ તેવા છે.કૃપા કરી એ વાતની નોંધ િેશો કે જો એકમ

તેના બેડરૂમની સાઇઝ માટે સીમાથી વધાર ેભાડુ ંધરાવતુ ંહોર્ તો તે એકમ સહાર્ માટે સપંૂણયપણે અપાત્ર છે. આંલશક સહાર્

આપવામાં આવશ ેનહીં.

Page 14: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

14

બેડરૂમની સાઇઝ પ્રમાણે મહત્તમ ભાડા સીમાઓ

ભાડા લમલ્કતની કાઉન્ટી સ્ટડૂડર્ો 1-બેડરૂમ 2-બેડરૂમ 3-બેડરૂમ 4-બેડરૂમ 5-બેડરૂમ

ઍટિેલન્ટક કાઉન્ટી (Atlantic

County)

1,182 1,266 1,518 1,754 1,956 2,159

બગયન કાઉન્ટી (Bergen

County)

1,504 1,611 1,932 2,232 2,490 2,748

બર્િિંગટન કાઉન્ટી (Burlington

County)

1,354 1,450 1,740 2,010 2,242 2,474

કૅમ્ડન કાઉન્ટી (Camden

County)

1,354 1,450 1,740 2,010 2,242 2,474

કૅપ મે કાઉન્ટી (Cape May

County)

1,202 1,288 1,546 1,785 1,992 2,197

કમ્બરિૅન્ડ કાઉન્ટી

(Cumberland County)

1,028 1,102 1,322 1,527 1,704 1,880

ઍસેક્સ કાઉન્ટી (Essex

County)

1,496 1,603 1,924 2,222 2,478 2,735

ગ્િૉસ્ટર કાઉન્ટી (Gloucester

County)

1,354 1,450 1,740 2,010 2,242 2,474

હડસન કાઉન્ટી (Hudson

County)

1,382 1,480 1,776 2,051 2,288 2,525

હંટરડન કાઉન્ટી (Hunterdon

County)

1,674 1,793 2,152 2,486 2,774 3,060

મસયર કાઉન્ટી (Mercer

County)

1,564 1,676 2,012 2,324 2,592 2,861

લમડિસેક્સ કાઉન્ટી (Middlesex

County)

1,674 1,793 2,152 2,486 2,774 3,060

મૉનમાઉથ કાઉન્ટી

(Monmouth County)

1,532 1,642 1,970 2,276 2,540 2,802

મૉડરસ કાઉન્ટી (Morris

County)

1,496 1,603 1,924 2,222 2,478 2,735

ઓશન કાઉન્ટી (Ocean

County)

1,532 1,642 1,970 2,276 2,540 2,802

પસૈક કાઉન્ટી (Passaic

County)

1,504 1,611 1,932 2,232 2,490 2,748

સાિેમ કાઉન્ટી (Salem

County)

1,354 1,450 1,740 2,010 2,242 2,474

સમરસેટ કાઉન્ટી (Somerset

County)

1,674 1,793 2,152 2,486 2,774 3,060

સસેક્સ કાઉન્ટી (Sussex

County)

1,496 1,603 1,924 2,222 2,478 2,735

ર્ુલનર્ન કાઉન્ટી (Union

County)

1,496 1,603 1,924 2,222 2,478 2,735

વૉરેન કાઉન્ટી (Warren

County)

1,448 1,552 1,862 2,151 2,400 2,648

વધારાની પાત્રતા જરૂડરર્ાતો િાગ ુકરવામા ંઆવી શક,ે જે સંઘીર્ CજRES અલધલનર્મ સંબંલધત િાગુ થતી કોઈ સંઘીર્ જરૂડરર્ાતો પર

આધાડરત રહેશે અને તમેા ંસંઘીર્ સહાર્ પ્રાલત કરી ચૂકવ્ર્ા હોર્ તવેા સંભલવત અરજદારોને બાકાત કરી શક ેતેવું િાભોના લદ્વગુણન પર

લનરં્ત્રણ, તેમજ તનેે કોલવડ-19ની નકારાત્મક અસરો થઈ છે તમે અરજદાર વધમુાં દશાયવે તવેી જરૂડરર્ાતનો સમાવેશ થઈ શક ેછે, પરંત ુ

આટિા પરૂતી મર્ાયડદત નહીં.

