fostering creativity by problem solving

8
સનામકતા ઉેજક ય તઓ અને પતતઓ : સમયા ઉકેલ - ડૉ. કેવલ ધારિયા

Upload: kevalandharia

Post on 22-Jan-2018

50 views

Category:

Education


7 download

TRANSCRIPT

સર્જનાત્મકતા ઉતે્તજક પ્રયકુ્તતઓ અને પદ્ધતતઓ : સમસ્યા ઉકેલ

- ડૉ. કેવલ અંધારિયા

સમસ્યા ઉકેલજટિલ કે કટિન પટિસ્થતતમાાં ઉકેલ મેળવવાની પ્રટિયા. – ઓક્ષફર્ડ ટર્કશ.

સમસ્યા ઉકેલ એ અપેક્ષક્ષત ધ્યેય પ્રાપ્ત કિવા માિે શક્ય તવકલ્પો પૈકીઉત્તમ તવકલ્પ તવકસાવવાનો પ્રયાસ છે.

સમસ્યા ઉકેલ એિલે નવા ઉકેલ - તવકલ્પની િચના.

સમસ્યા ઉકેલ વ્યક્તતગત અથવા સમહૂમાાં હાથ ધાિી શકાય છે.

સમસ્યા ઉકેલનાાં સોપાનો

સમસ્યાની ઓળખ અને િજૂઆતધ્યેયોનુાં તનધાડિણ અને સમસ્યાનુાં તનરૂપણ

ઉકેલની શક્ય પ્રયકુ્તતઓ તવચાિવી પટિણામોની ધાિણા અને ચકાસણી

ઉકેલની સમીક્ષા

સોપાન : ૧ સમસ્યાની ઓળખ અને િજૂઆત

સમસ્યાની વાસ્તતવકતા, સમસ્યાના ઉકેલનુાં મહત્ત્વ

વગેિે અંગે તવચાિ કિી સમસ્યાને સ્પષ્િ િીતે

વ્યાખ્યાતયત કિવામાાં આવે છે.

સોપાન : ૨ ધ્યેયોનુાં તનધાડિણ અને સમસ્યાનુાં તનરૂપણ

આ સોપાને ધ્યેયો નક્કી કિવા સમસ્યાનુાં તવહાંગાવલોકન

કિવાનુાં છે, સમસ્યાને સાંબાંતધત અને અસાંબાંતધત માટહતી

અલગ કિી સાંબાંતધત માટહત પિ ધ્યાન કેન્દ્રીત

કિવામાાં આવે છે.

સોપાન : ૩ ઉકેલની શક્ય પ્રયકુ્તતઓ તવચાિવી

સમસ્યા ઉકેલની પ્રયકુ્તતઓઅલગોટિધમ હ્યટુિસ્સ્િક

શક્ય તેિલા તવકલ્પોની યાદીમાાંથીપ્રત્યેક તવકલ્પને ચકાસતા જવાની િીત

મળૂ સમસ્યાને પેિા તવભાગમાાં વહેંચીપ્રત્યેક તવભાગનો ઉકેલ લાવવાનો પ્રયત્ન

કિવામાાં આવે

ઉલિાિમ કાયડયોજના

સમસાંબાંધ

સોપાન : ૪ પટિણામોની ધાિણા અને ચકાસણી

સમસ્યાનાાં તવતવધ ઉકેલો અંગે તવચાિણા

કિી સમસ્યાનો શે્રષ્િ ઉકેલ પસાંદ કિવામાાં આવે છે.

આ માિે ઉલબ્ધ માટહતીનો સહાિો લઇ ઉત્કલ્પનાઓ

િચી તેની ચકાસણી કિવામાાં આવે છે.

સોપાન : ૫ ઉકેલની સમીક્ષા

સમસ્યાનાાં ઉકેલની સમીક્ષા પ્રાપ્ત આધાિો

દ્વાિા હાથ ધિાય છે. અટહ ઉકેલના હકાિાત્મક

તથા નકાિાત્મક પાસાઓનો તવચાિ કિવામાાં આવે છે.