ઉપર મૂકરર કરેિા પાત્રતા માપદંડો પૂરા કરવા ઉપરાંત, અરજદારોએ પ્રમાલણત કરવું પડશે ક ેજો તેમની અરજી સફળ નીવડે, તો તેઓ

SLEGએ ભરપાઈ કરેિા એકમોમાં ભાડૂતોએ ચકૂેિી ભાડા ચૂકવણીઓના આધારે મકાન ખાિી કરાવવાની કાર્યવાહી શરૂ કરશ ેનહીં.

અરજદારોએ એ પણ પ્રમાલણત કરવું પડશે કે તઓે SLEGએ ભરપાઈ કરેિા એકમોના ભાડૂતો દ્વારા એલપ્રિ અને જુિાઈ 2020 વચ્ચ ે

ભેગા થર્ેિા પાછિા બાકી ભાડા અને િેટ ફીની પરત ચૂકવણી માગશ ેનહીં. આ પ્રમાલણકરણનો કોઈ પણ ભગં NJHMFA દ્વારા

ગ્રાન્ટની પરત ચૂકવણી માગવામાં પડરણમી શક ેછે.

Page 15: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

15

અરજીની પ્રડક્રર્ા

અરજદારોએ માન્ર્ ઈમેિ ઍડ્રેસનો ઉપર્ોગ કરીને SLEG અરજી લિૅટફૉમય પર એક ખાતંુ બનાવવું પડશે. નોંધણી કરાવવા, અરજદારોએ

એવા ઈમેિ ખાતાનો ઉપર્ોગ કરવો જોઈએ જેની લનર્લમત પહોંચ તેમની પાસે હોર્, કારણ ક ેNJHMFAના કમયચારી અરજદાર સાથે

અનન્ર્ રીતે સપંકયવ્ર્વહાર કરવા માટે લિૅટફૉમયનો ઉપર્ોગ કરશ.ે ખાતુ બનાવ્ર્ા પછી અરજદાર તેમની ભાડા લમલ્કત માટે અરજી

બનાવીને રજૂ કરી શક ેછે. જો અરજદાર પાસ ેઅનેક પાત્ર લમલ્કતો હોર્, તો તેઓએ દરેક લમલ્કત માટે એક અિગ અરજી રજૂ કરવી

પડશે.

દરેક અરજી માટે અનેક માલહતીની જરૂર પડ ેછે, જેમાં નીચેનાનો સમાવેશ થાર્ છે પરંત ુઆટિા પૂરતી મર્ાયડદત નથી:

1) અરજદારનો કરદાતા ઓળખ નંબર (Taxpayer Identification Number). જો અરજદાર વ્ર્લક્તગત માલિક હોર્, તો

આ તેમનો નવ-અંકનો સોશ્ર્િ લસક્ર્ોડરટી નંબર હશ.ે જો તમે કોઈ વ્ર્વસાલર્ક સંસ્થા છો, તો કપૃા કરીને અહીં દાખિ કરવા

માટે ર્ોગ્ર્ કરદાતા ઓળખ નંબર (Taxpayer Identification Number) (SSN અથવા EIN) શોધવા માટ ેIRS ફોમય W-

9 પરનાં પૃષ્ઠો 4-5 નો સંદભય િો.

2) NJDCAની નોંધણી લનરીક્ષણ વ્ર્વસ્થાપન વ્ર્વસ્થા (Registrજtion Inspection Mજnજgement System, RIMS)

પરના તેના દસ-અંકના લમલ્કત નોંધણી નંબર (Property Registrજtion Number) સલહત, ભાડા લમલ્કતની લવગતો

3) કોલવડ-19ના વૈલશ્વક રોગચાળાના ફાટી નીકળવાના તરત પહેિાનંા ચાર મલહના (ડડસમે્બર 2019 – માચય 2020)ના

સમર્ગાળા અન ેકોલવડ-19ના વૈલશ્વક રોગચાળાના ફાટી નીકળવાના તરત પછીના ચાર મલહના (એલપ્રિ 2020 – જુિાઈ

2020)ના સમર્ગાળામાં લમલ્કતની ભાડા આવકનો નાણાકીર્ લહસાબ

અરજદારોએ પૂરી પાડેિી માલહતીની ખરાઈ કરવા ત્રણ પ્રકારના દસ્તાવેજો પૂરા પાડવા પડશે:

1) આગ પ્રમાણપત્ર. દરેક ભાડા લમલ્કત માટ,ે અરજદારોએ 31 ડીસમે્બર, 2019 ના રોજ પ્રવતયમાન હોર્ એવું માન્ર્ આગ

લનરીક્ષણ પ્રમાણપત્ર અપિોડ કરવું પડશે. પ્રમાણપત્ર આગ સુરક્ષા માટ ેજવાબદાર સ્થાલનક અમિબજવણી એજન્સીએ

આપેિંુ અને સહી કરેિંુ હોવું જરૂરી છે. કપૃા કરી નોંધ િો: જો તમારી નગરપાલિકા વાર્ષયક આગ પ્રમાણપત્ર આપતી નથી,

અથવા કોલવડ-19 ન ેિીધ ેતે આપિે નથી, તો આ ઉપરોક્ત જરૂડરર્ાત જતી કરવામા ંઆવશે. જો, કે, NJHMFA,

NJDCAની નોંધણી લનરીક્ષણ વ્ર્વસ્થાપન વ્ર્વસ્થા (Registration Inspection Management System, RIMS)મા ં

જીવન સુરક્ષા સંલહતાના પાછિા બાકી ઉલ્િંઘનો માટે તમારી લમલ્કત તપાસવાનો અલધકાર સ્વાધીન રાખ ેછે.

2) બેંક પત્રક(કો). બેંક પત્રકોમાં કોલવડનો વૈલશ્વક રોગચાળો ફાટી નીકળવા પહેિા ંઅને કોલવડ-19 નો વૈલશ્વક રોગચાળો ફાટી

નીકળ્ર્ા પછીના ચાર મલહનાના સમર્ગાળાઓનો લહસાબ હોવો જરૂરી છે: ડડસેમ્બર 2019 થી માચય 2020 અન ેએલપ્રિ થી

જુિાઈ 2020. પત્રકો પહેિા સમર્ગાળામાં ચૂકવણીઓ બતાવીન ેઅન ેબીજા સમર્ગાળામાં લબન-ચૂકવણી અથવા ઘટાડેિી

ચૂકવણી બતાવીને આ બે સમર્ગાળાઓ વચ્ચ ેભાડા આવકમાં સ્પષ્ટપણે ખોટ દશાયવતા હોવા જોઈએ. NJHMFAના

સમીક્ષકો જોઈ શક ેકે આવકમાં ઘટાડા ક્ર્ાર ેથર્ા અન ેલમલ્કતમા ંકર્ા એકમો અસરગ્રસ્ત થર્ા હતા તનેી ખાતરી કરવા

અરજદારોને તમેના બેંક પત્રકોમાં નોંધો ઉમેરવા માટે પ્રોત્સાલહત કરવામાં આવે છે.

3) પટો(ટા). અરજદાર જેના માટ ેઅરજી કર ેછે, તે દરેક કોલવડ-અસરગ્રસ્ત એકમ માટે અરજદારોએ પ્રવતયમાન, અમિીકૃત

ભાડાપટો અપિોડ કરવો પડશે જેમાં ભાડુ ંસ્પષ્ટપણે દશાયવ્રંુ્ હોર્. ડડસેમ્બર 2019 થી જુિાઈ 2020ની વચ્ચ ેજો

અરજદારના કોલવડ-અસરગ્રસ્ત એકમ(મો)મા ંભાડૂત બદિાર્ા હોર્, તો તેઓએ આ સમર્ગાળા દરલમર્ાન અમિીકૃત

કરવામા ંઆવ્ર્ા હોર્ તવેા બધા પટાનો સમાવેશ કરવો પડશે.

અરજીની સમીક્ષા અન ેનાણાનંી ચકૂવણી

અરજીનુ ંપોટયિ ખુિે તે પહેિા ંNJHMFA અરજદારોને SLEG કાર્યક્રમ માટનેી અરજીનું પવૂયદશયન કરવા દેશ.ે અરજીનું પોટયિ બધુવાર,

19મી ઑગસ્ટના રોજ સવાર ે9 વાગે ખુિશ ેઅને બુધવાર, 26મી ઑગસ્ટના રોજ બપોર ે1 વાગ્ર્ા સધુી ખુલ્િુ ંરહેશે. એક વાર અરજી

પોટયિ બધં થાર્ પછી અરજીઓની સમીક્ષા કમ્લરુ્ટર-ર્ાદલચ્છકૃત ક્રમમા ંથશે અને પાત્રતા અને સપંૂણયતાના આધારે નાણાં આપવામા ં

આવશ.ે

Page 16: NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન ¯ કટકટી ગ્રાન્ટ … · NJHMFAન નાના મકાનમાલિક માટ ¬ન

16

NJHMFA અંગ્રેજી અને સ્પૅલનશમા ંઑનિાઇન અરજી પૂરી પાડશે. NJHMFA એ ઓછામા ંઓછી 10 વધારાની ભાષાઓ બોિનારા

િોકોને સમથયન આપવા દૂભાલષર્ા સેવાઓ સાથે કરાર કર્ો છે: અરેલબક, મનૅ્ડેડરન, કૅન્ટોનીઝ, ગજુરાતી, સહંદી, ઇટાલિર્ન, કોડરર્ન,

પોલિશ, પોટુયગીઝ, અન ેટાગાિોગ. પોટયિના ખુિવા અગાઉથી અરજીના અનવુાડદત સંસ્કરણો SLEG કાર્યક્રમની વેબસાઇટ પર મળશ.ે

તેમની પ્રાથલમક ભાષામાં વાત કરી શકે તેવા એક પ્રલતલનલધ તરફથી કામકાજના એક ડદવસની અદંર કૉિ પ્રાલત કરવા માટ ેઅરજદારો

[email protected] નો સપંકય કરી શક ેછે.

એક વાર રજૂ કર્ાય પછી, પાત્રતા અને સપંૂણયતા માટ ેઅરજીની સમીક્ષા કરવામા ંઆવશ.ે NJHMFA વેબ પર દાખિ કરેિી માલહતીની

ખરાઈ કરવા માટે આપેિા દસ્તાવજેોનો ઉપર્ોગ કરશે. જો NJHMFAના સમીક્ષકો દસ્તાવજેો બાબત ેમુદ્દો(દ્દા) ઓળખ,ે તો તઓે

અરજદારને અરજી પોટયિ મારફત ેજણાવશે, જે તબક્કે અરજદાર પાસે મદુ્દો(દ્દા) ઉકેિવા માટ ેકામકાજના પાંચ ડદવસનો સમર્ગાળો

રહેશે. જો અરજદાર તમે કરવામા ંલનષ્ફળ જાર્, તો કદાચ તેઓ ગ્રાન્ટ સહાર્ પ્રાલત કરવાની તેમની તક ગમુાવે. અરજદારો પાસ ેબાકી

દસ્તાવજેોનો ઉકેિ િાવવા કામકાજના 5 ડદવસ રહેશે.

અરજદારોને અરજી પોટયિ મારફત ેસૂલચત કરવામાં આવશ ેકે તેમની અરજી સહાર્ માટે પસંદ કરવામાં આવી છે, વેઇટલિસ્ટ પર

મૂકવામાં આવી છે ક ેનકારવામાં આવી છે. સહાર્ માટ ેપસંદ કરવામાં આવેિ બધા અરજદારોને પાછળની ઑટોમેટેડ લક્િર્રીંગ હાઉસ

(જutomજted Cleજring House, જCH) ચૂકવણી માટ ેતેમની બેંકકંગ લવગતો (બેંકનું નામ, ખાતા અને રાઉકટંગ નંબરો) અને W-9

અરજી પોટયિ પર અપિોડ કરવા કહેવામા ંઆવશ.ે અરજી પોટયિમાં બેંકકંગ લવગતો દાખિ કરવા માટે અરજદાર પાસ ેકામકાજના પાંચ

ડદવસ રહેશ.ે જો તેઓ આ સમર્ગાળાની અંદર તેમની લવગતો અપિોડ કરવામાં લનષ્ફળ જાર્ તો તેઓ કદાચ ગ્રાન્ટ સહાર્ પ્રાલત

કરવાની તક ગુમાવે.

ગ્રાન્ટ અરજીની અંલતમ મજૂંરી પછી નાણા ંઈિેક્રૉલનક રૂપે ચૂકવવામાં આવશે. એક વાર ચૂકવણી કર્ાય પછી, NJHMFA ટપાિ દ્વારા

SLEGની ભરપાઈવાળા એકમોમા ંરહેતા ભાડૂતોને જણાવશ.ે પત્ર ભાડૂતોને જણાવે છે કે તે એલપ્રિ અને જુિાઈ 2020 વચ્ચેનુ ંપાછિંુ

બાકી ભાડુ ંઅને િેટ ફી ચૂકવવા માટે જવાબદાર નથી.

ફી

નાણાકીર્ મુશ્કેિીને િીધે, આ કાર્યક્રમ માટે NJHMFA દ્વારા કોઈ ફી િેવામાં આવશ ેનહીં.

વધારાની માલહતી

નાના મકાનમાલિકો માટેના કટોકટી ગ્રાન્ટ કાર્યક્રમ (Small Landlord Emergency Grant Program) લવશે વધારાની માલહતી

www.njhousing.gov/rentals/sleg. પર મળી શકશે.